Aomawa Shields: How we'll find life on other planets | TED

113,799 views ・ 2016-01-28

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Translator: Priyanka Patel Reviewer: Divya Vasani
00:12
I am in search of another planet in the universe where life exists.
0
12856
4739
હું બ્રહ્માંડમાં બીજા ગ્રહની શોધમાં છું જ્યાં જીવન અસ્તિત્વમાં છે.
00:18
I can't see this planet with my naked eyes
1
18426
2962
હું આ ગ્રહને મારી ખુલ્લી આંખોથી જોઈ શકતી નથી
00:21
or even with the most powerful telescopes
2
21412
2286
અથવા અમારી પાસે જે શક્તિશાળી દૂરબીન છે,
00:23
we currently possess.
3
23722
1350
તેનાથી પણ નહિ.
00:25
But I know that it's there.
4
25787
2064
પરંતુ હું જાણું છું કે તે ત્યાં છે.
00:27
And understanding contradictions that occur in nature
5
27875
3143
અને કુદરતમાં જોવા મળતા વિરોધાભાસને સમજવાથી,
00:31
will help us find it.
6
31042
1356
અમને તે શોધવામાં મદદ મળશે.
00:33
On our planet,
7
33379
1151
આપણા ગ્રહ પર,
00:34
where there's water, there's life.
8
34554
1973
જ્યાં પાણી છે, ત્યાં જીવન છે.
00:36
So we look for planets that orbit at just the right distance
9
36892
2934
તેથી અમે એવા ગ્રહો શોધીએ છીએ જે તેમના તારાઓથી
00:39
from their stars.
10
39850
1299
યોગ્ય અંતરે ભ્રમણ કરે છે.
00:42
At this distance,
11
42418
1151
આ અંતરે, જે ચિત્રમાં,
00:43
shown in blue on this diagram for stars of different temperatures,
12
43593
3480
જુદા જુદા તાપમાનવાળા તારાઓ માટે વાદળી રંગથી બતાવવામાં આવે છે,
00:47
planets could be warm enough for water to flow on their surfaces
13
47097
3854
ગ્રહોની સપાટી પર પાણી, તળાવો અને સમુદ્રની જેમ વહી શકે તે માટે,
00:50
as lakes and oceans
14
50975
1398
ખૂબ ગરમ હોઈ શકે છે
00:52
where life might reside.
15
52397
1541
જ્યાં જીવન શક્ય છે.
00:54
Some astronomers focus their time and energy on finding planets
16
54787
3714
કેટલાક ખગોળશાસ્ત્રીઓ, તારાઓથી આ અંતરે ગ્રહોની શોધ માટે
00:58
at these distances from their stars.
17
58525
2441
તેમનો સમય અને શક્તિ કેન્દ્રિત કરે છે.
01:00
What I do picks up where their job ends.
18
60990
2403
હું ત્યાંથી કામ શરૂ કરું છું જ્યાંથી તેઓ સમાપ્ત કરે છે.
01:03
I model the possible climates of exoplanets.
19
63869
2984
હું સૂર્યમંડળની બહારના ગ્રહોના વાતાવરણનાં નમૂનાઓ બનાવું છું.
01:07
And here's why that's important:
20
67353
1826
અને તે શા માટે મહત્વપૂર્ણ છે તે અહીં છે:
01:09
there are many factors besides distance from its star
21
69203
3490
તારાથી અંતર ઉપરાંત, અન્ય ઘણા તત્વો છે
01:12
that control whether a planet can support life.
22
72717
2604
જે નિયંત્રણ કરે છે કે ગ્રહ પર જીવન શક્ય છે કે નહિ.
01:16
Take the planet Venus.
23
76297
1516
શુક્ર ગ્રહ લો.
01:18
It's named after the Roman goddess of love and beauty,
24
78646
3691
તે પ્રેમ અને સુંદરતાની રોમન દેવીના નામ પર રાખવામાં આવ્યું છે,
01:22
because of its benign, ethereal appearance in the sky.
25
82361
3610
કારણ કે તે આકાશમાં ખૂબ સૌમ્ય અને અલૌકિક દેખાય છે.
