Richard St. John: "Success is a continuous journey"

399,991 views ・ 2009-06-15

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Translator: Sakshar Thakkar Reviewer: Uday Trivedi
00:18
Why do so many people reach success and then fail?
0
18330
5000
શા માટે ઘણા લોકો સફળતા મેળવે છે અને પછી નિષ્ફળ જાય છે?
00:23
One of the big reasons is, we think success is a one-way street.
1
23330
4000
ઘણા કારણોમાંનું એક મોટું કારણ છે, કે આપણે સફળતાને એક માર્ગીય રસ્તો ગણીએ છીએ.
00:27
So we do everything that leads up to success,
2
27330
2000
એટલે આપણે એ બધું જ કરીએ છીએ જે આપણને સફળતા સુધી દોરી જાય છે.
00:29
but then we get there. We figure we've made it,
3
29330
2000
પછી આપણને સફળતા મળી ગઈ એનો અંદાજ આવી જાય છે,
00:31
we sit back in our comfort zone,
4
31330
2000
અને આપણે વિશ્રામની સ્થિતિમાં આવી જઈએ છીએ.
00:33
and we actually stop doing everything that made us successful.
5
33330
3000
અને આપણે એ બધું કરવાનું બંધ કરી દઈએ છીએ જેના લીધે આપણે સફળ થયા.
00:36
And it doesn't take long to go downhill.
6
36330
2000
અને પછી પીછેહઠ થતા બહુ વાર નથી લાગતી.
00:38
And I can tell you this happens,
7
38330
2000
અને આવું થાય છે એવું હું તમને કહી શકું છું
00:40
because it happened to me.
8
40330
3000
કારણકે મારી સાથે આવું થયેલું છે.
00:43
Reaching success, I worked hard, I pushed myself.
9
43330
3000
સફળ થવા માટે, મેં ખુબ જ મહેનત કરી.
00:46
But then I stopped, because I figured, "Oh, you know, I made it.
10
46330
3000
પણ પછી હું અટકી ગયો, કેમ કે મને થયું, " ચાલો, હું સફળ થઇ ગયો,
00:49
I can just sit back and relax."
11
49330
2000
હવે હું આરામથી બેસી શકીશ"
00:51
Reaching success, I always tried to improve and do good work.
12
51330
4000
સફળ થવા માટે, મેં હમેશા પ્રગતિશીલ રહેવા અને સારું કામ કરવા પ્રયત્ન કર્યો.
00:55
But then I stopped because I figured, "Hey, I'm good enough.
13
55330
3000
પણ પછી હું અટકી ગયો કારણકે મને થયું, " ચાલો ઘણું થઇ ગયું,
00:58
I don't need to improve any more."
14
58330
2000
હવે વધારે પ્રગતિની કોઈ જરૂર નથી."
01:00
Reaching success, I was pretty good at coming up with good ideas.
15
60330
4000
સફળ થવા માટેના તબક્કામાં, હું સરસ તર્કશક્તિ ધરાવતો હતો,
01:04
Because I did all these simple things that led to ideas.
16
64330
3000
કારણકે એ બધી સામાન્ય વસ્તુઓ કરતો હતો જેને લીધે મારી તર્કશક્તિ સુધરે.
01:07
But then I stopped, because I figured I was this hot-shot guy
17
67330
3000
પણ પછી હું અટકી ગયો કેમકે મને થયું કે હવે હું સક્ષમ માણસ થઇ ગયો છે.
01:10
and I shouldn't have to work at ideas, they should just come like magic.
18
70330
3000
અને મારે હવે તર્કશક્તિ વિકસાવવાની જરૂર નથી. એની જાતે જ જાદુથી સમજણ આવી જશે.
01:13
And the only thing that came was creative block.
19
73330
2000
અને આવ્યો તો માત્ર એક સર્જનાત્મક વિરામ.
01:15
I couldn't come up with any ideas.
20
75330
3000
મને કોઈ નવા વિચારો નહોતા આવતા.
01:18
Reaching success, I always focused on clients and projects,
21
78330
3000
સફળ થવાના તબક્કામાં, હું હમેશા મારા પ્રોજેક્ટસ અને ક્લાયન્ટ્સ પ્રત્યે ધ્યાન આપતો હતો.
01:21
and ignored the money. Then all this money started pouring in.
22
81330
3000
અને નાણાને મહત્વ નહોતો આપતો. પછી હું ઘણો કમાતો થયો.
01:24
And I got distracted by it.
