Kiran Bedi: How I remade one of India's toughest prisons

877,013 views ・ 2010-12-13

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Translator: Divya Vasani Reviewer: Keyur Thakkar
00:12
Now I'm going to give you a story.
0
12000
2000
અત્યારે હું તમને એક વાર્તા કહેવાની છું.
00:14
It's an Indian story about an Indian woman and her journey.
1
14000
3000
આ વાર્તા છે એક ભારતીય સ્ત્રીની અને તેના જીવનની.
00:17
Let me begin with my parents.
2
17000
3000
હું મારાં માતા-પિતાથી શરૂઆત કરીશ.
00:20
I'm a product of this
3
20000
2000
હું તેમની જ દેન છું.
00:22
visionary mother and father.
4
22000
2000
સ્વપ્નશીલ માતા અને પિતાની.
00:24
Many years ago, when I was born in the '50s --
5
24000
3000
ઘણાં વર્ષો પહેલાં, જ્યારે પચાસના દશકમાં મારો જન્મ થયો --
00:27
'50s and '60s
6
27000
2000
પચાસ અને સાઠનો દશક,
00:29
didn't belong to girls in India.
7
29000
2000
જે ભારતમાં મહિલાઓનો હતો જ નહીં.
00:31
They belonged to boys.
8
31000
2000
તે પુરુષોનો હતો.
00:33
They belonged to boys who would join business
9
33000
2000
એવા પુરુષો જે વેપાર કરતા હતા
00:35
and inherit business from parents,
10
35000
2000
અને જેમને વેપાર વારસામાં મળેલો હતો.
00:37
and girls would be dolled up to get married.
11
37000
2000
અને સ્ત્રીઓના ઢીંગલીની જેમ લગ્ન કરાવી દેવાતાં.
00:39
My family, in my city,
12
39000
2000
મારો પરિવાર, મારાં શહેરમાં
00:41
and almost in the country, was unique.
13
41000
3000
કે કદાચ આખા દેશમાં એક અનોખો પરિવાર હતો.
00:44
We were four of us, not one,
14
44000
2000
અમે ચાર હતાં, એક નહિ
00:46
and fortunately no boys.
15
46000
2000
અને સદનસીબે એક પણ છોકરો ન હતો.
00:48
We were four girls and no boys.
16
48000
2000
અમે ચાર છોકરીઓ હતી અને કોઈ છોકરો ન હતો.
00:50
And my parents were part
17
50000
2000
અને મારાં પરિવાર પાસે
00:52
of a landed property family.
18
52000
2000
એક ખાનદાની જમીન હતી.
00:54
My father defied his own grandfather,
19
54000
3000
મારાં પિતા એમનાં દાદાજી સાથે લડ્યાં હતાં,
00:57
almost to the point of disinheritance,
20
57000
2000
એમનાં હકની જમીન મેળવવા માટે,
00:59
because he decided to educate
21
59000
2000
કારણ કે એમણે નક્કી કર્યું હતું,
01:01
all four of us.
22
61000
2000
અમને ચારેયને ભણાવવાનું.
01:03
He sent us to one of the best schools in the city
23
63000
2000
તેમણે અમને શહેરની શ્રેષ્ઠ શાળામાં મોકલ્યા
01:05
and gave us the best education.
24
65000
2000
અને અમને શ્રેષ્ઠ શિક્ષણ અપાવ્યું.
01:07
As I've said, when we're born, we don't choose our parents,
25
67000
3000
જેમ મેં કહ્યું, આપણે જન્મીએ ત્યારે આપણા માતા-પિતાની પસંદગી નથી કરતાં,
01:10
and when we go to school, we don't choose our school.
26
70000
2000
અને શાળાએ જતી વખતે, શાળાની પસંદગી નથી કરતાં.
01:12
Children don't choose a school.
27
72000
2000
બાળકો શાળાની પસંદગી નથી કરતાં.
01:14
They just get the school which parents choose for them.
28
74000
2000
તેઓ એ શાળાએ જાય છે જે તેમનાં માતા-પિતા પસંદ કરે છે.
