How to grow fresh air | Kamal Meattle

491,248 views ・ 2009-03-21

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Reviewer: Keyur Thakkar
લગભગ 17 વર્ષ પહેલા મને દિલ્હીની હવાથી એલર્જી થઈ ગઈ હતી.
મારા ડૉક્ટરોએ મને કહ્યું કે મારા ફેફસાંની ક્ષમતા
70 ટકા થઈ ગઈ છે, અને
00:12
Some 17 years ago, I became allergic to Delhi's air.
0
12160
5000
તે મને મારી રહી છે.
IIT, TERI, અને NASA ની
00:17
My doctors told me that my lung capacity
1
17160
3000
શીખોની મદદથી,
અમે શોધી કાઢ્યું કે
00:20
had gone down to 70 percent,
2
20160
2000
00:22
and it was killing me.
3
22160
1000
ત્રણ મૂળભૂત લીલા છોડ છે,
00:23
With the help of IIT,
4
23160
3000
સામાન્ય લીલા છોડ, જેની મદદથી આપણે
00:26
TERI, and learnings from NASA,
5
26160
2000
સ્વસ્થ રહેવા માટે
ઘરની અંદર જરૂરી તમામ તાજી હવા ઉગાડી શકીએ છીએ.
00:28
we discovered that there are three
6
28160
3000
અમે એ પણ શોધી કાઢ્યું છે કે તમે
00:31
basic green plants,
7
31160
2000
ઉદ્યોગની અંદર હવા-ગુણવત્તાના
00:33
common green plants, with which
8
33160
2000
ધોરણોને જાળવી રાખીને,
00:35
we can grow all the fresh air
9
35160
1000
00:36
we need indoors to keep us healthy.
10
36160
3000
બિલ્ડિંગમાં તાજી હવાની જરૂરિયાતો ઘટાડી શકો છો.
00:39
We've also found that you can
11
39160
2000
ત્રણ છોડ, એરેકા પામ ,
00:41
reduce the fresh air requirements
12
41160
2000
મધર-ઈન-લોઝ ટંગ અને મની પ્લાન્ટ છે.
00:43
into the building, while maintaining
13
43160
2000
00:45
industry indoor air-quality standards.
14
45160
3000
તેના વનસ્પતિ નામો તમારી સામે છે.
00:48
The three plants are Areca palm,
15
48160
2000
એરેકા પામ એક એવો છોડ છે જે
00:50
Mother-in-Law's Tongue and money plant.
16
50160
4000
CO2 ને દૂર કરે છે અને તેને ઓક્સિજનમાં ફેરવે છે.
00:54
The botanical names are in front of you.
17
54160
4000
આપણને વ્યક્તિ દીઠ ચાર ખભા-ઉંચા છોડની જરૂર છે,
00:58
Areca palm is a plant which
18
58160
2000
અને છોડની સંભાળના સંદર્ભમાં, આપણે પાંદડાને
01:00
removes CO2 and converts it into oxygen.
19
60160
4000
લૂછવાની જરૂર છે,
દિલ્હીમાં દરરોજ, અને કદાચ
01:04
We need four shoulder-high plants per person,
20
64160
4000
સ્વચ્છ હવાવાળા શહેરોમાં અઠવાડિયામાં એકવાર.
અમારે તેને વર્મી
01:08
and in terms of plant care,
21
68160
2000
ખાતરમાં ઉગાડવાનું હતું, જે જંતુરહિત અથવા હાઇડ્રોપોનિક્સ હોય છે,
01:10
we need to wipe the leaves
22
70160
1000
01:11
every day in Delhi, and perhaps
23
71160
2000
01:13
once a week in cleaner-air cities.
24
73160
2000
અને 3-4 મહિને
01:15
We had to grow them in vermi manure,
25
75160
3000
બહાર લઈ જવાના. બીજો છોડ મધર-ઇન-લોઝ ટંગ છે.
