How to grow a forest in your backyard | Shubhendu Sharma

2,238,209 views ・ 2016-08-22

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Translator: Rajan Sitapara Reviewer: Abhinav Garule
00:12
This is a man-made forest.
0
12872
2253
આ માનવ-સર્જિત જંગલ છે.
00:15
It can spread over acres and acres of area,
1
15880
3217
જે એકર અને એકરનાં ક્ષેત્રફળમાં ફેલાયેલું છે,
00:19
or it could fit in a small space --
2
19121
2492
અથવા નાની જગ્યા માં પણ સમાય શકે --
00:22
as small as your house garden.
3
22387
2738
ઘરના બગીચા જેટલી નાની.
00:27
Age of this forest is just two years old.
4
27327
3219
આ જંગલો માત્ર બે વર્ષનાં જ છે.
00:31
I have a forest in the backyard of my own house.
5
31298
3115
મારા ઘરના પાછળનાં ભાગમાં પણ જંગલ છે.
00:35
It attracts a lot of biodiversity.
6
35036
1949
જે ઘણા પ્રકારની જૈવવિવિધતાને આકર્ષે છે.
00:37
(Bird call)
7
37582
3976
(પક્ષીનો અવાજ)
00:42
I wake up to this every morning,
8
42229
1545
હું રોજ સવારે આનથી જ ઉઠું છું,
00:43
like a Disney princess.
9
43798
1499
ડીઝની ની રાજકુમારીની જેમ.
00:45
(Laughter)
10
45321
1397
(હાસ્ય)
00:47
I am an entrepreneur
11
47164
1206
હું એક ઉદ્યોગસાહસિક છું
00:48
who facilitates the making of these forests professionally.
12
48394
4380
જે આ જંગલ ધંધાકીય રીતે બનાવવા માટેની સગવડ પૂરી પડું છું.
00:52
We have helped factories,
13
52798
1924
અમે ફેકટરીઓને મદદ કરી છે,
00:54
farms,
14
54746
1157
ખેતરો,
00:55
schools,
15
55927
1158
શાળાઓ,
00:58
homes,
16
58287
1155
ઘરો,
01:00
resorts,
17
60306
1176
રિસોર્ટ,
01:02
apartment buildings,
18
62273
1356
બહુમળી ઇમારતો,
01:04
public parks
19
64891
1240
જાહેર બાગો,
01:06
and even a zoo
20
66854
1343
અને પ્રાણીસંગ્રહાલયોને પણ
01:08
to have one of such forests.
21
68221
1509
આવા વૃક્ષાવન ઉછેરી આપ્યા છે.
01:10
A forest is not an isolated piece of land where animals live together.
22
70715
4294
જંગલ એક જમીનનો અલાયદો ભાગ નથી જ્યાં પ્રાણીઓ સાથે રહે છે.
01:16
A forest can be an integral part of our urban existence.
23
76035
5540
જંગલ શહેરી વિસ્તારનો આંતરિક ભાગ પણ બની શકે છે
01:22
A forest, for me,
24
82212
1334
મારા માટે જંગલ,
01:23
is a place so dense with trees that you just can't walk into it.
25
83570
3497
એક એવી ઘટ્ટ જગ્યા છે જેની વચ્ચેથી ચાલી પણ ન શકીયે.
01:27
It doesn't matter how big or small they are.
26
87540
2497
એ કેટલા મોટા છે કે નાના એનું કશું મહત્વ નથી
01:31
Most of the world we live in today was forest.
27
91046
3383
દુનિયાનો મોટોભાગ જ્યાં આપણે રહીએ છીએ એ પહેલા જંગલ જ હતા
01:34
This was before human intervention.
28
94453
2033
માણસે હસ્તક્ષેપ કર્યો એ પહેલા.
01:36
Then we built up our cities on those forests,
29
96865
2288
પછી આપણે એ જંગલની ઉપર શહેરો સ્થાપ્યા.
01:39
like São Paulo,
30
99177
1500
જેમકે સાઓ પાઉલો,
01:40
forgetting that we belong to nature as well,
31
100701
2769
એ ભૂલીને કે આપણે પણ પ્રકૃતિ સાથે સંબંધિત છીએ,
01:43
as much as 8.4 million other species on the planet.
