The magic of Fibonacci numbers | Arthur Benjamin | TED

5,721,933 views ・ 2013-11-08

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Translator: Mayur Raiyani Reviewer: Sakshat Kapoor
00:12
So why do we learn mathematics?
0
12613
3039
શા માટે આપણે ગણિત જાણવા માંગીએ છીએ?
00:15
Essentially, for three reasons:
1
15652
2548
મૂળભૂત રીતે, ત્રણ કારણો માટે:
00:18
calculation,
2
18200
1628
ગણતરી,
00:19
application,
3
19828
1900
એપ્લિકેશન,
00:21
and last, and unfortunately least
4
21728
2687
અને છેલ્લું, અને કમનસીબે આખરી
00:24
in terms of the time we give it,
5
24415
2105
સમયની દ્રષ્ટિએ આપણે તેને આપી,
00:26
inspiration.
6
26520
1922
અંતરસ્ફુરણા.
00:28
Mathematics is the science of patterns,
7
28442
2272
દાખલાનું વિજ્ઞાન ગણિત છે,
00:30
and we study it to learn how to think logically,
8
30714
3358
અને આપણે ભણીએ છીએ તાર્કિક રીતે કઈ રીતે વિચારવું,
00:34
critically and creatively,
9
34072
2527
વિવેચનાત્મક અને સર્જનાત્મક,
00:36
but too much of the mathematics that we learn in school
10
36599
2926
પરંતુ ઘણું બધું ગણિતશાસ્ત્ર જે આપણે નિશાળમાં ભણ્યા
00:39
is not effectively motivated,
11
39525
2319
તે અસરકારક રીતે પ્રોત્સાહિત કરતા નથી,
00:41
and when our students ask,
12
41844
1425
અને જયારે અમારા વિદ્યાર્થીઓ પૂછે છે,
00:43
"Why are we learning this?"
13
43269
1675
"શા માટે આ આપણે ભણીએ છીએ?"
00:44
then they often hear that they'll need it
14
44944
1961
પછી તેઓ ઘણી વાર સાંભળે છે કે તેઓને કામ લાગશે
00:46
in an upcoming math class or on a future test.
15
46905
3265
આગામી ગણિતના વર્ગમાં અથવા તો આવનારી પરીક્ષામાં
00:50
But wouldn't it be great
16
50170
1802
પણ તે મહત્વશીલ નથી
00:51
if every once in a while we did mathematics
17
51972
2518
જયારે એક વખત માં ગણિત કરતા હતા
00:54
simply because it was fun or beautiful
18
54490
2949
કારણ કે માત્ર તે વિનોદ કે તેની સુંદરતા માટે
00:57
or because it excited the mind?
19
57439
2090
અથવા તો મનને ઉત્સાહિત કરવા?
00:59
Now, I know many people have not
20
59529
1722
હવે, હું જાણું છુ ઘણા લોકોને
01:01
had the opportunity to see how this can happen,
21
61251
2319
આ કેવી રીતે થઇ શકે તે જોવાની તક મળી ન હોય,
01:03
so let me give you a quick example
22
63570
1829
તેથી તમને હું એક ઝડપથી ઉદાહરણ આપું
01:05
with my favorite collection of numbers,
23
65399
2341
મારા પ્રિય આંકડાઓના સંગ્રહથી
01:07
the Fibonacci numbers. (Applause)
24
67740
2728
ફિબોનાકી આંકડાઓ. (અભિવાદન)
01:10
Yeah! I already have Fibonacci fans here.
25
70468
2052
હા! પહલેથી જ અહી ફિબોનાકી ના ચાહકો છે.
01:12
That's great.
26
72520
1316
ખુબ સરસ.
01:13
Now these numbers can be appreciated
27
73836
2116
હવે આ આંકડાઓની પ્રશંસા
01:15
in many different ways.
28
75952
1878
ઘણી અલગ અલગ રીતે કરી શકાય છે.