23
84330
2000
અને એના લીધે હું બેધ્યાન થઇ ગયો.
01:26
And suddenly I was on the phone to my stockbroker and my real estate agent,
24
86330
3000
અને અચાનક હું મારા શેરદલાલ અને રીયલ એસ્ટેટ એજન્ટ સાથે ફોન પર વધારે રહેવા લાગ્યો,
01:29
when I should have been talking to my clients.
25
89330
3000
જ્યારે મારે મારા ક્લાયન્ટ્સ સાથે વાત કરવી જોઈતી હતી.
01:32
And reaching success, I always did what I loved.
26
92330
3000
સફળ થવાના તબક્કામાં, હું હમેશા એ જ કરતો જે મને કરવું ગમતું,
01:35
But then I got into stuff that I didn't love,
27
95330
2000
પણ પછી હું એવું કરવા લાગ્યો જે મને નહોતું ગમતું,
01:37
like management. I am the world's worst manager,
28
97330
3000
જેમ કે સંચાલન. હું વિશ્વનો સૌથી ખરાબ સંચાલક છું.
01:40
but I figured I should be doing it, because I was, after all,
29
100330
2000
પણ મને થયું કે મારે એ કરવું જોઈએ, કારણકે, છેવટે તો હું,
01:42
the president of the company.
30
102330
2000
મારી કંપનીનો પ્રમુખ હતો.
01:44
Well, soon a black cloud formed over my head
31
104330
3000
અને, થોડા સમયમાં જ મારા માથે પહાડ તૂટી પડ્યું
01:47
and here I was, outwardly very successful,
32
107330
2000
અને હું થઇ ગયો, બહારથી સફળ,
01:49
but inwardly very depressed.
33
109330
2000
પણ અંદરથી દુઃખી.
01:51
But I'm a guy; I knew how to fix it.
34
111330
4000
પણ હું પુરુષ છું, અને હું જાણું છું બધું સરખું કેવી રીતે કરવું?
01:55
I bought a fast car.
35
115330
2000
મેં ઝડપી ગાડી લીધી.
01:57
(Laughter)
36
117330
3000
(હાસ્ય)
02:00
It didn't help.
37
120330
2000
પણ એનાથી કંઈ ફાયદો ન થયો,
02:02
I was faster but just as depressed.
38
122330
2000
હું ઝડપી તો હતો જ પણ એટલો જ દુઃખી હતો.
02:04
So I went to my doctor. I said, "Doc,
39
124330
3000
હું મારા ડોક્ટર પાસે ગયો અને કહ્યું, " ડોક્ટર સાહેબ,
02:07
I can buy anything I want. But I'm not happy. I'm depressed.
40
127330
4000
હું મારે જે જોઈએ એ ખરીદી શકું છું, પણ હું ખુશ નથી, દુખી છું"
02:11
It's true what they say, and I didn't believe it until it happened to me.
41
131330
3000
કોઈએ સાચું જ કહ્યું હતું, અને જ્યાં સુધી આવું મારી સાથે થયું નહોતું હું માનતો નહોતો.
02:14
But money can't buy happiness."
42
134330
3000
પણ પૈસાથી ખુશી નથી ખરીદી શકાતી."
02:17
He said, "No. But it can buy Prozac."
43
137330
3000
ડોક્ટરે કહ્યું, " ના, પણ પૈસાથી પ્રોઝેક(ડીપ્રેશનની દવા) ખરીદી શકાય છે"
02:20
And he put me on anti-depressants.
44
140330
2000
અને એમણે મને નિરાશા-રોધક દવાઓ આપી.
02:22
And yeah, the black cloud faded a little bit, but so did all the work,
45
142330
4000
અને નિરાશાનું કાળું વાદળ થોડું ઝાંખું થયું, અને ધંધો પણ.
02:26
because I was just floating along. I couldn't care less if clients ever called.
46
146330
4000
અને હું માત્ર પ્રવાહમાં વહેતો હતો એટલે ક્લાયન્ટ્સ ફોન કરે છે કે નહિ એની મને પડી ન હતી.
02:30
(Laughter)
47
150330
3000
(હાસ્ય)
02:33
And clients didn't call.
48
153330
2000
અને ક્લાયન્ટ્સના ફોન ન આવ્યા.
02:35
(Laughter)
49
155330
1000
(હાસ્ય)
02:36
Because they could see I was no longer serving them,
50
156330
2000
કારણકે એમને ખબર હતી કે હું એમની સેવા નહોતો કરતો,
02:38
I was only serving myself.