32
103494
3750
જે રીતે પૃથ્વી પરની બીજી ૮૪ લાખ પ્રજાતિ છે
01:48
Our habitat stopped being our natural habitat.
33
108215
3428
આપણી પ્રજાતિએ પ્રાકૃતિક પ્રજાતિ બનવાનું છોડી દીધું.
01:52
But not anymore for some of us.
34
112190
2002
પરંતુ આપણામાંથી બધા માટે નહિ .
01:54
A few others and I today make these forests professionally --
35
114647
3595
બીજા ઘણા અને હું આજે આ જંગલ ધંધાકીય રીતે આ જંગલો બનાવીએ છીએ--
01:58
anywhere and everywhere.
36
118266
1807
ગમે ત્યાં અને બધે.
02:01
I'm an industrial engineer.
37
121368
1866
હું એક ઔદ્યોગિક ઇજનેર છું.
02:03
I specialize in making cars.
38
123258
2172
મારી મહારત ગાડી બનાવવામાં છે.
02:06
In my previous job at Toyota,
39
126078
2176
મારી જૂની નોકરી ટોયોટા માં,
02:08
I learned how to convert natural resources into products.
40
128278
4068
હું શીખ્યો કે કઈરીતે પ્રકૃતિક સ્ત્રોતને ઉત્પાદનો માં બદલવું.
02:13
To give you an example,
41
133125
1182
એક ઉદાહરણ આપી શકું છું,
02:14
we would drip the sap out of a rubber tree,
42
134331
2651
આપણે રબરનાં વૃક્ષ માંથી સત્વનાં ટીપા બહાર કાઢીએ છીએ
02:17
convert it into raw rubber
43
137006
1659
અને કાચા રબરમાં રૂપાંતરીત થાય છે
02:18
and make a tire out of it -- the product.
44
138689
2705
અને તેમાંથી ટાયર બનાવીએ છીએ- એક ઉત્પાદક.
02:21
But these products can never become a natural resource again.
45
141418
2994
પરંતુ આ ઉત્પાદકો ક્યારે પણ પ્રાકૃતિક સ્ત્રોત બની શકતી નથી.
02:25
We separate the elements from nature
46
145272
2973
આપણે તેને પ્રકૃતિથી અલગ અરી દઈએ છીએ
02:28
and convert them into an irreversible state.
47
148269
3236
અને તેનું ઉલટાવી ન શકાય તેવું રૂપાંતર કરી કાઢીએ છીએ
02:31
That's industrial production.
48
151529
1717
આ ઔદ્યોગિક ઉત્પાદન છે.
02:34
Nature, on the other hand, works in a totally opposite way.
49
154025
3462
બીજી તરફ, પ્રકૃતિ ઉલ્ટી દિશામાં કામ કરે છે.
02:37
The natural system produces by bringing elements together,
50
157910
3985
પ્રાકૃતિક પ્રણાલી તત્વોસાથે લાવીને ઉત્પાદન કરે છે.
02:41
atom by atom.
51
161919
1355
અણુ સાથે અણુ.
02:44
All the natural products become a natural resource again.
52
164336
4715
દરેક પ્રાકૃતિક ઉત્પાદન ફરીથી પ્રાકૃતિક સ્ત્રોતમાં રૂપાંતરિત થઇ શકે છે.
02:50
This is something which I learned
53
170343
2942
આ વસ્તુ હું શીખ્યો
02:53
when I made a forest in the backyard of my own house.
54
173309
3038
જ્યારથી મેં મારાં ઘરના પાછળનાં ભાગમાં જંગલ ઉગાડ્યા.
02:56
And this was the first time I worked with nature,
55
176371
3276
અને આ પ્રથમ વખત હતું કે મેં પ્રકૃતિ સાથે કામ કર્યું હોય
02:59
rather than against it.
56
179671
1466
એના વિરુદ્ધ નહિ
03:01
Since then,
57
181894
1176
ત્યારબાદ,
03:03
we have made 75 such forests in 25 cities across the world.
58
183094
5049
અમે ૭૫ આવા જંગલ દુનિયાભરનાં ૨૫ શહેરોમાં ઉછેર્યા
03:09
Every time we work at a new place,
59
189678
2122
દરેક વખતે અમે નવી જગ્યા પર કામ કરતા હતા,
03:11
we find that every single element needed to make a forest
60
191824
4744
અમને મળ્યું કે, જે વસ્તુ વૃક્ષાવન નાં ઉછેર માટે જરૂરી
03:16
is available right around us.
