How healthy living nearly killed me | A.J. Jacobs

731,431 views ・ 2012-01-03

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Translator: Sakshar Thakkar Reviewer: Sakshat Kapoor
00:15
I've spent the last decade
0
15330
2000
મેં છેલ્લો દાયકો
00:17
subjecting myself to pain and humiliation,
1
17330
3000
પોતાને દર્દ અને માનહાની આપવામાં કાઢ્યો છે,
00:20
hopefully for a good cause,
2
20330
2000
આશા છે કે સારા કાર્ય માટે,
00:22
which is self-improvement.
3
22330
3000
જે છે "પોતાનામાં સુધારો"
00:25
And I've done this in three parts.
4
25330
2000
અને આને મેં ત્રણ તબક્કે કર્યું :
00:27
So first I started with the mind.
5
27330
3000
મેં પહેલા મગજથી શરૂઆત કરી
00:30
And I decided to try to get smarter
6
30330
4000
અને મેં વિચાર્યું કે હું બ્રિટાનિકા જ્ઞાનકોષ
00:34
by reading the entire Encyclopedia Britannica
7
34330
2000
વાંચીને હોશિયાર બનવાનો પ્રયત્ન કરું,
00:36
from A to Z --
8
36330
2000
પહેલેથી છેલ્લે સુધી
00:38
or, more precisely, from "a-ak" to "Zywiec."
9
38330
3000
એટલે કે: ""a-ak" થી "Zywiec." સુધી
00:41
And here's a little image of that.
10
41330
2000
અને અહી એનો નાનકડો ફોટો છે.
00:43
And this was an amazing year.
11
43330
2000
અને એ અદ્ભુત વર્ષ હતું
00:45
It was really a fascinating journey.
12
45330
2000
એ ખરેખર આકર્ષક યાત્રા હતી
00:47
It was painful at times,
13
47330
3000
અમુકવાર થોડું દુઃખદાયક હતું,
00:50
especially for those around me.
14
50330
2000
ખાસ કરીને મારી આજુબાજુ વાળા લોકો માટે
00:52
My wife started to fine me one dollar
15
52330
3000
મારી પત્ની દરેક વાર્તાલાપ દરમિયાન નખાતી દરેક નકામી માહિતી
00:55
for every irrelevant fact I inserted into conversation.
16
55330
3000
માટે ૧ ડોલર દંડ કરતી.
00:58
So it had its downsides.
17
58330
4000
એટલે કે એના આ ગેરફાયદા હતા.
01:02
But after that,
18
62330
2000
પણ એના પછી,
01:04
I decided to work on the spirit.
19
64330
2000
મેં વિચાર્યું કે હવે આત્મા પ્રત્યે કંઈક સુધારો લાવું.
01:06
As I mentioned last year,
20
66330
2000
મેં ગયા વર્ષે કહ્યું એમ,
01:08
I grew up with no religion at all.
21
68330
2000
હું કોઈ પણ ધર્મના જોડાણ વગર મોટો થયો.
01:10
I'm Jewish,
22
70330
2000
હું યહૂદી છું,
01:12
but I'm Jewish in the same way the Olive Garden is Italian.
23
72330
3000
પણ એવી રીતે કે જેવી રીતે સોનિયા ગાંધી ભારતીય છે.
01:15
(Laughter)
24
75330
2000
(હાસ્ય)
01:17
Not really.
25
77330
2000
મજાક કરું છું.
01:19
But I decided to learn about the Bible and my heritage
26
79330
3000
પણ મેં વિચાર્યું કે હું બાઈબલ અને મારા વારસા વિષે જાણું
01:22
by actually diving in
27
82330
2000
એમાં ડૂબકી લગાવીને
01:24
and trying to live it and immerse myself in it.
28
84330
2000
અને એવું જીવવાનો પ્રયત્ન કરીને અને મારી જાતને એમાં પરોવીને.
01:26
So I decided to follow all the rules of the Bible.
29
86330
3000
એટલે મેં બાઈબલના બધા નિયમો પાળવાનું વિચાર્યું
01:29
And from the Ten Commandments
30
89330
2000
દસ આદેશોથી માંડીને
01:31
to growing my beard --
31
91330
2000
દાઢી ઉગાડવા સુધી
01:33
because Leviticus says you cannot shave.