51
158330
2000
માત્ર મારી જ સેવા કરતો હતો.
02:40
So they took their money and their projects to others who would serve them better.
52
160330
3000
એટલે એમણે એમના પૈસા અને પ્રોજેક્ટ એમને આપ્યા જેઓ એમની મારા કરતા વધારે સારી રીતે સેવા કરતા હતા.
02:43
Well, it didn't take long for business to drop like a rock.
53
163330
4000
એટલે, ધંધાને માટલીની જેમ પડી ભાંગતા બહુ વાર ન લાગી.
02:47
My partner and I, Thom, we had to let all our employees go.
54
167330
4000
મારે અને મારા ભાગીદાર થોમે, બધા જ કાર્યકરતાઓ ને છોડવા પડ્યા.
02:51
It was down to just the two of us, and we were about to go under.
55
171330
2000
પછી માત્ર અમે બે જ રહ્યા, અને અમે પણ છોડવાની તૈયારીમાં હતા.
02:53
And that was great.
56
173330
2000
અને આ સ્થિતિ સરસ હતી,
02:55
Because with no employees, there was nobody for me to manage.
57
175330
4000
કારણકે કોઈ કર્મચારી ન હોવાને કારણે મારે સંચાલન પણ કરવા નું ન રહ્યું.
02:59
So I went back to doing the projects I loved.
58
179330
3000
એટલે હું ફરી પાછો મને ગમતા કામ કરવા લાગ્યો.
03:02
I had fun again, I worked harder and, to cut a long story short,
59
182330
4000
ફરીથી મને મજા આવવા લાગી, ફરી થી મહેનત કરવા લાગ્યો , અને ટૂંકમાં કહું તો:
03:06
did all the things that took me back up to success.
60
186330
3000
એવી બધી વસ્તુઓ કરવા લાગ્યો જેના લીધે હું પાછો સફળ થયો.
03:09
But it wasn't a quick trip.
61
189330
2000
પણ એ ઝડપી પ્રવાસ ન હતો.
03:11
It took seven years.
62
191330
2000
મને સાત વર્ષ લાગ્યા.
03:13
But in the end, business grew bigger than ever.
63
193330
3000
પણ અંતમાં, ધંધો પહેલા હતો એના કરતા પણ વધારે વિકસ્યો.
03:16
And when I went back to following these eight principles,
64
196330
3000
અને જ્યારે હું આ આઠ નિયમો પાળવા લાગ્યો,
03:19
the black cloud over my head disappeared altogether.
65
199330
3000
મારા માથેથી મુસીબતના પહાડો અચાનક ગાયબ થઇ ગયા.
03:22
And I woke up one day and I said,
66
202330
2000
અને એક દિવસ હું ઉઠ્યો અને મેં કીધું,
03:24
"I don't need Prozac anymore."
67
204330
2000
" હવે મને પ્રોઝેક(નિરાશારોધક દવા)ની સહેજપણ જરૂર નથી."
03:26
And I threw it away and haven't needed it since.
68
206330
2000
અને દવામેં ફેંકી દીધી, જેની આજ સુધી જરૂર નથી પડી.
03:28
I learned that success isn't a one-way street.
69
208330
3000
હું શીખ્યો કે સફળતા એક-માર્ગીય રસ્તો નથી.
03:31
It doesn't look like this; it really looks more like this.
70
211330
3000
એ આના જેવું નથી, એ ખરેખર આના જેવું છે.
03:34
It's a continuous journey.
71
214330
2000
એ અવિરત પ્રવાસ છે.
03:36
And if we want to avoid "success-to-failure-syndrome,"
72
216330
3000
અને જો આપણે "સફળતા થી નિષ્ફળતા રોગ" થી બચવું હોય,
03:39
we just keep following these eight principles,
73
219330
2000
તો આ આઠ નિયમોને પાળતા રહેવું જોઈએ.
03:41
because that is not only how we achieve success,
74
221330
3000
કારણ કે એ માત્ર સફળતા કેવી રીતે મળે એના નિયમો નથી,
03:44
it's how we sustain it.
75
224330
2000
પણ આપણે સફળતા કેવી રીતે જાળવી શકીએ એ પણ જણાવે છે.
03:46
So here is to your continued success.
76
226330
2000
તમને અવિરત સફળતાની શુભકામનાઓ.
03:48
Thank you very much.
77
228330
2000
આભાર.
03:50
(Applause)
78
230330
2000
(અભિવાદન)
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7