01:18
which is sterile, or hydroponics,
26
78160
3000
જે ફરીથી એક ખૂબ જ સામાન્ય છોડ છે,
01:21
and take them outdoors every three to four months.
27
81160
4000
આપણે તેને બેડરૂમ પ્લાન્ટ કહીએ છીએ,
કારણ કે તે CO2 ને રાત્રે ઓક્સિજનમાં ફેરવે છે.
01:25
The second plant is Mother-in-law's Tongue,
28
85160
3000
અને આપણને વ્યક્તિ દીઠ છ થી આઠ કમરથી ઊંચા છોડની જરૂર છે.
01:28
which is again a very common plant,
29
88160
2000
01:30
and we call it a bedroom plant,
30
90160
2000
ત્રીજો છોડ મની પ્લાન્ટ છે,
01:32
because it converts CO2 into oxygen at night.
31
92160
3000
અને આ ફરીથી ખૂબ જ સામાન્ય છોડ છે;
01:35
And we need six to eight waist-high plants per person.
32
95160
5000
પ્રાધાન્ય હાઇડ્રોપોનિક્સમાં વધે છે.
અને આ વિશિષ્ટ છોડ ફોર્માલ્ડિહાઇડ્સને તથા
01:40
The third plant is money plant,
33
100160
2000
01:42
and this is again a very common plant;
34
102160
3000
તથા અન્ય અસ્થિર
રસાયણોને દૂર કરે છે. આ ત્રણ છોડ સાથે,
01:45
preferably grows in hydroponics.
35
105160
3000
તમે જોઈતી બધી તાજી હવા ઉગાડી શકો છો.
હકીકતમાં, તમે ટોચ પર ઢાંકણ સાથે
01:48
And this particular plant removes formaldehydes
36
108160
3000
બોટલમાં હોઈ શકો છો, અને તમે બિલકુલ મૃત્યુ પામશો નહીં,
01:51
and other volatile chemicals.
37
111160
1000
01:52
With these three plants,
38
112160
2000
અને તમારે તાજી હવાની જરૂર નહીં પડે.
01:54
you can grow all the fresh air you need.
39
114160
2000
01:56
In fact, you could be in a bottle
40
116160
2000
અમે આ પ્લાન્ટ્સ દિલ્હીમાં
01:58
with a cap on top, and you would not die at all,
41
118160
4000
અમારી પોતાની બિલ્ડિંગમાં અજમાવ્યા છે,
જે 50,000-સ્ક્વેર-ફૂટ, 20 વર્ષ જૂની છે.
02:02
and you would not need any fresh air.
42
122160
3000
અને તેમાં 300 રહેવાસીઓ માટે લગભગ 1,200 આવા પ્લાન્ટ છે
02:05
We have tried these plants at our
43
125160
2000
02:07
own building in Delhi, which is a
44
127160
3000
અમારા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે
02:10
50,000-square-feet, 20-year-old building.
45
130160
3000
વ્યક્તિના બ્લડ ઓક્સિજનમાં એક ટકાનો
02:13
And it has close to 1,200 such plants for 300 occupants.
46
133160
4000
વધારો થવાની 42 ટકા સંભાવના છે. જો વ્યક્તિ
આ બિલ્ડિંગમાં 10 કલાક સુધી ઘરની અંદર રહે.
02:17
Our studies have found that there is
47
137160
2000
02:19
a 42 percent probability of one's blood oxygen
48
139160
4000
ભારત સરકારે એક અભ્યાસ શોધી કાઢ્યો છે
અથવા પ્રકાશિત કર્યો છે
02:23
going up by one percent if one stays indoors
49
143160
2000
જે દર્શાવે છે કે આ નવી દિલ્હીની સૌથી આરોગ્યપ્રદ ઇમારત છે.
02:25
in this building for 10 hours.
50
145160
3000
અને અભ્યાસ દર્શાવે છે કે, અન્ય
02:28
The government of India has discovered
51
148160
3000
ઇમારતોની તુલનામાં,
02:31
or published a study to show
52
151160
2000
ઘટાડો થયો છે,
02:33
that this is the healthiest building in New Delhi.