32
93330
2000
કારણકે લેવીટીકસ એ કહ્યું હતું કે તમે દાઢી ન કરી શકો.
01:35
So this is what I looked like by the end.
33
95330
3000
એટલે અંતમાં હું આવો દેખાતો હતો.
01:38
Thank you for that reaction.
34
98330
2000
આ પ્રતિભાવ માટે આભાર
01:40
(Laughter)
35
100330
3000
(હાસ્ય)
01:43
I look a little like Moses, or Ted Kaczynski.
36
103330
3000
હું થોડો બાબા રામદેવ જેવો લાગતો હતો અથવા ઓશો જેવો.
01:46
I got both of them.
37
106330
2000
મારામાં બંનેના લક્ષણો હતા.
01:48
So there was the topiary there.
38
108330
3000
અહિયાં થોડી કાપકૂપ દેખાય છે
01:51
And there's the sheep.
39
111330
3000
અને અહિયાં ઘેંટુ.
01:54
Now the final part of the trilogy
40
114330
2000
અને હવે ત્રણ તબક્કામાં થી છેલ્લો તબક્કો.
01:56
was I wanted to focus on the body
41
116330
3000
મારે પોતાના શરીર પ્રત્યે ધ્યાન દેવું હતું
01:59
and try to be the healthiest person I could be,
42
119330
2000
અને એકદમ તંદુરસ્ત વ્યક્તિ બનવું હતું,
02:01
the healthiest person alive.
43
121330
2000
દુનિયામાં સૌથી તંદુરસ્ત.
02:03
So that's what I've been doing the last couple of years.
44
123330
3000
તો હું એજ છેલ્લા બે વર્ષ થી કરી રહ્યો છું
02:06
And I just finished a couple of months ago.
45
126330
2000
અને મેં બે-એક મહિના પહેલા જ એ પતાવ્યું.
02:08
And I have to say, thank God.
46
128330
2000
અને મારે કહેવું પડશે કે પ્રભુનો પાડ.
02:10
Because living so healthily was killing me.
47
130330
3000
કારણકે આટલું તંદુરસ્તીથી રહેવું મને બહુ હેરાન કરતુ હતું
02:13
(Laughter)
48
133330
2000
(હાસ્ય)
02:15
It was so overwhelming,
49
135330
3000
એ એટલું બધું વધારે હતું કે
02:18
because the amount of things you have to do,
50
138330
2000
કારણકે એટલી બધી વસ્તુઓ તમારે કરવી પડે કે
02:20
it's just mind-boggling.
51
140330
2000
એની કલ્પના પણ ન થઇ શકે.
02:22
I was listening to all the experts
52
142330
2000
હું બધા નિષ્ણાતોને સંભાળતો
02:24
and talking to sort of a board of medical advisers.
53
144330
2000
અને મેડીકલ સલાહકારોના બોર્ડ સાથે વાત કરતો.
02:26
And they were telling me
54
146330
2000
અને તેઓ મને
02:28
all the things I had to do.
55
148330
2000
મારે કરવાની બધી ક્રિયાઓ વિષે કહેતા.
02:30
I had to eat right,
56
150330
2000
મારે બરાબર ખાવું પડતું,
02:32
exercise, meditate, pet dogs,
57
152330
3000
કસરત, ધ્યાન, કુતરાઓને વ્હાલ કરવું પડતું,
02:35
because that lowers the blood pressure.
58
155330
2000
કારણ કે એના કારણે બ્લડ પ્રેશર ઘટે છે.
02:37
I wrote the book on a treadmill,
59
157330
2000
મેં ટ્રેડમિલ પર એક પુસ્તક લખ્યું
02:39
and it took me about a thousand miles
60
159330
2000
અને મને એ પુસ્તક લખતા હજારો માઈલ
02:41
to write the book.
61
161330
2000
દોડવું પડ્યું.
02:43
I had to put on sunscreen.
62
163330
2000
મારે સનસ્ક્રીન લગાવવું પડ્યું
02:45
This was no small feat,
63
165330
2000
આ કંઈ નાનું પરાક્રમ નહોતું,
02:47
because if you listen to dermatologists,
64
167330
2000
કારણકે જો તમે ચામડીના ડોક્ટરને પૂછો
02:49
they say that you should have a shot glass full of sunscreen.
