The best kindergarten you’ve ever seen | Takaharu Tezuka

1,476,511 views ・ 2015-04-14

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Translator: Zalak Patel Reviewer: Keyur Thakkar
00:18
This is a kindergarten we designed in 2007.
0
18042
3698
આ છે,વતુઁળના ઢાંચામા બનાવામાં આવેલુ કિન્ડરગાર્ટન,
00:22
We made this kindergarten to be a circle.
1
22111
3925
જે ૨૦૦૭મા બનાવવામા આવેલુ છે.
00:26
It's a kind of endless circulation on top of the roof.
2
26036
3142
તેની છત અંતહીન રીતે ફેલાયેલી છે.
00:29
If you are a parent,
3
29179
2520
માતા-પિતા તો જાણતા જ હશે કે,
00:31
you know that kids love to keep making circles.
4
31699
3964
બાળકોને વર્તુળ બનાવવા સૌથી વધુ પસંદ હોઈ છે.
00:36
This is how the rooftop looks.
5
36793
2807
અેની છત એવી રીતે જ રીતે બનાવવામા આવી છે,
00:39
And why did we design this?
6
39600
2258
શા માટે એવી રીતે?
00:41
The principal of this kindergarten said,
7
41858
2817
કિન્ડરગાટનના આચાર્યઅે જણાવ્યુ કે ,
00:44
"No, I don't want a handrail."
8
44675
2579
"ના, મને કઠેરાની જરૂર નથી."
00:47
I said, "It's impossible."
9
47254
2229
મે જણાવ્યું, "તે અશકય છે."
00:49
But he insisted: "How about having a net sticking out from the edge of the roof?
10
49483
6294
પરંતુ તેમનો આગ્રહ હતો કે , "જાળ ને છતની ધાર પર લગાવીએ તો કેવું ?,
00:55
So that it can catch the children falling off?"
11
55777
2209
તો ગબડી પડતા બાળકોને એ જીલી શકે."
00:57
(Laughter)
12
57986
1447
(હાસ્ય)
00:59
I said, "It's impossible."
13
59433
2076
મે જણાવ્યું કે, "તે અશકય છે."
01:01
And of course, the government official said,
14
61970
2919
અને અલબત,સરકારી અધીકારી એ પણ જણાવ્યું કે,
01:04
"Of course you have to have a handrail."
15
64889
3265
"કઠેરાની જરુર છે."
01:10
But we could keep that idea around the trees.
16
70324
3519
આપણે જરુરથી વૃક્ષ ની આજુબાજુ, જાળ લગાવી શકીએ.
01:13
There are three trees popping through.
17
73843
3277
તેવા ત્રણ વૃક્ષો છે,
01:17
And we were allowed to call this rope as a handrail.
18
77120
5625
જેને અાપણે દોરડાની જાળ લગાવી શકીએ, જે ને કઠેરાે ગણી શકાય.
01:22
But of course, rope has nothing to do with them.
19
82745
3272
પણ, દોરડાને એની સાથે કોય લેવા-દેવા નથી.
01:26
They fall into the net.
20
86017
2486
એ લોકો કુદશે જાળ પર.
01:29
And you get more,
21
89304
3051
થોડાક,
01:32
and more,
22
92355
2937
થોડા વધારે,
01:35
more.
23
95292
1210
હજી થોડા વધારે.
01:36
(Laughter)
24
96502
1151
(હાસ્ય)
01:37
Sometimes 40 children are around a tree.
25
97653
3550
અને કયારેક તો પુરા ચાલીસ.
01:43
The boy on the branch,
26
103733
1248
પેલો ડાળી પર છોકરો છે,
01:44
he loves the tree so he is eating the tree.
27
104981
2483
એને વૃક્ષ બહુ ગમે છે, તેથી એને બટકું ભરી રહ્યો છે.
01:47
(Laughter)
28
107464
2500
(હાસ્ય)
01:50
And at the time of an event,
29
110984
1801
અને કોયપણ , સમારોહ વખતે ,
01:52
they sit on the edge.
