Bring on the learning revolution! | Ken Robinson

693,175 views ・ 2015-09-15

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Translator: Zalak Patel Reviewer: Keyur Thakkar
00:16
I was here four years ago,
0
16918
1500
હું ચાર વર્ષ પેહલા અહીં હતો,
00:18
and I remember, at the time,
1
18442
1794
અને મને યાદ છે, તે સમયે,
00:20
that the talks weren't put online.
2
20260
3519
કે વાતચીત ઓનલાઇન મુકવામાં આવી નહિ.
00:23
I think they were given to TEDsters in a box,
3
23803
3433
મને લાગે છે કે તે એક પેટીમાં પ્રવક્તાઓને આપવામાં આવ્યા હતાં,
00:27
a box set of DVDs,
4
27260
1851
ડીવીડી નો પેટી નો બાંધો,
00:29
which they put on their shelves, where they are now.
5
29135
2492
જેને તેઓ તેમના છાજલી પર મુક્યા હતાં, તે હવે ક્યા છે.
00:31
(Laughter)
6
31651
1976
(હાસ્ય)
00:34
And actually, Chris called me a week after I'd given my talk, and said,
7
34679
3558
અને ખરેખર, મેં મારી વાતો કહી તેના અઠવાડિયા પછી ક્રિસે મને ફોન કર્યો, અને કહ્યું,
00:38
"We're going to start putting them online. Can we put yours online?"
8
38261
3204
"અમે તમને ઓનલાઇન મૂકવાનું શરુ કરીશું. શું અમે તમને ઓનલાઇન મૂકી શકીએ?"
00:41
And I said, "Sure."
9
41489
1880
અને મેં કહ્યું, "ચોક્કસ."
00:43
And four years later,
10
43393
2579
અને ચાર વર્ષ પછી,
00:45
it's been downloaded four million times.
11
45996
4240
તે ચાલીશ લાખ વખત ડાઉનલોડ કરવામાં આવ્યું છે.
00:51
So I suppose you could multiply that by 20 or something
12
51130
2842
તેથી હું માનુ છું કે તમે 20 અથવા કંઈક દ્રારા બહુવિધ કરી શકો છો
00:53
to get the number of people who've seen it.
13
53996
2048
જેણે જોયું છે તેમની સંખ્યા મેળાવવા માટે.
00:56
And, as Chris says, there is a hunger for videos of me.
14
56068
4104
અને જેમ ક્રિસ કહે છે, ત્યાં મારા દૂરદર્શન ની માંગ છે.
01:00
(Laughter)
15
60625
2644
(હાસ્ય)
01:03
(Applause)
16
63293
3000
(તાળીઓનો ગળગળાટ)
01:09
Don't you feel?
17
69336
1002
તમને નથી લાગતું?
01:10
(Laughter)
18
70362
2918
(હાસ્ય)
01:15
So, this whole event has been an elaborate build-up
19
75117
3744
તેથી, આ આખી ઘટના વિસ્તૃત ઘડાઈ રહી છે
01:18
to me doing another one for you, so here it is.
20
78885
2639
મારે તમારા માટે બીજું એક કરવાનું છે, તેથી તે અહીં છે.
01:21
(Laughter)
21
81548
1487
(હાસ્ય)
01:24
Al Gore spoke at the TED conference I spoke at four years ago
22
84561
5675
એઆઈ ગોર ચાર વર્ષ પેહલા મેં જે TED સંમેલનમાં વાત કરી હતી તે સમયે બોલ્યા હતાં
01:30
and talked about the climate crisis.
23
90260
2702
અને વાતાવરણ ની કટોટાટી વિશે વાત કરી.
01:32
And I referenced that at the end of my last talk.
24
92986
3071
અને મેં તેનો ઉલ્લેખ મારી છેલ્લી વાત ના અંતે કર્યો.
01:36
So I want to pick up from there
25
96668
1568
તેથી હું ત્યાંથી પસંદ કરવા માંગુ છું
01:38
because I only had 18 minutes, frankly.
26
98260
2050
કેમ કે મારી પાસે માત્ર 18 મિનિટ હતી, પ્રમાણિકપણે.
01:40
(Laughter)
27
100334
1032
(હાસ્ય)
01:41
So, as I was saying --
28
101896
1340
તેથી, જેમ મેં કહયું હતું --
01:43
(Laughter)
29
103260
5000
(હાસ્ય)
01:52
You see, he's right.
30
112551
1031
તમે જુઓ, તે સાચું છે.
01:53
I mean, there is a major climate crisis, obviously,
31
113606
2630
મારો મતલબ ત્યાં એક મોટુ વાતાવરણ સંકટ છે, દેખીતી રીતે,
01:56
and I think if people don't believe it, they should get out more.
32
116260
3096
અને મને લાગે છે કે જો લોકો તેને માનતા નથી, તો તેઓ એ વધુ મેળવવું જોઈએ.
01:59
(Laughter)
33
119380
2176
(હાસ્ય)
02:03
But I believe there is a second climate crisis,
34
123088
3515
પરંતુ હું માનુ છું કે ત્યાં બીજી વાતાવરણ ની કટોકટી છે,
02:06
which is as severe,
35
126627
2175
જે ગંભીર છે,
02:08
which has the same origins,
36
128826
2410
જે મૂળ સમાન છે,
02:11
and that we have to deal with with the same urgency.
37
131260
3422
અને આપણે તે જ તાકીદ નો સામનો કરવો પડશે.
02:15
And you may say, by the way,
38
135294
2168
અને તમે કહી શકો, બીજી વાત કરીએ તો,
02:17
"Look, I'm good.
39
137486
1684
"જુઓ, હું સારો છું.
02:19
I have one climate crisis, I don't really need the second one."
40
139194
3182
મારી પાસે એક આબોહવા સંકટ છે, મારે ખરેખર બીજા ની જરૂર નથી."
02:22
(Laughter)
41
142684
1017
(હાસ્ય)
02:23
But this is a crisis of, not natural resources --
42
143725
2373
પરંતુ આ કટોકટી, કુદરતી સંસાધનોની નથી --
02:26
though I believe that's true --
43
146122
1922
પરંતુ હું માનુ છું કે તે સાચું છે --
02:28
but a crisis of human resources.
44
148068
2200
પરંતુ માનવ સંસાધનોનું સંકટ.
02:30
I believe fundamentally,
45
150903
1333
હું મૂળભૂત રીતે માનુ છું,
02:32
as many speakers have said during the past few days,
46
152260
2770
છેલ્લા ઘણા દિવસો દરમિયાન વક્તાઓએ કહયું છે કે,
02:35
that we make very poor use of our talents.
47
155054
4446
કે અમે અમારી પ્રતિભાનો ખુબ જ નબળો ઉપયોગ કરીએ છીએ.