61
196592
2050
એ અમારી આસપાસ જ હતી.
03:18
All we have to do is to bring these elements together
62
198666
2681
અમારે માત્ર તેને સાથે લાવવાનું હતું
03:21
and let nature take over.
63
201371
1961
અને પ્રકૃતિ તેની જાળવણી જાતે કરી લે છે.
03:25
To make a forest we start with soil.
64
205100
3001
આ જંગલ બનાવવા માટે અમે માટીથી ચાલુ કરીએ છીએ.
03:28
We touch, feel and even taste it
65
208125
2440
અમે તેને સ્પર્શ કરીએ છીએ મહેસૂસ કરીએ છીએ અને ચાખીએ પણ છીએ
03:30
to identify what properties it lacks.
66
210589
2468
જાણવા માટે કે શું ઘટે છે.
03:33
If the soil is made up of small particles it becomes compact --
67
213680
3042
જો માટી નાના કણોની બનેલી હોય તો એ સખત બની જાય છે --
03:36
so compact, that water cannot seep in.
68
216746
2403
કે જેમાંથી પાણી ઉતરી શકતું નથી
03:40
We mix some local biomass available around,
69
220188
4448
અને તેમાં આસપાસ મળી આવતો જૈવિક કચરો ભેળવી દઈએ છીએ,
03:44
which can help soil become more porous.
70
224660
2527
જે તેને વધું છિદ્રાળુ બનાવે છે.
03:49
Water can now seep in.
71
229040
1976
હવે તેમાં પાણી ઉતરી શકે છે.
03:51
If the soil doesn't have the capacity to hold water,
72
231359
4499
જો માટીમાં પાણી રોકવાની ક્ષમતા ન હોય,
03:55
we will mix some more biomass --
73
235882
1675
તો એમાં થોડોક જૈવિક કચરો --
03:57
some water-absorbent material like peat or bagasse,
74
237581
3274
થોડુક પાણી - શોષક સામગ્રી જેમકે પીટ અથવા બગાસી મિશ્ર કરવામાં આવે છે,
04:00
so soil can hold this water and it stays moist.
75
240879
3848
જેથી માટી પાણી પકડી રાખે અને ભેજ જળવાય રહે
04:05
To grow, plants need water, sunlight and nutrition.
76
245680
4618
વધવા માટે, છોડને પાણી, સૂર્યપ્રકાશ અને પોષક તત્વો જોઈએ
04:11
What if the soil doesn't have any nutrition in it?
77
251047
2736
શું થાય જો માટી માં પોષક તત્વો જ ન હોય?
04:14
We don't just add nutrition directly to the soil.
78
254383
2326
અમે માત્ર તેમાં સીધા પોષકતત્વો ઉમેરતા નથી.
04:16
That would be the industrial way.
79
256733
1612
એ ઔદ્યોગિક માર્ગ થઇ જશે.
04:18
It goes against nature.
80
258369
1426
એ પ્રકૃતિ ની વિરુદ્ધ જશે.
04:19
We instead add microorganisms to the soil.
81
259819
3084
અમે તેમાં સુક્ષ્મજીવો ઉમેરીએ છીએ.
04:22
They produce the nutrients in the soil naturally.
82
262927
3309
તેઓ પોષકતત્વો પ્રાકૃતિક રીતે ઉત્પન્ન કરે છે
04:26
They feed on the biomass we have mixed in the soil,
83
266886
2589
તેઓ જેવિક કચરો ખાય છે જે માટીમાં મિશ્ર છે
04:29
so all they have to do is eat and multiply.
84
269499
2699
એમને માત્ર એ ખાઈને વધારવાનું છે
04:32
And as their number grows,
85
272222
1951
અને જેમ સંખ્યા વધે,
04:34
the soil starts breathing again.
86
274197
1548
તેમ જમીનનું શ્વસન ચાલુ થઇ જાય.
04:35
It becomes alive.
87
275769
1393
એ પુનર્જીવિત થઇ જાય છે.
04:38
We survey the native tree species of the place.
88
278215
2627
અમે ત્યાંના સ્થાનિક વૃક્ષોની પ્રજાતિનો સર્વે કર્યો.
04:40
How do we decide what's native or not?
