What I learned from 100 days of rejection | Jia Jiang | TED

6,321,341 views ・ 2017-01-06

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Translator: Janvi Patel Reviewer: Arvind Patil
00:12
When I was six years old,
0
12760
1616
જયારે હું છ વષૅ નો હતો,
00:14
I received my gifts.
1
14400
1240
મને મારી ભેટો મળી.
મારા પહેલા ઘોરણ ના શિક્ષક ને આ તેજસવી વિચાર હતો.
00:16
My first grade teacher had this brilliant idea.
2
16320
3456
00:19
She wanted us to experience receiving gifts
3
19800
3336
તેણી ઈરછતી હતી કે આપણે ભેટો મેળવવાનો અનુભવ કરીએ
00:23
but also learning the virtue of complimenting each other.
4
23160
4000
પણ સાથે સાથે એકબીજાની પ્રશંસા નો ગુણ પણ શીખ્યા.
00:27
So she had all of us come to the front of the classroom,
5
27640
2896
તેથી અમે બધા વગૅખંડ ની સામે આવી ગયા હતા,
00:30
and she bought all of us gifts and stacked them in the corner.
6
30560
2976
અને તેણી એ અમને બધા ભેટો ખરીદી અને ખૂણા માં મૂકી દીધા.
00:33
And she said,
7
33560
1216
અને તેણી એ કહ્ચું,
00:34
"Why don't we just stand here and compliment each other?
8
34800
2656
આપણે અહીં કેમ ઊભા રહીને એકબીજાની ખુશામત કરતા નથી?
00:37
If you hear your name called,
9
37480
1576
જો તમે અહીં તમારૂં નામ બોલાવશો,
00:39
go and pick up your gift and sit down."
10
39080
2200
તો જાઓ અને તમારી ભેટ પસંદ કરો.
00:42
What a wonderful idea, right?
11
42520
1480
શું સરસ વિચાર છે,ખરૂં ને?
00:44
What could go wrong?
12
44880
1216
શું ખોટું થઈ શકે છે?
00:46
(Laughter)
13
46120
1520
(હાસ્ય)
00:48
Well, there were 40 of us to start with,
14
48400
2056
સારુ,શરૂ કરવા માટે અમારા માંથી40 લોકો હતાં,
00:50
and every time I heard someone's name called,
15
50480
2456
અને જયારે પણ મેં કોઈ નું નામ બોલતા સાંભળ્યું,
00:52
I would give out the heartiest cheer.
16
52960
1800
ત્યારે હું ઉત્સાહપૂવૅક ઉત્સાહ આપીશ.
00:55
And then there were 20 people left,
17
55280
2496
અને પછી ત્યાં 20 લોકો બાકી હતાં,
00:57
and 10 people left,
18
57800
1776
અને 10 લોકો બાકી છે,
00:59
and five left ...
19
59600
1360
અને 5 બાકી છે...
01:01
and three left.
20
61560
1376
અને 3 બાકી છે.
01:02
And I was one of them.
21
62960
1200
અને હું તેમાં થી એક હતો.
01:04
And the compliments stopped.
22
64720
1600
અને ખુશામત બંધ થઈ ગઈ.
01:07
Well, at that moment, I was crying.
23
67560
2040
ઠીક છે,તે ક્ષણે ,હું રડતો હતો.
01:10
And the teacher was freaking out.
24
70600
2016
અને શિક્ષક બહાર આવતાં હતાં.
01:12
She was like, "Hey, would anyone say anything nice about these people?"
25
72640
3656
તેણી એ ક્હયું, "અરે,આ લોકો વિશે કોઈ કંઈ પણ સરસ કહેશે?"
01:16
(Laughter)
26
76319
1217
(હાસ્ય)
01:17
"No one? OK, why don't you go get your gift and sit down.
27
77560
2976
"કોઈ નહીં ?સારૂ,શા માટે તમે તમારી ભેટ લેવા જાઓ અને બેસો નહીં.
01:20
So behave next year --
28
80560
1256
તેથી આવતા વષૅએ વતેૅ--
01:21
someone might say something nice about you."
29
81840
2096
કોઈ તમારા વિશે કંઈક સરસ કહેશે
01:23
(Laughter)
30
83960
1760
(હાસ્ય)
01:26
Well, as I'm describing this you,
31
86520
1616
જેમકે હું તેનું તમને વણૅન કરુંછું,
01:28
you probably know I remember this really well.
32
88160
2376
તમે કદાચ જાણતા હશો કે મને આ ખરેખર સારી રીતે યાદ છે
01:30
(Laughter)
33
90560
1600
(હાસ્ય)
01:32
But I don't know who felt worse that day.
34
92800
2096
પણ મને ખબર નથી કે તે દિવસે કોને ખરાબ લાગ્યું
01:34
Was it me or the teacher?
35
94920
2176
તે હું હતો કે શિક્ષક ?
01:37
She must have realized that she turned a team-building event
36
97120
3136
તેણી ને સમજાયું જ હશે કે તેણે ટીમ બનાવવાની યોજના ફેરવી ને
01:40
into a public roast for three six-year-olds.
37
100280
2800
ત્રણ છ વષૅ ના બાળકો માટે જાહેર ભઠ્ઠી માં ફેરવી દીધી છે.
01:43
And without the humor.
38
103800
1256
અને રમૂજ વિના
01:45
You know, when you see people get roasted on TV,
39
105080
2336
તમે જાણોછો,જ્યારે લોકો ટીવી માં મગ્ન રહેલાં છે.
01:47
it was funny.
40
107440
1216
તે રમૂજી હતું
01:48
There was nothing funny about that day.
41
108680
1858
તે દિવસ વિશે કંઈક રમૂજી નહતું
01:51
So that was one version of me,
42
111320
3016
જેથી તે મારી એક આવૃતિ હતી,
01:54
and I would die to avoid being in that situation again --
43
114360
3496
અને ફરીથી આવી પરિસ્થિતિમાં ન આવવા માટે હું મરી જઈશ
01:57
to get rejected in public again.
44
117880
1880
ફરીથી જાહેર માં નકારી કાઢવા માટે.
02:00
That's one version.
45
120440
1456
તે એક સંસ્કરણ છે.
02:01
Then fast-forward eight years.
46
121920
2456
પછીના ઝડપી આઠ વષૅ
02:04
Bill Gates came to my hometown --
47
124400
1976
બિલ ગેટ્સ મારા ધરે આવ્યા--
02:06
Beijing, China --
48
126400
1216
બીજિંગ,ચાઈના--
02:07
to speak,
49
127640
1216
બોલવું
02:08
and I saw his message.
50
128880
1736
અને મેં તેનો સંદેશ જોયો
02:10
I fell in love with that guy.
51
130640
2296
મને તે વ્ચકિત થી પ઼ેમ થઈ ગચો
02:12
I thought, wow, I know what I want to do now.
