Averting the climate crisis | Al Gore

281,153 views ・ 2007-01-16

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Translator: KESHAVLAL GOKHALE Reviewer: Uday Trivedi
00:28
Thank you so much, Chris.
0
28337
1191
ખુબ ખુબ ધન્યવાદ ક્રીસ. અને એ તો ખરેખર મારું અહોભાગ્ય છે.
00:29
And it's truly a great honor to have the opportunity
1
29552
3950
કે મને અહી મંચ પર બીજી વખત આવવાની તક મળી. હું ખુબ જ કૃતજ્ઞ છું .
00:33
to come to this stage twice; I'm extremely grateful.
2
33526
3004
00:36
I have been blown away by this conference,
3
36554
3534
હું આ સંમેલન થી ઘણો ખુશ થયો છે, અને તમને બધાને ખુબ જ આભારું છું
00:40
and I want to thank all of you for the many nice comments
4
40112
5668
જે મારે ગયી વખતે કહેવાનું હતું એ બાબતે સારી ટીપ્પણીઓ (કરવા) માટે.
00:45
about what I had to say the other night.
5
45804
2172
00:48
And I say that sincerely,
6
48000
2875
અને હું ઈમાનદારીથી કહું છું, આંશિક રૂપે કારણકે -(ખોટી સિસકી)- મને એની જરૂર છે! (હાસ્ય )
00:50
partly because (Mock sob)
7
50899
1964
00:52
I need that.
8
52887
1151
00:54
(Laughter)
9
54062
5857
00:59
Put yourselves in my position.
10
59943
1921
તમે પોતાની જાતને મારી પરિસ્થિતિમાં મૂકી જુવો.
01:01
(Laughter)
11
61888
6528
01:08
I flew on Air Force Two for eight years.
12
68440
2557
હું "એર ફોર્સ ૨" (વિમાન) મા આંઠ વર્ષો ઉડ્યો છું.
01:11
(Laughter)
13
71021
1955
01:13
Now I have to take off my shoes or boots to get on an airplane!
14
73000
3364
હવે મારે મારા પગરખા કે જૂતા એક સામાન્ય પ્લેન પર જવા માટે ઉતારવા પડે છે .
01:16
(Laughter)
15
76388
2705
(હાસ્ય) (તાળીઓ)
01:19
(Applause)
16
79117
6448
01:25
I'll tell you one quick story
17
85589
1723
હું તમને એક નાની વાર્તા કહું છું, એ બતાવવા માટે કે એ મારા માટે કેવું રહ્યું.
01:27
to illustrate what that's been like for me.
18
87336
3119
01:30
(Laughter)
19
90479
1521
01:32
It's a true story -- every bit of this is true.
20
92024
2420
આ એક સાચી વાર્તા છે -- આની પ્રત્યેક વાત સત્ય છે.
01:35
Soon after Tipper and I left the -- (Mock sob) White House --
21
95158
3585
મેં અને ટિપરે (મારી પત્ની) "વ્હાઈટ હાઉસ" છોડ્યું પછી તરત જ -- (હાસ્ય)
01:38
(Laughter)
22
98767
2018
01:40
we were driving from our home in Nashville to a little farm we have
23
100809
4915
અમે અમારા નેશવીલવાળા ઘરથી અમારા નાના ખેતર તરફ હંકારી રહ્યા હતા
01:45
50 miles east of Nashville.
24
105748
1991
નેશવીલથી ૫૦ માઈલ પૂર્વ
01:49
Driving ourselves.
25
109000
1490
જાતે જ ગાડી હંકારી રહ્યા હતા
01:50
(Laughter)
26
110514
2462
01:53
I know it sounds like a little thing to you, but --
27
113000
2717
હું જાણું છે કે એ તમને નાની વાત લાગે છે, પણ --- (હાસ્ય) ---
01:55
(Laughter)
28
115741
5469
02:01
I looked in the rear-view mirror
29
121234
5707
મેં અરીસા માં જોયું અને અચાનક મને ઝટકો લાગ્યો.
02:06
and all of a sudden it just hit me.
30
126965
3206
02:10
There was no motorcade back there.
31
130195
1636
ત્યાં પાછળ કોઈ કાફલો નહોતો.
02:11
(Laughter)
32
131855
2654
02:14
You've heard of phantom limb pain?
33
134533
1993
તમે અદ્રશ્ય દુખાવા વિષે તો સાંભળ્યું જ હશે? (હાસ્ય)
02:16
(Laughter)
34
136550
4812
02:21
This was a rented Ford Taurus.
35
141386
4216
આ (અમારી ગાડી) ભાડાની ફોર્ડ તૌરસ હતી. રાતના ખાવાનો સમય હતો,
02:25
(Laughter)
36
145626
2504
02:28
It was dinnertime,
37
148154
2006
02:30
and we started looking for a place to eat.
38
150184
2920
અને અમે ખાવાની જગ્યા શોધવા લાગ્યા.
02:33
We were on I-40.
39
153588
1405
અમે એલ-૪૦ પર હતા, અમારે ૨૩૮, લેબાનોન, ટેનેસી એ બહાર નીકળવાનું હતું.
02:35
We got to Exit 238, Lebanon, Tennessee.
40
155017
3197
02:38
We got off the exit, we found a Shoney's restaurant.
41
158238
3688
અમે નિકાસમાંથી બહાર આવ્યા, (જગ્યા) શોધવાનું ચાલુ કર્યું - અમને શોનીનું ભોજનાલય મળી ગયું.
02:41
Low-cost family restaurant chain, for those of you who don't know it.
42
161950
4039
સસ્તું ઘરેલું ભોજનાલય, તમારામાંથી જે જાણતા નથી એમના માટે.