65
169330
3000
તો તેઓ કહેશે કે તમારે એક ગ્લાસ ભરી ને સનસ્ક્રીન રાખવું
02:52
And you have to reapply it every two to four hours.
66
172330
2000
અને એ દર બે-ચાર કલાકે લગાડવું.
02:54
So I think half of my book advance
67
174330
2000
મને લાગે છે પુસ્તક લખવામાં થી મળેલા અડધા એડવાન્સ ના પૈસા
02:56
went into sunscreen.
68
176330
2000
તો સનસ્ક્રીનમાં જતા રહ્યા.
02:58
I was like a glazed doughnut
69
178330
2000
હું એ વર્ષમાં મોટા ભાગનો સમય
03:00
for most of the year.
70
180330
2000
ચળકતી જલેબી જેવો હતો.
03:02
There was the washing of hands.
71
182330
2000
હાથ ધોવાનું પણ ચાલતું.
03:04
I had to do that properly.
72
184330
2000
મારે એ બરાબર રીતે કરવું પડતું.
03:06
And my immunologist told me
73
186330
2000
મારા રોગપ્રતિકારકશક્તિ નિષ્ણાંત મને કહેતા
03:08
that I should also wipe down
74
188330
3000
કે મારે મારા ઘરના
03:11
all of the remote controls and iPhones in my house,
75
191330
3000
બધા રીમોટ કંટ્રોલ અને ફોન સાફ રાખવા,
03:14
because those are just orgies of germs.
76
194330
3000
કારણ કે તેઓ તો કીટાણુંઓના અડ્ડા સમાન છે.
03:17
So that took a lot of time.
77
197330
2000
એટલે આ બધું કરવામાં ઘણો સમય જતો.
03:19
I also tried to be the safest person I could be,
78
199330
3000
હું સૌથી સલામત માનસ બનવાનો પણ પ્રયત્ન કરતો,
03:22
because that's a part of health.
79
202330
2000
કારણ કે તે સારી તબિયતનો એક ભાગ છે.
03:24
I was inspired
80
204330
2000
હું ડેનીશ સલામતી વિભાગ
03:26
by the Danish Safety Council.
81
206330
2000
દ્વારા પ્રેરાતો.
03:28
They started a public campaign
82
208330
2000
તેઓએ એક સાર્વજનિક ઝુંબેશ ચલાવી હતી,
03:30
that says, "A walking helmet is a good helmet."
83
210330
3000
અને તેઓ કહેતા, " ચાલતી હેલ્મેટ એ સારી હેલ્મેટ છે"
03:33
So they believe you should not just wear helmets for biking,
84
213330
4000
એટલે તેઓ માનતા કે તમારે ખાલી વાહન પર હેલ્મેટ ન પહેરવી જોઈએ,
03:37
but also for walking around.
85
217330
3000
પણ ચાલતી વખતે પણ પહેરવી જોઈએ.
03:40
And you can see there
86
220330
3000
અને તમે જોઈ શકો છો
03:43
they're shopping with their helmets.
87
223330
2000
તેઓ તેમની હેલ્મેટ સાથે ખરીદી કરે છે.
03:45
(Laughter)
88
225330
2000
(હાસ્ય)
03:47
Well yeah, I tried that.
89
227330
3000
હા, મેં એ પણ પ્રયત્ન કર્યો,
03:51
Now it's a little extreme, I admit.
90
231330
2000
આ થોડું વધારે પડતું છે, હું માનું છું.
03:53
But if you think about this,
91
233330
2000
પણ જો તમે આના વિષે વિચારો તો,
03:55
this is actually -- the "Freakonomics" authors wrote about this --
92
235330
3000
ખરેખર- "ફ્રીકોનોમીક્સ" ના લેખકો આ વિષે લખે છે કે
03:58
that more people die on a per mile basis
93
238330
3000
દારુ પીને વાહન ચલાવવા કરતા વધારે
04:01
from drunk walking
94
241330
2000
દારુ પી ને ચાલવા વાળા લોકો
04:03
than from drunk driving.
95
243330
2000
ના મારવાની સંખ્યા વધારે છે.
04:05
So something to think about tonight
96
245330
2000
આજ રાત માટે આ વિચારવા જેવું છે,
04:07
if you've had a couple.
97
247330
3000
જો તમે એકાદ-બે ચડાવી હોય તો.
