Questions No One Knows the Answers to

જેના જવાબો ખબર નથી તેવા સવાલો

1,174,367 views

2012-03-12 ・ TED-Ed


New videos

Questions No One Knows the Answers to

જેના જવાબો ખબર નથી તેવા સવાલો

1,174,367 views ・ 2012-03-12

TED-Ed


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

00:00
(Music)
0
0
13000
Translator: Sakshat Kapoor Reviewer: Sameer Chandela
(સંગીત)
00:13
On a typical day at school,
1
13000
5000
શાળાના કોઇ પણ એક હંમેશ જેવા દિવસે
00:18
endless hours are spent
2
18000
2000
સવાલોના જવાબો શીખવામાં
00:20
learning the answers to questions.
3
20000
2000
કેટલાય કલાકો વીતાવવા પડે છે.
00:22
But right now, we'll do the opposite.
4
22000
3000
પરંતુ, આજે આપણે તેનાથી ઊંધું કરીશું.
00:25
We're going to focus on questions where you can't learn the answers,
5
25000
3000
આપણે એવા સવાલો પર ધ્યાન કેન્દ્રીત કરીશું જેના જવાબો આપણને નથી મળવાના,
00:28
because they're unknown.
6
28000
3000
કારણ કે તે અજ્ઞાત છે.
00:31
I used to puzzle about a lot of things as a boy.
7
31000
3000
હું નાનો હતો ત્યારે ઘણી બધી વાતે ગુંચવાતો.
00:34
For example, what would it feel like
8
34000
3000
દા.ત. કુતરા તરીકે કેવું
00:37
to be a dog?
9
37000
2000
અનુભવાય?
00:39
Do fish feel pain? How about insects?
10
39000
3000
માછલીઓને પીડા થાય ખરી? અને, જીવડાંઓને?
00:42
Was the Big Bang just an accident?
11
42000
4000
શું મહા વિસ્ફૉટ એ એક અકસ્માત હતો?
00:46
And is there a God?
12
46000
3000
ભગવાન છે ખરા?
00:49
And if so, how are we so sure that it's a He and not a She?
13
49000
4000
અને જો તેઓ છે, તો આપણને એટલી બધી ખાત્રી કેમ છે કે તે નર છે, નારી નહીં?
00:53
Why do so may innocent people and animals suffer terrible things?
14
53000
3000
શામાટે આટલાં બધાં નિર્દોષ માનવી અને પશુઓએ યાતના ભોગવવી પડે છે?
00:56
Is there really a plan for my life?
15
56000
3000
મારી જીંદગીનું કોઇ આયોજન છે ખરૂં?
00:59
Is the future yet to be written,
16
59000
3000
શું ભવિષ્ય લખાવાનું બાકી છે,
01:02
or is it already written
17
62000
2000
કે લખાઇ ચૂક્યું છે
01:04
and we just can't see it? But then, do I have free will?
18
64000
3000
પણ આપણે તે જોઇ નથી શકતાં? અને, શું મારી પાસે મુક્ત ઇચ્છા છે ખરી?
01:07
Who am I, anyway? Am I just a biological machine?
19
67000
3000
અને વળી, હું કોણ છું? શું હું એક જૈવિક યંત્ર છું?
01:10
But then, why am I conscious?
20
70000
3000
પણ, તો પછી, શા માટે હું સભાન છું?
01:13
What is consciousness? Will robots become conscious one day?
21
73000
4000
સભાનતા શું છે? શું માનવ યંત્રો કોઇ દિવસે સભાન થઇ શકશે?
01:17
I mean, I kind of assumed
22
77000
3000
એટલે કે, હું એમ માની લઉં છું કે
01:20
that some day I would be told the answers to all these questions.
23
80000
3000
કોઇક દિવસે મને આ બધા પ્રશ્નોના જવાબ મળશે.
01:23
I mean, someone must know, right?
24
83000
4000
કોઇક ને તો જવાબની ખબર હોવી જોઇએ ને, કેમ ખરૂંને?
01:27
Huh. Guess what? No one knows.
25
87000
4000
હં.. શું માનો છો? કોઇને ખબર નથી.
01:31
Most of those questions puzzle me more now than ever.
26
91000
3000
મોટા ભાગના સવાલો મને પહેલાં કરતાં પણ વધારે મુંઝવે છે.
01:34
But diving into them is exciting
27
94000
3000
પણ તેની ગહરાઇમાં જવામાં અનેરો આનંદ છે
01:37
because it takes you to the edge of knowledge,
28
97000
3000
કારણ કે તે તમને જ્ઞાનની સીમા સુધી લઇ જાય છે,
01:40
and you never know what you'll find there.
29
100000
2585
અને તમને ખબર નથી કે ત્યાં તમને શું મળશે.
01:42
So, two questions to kick off this series,
30
102585
4415
આમ, આ શ્રેણીની શરૂઆત કરવા માટે બે સવાલો:
01:47
questions that no one on Earth knows the answer to ...
31
107000
4477
એવા સવાલો કે જેના જવાબો આ દુનિયામાં કોઇ પાસે નથી.
01:51
Text: How many universes are there?
32
111997
3532
લખાણ : કેટલા બ્રહ્માંડો છે ?
01:55
Why can't we see evidence of alien life?
33
115529
3779
અમે શા માટે પરાયું જીવન પુરાવા જોઈ શકે ?
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7