02:46
We went in and sat down at the booth, and the waitress came over,
43
166877
4435
અમે અંદર ગયા અને બૂથે બેઠા, અને ત્યાં એક પીરસનાર આવી,
02:51
made a big commotion over Tipper.
44
171336
1986
ટિપર પર મોટો ક્ષોભ વ્યક્ત કર્યો. (હાસ્ય)
02:53
(Laughter)
45
173346
2463
02:55
She took our order, and then went to the couple in the booth next to us,
46
175833
3420
તેણે ઓડર લીધો અને પછી બીજા દંપતી જે બાજુ ના બૂથ માં બેઠા હતા ત્યાં જતી રહી.
02:59
and she lowered her voice so much,
47
179277
2104
અને તેણે પોતાનો અવાજ એટલો નીચો કરી દીધો કે મારે ખરેખર મહેનત કરવી પડે સંભાળવા કે તેણી શું કહી રહી હતી.
03:01
I had to really strain to hear what she was saying.
48
181405
3001
03:04
And she said "Yes, that's former Vice President Al Gore
49
184430
2679
અને તેણીએ કહ્યું, "હા, એ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અલ ગોર અને એમની પત્ની ટિપર છે.
03:07
and his wife, Tipper."
50
187133
1843
03:09
And the man said,
51
189000
1527
અને પેલા માણસે કહ્યું, "એ ઘણા લાંબા સફર થી આવ્યા છે, નહિ?" (હાસ્ય)
03:10
"He's come down a long way, hasn't he?"
52
190551
2192
03:12
(Laughter)
53
192767
4908
03:17
(Applause)
54
197699
4277
03:22
There's been kind of a series of epiphanies.
55
202000
3119
આવી ક્રમિક અનુભૂતિઓ થતી રહી છે.
03:25
(Laughter)
56
205143
1144
03:26
The very next day, continuing the totally true story,
57
206311
3665
આગલા જ દિવસે, સાચી વાર્તા ને ચાલુ રાખતા,
03:30
I got on a G-V to fly to Africa to make a speech in Nigeria,
58
210000
5976
હું આફ્રિકા તરફ ઉડવા માટે જી-૫ (વિમાન) માં ચઢ્યો, નાઇજીરીયામાં એક ભાષણ આપવા માટે,
03:36
in the city of Lagos, on the topic of energy.
59
216000
2856
લાગોસ શહેરમાં, ઉર્જાના વિષયમાં.
03:39
And I began the speech by telling them the story
60
219301
3796
મેં એમને જે હાલ બન્યું એની વાર્તા કહી ને ભાષણ શરુ કર્યું
03:43
of what had just happened the day before in Nashville.
61
223121
2713
એક દિવસ પહેલા જે નેશવીલમાં બન્યું.
03:46
And I told it pretty much the same way I've just shared it with you:
62
226196
3306
અને મેં ઘણી સરખી રીતે એ વાર્તા કહી જેમ મેં હમણાં તમને કહી.
03:49
Tipper and I were driving ourselves,
63
229526
1738
ટીપર અને હું જાતે જ ગાડી હંકારી રહ્યા હતા, શોનીનું, સસ્તું ઘરેલું ભોજનાલય,
03:51
Shoney's, low-cost family restaurant chain,
64
231288
2038
03:53
what the man said -- they laughed.
65
233350
1933
જે પેલા માણસે કહ્યું હતું - તેઓ હસ્યા.
03:55
I gave my speech, then went back out to the airport to fly back home.
66
235703
3583
મેં મારું ભાષણ આપ્યું, પછી ઘરે પાછા આવવા માટે પાછો એરપોર્ટ તરફ વળ્યો ,
03:59
I fell asleep on the plane
67
239310
1866
વિમાનમાં હું સૂઈ ગયો, જ્યાં સુધી મધરાતે
04:01
until, during the middle of the night, we landed
68
241200
2538
04:03
on the Azores Islands for refueling.
69
243762
2214
અમે આઝોરેસ દ્વીપો પર ઇંધણ ભરાવવા ઉતર્યા.
04:06
I woke up, they opened the door, I went out to get some fresh air,
70
246364
3112
હું ઉઠ્યો, તેમણે દરવાજો ખોલ્યો, હું બહાર ગયો થોડી તાજી હવા ખાવા
04:09
and I looked, and there was a man running across the runway.
71
249500
3476
અને મેં જોયું કે ત્યાં એક માણસ રન વે પર દોડી રહ્યો હતો
04:13
And he was waving a piece of paper, and he was yelling,
72
253000
3055
અને એ એક કાગળ ફંગોળી રહ્યો હતો, અને બૂમો પડી રહ્યો હતો.
04:16
"Call Washington! Call Washington!"
73
256079
4074
"વોશીન્ગ્ટન સંપર્ક કરો!, વોશીન્ગ્ટન સંપર્ક કરો!"
04:20
And I thought to myself, in the middle of the night,
74
260981
2445
અને મેં જાતે વિચાર્યું કે વળી મધરાતે, એટલાન્ટીકની મધ્યમાં,
04:23
in the middle of the Atlantic,
75
263450
1436
વોશીન્ગ્ટનમાં વળી શું ખોટું થયું હશે?
04:24
what in the world could be wrong in Washington?
76
264910
2220
પછી મને યાદ આવ્યું કે એવી તો ઘણી વસ્તુંઓ છે.
04:27
Then I remembered it could be a bunch of things.
