Cameron Sinclair: The refugees of boom-and-bust

15,119 views ・ 2009-11-13

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Reviewer: Keyur Thakkar
થોડા વર્ષો પહેલા, મારી આંખો ખુલી
બાંધકામ ઉદ્યોગની કાળી બાજુ પર.
2006 માં, યુવાન કતારી વિદ્યાર્થીઓ
સ્થળાંતર કરનાર કામદારોની શિબિર જોવા લઇ ગયા.
અને ત્યારથી હું કામદારોના અધિકારોના ઉદ્ભવતા મુદ્દાને અનુસરી રહ્યો છું.
00:18
A few years ago, my eyes were opened
0
18330
3000
છેલ્લા છ મહિનામાં, 300 થી વધુ ઇમારતોને
00:21
to the dark side of the construction industry.
1
21330
3000
યુએઈમાં હોલ્ડ પર મૂકવામાં આવી છે અથવા રદ કરવામાં આવી છે.
00:24
In 2006, young Qatari students
2
24330
3000
આ ઇમારતોની પાછળ આવેલી હેડલાઇન્સની પાછળ
00:27
took me to go and see the migrant worker camps.
3
27330
2000
મોટાભાગે ઇન્ડેન્ટેડ બાંધકામ એ કામદારોનું ભાગ્ય છે.
00:29
And since then I've followed the unfolding issue of worker rights.
4
29330
5000
તેમાંથી ૧.૧ મિલિયન.
મુખ્યત્વે ભારતીય, પાકિસ્તાની, શ્રીલંકન
00:34
In the last six months, more than 300 skyscrapers
5
34330
2000
00:36
in the UAE have been put on hold or canceled.
6
36330
3000
અને નેપાળી, આ મજૂરો બધું જોખમમાં મૂકે છે
તેમના પરિવારો માટે ઘરે પાછા પૈસા કમાવવા.
00:39
Behind the headlines that lay behind these buildings
7
39330
3000
તેઓ ત્યાં મધ્યમ માણસને હજારો ડોલર ચૂકવે છે.
00:42
is the fate of the often-indentured construction worker.
8
42330
4000
અને જ્યારે તેઓ આવે છે, ત્યારે પોતાની જાતને મજૂર શિબિરોમાં જોવે છે જેમાં પાણી નથી,
00:46
1.1 million of them.
9
46330
2000
એર કન્ડીશનીંગ નથી અને તેમના પાસપોર્ટ છીનવી લેવામાં આવ્યા છે.
00:48
Mainly Indian, Pakistani, Sri Lankan
10
48330
3000
00:51
and Nepalese, these laborers risk everything
11
51330
2000
જ્યારે સ્થાનિક અધિકારીઓ અને ઉચ્ચ સત્તાવાળાઓ સામે આંગળી ચીંધવી સરળ છે,
00:53
to make money for their families back home.
12
53330
3000
ત્યારે આમાંના 99 ટકા લોકોને ખાનગી ક્ષેત્ર દ્વારા નોકરી પર રાખવામાં આવ્યા છે,
00:56
They pay a middle-man thousands of dollars to be there.
13
56330
2000
00:58
And when they arrive, they find themselves in labor camps with no water,
14
58330
4000
અને તેથી આપણે વધુ નહીં તો, સમાન રીતે, જવાબદાર છીએ.
01:02
no air conditioning, and their passports taken away.
15
62330
4000
બિલ્ડસેફે યુએઇ જેવા જૂથો ઉભરી આવ્યા છે,
પરંતુ ફક્ત સંખ્યાઓ જબરજસ્ત છે.
01:06
While it's easy to point the finger at local officials and higher authorities,
16
66330
4000
ઓગસ્ટ 2008માં,
યુએઈના જાહેર અધિકારીઓએ નોંધ્યું હતું
01:10
99 percent of these people are hired by the private sector,
17
70330
4000
કે દેશના 1,098 મજૂર શિબિરોમાંથી 40 ટકાએ
01:14
and so therefore we're equally, if not more, accountable.
18
74330
3000
લઘુત્તમ આરોગ્ય અને અગ્નિ સલામતીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
01:17
Groups like Buildsafe UAE have emerged,
19
77330
3000
અને ગયા ઉનાળામાં, 10,000 થી વધુ કામદારોએ
01:20
but the numbers are simply overwhelming.
20
80330
2000
વેતનની ચુકવણી ન કરવા,
01:22
In August 2008,
21
82330
2000
01:24
UAE public officials noted
22
84330
2000
ખોરાકની નબળી ગુણવત્તા અને અપૂરતા આવાસ માટે વિરોધ કર્યો.
01:26
that 40 percent of the country's 1,098 labor camps
23
86330
4000
અને પછી આર્થિક પતન થયું.
01:30
had violated minimum health and fire safety regulations.