30
112785
2266
એ લોકો આવી રીતે છતની ધારે બેસે છે.
01:56
It looks so nice from underneath.
31
116191
2372
અે ખુબ જ સુંદર લાઞે છે.
01:58
Monkeys in the zoo.
32
118563
2089
જાણે કે, પ્રાણીસંગ્રહાલયના વાંદરા.
02:00
(Laughter)
33
120652
3900
(હાસ્ય)
02:04
Feeding time.
34
124552
1766
જમવાનો સમય.
02:06
(Laughter) (Applause)
35
126318
4631
(હાસ્ય) (તાળીઓ)
02:12
And we made the roof as low as possible,
36
132784
2529
અમે છત થોડી ઢળતી રાખી છે,
02:15
because we wanted to see children on top of the roof,
37
135313
4444
કારણ કે, અમે બાળકોને છત પર જોય શકીએ.
02:19
not only underneath the roof.
38
139757
2681
માત્ર છત નીચે જ નહિ.
02:22
And if the roof is too high, you see only the ceiling.
39
142438
3861
જો છત બહુ ઊંચી હોય તો, માત્ર છતને જ નીહાળી શકાય.
02:27
And the leg washing place -- there are many kinds of water taps.
40
147699
4516
અને છે અા પગ ધોવાની જગ્યા, અને એમાં અલગ-અલગ પ્રકારના નળ લગાવેલ છે.
02:32
You see with the flexible tubes,
41
152656
1778
પેલી નળી જોય,
02:34
you want to spray water to your friends,
42
154434
2895
એનાથી તેઅો તેમના મિત્રોપર પાણી ઉડાવી શકે છે,
02:37
and the shower,
43
157329
1715
તેમને ભીંના પણ કરી શકે છે.
02:39
and the one in front is quite normal.
44
159044
2497
આ ઘણું સામાન્ય લાઞે,
02:41
But if you look at this,
45
161541
1546
પણ પેલો બાળક,
02:43
the boy is not washing his boots,
46
163087
1830
એના જૂત્તા ધોઈ નથી રહ્યો,
02:44
he's putting water into his boots.
47
164917
1674
પણ એમા પાણી ભરી રહ્યો છે.
02:46
(Laughter)
48
166591
1940
(હાસ્ય)
02:53
This kindergarten is completely open, most of the year.
49
173423
5076
આ કિન્ડરગાર્ટન,આખું વર્ષ ચાલુ રહે છે.
02:59
And there is no boundary between inside and outside.
50
179699
3640
કોયપણ જાતની અંદર-બાહરની સીમા નથી,
03:03
So it means basically this architecture is a roof.
51
183339
4639
માત્ર છે, તો છત.
03:07
And also there is no boundary between classrooms.
52
187978
3289
વગઁખંડ વચ્ચે કોય સીમા નથી.
03:11
So there is no acoustic barrier at all.
53
191267
3594
કોયપણ પકારની હદ નથી.
03:15
When you put many children in a quiet box,
54
195590
5825
ઘણીવાર બાળકો ને બંધરૂમ માં રાખવાથી,
03:21
some of them get really nervous.
55
201415
3318
ઘણાખરા બાળકો વ્યાકુલ થય જતા હોઈ છે,
03:24
But in this kindergarten,
56
204733
2252
પણ આ કિન્ડરગાર્ટનમા,
03:26
there is no reason they get nervous.
57
206985
3430
વ્યાકુળ થવાનું,કોઈ કારણ જ નથી.
03:30
Because there is no boundary.
58
210415
2810
કારણકે,અહિયાં કોઈ જ અવરોધ નથી.
03:33
And the principal says
59
213225
2197
આચાર્યા એ કહ્યું,
03:35
if the boy in the corner doesn't want to stay in the room,
60
215422
4003
'અગર , પેલા ખૂણા માં ઉભેલો બાળક, વર્ગખંડ માં રહેવા નથી માંગતો,
03:39
we let him go.
