Street Art for Hope and Peace | eL Seed | TED Talks

133,275 views ・ 2015-07-23

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Translator: Zalak Patel Reviewer: Keyur Thakkar
00:12
In 2012, when I painted the minaret of Jara Mosque
0
12758
4243
વર્ષ 2012 માં,જારા મસ્જીદના મિનારાને રંગવામાં આવ્યો,
00:17
in my hometown of Gabés, in the south of Tunisia,
1
17025
2931
ત્યારે મેં વિચાર્યું નોહતું કે, ગ્રાફ્ફીતી એક શહેરને,
00:19
I never thought that graffiti would bring so much attention to a city.
2
19980
5267
આકર્ષણનું કેન્દ્ર બનાવી શકે.
00:25
At the beginning, I was just looking for a wall in my hometown,
3
25271
3926
આ વાત છે,મારા વતન, ગેબ્સની,જે દક્ષિણ ત્યુનીશીયામાં આવેલ છે.
00:29
and it happened that the minaret was built in '94.
4
29221
3230
શરૂઆત મેં જગ્યા શોધાવથી કરી, તેનો અંત, એક મિનારા પર આવ્યો,
00:33
And for 18 years, those 57 meters of concrete stayed grey.
5
33102
4617
જે ૧૮વર્ષે પેહલા ૧૯૯૪માં, બાંધવામાં આવ્યો હતો.૫૭ મીટર ઉંચો આ મિનારો,
00:38
When I met the imam for the first time, and I told him what I wanted to do,
6
38617
3601
આજદિન સુધી રંગહીન રહ્યો હતો. જયારે મેં ઈમામને મળીને જણાવ્યું કે,
00:42
he was like, "Thank God you finally came,"
7
42242
2444
હું આવું કરવા વિચારી રહ્યો છું.
00:44
and he told me that for years he was waiting for somebody
8
44710
2807
એમણે કહ્યું,"ઈશ્વરનો આભાર,કે તમે આવ્યા." હું વર્ષોથી,
00:47
to do something on it.
9
47541
1293
કોઈકની રાહ જોઈ રહ્યો હતો,
00:49
The most amazing thing about this imam is that he didn't ask me anything --
10
49422
4086
જે એનાપર કંઈક કરે.
00:53
neither a sketch, or what I was going to write.
11
53532
3410
સૌથી આશ્ચર્યચકિત કરનારી વાત એ હતી કે, એમણે મને પુછ્યું પણ નહિ કે,
00:57
In every work that I create, I write messages
12
57959
2873
હું ત્યાં શું કરવાનો છું, કે શું ચિત્ર દોરવાનો છું.
01:00
with my style of calligraffiti -- a mix of calligraphy and graffiti.
13
60856
4123
હું મારા કોઇપણ કાર્યમાં,મારી શૈલીમાં કોયનેકોય સંદેશો વણીલવ,
01:05
I use quotes or poetry.
14
65622
1872
કેલીગ્રાફ્ફી ને ગ્રાફ્ફીતીનો સમન્વય હોય.
01:08
For the minaret, I thought that the most relevant message
15
68153
2707
મિનારા પર, સૌથી સુસંગત સંદેશો મુકવામાં આવે,
01:10
to be put on a mosque should come from the Quran,
16
70884
2616
જે કુરાનમાંથી લીધેલો હોવો જોયે. મેં આ આયાત પસંદ કરી,
01:13
so I picked this verse:
17
73524
1611
"ઓહ માનવજાત,અમે સ્ત્રી બનાવ્યા,
01:15
"Oh humankind, we have created you from a male and a female,
18
75159
3240
પુરુષ બનાવ્યા, અને ભિન્ન જાતી અને લોકો બનાવ્યા,
01:18
and made you people and tribe, so you may know each other."
19
78423
3415
જેથી તમો એકબીજાને જાણી શકો."
01:21
It was a universal call for peace, tolerance, and acceptance
20
81862
3317
આ સૌ માટે શાંતિ,સ્વીકૃતિ અને સહનશીલતાનો, સવાર્ત્રિક સંદેશ હતો
01:25
coming from the side that we don't usually portray in a good way in the media.