02:40
Very many people go through their whole lives
48
160164
2096
ઘણા લોકો તેમના સમગ્ર જીવનમાંથી પસાર થાય છે
02:42
having no real sense of what their talents may be,
49
162284
2952
તેમની પ્રતિભા શું હોય શકે તેની કોઈ વાસ્તવિક સમજણ નથી,
02:45
or if they have any to speak of.
50
165260
1976
અથવા જો તેમની પાસે કંઈક બોલવાનું છે.
02:48
I meet all kinds of people
51
168029
1341
હું તમામ પ્રકારના લોકોને મળું છું
02:49
who don't think they're really good at anything.
52
169394
2564
જેનો નથી માનતા કે તેઓ ખરેખર ગમેતેમાં સારાં છે.
02:52
Actually, I kind of divide the world into two groups now.
53
172513
3872
ખરેખર, હું વિશ્વને બે પ્રકારનાં જૂથમાં વહેચું છું.
02:56
Jeremy Bentham, the great utilitarian philosopher,
54
176409
3404
જેરેમી બેન્થમ, મહાન ઉપયોગીતા દાર્શનિક,
02:59
once spiked this argument.
55
179837
1399
એકવાર આ દલીલ છોડી દીધી.
03:01
He said, "There are two types of people in this world:
56
181260
2664
તેમણે કહયું, "આ દુનિયામાં બે પ્રકારનાં લોકો છે:
03:03
those who divide the world into two types
57
183948
1960
જેઓ વિશ્વને બે પ્રકારોમાં વેંચે છે
03:05
and those who do not."
58
185932
1176
અને જેઓ નથી."
03:07
(Laughter)
59
187132
3000
(હાસ્ય)
03:12
Well, I do.
60
192940
1049
સારુ, હું કરું છું.
03:14
(Laughter)
61
194013
2000
(હાસ્ય)
03:19
I meet all kinds of people who don't enjoy what they do.
62
199742
4960
હું તમામ પ્રકારનાં લોકોને મળું છું જેઓ જે કરે છે તેનો આંનદ લેતા નથી.
03:24
They simply go through their lives getting on with it.
63
204726
2793
તેઓ ફક્ત તેના જીવન સાથે પસાર થતા રહે છે.
03:27
They get no great pleasure from what they do.
64
207973
2429
તેઓ જે કરે છે તેનાથી તેમને મોટો આંનદ થતો નથી.
03:30
They endure it rather than enjoy it,
65
210426
3473
તેઓ આંનદ કરતાં વધારે તેને સહન કરે છે,
03:33
and wait for the weekend.
66
213923
1443
અને અઠવાડિયાનાં અંત નો રાહ જુવે છે.
03:36
But I also meet people
67
216320
1835
પણ હું લોકોને મળું છું
03:38
who love what they do and couldn't imagine doing anything else.
68
218179
4057
જે તેઓ કરે છે તેને પ્રેમ કરે છે અને બીજું કંઈક કરવાની કલ્પના પણ નથી કરી શકતા
03:42
If you said, "Don't do this anymore,"
69
222260
1807
જો તમે કહયું, "હવે આ ના કરો,"
03:44
they'd wonder what you're talking about.
70
224091
1997
તેઓ આશ્રય પામશે કે તમે શું વાત કરી રહયા છો
03:46
It isn't what they do, it's who they are.
71
226112
2076
જે તેઓ કરે છે તે નથી, તે કોણ છે.
03:48
They say, "But this is me, you know.
72
228212
1941
તેઓ કહે છે,"પરંતુ આ હું છું, તમે જાણો છો."
03:50
It would be foolish to abandon this,
73
230177
1905
આનો ત્યાગ કરવો તે મૂર્ખતા હશે,
03:52
because it speaks to my most authentic self."
74
232106
2102
કારણ કે તે મારી સૌથી પ્રમાણભૂત જાત સાથે વાત કરે છે."
03:54
And it's not true of enough people.
75
234713
2650
અને તે પૂરતા લોકોમાં સાચું નથી.
03:57
In fact, on the contrary, I think it's still true of a minority of people.
76
237847
3484
હકીકતમાં, તેનાથી ઉલટું, મને લાગે છે કે હજી પણ લઘુમતી લોકોની વાત સાચી છે.
04:01
And I think there are many possible explanations for it.
77
241919
3317
અને મને લાગે છે કે તેના માટેના ઘણા શક્ય ખુલાસા છે.
04:05
And high among them is education,
78
245710
3937
અને તેમની જોડે ઉચ્ચ શિક્ષણ છે,
04:09
because education, in a way,
79
249671
2374
કારણ કે શિક્ષણ, એક રીતે,
04:12
dislocates very many people from their natural talents.
80
252069
3523
ઘણા લોકોને તેમની કૂદરતી પ્રતિભાથી વિસ્થાપિત કરે છે.
04:16
And human resources are like natural resources;
81
256132
2873
અને માનવ સંસાધનો કુદરતી સંસાધનો જેવા છે;
04:19
they're often buried deep.
82
259029
1342
તેઓને ધણી વાર ઊંડા દફનાવવામાં આવે છે.
04:20
You have to go looking for them,
83
260989
1542
તમારે તેમની શોધમાં જવું પડશે,
04:22
they're not just lying around on the surface.
84
262555
2167
તેઓ ફક્ત સપાટી પર પડ્યા નથી,
04:24
You have to create the circumstances where they show themselves.
85
264746
3204
તમારે તે સંજોગો બનાવવા પડશે જ્યાં તેઓએ પોતાને બતાવ્યા છે.
04:27
And you might imagine education would be the way that happens,
86
267974
3500
અમે તમે કલ્પના કરી શકો છો કે શિક્ષણ એ રીતે બનશે
04:31
but too often, it's not.
87
271498
1500
પરંતુ ઘણી વાર, તે નથી.
04:33
Every education system in the world is being reformed at the moment
88
273815
3758
વિશ્વની દરેક શિક્ષણ પધ્ધતિ આ ક્ષણે સુધારવામાં આવી રહી છે
04:37
and it's not enough.
89
277597
1273
અને તે પૂરતું નથી.
04:39
Reform is no use anymore,
90
279306
2698
સુધારાનો હવે કોઈ ઉપયોગ નથી,
04:42
because that's simply improving a broken model.
91
282028
2627
કારણ કે તે ફક્ત તૂટેલા નમૂનાને સુધારી રહ્યો છે.
04:45
What we need --
92
285393
1047
આપણને સુ જોઈએ છે --
04:46
and the word's been used many times in the past few days --
93
286464
2769
પાછલા થોડા દિવસોમાં વિશ્વનો ઉપયોગ ઘણી વખત કર્યો છે --
04:49
is not evolution,
94
289257
1754
તે વિકાસ નથી,
04:51
but a revolution in education.