61
219425
1695
તો અમે તેને બહાર જવા દયેએ છીએ.
03:41
He will come back eventually, because it's a circle, it comes back.
62
221120
3159
આ ગોળાકારમાં ફેલાયેલું છે, એ આખરે અહિયાં જ પાછો આવશે.
03:44
(Laughter)
63
224279
1962
(હાસ્ય)
03:48
But the point is, in that kind of occasion,
64
228561
2995
પણ સવાલ અ છે કે આના પાછળ નો હેતુ શું છે?
03:51
usually children try to hide somewhere.
65
231556
2851
બાળકો સંતાય જતા હોઈ છે,
03:54
But here, just they leave and come back.
66
234407
4579
પણ અહિયાં જતા રહે છે, પણ વળી ને પાછા અહિયાં જ આવે છે.
03:58
It's a natural process.
67
238986
1850
આ સ્વાભાવિક છે.
04:00
And secondly, we consider noise very important.
68
240836
5023
અને બીજું અમે માનીએ છે , શોરબકોર - અવાઝ ખુબ જ મહ્તવનો છે.
04:07
You know that children sleep better in noise.
69
247711
6431
તમે જાણો છો ? બાળકો શોરબકોરમાં વધારે સારી રીતે સુવે છે.
04:14
They don't sleep in a quiet space.
70
254142
3844
સુવા માટે, શાંત જગ્યા થોડી ઓછી પસંદ કરે છે.
04:17
And in this kindergarten,
71
257986
2250
તેમ છતાં,આ કિન્ડરગાર્ટનમાં,
04:20
these children show amazing concentration in class.
72
260236
5247
બાળકોની એકાગ્રતા અદ્દભૂત છે.
04:27
And you know, our kind grew up in the jungle with noise.
73
267193
6467
આપણે પણ , શોરબકોર માં જંગલમાં જ મોટા થયા છીએ.
04:33
They need noise.
74
273660
2003
શોરબકોર આપણને પણ ગમે છે.
04:35
And you know, you can talk to your friends in a noisy bar.
75
275663
4304
તમે ઘોંઘાટ વળી જગ્યામાં પણ, તમારા મિત્રો સાથે વાતો કરી શકો છો.
04:39
You are not supposed to be in silence.
76
279967
3961
તમને પણ શાંત વાતાવરણ માં રેહવું, ઓછું પસંદ આવે છે.
04:43
And you know, these days
77
283928
2167
અને આજકાલ,
04:46
we are trying to make everything under control.
78
286095
4474
આપણે બધું નિયંત્રણમાં રાખવા માંગીએ છીએ
04:52
You know, it's completely open.
79
292219
1802
પણ , અહિયાં બધી જ છૂટ છે,
04:54
And you should know that
80
294021
3012
એ પણ તમારે જાણવું જોયે.
04:57
we can go skiing in -20 degrees in winter.
81
297033
5785
આપણે 20 ડિગ્રી તાપમાન માં સ્કીઈંગ કરી શકીએ છીએ,
05:02
In summer you go swimming.
82
302818
3104
અને ઉનાળા માં સ્વીમ્મીંગ કરીએ છીએ,
05:05
The sand is 50 degrees.
83
305922
1844
જયારે રેતી 50 ડિગ્રી તપેલી હોઈ છે.
05:08
And also, you should know that you are waterproof.
84
308636
3393
આ પણ તમારે જાણવું જરુરી છે કે , તમે જલરોધક છો,
05:12
You never melt in rain.
85
312029
3152
વરસાદમાં ઓગળી નહિ જાવ.
05:15
So, children are supposed to be outside.
86
315181
3869
બાળકો ને વધુ પડતા ખુલ્લા વાતાવરણમાં, રેહવા દેવા જોયે.
05:19
So that is how we should treat them.
87
319050
3201
એમનો આવી રીતે જ ઉચ્છેર કરો.
05:22
This is how they divide classrooms.