01:16
So this is the foundation time which I got.
29
76000
3000
તો આ પાયાનો સમય છે જે મને મળ્યો.
01:19
I grew up like this, and so did my other three sisters.
30
79000
3000
આ રીતે હું મોટી થઈ, અને આ જ રીતે મારી ત્રણેય બહેનો.
01:22
And my father used to say at that time,
31
82000
2000
અને તે સમયે મારા પિતાજી કહેતાં હતાં,
01:24
"I'm going to spread all my four daughters in four corners of the world."
32
84000
3000
"હું મારી ચારેય દીકરીઓને વિશ્વનાં ચાર ખૂણામાં જોવા માંગુ છું."
01:27
I don't know if he really meant [that], but it happened.
33
87000
3000
મને તેમનો વાસ્તવિક અભિપ્રાય નથી ખબર ,પણ એ જ બન્યું.
01:30
I'm the only one who's left in India.
34
90000
2000
હું એક જ છું જે ભારતમાં રહી.
01:32
One is a British, another is an American
35
92000
2000
એક બ્રિટીશ છે, તો બીજી અમેરિકન
01:34
and the third is a Canadian.
36
94000
2000
અને ત્રીજી કેનેડિયન છે.
01:36
So we are four of us in four corners of the world.
37
96000
3000
તો અમે ચારેય વિશ્વનાં ચાર ખૂણામાં છીએ.
01:39
And since I said they're my role models,
38
99000
3000
અને જેવુ મેં કહ્યું કે તેઓ મારાં આદર્શ છે,
01:42
I followed two things which my father and mother gave me.
39
102000
3000
મારા માતા-પિતાએ કહેલી બે વાતોને મેં અનુસરી.
01:45
One, they said, "Life is on an incline.
40
105000
2000
પહેલી, એમણે કહ્યું, "જીવન એ ઢોળાવ ઉપર હોય છે."
01:47
You either go up,
41
107000
2000
તમે ઉપર જઈ શકો છો,
01:49
or you come down."
42
109000
2000
અથવા નીચે આવી શકો છો."
01:51
And the second thing, which has stayed with me,
43
111000
2000
અને બીજી વાત, જે આજે પણ મારી સાથે છે,
01:53
which became my philosophy of life,
44
113000
2000
જે મારાં જીવનનું મૂળ બની,
01:55
which made all the difference,
45
115000
2000
જેના લીધે હું અહીંયા સુધી પહોંચી એ હતી:
01:57
is: 100 things happen in your life, good or bad.
46
117000
3000
૧૦૦ વસ્તુઓ તમારાં જીવનમાં બને છે, સારી અને ખરાબ,
02:00
Out of 100, 90 are your creation.
47
120000
2000
એ ૧૦૦ માંથી, ૯૦ એ તમારું જ સર્જન છે.
02:02
They're good. They're your creation. Enjoy it.
48
122000
3000
તે સારી છે, તમારાં દ્વારા જ સર્જાયેલી છે, તેને માણો.
02:05
If they're bad, they're your creation. Learn from it.
49
125000
3000
જો તે નથી સારી, તો પણ એ તમારું જ સર્જન છે, તેમાંથી કંઇક શીખો.
02:08
Ten are nature-sent over which you can't do a thing.
50
128000
3000
૧૦ વસ્તુઓ કુદરતી હોય છે જેનાં પર તમારો નિયંત્રણ નથી હોતો.
02:11
It's like a death of a relative,
51
131000
2000
જેમકે કોઈ સબંધીની મૃત્યુ,
02:13
or a cyclone, or a hurricane, or an earthquake.
52
133000
3000
કોઈ તોફાન કે વાવાઝોડું, અથવા ભૂકંપ.
02:16
You can't do a thing about it.
53
136000
2000
તમે એમાં કંઈ નથી કરી શકતાં.
02:18
You've got to just respond to the situation.
54
138000
2000
તમે ફક્ત એ પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપી શકો છો.
