Symbiosis: A surprising tale of species cooperation - David Gonzales

362,879 views ・ 2012-03-14

TED-Ed


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Translator: Ashok Vaishnav Reviewer: Keyur Thakkar
(સંગીત)
00:13
Are you familiar with the word symbiosis?
0
13505
2671
તમે "સહઅસ્તિત્વ" શબ્દથી પરિચિત છો ખરાં ?
એ મધામાખીઓ અને ફૂલો જેવી બે અલગ જાતિઓની ભાગીદારી માટે વપરાતો
00:16
It's a fancy term for a partnership between two different species,
1
16200
3725
એક આલંકારિક શબ્દ છે.
00:19
such as bees and flowers.
2
19949
1627
00:21
In a symbiosis, both species depend on each other.
3
21600
3465
સહઅસ્તિવમાં બન્ને જાતિઓ એકબીજા પર આધાર રાખે છે.
આજે હું તમને કલાર્કનાં નટક્રૅકર નામક એક નાનાં પક્ષી અને
00:25
I want to tell you about a remarkable symbiosis
4
25089
2387
00:27
between a little bird, the Clark's nutcracker,
5
27500
2376
વ્હાઇટબાર્ક પાઇન નામનાં એક મોટાં ઝાડનાં
00:29
and a big tree, the whitebark pine.
6
29900
1965
નોંધપાત્ર સહઅસ્તિત્વ વિષે વાત કરીશ.
00:32
Whitebark grow in the mountains of Wyoming, Montana
7
32500
2538
વ્હાઇટબાર્ક વ્યૉમિંન્ગ, મૉન્ટાના અને અન્ય પશ્ચિમી રાજ્યોના પહાડો પર ઉગે છે.
00:35
and other western states.
8
35062
1374
00:36
They have huge canopies and lots of needles,
9
36460
2984
તેમને બહુ મોટી છત્ર અને ખુબ બધી સોયો હોય છે,
00:39
which provide cover and shelter for other plants and animals,
10
39468
2976
જે અન્ય વનસ્પતિ અને પ્રાણીઓને સુરક્ષા અને આશરો આપે છે,
00:42
and whitebark feed the forest.
11
42468
2877
તેમ જ વ્હાઇટબાર્ક જંગલને ખોરાક પૂરો પાડૅ છે.
00:45
Their cones are packed with protein.
12
45369
2095
તેનાં શંકુઓ પ્રૉટીનથી ભરપૂર હોય છે.
00:47
Squirrels gnaw the cones from the upper branches
13
47488
2555
ખિસકોલી ઉપરની ડાળીઓનાં શંકુઓને બટકાં ભરીને
નીચે જમીન પર પાડે,
00:50
so they fall to the ground,
14
50067
1293
00:51
and then race down to bury them in piles, or middens.
15
51384
2961
અને પછી દોડીને તેમને ઢગલાઓ કે કચરામાં ઢાંકી દે છે.
00:54
But they don't get to keep all of them;
16
54800
1876
પણ બધું તેમનામાટે રહેતું નથી;
00:56
grizzlies and black bears love finding middens.
17
56700
3121
ભૂરાં અને કાળાં રીંછને કચરા ફેંદવા બહુ ગમે છે.
00:59
But there's more to a symbiosis than one species feeding another.
18
59845
3251
પરંતુ સહજીવન એક જાતિને બીજી પ્રજાતિને ખવડાવવા કરતાં વધારે છે.
01:03
In the case of the Clark's nutcracker, this bird gives back.
19
63120
3572
ક્લાર્કનાં નટક્રૅકરના કિસ્સામાં તો તે પાછું આપે છે.
01:06
While gathering its seeds, it also replants the trees.
20
66716
2785
બીજને એકઠાં કરતાં કરતાં, તે નવાં ઝાડ વાવે છે.
તેની શક્તિશાળી ચાંચની મદદથી
01:10