01:17
From the standpoint of calculation,
29
77830
2709
ગણતરીની દૃષ્ટિબિંદુ પ્રતિ,
01:20
they're as easy to understand
30
80539
1677
તેઓ સમજવામાં ખુબજ સરળ છે
01:22
as one plus one, which is two.
31
82216
2554
જેમ એક વત્તા એક, બે છે.
01:24
Then one plus two is three,
32
84770
2003
પછી એક વત્તા બે, ત્રણ છે
01:26
two plus three is five, three plus five is eight,
33
86773
3014
બે વત્તા ત્રણ, પાંચ, ત્રણ વત્તા પાંચ આઠ છે
01:29
and so on.
34
89787
1525
અને આમ જ.
01:31
Indeed, the person we call Fibonacci
35
91312
2177
ખરેખર, જે માણસ ને આપણે ફિબોનાકી કહીએ છીએ
01:33
was actually named Leonardo of Pisa,
36
93489
3180
એનું સાચું નામ રુસ્ટિશેલો ઓફ લિયોનાર્ડો હતું,
01:36
and these numbers appear in his book "Liber Abaci,"
37
96669
3053
અને આ આંકડાઓ તેના પુસ્તક "ચોપડે આબચી" માં જોવા મળે છે
01:39
which taught the Western world
38
99722
1650
જે પશ્ચિમી દુનિયામાં શીખવવામાં આવે છે
01:41
the methods of arithmetic that we use today.
39
101372
2827
અને આજે આપણે અંકગણિત પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ.
01:44
In terms of applications,
40
104199
1721
એપ્લિકેશન ના રૂપમાં,
01:45
Fibonacci numbers appear in nature
41
105920
2183
પ્રકૃતિમાં ફિબોનાકી આંકડાઓ દેખાય છે
01:48
surprisingly often.
42
108103
1857
આશ્ચર્યજનક રીતે વારંવાર.
01:49
The number of petals on a flower
43
109960
1740
એક ફૂલ પર પાંદડીઓ સંખ્યા
01:51
is typically a Fibonacci number,
44
111700
1862
ફિબોનાકી નંબર છે
01:53
or the number of spirals on a sunflower
45
113562
2770
અથવા તો સુરજમુખીની સર્પાકાર સંખ્યા
01:56
or a pineapple
46
116332
1411
અથવા તો અનાનસમાં
01:57
tends to be a Fibonacci number as well.
47
117743
2394
પણ ફિબોનાકી સંખ્યા હોય છે.
02:00
In fact, there are many more applications of Fibonacci numbers,
48
120137
3503
હકીકતમાં, ફિબોનાકી સંખ્યાની ઘણી બધી એપ્લીકેશન છે,
02:03
but what I find most inspirational about them
49
123640
2560
પરંતુ મેં તેમાંથી સૌથી પ્રેરણાદાયી
02:06
are the beautiful number patterns they display.
50
126200
2734
સંખ્યા જોવામાં ખુબજ સુંદર છે
02:08
Let me show you one of my favorites.
51
128934
2194
હું તમને એક મારુ મનપસંદ બતાવું છું.
02:11
Suppose you like to square numbers,
52
131128
2221
ધારો કે તમને વર્ગ સંખ્યા ગમે છે,
02:13
and frankly, who doesn't? (Laughter)
53
133349
2675
અને પ્રમાણિકપણે, કોને ના ગમે? (હસવું)
02:16
Let's look at the squares
54
136040
2240
ચાલો થોડા
02:18
of the first few Fibonacci numbers.
55
138280
1851
શરૂઆતના થોડાક ફિબોનાકી સંખ્યાના વર્ગ જોઈએ.
02:20
So one squared is one,
56
140131
2030
તેથી એકનો વર્ગ એક,
02:22
two squared is four, three squared is nine,
57
142161
2317
બેનો વર્ગ ચાર, ત્રણનો નવ,
02:24
five squared is 25, and so on.
58
144478
3173
પાંચનો ૨૫, અને આમ જ.
02:27
Now, it's no surprise
59
147651
1901
હવે, કોઈ જ નવાઈ નથી
02:29
that when you add consecutive Fibonacci numbers,
60
149552
2828
કે તમે ક્રમિક ફિબોનાકી સંખ્યાને ઉમેરો છો,
02:32
you get the next Fibonacci number. Right?