77
267154
2261
(હાસ્ય)
04:29
(Laughter)
78
269439
5537
04:35
But what it turned out to be,
79
275000
1927
પરંતુ એવું બહાર પડ્યું કે મારો સ્ટાફ ઘણો પરેશાન હતો કારણકે
04:36
was that my staff was extremely upset
80
276951
3311
04:40
because one of the wire services in Nigeria had already written a story
81
280286
6202
એક સમાચારસેવા વાળા એ નાઈજીરિયામાં મારા ભાષણ વિષે એક વાર્તા પણ લખી નાખી હતી.
04:46
about my speech,
82
286512
1420
04:47
and it had already been printed in cities
83
287956
1976
અને એ અમેરિકામાં શહેરોમાં છપાઈ પણ થઇ ચુકી હતી.
04:49
all across the United States of America.
84
289956
2332
04:52
It was printed in Monterey, I checked.
85
292312
1828
- મોન્ટેરી (સમાચારપત્ર) માં એ છપાઈ હતી, મેં ચકાસ્યું, અને વાર્તા આમ શરુ થતી,
04:54
(Laughter)
86
294164
1150
04:55
And the story began,
87
295553
2661
04:58
"Former Vice President Al Gore announced in Nigeria yesterday," quote:
88
298238
4293
"પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અલ ગોરે નાઇજીરીયામાં ગયી કાલ્રે જાહેર કર્યું કે,
"મારી પત્ની ટિપર અને મેં એક સસ્તું ઘરેલું ભોજનાલય ખોલ્યું છે, નામે શોની "
05:02
'My wife Tipper and I have opened a low-cost family restaurant'" --
89
302555
3629
05:06
(Laughter)
90
306208
1642
05:07
"'named Shoney's,
91
307874
1348
05:09
and we are running it ourselves.'"
92
309246
1799
અને એ અમે જાતે જ ચલાવી રહ્યા છીએ." (હાસ્ય)
05:11
(Laughter)
93
311069
3320
05:14
Before I could get back to U.S. soil,
94
314413
2158
હું અમેરિકાની જમીન પર ફરી પગ મૂકું એ પહેલા,
05:16
David Letterman and Jay Leno had already started in on --
95
316595
4114
ડેવિડ લેતારમાન અને જેય લેનોએ પણ એના પર (ચીતરવાનું ) ચાલુ કરી દીધું હતું,
05:20
one of them had me in a big white chef's hat,
96
320733
3243
- તેમનામાંથી એકે તો મને રસોયીયાની લાંબી સફેદ ટોપીમાં ચીતરી દીધો,
05:24
Tipper was saying, "One more burger with fries!"
97
324000
2429
ટિપર કહેતી હતી (ચિત્રમાં), "હજુ એક બર્ગર, તળેલા બટેકા સાથે"!
05:26
(Laughter)
98
326453
1047
05:27
Three days later,
99
327524
1282
ત્રણ દિવસ પછી, મને એક સરસ, લાંબો, હાથેથી લખેલો પત્ર મારા મિત્ર અને સહભાગી તરફ થી મળ્યો
05:28
I got a nice, long, handwritten letter
100
328830
2739
05:31
from my friend and partner and colleague Bill Clinton, saying,
101
331593
3421
અને મારા સહયોગી બીલ ક્લીન્ટન કહે છે, "નવા ભોજનાલય માટે શુભકામનાઓ, અલ!"
05:35
"Congratulations on the new restaurant, Al!"
102
335038
2396
05:37
(Laughter)
103
337458
6673
(હાસ્ય)
05:44
We like to celebrate each other's successes in life.
104
344155
3137
અમને જીવનમાં એકબીજાની સફળતાઓમાં સહભાગી થવાનું ગમે છે.
05:47
(Laughter)
105
347316
5397
05:53
I was going to talk about information ecology.
106
353606
2547
હું માહિતી પરીસ્થીતિ ઉપર બોલવા જઈ રહ્યો હતો.
05:56
But I was thinking that,
107
356177
2018
પરંતુ હું વિચારી રહ્યો હતો કે, કારણકે હું ટેડમાં આવવાની આજીવન આદત પડવાનું યોજી રહ્યો છું,
05:58
since I plan to make a lifelong habit of coming back to TED,
108
358219
3757
06:02
that maybe I could talk about that another time.
109
362000
2693
હું તેના વિષે (માહિતી પરીસ્થીતિ વિષે) બીજા કોઈ સમયે વાત કરી શકું છું. (તાળીઓ)
06:04
(Applause)
110
364717
1400
06:06
Chris Anderson: It's a deal!
111
366141
1397
ક્રીસ એન્ડરસન (કહે છે): સોદો પાક્કો!
06:07
(Applause)
112
367562
2626
06:10
Al Gore: I want to focus on what many of you have said
113
370212
4518
અલ ગોર (કહે છે) : હું એના પર ધ્યાન કેન્દ્રિત કરવા ઈચ્છતો હતો કે તમારામાંથી કેટલાને એ ગમત કે હું તેને વિસ્તૃત કરું.
06:14
you would like me to elaborate on:
114
374754
1866
06:16
What can you do about the climate crisis?
115
376644
3817
તમે વાતાવરણીય સંકટ વિષે શું કરી શકો છો? હું શરુ કરવા ઇચ્છું છું એની સાથે--
06:21
I want to start with a couple of --
116
381317
3339
06:24
I'm going to show some new images,
117
384680
2569
હું તમને કેટલીક છબીઓ બતાવવા જઈ રહો છું, અને હું તેમાંથી માત્ર ચાર કે પાંચ પુનરાવર્તિત કરીશ.
06:27
and I'm going to recapitulate just four or five.
118
387273
5123
06:33
Now, the slide show.
119
393075
1572
હવે, સ્લાઈડ શો. હું હમેંશા સ્લાઈડ શો ને અદ્યતન કરું છું, જ્યારે હું એ પ્રસ્તૃત કરું છું.