04:10
So I finished,
98
250330
2000
મેં બધું પતાવ્યું,
04:12
and it was a success in a sense.
99
252330
2000
અને એક રીતે આ સફળતા હતી.
04:14
All of the markers went in the right direction.
100
254330
3000
બધાજ નિશાના બરાબર દિશામાં વાગ્યા,
04:17
My cholesterol went down, I lost weight,
101
257330
3000
મારું કોલેસ્ટેરોલ ઘટ્યું, મેં વજન ઘટાડ્યું,
04:20
my wife stopped telling me that I looked pregnant.
102
260330
4000
મારી પત્ની એ મને કહેવાનું બંધ કર્યું કે હું સગર્ભા સ્ત્રી દેખાઉં છું.
04:24
So that was nice.
103
264330
3000
એટલે બધું સારું હતું.
04:27
And it was successful overall.
104
267330
3000
અને મોટાભાગે સફળતા મળી.
04:30
But I also learned that I was too healthy,
105
270330
2000
પણ હું એ પણ શીખ્યો કે હું એટલો તંદુરસ્ત હતો કે
04:32
and that was unhealthy.
106
272330
2000
એ એક પ્રકારની નાદુરસ્તી હતી.
04:34
I was so focused on doing all these things
107
274330
3000
હું આ બધું કરવામાં એટલો મગ્ન હતો કે
04:37
that I was neglecting my friends and family.
108
277330
3000
હું મારા મિત્રો અને પરિવારની અવગણના કરતો.
04:40
And as Dan Buettner can tell you,
109
280330
2000
અને ડેન બ્યુટનર કહે છે એમ,
04:42
having a strong social network
110
282330
2000
"મજબુત સામાજિક વર્તુળ રાખવું
04:44
is so crucial to our health.
111
284330
2000
એ આપણી તંદુરસ્તી માટે ઘણું જ અગત્યનું છે.
04:46
So I finished.
112
286330
2000
આમ, મેં બધું પતાવ્યું.
04:48
And I kind of went overboard
113
288330
3000
અને પ્રોજેક્ટ પત્યા પછી ના અઠવાડિયામાં
04:51
on the week after the project was over.
114
291330
3000
મેં થોડું વધારે કરી દીધું.
04:54
I went to the dark side,
115
294330
2000
હું અંધારી બાજુએ ગયો,
04:56
and I just indulged myself.
116
296330
2000
અને મેં પોતાની જાતને માણી.
04:58
It was like something out of Caligula.
117
298330
2000
એ કેલીગ્યુલા જેવું હતું.
05:00
(Laughter)
118
300330
2000
(હાસ્ય)
05:02
Without the sex part.
119
302330
2000
સિવાય સેક્સ.
05:04
Because I have three young kids,
120
304330
2000
કારણકે મારે ત્રણ નાના છોકરાઓ છે,
05:06
so that wasn't happening.
121
306330
3000
તો એ શક્ય નહોતું.
05:09
But the over-eating and over-drinking, definitely.
122
309330
3000
પણ ચોક્કસપણે વધારે ખાવાનું અને વધારે મદિરાપાન.
05:12
And I finally have stabilized.
123
312330
5000
અને હવે હું છેવટે સ્થિર છું.
05:17
So now I'm back
124
317330
2000
આમ, હવે હું પાછો
05:19
to adopting many -- not all; I don't wear a helmet anymore --
125
319330
3000
ઘણા રસ્તાઓ અપનાવવા - બધા નહિ; હું હવે હેલ્મેટ નથી પહેરતો --
05:22
but dozens of healthy behaviors
126
322330
3000
પણ તંદુરસ્ત રહેવાના ઘણા રસ્તાઓ
05:25
that I adopted during my year.
127
325330
3000
આખા વર્ષ દરમ્યાન મેં અપનાવ્યા.
05:28
It was really a life-changing project.
128
328330
3000
એ જીવન બદલી દેનાર પ્રોજેક્ટ હતો.
05:31
And I, of course, don't have time to go into all of them.
129
331330
3000
અને, બધા વિષે માહિતી આપવાનો સમય નથી
05:34
Let me just tell you two really quickly.