01:26
But spacecraft measurements revealed a different story.
26
86487
3164
પરંતુ અવકાશયાનના માપથી એક અલગ વાત બહાર આવી.
01:30
The surface temperature is close to 900 degrees Fahrenheit,
27
90080
3969
તેની સપાટીનું તાપમાન 900 ડિગ્રી ફેરનહિટની નજીક છે,
01:34
500 Celsius.
28
94073
1499
500 સેલ્સિયસ.
01:36
That's hot enough to melt lead.
29
96151
2388
આ તાપમાને, સીસું પણ ઓગળી શકે છે.
01:39
Its thick atmosphere, not its distance from the sun, is the reason.
30
99115
3838
તેનું કારણ, વાતાવરણનું ઉંચુ તાપમાન છે, સૂર્યથી તેનું અંતર નથી.
01:42
It causes a greenhouse effect on steroids,
31
102977
3103
તે સ્ટીરોઇડ્સ પર ગ્રીનહાઉસ અસરનું કારણ બને છે,
01:46
trapping heat from the sun and scorching the planet's surface.
32
106104
3640
સૂર્યમાંથી ગરમીને ખેંચે છે અને પૃથ્વીની સપાટીને સળગાવે છે.
01:50
The reality totally contradicted initial perceptions of this planet.
33
110181
4547
વાસ્તવિકતા, આ ગ્રહના પ્રારંભિક ખ્યાલથી તદ્દન વિરોધાભાસી છે.
01:55
From these lessons from our own solar system,
34
115728
2621
આપણા પોતાના સોલર સિસ્ટમના આ પાઠોથી,
01:58
we've learned that a planet's atmosphere
35
118373
2016
આપણે જાણી લીધું છે કે ગ્રહનું વાતાવરણ,
02:00
is crucial to its climate and potential to host life.
36
120413
3602
તેની આબોહવા અને જીવનની શક્યતા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
02:04
We don't know what the atmospheres of these planets are like
37
124967
2915
આપણે જાણી શકતા નથી કે આ ગ્રહોનું વાતાવરણ કેવું છે
02:07
because the planets are so small and dim compared to their stars
38
127906
4368
કારણ કે ગ્રહો તેમના તારાઓની તુલનામાં ખૂબ નાના અને ધુમ્મસવાળા હોય છે
02:12
and so far away from us.
39
132298
1665
અને તે આપણાથી ઘણા દૂર છે.
02:14
For example, one of the closest planets that could support surface water --
40
134500
4291
ઉદાહરણ તરીકે, નજીકના ગ્રહોમાંથી એક જે પાણીને સપાટી પર ટકાવી શકે છે
02:18
it's called Gliese 667 Cc --
41
138815
3357
તેને ગ્લિઝ 667 સીસી કહેવામાં આવે છે --
02:22
such a glamorous name, right, nice phone number for a name --
42
142196
3936
મોહક નામ છે, ખરું ને? કોઈના નામ માટે સારો ફોન નંબર છે --
02:26
it's 23 light years away.
43
146156
2435
તે 23 પ્રકાશ વર્ષ દૂર છે.
02:29
So that's more than 100 trillion miles.
44
149091
2770
તેથી તે 100 ટ્રિલિયન માઇલથી વધુ છે.
02:32
Trying to measure the atmospheric composition
45
152686
2313
સૂર્યમંડળની બહારના ગ્રહના વાતાવરણની રચના જાણવી મુશ્કેલ છે,
02:35
of an exoplanet passing in front of its host star is hard.
46
155023
4016
કે તે ક્યારે તેના યજમાન તારાઓની સામેથી પસાર થઈ રહ્યો છે.
02:39
It's like trying to see a fruit fly
47
159444
1880
તે પણ એટલું જ મુશ્કેલ છે જેટલું
02:41
passing in front of a car's headlight.
48
161348
2286
કારની સામેથી એક નાનકડી માખીને પસાર થતા જોવી.
02:44
OK, now imagine that car is 100 trillion miles away,
49
164126
3699
ઠીક છે, હવે કલ્પના કરો કે કાર 100 ટ્રિલિયન માઇલ દૂર છે,
02:47
and you want to know the precise color of that fly.