02:20
But that response comes out of those 90 points.
55
140000
3000
પણ એ પ્રતિક્રિયા એ ૯૦ ટકા વસ્તુઓમાંથી આવે છે.
02:23
Since I'm a product of this philosophy,
56
143000
2000
અને હું આ સિદ્ધાંતનું પરિણામ છું,
02:25
of 90/10,
57
145000
2000
૯૦/૧૦
02:27
and secondly, "life on an incline,"
58
147000
2000
અને બીજું, "જીવન એ ઢોળાવ ઉપર હોય છે,"
02:29
that's the way I grew up
59
149000
2000
હું એવી જ રીતે મોટી થઈ છું,
02:31
to be valuing what I got.
60
151000
3000
એ વસ્તુઓની કદર કરતાં જે મને મળી છે.
02:34
I'm a product of opportunities,
61
154000
2000
હું એ તકોનું પરિણામ છું,
02:36
rare opportunities in the '50s and the '60s,
62
156000
2000
પચાસ અને સાઠના દશકની એ વિરલ તકો,
02:38
which girls didn't get,
63
158000
2000
જે બધીજ છોકરીઓને નથી મળતી,
02:40
and I was conscious of the fact that what my parents were giving me
64
160000
2000
અને હું જાણતી હતી કે, મારા માતા-પિતાએ મને જે આપ્યું,
02:42
was something unique.
65
162000
2000
એ કંઈક વિશેષ હતું.
02:44
Because all of my best school friends were getting dolled up
66
164000
2000
કારણ કે મારી શાળાના બધાં જ મિત્રોને તૈયાર કરતાં હતાં
02:46
to get married with a lot of dowry,
67
166000
2000
લગ્ન કરવા માટે, બહું બધા દહેજની સાથે,
02:48
and here I was with a tennis racket and going to school
68
168000
3000
અને હું ટેનિસ રેકેટ સાથે રમતી અને શાળાએ જતી
02:51
and doing all kinds of extracurricular activities.
69
171000
2000
અને બધી જ ઇત્તર પ્રવૃત્તિઓ કરતી હતી.
02:53
I thought I must tell you this.
70
173000
2000
મને લાગ્યું મારે આ ચોક્કસ કહેવું જોઈએ.
02:55
Why I said this, is the background.
71
175000
2000
આ એ માટે કહ્યું, કેમકે એ મારો ભૂતકાળ છે.
02:57
This is what comes next.
72
177000
2000
હવે જે કહીશ એ આગળ બન્યું.
02:59
I joined the Indian Police Service as a tough woman,
73
179000
3000
હું ભારતીય પોલીસ સેવામાં શામેલ થઈ, એક મજબૂત સ્ત્રી તરીકે,
03:02
a woman with indefatigable stamina,
74
182000
2000
એક અથાક પરિશ્રમ કરનાર સ્ત્રી,
03:04
because I used to run for my tennis titles, etc.
75
184000
3000
કારણ કે મને આદત હતી દોડવાની, પોતાના ટેનિસના શીર્ષક વગેરે માટે ..
03:07
But I joined the Indian Police Service,
76
187000
3000
પણ હું ભારતીય પોલીસ સેવામાં શામેલ થઈ,
03:10
and then it was a new pattern of policing.
77
190000
3000
અને પછી પોલીસિંગનો નવો નમૂનો અપાયો.
03:13
For me the policing stood for power to correct,
78
193000
2000
મારાં માટે પોલીસિંગનો અર્થ હતો, સુધારવાની શક્તિ,
03:15
power to prevent and power to detect.
79
195000
3000
રોકવાની શકિત અને ઓળખવાની શક્તિ.
03:18
This is something like a new definition ever given in policing in India --
80
198000
3000
આ કંઇક એવું હતું જેમકે ભારતમાં પોલીસિંગને એક નવી વ્યાખ્યા અપાઈ હોય --
03:21
the power to prevent.
81
201000
2000
રોકવાની શક્તિ.