95
291035
2603
પરંતુ શિક્ષણમાં વિકાસ.
04:54
This has to be transformed into something else.
96
294027
3209
આને કંઈક બીજામાં પરિવર્તિત કરવું પડશે.
04:57
(Applause)
97
297260
5022
(તાળીઓનો ગળગળાટ)
05:03
One of the real challenges is to innovate fundamentally in education.
98
303260
5305
વાસ્તવિક પડકારો શિક્ષણ માટે મળભૂત નવીનતા છે.
05:09
Innovation is hard,
99
309366
2111
નવીનતા મુશ્કેલ છે,
05:11
because it means doing something that people don't find very easy,
100
311501
3196
કારણ કે તેનો અર્થ એ છે કે જે લોકોને સરળ લાગતું નથી તેવું કંઈક કરવું છે,
05:14
for the most part.
101
314721
1362
મોટેભાગે
05:16
It means challenging what we take for granted,
102
316107
2408
એનો અર્થ પડકારો જેનો આપણે સ્વીકાર કરીએ છીએ,
05:18
things that we think are obvious.
103
318539
1992
જે વસ્તુઓ અમને લાગે છે તે સ્પષ્ટ છે.
05:21
The great problem for reform or transformation
104
321155
4081
સુધારણા અથવા પરિવર્તનથી મોટી સમસ્યા
05:25
is the tyranny of common sense.
105
325260
2015
સામાન્ય અર્થમાં તે જુલમ છે.
05:28
Things that people think,
106
328110
1344
વસ્તુઓ જે લોકો વિચારે છે,
05:29
"It can't be done differently, that's how it's done."
107
329478
2529
"તે અગલ રીતે કરી શકાતું નથી, તે આ રીતે થાય છે."
05:32
I came across a great quote recently from Abraham Lincoln,
108
332031
2817
મને તાજેતરમાં અબ્રાહમ લિંકલન તરફથી એક મહાન અવતરણ મળ્યો,
05:34
who I thought you'd be pleased to have quoted at this point.
109
334872
2841
કોણ મને લાગ્યું કે તમે આ સમયે ટાંકીને ખુશ થશો.
05:37
(Laughter)
110
337737
1745
(હાસ્ય)
05:39
He said this in December 1862 to the second annual meeting of Congress.
111
339506
6261
તેમણે ડિસેમ્બર 1862 માં કોંગ્રેસની બીજી વાર્ષિક બેઠમાં આ કહયું.
05:46
I ought to explain that I have no idea what was happening at the time.
112
346458
3309
મારે તે સમજાવવું જોઈએ કે તે સમયે શું થઇ રહયું હતું પરંતુ તેનો મને કોઈ ખ્યાલ નથી.
05:51
We don't teach American history in Britain.
113
351212
2753
અમે બ્રિટનમાં અમેરિકન ઇતિહાસ શીખવતા નથી.
05:53
(Laughter)
114
353989
1913
(હાસ્ય)
05:55
We suppress it. You know, this is our policy.
115
355926
2310
આપણે તેને છુપાઈએ છીએ. તમે જાણો છો, આ અમારી નીતિ છે.
05:58
(Laughter)
116
358260
2304
(હાસ્ય)
06:01
No doubt, something fascinating was happening then,
117
361397
2571
કોઈ શંકા નથી, તે સમયે કંઈક રસપ્રદ બન્યું હતું,
06:03
which the Americans among us will be aware of.
118
363992
2710
જે આપણી વચ્ચેનાં અમેરિકનોને જાણ હશે.
06:08
But he said this:
119
368607
1007
પરંતુ તેમણે આ કહયું:
06:10
"The dogmas of the quiet past are inadequate to the stormy present.
120
370916
6145
"તદ્દન ભૂતકાળનાં ડોગમાંસ તોફાન આવવા માટે અપૂરતા છે.
06:18
The occasion is piled high with difficulty,
121
378021
3818
પ્રસંગ મુશ્કેલી સાથે વધારે જબરદસ્ત છે,
06:21
and we must rise with the occasion."
122
381863
3378
અને આપણે પ્રસંગ સાથે જ વધવું જોઈએ."
06:25
I love that.
123
385812
1031
મને તે ગમ્યું.
06:26
Not rise to it, rise with it.
124
386867
2016
તે વધશે નહિ, તેની સાથે વધો.
06:30
"As our case is new,
125
390463
1989
કેમ કે આપણો વિષય નવો છે,
06:32
so we must think anew and act anew.
126
392476
5080
તેથી આપણે નવો વિચાર કરવો જોઈએ અને નવેસરથી કાર્ય કરવું જોઈએ.
06:38
We must disenthrall ourselves,
127
398260
2976
આપણે પોતાને વિખેરી નાખવું જોઈએ,
06:41
and then we shall save our country."
128
401260
1965
અને પછી આપણે આપણા દેશને બચાવીશું."
06:44
I love that word, "disenthrall."
129
404260
2315
હું તે શબ્દ ને પ્રેમ કરું છું, "અસંગત."
06:46
You know what it means?
130
406971
1105
તમે જાણો છો તેનો અર્થ?
06:48
That there are ideas that all of us are enthralled to,
131
408100
3136
કે એવા વિચારો છે જે આપણા બધાને આકર્ષાય છે,
06:51
which we simply take for granted as the natural order of things,
132
411260
3033
જે ફક્ત વસ્તુઓને કુદરતી ક્રમ આપવામાં આવે છે,
06:54
the way things are.
133
414317
1372
જે રીતે વસ્તુઓ છે.
06:55
And many of our ideas have been formed,
134
415713
2650
અને આપણા ઘણા વિચારો રચાયા છે,
06:58
not to meet the circumstances of this century,
135
418387
2238
આ સદીનાં સંજોગોને પોહોંચી વળતા નથી,
07:00
but to cope with the circumstances of previous centuries.
136
420649
2667
પરંતુ પાછલી સદીઓના સંજોગોનો સામનો કરવા.
07:03
But our minds are still hypnotized by them,
137
423340
2173
પરંતુ આપણા મન હજી તેમના દ્રારા સંમોહન થયેલા છે,
07:05
and we have to disenthrall ourselves of some of them.
138
425537
2699
અને આપણે તેમનાં કેટલાકને વિખેરી નાખવા પડશે.
07:08
Now, doing this is easier said than done.
139
428783
2405
Have, આ કરવાનું સરળ કરતાં કહયું છે.
07:11
It's very hard to know, by the way, what it is you take for granted.
140
431212
3213
તે જાણવું ખુબ મુશ્કેલ છે, બીજી વાત કરીએ તો, તમે શું તે ધ્યાનમાં લો છો.
07:14
And the reason is that you take it for granted.
141
434949
2295
અને કારણ એ છે કે તમે તેને માની લો છો.