21
85203
3969
જે હકીકતમાં પ્રસાર માધ્યમો થકી, સાચી રીતે રજુ થતો નથી.
01:29
I was amazed to see how the local community reacted to the painting,
22
89661
3768
મને સ્થાનિક સમુદાયની, પ્રતિક્રિયા વિષે જાણીને ઘણું આશ્ચર્ય થયું,
01:33
and how it made them proud to see the minaret getting so much attention
23
93453
4307
અને ખાસ કરીને, જયારે આ મિનારાએ દુનિયાના, વિવીધ પ્રસારણ માધ્યમથકી ગૌરવ અપવડાવ્યું.
01:37
from international press all around the world.
24
97784
2705
ઈમામ માટે તોઆ માત્ર ચિત્ર હતું, આ એનાથી ઘણું વધારે હતું.
01:41
For the imam, it was not just the painting;
25
101346
2168
એમની ઈચ્છા હતી કે,મિનારો
01:43
it was really deeper than that.
26
103538
1865
શહેરનું જાણીતું સ્મારક બને.
01:45
He hoped that this minaret would become a monument for the city,
27
105427
3437
અને વિસરાયી ગયેલી જગ્યા-ત્યુનીશીયાને, આકર્ષણનું કેન્દ્ર બનાવે.
01:48
and attract people to this forgotten place of Tunisia.
28
108888
2871
આ સંદેશની સર્વવ્યાપકતા ત્યારે છતી થઇ,
01:52
The universality of the message,
29
112759
2150
જયારે ત્યુનીશીયાની રાજકીય હાલત
01:54
the political context of Tunisia at this time,
30
114933
2246
અને ગ્રાફિટી મદદથી કુરાનનું લખવું,
01:57
and the fact that I was writing Quran in a graffiti way
31
117203
3484
એ નોંધપાત્ર ગણાયું.
02:00
were not insignificant.
32
120711
1642
એણે સમુદાયને ફરીથી,
02:02
It reunited the community.
33
122377
2054
સંગઠિત કરી દીધા.
02:05
Bringing people, future generations,
34
125559
3014
અરેબિક "કલીગ્રાફી" મારફતે હું લોકો ને,
02:08
together through Arabic calligraphy
35
128573
3000
ભાવી પેઢીથી નજીક લાવું છું.
02:11
is what I do.
36
131573
1485
સંદેશોનું લેખન એ,
02:13
Writing messages is the essence of my artwork.
37
133082
3005
મારા કૌશલ્યનો સાર છે.
02:16
What is funny, actually, is that even Arabic-speaking people
38
136896
3151
નવાઈની વાત એ છે કે,અરેબીક-જાણનારા લોકોને,
02:20
really need to focus a lot to decipher what I'm writing.
39
140071
3835
પણ સમજવા ઘણું મથવું પડે છે.
02:24
You don't need to know the meaning to feel the piece.
40
144668
2937
તમારે પ્રાવીણ્યને સમજવા,લખાણનો અર્થ સમજવો જરૂરી નથી.
02:28
I think that Arabic script touches your soul before it reaches your eyes.
41
148012
3721
અરેબિક લખાણ તમારા હ્રિદયસ્પર્શી ઉતરી જાય છે.
02:31
There is a beauty in it that you don't need to translate.
42
151757
3070
એની ખાસિયત એ છે કે એને અનુવાદની જરૂર નથી.
02:35
Arabic script speaks to anyone, I believe;
43
155628
2278
અરેબિક લીપી, કોઈપણ સમજી શકે છે.
02:37
to you, to you, to you, to anybody,
44
157930
3517
- તમે, તમે,તમે કે કોઈપણ.
02:41
and then when you get the meaning,
45
161471
1960
જયારે તમને એનો અર્થ સમજાય છે,
02:43
you feel connected to it.
46
163431
2004
તમે એની સાથે જોડાય જાવ છો.
