Where does all the carbon we release go? | Kristen Bell + Giant Ant

87,431 views ・ 2020-10-13

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

00:00
Transcriber: TED Translators Admin Reviewer: Rhonda Jacobs
0
0
7000
Translator: TED Translators Admin Reviewer: Keyur Thakkar
00:01
Where does all the carbon we release go?
1
1587
2479
00:04
Carbon works in a natural cycle, present in all living things:
2
4090
3719
આપણે જે કાર્બન છોડીએ છીએ તે ક્યાં જાય છે?
00:07
in the soil, in the oceans, in the atmosphere
3
7833
2944
કાર્બન કુદરતી ચક્રમાં કામ કરે છે, જે તમામ જીવંત વસ્તુઓમાં હાજર છે:
00:10
and in rocks deep underground.
4
10801
2605
જમીનમાં, મહાસાગરોમાં, વાતાવરણમાં
00:13
When plants and other living things die,
5
13430
2256
અને ભૂગર્ભમાં ઊંડા ખડકોમાં.
00:15
much of their stored carbon makes its way back to the atmosphere
6
15710
3605
જ્યારે છોડ અને અન્ય સજીવ મૃત્યુ પામે છે,
00:19
until new plants grow and reabsorb the carbon.
7
19339
3109
ત્યારે તેમનો મોટાભાગનો સંગ્રહિત કાર્બન વાતાવરણમાં પાછો ફરે છે
જ્યાં સુધી નવા છોડ ઉગે છે અને કાર્બનને ફરીથી શોષી લે છે.
00:23
But over millions of years,
8
23130
1561
00:24
some of the carbon stored in ancient trees and sea life becomes rock
9
24715
4091
પરંતુ લાખો વર્ષોમાં,
00:28
and some becomes fossil fuels:
10
28830
2517
પ્રાચીન વૃક્ષો અને દરિયાઈ જીવનમાં સંગ્રહિત કેટલાક કાર્બન ખડક બની જાય છે
00:31
coal, oil and natural gas.
11
31371
2685
અને કેટલાક અશ્મિભૂત ઇંધણ બની જાય છે:
00:34
Natural events like volcanic eruptions
12
34080
2516
કોલસો, તેલ અને કુદરતી ગેસ.
00:36
release some of the carbon trapped in rock.
13
36620
2736
જ્વાળામુખી ફાટવા જેવી કુદરતી ઘટનાઓ
00:39
And human activities, like burning fossil fuels,
14
39380
3040
ખડકોમાં ફસાયેલા કાર્બનમાંથી કેટલોક મુક્ત કરે છે.
00:42
also release some of that prehistoric carbon.
15
42444
3110
અને માનવીય પ્રવૃતિઓ, જેમ કે અશ્મિભૂત ઇંધણ સળગાવવામાં આવે છે,
00:45
Today, humans release around 60 times more carbon
16
45578
4078
તે પણ પ્રાગૈતિહાસિક કાર્બનમાંથી કેટલોક મુક્ત કરે છે.
00:49
than all the volcanoes on the planet each year.
17
49680
2566
આજે, મનુષ્ય દર વર્ષે ગ્રહ પરના તમામ જ્વાળામુખી કરતાં
00:52
That overloads Earth's carbon cycle
18
52270
2416
લગભગ 60 ગણો વધુ કાર્બન છોડે છે.
00:54
and builds up in the atmosphere
19
54710
1650
તે પૃથ્વીના કાર્બન ચક્રમાં વધારો કરે છે
00:56
and oceans.
20
56384
1191
00:57
Planting more trees will help, but trees alone can't get us to net zero.
21
57599
4849
તથા વાતાવરણ અને
મહાસાગરોમાં બને છે.
વધુ વૃક્ષો વાવવાથી મદદ મળશે, પરંતુ માત્ર વૃક્ષો આપણને શુન્ય સુધી પહોંચાડી શકતા નથી.
01:02
There's only one sure way to stop global warming.
22
62472
2914
ગ્લોબલ વોર્મિંગને રોકવાનો એક જ નિશ્ચિત રસ્તો છે.
01:06
We must stop releasing this excess carbon into our air.
23
66200
3588
આપણે આ વધારાનું કાર્બન હવામાં છોડવાનું બંધ કરવું જોઈએ.
01:15
[Countdown
24
75243
1536
01:16
Take action on climate change at Countdown.ted.com]
25
76803
2698
[Countdown
Countdown.ted.com પર આબોહવા પરિવર્તન પર પગલાં લો]
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7