Camille Seaman: Photos from a storm chaser

206,496 views ・ 2013-06-21

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

00:00
Translator: Timothy Covell Reviewer: Thu-Huong Ha
0
0
7000
Translator: Sakshat Kapoor Reviewer: Sameer Chandela
00:12
Everything is interconnected.
1
12928
3084
વિશ્વ માં બધુજ એક બીજા સાથે જોડાયેલું છે .
00:16
As a Shinnecock Indian, I was raised to know this.
2
16012
3526
શીન્કોક ઇન્ડિયન હોવાથી , મને નાનપણ થીજ આ સમજવામાં આવ્યું હતું .
00:19
We are a small fishing tribe
3
19538
2023
અમારી માછીમારની નાની જાતિ છે.
00:21
situated on the southeastern tip of Long Island
4
21561
3184
એ દક્ષિણ પશ્ચિમ માં આવેલા એક મોટા ટાપુ ને છેડે આવેલી છે
00:24
near the town of Southampton in New York.
5
24745
3165
જે ન્યુયોર્કમાં સાઉથમ્પ્તોન ગામ ની નજીક છે
00:27
When I was a little girl,
6
27910
2470
હું જયારે નાની છોકરી હતી ત્યારે ,
00:30
my grandfather took me to sit outside in the sun on a hot summer day.
7
30380
5348
મારા દાદા મને ઉનાળાના , ગરમીના દિવસોમાં બહાર તડકામાં બેસાડતા હતા
00:35
There were no clouds in the sky.
8
35728
3554
આકાશમાં એક પણ વાદળો ન્હોતા
00:39
And after a while I began to perspire.
9
39282
3171
અને થોડી વારમાં મને પસીનો થવા લાગ્યો
00:42
And he pointed up to the sky, and he said,
10
42453
3526
અને ત્યારે મારા દાદાએ આકાશ તરફ આંગળી ચીંધીને કહ્યું ,
00:45
"Look, do you see that?
11
45979
2848
"જો,તને એ દખાય છે?
00:48
That's part of you up there.
12
48827
2119
ત્યાં તારોજ એક ભાગ છે
00:50
That's your water that helps to make the cloud
13
50946
2915
એ તારું પાણી છે (પસીનો )જે વાદળ બનાવામાં મદદ કરે છે
00:53
that becomes the rain that feeds the plants
14
53861
4273
હવે તે વરસાદ બનશે અને વ્રુક્ષો ને પોષણ આપશે,
00:58
that feeds the animals."
15
58134
3786
તે પ્રાણીઓ ને પોષણ આપશે"
01:01
In my continued exploration of subjects in nature
16
61920
2992
આ રીતે હું સતત કુદરત વિષય બહોળા પ્રમાણમાં જાણતી ગઈ
01:04
that have the ability to illustrate the interconnection of all life,
17
64912
4416
અને તેથી મારામાં, જીવન એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે તેની સમજ પડવા લાગી
01:09
I started storm chasing in 2008
18
69328
2701
મેં ૨૦૦૮ ૯થી વાવાઝોડા ને ચકાસવાનું શરૂ કર્યું
01:12
after my daughter said, "Mom, you should do that."
19
72029
3868
જયારે મારી દીકરીએ મને કહ્યું પછી કે "મોમ ,તમારે આ ચોક્કસ કરવું જોઈએ "
01:15
And so three days later, driving very fast,
20
75897
6211
અને એટલે 3 દિવસ પછી , ઘણું ઝડપથી ડ્રાઈવ કરી મેં ,
01:22
I found myself stalking a single type of giant cloud called the super cell,
21
82108
7260
મને ખુબજ વિશાળ એવા એક વાદળ , જેને મહા કોષ કહેવામાં આવે છે ત્યાં લઇ ગઈ ,
01:29
capable of producing grapefruit-size hail
22
89368
4451
જે દ્રાક્ષ ફળ જેવડા મોટા ટીપા(હેઈલ ) પેદા કરી શકે છે
01:33
and spectacular tornadoes,
23
93819
1993
અને ખુબ મોટી આંધી,
01:35
although only two percent actually do.
24
95812
6306
જો કે આવું હકીકત માં 2%જ વખત બને છે .
01:42