06:34
I update the slide show every time I give it.
120
394671
3305
06:38
I add new images,
121
398000
1237
હું નવી છબીઓ ઉમેરું છું, કારણકે જયારે પણ હું તેને પ્રસ્તુત કરું છું, ત્યારે હું એના વિષે વધારે શીખું છું.
06:39
because I learn more about it every time I give it.
122
399261
2905
06:42
It's like beach-combing, you know?
123
402823
1951
એ સમુદ્રતટની સેર જેવું છે, જાણો છો ને? દર વખતે લહેરો અંદર જાય અને બહાર આવે,
06:44
Every time the tide comes in and out, you find some more shells.
124
404798
3178
તમને નવા છીપલાં વધારે મળે છે.
06:48
Just in the last two days, we got the new temperature records in January.
125
408000
5983
માત્ર છેલ્લા બે દિવસમાં, તાપમાનના નવા રેકોર્ડ મળ્યા છે, જાન્યુઆરી માં.
06:54
This is just for the United States of America.
126
414007
3010
આ માત્ર અમેરિકા માટે જ છે. ઐતિહાસિક સામાન્ય તાપમાન
06:57
Historical average for Januarys is 31 degrees;
127
417041
2738
06:59
last month was 39.5 degrees.
128
419803
3684
જાન્યુઆરી માટે છે, ૩૧°. ગયા મહીને હતું ૩૯.૫°.
07:03
Now, I know that you wanted some more bad news about the environment --
129
423932
4813
હવે, હું જાણું છે કે તમે વાતાવરણ વિષેના બીજા ખરાબ સમાચાર સાંભળવા ઈચ્છો છો.
07:08
I'm kidding.
130
428769
1168
- માત્ર મજાક કરું છું - પણ આ રહી પુનરાવર્તિત સ્લાઈડો.
07:10
But these are the recapitulation slides,
131
430404
3056
07:13
and then I'm going to go into new material about what you can do.
132
433484
3394
અને પછી હું જાઉં છું નવી સામગ્રીમાં, તમે શું કરી શકું છો એના વિષે.
07:16
But I wanted to elaborate on a couple of these.
133
436902
2395
પણ હું કેટલીક વસ્તુઓ વિષે વિસ્તરણ કરવા માંગું છું.
07:19
First of all, this is where we're projected to go
134
439321
3311
સૌથી પહેલા, અમેરિકાના ગ્લોબલ વોર્મિંગ માટેના યોગદાન માટે આપણે અહી સુધી જવાનું પરીયોજિત કરી રહ્યા છીએ,
07:22
with the U.S. contribution to global warming,
135
442656
2102
07:24
under business as usual.
136
444782
1784
હંમેશાની જેમ, વ્યાપાર અંતર્ગત. વીજળી વપરાશ અને બધી જ ઉર્જાના વપરાશમાં કુશળતા, એ તો છે,
07:26
Efficiency in end-use electricity and end-use of all energy
137
446590
5386
07:32
is the low-hanging fruit.
138
452000
1624
હાથવટા ફળો. કુશળતા અને રૂપાંતરણ:
07:33
Efficiency and conservation -- it's not a cost; it's a profit.
139
453648
4504
આ તો કઈ લાગત નથી, આ તો છે નફો. માત્ર સંજ્ઞા ખોટી છે.
07:38
The sign is wrong.
140
458176
2677
07:40
It's not negative; it's positive.
141
460877
2143
એ ઋણ નથી, એ છે પૂર્ણ. આ છે એ ધિરાણ જે જાતે (રોકાણથી વધુ) ચૂકવી આપે છે.
07:43
These are investments that pay for themselves.
142
463044
2840
07:45
But they are also very effective in deflecting our path.
143
465908
3871
પરંતુ તેઓ આપણા માર્ગને દુર્માંર્ગીત કરવામાં પણ ઘણા કુશળ છે.
07:50
Cars and trucks -- I talked about that in the slideshow,
144
470620
3995
ગાડીઓ અને ટ્રકો - મેં એમના વિષે વાત કરી છે આ સ્લાઈડ શો માં,
07:54
but I want you to put it in perspective.
145
474639
2492
પરંતુ, હું ઇચ્છુ છું કે તમે એને પોતાના પરિપ્રેક્ષ્યમાં મૂકો.
07:57
It's an easy, visible target of concern --
146
477893
4597
તે છે એક સરળ, ચિંતાનું દ્રશ્યમાંન લક્ષ્ય, અને તે હોવું જોઈએ,
08:02
and it should be --
147
482514
1462
08:04
but there is more global warming pollution that comes from buildings
148
484000
4679
પરંતુ ગ્લોબલ વોર્મિંગ વધારનારું ઘણું પ્રદુષણ આવે છે મકાનોમાંથી.
08:08
than from cars and trucks.
149
488703
1722
કાર કે ટ્રક કરતા પણ વધારે
08:11
Cars and trucks are very significant,
150
491000
2641
કાર અને ટ્રક ઘણા મહત્વપૂર્ણ છે, અને આપણે દુનિયામાં ઘણા નીચલા માપદંડો ધરાવીએ છીએ.
08:13
and we have the lowest standards in the world.
151
493665
2585
08:16
And so we should address that. But it's part of the puzzle.
152
496274
3026
અને એટલે આપણે તેને સંબોધવું જોઈએ. પરંતુ આ એક કોયડાનો ભાગ છે.
08:19
Other transportation efficiency is as important as cars and trucks.
153
499324
5361
બીજા વાહનવ્યવહારની કુશળતા પણ એટલી જ મહત્વની છે કે જેટલી કાર અને ટ્રકોની.