03:23
Because normally it was always said, power to detect, and that's it,
82
203000
2000
કારણકે સામાન્ય રીતે એ એવું કહેવાતું, ઓળખવાની શક્તિ, બસ એ જ,
03:25
or power to punish.
83
205000
2000
અથવા સજા કરવાની શક્તિ.
03:27
But I decided no, it's a power to prevent,
84
207000
3000
પણ મેં વિચાર્યું ના, તે રોકવાની શક્તિ છે,
03:30
because that's what I learned when I was growing up.
85
210000
2000
કારણ કે એ જ હું મારા મોટા થવાની સાથે શીખી રહી હતી.
03:32
How do I prevent the 10 and never make it more than 10?
86
212000
3000
કેવી રીતે હું એ ૧૦ વસ્તુઓને રોકું અને એને ૧૦ થી વધવા ન દઉં?
03:35
So this was how it came into my service,
87
215000
3000
તો આ રીતે એ (રોકવાની શક્તિ) રીત મારી સેવામાં આવી.
03:38
and it was different from the men.
88
218000
2000
અને એ પુરુષો કરતા અલગ હતી.
03:40
I didn't want to make it different from the men, but it was different,
89
220000
3000
હું એને પુરુષોથી અલગ બનાવવાં ઈચ્છતી ન હતી, પણ એ અલગ હતી,
03:43
because this was the way I was different.
90
223000
3000
કારણ કે આ જ રીતે હું તેમનાંથી અલગ હતી.
03:46
And I redefined policing concepts in India.
91
226000
3000
અને મેં પોલીસિંગના ખ્યાલને ભારતમાં ફરી નિર્ધારિત કર્યો.
03:49
I'm going to take you on two journeys,
92
229000
2000
હું તમને મારી બે યાત્રાઓ માં લઈ જઈશ,
03:51
my policing journey and my prison journey.
93
231000
2000
મારી પોલીસિંગની યાત્રા અને મારી જેલની યાત્રા.
03:53
What you see, if you see the title
94
233000
3000
તમે જે જુઓ છો, જો તમે શીર્ષક જોશો તો
03:56
called "PM's car held."
95
236000
2000
લખ્યું છે "પીએમની કાર રોકવામાં આવી."
03:58
This was the first time a prime minister of India
96
238000
3000
આ પહેલીવાર બન્યું જ્યારે ભારતનાં વડાપ્રધાનને
04:01
was given a parking ticket.
97
241000
2000
પાર્કિંગ ટિકિટ અપાઈ.
04:03
(Laughter)
98
243000
2000
(હાસ્ય)
04:05
That's the first time in India,
99
245000
2000
આ ભારતમાં પહેલીવાર બન્યું,
04:07
and I can tell you, that's the last time you're hearing about it.
100
247000
3000
અને હું તમને કહી શકું છું કે તમે આ છેલ્લીવાર સાંભળી રહ્યાં છો.
04:10
It'll never happen again in India,
101
250000
2000
આવું ભારતમાં બીજીવાર ક્યારેય નહીં બને,
04:12
because now it was once and forever.
102
252000
3000
કારણકે આ એકવાર હંમેશાં માટે બની ગયું છે.
04:15
And the rule was, because I was sensitive,
103
255000
2000
અને નિયમ હતો, કારણકે હું સંવેદનશીલ હતી,
04:17
I was compassionate, I was very sensitive to injustice,
104
257000
3000
હું કરુણામય હતી, હું અન્યાય સામે ખૂબ જ સંવેદનશીલ હતી,
04:20
and I was very pro-justice.
105
260000
2000
અને બહું મોટી સમર્થક હતી ન્યાયની.
04:22
That's the reason, as a woman, I joined the Indian Police Service.
106
262000
2000
એ જ કારણ હતું, એક મહિલા તરીકે, હું ભારતીય પોલીસ સેવામાં શામેલ થઈ.
04:24
I had other options, but I didn't choose them.
107
264000
2000
મારી પાસે બીજા વિકલ્પ હતાં, પણ મેં એને પસંદ ન કર્યા.
04:26
So I'm going to move on.