89
280866
2081
અમે કઈરીતે નક્કી કરીએ કે એ સ્થનીક પ્રજાતિ છે કે નહિ?
04:43
Well, whatever existed before human intervention is native.
90
283473
4458
જે માનવનાં હસ્તક્ષેપ કર્યા પહેલા હતું એ સ્થાનિક છે .
04:47
That's the simple rule.
91
287955
1389
આ સામાન્ય નીયમ છે.
04:49
We survey a national park
92
289949
3845
અમે નેશનલ પાર્કનો સર્વે કર્યો
04:54
to find the last remains of a natural forest.
93
294470
2554
પ્રાકૃતિક જંગલનું મૂળ જાણવા માટે.
04:58
We survey the sacred groves,
94
298689
3001
અમે શુદ્ધ વનરાજીનો સર્વે કર્યો,
05:01
or sacred forests around old temples.
95
301714
2891
અથવા શુદ્ધ જંગલ જે જૂના મંદિર પાસે હતા.
05:04
And if we don't find anything at all,
96
304973
2279
અને જો અમને કશું મળતું નત્તું,
05:07
we go to museums
97
307276
1524
ત્યારે અમે સંગ્રહાલય માં જતા.
05:08
to see the seeds or wood of trees existing there a long time ago.
98
308824
5223
બીજ અથ વૃક્ષ જોવા કે જે ત્યાં વર્ષો થી હતા
05:14
We research old paintings, poems and literature from the place,
99
314547
5497
અમે ત્યાંનાં જૂના ચિત્રો, કવિતાઓ અને સાહિત્યની શોધખોળ કરીએ છીએ.
05:20
to identify the tree species belonging there.
100
320068
2533
વૃક્ષોની જાત જે ત્યાં વર્ષોથી છે તે ઓળખવા.
05:23
Once we know our trees,
101
323217
1346
એકવાર અમારા વૃક્ષો મળી જાય,
05:24
we divide them in four different layers:
102
324587
1918
અમે તેને ૪ ભાગ માં અલગ તારવી દઈએ.
05:26
shrub layer, sub-tree layer, tree layer and canopy layer.
103
326529
3407
નાના સ્તર, પેટા વૃક્ષ સ્તર, વૃક્ષ સ્તર અને છત્ર સ્તર.
05:30
We fix the ratios of each layer,
104
330475
2517
અમે દરેકનાં પ્રમાણ નક્કી કરીએ છીએ.
05:33
and then we decide the percentage of each tree species in the mix.
105
333016
4704
અને એ નક્કી કરેલી ટકાવારી દરેક જાતિના વૃક્ષને આપીએ છીએ
05:38
If we are making a fruit forest,
106
338506
1833
જો અમે ફાળોનાં વન બનાવતા હોઈએ,
05:40
we increase the percentage of fruit-bearing trees.
107
340363
3059
તો અમે ફળ આપી શકે એવા વૃક્ષની ટકાવારી વધારીએ છીએ.
05:43
It could be a flowering forest,
108
343446
2166
એ ફળોનું વન પણ હોઈ શકે,
05:46
a forest that attracts a lot of birds or bees,
109
346145
3427
એક વન જે ઘણા પક્ષીઓ અને મધમાખીઓને આકર્ષે છે,
05:50
or it could simply be a native, wild evergreen forest.
110
350026
4059
અથવા એ સામાન્ય સ્થાનિક, સદાબહાર જંગલ બની શકે છે.
05:55
We collect the seeds and germinate saplings out of them.
111
355560
2969
અમે બીજ એકઠા કરીએ છીએ અને અંકુર ફોડીએ છીએ.
05:59
We make sure that trees belonging to the same layer
112
359011
2964
અમે એ વૃક્ષો ઉછેરી શકીએ છીએ જે એ સ્તરના છે
06:01
are not planted next to each other,
113
361999
1850
જે પાસે-પાસે ઉછેરવામાં આવતા નથી,
06:03
or they will fight for the same vertical space when they grow tall.
114
363873
3327
નહીતર એ લાંબા થશે ત્યારે ઉચાઇ માટે ઝગડશે.
06:07
We plant the saplings close to each other.
115
367224
2560
અમે રોપા એ રીતે એકબીજા સાથે વાવીએ છીએ
06:10
On the surface, we spread a thick layer of mulch,
116
370548
3065
સપાટી ઉપર, અમે લીલા ઘાસનું પાતળું સ્તર પથારીએ છીએ.