07:17
(Laughter)
142
437268
1002
(હાસ્ય)
07:18
Let me ask you something you may take for granted.
143
438294
2334
ચાલો હું તમને કંઈક પૂછું કે તમે સમજી શકો.
07:20
How many of you here are over the age of 25?
144
440652
2169
અહીં તમારામાંથી કેટલાની ઉંમર 25 વર્ષથી વધુ છે?
07:23
That's not what you take for granted, I'm sure you're familiar with that.
145
443880
3502
તે તમે લીધું નથી નથી એવું નથી, મને ખાતરી છે કે તમે તેનાથી પરિચિત છો.
07:27
Are there any people here under the age of 25?
146
447950
2286
શું અહીં કોઈ 25 વર્ષથી ઓછી ઉંમરનાં લોકો છે?
07:31
Great. Now, those over 25,
147
451030
2206
સારુ, હવે 25 થી ઉપરનાં લોકો,
07:33
could you put your hands up if you're wearing your wristwatch?
148
453260
2976
જો તમે તમારી કાંડા ઘડિયાળ પેહરી છે તો તમારો હાથ ઉપર કરશો?
07:37
Now that's a great deal of us, isn't it?
149
457055
2181
હવે તે આપણા માટે મોટો સોદો છે, શું તે નથી?
07:39
Ask a room full of teenagers the same thing.
150
459840
2413
કિશોરોથી ભરેલા ઓરડામાં આ જ વસ્તુ પૂછો.
07:42
Teenagers do not wear wristwatches.
151
462832
2063
કિશોરો કાંડા ઘડિયાળ પહેરતા નથી.
07:44
I don't mean they can't,
152
464919
1914
મારો મતલબ એ નથી કે તેઓ કરી શકતા નથી,
07:46
they just often choose not to.
153
466857
1451
તેઓ માત્ર ઘણીવાર પસન્દ કરતાં નથી.
07:48
And the reason is we were brought up in a pre-digital culture,
154
468705
3596
અને તેનું કારણ એ છે કે આપણે પૂર્વ-ડિજિટલ સંસકરુતીમાં ઉછરેલા છીએ,
07:52
those of us over 25.
155
472325
1211
25 વર્ષથી વધુનાં લોકો.
07:53
And so for us, if you want to know the time,
156
473560
2149
અને તેથી અમારા માટે, જો તમે સમય જાણવા માંગતા હોવ તો,
07:55
you have to wear something to tell it.
157
475733
1946
તમારે તે કેહવા માટે કંઈક પહેરવું પડશે.
07:57
Kids now live in a world which is digitized,
158
477703
2699
બાળકો હવે એવી દુનિયામાં જીવે છે જે ડિજિટાઇઝ્ડ છે,
08:00
and the time, for them, is everywhere.
159
480426
1810
અને સમયે, તેમના માટે, દરેક જગ્યાએ છે.
08:02
They see no reason to do this.
160
482537
1441
તેઓને આ કરવા માટે કોઈ કારણ જોઈતા નથી.
08:04
And by the way, you don't need either;
161
484406
1845
અને બીજી વાત કરીએ તો, તમારે જરૂર નથી અથવા તો;
08:06
it's just that you've always done it and you carry on doing it.
162
486275
2969
તે ફક્ત આ છે કે જે તમે હંમેશા કરતાં નથી અને તમે તે કરવાનું ચાલુ રાખો છો.
08:09
My daughter never wears a watch, my daughter Kate, who's 20.
163
489268
3245
મારી પુત્રી ક્યારેય ઘડિયાળ પહેરતી નથી, મારી પુત્રી કેટ, જે 20 વર્ષની છે.
08:12
She doesn't see the point.
164
492537
1393
તેણી આ મુદ્દો જોતી નથી.
08:13
As she says,
165
493954
1787
જેમ તે કહે છે,
08:15
"It's a single-function device."
166
495765
1871
"તે એક કાર્ય ઉપકરણ છે."
08:17
(Laughter)
167
497660
5128
(હાસ્ય)
08:22
"Like, how lame is that?"
168
502812
1667
"જેમ કે, તે કેટલું અસંતોષજનક છે?"
08:25
And I say, "No, no, it tells the date as well."
169
505156
2240
અને મે કહયું, "ના, ના, તે તારીખ પણ બતાવે છે."
08:27
(Laughter)
170
507420
4000
(હાસ્ય)
08:32
"It has multiple functions."
171
512260
1603
"તે બહુવિધ કાર્યો કરે છે."
08:33
(Laughter)
172
513887
1349
(હાસ્ય)
08:35
But, you see, there are things we're enthralled to in education.
173
515260
3452
પરંતુ, તમે જુઓ છો, ત્યાં એવી બાબતો છે જે શિક્ષણમાં આકર્ષાયેલી નહોતી.
08:39
A couple of examples.
174
519293
1355
બે ઉદાહરણો.
08:40
One of them is the idea of linearity:
175
520672
2723
તેમાંથી એક રેખીયતા નો વિચાર છે:
08:43
that it starts here and you go through a track
176
523419
2636
કે તે અહીં શરુ થાય છે અને તમે એક માર્ગ પરથી જાઓ છો
08:46
and if you do everything right,
177
526079
1523
અને જો તમે બધું બરાબર કરો છો,
08:47
you will end up set for the rest of your life.
178
527626
2627
તમે તમારા બાકીના જીવન માટે તમને તૈયાર કરશે.
08:52
Everybody who's spoken at TED has told us implicitly,
179
532260
2524
TED પર બોલતા દરેક વ્યક્તિએ અમને ગર્ભિત રીતે કહયુ છે,
08:54
or sometimes explicitly, a different story:
180
534808
2676
અથવા ક્યારેક સ્પષ્ટ રીતે, એક અલગ વાર્તા:
08:57
that life is not linear; it's organic.
181
537508
2728
જીવન રેખીય નથી, તે જૈવિક છે.
09:00
We create our lives symbiotically
182
540738
1992
અમે પ્રતીકાત્મક રીતે આપણા જીવનનું નિર્માણ કરીએ છીએ
09:02
as we explore our talents
183
542754
1849
જેમ આપણે આપણી પ્રતિભાઓને વધારીએ છીએ
09:04
in relation to the circumstances they help to create for us.
184
544627
2840
સંજોગોનાં સંબંધોમાં તેઓ આપણને બનાવવામાં મદદ કરે છે.
09:07
But, you know, we have become obsessed with this linear narrative.
185
547856
3380
પરંતુ, તમે જાણો છો, અમે આ રેખીય કથાથી ભ્રમિત થઇ ગયા છીએ.
09:11
And probably the pinnacle for education is getting you to college.
186
551570
3390
અને કદાચ કૉલેજમાં પ્રવેશ આપતા શિક્ષણ માટેના શિખર.
09:15
I think we are obsessed with getting people to college.