108
266000
2000
તો હવે હું આગળ વધીશ.
04:28
This is about tough policing, equal policing.
109
268000
2000
આ વાત છે કઠોર પોલીસિંગની, સમાન પોલીસિંગની.
04:30
Now I was known as "here's a woman that's not going to listen."
110
270000
3000
હવે હું ઓળખાતી હતી "એક મહિલા જે કોઈનું નથી સાંભળતી."
04:33
So I was sent to all indiscriminate postings,
111
273000
2000
તેથી મારી બદલી બધી અવ્યવસ્થિત જગ્યાઓ માટે થતી,
04:35
postings which others would say no.
112
275000
2000
જ્યાં જવા માટે બીજા ના કહી દેતા.
04:37
I now went to a prison assignment as a police officer.
113
277000
3000
હવે મને પોલીસ અધિકારી તરીકે જેલના કાર્ય માટે મોકલવામાં આવી.
04:40
Normally police officers don't want to do prison.
114
280000
2000
સામાન્ય રીતે પોલીસ અધિકારીઓ જેલમાં કામ કરવાનું પસંદ નથી કરતા.
04:42
They sent me to prison to lock me up,
115
282000
2000
તેઓએ મને જેલમાં બંધ થવા મોકલી,
04:44
thinking, "Now there will be no cars
116
284000
2000
એવું વિચારીને, "હવે ત્યાં કોઈ ગાડીઓ નઈ હોય
04:46
and no VIPs to be given tickets to.
117
286000
2000
અને કોઈ VIPs નઈ હોય (પાર્કિંગ)ટિકિટ આપવા માટે.
04:48
Let's lock her up."
118
288000
2000
તેને ત્યાં જ રહેવા દો."
04:50
Here I got a prison assignment.
119
290000
2000
તો અહીંયા મને જેલનું કાર્ય મળ્યું.
04:52
This was a prison assignment which was one big den of criminals.
120
292000
3000
એ જેલનાં કાર્યમાં ગુનેગારોનો મોટો સમૂહ હતો.
04:55
Obviously, it was.
121
295000
2000
ખરેખર, એ એવું જ હતું.
04:57
But 10,000 men,
122
297000
2000
પણ ૧૦,૦૦૦ માણસો,
04:59
of which only 400 were women -- 10,000 --
123
299000
3000
જેમાં ફક્ત ૪૦૦ જ સ્ત્રીઓ હતી -- ૧૦,૦૦૦ --
05:02
9,000 plus about 600
124
302000
2000
૯,૦૦૦ અને ૬૦૦ જેટલાં
05:04
were men.
125
304000
2000
પુરુષો હતાં.
05:06
Terrorists, rapists,
126
306000
2000
આતંકવાદીઓ, બળાત્કારીઓ,
05:08
burglars, gangsters --
127
308000
2000
ચોર, લૂંટારાઓ --
05:10
some of them I'd sent to jail
128
310000
2000
એમાંથી અમુકને મે જ જેલમાં મોકલ્યાં હતાં
05:12
as a police officer outside.
129
312000
2000
એક પોલીસ અધિકારી તરીકે.
05:14
And then how did I deal with them?
130
314000
2000
અને પછી મેં કઈ રીતે એમનો સામનો કર્યો?
05:16
The first day when I went in,
131
316000
2000
પહેલાં દિવસે જ્યારે હું ત્યાં ગઈ,
05:18
I didn't know how to look at them.
132
318000
2000
મને ખબર ન હતી કે એમની સામે કઈ રીતે જોવું.
05:20
And I said, "Do you pray?" When I looked at the group, I said, "Do you pray?"
133
320000
3000
અને જ્યારે મેં એ સમૂહની સામે જોયુ, મેં કહ્યું, "શું તમે પ્રાથના કરશો?"
05:23
They saw me as a young, short woman wearing a pathan suit.
134
323000
2000
તેઓ મને એક યુવાન, ટૂંકી, ભૂરા કપડાં પહેરેલ સ્ત્રી તરીકે જોતાં હતાં.