130
334330
3000
પણ મને એમાંથી બે જલ્દીથી કહું છું:
05:37
The first is -- and this was surprising to me;
131
337330
2000
પહેલો-- જે આશ્ચર્યજનક રીતે મેં
05:39
I didn't expect this to come out --
132
339330
2000
નહોતું વિચાર્યું કે આવી રીતે પાર પડશે--
05:41
but I live a much quieter life now.
133
341330
3000
પણ હું ઘણું શાંત જીવન જીવી રહ્યો છું હમણાં.
05:44
Because we live in such a noisy world.
134
344330
3000
કારણકે આપણે એટલા ઘોંઘાટ વાળા વિશ્વમાં રહીએ છે:
05:47
There's trains and planes and cars
135
347330
4000
ટ્રેન, પ્લેન, કાર,
05:51
and Bill O'Reilly, he's very noisy.
136
351330
3000
અને રાખી સાવંત, હા એ બહુ ઘોંઘાટ કરે છે.
05:54
(Laughter)
137
354330
3000
(હાસ્ય)
05:57
And this is a real underestimated, under-appreciated health hazard --
138
357330
5000
અને આ સાચે જ બહુ ઓછુ અંદાજેલું, ઓછુ મહત્વ આપેલું આરોગ્યને લાગતું જોખમ છે
06:02
not just because it harms our hearing, which it obviously does,
139
362330
3000
એટલે નહિ કે એનાથી સંભાળવામાં તકલીફ થાય, એ તો થાય જ છે,
06:05
but it actually initiates
140
365330
3000
પણ એ મરવા-મારવાની
06:08
the fight-or-flight response.
141
368330
2000
વૃત્તિ પ્રેરે છે.
06:10
A loud noise will get your fight-or-flight response going.
142
370330
3000
ઘોંઘાટ તમારામાં મરવા-મારવાની વૃત્તિ જગાડે છે.
06:13
And this, over the years,
143
373330
3000
અને આ, સમય જતા,
06:16
can cause real damage, cardiovascular damage.
144
376330
3000
ઘણું નુકસાન પહોચાડી શકે છે, હૃદય અને રુધિરને લગતું નુકસાન.
06:19
The World Health Organization just did a big study
145
379330
3000
વિશ્વ આરોગ્ય સંસ્થા નાં તારણ મુજબ
06:22
that they published this year.
146
382330
2000
જે એ લોકો એ આ વર્ષે પ્રસિદ્ધ કર્યું,
06:24
And it was done in Europe.
147
384330
2000
યુરોપમાં,
06:26
And they estimated
148
386330
2000
તેઓના અનુસાર,
06:28
that 1.6 million years of healthy living
149
388330
4000
૧૬લાખ વર્ષોનું આરોગ્યપ્રદ જીવન
06:32
are lost every year in Europe
150
392330
3000
દર વર્ષે યુરોપમાં થી ઓછુ થાય છે
06:35
because of noise pollution.
151
395330
3000
ધ્વની પ્રદુષણને કારણે.
06:38
So they think it's actually very deadly.
152
398330
3000
આમ, તેઓ વિચારે છે કે એ ઘણું જ ખતરનાક છે,
06:41
And by the way,
153
401330
2000
અને બીજી રીતે,
06:43
it's also terrible for your brain.
154
403330
3000
એ તમારા મગજ માટે પણ ઘણું જોખમી છે.
06:46
It really impairs cognition.
155
406330
3000
તે સમજશક્તિને ઈજા પહોચાડે છે.
06:49
And our Founding Fathers knew about this.
156
409330
2000
અને આપના બંધારણના ઘડવૈયાઓ ને આ વિષે ખબર હતી.
06:51
When they wrote the Constitution,
157
411330
2000
તેઓએ બંધારણમાં લખ્યું છે,
06:53
they put dirt all over the cobblestones outside the hall
158
413330
4000
કે હોલની બહાર આવેલા પથરાઓની આસપાસ માટી મુકતા
06:57
so that they could concentrate.
159
417330
3000
કારણકે તો જ તેઓ ધ્યાન આપી શકતા.
07:00
So without noise reduction technology,
160
420330
3000
આમ, ધ્વની પ્રદુષણ નિવારક ટેક્નોલોજી વગર
07:03
our country would not exist.
161
423330
3000
આપનો દેશ ટકી નહિ શકે.