52
132960
2896
મેં વિચાયુઁ, વાહ, હું જાણું છું કે મારે હવે શું કરવું છે.
02:15
That night I wrote a letter to my family
53
135880
2136
તે રાત્રે મેં મારા પરિવાર ને એક પત્ર લખ્ચો
02:18
telling them: "By age 25,
54
138040
2296
તેમને કહ્ચું,"25 વષૅ ની વચે,
02:20
I will build the biggest company in the world,
55
140360
2616
હું વિશ્વ ની સૌથી મોટી કંપની બનાવીશ,
02:23
and that company will buy Microsoft."
56
143000
1936
અને તે કંપની માઈક્રોસોફટ ખરીદશે"
02:24
(Laughter)
57
144960
1896
(હાસ્ચ)
02:26
I totally embraced this idea of conquering the world --
58
146880
2616
મેં વિશ્વ ને જીતવાના આ વિચાર ને સંપૂણૅપણે સ્વીકાયો
02:29
domination, right?
59
149520
1200
પ્રભુત્વ, ખરું ને?
02:31
And I didn't make this up, I did write that letter.
60
151160
2816
અને મેં આ બનાવ્યું નહીં, મેં તે પત્ર લખ્યો.
02:34
And here it is --
61
154000
1336
અને અહીં તે છે--
02:35
(Laughter)
62
155360
1976
(હાસ્ચ)
02:37
You don't have to read this through --
63
157360
1816
તમારે આ વાંચવાની જરૂર નથી--
02:39
(Laughter)
64
159200
1776
(હાસ્ચ)
02:41
This is also bad handwriting, but I did highlight some key words.
65
161000
3240
આ ખરાબ અક્ષર છે પણ મેં કેટલાક કી શબ્દો ને પ્રકાશિત કયાૅ.
02:45
You get the idea.
66
165600
1216
તમને ખ્યાલ આવે છે.
02:46
(Laughter)
67
166840
1776
(હાસ્ચ)
02:48
So ...
68
168640
1200
તો....
02:51
that was another version of me:
69
171280
2016
તે મારું બીજું સંસ્કરણ હતું:
02:53
one who will conquer the world.
70
173320
1680
એક કે જે વિશ્વ જીતી જશે.
02:55
Well, then two years later,
71
175880
1456
સારું, પછી બે વષૅ પછી,
02:57
I was presented with the opportunity to come to the United States.
72
177360
3936
મને યુનાઈટેડ સ્ટેટ માં આવવાની તક મળી
03:01
I jumped on it,
73
181320
1576
હું તેના પર ગયો,
03:02
because that was where Bill Gates lived, right?
74
182920
2216
કારણ કે ત્યાં બિલ ગેટ્સ રહેતાં હતાં,બરાબર?
03:05
(Laughter)
75
185160
1216
(હાસ્ચ)
03:06
I thought that was the start of my entrepreneur journey.
76
186400
2640
મેં વિચાયુઁ કે તે મારી ઉધોગસાહસિક પ્રવાસની શરુઆત છે.
03:09
Then, fast-forward another 14 years.
77
189680
2176
પછી બીજા 14 વષૅ ઝડપી આગળ ધપાવો.
03:11
I was 30.
78
191880
1416
હું 30 વષૅ નો હતો.
03:13
Nope, I didn't build that company.
79
193320
2376
ના, મેં તે કંપની બનાવી નથી.
03:15
I didn't even start.
80
195720
1536
મેં શરુઆત પણ કરી ન હોતી
03:17
I was actually a marketing manager for a Fortune 500 company.
81
197280
3976
હું ખરેખર માં તો ફોચ્ચૅચુન 500 કંપની માં માકેૅટિંગ મેનેજર હતો.
03:21
And I felt I was stuck;
82
201280
1616
અને મને લાગ્ચુંકે હું અટકી ગચો છુ;
03:22
I was stagnant.
83
202920
1200
હું સ્થિર હતો.
03:25
Why is that?
84
205080
1216
તે કેમ છે?
03:26
Where is that 14-year-old who wrote that letter?
85
206320
2240
તે પત્ર લખનાર 14 વષીૅચ વચના કચાં છે ?
03:29
It's not because he didn't try.
86
209480
1477
તેણે પ્રયત્ન ન કયોૅ તેવું નથી
03:31
It's because every time I had a new idea,
87
211480
3056
તે એટલા માટે છે કે દરેક વખતે મારો નવો વિચાર હતો.
03:34
every time I wanted to try something new,
88
214560
1976
દરેક વખતે હું કંઈક નવું કરવા માંગતો હતો,
03:36
even at work --
89
216560
1216
કામ પર પણ-
03:37
I wanted to make a proposal,
90
217800
1736
હું પ્રસ્તાવ મૂકવા માંગતો હતો,
03:39
I wanted to speak up in front of people in a group --
91
219560
3536
હું જૂથ ના લોકો ની સામે વાત કરવા માંગુ છું--
03:43
I felt there was this constant battle
92
223120
1816
મને લાગ્યું કે આ સતત યુદ્ધ છે
03:44
between the 14-year-old and the six-year-old.
93
224960
2776
14 વષૅ ની અને છ વષૅ ની વય વચ્ચે.
03:47
One wanted to conquer the world --
94
227760
2136
એક વિશ્વ જીતી માગે છે--
03:49
make a difference --
95
229920
1216
કંઈક અલગ કરો--
03:51
another was afraid of rejection.
96
231160
2120
બીજો અસ્વીકારથી ડરતો હતો.
03:53
And every time that six-year-old won.
97
233960
2520
અને દરેક વખતે તે છ વષૅ નો જીત મેળવતો હતો.
03:57
And this fear even persisted after I started my own company.
98
237760
3976
અને આ ડર મેં પોતાની કંપની શરૂ કચાૅ પછી પણ ચાલુ રાખ્ચો હતો.
04:01
I mean, I started my own company when I was 30 --
99
241760
3136
એટલેકે, જયારે હું 30 નો હતો ત્યારે મેં મારી પોતાની કંપની શરૂ કરી--
04:04
if you want to be Bill Gates,
100
244920
1416
જોતમે બિલગેટ્સ બનવા ઈરછતા હો,
04:06
you've got to start sooner or later, right?
101
246360
2040
તો વહેલા અથવા મોડા શરૂ કરવું પડશે, ખરૂ ને?
04:09
When I was an entrepreneur,
102
249080
2536
જયારે હું ઉધ્ધોગસાહસિક હતો,
04:11
I was presented with an investment opportunity,
103
251640
2896
મને રોકાણ ની તક મળી હતી,
04:14
and then I was turned down.
104
254560
1800
અને ત્યાર બાદ હું બહાર નીકળી ગયો.
04:17
And that rejection hurt me.
105
257040
1736
અને તે અસ્વીકાર થી મને દુૃઃખ થયું.