53
153160
3000
આંખની બળતરા 52 ટકા,
શ્વસનતંત્રમાં 34 ટકા,
02:36
And the study showed that,
54
156160
3000
02:39
compared to other buildings,
55
159160
1000
માથાનો દુખાવો 24 ટકા,
02:40
there is a reduced incidence of
56
160160
2000
ફેફસામાં ક્ષતિ 12 ટકા અને અસ્થમામાં નવ ટકા ઘટાડો થયો છે.
02:42
eye irritation by 52 percent,
57
162160
2000
02:44
respiratory systems by 34 percent,
58
164160
4000
અને આ અભ્યાસ 8 સપ્ટેમ્બર, 2008 ના રોજ પ્રકાશિત થયો છે,
02:48
headaches by 24 percent,
59
168160
1000
અને તે ભારત સરકારની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
02:49
lung impairment by 12 percent and asthma by nine percent.
60
169160
4000
અમારો અનુભવ
02:53
And this study has been published on September 8, 2008,
61
173160
4000
આ છોડનો ઉપયોગ કરીને માનવ ઉત્પાદકતામાં
02:57
and it's available on the government of India website.
62
177160
3000
20 ટકાથી વધુનો અદભૂત વધારો દર્શાવે છે.
03:00
Our experience points to an
63
180160
2000
અને ઈમારતોમાં ઊર્જાની જરૂરિયાતોમાં પણ
03:02
amazing increase in human productivity
64
182160
4000
15 ટકાનો નોંધપાત્ર ઘટાડો, કારણ કે તમને તાજી હવાની જરૂર ઓછી છે.
03:06
by over 20 percent by using these plants.
65
186160
3000
03:09
And also a reduction in energy requirements in buildings
66
189160
4000
હવે અમે આની નકલ
1.75-મિલિયન-ચોરસ ફૂટ ઇમારતમાં કરીએ છીએ
03:13
by an outstanding 15 percent, because you need less fresh air.
67
193160
6000
જેમાં મકાનની અંદર 60,000 છોડ હશે.
આ કેમ મહત્વનું છે?
તે પર્યાવરણ માટે પણ મહત્વપૂર્ણ છે,
03:19
We are now replicating this in a
68
199160
1000
03:20
1.75-million-square-feet building,
69
200160
3000
કારણ કે આગામી
દાયકામાં વિશ્વની ઉર્જાની જરૂરિયાતો
03:23
which will have 60,000 indoor plants.
70
203160
2000
30 ટકા વધવાની અપેક્ષા છે.
03:25
Why is this important?
71
205160
2000
વિશ્વની 40 ટકા ઉર્જા
હાલમાં ઇમારતો દ્વારા લેવામાં આવે છે,
03:27
It is also important for the environment,
72
207160
2000
અને વિશ્વની 60 ટકા વસ્તી આગામી
03:29
because the world's energy
73
209160
1000
03:30
requirements are expected to grow
74
210160
2000
15 વર્ષોમાં 10 લાખથી વધુની વસ્તી ધરાવતા
03:32
by 30 percent in the next decade.
75
212160
2000
શહેરોની ઇમારતોમાં રહેતી હશે. અને એર-કન્ડિશન્ડ સ્થળોએ રહેવા અને કામ કરવા
03:34
40 percent of the world's energy is taken
76
214160
1000
03:35
up by buildings currently,
77
215160
2000
03:37
and 60 percent of the world's population
78
217160
2000
પસંદગી વધી રહી છે.
03:39
will be living in buildings in cities
79
219160
3000
03:42
with a population of over one million in the next 15 years.
80
222160
4000
03:46
And there is a growing preference for living
81
226160
2000
03:48
and working in air-conditioned places.
82
228160
4000
03:52
"Be the change you want to see in the world,"
83
232160
2000
03:54
said Mahatma Gandhi.
84
234160
1000
03:55
And thank you for listening.
85
235160
1000
03:56
(Applause)
86
236160
2000
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7