05:25
I said, "Do you pray?"
135
325000
2000
મેં કહ્યું, "શું તમે પ્રાથના કરશો?"
05:27
And they didn't say anything.
136
327000
2000
અને તેઓ કશું જ ન બોલ્યાં.
05:29
I said, "Do you pray? Do you want to pray?"
137
329000
2000
મેં કહ્યું, "શું તમે પ્રાથના કરવા માંગો છો?"
05:31
They said, "Yes." I said, "All right, let's pray."
138
331000
3000
તેઓએ કહ્યું, "હા." મેં કહ્યું, "સારું, ચાલો પ્રાથના કરીએ."
05:34
I prayed for them, and things started to change.
139
334000
2000
મેં તેઓ માટે પ્રાથના કરી, અને બદલાવ આવવાનો શરૂ થયો.
05:36
This is a visual of education inside the prison.
140
336000
3000
આ જેલની અંદર શિક્ષાનું એક દ્રશ્ય છે.
05:39
Friends, this has never happened,
141
339000
2000
મિત્રો, આ ક્યારેય નથી બન્યું,
05:41
where everybody in the prison studies.
142
341000
2000
જ્યાં જેલમાં દરેક વ્યક્તિઓ ભણે છે.
05:43
I started this with community support.
143
343000
2000
મેં સમાજની મદદથી આ કાર્ય શરૂ કર્યું.
05:45
Government had no budget.
144
345000
2000
સરકાર પાસે આ માટે કોઈ બજેટ ન હતું.
05:47
It was one of the finest, largest volunteerism
145
347000
2000
તે સૌથી શ્રેષ્ઠ, સૌથી મોટી સ્વૈચ્છિક સેવા હતી
05:49
in any prison in the world.
146
349000
2000
વિશ્વના કોઈ પણ જેલની તુલનામાં.
05:51
This was initiated in Delhi prison.
147
351000
2000
આની શરૂઆત દિલ્હીની જેલમાં થઈ.
05:53
You see one sample
148
353000
2000
તમે એક નમૂનો જોઈ શકો છો
05:55
of a prisoner teaching a class.
149
355000
3000
કે એક કેદી એક વર્ગમાં ભણાવી રહ્યો છે.
05:58
These are hundreds of classes.
150
358000
2000
તેવાં ૧૦૦ ની સંખ્યામાં વર્ગો હતાં.
06:00
Nine to eleven, every prisoner went into the education program --
151
360000
3000
૯ થી ૧૧, દરેક કેદી શૈક્ષણિક કાર્યક્રમમાં જતો હતો --
06:03
the same den in which they thought
152
363000
2000
એ જ જગ્યા જ્યાં તેઓ વિચારતાં હતાં કે
06:05
they would put me behind the bar and things would be forgotten.
153
365000
3000
તેઓ મને જેલમાં નાખી દેશે અને બધું જ ભુલાઈ જવાશે.
06:08
We converted this into an ashram --
154
368000
2000
અમે તેને આશ્રમમાં ફેરવી નાખ્યું --
06:10
from a prison to an ashram through education.
155
370000
3000
જેલથી આશ્રમમાં, શિક્ષણ દ્વારા.
06:13
I think that's the bigger change.
156
373000
2000
મને લાગે છે એ બહું મોટો બદલાવ છે.
06:15
It was the beginning of a change.
157
375000
2000
તે બદલાવની એક શરૂઆત હતી.
06:17
Teachers were prisoners. Teachers were volunteers.
158
377000
3000
શિક્ષકો એ જ કેદીઓ હતાં. શિક્ષકો એ સ્વયંસેવકો હતા.
06:20
Books came from donated schoolbooks.
159
380000
2000
પુસ્તકો સ્કૂલ માટે દાનમાં અપાયેલી પુસ્તકોમાંથી આવતી.
06:22
Stationery was donated.
160
382000
2000
સ્ટેશનરી દાનમાંથી આવતી હતી.
06:24
Everything was donated,
161
384000
2000
બધું જ દાનમાંથી આવતું હતું.