08:24
Renewables at the current levels of technological efficiency
154
504709
4342
અક્ષય પદાર્થો આજની તકનીકની કુશળતાના સ્તરે
08:29
can make this much difference.
155
509075
1747
ઘણો બદલાવ કરી શકે છે, અને જેની સાથે વિનોદ, અને જોહન દોઅરે, અને બીજા
08:30
And with what Vinod, and John Doerr and others, many of you here --
156
510846
5955
તમારામાંથી ઘણા અહી -- ઘણા બધા લોકો સીધી રીતે આમાં જોડાયેલા છે.
08:36
there are a lot of people directly involved in this --
157
516825
2567
08:39
this wedge is going to grow much more rapidly
158
519416
2532
-- આ તીવ્રતા ઘણી વધવાની છે અને આગાહીઓ બતાવે છે એના કરતા પણ ઘણી ઝડપથી:
08:41
than the current projection shows it.
159
521972
2187
08:44
Carbon Capture and Sequestration -- that's what CCS stands for --
160
524183
5740
કાર્બનનો સંગ્રહ અને જબ્તી - એ જ જેને ટૂંકમાં CCS કહેવાય છે.
08:49
is likely to become the killer app that will enable us
161
529947
6815
-- એ ઘણો લોકપ્રિય અનુપ્રયોગ બનવાનો છે.
તે આપણને ખનીજ પદાર્થોનો ઉપયોગ સુરક્ષિત રીતે કરતા રહેવા માટે સબળ બનાવશે.
08:56
to continue to use fossil fuels in a way that is safe.
162
536786
6411
09:04
Not quite there yet.
163
544459
1336
પણ હજુ નહિ.
09:05
OK. Now, what can you do?
164
545819
3166
સારુ. હવે, તમે શું કરી શકો? તમારા ઘરમાંથી થતું (કાર્બનનું) ઉત્સર્જન ઘટાડો.
09:11
Reduce emissions in your home.
165
551495
1757
09:14
Most of these expenditures are also profitable.
166
554022
4198
આ ખર્ચાઓમાનો ઘણો ખર્ચો નફાકારક પણ છે.
09:19
Insulation, better design.
167
559007
1969
તાપાવરોધ (ઇન્સુલેશન), સારી ડીઝાઈન, ગ્રીન (પ્રાકૃતિક) વીજળી ખરીધો, જયાંથી તમે મેળવી શકો.
09:21
Buy green electricity where you can.
168
561000
2689
09:24
I mentioned automobiles -- buy a hybrid.
169
564436
3810
મેં વાહનોનો ઉલ્લેખ કર્યો - હાઈબ્રીડ વાહનો ખરીધો. હલકી ટ્રેનનો ઉપયોગ કરો.
09:28
Use light rail.
170
568270
1706
09:30
Figure out some of the other options that are much better.
171
570505
2782
બીજા એના કરતા પણ ઘણા સારા વિકલ્પોનો પત્તો લગાવો. એ ઘણું જ મહત્વનું છે.
09:33
It's important.
172
573311
1165
09:35
Be a green consumer.
173
575254
1719
એક ગ્રીન (પ્રાકૃતિક) ઉપભોક્તા બનો. તમારી પાસે પસંદગી છે જે પણ તમે ખરીદો છો તેની પર.
09:36
You have choices with everything you buy,
174
576997
2979
09:40
between things that have a harsh effect,
175
580000
3607
એવી વસ્તુઓ વચ્ચે, જે ખરાબ અસરો કરે છે અને જે ઘણી ઓછી ખરાબ અસરો કરે છે.
09:43
or a much less harsh effect on the global climate crisis.
176
583631
5500
વૈશ્વિક વાતાવરણીય સંકટ પર થતી ખરાબ અસરો.
09:49
Consider this:
177
589870
1832
આને ધ્યાનમાં લો. કાર્બન-સમતોલિત જીવન જીવવાનો.નિર્ણય લો..
09:51
Make a decision to live a carbon-neutral life.
178
591726
3252
09:55
Those of you who are good at branding,
179
595663
2434
તમારામાંથી એ જે બ્રાન્ડીંગ (માર્કા) માં સારા છે,
09:58
I'd love to get your advice and help
180
598121
2472
તમારી સલાહ અને મદદ લેવાનું મને ગમશે -
10:00
on how to say this in a way that connects with the most people.
181
600617
6078
આ વાતને કઈ રીતે કહેવી કે તે મોટા ભાગના લોકોને ગળે ઉતરે.
10:06
It is easier than you think.
182
606719
1981
તે તમે વિચારો છે એના કરતા ઘણું સરળ છે. ખરેખર છે.
10:08
It really is.
183
608724
1316
10:12
A lot of us in here have made that decision,
184
612223
3395
આપણામાંથી ઘણા લોકોએ એ નિર્ણય લઇ લીધો છે અને તે ખરેખર સરળ છે.
10:15
and it is really pretty easy.
185
615642
2134
10:17
It means reduce your carbon dioxide emissions
186
617800
5927
તમારા કાર્બન ડાયોક્ષાઈડના ઉત્સર્જનને, તમે જે પસંદગીઓની પૂરી શ્રેણી સાથે ઘટાડો
10:23
with the full range of choices that you make,
187
623751
2696
10:26
and then purchase or acquire offsets
188
626471
4125
અને પછી ખરીદી કરો કે તફાવત મેળવો, કે જે તમે ઘટાડી નથી શક્યા.
10:30
for the remainder that you have not completely reduced.
189
630620
3117
અને એનો મતલબ શું છે, એ www.climatcrisis.net પર વિસ્તૃત સમઝાવેલું છે.