04:18
It hurt me so bad that I wanted to quit right there.
106
258800
3600
તેનાથી મને એટલું નુકશાન પહોંચ્યુ કે મારે ત્યાંથી નીકળવું છે.
04:23
But then I thought,
107
263280
1216
પણ પછી મેં વિચાયુઁ,
04:24
hey, would Bill Gates quit after a simple investment rejection?
108
264520
3840
શું સરળ રોકાણ ના અસ્વીકાર પછી બિલ ગેટ્સ છોડી દેશે?
04:28
Would any successful entrepreneur quit like that?
109
268920
2856
શું કોઈ પણ સફળ ઉધ્ધોગસાહસિક તે કરવાનું છોડી દેશે?
04:31
No way.
110
271800
1376
કોઈ રીતે નઈ.
04:33
And this is where it clicked for me.
111
273200
1976
અને આ તે મારા માટે ઉદાહરણ છે.
04:35
OK, I can build a better company.
112
275200
1816
ઓકે, હું એક સારી કંપની બનાવી શકું છું
04:37
I can build a better team or better product,
113
277040
2216
હું એક સારી ટીમ અથવા સારી વસ્તુ બનાવી શકુ છું.
04:39
but one thing for sure:
114
279280
1536
પરંતુ ખાતરી માટે એક વસ્તુૃઃ
04:40
I've got to be a better leader.
115
280840
1856
મારે એક વધુ સારો નેતા બનવું છે.
04:42
I've got to be a better person.
116
282720
1520
મારે એક વધુ સારો માણસ બનવું છે.
04:44
I cannot let that six-year-old keep dictating my life anymore.
117
284720
3376
હું છવષૅ નું જીવન ચાલાવી શકતો નથી.
04:48
I have to put him back in his place.
118
288120
2080
મારે તેની જગ્યાએ પાછો મૂકવો પડશે.
04:51
So this is where I went online and looked for help.
119
291000
2416
તેથી આ તે છે જયાં હું ઓનલાઈન મદદ માટે ગયો.
04:53
Google was my friend.
120
293440
1256
ગુગલ મારો મિત્ર હતો.
04:54
(Laughter)
121
294720
1136
(હાસ્ય)
04:55
I searched, "How do I overcome the fear of rejection?"
122
295880
2560
મેં શોધ્યું, "હુંઅસ્વીકાર ના ડર ને કેઈરીતે દૂર કરું?"
04:58
I came up with a bunch of psychology articles
123
298960
2856
હું મનૌવૈજ્ઞાનિક લેખ નો સમૂહ લઈ ને આવ્યો છું.
05:01
about where the fear and pain are coming from.
124
301840
2856
કે ભય અને પીડા કયાંથી આવે છે તે દશાૅવે છે.
05:04
Then I came up with a bunch of "rah-rah" inspirational articles
125
304720
3296
પછી હું "rah-rah" પ્રેરણાત્મક આટૅિકલ્સ નો સમૂહ લઈને આવ્યો.
05:08
about "Don't take it personally, just overcome it."
126
308040
2381
કે, "તેને વ્યકિતગતરુપે ન લો, ફકત તેનાથી દૂર રહો."
05:11
Who doesn't know that?
127
311200
1656
તે કોણ નથી જાણતું ?
05:12
(Laughter)
128
312880
1576
(હાસ્ય)
05:14
But why was I still so scared?
129
314480
2136
પણ હું હજી આટલો ડરેલો કેમ હતો?
05:16
Then I found this website by luck.
130
316640
2016
પછી મને આ વેબસાઈટ નસીબ દ્વારા મળી.
05:18
It's called rejectiontherapy.com.
131
318680
2376
તેને રીજેકશનથેરાપી.કોમ કહેવાય છે.
05:21
(Laughter)
132
321080
2536
(હાસ્ય)
05:23
"Rejection Therapy" was this game invented by this Canadian entrepreneur.
133
323640
3936
આ કેનેડિયન ઉધોગસાહસિક દ્વારા "રીજેકશન થેરાપી"રમત ની શોધ થઈ હતી.
05:27
His name is Jason Comely.
134
327600
1696
તેનું નામ જેસન કોમલી છે.
05:29
And basically the idea is for 30 days you go out and look for rejection,
135
329320
5096
અને મૂળભૂત રીતે આ વિયાર 30 દિવસ નો છે કે તમે બહાર જાવ અને અસ્વીકાર કરો.
05:34
and every day get rejected at something,
136
334440
2256
અને દરરોજ કોઈક વસ્તુ થી નકારાઈ જાઓ,
05:36
and then by the end, you desensitize yourself from the pain.
137
336720
3520
અને પછી અંત માં,તમે તમારી જાત ને પીડા થી મુકત કરો.
05:41
And I loved that idea.
138
341200
1696
અને મને તે વિચાર બહુ ગમે છે.
05:42
(Laughter)
139
342920
1536
(હાસ્ય)
05:44
I said, "You know what? I'm going to do this.
140
344480
2136
મે કીધું,શુંતમે જાણોછો હુંઆ કરવા જઇરહ્યો છું
05:46
And I'll feel myself getting rejected 100 days."
141
346640
3016
અને હું મારી જાત ને 100 દિવસ અસ્વીકાર કરતો હોવાનું અનુભવું છું.
05:49
And I came up with my own rejection ideas,
142
349680
2416
અને હું મારા નકારી કાઢેલા વિચારો સાથે આવ્યોછું,
05:52
and I made a video blog out of it.
143
352120
2480
અને તેનો વિડીયો બનાવ્યો.
05:55
And so here's what I did.
144
355600
1936
અને તેથી મેં જે કયુૅં તે અહીં છે.
05:57
This is what the blog looked like.
145
357560
2616
આ બ્લોગ જેવું લાગતું હતું.
06:00
Day One ...
146
360200
1200
પહેલો દિવસ.....
06:02
(Laughter)
147
362000
1296
(હાસ્ય)
06:03
Borrow 100 dollars from a stranger.
148
363320
3240
કોઈ અજાણી વ્યકિત પાસે થી 100 ડોલર ઉધાર લે છે.
06:07
So this is where I went to where I was working.
149
367720
2736
તેથી આ તે છે જયાં હું કામ કરતો હતો ત્યાં ગયો.
06:10
I came downstairs
150
370480
1736
હું નીચે આવ્યો
06:12
and I saw this big guy sitting behind a desk.
151
372240
2216
મેંજોયું આ મોટો વ્યકિત ટેબલ ની પાછળ બેઠો છે.
06:14
He looked like a security guard.
152
374480
1736
તે સિકયુરીટી ગાડૅ જેવો લાગતો હતો.
06:16
So I just approached him.
153
376240
1536
તેથી હું હમણાં જ તેની પાસે ગયો.
06:17
And I was just walking
154
377800
1736
અને હું બસ ચાલતો રહયો.