61
152380
2032
અને તમે આગળની ફિબોનાકી સંખ્યા મેળવો છો. સાચું?
02:34
That's how they're created.
62
154412
1395
એટલેકે એ રીતે જ બનાવવામાં આવે છે.
02:35
But you wouldn't expect anything special
63
155807
1773
પણ તમને તેમાં કઈ ખાસ અપેક્ષા નહિ હોય
02:37
to happen when you add the squares together.
64
157580
3076
જયારે તમેં વર્ગ સાથે ઉમેરો.
02:40
But check this out.
65
160656
1346
પણ આ ચકાસો.
02:42
One plus one gives us two,
66
162002
2001
એક વત્તા એક આપણને બે આપે,
02:44
and one plus four gives us five.
67
164003
2762
અને એક વત્તા ચાર આપેને પાંચ આપે.
02:46
And four plus nine is 13,
68
166765
2195
અને ચાર વત્તા નવ એટલે ૧૩,
02:48
nine plus 25 is 34,
69
168960
3213
નવ વત્તા ૨૫ એટલે ૩૪,
02:52
and yes, the pattern continues.
70
172173
2659
અને હા, આ પેટર્ન ચાલુ રહે છે.
02:54
In fact, here's another one.
71
174832
1621
અને હકીકતમાં, અહી બીજું પણ છે.
02:56
Suppose you wanted to look at
72
176453
1844
ધારો કે તમે જોવા માગો છો
02:58
adding the squares of the first few Fibonacci numbers.
73
178297
2498
થોડા શરૂઆતી ફિબોનાકી સંખ્યા ના વર્ગનો સરવાળો.
03:00
Let's see what we get there.
74
180795
1608
ચાલો જોઈએ આપણને શું મળે છે ત્યાં.
03:02
So one plus one plus four is six.
75
182403
2139
તેથી એક વત્તા એક વત્તા ચાર છ છે.
03:04
Add nine to that, we get 15.
76
184542
3005
અને નવ ઉમેરતા, આપણને ૧૫ મળે છે.
03:07
Add 25, we get 40.
77
187547
2213
ઉમેરો ૨૫, ૪૦ મળે છે.
03:09
Add 64, we get 104.
78
189760
2791
ઉમેરો ૬૪, મળે છે ૧૦૪.
03:12
Now look at those numbers.
79
192551
1652
હવે તે સંખ્યાઓને જુઓ.
03:14
Those are not Fibonacci numbers,
80
194203
2384
તે ફિબોનાકી સંખ્યા નથી,
03:16
but if you look at them closely,
81
196587
1879
પણ તેને ધ્યાનથી જુઓ,
03:18
you'll see the Fibonacci numbers
82
198466
1883
તમને ફિબોનાકી સંખ્યા દેખાશે
03:20
buried inside of them.
83
200349
2178
તેમને અંદર દફનાવવામાં આવ્યા હતા.
03:22
Do you see it? I'll show it to you.
84
202527
2070
તમને દેખાણું? હું બતાવું છુ.
03:24
Six is two times three, 15 is three times five,
85
204597
3733
બે વખત ત્રણ છ છે, ત્રણ વખત પાંચ ૧૫ છે,
03:28
40 is five times eight,
86
208330
2059
પાંચ વખત આંઠ ૪૦ છે,
03:30
two, three, five, eight, who do we appreciate?
87
210389
2928
બે, ત્રણ, પાંચ, આંઠ, શું તમને આની કદર છે?
03:33
(Laughter)
88
213317
1187
(હસવું)
03:34
Fibonacci! Of course.
89
214504
2155
ફિબોનાકી! ખરેખર.
03:36
Now, as much fun as it is to discover these patterns,
90
216659
3783
હવે, મજા તો આ પેટર્નઓ શોધવામાં છે,
03:40
it's even more satisfying to understand
91
220442
2482
અને વધુ સંતોષ તેને સમજવામાં છે.