02:45
I always make sure to write messages
47
165435
2347
હું હમેશા જગ્યાને અનુરૂપ સંદેશ પસંદ કરું છું,
02:47
that are relevant to the place where I'm painting,
48
167806
2371
સંદેશા હંમેશા સર્વવ્યાપી હોવા જોયે,
02:50
but messages that have a universal dimension,
49
170201
3081
જેથી કરીને કોઈપણ એની સાથે જોડાઈ શકે.
02:53
so anybody around the world can connect to it.
50
173306
2742
મારો જન્મ અને ઉછેર ફ્રાંસમાં, આવેલ "પેરીસ" માં થયેલ છે.
02:56
I was born and raised in France, in Paris,
51
176699
2327
હું ૧૮વર્ષનો હતો,
02:59
and I started learning how to write and read Arabic when I was 18.
52
179050
3945
ત્યારથી અરેબિક લખતા-વાંચતા શીખ્યો છું
03:03
Today I only write messages in Arabic.
53
183560
3500
હવે હું માંત્ર એરબિકમાં જ સંદેશા લખું છું.
03:07
One of the reasons this is so important to me,
54
187084
3197
એનું મુખ્ય કારણ,
03:10
is because of all the reaction that I've experienced all around the world.
55
190305
3816
એ મારા વિશ્વના અનુભવોના પ્રત્યાઘાત છે.
03:15
In Rio de Janeiro, I translated this Portuguese poem
56
195700
3906
રીઓ-દી-જાનેરોમાં, મેં ગબેરીએલા તોર્રુસ બર્બોસાની
03:19
from Gabriela Tôrres Barbosa,
57
199630
1912
પોર્ટુગીઝ કવિતાનો અનુવાદ કર્યો હતો.
03:21
who was giving an homage to the poor people of the favela,
58
201566
3380
જે ફાવેલાના દુર્ભાગી વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ હતી.
03:24
and then I painted it on the rooftop.
59
204970
1968
તે મેં એક છત પર આલેખી હતી.
03:27
The local community were really intrigued by what I was doing,
60
207367
2913
શરૂઆતમાં સ્થાનિક રેહવાસીઓએ મારી નિંદા કરી હતી,
03:30
but as soon as I gave them the meaning of the calligraphy,
61
210304
3593
પણ જયારે તેમને કલ્લીગ્રાફીનો અર્થ સમજાવ્યો,તેમણે મારો આભાર માન્યો.
03:33
they thanked me, as they felt connected to the piece.
62
213921
2929
તેમને લાગ્યું કે, તેઓ એની સાથે જોડાય ગયા છે.
03:38
In South Africa, in Cape Town,
63
218723
1990
સાઉથ આફ્રિકાના કેપટાવનમાં,
03:40
the local community of Philippi
64
220737
3049
સ્થાનિક જાતિ,ફીલીપ્પી એ
03:43
offered me the only concrete wall of the slum.
65
223810
3047
મને એક ઝુપડપત્તિની દિવાલ પર ચિત્ર કરવાનો આગ્રહ કર્યો.
03:46
It was a school, and I wrote on it
66
226881
2373
જે એક શાળા હતી.
03:49
a quote from Nelson Mandela,
67
229278
1468
મેં એના પર નેલ્સન મંડેલાની
03:50
saying, "[in Arabic],"
68
230770
2663
એક ઉક્તિ કંડારી, "[અરેબિકમાં],"તેનો અર્થ,
03:53
which means, "It seems impossible until it's done."
69
233457
2683
"જ્યાં સુધી પૂર્ણ નથી થતું, ત્યાં સુધી અઘરું છે."
03:56
Then this guy came to me and said, "Man, why you don't write in English?"
70
236489
3585
તેઓ કેહવા લાગ્યા કે, "તું શા માટે અંગ્રેઝી માં નથી લખતો?"
04:00
and I replied to him, "I would consider your concern legit if you asked me
71
240098
4095
મેં કહ્યું,"હું તમારી વાત સાથે તોજ ધ્યાનમાં લેત,અગર તમે મને પુછ્યું હોત કે,
04:04
why I didn't write in Zulu."
72
244217
1584
હું કેમ ઝૂલું માં નથી લખતો?