06:19
and that was the longest walk of my life --
155
379560
2336
અને એ જ મારા જીવન ની સૌથી લાંબી ચાલ હતી.--
06:21
hair on the back of my neck standing up,
156
381920
2136
મારા ગળા પાછળ ના વાળ ઊભા છે,
06:24
I was sweating and my heart was pounding.
157
384080
2456
હું પરસેવા વાળો હતો અને મારું હ્દય ધબકતું હતું.
06:26
And I got there and said,
158
386560
1216
હુંત્યાં પહોંચ્યોને કીધું
06:27
"Hey, sir, can I borrow 100 dollars from you?"
159
387800
2656
"ઓ સર, શું હું તમારી પાસેથી 100 ડોલર ઉધાર લઈ શકું છું"?
06:30
(Laughter)
160
390480
1336
(હાસ્ય)
06:31
And he looked up, he's like, "No."
161
391840
1800
અને તેણે ઉપર જોયું,તે "ના" જેવું છે.
06:34
"Why?"
162
394640
1200
"શા માટે?"
06:36
And I just said, "No? I'm sorry."
163
396200
2296
મેં બસ કહયું, "ના? માફ કરજો."
06:38
Then I turned around, and I just ran.
164
398520
1715
પછી હું ફરયો અને દોડયો.
06:40
(Laughter)
165
400259
1360
(હાસ્ય)
06:42
I felt so embarrassed.
166
402960
1736
મને ખૂબ શરમ આવી.
06:44
But because I filmed myself --
167
404720
1456
પણ મેં પોતાનું ફિલ્માંકન કયુૅં
06:46
so that night I was watching myself getting rejected,
168
406200
3136
તેથી તે રાત્રે હું મારી જાત ને નકારી કાઢતો હતો.
06:49
I just saw how scared I was.
169
409360
2096
મેં હાલ જ જોયું કે હું કેટલો ડરી ગયો હતો.
06:51
I looked like this kid in "The Sixth Sense."
170
411480
2456
હું "છઠ્ઠી સેન્સ" ના આ બાળક જેવો લાગતો હતો.
06:53
I saw dead people.
171
413960
1416
મેં મૃત લોકો ને જોયા.
06:55
(Laughter)
172
415400
1616
(હાસ્ય)
06:57
But then I saw this guy.
173
417040
1536
પણ પછી મેં આ વ્યકિત ને જોયો.
06:58
You know, he wasn't that menacing.
174
418600
1896
તમે જાણો છો, તે જોખમી વયક્તિ ન હતો.
07:00
He was a chubby, loveable guy,
175
420520
2376
તે ગોળમટોળ ચહેરાવાળો, પ્રેમી વયક્તિ હતો.
07:02
and he even asked me, "Why?"
176
422920
3456
અને તેણે મને પૂછયું, "શા માટે"?
07:06
In fact, he invited me to explain myself.
177
426400
2416
હકીકત માં, તેણે મને પોતાને સમજાવવા આમંત્રણ આપ્યું.
07:08
And I could've said many things.
178
428840
1576
અને હું ઘણી વાતો કહી શકતો હતો.
07:10
I could've explained, I could've negotiated.
179
430440
2296
હું સમજાવી શકયો હોત તો હું વાટાઘાટો કરી શકયો હોત
07:12
I didn't do any of that.
180
432760
1440
તેમાંથી મેં કઈ કયુૅ ન હતું.
07:14
All I did was run.
181
434680
1520
મેં કરેલું બધું ચલાવ્યું.
07:17
I felt, wow, this is like a microcosm of my life.
182
437160
3160
મને લાગ્યું, સરસ, આ મારી જીંદગી ના નાના ભાગ જેવું છે.
07:20
Every time I felt the slightest rejection,
183
440920
2536
દરેક વખતે મને સહેજ અસ્વીકાર નો અનુભવ થયો.
07:23
I would just run as fast as I could.
184
443480
2136
હું જેટલી ઝડપથી ચાલી શકું તેટવી ઝડપ થી દોડીશ
07:25
And you know what?
185
445640
1256
અને તમે જાણો છો?
07:26
The next day, no matter what happens,
186
446920
1816
બીજે દિવસે, ભલે જે થાય એ,
07:28
I'm not going to run.
187
448760
1496
હું દોડવાનો નથી.
07:30
I'll stay engaged.
188
450280
1200
હું રોકાયેલો રહીશ.
07:32
Day Two: Request a "burger refill."
189
452080
2056
બીજે દિવસે: "બગૅર રિફિલ" માટે વિનંતી કરી.
07:34
(Laughter)
190
454160
1976
(હાસ્ય)
07:36
It's when I went to a burger joint,
191
456160
2296
જયારે હું બગૅર જોઈન્ટ પર ગયો ત્યારે,
07:38
I finished lunch, and I went to the cashier and said,
192
458480
2496
મેં બપોરનું ભોજન કયુૅ, અને મેં કેશિયર પાસે જઈને કીધુ
07:41
"Hi, can I get a burger refill?"
193
461000
1576
"હાય, શું મને એક બગૅર ભરવા મળશે?"
07:42
(Laughter)
194
462600
2176
(હાસ્ય)
07:44
He was all confused, like, "What's a burger refill?"
195
464800
2456
તે બધા મૂંઝવણ માં હતા, જેમ કે, "બગૅર ભરવું શું છે?"
07:47
(Laughter)
196
467280
1256
(હાસ્ય)
07:48
I said, "Well, it's just like a drink refill but with a burger."
197
468560
3656
મેં કહ્યું, "અરે, આ એક પાણી ભરવાની જેમ જ છે પણ એક બગૅર સાથે."
07:52
And he said, "Sorry, we don't do burger refill, man."
198
472240
2496
અને તેણે કહ્યું, " માફ કરજો, અમે બગૅર ભરતા નથી, યાર"
07:54
(Laughter)
199
474760
1336
(હાસ્ય)
07:56
So this is where rejection happened and I could have run, but I stayed.
200
476120
4056
તેથી અહીંથી અસ્વીકાર થયો અને હું દોડી શકયો હોત, પણ હું રોકાઈ ગયો.
08:00
I said, "Well, I love your burgers,
201
480200
2136
મેં કહ્યું,"હું તમારા બગૅરસને પ્રેમ કરુંછું,
08:02
I love your joint,
202
482360
1416
હુંતમને બંનેને પ્રેમ કરુંછું,
08:03
and if you guys do a burger refill,
203
483800
2096
અને જો તમે લોકો બગૅર ભરશો તો,
08:05
I will love you guys more."
204
485920
1336
હું તમને વઘુ પ્રેમ કરીશ.
08:07
(Laughter)
205
487280
1256
(હાસ્ય)
08:08
And he said, "Well, OK, I'll tell my manager about it,
206
488560
2616
અને તેને કહ્યું," સારું, હુંમારા મેનેજરને તે વિશે કહીશ,
08:11
and maybe we'll do it, but sorry, we can't do this today."