03:42
why they are true.
92
222924
1958
શામાટે તેઓ સાચા છે.
03:44
Let's look at that last equation.
93
224882
1889
ચાલો જુઓ છેલ્લા સમીકરણને.
03:46
Why should the squares of one, one, two, three, five and eight
94
226771
3868
શા માટે એક નો વર્ગ એક, બે, ત્રણ, પાંચ અને આંઠ
03:50
add up to eight times 13?
95
230639
2545
આઠ વખત 13 સુધી ઉમેરો?
03:53
I'll show you by drawing a simple picture.
96
233184
2961
હું તમને એક સરળ ચિત્ર દોરીને બતાવું છુ.
03:56
We'll start with a one-by-one square
97
236145
2687
આપને શરૂઆત એક પછી એક વર્ગથી
03:58
and next to that put another one-by-one square.
98
238832
4165
અને પછી તેના પછી બીજા એક પછી એક વર્ગ.
04:02
Together, they form a one-by-two rectangle.
99
242997
3408
સાથે સાથે, તેઓ એક પછી બે લંબચોરસ આકાર આપે છે.
04:06
Beneath that, I'll put a two-by-two square,
100
246405
2549
કે તકતીને, હું બે પછી બે નો વર્ગ મુકું છુ,
04:08
and next to that, a three-by-three square,
101
248954
2795
અને તે પછી, એક ત્રણ પછી ત્રણનો વર્ગ,
04:11
beneath that, a five-by-five square,
102
251749
2001
કે તકતીને, એક પાંચ પછી પાંચનો વર્ગ,
04:13
and then an eight-by-eight square,
103
253750
1912
અને પછી એક આંઠ પછી આંઠનો વર્ગ,
04:15
creating one giant rectangle, right?
104
255662
2572
બનાવીએ છીએ મોટું ચોરસ, સાચું?
04:18
Now let me ask you a simple question:
105
258234
1916
હવે હું તમને એક સરળ પ્રશ્ન પૂછું છું:
04:20
what is the area of the rectangle?
106
260150
3656
ચોરસનું ક્ષેત્રફળ શું છે?
04:23
Well, on the one hand,
107
263806
1971
સારું, પ્રશ્નની એક બાજુએ,
04:25
it's the sum of the areas
108
265777
2530
તે ક્ષેત્રફળો નો સરવાળો છે
04:28
of the squares inside it, right?
109
268307
1866
અંદર ના ચોરસનો, સાચું?
04:30
Just as we created it.
110
270173
1359
આપને તેને બનાવી એ રીતે.
04:31
It's one squared plus one squared
111
271532
2172
તે એકનો વર્ગ વત્તા એકનો વર્ગ છે
04:33
plus two squared plus three squared
112
273704
2233
વત્તા બેનો વર્ગ વત્તા ત્રણનો વર્ગ
04:35
plus five squared plus eight squared. Right?
113
275937
2599
વત્તા પાંચનો વર્ગ વત્તા આંઠનો વર્ગ. સાચું?
04:38
That's the area.
114
278536
1857
એ ક્ષેત્રફળ છે.
04:40
On the other hand, because it's a rectangle,
115
280393
2326
અને બીજી બાજુએ, કારણકે તે એક ચોરસ છે.
04:42
the area is equal to its height times its base,
116
282719
3648
ક્ષેત્રફળમાં તેની ઉંચાઈ અને આધાર સરખા હોય છે,
04:46
and the height is clearly eight,
117
286367
2047
અને ઉંચાઈ ચોખ્ખી આંઠ છે,
04:48
and the base is five plus eight,
118
288414
2903
અને આધાર પાંચ વત્તા આંઠ છે,
04:51
which is the next Fibonacci number, 13. Right?
119
291317
3938
અને એ આગામી ફિબોનાકી સંખ્યા છે, ૧૩. સાચું?
04:55
So the area is also eight times 13.
120
295255
3363
તેથી ક્ષેત્રફળ પણ આંઠ વખત ૧૩ છે.