10:33
And what it means is elaborated at climatecrisis.net.
190
633761
6490
10:40
There is a carbon calculator.
191
640755
2865
ત્યાં એક કાર્બન કેલ્ક્યુલેટર છે. ભાગ લેનારા ઉત્પાદકોએ બોલાવેલા,
10:44
Participant Productions convened --
192
644501
3475
10:48
with my active involvement --
193
648000
2570
મારા સક્રિય ભાગીદારી સાથે, દુનિયાના આગળપડતા સોફ્ટવેર લખનારાઓને
10:50
the leading software writers in the world,
194
650594
2817
10:53
on this arcane science of carbon calculation,
195
653435
3303
કાર્બનની ગણતરીના રહસ્યમય વિજ્ઞાન પર એક,
10:56
to construct a consumer-friendly carbon calculator.
196
656762
4102
ઉપભોક્તા-લક્ષીય કાર્બન કેલ્ક્યુલેટર ઘડવા માટે.
11:01
You can very precisely calculate what your CO2 emissions are,
197
661317
6209
તમે (એની મદદથી) તમારું કાર્બન ડાયોક્ષાઈડનું ઉત્સર્જન કેટલું છે એ ઘણી કુશળતાથી ગણી શકો છે.
11:07
and then you will be given options to reduce.
198
667550
3318
અને પછી તમને એને કઈ રીતે ઘટાડવું એ બાબતે વિકલ્પો આપવામાં આવશે.
11:10
And by the time the movie comes out in May,
199
670892
3197
અને જ્યાં સુધી મે મહીનામાં ફિલ્મ બહાર આવશે, આ (સોફ્ટવેર) (નવા વર્ઝન) ૨.૦ માં અધ્યાતીત થઇ જશે.
11:14
this will be updated to 2.0,
200
674113
1863
11:16
and we will have click-through purchases of offsets.
201
676000
3434
અને (કાર્બન ઉત્સર્જનના) તફાવતની ખરીદી (માઉસની) ક્લિક વડે થતી થઇ જશે.
11:20
Next, consider making your business carbon-neutral.
202
680000
3222
બીજું, તમારા વ્યાપારને કાર્બન-સમતોલિત બનાવવાનું ધ્યાનમાં લો. ફરી, આપણામાંથી ઘણાએ એ કરી દીધું છે,
11:23
Again, some of us have done that,
203
683246
1608
11:24
and it's not as hard as you think.
204
684878
2006
અને એ તમે વિચારો છો એટલું કઠીન નથી. વાતાવરણીય સમાધાનોને તમારા નવા ઉપાયો સાથે એકીકૃત કરો.
11:28
Integrate climate solutions into all of your innovations,
205
688196
4190
11:32
whether you are from the technology,
206
692410
1913
પછી તમે તકનીકી, મનોરંજન (ધંધામાં)
11:34
or entertainment, or design and architecture community.
207
694347
3629
કે પછી ડીઝાઇન અને આર્કિટેક્ચર સમુદાય માંથી (હોવ)
11:38
Invest sustainably.
208
698000
2043
વાતાવરણના હિતમાં રોકાણ કરો . માંજોરા એનો ઉલ્લેખ કરે છે.
11:40
Majora mentioned this.
209
700067
1689
11:42
Listen, if you have invested money with managers who you compensate
210
702248
6792
સાંભળો, જો તમે પૈસા એ મેનેજરો પર રોક્યા છે, કે જેમને
તમે તેમની વાર્ષિક ઉપલબ્ધિઓ પ્રમાણે ચૂકવો છો,
11:49
on the basis of their annual performance,
211
709064
2717
11:51
don't ever again complain about quarterly report CEO management.
212
711805
4912
તો પછી, હવે પછી ક્યારેય પણ સી ઈ ઓ મેનેજમેન્ટની ત્રિમાસિક રિપોર્ટ વિષે શિકાયત ના કરતા.
11:57
Over time, people do what you pay them to do.
213
717807
2556
વખત જતા, લોકો એ કરશે જે માટે તમે એમને ચૂકવો છો. અને જો તેઓ એ ન્યાયિત કરે કે
12:01
And if they judge how much they're going to get paid
214
721736
4693
તેઓ પોતે જ કેટલું કમાય છે તમારા ધિરાણ પર, જે તેઓએ (કયાંક) રોકાણ કરેલું છે.
12:06
on your capital that they've invested,
215
726453
3300
12:09
based on the short-term returns,
216
729777
1943
ટૂંકા ગાળાના નફા આધારિત, તો તમે માત્ર ટૂંકા ગાળાના નિર્ણયો લેશો.
12:11
you're going to get short-term decisions.
217
731744
2316
12:15
A lot more to be said about that.
218
735999
1613
એના વિષે ઘણું બધું કહેવાનું છે.
12:17
Become a catalyst of change.
219
737636
1746
(આ) બદલાવના એક ઉત્પ્રેરક બનો. બીજાને એના વિષે શીખવો, પોતે એના વિષે શીખો, એના વિષે વાતો કરો.
12:19
Teach others, learn about it, talk about it.
220
739406
3635
12:24
The movie is a movie version of the slideshow
221
744263
3405
ફિલ્મ બહાર આવશે--- (એ) ફિલ્મ છે આ સ્લાઈડ શો નું ફિલ્મી વર્ઝન.
12:27
I gave two nights ago, except it's a lot more entertaining.
222
747692
2919
(એ સ્લાઈડ શો) મેં બે રાત પહેલા આપેલું છે, સિવાય કે, એ ખુબ જ મનોરંજક છે. અને એ મે મહીનામાં બહાર આવે છે.