207
491200
2976
અને કદાચ આપણે તે કરીશું પણ માફ કરજો, આપણે આજે આ કરી શકતા નથી"
08:14
Then I left.
208
494200
1416
પછી હું ચાલ્યો ગયો.
08:15
And by the way,
209
495640
1856
અને એમ તો,
08:17
I don't think they've ever done burger refill.
210
497520
2256
મને નથી લાગ્તું કે તેઓએ કયારેય બગૅર ભયાૅ છે.
08:19
(Laughter)
211
499800
1216
(હાસ્ય)
08:21
I think they're still there.
212
501040
1560
મને લાગેછે કે તેઓ હજી ત્યાંજ છે.
08:23
But the life and death feeling I was feeling the first time
213
503160
3296
પરંતુ જીવન અને મૃત્યુની અનુભૂતિ હું પહેલી વાર અનુભવી રહ્યો હતી.
08:26
was no longer there,
214
506480
1336
તે હવે રહી ન હતી,
08:27
just because I stayed engaged --
215
507840
1736
કારણ કે હું રોકાયેલો હતો--
08:29
because I didn't run.
216
509600
1616
કારણ કે હું દોડતો નથી.
08:31
I said, "Wow, great, I'm already learning things.
217
511240
2360
મેં કહ્યું,"સરસ, હું આવસ્તુઓ જ શીખી રહ્યો છું.
08:34
Great."
218
514520
1216
સરસ."
08:35
And then Day Three: Getting Olympic Doughnuts.
219
515760
2200
અને પછી ત્રીજા દિવસે : ઓલમપિક ડોન્ટ્સ મેળવવા.
08:38
This is where my life was turned upside down.
220
518760
2520
આ તે છે જયાં મારું જીવન ઊલટું ચાલું થયું.
08:42
I went to a Krispy Kreme.
221
522120
1616
હું ક્રિસમી ક્રિમ પર ગયો.
08:43
It's a doughnut shop
222
523760
1216
તે એક ડોનટ ની દુકાન છે.
08:45
in mainly the Southeastern part of the United States.
223
525000
2616
યુનાઈટેડ સ્ટેટ્સના મુખ્યત્વે દક્ષિણપૂવૅ ભાગમાં.
08:47
I'm sure they have some here, too.
224
527640
1856
મને ખાતરી છે કે તેમની પાસે અહીં કંઈક છે
08:49
And I went in,
225
529520
1255
અને હું અંદર ગયો,
08:50
I said, "Can you make me doughnuts that look like Olympic symbols?
226
530799
3137
મેં કહ્યું, "શું તમે મને ડોનટ્સ બનાવી શકો જે ઓલિમ્પિકના જેવા લાગે?
08:53
Basically, you interlink five doughnuts together ... "
227
533960
2896
મૂળભૂત રીતે, તમે એક સાથે પાંચ ડોનટ્સને જોડશો .. "
08:56
I mean there's no way they could say yes, right?
228
536880
2240
મારો મતલબ એવો કોઈ રસ્તો નથી કે તેઓ હા કહે,ખરું?
08:59
The doughnut maker took me so seriously.
229
539640
2376
મીઠાઈ ઉત્પાદકે મને આટલી ગંભીરતાથી લીધો.
09:02
(Laughter)
230
542040
1216
(હાસ્ય)
09:03
So she put out paper,
231
543280
1216
તેથી તેણે કાગળ કાઢયો,
09:04
started jotting down the colors and the rings,
232
544520
2176
રંગો અને રિંગ્સ નીચે જોડાવાનું શરૂ કર્યું,
09:06
and is like, "How can I make this?"
233
546720
2016
અને જેમ કે, "હું આ કેવી રીતે બનાવી શકું?"
09:08
And then 15 minutes later,
234
548760
1896
અને પછી 15 મિનિટ પછી,
09:10
she came out with a box that looked like Olympic rings.
235
550680
3416
તે ઓલિમ્પિકની રિંગ્સ જેવા દેખાતા બોક્સ સાથે બહાર આવી
09:14
And I was so touched.
236
554120
1656
અને મને ખૂબ સ્પર્શ થયો
09:15
I just couldn't believe it.
237
555800
2136
હું તેનો વિશ્વાસ કરી શકયો નહીં.
09:17
And that video got over five million views on Youtube.
238
557960
3760
અને તે વિડીયો યુટયૂબ પર 5 લાખ કરતાં પણ વધુ વાર જોવાયો.
09:22
The world couldn't believe that either.
239
562440
2096
દુનિયા કદાચ વિશ્વાસ પણ નઈ કરે.
09:24
(Laughter)
240
564560
1520
(હાસ્ય)
09:27
You know, because of that I was in newspapers,
241
567440
3216
તમે જાણો છો, તેના કારણે હું અખબારોમાં હતો,
09:30
in talk shows, in everything.
242
570680
1416
ટોક શોમાં, દરેક વસ્તુમાં
09:32
And I became famous.
243
572120
1496
અને હું પ્રખ્યાત થઈ ગયો
09:33
A lot of people started writing emails to me
244
573640
2136
ઘણા લોકોએ મને ઇમેઇલ્સ લખવાનું શરૂ કર્યું
09:35
and saying, "What you're doing is awesome."
245
575800
2536
અને કહેતા, "તમે જે કરો છો તે અદ્ભુત છે."
09:38
But you know, fame and notoriety did not do anything to me.
246
578360
3536
પરંતુ તમે જાણો છો, ખ્યાતિ અને બદનામીએ મારું કંઈ કર્યું નથી.
09:41
What I really wanted to do was learn,
247
581920
1816
હું જે કરવા માંગતો હતો તે શીખવું હતું
09:43
and to change myself.
248
583760
1216
અને મારી જાતને બદલવામાટે.
09:45
So I turned the rest of my 100 days of rejection
249
585000
2616
તેથી મારા 100 દિવસના અસ્વીકારના બાકી છે
09:47
into this playground --
250
587640
1896
આ રમતના મેદાનમાં -
09:49
into this research project.
251
589560
2136
આ સંશોધન પ્રોજેક્ટ માં.
09:51
I wanted to see what I could learn.
252
591720
2080
હું જોઈ શકતો હતો કે હું શું શીખી શકું.
09:54
And then I learned a lot of things.
253
594240
1776
અને પછી હું ઘણી વસ્તુઓ શીખ્યો.
09:56
I discovered so many secrets.
254
596040
1576
મને ઘણા રહસ્યો મળયા.