04:58
Since we've correctly calculated the area
121
298618
2262
આપણે સાચી રીતે ક્ષેત્રફળ ગણ્યું છે
05:00
two different ways,
122
300880
1687
બે જુદા રસ્તાથી,
05:02
they have to be the same number,
123
302567
2172
એ બંને સરખી સંખ્યા હોવી જોઈએ,
05:04
and that's why the squares of one, one, two, three, five and eight
124
304739
3391
અને તેથી જ એક નો વર્ગ એક, બે, ત્રણ, પાંચ અને આંઠ
05:08
add up to eight times 13.
125
308130
2291
આંઠ વખત ૧૩ સુધી ઉમેરો.
05:10
Now, if we continue this process,
126
310421
2374
હવે, આપણે આ પ્રક્રિયા ચાલુ રાખીએ,
05:12
we'll generate rectangles of the form 13 by 21,
127
312795
3978
આપણે બનાવીશું ૧૩ પછી ૨૧ ના ચોરસ,
05:16
21 by 34, and so on.
128
316773
2394
૨૧ પછી ૩૪ ના અને આમ જ.
05:19
Now check this out.
129
319167
1409
હવે આ તપાસો.
05:20
If you divide 13 by eight,
130
320576
2193
જો તમે ૧૩ પછી આંઠ નો ભાગાકાર કરો,
05:22
you get 1.625.
131
322769
2043
તમને મળશે ૧.૬૨૫
05:24
And if you divide the larger number by the smaller number,
132
324812
3427
અને જો તમે મોટી સંખ્યા નો ભાગાકાર નાની સંખ્યા થી કરો,
05:28
then these ratios get closer and closer
133
328239
2873
તો આ પ્રમાણ નજીક આવતું જશે
05:31
to about 1.618,
134
331112
2653
જે લગભગ ૧.૬૧૮
05:33
known to many people as the Golden Ratio,
135
333765
3301
તેને ગોલ્ડન રેશિયો તરીકે ઘણા લોકો જાણે છે
05:37
a number which has fascinated mathematicians,
136
337066
2596
આ સંખ્યા સદીઓ સુધી મંત્રમુગ્ધ ગણિતશાસ્ત્રીઓ,
05:39
scientists and artists for centuries.
137
339662
3246
વિજ્ઞાનીઓ અને કલાકારો છે.
05:42
Now, I show all this to you because,
138
342908
2231
હવે, મેં તમને આ બધું દેખાડ્યું કારણકે,
05:45
like so much of mathematics,
139
345139
2025
ગણિત ખૂબ જ ગમે છે,
05:47
there's a beautiful side to it
140
347164
1967
તે એક સુંદર બાજુ છે,
05:49
that I fear does not get enough attention
141
349131
2015
કે હું પુરતું ધ્યાન ના આપી શક્યો
05:51
in our schools.
142
351146
1567
અમારી શાળાઓમાં.
05:52
We spend lots of time learning about calculation,
143
352713
2833
આપણે ગણતરી વિષે શીખવા ઘણો સમય ખર્ચ કર્યો,
05:55
but let's not forget about application,
144
355546
2756
પણ આપને ભૂલીએ નહિ એપ્લિકેશન,
05:58
including, perhaps, the most important application of all,
145
358302
3454
કદાચ, સૌથી જરૂરી બધાની એપ્લિકેશન,
06:01
learning how to think.
146
361756
2076
શીખવા કેવી રીતે વિચારવું.
06:03
If I could summarize this in one sentence,
147
363832
1957
જો હું એક વાક્યમાં સારાંશ કરું,
06:05
it would be this:
148
365789
1461
તે આ હશે:
06:07
Mathematics is not just solving for x,
149
367250
3360
x ના ઉકેલ માટે જ ગણિતશાસ્ત્ર નથી,
06:10
it's also figuring out why.
150
370610
2925
પણ કેવી રીતે એ ઉકેલવામાં છે.
06:13
Thank you very much.
151
373535
1815
ખૂબ ખૂબ આભાર.
06:15
(Applause)
152
375350
4407
(અભિવાદન)
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7