06:13
so when it's hot outside the soil stays moist.
117
373637
2568
જેથી ગરમીમાં પણ ભેજ જળવાય રહે.
06:16
When it's cold,
118
376605
1712
જયારે થીડી હોય,
06:18
frost formation happens only on the mulch,
119
378341
3217
બરફ માત્ર લીલા ઘાસના સ્તર પરજ બાજે છે,
06:21
so soil can still breathe while it's freezing outside.
120
381582
3409
જેથી એ જામેલું હોય તો ભી શ્વાસ લઇ શકે.
06:25
The soil is very soft --
121
385497
3169
જમીન બહુ નરમ છે --
06:28
so soft, that roots can penetrate into it easily,
122
388690
3494
અતિ નરમ, જેથી મૂળ આરામથી પ્રવેશી શકે.
06:32
rapidly.
123
392208
1150
જલ્દી.
06:34
Initially, the forest doesn't seem like it's growing,
124
394064
2485
શરૂઆતમાં, વનની વૃદ્ધિ થાય એવું દેખાશે જ નહિ.
06:36
but it's growing under the surface.
125
396573
1818
પરંતુ એ જમીનની અંદર વધે છે.
06:38
In the first three months,
126
398746
1461
પહેલા ત્રણ મહિના માં,
06:40
roots reach a depth of one meter.
127
400231
1927
મૂઓલ ૧ મીટર ઉંડા પહોચે છે.
06:42
These roots form a mesh,
128
402736
1884
આ મૂળ જાળીદાર રચના બનાવે છે,
06:44
tightly holding the soil.
129
404644
1729
માટીને ચુસ્તરીતે પકડી રાખે છે.
06:46
Microbes and fungi live throughout this network of roots.
130
406397
3596
સૂક્ષ્મજીવો અને ફૂગ આ આખા મૂળના જાળમાં રહે છે
06:50
So if some nutrition is not available in the vicinity of a tree,
131
410706
3587
જો કોઈ પોષકતત્વો તેની નજીકમાં હાજર ન હોય
06:54
these microbes are going to get the nutrition to the tree.
132
414317
2860
આ સુક્ષ્મજીવો તે પોશાક્તાત્વો શોધી લાવે છે
06:57
Whenever it rains,
133
417754
1724
જ્યારેપણ વરસાદ પડે છે,
06:59
magically,
134
419502
1160
જાદૂઈરીતે,
07:00
mushrooms appear overnight.
135
420686
1863
મશરૂમ રાતો રાત બહાર આવી જાય છે
07:02
And this means the soil below has a healthy fungal network.
136
422573
3205
અને એનો મતલબ છે કે જમીનની નીચે ફૂગનો સારો એવો જાળ છે.
07:06
Once these roots are established,
137
426663
2267
એકવાર મૂળ સ્થપાય જાય,
07:08
forest starts growing on the surface.
138
428954
2165
ત્યારબાદ જંગલ ઉપર વધવાનું શરૂ થઇ જાય છે.
07:11
As the forest grows we keep watering it --
139
431835
4367
જંગલ વધવાનું શરૂ થાય જાય એટલે અમે તેને પાણી આપવાનું ચાલુ કરીએ છીએ--
07:16
for the next two to three years, we water the forest.
140
436226
3791
બે થી ત્રણ વર્ષ માટે, અમે પાણી આપીએ છીએ.
07:20
We want to keep all the water and soil nutrition only for our trees,
141
440752
5056
અમે દરેક પ્રકારના જરૂરી પાણી અને પોષક્તત્વો રાખવાનો પ્રયત્ન કરીએ છીએ,
07:25
so we remove the weeds growing on the ground.
142
445832
2684
એટલે ઉગી નીકળેલું નકામું ઘાસ કાઢી નાખીએ છીએ.
07:28
As this forest grows, it blocks the sunlight.
143
448971
3318
જેમ જંગલ વધે છે એ સૂર્યપ્રકાશને રોકે છે.
07:32
Eventually, the forest becomes so dense
144
452801
2446
આખરે, જંગલ એટલા ઘટ્ટ બની જાય છે
07:35
that sunlight can't reach the ground anymore.
145
455271
2234
કે સૂર્યપ્રકાશ જમીન સુધી પહોચી શકતો નથી.