187
555476
2760
મને લાગે છે કે આપણે લોકો કૉલેજમાં પ્રવેશ મેળવવા માટે દીવાના છીએ.
09:18
Certain sorts of college.
188
558682
1279
અમુક પ્રકારની કૉલેજ.
09:19
I don't mean you shouldn't go, but not everybody needs to go,
189
559985
2904
મારો મતલબ એ નથી કે તમારે ન જવું જોઈએ, પણ દરેક ને જવાની જરૂર નથી,
09:22
or go now.
190
562913
1193
અથવા હવે જાઓ.
09:24
Maybe they go later, not right away.
191
564130
2632
કદાચ તેઓ પછીથી જઈ શકે છે, અત્યારેજ નહિ.
09:26
And I was up in San Francisco a while ago doing a book signing.
192
566786
3128
અને થોડા સમય પેહલા હું પુસ્તકમાં સહી કરવા માટે સન ફ્રાન્સિસ્કો માં હતો.
09:29
There was this guy buying a book, he was in his 30s.
193
569938
2799
ત્યાં આ એક વ્યક્તિ એક પુસ્તક ખરીદતો હતો, તે પોતાના 30 માં હતો.
09:32
I said, "What do you do?"
194
572761
1270
મેં કહયું, "તમે શું કરો છો?"
09:34
And he said, "I'm a fireman."
195
574055
1984
અને તેને કહયું, "હું ફાયરમેન છું."
09:37
I asked, "How long have you been a fireman?"
196
577141
2095
મેં પૂછ્યું, "તમે કેટલા સમયથી ફાયરમેન છો?"
09:39
"Always. I've always been a fireman."
197
579260
2317
"હંમેશા, હું હંમેશા ફાયરમેન રહ્યો છું."
09:42
"Well, when did you decide?" He said, "As a kid.
198
582210
2357
"સારુ, તમે કયારે નક્કી કર્યું?" તેને કહયું, "બાળક હતો ત્યારે.
09:44
Actually, it was a problem for me at school,
199
584591
2096
ખરેખર, તે શાળામાં મારા માટે સમસ્યા હતી,
09:46
because at school, everybody wanted to be a fireman."
200
586711
2526
કારણ કે શાળામાં દરેક વ્યક્તિ ફાયરમેમ બનવા માંગતી હતી."
09:49
(Laughter)
201
589261
1014
(હાસ્ય)
09:50
He said, "But I wanted to be a fireman."
202
590299
1937
તેણે કહયું, "પણ હું ફાયરમેન બનવા માગતો હતો."
09:53
And he said, "When I got to the senior year of school,
203
593012
2789
અને તેણે કહયું, "જયારે હું શાળાનાં વરિષ્ઠ વર્ષમાં આયો,
09:55
my teachers didn't take it seriously.
204
595825
2411
મારા શિક્ષકે તેને ગંભીરતાથી લીધી ન હતી.
09:58
This one teacher didn't take it seriously.
205
598260
2252
મારા એક શિક્ષકે તેને ગંભીરતાથી લીધી ન હતી.
10:00
He said I was throwing my life away
206
600536
2047
તેણે કહયું કે હું મારું જીવન ફેંકી રહ્યો છું
10:02
if that's all I chose to do with it;
207
602607
2016
જો હું તેની સાથે કરવાનું પસન્દ કરું છું;
10:04
that I should go to college, I should become a professional person,
208
604647
3306
કે મારે કૉલેજ જવું જોઈએ, મારે એક વ્યસાયિક વ્યક્તિ બનવું જોઈએ,
10:07
that I had great potential
209
607977
1259
કે મારી પાસે મહાન સંભાવના હતી
10:09
and I was wasting my talent to do that."
210
609260
2130
અને તે કરવા માટે હું મારી પ્રતિભા બગાડતો હતો."
10:11
He said, "It was humiliating.
211
611414
1414
તેણે કહયું, "તે અપમાનજનક હતું.
10:12
It was in front of the whole class and I felt dreadful.
212
612852
2586
તે સંપૂર્ણ વર્ગની સામે હતું અને મને ભયાનક લાગ્યું.
10:15
But it's what I wanted, and as soon as I left school,
213
615462
2507
પરંતુ આ તેજ છે જે હું ઇચ્છુ છું, અને તરત જ મેં શાળા છોડી દીધી,
10:17
I applied to the fire service and I was accepted.
214
617993
2298
મેં ફાયર સર્વિસમાં અરજી કરી અને હું સ્વીકારાયો.
10:20
You know, I was thinking about that guy recently,
215
620315
2286
તમે જાણો છો, હું હાલમાં જ તે વ્યક્તિ વિશે વિચારતો હતો,
10:22
just a few minutes ago when you were speaking, about this teacher,
216
622625
3191
થોડી મિનિટ પેહલા જયારે તમે બોલતા હતાં, આ શિક્ષક વિશે,
10:25
because six months ago, I saved his life."
217
625840
2834
કારણકે છ મહિના પેહલા, મેં તેમનો જીવ બચાવ્યો હતો."
10:29
(Laughter)
218
629093
3212
(હાસ્ય)
10:32
He said, "He was in a car wreck, and I pulled him out, gave him CPR,
219
632329
4359
તેણે કહયું, "તે ગાડીનાં ભંગારમાં હતો, અને મેં તેને બહાર કાઢી, તેને સીપીઆર આપ્યો,
10:36
and I saved his wife's life as well."
220
636712
1849
અને મેં તેમની પત્ની નો જીવ પણ બચાવી લીધો."
10:39
He said, "I think he thinks better of me now."
221
639260
2191
તેણે કહયું, "મને લાગે છે કે તે હવે મારા માટે સારુ વિચારે છે."
10:41
(Laughter)
222
641475
1761
(હાસ્ય)
10:43
(Applause)
223
643260
5810
(તાળીઓનો ગળગળાટ)
10:49
You know, to me,
224
649792
1199
તમે જાણો છો, મને,
10:51
human communities depend upon a diversity of talent,
225
651015
4221
માનવ સમુદાયો વિવિધ પ્રતિભા પર આધાર રાખે છે,
10:55
not a singular conception of ability.
226
655260
2456
ક્ષમતાની એક કલ્પના નહીં.
10:58
And at the heart of our challenges --
227
658188
1977
અને અમારા પડકારોનું હૃદય --
11:00
(Applause)
228
660189
2641
(તાળીઓનો ગળગળાટ)
11:02
At the heart of the challenge
229
662854
1382
પડકારનાં હૃદયમાં
11:04
is to reconstitute our sense of ability and of intelligence.
230
664260
3971
અમારી ક્ષમતા અને બુદ્ધિની સમજને ફરીથી ગોઠવવાની છે.
11:08
This linearity thing is a problem.
231
668590
2373
આ રેખીય વસ્તુ એક સમસ્યા છે.