06:26
because there was no budget of education for the prison.
162
386000
3000
કારણકે જેલ માટે શિક્ષણનું કોઈ બજેટ હતું જ નહીં.
06:29
Now if I'd not done that,
163
389000
2000
હવે જો મેં તે ન કર્યું હોત,
06:31
it would have been a hellhole.
164
391000
2000
તો તે કદાચ નરકનો ખૂણો બની જાત.
06:33
That's the second landmark.
165
393000
2000
તે બીજી ઐતિહાસિક ઘટના છે.
06:35
I want to show you some moments of history in my journey,
166
395000
2000
હું તમને મારી યાત્રાના ભૂતકાળના કંઇક ક્ષણો બતાવવાં માંગુ છું,
06:37
which probably you would never ever get to see anywhere in the world.
167
397000
3000
જે તમને કદાચ આ દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે.
06:40
One, the numbers you'll never get to see.
168
400000
2000
પહેલું, એ આંકડાઓ તમને ક્યાંય જોવા નહીં મળે.
06:42
Secondly, this concept.
169
402000
2000
બીજું, એ વિચાર.
06:44
This was a meditation program inside the prison
170
404000
2000
આ જેલની અંદર ધ્યાનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
06:46
of over 1,000 prisoners.
171
406000
2000
જેમાં ૧,૦૦૦ કેદીઓ હતાં.
06:48
One thousand prisoners who sat in meditation.
172
408000
2000
એક હજાર જેટલા કેદીઓ ધ્યાનમાં બેઠાં હતાં.
06:50
This was one of the most courageous steps
173
410000
3000
આ મારા સાહસિક નિર્ણયોમાનું એક હતું
06:53
I took as a prison governor.
174
413000
2000
જે મેં જેલનાં ગવર્નર તરીકે લીધાં હતાં.
06:55
And this is what transformed.
175
415000
2000
અને જેનાંથી પરિવર્તન આવ્યું.
06:57
You want to know more about this,
176
417000
2000
તમે આનાં વિશે વધુ જાણવા માંગતા હશો,
06:59
go and see this film, "Doing Time, Doing Vipassana."
177
419000
3000
તો જઈને આ ફિલ્મ જુઓ, "Doing time, Doing Vipassana."
07:02
You will hear about it, and you will love it.
178
422000
2000
તમે તેનાં વિશે જાણશો, અને તમને તે ગમશે.
07:04
And write to me on KiranBedi.com,
179
424000
2000
અને મને kiranbedi.com પર લખો,
07:06
and I'll respond to you.
180
426000
2000
હું તમને જવાબ આપીશ.
07:08
Let me show you the next slide.
181
428000
2000
હવે હું તમને આગળની સ્લાઈડ બતાવું.
07:10
I took the same concept of mindfulness,
182
430000
2000
મેં સજાગતાનો આ જ વિચાર અહીંયા પણ લીધો છે,
07:12
because, why did I bring meditation into the Indian prison?
183
432000
3000
કારણકે, હું શાં માટે ધ્યાનને ભારતીય જેલમાં લાવી?
07:15
Because crime is a product of a distorted mind.
184
435000
3000
કારણકે ગુનો એ વિકૃત મગજની ઊપજ છે.
07:18
It was distortion of mind which needed to be addressed to control.
185
438000
3000
એ મગજની વિકૃતિ છે જેને નિયંત્રણમાં રાખવાની જરૂર છે.
07:21
Not by preaching, not by telling,
186
441000
2000
કોઈ પ્રવચનથી નહિ, કોઈ વાતોથી નહિ,
07:23
not by reading, but by addressing your mind.
187
443000
2000
કોઈ વાંચનથી નહિ, પણ તમારાં મનને સંબોધીને.