07:37
Weeds cannot grow now, because they need sunlight as well.
146
457902
3462
નકામું ઘાસ હવે ઉગશે નહિ કેમકે એને સૂર્યપ્રકાશ જોઈએ.
07:42
At this stage,
147
462044
1279
આ સ્તર પર,
07:43
every single drop of water that falls into the forest
148
463347
3197
દરેક ટીપું જે જંગલમાં પડે છે,
07:46
doesn't evaporate back into the atmosphere.
149
466568
2357
એ વરાળ બનીને ક્યારેપણ વાતાવરણમાં ભળતું નથી
07:49
This dense forest condenses the moist air
150
469327
3088
ઘટ્ટ જંગલ ભેજવાળી હવાનું સંઘનન કરી
07:52
and retains its moisture.
151
472439
1771
અને ભેજ પાછો મેળવે છે.
07:54
We gradually reduce and eventually stop watering the forest.
152
474712
4153
અમે ધીરે ધીરે પાણી આપવાનું ઓછુ કરીએ છીએ અને છેલ્લે બંધ કરી દઈએ છીએ.
07:59
And even without watering,
153
479340
1518
અને પાણી વગર પણ.
08:00
the forest floor stays moist and sometimes even dark.
154
480882
4046
જંગલનું તળિયું ભેજવાળું રહે છે અને ક્યારેકતો અતિ ચીકણું.
08:05
Now, when a single leaf falls on this forest floor,
155
485970
3400
હવે, જયારે એક પાંદડું પણ વનની જમીન પર પડે,
08:09
it immediately starts decaying.
156
489394
2151
એ તરત સળવા માંડે છે.
08:12
This decayed biomass forms humus,
157
492317
3186
આ સડેલો જૈવિક કચરો ખાતર બનવા માંડે છે.
08:15
which is food for the forest.
158
495527
1502
જે વન માટે ખોરાક છે.
08:17
As the forest grows,
159
497530
1679
જેમ જંગલ વધે છે,
08:19
more leaves fall on the surface --
160
499233
1670
વધું પાંદડાઓ જમીન પર પડે છે --
08:20
it means more humus is produced,
161
500927
2032
જેનો મતલબ વધું ખાતર
08:22
it means more food so the forest can grow still bigger.
162
502983
3238
મતલબ વધું ભોજન જે જંગલને વધું મોટા બનાવે છે
08:26
And this forest keeps growing exponentially.
163
506245
2733
અને જંગલ ખુબ ઝડપી વધવા લાગે છે.
08:30
Once established,
164
510053
1416
એકવાર સ્થપાય ગયા બાદ,
08:31
these forests are going to regenerate themselves again and again --
165
511493
4190
આ જંગલ પોતાની જાતને વારંવાર ઉગાડતા જ રહે છે --
08:35
probably forever.
166
515707
1574
હમેશા માટે.
08:38
In a natural forest like this,
167
518209
2446
આના જેવા પ્રાકૃતિક જંગલ માં,
08:40
no management is the best management.
168
520679
2671
કોઈ મેનેજમેન્ટ શ્રેષ્ઠ મેનેજમેન્ટ નથી.
08:44
It's a tiny jungle party.
169
524493
1791
આ માત્ર એક નાની જંગલ મિજબાની છે.
08:46
(Laughter)
170
526308
1215
(હાસ્ય)
08:48
This forest grows as a collective.
171
528663
2543
આ જંગલ સામૂહિક રીતે વધે છે.
08:51
If the same trees --
172
531627
1318
જો સરખા વૃક્ષો --
08:52
same species --
173
532969
1277
સરખી પ્રજાતિઓ --
08:54
would have been planted independently,
174
534270
2238
સ્વતંત્રરીતે વાવવામાં આવે,
08:56
it wouldn't grow so fast.
175
536532
1947
એ આટલી જલ્દી વધતા નથી.
08:58
And this is how we create a 100-year-old forest
176
538503
4184
અને આરીતે અમે ૧૦૦ વર્ષ જૂના જંગલ ઉગાડીએ છીએ
09:02
in just 10 years.
177
542711
1309
માત્ર ૧૦ વર્ષમાં.
09:04
Thank you very much.
178
544044
1154
ખૂબ આભાર.
09:05
(Applause)
179
545222
5574
(તાળીઓ)
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7