11:11
When I arrived in L.A. about nine years ago,
232
671414
2822
જયારે હું લગબગ નવ વર્ષ પેહલા એલ.એ. માં આવ્યો હતો,
11:14
I came across a policy statement --
233
674260
4129
મને નીતિવિષયક નિવેદન મળી ગયું --
11:18
very well-intentioned --
234
678413
1263
ખુબ જ હેતૂપૂવઁક --
11:19
which said, "College begins in kindergarten."
235
679700
2458
જે કહે છે, "કોલેજ બાલમંદિરથી શરૂ થાય છે."
11:24
No, it doesn't.
236
684124
1190
ના, તે નથી થતું.
11:25
(Laughter)
237
685338
3731
(હાસ્ય)
11:29
It doesn't.
238
689831
1060
તે નથી.
11:31
If we had time, I could go into this, but we don't.
239
691633
2453
જો અમારી પાસે સમય હોત તો, હું આમાં જઈ શકતો, પરંતુ અમારી પાસે નથી.
11:34
(Laughter)
240
694110
2214
(હાસ્ય)
11:36
Kindergarten begins in kindergarten.
241
696348
2476
બાલમંદિર બાલમંદિરથી શરૂ થાય છે.
11:38
(Laughter)
242
698848
2310
(હાસ્ય)
11:41
A friend of mine once said,
243
701182
1753
મારા મિત્રે એકવાર કહયું હતું,
11:42
"A three year-old is not half a six year-old."
244
702959
2437
"ત્રણ વર્ષની વયે અડધી છ વર્ષની વયની નથી."
11:45
(Laughter)
245
705420
1816
(હાસ્ય)
11:47
(Applause)
246
707260
5529
(તાળીઓનો ગળગળાટ)
11:52
They're three.
247
712813
1112
તેઓ ત્રણ છે.
11:53
But as we just heard in this last session,
248
713949
2000
પરંતુ જેમ આપણે આ બેઠક સાંભળી છે,
11:55
there's such competition now to get into kindergarten --
249
715973
3263
બાલમંદિરમાં આવવા માટે હવે આવી સ્પર્ધા છે --
11:59
to get to the right kindergarten --
250
719260
1859
યોગ્ય બાલમંદિર મેળવવા માટે --
12:01
that people are being interviewed for it at three.
251
721143
3832
લોકો તેના માટે ત્રણ ની સામે ઇન્ટરવ્યૂ આપે છે.
12:07
Kids sitting in front of unimpressed panels,
252
727099
2074
નિન્મ દબાણયુક્ત જગ્યાની સામે બેઠેલા બાળકો,
12:09
you know, with their resumes --
253
729197
1477
તમે જાણો છો, તેમની ફરીની શરૂઆત સાથે --
12:10
(Laughter)
254
730698
2591
(હાસ્ય)
12:13
Flicking through and saying, "What, this is it?"
255
733313
2274
તેમના જવાબ જોઈ અને કહે છે, "શું છે, આ તે છે?"
12:15
(Laughter)
256
735611
1625
(હાસ્ય)
12:17
(Applause)
257
737260
3319
(તાળીઓનો ગળગળાટ)
12:20
"You've been around for 36 months, and this is it?"
258
740603
2956
"તમે લગભગ 36 મહિના રહ્યા છો, અને આ તે છે?"
12:23
(Laughter)
259
743583
7053
(હાસ્ય)
12:30
"You've achieved nothing -- commit.
260
750660
1754
"તમે કશું પ્રાપ્ત કર્યું નથી -- બરાબર.
12:32
(Laughter)
261
752438
1386
(હાસ્ય)
12:33
Spent the first six months breastfeeding, I can see."
262
753848
2801
પ્રથમ છ મહિના સ્તનપાન કરાવ્યું, હું જોઈ શકું છું."
12:36
(Laughter)
263
756673
2659
(હાસ્ય)
12:41
See, it's outrageous as a conception.
264
761792
2587
જુઓ, તે એક વિચાર તરીકે અત્યાચારી છે.
12:44
The other big issue is conformity.
265
764403
2190
અન્ય મોટો મુદ્દો અનુરૂપતા છે.
12:46
We have built our education systems on the model of fast food.
266
766617
3619
અમે ફાસ્ટ ફૂડ નાં નમૂના પરથી અમારી શિક્ષણ પધ્ધતિ બનાવી છે.
12:50
This is something Jamie Oliver talked about the other day.
267
770875
2873
આ એ છે જેમી ઓલિવરે બીજા દિવસે આ વિશે વાત કરી હતી.
12:53
There are two models of quality assurance in catering.
268
773772
2547
તેઓ આહાર-વ્યવસ્થાનાં ગુણવત્તાની ખાતરીના બે નમૂના છે.
12:56
One is fast food, where everything is standardized.
269
776343
2640
એક ફાસ્ટ ફૂડ છે, જ્યાં બધું વ્યવસ્થિત છે.
12:59
The other is like Zagat and Michelin restaurants,
270
779007
2315
અન્ય ઝગાટ અને મિચેલિન ભોજનાલય જેવી છે,
13:01
where everything is not standardized,
271
781346
1763
જ્યાં બધું વ્યવસ્થિત નથી,
13:03
they're customized to local circumstances.
272
783133
2025
તેઓ સ્થાનિક સંજોગોમાં વ્યવસ્થિત છે.
13:05
And we have sold ourselves into a fast-food model of education,
273
785182
3377
અને આપણે પોતાને શિક્ષણનાં ફાસ્ટ ફૂડનાં નમુના ને વેચ્યા છે,
13:08
and it's impoverishing our spirit and our energies
274
788583
3075
અને તે આપણી ભાવના અને આપણી શક્તિમાં સુધારો કરી રહયું છે
13:11
as much as fast food is depleting our physical bodies.
275
791682
2821
જેટલું ફાસ્ટ ફૂડ આપણા શારીરિક શરીરને ખલાશ કરે છે.
13:15
(Applause)
276
795069
5311
(તાળીઓનો ગળગળાટ)
13:21
We have to recognize a couple of things here.
277
801149
2115
અપણે અહીં કેટલીક વસ્તુઓ ઓળખી લેવી પડશે.
13:23
One is that human talent is tremendously diverse.
278
803288
2348
એક તે છે કે માનવ પ્રતિભા ભારે વૈવિધ્યસભર.
13:25
People have very different aptitudes.
279
805660
1803
લોકો પાસે દરેક જુદી જુદી રીત છે.
13:27
I worked out recently that I was given a guitar as a kid
280
807487
3749
મેં તાજેતરમાં જ કામ કર્યું હતું કે મને એક બાળક તરીકે ગિટાર આપવામાં આવ્યું હતું
13:31
at about the same time that Eric Clapton got his first guitar.