07:06
So as a patriot,
162
426330
2000
આમ, એક દેશભક્ત તરીકે,
07:08
I felt it was important to --
163
428330
2000
મને લાગ્યું કે
07:10
I wear all the earplugs and the earphones,
164
430330
2000
હું ઇઅરપ્લગ અને ઇઅરફોન પહેરું એ ઘણું મહત્વનું છે,
07:12
and it's really improved my life
165
432330
3000
અને એને કારણે મારા જીવન માં ઘણો સુધારો આવ્યો છે,
07:15
in a surprising and unexpected way.
166
435330
3000
એ પણ અણધાર્યો અને આશ્ચર્યજનક રીતે.
07:18
And the second point I want to make, the final point,
167
438330
3000
અને બીજો મુદ્દો જે હું મુકવા માંગું છું, આખરી મુદ્દો,
07:21
is that -- and it's actually been a theme of TEDMED --
168
441330
5000
એ કે -- અને આ ટેડ મેડ નો વિષય રહી ચૂકેલ છે--
07:26
that joy is so important to your health,
169
446330
4000
આનંદ એ સ્વાસ્થ્ય માટે ખુબ જ મહત્વનું છે.
07:30
that very few of these behaviors
170
450330
4000
આમાં થી ઘણી ઓછી વર્તણુક
07:34
will stick with me
171
454330
2000
મારી સાથે રેહેશે
07:36
unless there's some sense of pleasure and joy in them.
172
456330
5000
જ્યાં સુધી તેમાંથી મને આનંદ અને ખુશી મળશે.
07:41
And just to give you one instance of this:
173
461330
3000
અને એનું એક ઉદાહરણ તમને આપું તો:
07:44
food.
174
464330
2000
ખોરાક.
07:46
The junk food industry
175
466330
3000
જંક ફૂડ ઉદ્યોગ
07:49
is really great
176
469330
2000
ખુબજ સારી રીતે
07:51
at pressing our pleasure buttons
177
471330
2000
આપની સુખની નાડી પકડે છે
07:53
and figuring out what's the most pleasurable.
178
473330
3000
અને તારવી લે છે કે આપના માટે સૌથી વધુ શું સુખદાયક છે.
07:56
But I think we can use their techniques
179
476330
2000
પણ મને લાગે છે આપને એમના ઉપાયો
07:58
and apply them to healthy food.
180
478330
2000
આરોગ્યપ્રદ ખોરાક માટે પણ વાપરી શકીએ.
08:00
To give just one example,
181
480330
2000
દાખલા તરીકે,
08:02
we love crunchiness, mouthfeel.
182
482330
3000
તડ-તડ અવાજ કરી ને ખાવાની વસ્તુ ઓ ખુબ ગમે છે.
08:05
So I basically have tried to incorporate crunchiness
183
485330
4000
આમ, મેં મારી રસોઈ તડ-તડ અવાજ આવે
08:09
into a lot of my recipes --
184
489330
2000
એવી બનાવવાનો પ્રયાસ કર્યો છે--
08:11
throw in some sunflower seeds.
185
491330
2000
થોડા સુર્યમુખીના બી નાખો
08:13
And you can almost trick yourself
186
493330
2000
અને તમને એવું જ લાગશે કે તમે
08:15
into thinking you're eating Doritos.
187
495330
2000
વેફર ખાઈ રહ્યા છો.
08:17
(Laughter)
188
497330
2000
(હાસ્ય)
08:19
And it has made me a healthier person.
189
499330
2000
અને એના કારણે હું આરોગ્યપ્રદ માણસ બન્યો.
08:21
So that is it.
190
501330
2000
આમ, આટલું જ છે.
08:23
The book about it comes out in April.
191
503330
2000
આના વિષે નું પુસ્તક એપ્રિલમાં આવશે.
08:25
It's called "Drop Dead Healthy."
192
505330
2000
પુસ્તકનું નામ છે "ડ્રોપ ડેડ હેલ્થી."
08:27
And I hope that I don't get sick during the book tour.
193
507330
2000
અને હું આશા રાખું છું કે પુસ્તક યાત્રા દરમિયાન હું માંદો ન પડું.
08:29
That's my greatest hope.
194
509330
2000
એ જ મારી મોટામાં મોટી આશા છે.
08:31
So thank you very much.
195
511330
2000
તમારો ખુબ ખુબ આભાર.
08:33
(Applause)
196
513330
3000
(અભિવાદન)
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7