09:57
For example, I found if I just don't run,
255
597640
2896
ઉદાહરણ તરીકે, મને લાગ્યું કે જો હું હમણાં દોડીશ નહિ,
10:00
if I got rejected,
256
600560
1256
જો હું નામંજૂર થઈ જઈશ,
10:01
I could actually turn a "no" into a "yes,"
257
601840
2056
હું ખરેખર "ના" ને "હા" માં ફેરવી શકું,
10:03
and the magic word is, "why."
258
603920
1616
અને પછી જાદુઈ શબ્દ છે, "કેમ".
10:05
So one day I went to a stranger's house, I had this flower in my hand,
259
605560
4096
તેથી એક દિવસ હું કોઈ અજાણી વ્યક્તિના ઘરે ગયો, મારા હાથમાં આ ફૂલ હતું,
10:09
knocked on the door and said,
260
609680
1416
દરવાજો ખટખટાવ્યો અને કહ્યું,
10:11
"Hey, can I plant this flower in your backyard?"
261
611120
2256
"અરે, હુંઆ ફૂલ તમારા પાછલા વરંડામાં રોપી શકું?"
10:13
(Laughter)
262
613400
1536
(હાસ્ય)
10:14
And he said, "No."
263
614960
1720
અને તેમણે કહ્યું, "ના".
10:17
But before he could leave I said,
264
617640
1736
પણ ત્યાં જતાં પહેલા મેં કહ્યું,
10:19
"Hey, can I know why?"
265
619400
1936
"હેય, હું કેમનો જાણી શકું?"
10:21
And he said, "Well, I have this dog
266
621360
3056
અને તેણે કહ્યું,"સારું,મારી પાસેઆ કૂતરો છે
10:24
that would dig up anything I put in the backyard.
267
624440
2336
તે પાછલા વરંડા માં મૂકેલું કંઈ પણ ખોદી કાઢશે.
10:26
I don't want to waste your flower.
268
626800
1656
હું તમારા ફૂલો વેડફવા થી માંગતો.
10:28
If you want to do this, go across the street and talk to Connie.
269
628480
3176
જો તમે આ કરવા માંગતા હો, તો શેરી માં જાવ અને કની ની સાથે વાત કરો.
10:31
She loves flowers."
270
631680
1216
તેણી ને ફૂલો પસંદ છે."
10:32
So that's what I did.
271
632920
1216
તેથી મેં તે કયુૅ.
10:34
I went across and knocked on Connie's door.
272
634160
2056
મેં એ બાજુ જઈને કની નો દરવાજો ખટખટાવ્યો.
10:36
And she was so happy to see me.
273
636240
1856
અને તે મને જોઈને ખૂબ ખૂશ થઈ.
10:38
(Laughter)
274
638120
1696
(હાસ્ય)
10:39
And then half an hour later,
275
639840
1376
અને પછી અડધો કલાક પછી,
10:41
there was this flower in Connie's backyard.
276
641240
2056
કની ના પાછલા વરંડા માં આ ફૂલ હતું.
10:43
I'm sure it looks better now.
277
643320
1416
હવે તે વધુ સારું લાગે છે.
10:44
(Laughter)
278
644760
1296
(હાસ્ય)
10:46
But had I left after the initial rejection,
279
646080
2936
પરંતુ હું પ્રારંભિક અસ્વીકાર પછી ચાલ્યો ગયો હતો.
10:49
I would've thought,
280
649040
1216
મેં વિચાયુૅ હોત,
10:50
well, it's because the guy didn't trust me,
281
650280
2056
કેમ કે તે વ્યકિતએ મારા પર વિશ્વાસ ન કયોૅ.
10:52
it's because I was crazy,
282
652360
1216
કારણ કે હું પાગલ હતો,
10:53
because I didn't dress up well, I didn't look good.
283
653600
2416
કારણકે મે સારા કપડા પહેૅયા નતા, હુંસારો દેખાતો નતો.
10:56
It was none of those.
284
656040
1216
તેમાંથી કંઈ નહોતું.
10:57
It was because what I offered did not fit what he wanted.
285
657280
2696
તે એટલા માટે હતું કે મેં જે ઓફર કરી છે તે નથી જોઈતું.
11:00
And he trusted me enough to offer me a referral,
286
660000
2256
અને તેણે મારા પર પૂરતો વિશ્વાસ કર્યો મને તક આપી,
11:02
using a sales term.
287
662280
1656
વેચાણ શબ્દનો ઉપયોગ કરીને
11:03
I converted a referral.
288
663960
1520
મેં સંદભૅ ફેરવી નાખ્યું.
11:06
Then one day --
289
666560
1216
પછી એક દિવસ -
11:07
and I also learned that I can actually say certain things
290
667800
2896
અને હુંપણ શીખી શક્યોકે હુંઆ કરી શકુંછું અમુક વસ્તુઓ બોલીના
11:10
and maximize my chance to get a yes.
291
670720
1936
અને હા પાડવા માટેની મારી તક વધારવી
11:12
So for example, one day I went to a Starbucks,
292
672680
2216
તેથી દાખલા તરીકે, એક દિવસ હું સ્ટારબક્સ પર ગયો,
11:14
and asked the manager, "Hey, can I be a Starbucks greeter?"
293
674920
3576
અને મેનેજરને પૂછ્યું,"અરે, શું હું સ્ટારબક્સ શુભેચ્છક બની શકું?"
11:18
He was like, "What's a Starbucks greeter?"
294
678520
2376
તેજેવો હતો, "સ્ટારબક્સ શું શુભેચ્છક છે ?"
11:20
I said, "Do you know those Walmart greeters?
295
680920
2096
મેં કહ્યું, "તમે જાણો છો તે વોલમાર્ટ શુભેચ્છા
11:23
You know, those people who say 'hi' to you before you walk in the store,
296
683040
3416
તમે જાણો છો, તે લોકો જે સ્ટોર પર ચાલતા પહેલા તમને 'હાય' કહે છે,
11:26
and make sure you don't steal stuff, basically?
297
686480
2216
નકકી કરોકે તમે વસ્તુઓ ચોરી કરતાનથી, મૂળભૂતરીતે?
11:28
I want to give a Walmart experience to Starbucks customers."
298
688720
3136
હું સ્ટારબક્સ ગ્રાહકોને વોલમાર્ટનો અનુભવ આપવા માંગું છું. "
11:31
(Laughter)
299
691880
1456
(હાસ્ય)
11:33
Well, I'm not sure that's a good thing, actually --
300
693360
3000
ઠીક છે, મને ખાતરી નથી તે એક સારી બાબત છે, ખરેખર -
11:37
Actually, I'm pretty sure it's a bad thing.
301
697600
2496
ખરેખર, મને ખાતરી છે તે ખરાબ વસ્તુ છે.
11:40
And he was like, "Oh" --
302
700120
2056
અને તે "ઓહ" જેવો હતો -
11:42
yeah, this is how he looked, his name is Eric --
303
702200
2256
હા, તે આ રીતે દેખાતો હતો, તેનું નામ એરિક છે
11:44
and he was like, "I'm not sure."