88
322251
2672
આવી રીતે વર્ગખંડ અલગ કરવામાં આવ્યા છે,
05:24
They are supposed to help teachers.
89
324923
2503
બાળકોએ,તેમના શિક્ષકો ને મદદ કરાવી જોયે,
05:27
They don't.
90
327426
2305
જો કે તેઓ ,કરતા નથી.
05:29
(Laughter)
91
329731
1615
(હાસ્ય)
05:35
I didn't put him in.
92
335226
2156
ના , મેં નથી બેસાડ્યો અન્દર એને.
05:39
A classroom.
93
339522
2184
આ છે વર્ગખંડ.
05:42
And a washbasin.
94
342196
1909
અને આ જલ્કુંડી .
05:44
They talk to each other around the well.
95
344655
3277
એની ફરતે વિટળાયને,તેઓ વાતો કરતા રહે છે.
05:49
And there are always some trees in the classroom.
96
349082
3737
એક વર્ગખંડમાં એક વૃક્ષ તો હોય જ છે.
05:55
A monkey trying to fish another monkey from above.
97
355969
3408
આ જુઓ,એક બારકસ,ઉંપરવાળા બારકસ ને, પકડવા પ્રયત્ન કરી રહ્યો છે.
05:59
(Laughter)
98
359377
1848
(હાસ્ય)
06:01
Monkeys.
99
361225
1604
તોફાની બારકસો.
06:02
(Laughter)
100
362829
1454
(હાસ્ય)
06:04
And each classroom has at least one skylight.
101
364283
4415
દરેક વર્ગખંડ ને, એક તો બારી છે જ,
06:09
And this is where Santa Claus comes down at the time of Christmas.
102
369468
3997
અને નાતાલ ના સમય માં, અહિયાં સંતા ક્લૌસે આવે છે.
06:19
This is the annex building,
103
379255
2427
આ અન્નેક્ષ ઈમારત છે,
06:21
right next to that oval-shaped kindergarten.
104
381682
4469
જે લંબગોલ કિન્ડરગાર્ટનની, જમણી બાજુ માં આવેલ છે.
06:26
The building is only five meters tall with seven floors.
105
386151
5659
જે પાંચ મીટર ઊંચું છે, અને સાત માળનું બનેલું છે.
06:31
And of course, the ceiling height is very low.
106
391810
2161
છત ની ઉંચાય બહુ જ ઓછી રાખેલી છે.
06:33
So you have to consider safety.
107
393971
4065
સલામતી માટે સૌથી પેહલા વિચારવું રહ્યું.
06:38
So, we put our children, a daughter and a son.
108
398036
4381
આપણે આપના બાળકો - દીકરા ને દીકરી ને મોક્લીશું,
06:43
They tried to go in.
109
403707
2534
એ લોકો અંદર જશે.
06:47
He hit his head.
110
407731
2622
આ જુઓ,માથું ભટકાયું.
06:51
He's okay. His skull is quite strong.
111
411343
3969
તે સલામત છે,એની ખોપડી મજબૂત છે.
06:55
He is resilient. It's my son.
112
415312
3088
તે જલ્દીથી મૂળ પરિસ્થિતિમાં, આવવા ટેવાયેલો છે.તે મારો દીકરો છે.
06:58
(Laughter)
113
418400
1668
(હાસ્ય)
07:01
And he is trying to see if it is safe to jump off.
114
421038
2860
એ અંદાજ લગાવી રહ્યો છે, અહિયાથી કુદકો મારવો કેટલો સલામત છે?
07:05
And then we put other children.
115
425038
2667
અને પાછળ પાછળ,બીજા બાળકો .
07:12
The traffic jam is awful in Tokyo, as you know.
116
432835
2541
ટોક્યોમાં,વાહનવ્યવહાર સ્થગીત થવું, ગંભીર મનાય છે.
07:15
(Laughter)
117
435376
1152
(હાસ્ય)
07:16
The driver in front, she needs to learn how to drive.
118
436528
4851
ચાલક મોખરે છે, એને શીખવું જરૂરી છે,કે કેમ આગળ વધવું ?