04:06
In Paris, once, there was this event,
73
246912
2144
એકવાર પેરીસમાં,એક ઘટના ઘટી,
04:09
and someone gave his wall to be painted.
74
249080
3906
મને એક દીવાલ પર, ચિત્રનો આગ્રહ કરવામાં આવ્યો,
04:14
And when he saw I was painting in Arabic,
75
254016
2357
જયારે તેમણે જોયું કે,હું અરેબિકમાં લખી રહ્યો છું.
04:16
he got so mad -- actually, hysterical -- and he asked for the wall to be erased.
76
256397
4024
એ પાગલ થાયને ગુસ્સામાં ધ્રુજવા લાગ્યો, મને બધું જ ભૂસી નાખવા જણાયું.
04:20
I was mad and disappointed.
77
260445
1967
હું નાસીપાસ થાય ગયો. પણ એક અઠવાડિયા પછી,
04:22
But a week later, the organizer of the event asked me to come back,
78
262436
3877
આયોજકે મને પાછો બોલાવ્યો અને જણાવ્યું કે,
04:26
and he told me that there was a wall right in front of this guy's house.
79
266337
3718
અ દિવાલ એના ઘરની સામે પડે છે,
04:30
So, this guy --
80
270079
1152
તેથી તેણે -
04:31
(Laughter)
81
271255
2219
(હાસ્ય)
04:33
like, was forced to see it every day.
82
273498
2025
દિવાલ એણે પરાણે જોવી પડત.
04:35
At the beginning, I was going to write, "[In Arabic],"
83
275547
2984
પેહલા,હું તેના પર લખવા માંગતો હતો, "[અરેબિકમાં]"
04:38
which means, "In your face," but --
84
278555
1991
જેનો મતલબ હતો. "તારા ચેહરા પર".
04:40
(Laughter)
85
280570
2343
(હાસ્ય)
04:42
I decided to be smarter and I wrote, "[In Arabic],"
86
282937
3659
પછી મેં થોડી સમજદારી વાપરી અને લખ્યું,"[અરેબિકમાં]",
04:46
which means, "Open your heart."
87
286620
1634
જેનો મતલબ થાય "હ્રિદય વિશાળ રાખો."
04:49
I'm really proud of my culture,
88
289095
3076
મને મારી સંસ્કૃતિ પર ગર્વ છે,
04:52
and I'm trying to be an ambassador of it through my artwork.
89
292195
5515
અને હું એક રાજદુત બનીને મારા કાર્ય થકી મારી સંસ્કૃતિ ફેલાવો કરવા માંગું છું,
04:57
And I hope that I can break the stereotypes we all know,
90
297734
4936
અને હું માનું છું કે, અરેબિક ભાષાની સુંદરતા થકી,
05:02
with the beauty of Arabic script.
91
302694
1774
હું પ્રથાઓ નાબુદ કરી શકિશ.
05:05
Today, I don't write the translation of the message anymore on the wall.
92
305207
5448
હવેથી હું,કોઈ સંદેશાનો અનુવાદ નથી લખતો,
05:11
I don't want the poetry of the calligraphy to be broken,
93
311148
3677
કેલીગ્રફ્હીને મહત્વતા ઓછી થાય એ પસંદ નથી.
05:14
as it's art and you can appreciate it without knowing the meaning,
94
314849
3181
એ કળા છે,અને તમે તેનો અર્થ જાણ્યા વગર એને વખાણી શકો છો.
05:18
as you can enjoy any music from other countries.
95
318054
3036
જેવી રીતે બીજા દેશનું સંગીત માણી શકો છો.
05:21
Some people see that as a rejection or a closed door,
96
321630
3775
ઘણાલોકો આને,અસ્વીકાર્યતા કે જીદ્દીવલણ કહે છે, -
05:25
but for me, it's more an invitation --
97
325429
2469
પણ મારા માટે એ આમંત્રણ છે -
05:27
to my language, to my culture, and to my art.
98
327922
3279
મારી ભાષા,મારી સંસ્કૃતિ અને મારી કલાનું.
05:31
Thank you.
99
331225
1158
તમારો આભાર.
05:32
(Applause)
100
332407
2852
(તાળીઓ)
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7