50
167849
3372
અને તમે તેં માખીનો પાક્કો રંગ જાણવા માંગો છો.
02:52
So I use computer models
51
172618
1757
તેથી હું કમ્પ્યુટર મોડેલોનો ઉપયોગ કરું છું
02:54
to calculate the kind of atmosphere a planet would need
52
174399
3103
જેથી પાણી અને જીવન માટે, ગ્રહને કયા પ્રકારનાં વાતાવરણની જરૂર પડશે,
02:57
to have a suitable climate for water and life.
53
177526
2699
તેની ગણતરી કરી શકાય.
03:01
Here's an artist's concept of the planet Kepler-62f,
54
181439
4112
પૃથ્વીને સંદર્ભમાં રાખતા આ એક ચિત્રકારની કલ્પના છે,
03:05
with the Earth for reference.
55
185575
1483
કેપ્લર -62f ગ્રહ વિશે.
03:07
It's 1,200 light years away,
56
187507
2040
તે 1,200 પ્રકાશ વર્ષ દૂર છે,
03:09
and just 40 percent larger than Earth.
57
189571
2227
અને પૃથ્વી કરતા ફક્ત 40 ટકા વધું મોટો છે.
03:12
Our NSF-funded work found that it could be warm enough for open water
58
192313
4048
અમારા NSF દ્વારા નીધિબદ્ધ કાર્ય એ, તેની ભ્રમણકક્ષાના
03:16
from many types of atmospheres and orientations of its orbit.
59
196385
4109
ઘણા પ્રકારનાં વાતાવરણ અને દિશાઓથી શોધ્યું કે, તે ખુલ્લા પાણી માટે હિતાવહ છે.
03:20
So I'd like future telescopes to follow up on this planet
60
200518
3133
તેથી હું ઇચ્છું છું કે ભવિષ્યના ટેલિસ્કોપ્સ, આ ગ્રહ પર
03:23
to look for signs of life.
61
203675
1571
જીવનનાં અસ્તિત્વને શોધે.
03:26
Ice on a planet's surface is also important for climate.
62
206476
3389
પૃથ્વીની સપાટી પરનો બરફ પણ વાતાવરણ માટે મહત્વપૂર્ણ છે.
03:29
Ice absorbs longer, redder wavelengths of light,
63
209889
3195
બરફ એ લાંબી, પ્રકાશની લાલાશ પડતી તરંગ લંબાઈને શોષી લે છે,
03:33
and reflects shorter, bluer light.
64
213108
2130
અને ટૂંકા, વાદળી પ્રકાશને પ્રતિબિંબિત કરે છે.
03:35
That's why the iceberg in this photo looks so blue.
65
215870
2889
તેથી જ આ ફોટામાંનો આઇસબર્ગ ખૂબ વાદળી દેખાય છે.
03:39
The redder light from the sun is absorbed on its way through the ice.
66
219092
3497
સૂર્યમાંથી લાલાશ પડતો પ્રકાશ એ બરફના દ્વારા તેના માર્ગમાં જ શોષાઈ જાય છે.
03:42
Only the blue light makes it all the way to the bottom.
67
222613
2857
ફક્ત વાદળી પ્રકાશ જ તેના તળીયા સુધી પહોંચી શકે છે.
03:45
Then it gets reflected back to up to our eyes
68
225947
2392
પછી તે આપણી આંખો સુધી પ્રતિબિંબિત થાય છે
03:48
and we see blue ice.
69
228363
1576
અને આપણે વાદળી બરફ જોઈએ છીએ.
03:50
My models show that planets orbiting cooler stars
70
230590
2974
મારા મોડેલો બતાવે છે કે ગરમ તારાઓની ફરતે ભ્રમણ કરતા ગ્રહો કરતાં,
03:53
could actually be warmer than planets orbiting hotter stars.
71
233588
3168
ઠંડા તારાઓની ફરતે ભ્રમણ કરતા ગ્રહો વાસ્તવમાં, વધુ ગરમ હોય છે.