12:31
And it comes out in May.
223
751694
2147
12:34
Many of you here have the opportunity to ensure that a lot of people see it.
224
754437
3961
તમારામાંથી ઘણાને એ તક છે એ સુનિશ્ચિત કરવાની કે ઘણા બધો લોકો એને જુએ.
12:40
Consider sending somebody to Nashville.
225
760106
3603
કોઈકને નેશવીલ મોકલવાનું પણ ધ્યાનમાં રાખજો. ધ્યાનથી છાંટજો.
12:44
Pick well.
226
764390
1155
12:46
And I am personally going to train people to give this slideshow --
227
766381
4446
અને હું જાતે લોકોને સમઝાવીશ, આ સ્લાઈડ શો આપવાનું, પુનર્લાક્ષિત,
12:50
re-purposed, with some of the personal stories obviously replaced
228
770851
4755
સ્વાભાવિક રીતે, વ્યક્તિગત વાર્તાઓની જગ્યાએ સામાન્ય દ્રષ્ટિકોણ સાથે,
12:55
with a generic approach,
229
775630
2070
12:57
and it's not just the slides, it's what they mean.
230
777724
2699
અને - -- એ માત્ર સ્લાઈડોની વાત નથી, એ વાત છે, કે તેઓ શું દર્શાવે છે. . અને કઈ રીતે તે એકબીજા સાથે સંકળાય છે.
13:00
And it's how they link together.
231
780447
1601
13:02
And so I'm going to be conducting a course this summer
232
782072
4587
અને એટલે હું એક કોર્સ આ ઉનાળામાં કરાવવાનો છું.
13:06
for a group of people that are nominated by different folks
233
786683
3835
એવા લોકોના સમૂહ માટે, કે જેમને વિવિધ સામાજિક સમૂહોએ નિયુક્ત કર્યા છે, અહી આવવા માટે અને પછી, તે,
13:10
to come and then give it en masse,
234
790542
2229
13:12
in communities all across the country,
235
792795
2181
દેશભરના સમૂહોમાં, સમુદાયોમાં આપવા માટે.
13:15
and we're going to update the slideshow for all of them every single week,
236
795000
4665
અને અમે દર એક અઠવાડિયે આ સ્લાઈડ શો ને અધ્યતન કરવાના છીએ
13:19
to keep it right on the cutting edge.
237
799689
3031
એને નવિનતમ રાખવા માટે.
13:22
Working with Larry Lessig, it will be, somewhere in that process,
238
802744
3881
લેરી લેસ્સીગ સાથે કામ કરવું, એ હશે, ક્યાંક એ પ્રક્રિયામાં,
13:26
posted with tools and limited-use copyrights,
239
806649
4835
મર્યાદિત વપરાશના હક્કો અને સાધનો સાથે સુસજ્જિત
13:31
so that young people can remix it and do it in their own way.
240
811508
5468
જેથી કરી ને યુવાન લોકો એને એકત્ર કરીને પોતાની રીતે રજુ કરી શકે.
13:37
(Applause)
241
817000
3146
(તાળીઓ)
13:40
Where did anybody get the idea
242
820170
1490
કોણ એવુ કહે છે કે તમારે રાજનિતીથી એક હાથ જેટલી દુરી પર રહેવુ જોઈએ ?
13:41
that you ought to stay arm's length from politics?
243
821684
2352
એનો મતલબ એ નથી કે જો તમે ગણતંત્રવાદી હોવ તો હું તમને પ્રજાતંત્રવાદી બનવા માટે રાજી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું.
13:44
It doesn't mean that if you're a Republican,
244
824060
2090
13:46
that I'm trying to convince you to be a Democrat.
245
826174
2324
13:48
We need Republicans as well.
246
828935
1505
આપણને ગણતંત્રવાદીઓની પણ જરૂર છે. આ તો દ્વીભાજ્કીય મુદ્દો થયા કરતો હતો.
13:50
This used to be a bipartisan issue,
247
830464
2009
13:52
and I know that in this group it really is.
248
832497
2457
અને હું જાણું છું કે આ સમૂહ માટે એ ખરેખર એક (મુદ્દો) છે. રાજ્નીતીકીય સક્રિય બનો.
13:54
Become politically active.
249
834978
1552
13:56
Make our democracy work the way it's supposed to work.
250
836554
2873
આપણા પ્રજાતંત્રને કામ કરતુ કરો, જે પ્રમાણે કામ કરવું જોઈએ.
13:59
Support the idea of capping carbon dioxide emissions --
251
839753
5549
કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનને, ગ્લોબલ વોર્મિંગ પ્રદુષણને અને તેને લગતા વ્યાપારને ઘટાડવાના વિચાર ને સમર્થન આપો.
14:05
global warming pollution -- and trading it.
252
845326
2015
શા માટે? : જ્યાં સુધી અમેરિકા દુનિયાની વ્યવસ્થાથી બહાર છે,
14:07
Here's why: as long as the United States is out of the world system,
253
847365
4611
14:12
it's not a closed system.
254
852000
1668
ત્યાં સુધી એ એક બંધ વ્યવસ્થા નથી.
14:13
Once it becomes a closed system, with U.S. participation,
255
853692
4047
એક વખત એ અમેરિકાની ભાગીદારીથી એક બંધ વ્યવસ્થા બની જાય,
14:17
then everybody who's on a board of directors --
256
857763
2223
પછી પ્રત્યેક વ્યક્તિ, જે બોર્ડ ઓફ દીરેક્તેર્સ માં છે,
14:20
how many people here serve on the board of directors
257
860010
2989
--- અહી કેટલા લોકો કોઈ કંપનીના બોર્ડ ઓફ દીરેક્તેર્સમાં છે?