304
704480
1576
અને તે જેવો હતો, "મને ખાતરી નથી."
11:46
This is how he was hearing me. "Not sure."
305
706080
2056
આ રીતે મારી વાત સાંભળી હતી. "ચોક્કસ નથી."
11:48
Then I ask him, "Is that weird?"
306
708160
1656
પછી મે પૂછ્યુ, "શુંતે વિચિત્ર છે?"
11:49
He's like, "Yeah, it's really weird, man."
307
709840
2040
તે જેવુંછે, "હા,તે ખરેખર વિચિત્ર માણસ છે."
11:52
But as soon as he said that, his whole demeanor changed.
308
712800
2856
પરંતુ જલદી તેણે કહ્યું કે, તેની આખી વર્તણૂક બદલાઈ ગઈ
11:55
It's as if he's putting all the doubt on the floor.
309
715680
2936
તે જાણે મૂકી રહ્યું છે જમીન પર તમામ શંકા.
11:58
And he said, "Yeah, you can do this,
310
718640
1736
અને તેણે કહ્યું, "હા, તમે આ કરી શકો,
12:00
just don't get too weird."
311
720400
1256
ફક્ત ખૂબ વિચિત્ર ન થાઓ. "
12:01
(Laughter)
312
721680
1416
(હાસ્ય)
12:03
So for the next hour I was the Starbucks greeter.
313
723120
2376
તો પછીના કલાક માટે હું સ્ટારબક્સ શુભેચ્છક હતો.
12:05
I said "hi" to every customer that walked in,
314
725520
2136
મેં દરેક ગ્રાહકને "હાય"કહ્યું તે અંદર ચાલ્યો,
12:07
and gave them holiday cheers.
315
727680
2376
અને તેમને રજાના ઉત્સાહ આપ્યા.
12:10
By the way, I don't know what your career trajectory is,
316
730080
2656
આમ તો, મને ખબર નથી તમારી કારકિર્દીનો માર્ગ શું છે,
12:12
don't be a greeter.
317
732760
1216
શુભેચ્છક ન બનો
12:14
(Laughter)
318
734000
1216
(હાસ્ય)
12:15
It was really boring.
319
735240
1200
તે ખરેખર કંટાળાજનક હતું.
12:17
But then I found I could do this because I mentioned, "Is that weird?"
320
737200
4936
પરંતુ પછી મને લાગ્યું કે હું આ કરી શકું છું કેમકે મે ઉલ્લેખ કયોૅ છે,
12:22
I mentioned the doubt that he was having.
321
742160
2136
મેં જે શંકા રાખી હતી તેનો ઉલ્લેખ કર્યો.
12:24
And because I mentioned, "Is that weird?", that means I wasn't weird.
322
744320
3536
અને કારણકે મેં કહ્યું, "શું તે વિચિત્ર છે?",એટલે કે હું વિચિત્ર ન હતો.
12:27
That means I was actually thinking just like him,
323
747880
2536
એટલે કે હું તેની જેમ જ વિચારતો,
12:30
seeing this as a weird thing.
324
750440
2376
આ એક વિચિત્ર વસ્તુ તરીકે જોઈ.
12:32
And again, and again,
325
752840
1256
અને ફરીથી અને ફરીથી,
12:34
I learned that if I mention some doubt people might have
326
754120
3136
હું શીખ્યો કે હું જો કેટલાક શંકા નો ઉલ્લેખ લોકો હોઈ શકે છે
12:37
before I ask the question,
327
757280
1816
હું પ્રશ્ન પૂછતા પહેલા,
12:39
I gained their trust.
328
759120
1256
મેં તેમનો વિશ્વાસ મેળવ્યો.
12:40
People were more likely to say yes to me.
329
760400
1960
લોકો મને હા પાડી શકે તેવી શક્યતા વધુ હતી.
12:42
And then I learned I could fulfill my life dream ...
330
762800
3336
અને પછી હું શીખ્યો હું મારા જીવનનું સ્વપ્ન પૂર્ણ કરી શકું ...
12:46
by asking.
331
766160
1416
પૂછીને.
12:47
You know, I came from four generations of teachers,
332
767600
3096
તમે જાણો છો, હું આવ્યો છું શિક્ષકોની ચાર પેઢી થી,
12:50
and my grandma has always told me,
333
770720
2816
અને મારી દાદીએ હંમેશા મને કહ્યું છે,
12:53
"Hey Jia, you can do anything you want,
334
773560
2296
"અરે જિયા, તમે જે ઇચ્છો તે કરી શકો છો,
12:55
but it'd be great if you became a teacher."
335
775880
2056
પરંતુ તે મહાન હોત જો તમે શિક્ષક બનો છો. "
12:57
(Laughter)
336
777960
1416
(હાસ્ય)
12:59
But I wanted to be an entrepreneur, so I didn't.
337
779400
2256
પણ મારે બનવું હતું એક ઉદ્યોગસાહસિક,તેથી હું નતો.
13:01
But it has always been my dream to actually teach something.
338
781680
3376
પરંતુ તે હંમેશા મારું સ્વપ્ન રહ્યું છે ખરેખર કંઈક શીખવવું
13:05
So I said, "What if I just ask
339
785080
1816
તો મેં કહ્યું, "જો હું માત્ર પૂછું તો
13:06
and teach a college class?"
340
786920
2616
અને કોલેજનો વર્ગ ભણાવે છે? "
13:09
I lived in Austin at the time,
341
789560
1456
હું ત્યારે ઓસ્ટિનમાં રહેતો હતો
13:11
so I went to University of Texas at Austin
342
791040
2056
હુટેકસાસ યુનિવસિટી ગયો
13:13
and knocked on professors' doors and said, "Can I teach your class?"
343
793120
3216
અનેપ્રોફેસરનો ડોર ખખડાવ્યો અનેકહ્યું, "શુંહું તમારો વર્ગ ભણાવી શકુ?"
13:16
I didn't get anywhere the first couple of times.
344
796360
2496
હું ક્યાંય મળ્યો નથી પહેલા ના કલાકો.
13:18
But because I didn't run -- I kept doing it --
345
798880
2496
પરંતુ કારણ કે હું દોડતો નથી - મેં તે ચાલુ રાખ્યું -
13:21
and on the third try the professor was very impressed.
346
801400
3336
અને ત્રીજા પ્રયાસ પર પ્રોફેસર ખૂબ પ્રભાવિત હતા.
13:24
He was like, "No one has done this before."
347
804760
2056
તેજેવો હતો, "કોઈ આ પહેલા પણ કરી ચૂક્યું નથી"
13:26
And I came in prepared with powerpoints and my lesson.
348
806840
4016
અને હું તૈયાર થઈને આવ્યો પાવરપોઇન્ટ્સ અને મારા પાઠ સાથે.