281
811260
2976
લગભગ એજ સમયે એરિક કલેપ્ટોનને તેની પ્રથમ ગિટાર મળી.
13:34
(Laughter)
282
814260
1604
(હાસ્ય)
13:35
It worked out for Eric, that's all I'm saying.
283
815888
2232
તે એરિક બહાર કામ કર્યું, "બસ, તે બધું હું કહું છું.
13:38
(Laughter)
284
818144
1022
(હાસ્ય)
13:39
In a way --
285
819190
1087
એક રીતે --
13:41
it did not for me.
286
821405
1267
તે મારા માટે ન હતું.
13:42
I could not get this thing to work
287
822696
2541
હું આ વસ્તુ કામ કરવા માટે મેળવી શક્યો નહિ
13:45
no matter how often or how hard I blew into it.
288
825261
2532
પછી ભલે હું તેમાં કેટલી વાર અથવા કેટલું ભારે ઉડ્ડયન કરું.
13:47
It just wouldn't work.
289
827817
1707
તે માત્ર કામ કરશે નહિ.
13:49
(Laughter)
290
829548
1324
(હાસ્ય)
13:53
But it's not only about that.
291
833158
1381
પરંતુ તે ફક્ત તે જ વિશે જ નહિ.
13:54
It's about passion.
292
834563
1158
તે આવેગ વિશે છે.
13:56
Often, people are good at things they don't really care for.
293
836411
2907
ઘણીવાર, લોકો તે વસ્તુઓમાં સારાં હોય છે જેની તેઓ ખરેખર કાળજી લેતા નથી.
13:59
It's about passion,
294
839342
1194
તે આવેગ વિશે છે,
14:00
and what excites our spirit and our energy.
295
840560
2676
અને જે આપણી ભાવના અને આપણી શક્તિ ને ઉત્તેજિત કરે છે.
14:03
And if you're doing the thing that you love to do, that you're good at,
296
843260
3381
અને જો તમે એવું કામ કરી રહ્યા છો કે જેને તમે કરવાનું પસંદ કરો છો, તો તમે સારા છો,
14:06
time takes a different course entirely.
297
846665
2270
સમય સંપૂર્ણપણે અલગ અલગ વર્તણુક લે છે.
14:09
My wife's just finished writing a novel,
298
849380
2177
મારી પત્નીએ હમણાં જ એક નવલકથા લખવાનું સમાપ્ત કર્યું છે,
14:11
and I think it's a great book,
299
851581
3031
અને મને લાગે છે કે તે એક મહાન પુસ્તક છે,
14:14
but she disappears for hours on end.
300
854636
2600
પરંતુ તેણી અંત સુધી કલાકો સુધી ગાયબ થઇ જાય છે.
14:17
You know this, if you're doing something you love,
301
857260
2381
તમે આ જાણો છો, જો તમે કંઈક તમારા પ્રેમ માટે કરી રહ્યા છો,
14:19
an hour feels like five minutes.
302
859665
1885
અને એક કલાક પાંચ મિનિટ જેવી લાગે છે.
14:22
If you're doing something that doesn't resonate with your spirit,
303
862203
3048
જો તમે એવું કંઈક કરી રહ્યા છો જે ભાવનાથી ગુંજી ન શકે,
14:25
five minutes feels like an hour.
304
865275
1591
પાંચ મિનિટ એક કલાક જેવી લાગે છે.
14:26
And the reason so many people are opting out of education
305
866890
2684
અને કારણ એ છે કે ઘણા લોકો શિક્ષણને પસન્દ કરતાં નથી
14:29
is because it doesn't feed their spirit,
306
869598
2317
કારણકે તે તેમની ભાવનાને પુરી કરી શકતા નથી,
14:31
it doesn't feed their energy or their passion.
307
871939
2778
તે તેમની શક્તિ અથવા તેમના આવેગ ને પહોંચી વળતા નથી.
14:35
So I think we have to change metaphors.
308
875034
1990
તેથી મને લાગે છે કે આપણે રૂપ બદલવા પડશે.
14:37
We have to go from what is essentially an industrial model of education,
309
877563
3531
આપણે શિક્ષણનાં ઔધૌગિક નમૂનામાંથી પસાર થવું જોઈએ,
14:41
a manufacturing model,
310
881118
1801
ઉપ્તાદનનો નમૂનો,
14:42
which is based on linearity and conformity and batching people.
311
882943
4363
જે રેખીયતા, સુસંગતતા અને જૂથોનાં લોકોને આધારિત છે.
14:47
We have to move to a model
312
887728
1905
આપણે નમૂનાને આધારે જવું જોઈએ
14:49
that is based more on principles of agriculture.
313
889657
2579
તે કૃષિનાં સિદ્ધાંતો પર વધુ આધારિત છે.
14:52
We have to recognize
314
892260
1263
આપણે ઓળખવું પડશે
14:53
that human flourishing is not a mechanical process;
315
893547
3927
કે માનવ વિકાસ થાય છે તે યાંત્રિક પ્રકિયા નથી;
14:57
it's an organic process.
316
897498
1929
તે એક જૈવિક પ્રકિયા છે.
14:59
And you cannot predict the outcome of human development.
317
899451
3586
અને તમે માનવ વિકાસનાં પરિણામોની આગાહી કરી શકતા નથી.
15:03
All you can do, like a farmer, is create the conditions
318
903061
2693
એક ખેડૂતની જેમ, તમે જે કરી શકો છો તે પરિસ્થિતિનું નિર્માણ છે
15:05
under which they will begin to flourish.
319
905778
2173
જે હેઠળ તેઓ ખીલી ઉઠશે.
15:08
So when we look at reforming education and transforming it,
320
908539
3261
તેથી જયારે આપણે શિક્ષણમાં સુધારણા અને તેના પરિવર્તન તરફ ધ્યાન આપીએ છીએ,
15:11
it isn't like cloning a system.
321
911824
2258
તે પધ્ધતિ કલોનિંગ જેવી નથી.
15:14
There are great ones, like KIPP's; it's a great system.
322
914106
2572
ત્યાં મહાન લોકો છે, જેવા કે કેઆઈપીપીસ; તે મહાન પધ્ધતિ છે,
15:16
There are many great models.
323
916702
1839
ત્યાં અનેક મહાન નમૂના છે.
15:18
It's about customizing to your circumstances
324
918565
3222
તે તમારા સંજોગોને વ્યવસ્થિત કરવા વિશે છે
15:21
and personalizing education to the people you're actually teaching.
325
921811
3425
અને તમે ખરેખર જે લોકોને ભણાવતા હોવ તેના માટે શિક્ષણને વ્યક્તિગત બનાવવું.
