Are naps actually good for us? | Sleeping with Science

1,118,078 views ・ 2021-11-17

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

00:00
Transcriber:
0
0
7000
00:00
Are we designed to nap during the day?
1
79
2795
Translator: Dwijesh Shah Reviewer: Keyur Thakkar
શું આપણે દિવસ દરમિયાન ટૂંકી ઊંઘ લેવા માટે રચાયેલ છીએ?
00:03
[Sleeping With Science]
2
3291
2127
[વિજ્ઞાન સાથે સૂવું]
00:07
Most people aim to get their recommended seven to nine hours of sleep
3
7920
4171
મોટાભાગના લોકો સાતથી નવ કલાકની ઊંઘ મેળવવાનું લક્ષ્ય રાખે છે.
00:12
in one long stretch at night.
4
12091
2336
રાત્રે એક લાંબા ગાળામાં.
00:14
And the technical term for this is “monophasic sleep.”
5
14427
3211
અને આ માટે તકનીકી શબ્દ “મોનોફાસિક ઊંઘ” છે.
00:17
In other words, a single bout of sleep at night.
6
17680
3337
બીજા શબ્દોમાં કહીએ તો, એક જ વારે રાત્રે ઊંઘ.
00:21
However,
7
21059
1167
જો કે,
00:22
we may not have been programmed to sleep in this way.
8
22226
3796
આપણે કદાચ આ રીતે સૂવા માટે પ્રોગ્રામ કરેલ નથી.
00:26
Now I'm sure you've had that experience
9
26064
2794
હવે મને ખાતરી છે તમને અનુભવ થયો હશે કે
00:28
of a drop in your alertness in the afternoon,
10
28900
3211
બપોરે તમારી સતર્કતામાં ઘટાડો થવાનો,
00:32
where you start to feel a little sleepy.
11
32153
2461
જ્યાં તમને થોડી ઊંઘ આવવા લાગે છે.
00:34
And you can also see it in other people as well,
12
34614
2544
અને તમે તેને અન્ય લોકોમાં પણ જોઈ શકો છો,
00:37
as their heads begin sort of bobbing up and down
13
37200
2878
કારણ કે તેમનું માથું ઉપર અને નીચે હલવાનું શરૂ કરે છે
00:40
during afternoon meetings.
14
40078
1793
બપોરે સભાઓ દરમિયાન.
00:41
Now you may think this afternoon drop in your alertness
15
41913
4171
હવે તમે વિચારી શકો છો કે તમારી બાપોરની સતર્કતામાં ઘટાડો
00:46
is because of a big lunch,
16
46125
2252
બપોરના મોટા અલ્પાહારને કારણે છે,
00:48
but in actual fact,
17
48419
1585
પરંતુ વાસ્તવમાં,
00:50
it seems to be hardwired.
18
50046
2044
તે સખત વિચિત્ર હોવાનું જણાય છે.
00:52
Because if I place electrodes on your head,
19
52090
2919
કારણ કે જો હું તમારા માથા પર ઇલેક્ટ્રોડ્સ મુકુ,
00:55
there is a reliable, preprogrammed drop
20
55009
3545
તો ત્યાં એક વિશ્વસનીય, પૂર્વ-પ્રોગ્રામ કરેલ ડ્રોપ થાય છે,
00:58
in your brain’s alertness during the afternoon.
21
58554
2670
બપોર દરમિયાન, તમારા મગજની સતર્કતામાં.
01:01
And it happens to most of us somewhere between the one to four pm mark.
22
61265
4421
અને તે અપણામાથી મોટાભાગના લોકો સાથે એક થી ચાર વાગ્યાની વચ્ચે થાય છે.
01:05
What this suggests
23
65686
1168
આ સૂચવે છે કે,
01:06
is that we may have been designed to sleep in a biphasic pattern,
24
66896
3921
આપણે કદાચ બે તબક્કા સૂવાં માટે તૈયાર કરાયેલા છીએ
01:10
meaning one longer bout of sleep at night
25
70817
3169
એટલે કે રાત્રે એક લાંબી ઊંઘ
01:14
and then a short afternoon nap during the day,
26
74028
3212
અને પછી દિવસ દરમિયાન બપોરે એક ટૂંકી ઊંઘ,
01:17
very much like the siesta cultures around the world.
27
77281
3671
વિશ્વભરની સિએસ્ટા સંસ્કૃતિઓની જેમ.
01:20
But is napping always a good thing?
28
80993
3003
પરંતુ શું ઊંઘ લેવી એ હંમેશા સારી બાબત છે?
01:23
Well, not necessarily.
29
83996
2002
સારું, જરૂરી નથી.
01:26
Although we and other scientists
30
86332
1835
જો કે અમે અને અન્ય વૈજ્ઞાનિકોએ
01:28
have discovered that naps can have benefits
31
88209
2628
શોધ કરી છે કે નિદ્રા ફાયદાકારક હોઈ શકે છે,
01:30
for both the brain and for the body,
32
90878
2670
મગજ અને શરીર બંને માટે,
01:33
naps can be a double-edged sword.
33
93589
2670
ઊંઘ બેધારી તલવાર હોઈ શકે છે.
01:36
Long naps in the afternoon or in the early evening
34
96259
3712
બપોરે અથવા વહેલી સાંજે લાંબી ઊંઘ
01:39
can just take the edge off your sleepiness.
35
99971
3461
માત્ર તમારી ઊંઘની ધાર લઈ શકે છે.
01:43
It's a little bit like snacking before your main meal.
36
103474
3212
તે થોડુંક, તમારા મુખ્ય ભોજન પહેલાં નાસ્તો કરવા જેવું છે.
01:46
So if you are struggling with sleep at night,
37
106727
3170
તેથી જો તમે સંઘર્ષ કરી રહ્યા છો રાત્રે ઊંઘ સાથે,
01:49
the best advice is not to nap during the day.
38
109939
3962
શ્રેષ્ઠ સલાહ એ છે કે તમારે દિવસ દરમિયાન ઊંઘ ન લેવી.
01:53
Instead, build up all of that healthy sleepiness
39
113943
3795
તેના બદલે, નિર્માણ કરો તે બધી તંદુરસ્ત ઊંઘ
01:57
so that you give yourself the best chance of falling asleep easily
40
117780
4296
જેથી તમે તમારી જાતને સરળતાથી ઊંઘી જવાની શ્રેષ્ઠ તક આપી શકો
02:02
and then staying asleep soundly across the night.
41
122076
3670
અને પછી આખી રાત સારી રીતે સૂઈ જવું.
02:05
But if you're not struggling with sleep
42
125746
2211
પરંતુ જો તમે ઊંઘ સાથે સંઘર્ષ કરી રહ્યાં નથી
02:07
and you can nap regularly during the day,
43
127957
3253
અને તમે દિવસ દરમિયાન નિયમિત ઊંઘ લઈ શકો છો,
02:11
the naps of around 20 minutes taken early in the day
44
131252
4296
દિવસની શરૂઆતમાં લેવામાં આવેલી લગભગ 20 મિનિટની ઊંઘ
02:15
can be just fine.
45
135590
1751
બરાબર હોઈ શકે છે.
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7