Here's how it works: using her powerful beak,
21
70059
2771
01:12
the nutcracker picks apart a cone in a treetop,
22
72854
2432
નટક્રૅકર શંકુને ઝાડ પર જ ફોલી કાઢીને, તેમાંથી બીજ કાઢી લે છે,
01:15
pulling out the seeds.
23
75310
1455
તેનાં ગળાંની કોથળીમાં તે આવાં ૮૦ બીજ સંઘરી શકે છે.
01:16
She can store up to 80 of them in a pouch in her throat.
24
76789
2856
01:19
Then she flies through the forest
25
79669
1592
પછી તે જંગલમાં ઉડે છે અને જમીનમાં એક ઇંચ ઊંડે
01:21
looking for a place to cache the seeds
26
81285
1810
આઠ બીજની ઢગલી વાવી શકાય એવી જગ્યા શોધે છે.
01:23
an inch under the soil in piles of up to eight seeds.
27
83119
3166
01:26
Nutcrackers can gather up to 90,000 seeds in the autumn,
28
86309
3831
આખી પાનખરમાં નટક્રૅકરો ૯૦,૦૦૦ જેટલાં બીજ એકઠાં કરી શકે છે
અને શિયાળા અને વસંતમાં તેના માટે પરત ફરે છે.
01:30
which they return for in the winter and spring.
29
90164
2377
01:32
And these birds are smart.
30
92565
1553
આ પક્ષીઓ બહુ ચાલાક છે. તેમને યાદ રહે છે કે બીજ ક્યાં છે.
01:34
They remember where all those seeds are.
31
94142
1922
તેઓ ઝાડ, ઠૂંઠાંઓ કે પથ્થરો જેવાં ચિહ્નોને જમીન વિસ્તાર પર
01:36
They even use landmarks on the landscape --
32
96088
2038
01:38
trees, stumps, rocks --
33
98150
2323
નિશાનીઓ તરીકે વાપરીને
01:40
to triangulate to caches buried deep under the snow.
34
100497
2638
બરફમાં ઊંડે દટાએલાં બીજને ત્રિકોણ મોજણીમાં વહેંચી શકે છે.
01:43
What they don't go back and get, those seeds become whitebark.
35
103159
3634
જેટલાં બીજ તેઓ પરત મેળવીને ખાઈ નથી જતાં, તે બધાં વ્હાઇટબાર્ક બને છે.
આ સહઅસ્તિત્વ બન્ને જાતિઓમાટે મહત્વનું છે
01:47
This symbiosis is so important to both species
36
107921
2881
01:50
that they've changed, or evolved, to suit each other.
37
110826
3237
જેને તેઓએ પોતાને અનુરૂપ બદલ્યું કે વિકસાવ્યું છે.
નટક્રૅકર્સે કૉનમાંથી બીજ કાઢવા માટે લાંબી, સખત
01:54
Nutcrackers have developed long, tough beaks
38
114534
2666
ચાંચ વિકસાવી છે,
01:57
for extracting seeds from cones,
39
117224
2236
01:59
and whitebarks' branches all sweep upwards
40
119484
2576
તો વ્હાઇટબાર્કની ડાળીઓ, તેના છેડા પર શંકુઓને લટકાવીને
02:02
with the cones at the very ends,
41
122084
1704
ઉપરની તરફ ઢળે છે, જેથી તેમનાં ઉડાન દરમ્યાન નટક્રૅકર સહેલાઇથી તે પકડી પાડી શકે છે.
02:03
so they can offer them to the nutcrackers as they fly by.
42
123812
3170
આ છે ખરૂં સહઅસ્તિત્વઃ
02:07
That's a symbiosis:
43
127006
1643
02:08
Two species cooperating to help each other for the benefit of all.
44
128673
3302
બે જાતિઓ બધાંને ફાયદાકારક થવાય તે રીતે એકબીજાને મદદ કરે છે.
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7