14:23
of a corporation?
258
863023
1254
14:25
Once it's a closed system,
259
865415
1426
એક વખત એ એક બંધ વ્યવસ્થા થઇ જશે, પછી એ તમારા માટે એક કાયદાકીય દાયિત્વ બની જશે, જો તમે તમારા સી ઈ ઓ ને આગ્રહ ન કરો કે,
14:26
you will have legal liability if you do not urge your CEO
260
866865
6237
(કંપનીની) મોટ્ટા ભાગની આવક કાર્બન ઉત્સર્જનના ઘટાડા અને કાર્બન ઉત્સર્જનની ઘટાડી શકાય તેવી ટ્રેડીંગ માથી મળે
14:33
to get the maximum income from reducing and trading the carbon emissions
261
873126
4127
14:37
that can be avoided.
262
877277
1309
જો આપણે એને પામી શક્યા તો.માર્કેટ આ સમસ્યાને હલ કરવા માટે કાર્ય કરશે.
14:38
The market will work to solve this problem --
263
878610
2665
14:43
if we can accomplish this.
264
883949
2217
14:47
Help with the mass persuasion campaign that will start this spring.
265
887434
3385
વસંતમાં શરુ થનારી "સામૂહિક અનુનય"ની ઝુંબેશને મદદ કરો.
14:50
We have to change the minds of the American people.
266
890843
2508
આપણે અમેરિકન લોકોના મનને બદલવાના છે. કારણકે, હાલમાં
14:53
Because presently, the politicians do not have permission
267
893375
2759
રાજનેતાઓને જે કરવાની જરૂર છે એ કરવા માટે અનુમતિ નથી.
14:56
to do what needs to be done.
268
896158
1919
14:58
And in our modern country, the role of logic and reason no longer includes
269
898355
5454
અને આપણા આધુનિક દેશમાં હવે તર્ક અને કારણની ભૂમિકામાં,
15:03
mediating between wealth and power the way it once did.
270
903833
2954
સમૃદ્ધિ અને સત્તા વચ્ચે વાચોટીયાગીરી કરવાનો સમાવેશ થતો નથી, જેમ પહેલા થતું હતું.
15:06
It's now repetition of short, hot-button, 30-second, 28-second television ads.
271
906811
5560
હવે તો પુનરાવર્તન થઇ રહ્યું છે ટૂંકી, હોટ, ૩૦-સેકંડની, ૨૮-સેકંડની ટીવી જાહેરાતોનું.
15:12
We have to buy a lot of those ads.
272
912395
1858
આપણે એવી ઘણી બધી જાહેરાતો જોવી પડે છે.
15:15
Let's re-brand global warming, as many of you have suggested.
273
915221
4310
ચાલો, ગ્લોબલ વોર્મિંગને ફરી જાહેરિત કરીએ, જેમ તમારામાંથી ઘણાએ સુઝ્વેલું છે.
15:19
I like "climate crisis" instead of "climate collapse,"
274
919555
2869
મને "વાતાવરણીય પતન" ની જગ્યાએ "વાતાવરણીય સંકટ" વધુ પસંદ છે,
15:22
but again, those of you who are good at branding,
275
922448
2327
પણ ફરી, તમારામાંથી જે લોકો જાહેરાતો કરવામાં સારા છે, મને એ લોકોની આના માટે મદદની જરૂર છે.
15:24
I need your help on this.
276
924799
1405
15:26
Somebody said the test we're facing now, a scientist told me,
277
926768
4100
કોઈકે મને કીધું હતું, કે જે પરીક્ષાનો આપણે સામનો કરી રહ્યા છીએ, એક વૈજ્ઞાનીકે મને કયું હતું,
15:30
is whether the combination of an opposable thumb
278
930892
3084
કે એ કાતો વિરોધાભાષી અંગૂઠાનો સંયોગ છે,
15:34
and a neocortex is a viable combination.
279
934000
2817
અને એક નિઓકોર્તેક્ષ એક વ્યવહારિક સંયોગ છે.
15:36
(Laughter)
280
936947
1499
15:38
That's really true.
281
938825
1557
એ ખરેખર સાચું છે. મેં બીજી રાત્રે કહ્યું, અને હું હવે પુનરાવર્તન કરીશ : આ એક રાજ્નૈતીગ્ય મુદ્દો નથી.
15:43
I said the other night, and I'll repeat now:
282
943160
3400
15:46
this is not a political issue.
283
946584
2165
15:48
Again, the Republicans here -- this shouldn't be partisan.
284
948773
5539
ફરી,અહી જે ગણતંત્રવાદીઓ છે, આ એક વિભાજન ના થવું જોઈએ.
15:54
You have more influence than some of us who are Democrats do.
285
954336
3640
તમે લોકો અમારા જેવા કેટલાક પ્રજાતંત્રવાદીઓ કરતા વધારે પ્રભાવ ધરાવો છો.
15:58
This is an opportunity.
286
958421
1476
આ એક તક છે. માત્ર આ જ નહિ, પરંતુ એની સાથે સંકળાયેલા વિચારો, કે જે અહી,
15:59
Not just this, but connected to the ideas that are here,
287
959921
4852
16:04
to bring more coherence to them.
288
964797
1928
એકબીજા સાથે જોડવા માટે લાવવામાં આવ્યા છે.
16:07
We are one.
289
967495
1166
આપણે એક છીએ.
16:09
Thank you very much, I appreciate it.
290
969065
2335
ખુબ ખુબ આભાર, હું (તમારી હાજરીને) સહારું છું.
16:11
(Applause)
291
971424
6242
(તાળીઓ)
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7