24
90330
3000
જ્યારે કોન્ટ્રાક્ટરોનો ભાંડો ફૂટી ગયો છે,
કારણ કે તેઓ બીજાની જેમ વધુ લાભ ઉઠાવે છે,
01:33
And last summer, more than 10,000 workers
25
93330
3000
તફાવત એ છે કે આ કામદારો માટે
01:36
protested for the non-payment of wages,
26
96330
3000
દસ્તાવેજો, પાસપોર્ટ
01:39
for the poor quality of food, and inadequate housing.
27
99330
3000
અને ઘરની ટિકિટો બધું ખૂટે છે.
હાલમાં, અત્યારે, હજારો કામદારો ત્યજી દેવામાં આવ્યા છે.
01:42
And then the financial collapse happened.
28
102330
3000
01:45
When the contractors have gone bust,
29
105330
2000
ઘરે પાછા ફરવાનો કોઈ રસ્તો નથી.
01:47
as they've been overleveraged like everyone else,
30
107330
2000
કોઈ રસ્તો નથી, અને આગમનનો કોઈ પુરાવો નથી.
01:49
the difference is everything goes missing,
31
109330
3000
આ તેજી અને મંદીના શરણાર્થીઓ છે.
01:52
documentation, passports,
32
112330
2000
પ્રશ્ન એ કે, એક બિલ્ડિંગ પ્રોફેશનલ તરીકે,
01:54
and tickets home for these workers.
33
114330
2000
01:56
Currently, right now, thousands of workers are abandoned.
34
116330
4000
એક આર્કિટેક્ટ, એન્જિનિયર કે ડેવલપર તરીકે,
જો તમે જાણો છો કે આ થઈ રહ્યું છે,
02:00
There is no way back home.
35
120330
2000
જેમ કે અમે દર અઠવાડિયે જોવાલાયક સ્થળોએ જઈએ છીએ,
02:02
And there is no way, and no proof of arrival.
36
122330
3000
તો શું તમે માનવ અધિકારના ઉલ્લંઘનમાં
02:05
These are the boom-and-bust refugees.
37
125330
3000
સંતુષ્ટ છો કે સંડોવાયેલા છો?
તો ચાલો તમારા પર્યાવરણીય પદચિહ્નને ભૂલી જઈએ.
02:08
The question is, as a building professional,
38
128330
3000
ચાલો તમારા નૈતિક પદચિહ્ન વિશે વિચારીએ.
02:11
as an architect, an engineer, as a developer,
39
131330
2000
તે શું સારું છે
02:13
if you know this is going on,
40
133330
2000
02:15
as we go to the sights every single week,
41
135330
3000
શૂન્ય-કાર્બન, ઉર્જા કાર્યક્ષમ સંકુલ બનાવવાનું
02:18
are you complacent or complicit
42
138330
2000
જ્યારે આ આર્કિટેક્ચરલ રત્નનું ઉત્પાદન કરનાર શ્રમ
02:20
in the human rights violations?
43
140330
2000
શ્રેષ્ઠ રીતે અનૈતિક છે?
02:22
So let's forget your environmental footprint.
44
142330
3000
મને કહેવામાં આવ્યું, ઊંચો રોડ લઈ રહ્યો છું.
02:25
Let's think about your ethical footprint.
45
145330
2000
પરંતુ, તદ્દન સ્પષ્ટપણે, આ મુદ્દા પર,
02:27
What good is it
46
147330
3000
બીજો કોઈ રસ્તો નથી.
02:30
to build a zero-carbon, energy efficient complex,
47
150330
3000
તો ચાલો આપણે ભૂલશો નહીં કે આ નાણાકીય પતનની કિંમત ખરેખર કોણ ચૂકવી રહ્યું છે.
02:33
when the labor producing this architectural gem
48
153330
3000
અને તે છે કે આપણે ઓફિસમાં આપણી આગામી નોકરી વિશે ચિંતા કરીએ છીએ,
02:36
is unethical at best?
49
156330
3000
આગળની ડિઝાઇન જે આપણે મેળવી શકીએ છીએ, આપણાં કામદારોને રાખવા માટે.
02:39
Now, recently I've been told I've been taking the high road.
50
159330
2000
02:41
But, quite frankly, on this issue,
51
161330
2000
ચાલો આ માણસોને ભૂલશો નહીં, જે ખરેખર કામ કરવા માટે મરી રહ્યા છે.
02:43
there is no other road.
52
163330
2000
આભાર
02:45
So let's not forget who is really paying the price of this financial collapse.
53
165330
4000
(તાળીઓ)
02:49
And that as we worry about our next job in the office,
54
169330
3000
02:52
the next design that we can get, to keep our workers.
55
172330
4000
02:56
Let's not forget these men, who are truly dying to work.
56
176330
3000
02:59
Thank you.
57
179330
2000
03:01
(Applause)
58
181330
2000
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7