15:25
And doing that, I think, is the answer to the future
326
925888
3073
અને તે કરવાનું, મને લાગે છે કે, તે ભવિષ્યનો જવાબ છે
15:28
because it's not about scaling a new solution;
327
928985
3415
કારણકે તે કોઈ નવા ઉકેલને સ્કેલ કરવા વિશે નથી;
15:32
it's about creating a movement in education
328
932424
2317
તે શિક્ષણની એક ચળવળ બનાવવા વિશે કહે છે
15:34
in which people develop their own solutions,
329
934765
2471
જેમાં લોકો તેમનાં ઉકેલો વિકસાવે છે,
15:37
but with external support based on a personalized curriculum.
330
937260
3285
પરંતુ વ્યક્તિગત કરેલ અભ્યાસક્રમનાં આધારે બાહ્ય આધાર સાથે.
15:40
Now in this room,
331
940569
1667
હવે આ ઓરડા માં,
15:42
there are people who represent extraordinary resources in business,
332
942260
3976
ત્યાં એવા લોકો છે જે વ્યવસાયમાં અસાધારણ સંસાધનો નું પ્રતિનિધિત્વ કરે છે,
15:46
in multimedia, in the Internet.
333
946260
2292
મલ્ટિમીડિયામાં, ઈન્ટરનેટમાં,
15:48
These technologies,
334
948576
1660
આ તકનિકીઓ,
15:50
combined with the extraordinary talents of teachers,
335
950260
2766
શિક્ષકોની અસાધારણ પ્રતિભા સાથે,
15:53
provide an opportunity to revolutionize education.
336
953050
3853
શિક્ષણમાં ક્રાંતિ લાવવાની તક પુરી પાડે છે.
15:56
And I urge you to get involved in it
337
956927
2095
અને હું તમને આમાં સામેલ થવા વિનંતી કરું છું
15:59
because it's vital, not just to ourselves, but to the future of our children.
338
959046
3620
કારણકે તે ફક્ત આપણા માટે જ નહિ, પરંતુ આપણા બાળકોનાં ભવિષ્ય માટે પણ મહત્વપૂર્ણ છે.
16:02
But we have to change from the industrial model
339
962690
2403
પરંતુ આપણે ઔધૌગિક નમૂનાથી બદલાવું પડશે
16:05
to an agricultural model,
340
965117
1651
કૃષિ નમૂનાને,
16:06
where each school can be flourishing tomorrow.
341
966792
3024
જ્યાં દરેક શાળા આવતીકાલે વિકસિત થશે.
16:09
That's where children experience life.
342
969840
1848
કે જ્યાં બાળકો જીવનનો અનુભવ કરે છે,
16:11
Or at home, if that's what they choose,
343
971712
1866
અથવા તો ઘરે, જો તે આ પસન્દ કરે છે,
16:13
to be educated with their families or friends.
344
973602
2213
તેમના પરિવારો અથવા મિત્રો સાથે શિક્ષિત થવું.
16:15
There's been a lot of talk about dreams over the course of these few days.
345
975839
4151
આ થોડા દિવસો દરમિયાન સપના વિશે ઘણી વાતો થઇ છે.
16:20
And I wanted to just very quickly --
346
980474
2026
અને હું ખુબ જ ઝડપથી ઈચ્છતો હતો --
16:22
I was very struck by Natalie Merchant's songs last night,
347
982524
2905
ગઈ કાલે રાત્રે નાતાલી મરચન્ટનાં ગીતોથી હું ખુબ જ આશ્ર્યચકિત થઇ ગયો,
16:25
recovering old poems.
348
985453
1285
જૂની કવિતાઓને યાદ કરતો.
16:27
I wanted to read you a quick, very short poem
349
987468
2136
હું તમને એક ઝડપી અને ખુબ જ ટૂંકી કવિતા વાંચવા કહું છું
16:29
from W. B. Yeats, who some of you may know.
350
989628
2090
ડબ્લ્યુ.બી. યેટ્સ, કોણ કેટલાકને કદાચ ખબર હશે.
16:32
He wrote this to his love, Maud Gonne,
351
992260
3869
તેણે આ લખ્યું તેના પ્રેમ માટે, મૌડ ગૂને,
16:36
and he was bewailing the fact
352
996153
2881
અને તે આ હકીકતનો વિલાપ કરી રહ્યો હતો
16:39
that he couldn't really give her what he thought she wanted from him.
353
999058
3250
કે તે ખરેખર તેણીને તેણી પાસેથી માંગતી વસ્તુ ન આપી શકે.
16:42
And he says, "I've got something else, but it may not be for you."
354
1002332
3396
અને તે કહે છે, "મને કંઈક બીજું મળી ગયું છે, પરંતુ તે મારા માટે ન પણ હોઈ શકે."
16:45
He says this:
355
1005752
1142
તે આ કહે છે:
16:47
"Had I the heavens' embroidered cloths,
356
1007768
2872
"મારી પાસે સ્વર્ગના ભરતકામનાં કપડાં હોત,
16:50
Enwrought with gold and silver light,
357
1010664
2873
સોના અને ચાંદી નાં પ્રકાશથી ધેરાયેલા,
16:54
The blue and the dim and the dark cloths
358
1014632
3437
વાદળી અને અસ્પષ્ટ અને કાળા કપડાં
16:58
Of night and light and the half-light,
359
1018093
2927
રાત્રિ અને પ્રકાશ અને અડધો પ્રકાશ,
17:02
I would spread the cloths under your feet:
360
1022162
2145
હું તમારા પગ નીચે કપડાં ફેલાવીશ:
17:05
But I, being poor, have only my dreams;
361
1025314
3974
પણ, હું ગરીબ છું, ફક્ત મારા સપના છે;
17:10
I have spread my dreams under your feet;
362
1030156
2584
મેં મારા સપના તમારા પગ નીચે ફેલાવ્યા છે;
17:14
Tread softly
363
1034009
1008
નરમાશથી ચાલવું
17:15
because you tread on my dreams."
364
1035661
1760
કારણકે તમે મારા સપના પર ચાલો છો."
17:18
And every day, everywhere,
365
1038117
2784
અને રોંજીંદા, દરેક જગ્યાએ,
17:20
our children spread their dreams beneath our feet.
366
1040925
3189
અમારા બાળકો અમારા પગ નીચે તેમના સપના ફેલાવે છે.
17:24
And we should tread softly.
367
1044940
1344
અને આપણે નરમાઇ થી ચાલવું જોઈએ.
17:27
Thank you.
368
1047449
1073
આભાર.
17:28
(Applause)
369
1048546
3634
(તાળીઓનો ગળગળાટ)
17:32
Thank you very much.
370
1052204
1379
ખુબ ખુબ આભાર.
17:33
(Applause)
371
1053607
4018
(તાળીઓનો ગળગળાટ)
17:37
Thank you.
372
1057649
1015
આભાર.
17:38
(Applause)
373
1058688
3000
(તાળીઓનો ગળગળાટ)
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7