07:21
Now these days,
119
441379
2531
ક્યારેક,
07:23
kids need a small dosage of danger.
120
443910
4620
બાળકોને ભય વિષે પણ શીખવાડવાની જરૂર હોઈ છે.
07:30
And in this kind of occasion,
121
450970
2405
અને આવા સમયે,
07:33
they learn to help each other.
122
453375
3925
એકબીજાની કેવી રીતે મદદ કરવી, એ શીખવા મળતું હોઈ છે.
07:37
This is society. This is the kind of opportunity we are losing these days.
123
457300
4435
આપણે સમાજ માં રહીએ એ છીએ, પણ આ તક આપણે ગુમાવી દીધી છે.
07:48
Now, this drawing is showing the movement of a boy
124
468065
6911
આ ચિત્ર બાળક ની 9:10 થી 9:30 વચ્ચેની
07:54
between 9:10 and 9:30.
125
474976
6324
સક્રિયતા બતાવે છે,
08:01
And the circumference of this building is 183 meters.
126
481300
6201
આ ઈમારત નો ઘેરાવો,183 મીટર છે.
08:07
So it's not exactly small at all.
127
487501
3852
આ બાળકે, સવાર-સવારમાં 6000 મીટર,
08:11
And this boy did 6,000 meters in the morning.
128
491353
4606
અંતર કાપ્યું છે, અને આ ઘણું વધારે કેહવાય.
08:15
But the surprise is yet to come.
129
495959
3592
આશ્ચર્યની વાત તો એ છે કે,
08:19
The children in this kindergarten do 4,000 meters on average.
130
499551
6697
આ કિન્ડરગાર્ટનના બાળકો, સરેરાશ 4000 મીટેર કાપતા હોઈ છે.
08:27
And these children have the highest athletic abilities
131
507455
6980
બીજા બાળકોની સરખામણીમાં,
08:34
among many kindergartens.
132
514435
3155
આ બાળકો શરીરક રીતે ઘણા ખડતલ હોય છે.
08:43
The principal says,
133
523390
1626
આચાર્ય એ જણાવ્યું કે,
08:45
"I don't train them. We leave them on top of the roof.
134
525016
5727
હું એમને તાલીમ નથી આપતો, છુટા મુક્કી દયે છીએ,
08:51
Just like sheep."
135
531353
1619
ઘેટા-બકરાં ની જેમ.
08:52
(Laughter)
136
532972
1429
(હાસ્ય)
08:54
They keep running.
137
534401
1829
અને એ લોકો દોડ્યા કરે છે.
08:56
(Laughter)
138
536230
2029
(હાસ્ય)
08:58
My point is don't control them,
139
538779
5059
મુદ્દાની વાત એ છે કે, એમને નિયંત્રણ માં ના રાખો,
09:03
don't protect them too much,
140
543838
3222
એમનો બચાવ કરવાની જરૂર નથી,
09:07
and they need to tumble sometimes.
141
547060
3627
એમને ક્યારેક ગબડવા દો,
09:10
They need to get some injury.
142
550687
3786
એમને ક્યારેક વાગવું જોયએ.
09:14
And that makes them learn
143
554473
3419
આજબધું એમને શીખવાsશે કે,
09:17
how to live in this world.
144
557892
3136
આ દુનિયામાં કેવી રીતે જીવવું જોયે.
09:23
I think architecture is capable of changing this world,
145
563848
7209
મને લાગે છે,આ ઢાંચો લોકોની જીંદગી અને દુનિયા,
09:31
and people's lives.
146
571057
1842
બદલવા સક્ષમ છે.
09:33
And this is one of the attempts to change the lives of children.
147
573909
6082
આ એક પ્રયત્ન છે, બાળકોની જીવનશૈલી બદલવાનો.
09:40
Thank you very much.
148
580481
1652
તમારો ખુબ-ખુબ અભાર !
09:42
(Applause)
149
582158
1994
(તાળીઓ)
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7