03:56
There's another contradiction --
72
236780
1539
બીજો વિરોધાભાસ એ છે --
03:58
that ice absorbs the longer wavelength light from cooler stars,
73
238343
3774
કે બરફ એ ઠંડા તારાઓથી લાંબા તરંગલંબાઇ પ્રકાશને શોષી લે છે,
04:02
and that light, that energy, heats the ice.
74
242141
3108
અને તે પ્રકાશ, તે ઉર્જા, બરફને ગરમ કરે છે.
04:06
Using climate models to explore
75
246622
2360
આ વિરોધાભાસ, ગ્રહોના વાતાવરણને કેવી રીતે અસર કરી શકે છે
04:09
how these contradictions can affect planetary climate
76
249006
3105
તેના અન્વેષણ માટે કલાઈમેટ મોડલોનો ઉપયોગ કરવો એ
04:12
is vital to the search for life elsewhere.
77
252135
3174
બીજે ક્યાંક જીવનની શોધ માટે અગત્યનું છે.
04:16
And it's no surprise that this is my specialty.
78
256128
3177
અને આ મારી વિશેષતા છે તે આશ્ચર્યજનક નથી.
04:19
I'm an African-American female astronomer
79
259715
2785
હું એક આફ્રિકન-અમેરિકન સ્ત્રી ખગોળશાસ્ત્રી છું
04:22
and a classically trained actor
80
262524
2112
અને પરંપરાગત રીતે પ્રશિક્ષિત કલાકાર છું
04:24
who loves to wear makeup and read fashion magazines,
81
264660
3835
જે મેકઅપ પહેરવાનું અને ફેશન મેગેઝિન વાંચવાનું પસંદ કરે છે,
04:28
so I am uniquely positioned to appreciate contradictions in nature --
82
268519
4833
તેથી હું પ્રકૃતિના વિરોધાભાસની પ્રશંસા કરવા માટે વિશિષ્ટ રીતની છું --
04:33
(Laughter)
83
273376
1112
(હાસ્ય)
04:34
(Applause)
84
274512
3464
(તાળીઓ)
04:38
... and how they can inform our search for the next planet where life exists.
85
278000
4093
... અને તેઓ આગલા ગ્રહ માટે અમારી શોધની માહિતી કેવી રીતે આપી શકે જ્યાં જીવન અસ્તિત્વમાં છે.
04:42
My organization, Rising Stargirls,
86
282645
2508
મારી સંસ્થા, રાઇઝિંગ સ્ટારગર્લ્સ,
04:45
teaches astronomy to middle-school girls of color,
87
285177
3428
રંગની મધ્યમ-શાળાની છોકરીઓને ખગોળશાસ્ત્ર શીખવે છે,
04:48
using theater, writing and visual art.
88
288629
3456
થિયેટર, લેખન અને દ્રશ્ય કલાનો ઉપયોગ કરીને.
04:52
That's another contradiction -- science and art don't often go together,
89
292697
3977
તે બીજો વિરોધાભાસ છે -- વિજ્ઞાન અને કલા હંમેશાં સાથે નથી ચાલતા,
04:56
but interweaving them can help these girls bring their whole selves
90
296698
3802
પરંતુ તેમને એક સાથે લાવવાથી, આ છોકરીઓને, તેઓ જે શીખે છે
05:00
to what they learn,
91
300524
1199
તેના માટે મદદ મળશે.
05:01
and maybe one day join the ranks of astronomers
92
301747
3440
અને કદાચ એક દિવસ તેઓ, ખગોળશાસ્ત્રીઓની હરોળમાં જોડાશે
05:05
who are full of contradictions,
93
305211
1754
જે વિરોધાભાસથી ભરેલા છે,
05:06
and use their backgrounds to discover, once and for all,
94
306989
3150
અને તેમની પૃષ્ઠભૂમિનો ઉપયોગ એ શોધવા માટે કરે, એકવાર અને હંમેશા,
05:10
that we are truly not alone in the universe.
95
310163
3016
કે આપણે બ્રહ્માંડમાં ખરેખર એકલા નથી.
05:14
Thank you.
96
314433
1151
આભાર.
05:15
(Applause)
97
315608
8816
(તાળીઓ)
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7