07:25
I took the same thing to the police,
188
445000
2000
હું એ જ વસ્તુને પોલીસ માટે લાવી,
07:27
because police, equally, were prisoners of their minds,
189
447000
3000
કારણકે પોલીસ પણ, સમાન રીતે, પોતાનાં મગજનાં કેદી હતાં,
07:30
and they felt as if it was "we" and "they,"
190
450000
2000
અને તેઓ એવું વિચારતાં હતાં જેમકે "અમે" અને "તેઓ,"
07:32
and that the people don't cooperate.
191
452000
2000
અને તેવાં લોકો સહકાર નથી આપતાં.
07:34
This worked.
192
454000
2000
ત્યારે આણે કામ કર્યું.
07:36
This is a feedback box called a petition box.
193
456000
2000
આ પ્રતિસાદનું બોક્સ છે, જેને પીટીશન બોક્સ કહેવાય છે.
07:38
This is a concept which I introduced
194
458000
2000
આ એ વિચાર છે જે મે રજૂ કર્યો
07:40
to listen to complaints, listen to grievances.
195
460000
3000
ફરિયાદો સંભાળવા, તકરારો સંભાળવા.
07:43
This was a magic box.
196
463000
2000
આ એક ચમત્કારી બોક્સ હતું.
07:45
This was a sensitive box.
197
465000
2000
આ એક સંવેદનશીલ બોક્સ હતું.
07:47
This is how a prisoner drew how they felt about the prison.
198
467000
3000
આ રીતે તેઓ જેલ વિશે શું વિચારે છે તે કહેતાં હતાં.
07:50
If you see somebody in the blue --
199
470000
2000
જો તમે આ બ્લૂમાં કોઈ વ્યક્તિને જોશો --
07:52
yeah, this guy --
200
472000
2000
હા, આ વ્યક્તિ --
07:54
he was a prisoner, and he was a teacher.
201
474000
2000
તે એક કેદી છે, અને તે એક શિક્ષક છે.
07:56
And you see, everybody's busy. There was no time to waste.
202
476000
3000
અને તમે જોશો, બધાં જ વ્યસ્ત છે. ત્યાં સમય જ નથી વેડફવા માટે.
07:59
Let me wrap it up.
203
479000
2000
હવે હું આં સાથે સમાપ્ત કરીશ.
08:01
I'm currently into movements,
204
481000
2000
હું અત્યારે એક આંદોલનમાં છું,
08:03
movements of education
205
483000
2000
શિક્ષણના આંદોલનમાં
08:05
of the under-served children,
206
485000
2000
કુપોષિત બાળકોના (શિક્ષણના),
08:07
which is thousands -- India is all about thousands.
207
487000
3000
જે હજારોમાં છે -- ભારતમાં હંમેશાં હજારોમાં જ વાત હોય છે.
08:10
Secondly is about the anti-corruption movement in India.
208
490000
2000
બીજું એ ભારતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધનું આંદોલન છે.
08:12
That's a big way
209
492000
2000
એ બહુ મોટું કામ છે.
08:14
we, as a small group of activists,
210
494000
2000
અમે, એક કાર્યકરોના નાનાં સમૂહ તરીકે,
08:16
have drafted an ombudsman bill for the government of India.
211
496000
3000
ભારત સરકાર માટે એક લોકપાલ બીલ તૈયાર કર્યું છે.
08:19
Friends, you will hear a lot about it.
212
499000
3000
મિત્રો, તમે તેના વિશે ઘણું સંભાળશો.
08:22
That's the movement at the moment I'm driving,
213
502000
2000
આ એ આંદોલન છે જે હું અત્યારે ચલાવી રહી છું,
08:24
and that's the movement and ambition of my life.
214
504000
3000
અને તે જ આંદોલન મારા જીવનની મહત્વકાંક્ષા છે.
08:27
Thank you very much.
215
507000
2000
ખૂબ ખૂબ આભાર.
08:29
(Applause)
216
509000
2000
(અભિવાદન)
08:31
Thank you. Thank you very much. Thank you.
217
511000
3000
આભાર. ખૂબ ખૂબ આભાર. આભાર.
08:34
Thank you. Thank you. Thank you.
218
514000
3000
આભાર. આભાર. આભાર.
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7