13:30
He said, "Wow, I can use this.
349
810880
2056
તેણે કહ્યું, “વાહ, હું આનો ઉપયોગ કરી શકું.
13:32
Why don't you come back in two months? I'll fit you in my curriculum."
350
812960
3336
તમે બે મહિનામાં કેમ પાછા ન આવો? હું તમને મારા અભ્યાસક્રમમાં ફીટ કરીશ
13:36
And two months later I was teaching a class.
351
816320
2096
અને બે મહિના પછી હું એક વર્ગ ભણાવતો હતો
13:38
This is me -- you probably can't see, this is a bad picture.
352
818440
3256
આ હું છું - તમે કદાચ જોઈ શકતા નથી, આ એક ખરાબ ચિત્ર છે.
13:41
You know, sometimes you get rejected by lighting, you know?
353
821720
2776
ક્યારેક તમે સહેલી રીતે અસ્વીકાર મેળવો છો , તમે જાણો છો?
13:44
(Laughter)
354
824520
1200
(હાસ્ય)
13:46
But wow --
355
826680
1216
પણ વાહ -
13:47
when I finished teaching that class, I walked out crying,
356
827920
2736
જ્યારે મેતે વર્ગ ભણાવાનું સમાપ્ત કર્યુ,હું રડતો બાર આયો,
13:50
because I thought
357
830680
1776
કારણ કે મેં વિચાર્યું
13:52
I could fulfill my life dream just by simply asking.
358
832480
3296
હું મારા જીવનનું સ્વપ્ન પૂરું કરી શકું ખાલી પૂછીને
13:55
I used to think I have to accomplish all these things --
359
835800
2656
હું માનું છું કે મારે પરિપૂર્ણ કરવું પડશે આ બધી વસ્તુઓ -
13:58
have to be a great entrepreneur, or get a PhD to teach --
360
838480
3616
એક મહાન ઉદ્યોગસાહસિક બનવું છે, અથવા ભણાવવા માટે પી.એચ.ડી. મેળવો
14:02
but no, I just asked,
361
842120
1536
પરંતુ ના, મેં હમણાં જ પૂછ્યું,
14:03
and I could teach.
362
843680
1200
અને હું ભણાવી શક્યો.
14:05
And in that picture, which you can't see,
363
845400
2376
અને તે ચિત્રમાં, જે તમે જોઈ શકતા નથી,
14:07
I quoted Martin Luther King, Jr.
364
847800
3296
મેં માર્ટિન લ્યુથર કિંગ, જુનિયરનો હવાલો આપ્યો.
14:11
Why? Because in my research I found that people who really change the world,
365
851120
4536
કેમ? કારણ કે મારુ સંશોધન મને મળ્યું છે તે લોકો કે જેમણે ખરેખર દુનિયા બદલી છે,
14:15
who change the way we live and the way we think,
366
855680
2936
જેમણે આપણી જીંદગીને બદલી છે અને જે રીતે આપણે વિચારીએ છીએ,
14:18
are the people who were met with initial and often violent rejections.
367
858640
4096
જે લોકોને મળ્યા હતા પ્રારંભિક અને ઘણીવાર હિંસક અસ્વીકાર સાથે.
14:22
People like Martin Luther King, Jr.,
368
862760
2056
માર્ટિન લ્યુથર કિંગ, જુનિયર, જેવા લોકો.
14:24
like Mahatma Gandhi, Nelson Mandela,
369
864840
2056
મહાત્મા ગાંધી, નેલ્સન મંડેલા જેવા,
14:26
or even Jesus Christ.
370
866920
1536
અથવા તો ઈસુ ખ્રિસ્ત.
14:28
These people did not let rejection define them.
371
868480
3376
આ લોકોએ આમ કર્યું નહીં ચાલો અસ્વીકાર તેમને વ્યાખ્યાયિત કરીએ.
14:31
They let their own reaction after rejection define themselves.
372
871880
4160
તેઓએ તેમની પોતાની પ્રતિક્રિયા દોરી અસ્વીકાર પછી પોતાને વ્યાખ્યાયિત કરે છે.
14:36
And they embraced rejection.
373
876920
1560
અને તેઓએ અસ્વીકાર અપનાવ્યો.
14:39
And we don't have to be those people to learn about rejection,
374
879360
3216
અને આપણે તે લોકો બનવાની જરૂર નથી અસ્વીકાર વિશે જાણવા માટે,
14:42
and in my case,
375
882600
1256
અને મારા કિસ્સામાં,
14:43
rejection was my curse,
376
883880
2016
અસ્વીકાર એ મારું શાપ હતું,
14:45
was my boogeyman.
377
885920
1256
મારો પડછાયો હતો.
14:47
It has bothered me my whole life because I was running away from it.
378
887200
4176
તે મને આખી જિંદગી પરેશાન કરે છે કારણ કે હું તેનાથી ભાગતો હતો.
14:51
Then I started embracing it.
379
891400
1720
પછી મેંતેને સ્વીકારવાનું શરૂ કર્યું.
14:53
I turned that into the biggest gift in my life.
380
893800
2720
મેં તે ફેરવ્યું મારા જીવનની સૌથી મોટી ભેટ.
14:57
I started teaching people how to turn rejections into opportunities.
381
897320
4456
મેં લોકોને ભણાવવાનું શરૂ કર્યું કેવી રીતે તકો માં અસ્વીકાર ચાલુ કરવા માટે.
15:01
I use my blog, I use my talk,
382
901800
2016
હું મારા બ્લોગનો અને વાતોનો ઉપયોગ કરુંછું,
15:03
I use the book I just published,
383
903840
1896
મે હાલજ પ્રકાશિત કરેલુ પુસ્તક વાપરુ છું,
15:05
and I'm even building technology to help people overcome their fear of rejection.
384
905760
4560
અને હું સહાય માટે તકનીકી પણ બનાવું છું લોકો તેમના અસ્વીકાર નો ડર દૂર કરવા.
15:12
When you get rejected in life,
385
912200
1736
જ્યારે તમે જીવનમાં નકારાઈ જાઓ,
15:13
when you are facing the next obstacle
386
913960
2216
જ્યારે તમે આગામી અવરોધનો સામનો કરી રહ્યા છો
15:16
or next failure,
387
916200
2016
અથવા આગામી નિષ્ફળતા,
15:18
consider the possibilities.
388
918240
1816
શક્યતાઓ ધ્યાનમાં લો.
15:20
Don't run.
389
920080
1216
દોડશો નહીં.
15:21
If you just embrace them,
390
921320
1216
જો તમે ફક્ત તેમને ભેટી લો
15:22
they might become your gifts as well.
391
922560
2080
તેઓ તમારી ભેટો પણ બની શકે છે.
15:25
Thank you.
392
925160
1216
આભાર.
15:26
(Applause)
393
926400
4344
(તાળીઓ)
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7