These clouds can grow so big, up to 50 miles wide
25
102118
5144
આ વાદળો એટલા બધા મોટા બની શકે છે કે , ૫૦ માઈલ જેટલા પહોળા
01:47
and reach up to 65,000 feet into the atmosphere.
26
107262
4066
અને વાતાવરણમાં ૬૫૦૦૦ ફૂટ ઊંચે સુધી પહોચી જાય છે
01:51
They can grow so big, blocking all daylight,
27
111328
2374
તે એટલા મોટા બને છે કે , દિવસના પ્રકાશ ને રોકી પાડે છે ,
01:53
making it very dark and ominous standing under them.
28
113702
5124
એકદમ ઘેરું અંધારું થઇ જાય છે અને તેની નીચે ઉભા રેહવું ડર લાગે તેવું લાગે છે
01:58
Storm chasing is a very tactile experience.
29
118826
2902
વાવાઝોડાને ચકાસવાનો ઘણો રોમાંચક અનુભવ છે
02:01
There's a warm, moist wind blowing at your back
30
121728
4267
જેમાં ગરમ ,ભેજ વાળી હવા તમારી પાછળ થી વાઈ છે
02:05
and the smell of the earth, the wheat, the grass, the charged particles.
31
125995
6702
અને માટીની સુગંધ ,આ ઘાસ આ વ્રુક્ષો હવામાં ઉડતા રજકણો ,
02:12
And then there are the colors in the clouds
32
132697
3397
અને પછી આંધી લાવતા વાદળમાં છવાતા રંગો ,
02:16
of hail forming, the greens and the turquoise blues.
33
136094
5190
લીલા અને ઘેરા વાદળી .
02:21
I've learned to respect the lightning.
34
141284
3278
હું આ વીજળી નો આદર કરતા શીખી
02:24
My hair used to be straight.
35
144562
2134
મારા વાળ હમેશા સીધા હોઈ છે .
02:26
(Laughter)
36
146696
1424
હાસ્ય
02:28
I'm just kidding.
37
148120
1624
હું માત્ર મજાક કરું છુ
02:29
(Laughter)
38
149744
2142
હાસ્ય
02:31
What really excites me about these storms
39
151886
3176
આ વાવાઝોડા માં જે મને ખરેખર ઉતેજીત કરેછે
02:35
is their movement, the way they swirl and spin and undulate,
40
155062
4217
તેની દોડાદોડી ,તે જે રીતે વળાંક લેછે , ચકરાઓ લે છે અને ઉડે છે,
02:39
with their lava lamp-like mammatus clouds.
41
159279
4018
તે આકર્ષક આકાર ના વાદળોની સાથે .
02:43
They become lovely monsters.
42
163297
2732
તેઓ ઘણાજ મોટા મોહક રાક્ષસ બની જાય છે
02:46
When I'm photographing them,
43
166029
2533
જયારે હું તેના ફોટો લઉં છુ ત્યારે,
02:48
I cannot help but remember my grandfather's lesson.
44
168562
3733
હું મદદ નથી કરી સકતી પણ હું મારા દાદા એ શીખવેલા પાઠો યાદ કરું છુ
02:52
As I stand under them,
45
172295
1992
હું તેની નીચે ઉભી રહી શકું છુ ,કારણ કે
02:54
I see not just a cloud,
46
174287
2207
હું ફક્ત વાદળ ને જ નથી જોતી ,
02:56
but understand that what I have the privilege to witness
47
176494
2883
પણ સમજુ છુ કે મને સાક્ષી થવાનો મોકો મળ્યો
02:59
is the same forces, the same process in a small-scale version
48
179377
4450
સરખોજ જોશ છે , એજ પ્રક્રિયા નું નાનું રૂપ છે
03:03
that helped to create our galaxy, our solar system, our sun
49
183827
6318
જે આપણી આકાશ ગંગા (ગેલેક્ષી ) ,આપણી સોલાર સીસ્ટમ ,આપણો સૂર્ય, બનાવામાં મદદ કરે છે
03:10
and even this very planet.
50
190145
4558
અને આ આપણો ગ્રહ ,પૃથ્વી .
03:14
All my relations. Thank you.
51
194703
2457
આ બધા મારા સંબધો છે .આભાર .
03:17
(Applause)
52
197160
2377
તાળીઓ
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7