The surprising health benefits of dreaming | Sleeping with Science

156,566 views ・ 2021-11-24

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

00:00
Transcriber:
0
0
7000
00:00
Why do we dream?
1
79
2002
Translator: Rushikumar Rabari Reviewer: Keyur Patel
આપણે શા માટે સપનાં જોઈએ છીએ?
00:02
[Sleeping with Science]
2
2749
2377
[વિજ્ઞાન સાથે સૂવું]
00:07
Well, we dream for at least several different reasons.
3
7253
3545
ઠીક છે, આપણે ઓછામાં ઓછું સ્વપ્ન જોઈએ છીએ ઘણા જુદા જુદા કારણો માટે
00:11
One key benefit is creativity.
4
11132
2586
એક મહત્ત્વનો ફાયદો સર્જનાત્મકતાનો છે.
00:13
Sleep, including dream sleep,
5
13718
2502
ઊંઘ, જેમાં સ્વપ્ન નિદ્રાનો પણ સમાવેશ થાય છે,
00:16
is associated with an enhanced ability to solve next-day problems.
6
16220
5047
ઉન્નત ક્ષમતા સાથે સંકળાયેલ છે બીજા દિવસના પ્રશ્નો હલ કરવા માટે.
00:21
It's almost as though we go to sleep with the pieces of the jigsaw,
7
21267
4797
તે લગભગ એવું છે કે જાણે આપણે સૂઈ જઈએ છીએ કોયડાના ટુકડાઓ સાથે,
00:26
but we wake up with the puzzle complete.
8
26105
2753
પણ આપણે કોયડો પૂર્ણ થઈ ગયા સાથે જાગીએ છીએ.
00:28
The second benefit of REM-sleep dreaming is emotional first aid.
9
28900
4838
REM-ઊંઘ સ્વપ્નનો બીજો ફાયદો ભાવુક પ્રાથમિક સારવાર છે.
00:33
REM sleep takes the painful sting out of difficult emotional experiences
10
33780
6131
REM ઊંઘ મુશ્કેલ ભાવનાત્મક અનુભવોમાંથી પીડાદાયક ડંખ બહાર કાઢી લે છે
00:39
so that when we come back the next day,
11
39952
2086
કે જેથી બીજા દિવસે
00:42
we feel better about those painful events.
12
42038
3253
આપણને પીડાદાયક ઘટનાઓ વિશે સારું લાગે છે.
00:45
You can almost think of dreaming as a form of overnight therapy.
13
45291
4755
તમે લગભગ સપના જોવાનું વિચારી શકો છો, રાતોરાત ઉપચારના એક સ્વરૂપ તરીકે.
00:50
It's not time that heals all wounds,
14
50088
3545
આ એવો સમય નથી કે જે બધા જખમોને રૂઝવે,
00:53
but it's time during dream sleep
15
53633
2377
પરંતુ આ સમય છે સ્વપ્ન નિદ્રા વખતે
00:56
that provides emotional convalescence.
16
56010
3295
જે ભાવનાત્મક સ્વસ્થતા પ્રદાન કરે છે.
00:59
Now, it's not just that you dream.
17
59305
3170
હવે, તે માત્ર સ્વપ્ન નથી.
01:02
It's also what you dream about that seems to make a difference.
18
62517
4462
પરંતુ તમે શેના વિશે સ્વપ્ન જુઓ છો તે ફરક પાડતું હોય તેવું લાગે છે.
01:06
Scientists have discovered
19
66979
1502
વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે
01:08
that after learning a virtual maze, for example,
20
68481
3462
કે કાલ્પનિક ભુલભુલામણી શીખ્યા પછી, દાખલા તરીકે, જે વ્યક્તિઓ સૂઈ ગઈ હતી
01:11
those individuals who slept
21
71984
2378
01:14
but critically also dreamed about the maze
22
74362
4212
પરંતુ વિવેચનાત્મક રીતે પણ ભુલભુલામણી વિશે સ્વપ્ન જોયું હતું
01:18
were the only ones who ended up being better at navigating the maze
23
78574
4129
એકમાત્ર એવા લોકો હતા કે જેઓ ભુલભુલામણીમાં શોધખોળ કરવામાં વધુ સારા હતા
01:22
when they woke up.
24
82745
1168
જ્યારે તેઓ જાગી ગયા.
01:23
And this same principle is true for our mental health.
25
83913
4087
અને આ જ સિદ્ધાંત સાચો છે આપણી માનસિક તંદુરસ્તી માટે.
01:28
For example, people going through a difficult or traumatic experience
26
88000
4588
ઉદાહરણ તરીકે, જે લોકો એક મુશ્કેલ અથવા આઘાતજનક અનુભવ માંથી પસાર થઈ રહ્યા છે
01:32
such as a divorce,
27
92588
1710
જેમ કે છૂટાછેડા,
01:34
and who are dreaming about that event,
28
94340
2669
અને જેઓ તે ઘટના વિશે સપના જોઈ રહ્યા છે,
01:37
go on to gain resolution to their depression
29
97051
3378
તેઓ તેમની હતાશા પર નિણૅય કરે છે
01:40
relative to those who were dreaming
30
100429
2712
જેઓ સ્વપ્ન જોઈ રહ્યા હતા તેમની સાથે સંબંધિત
01:43
but not dreaming about the events themselves.
31
103182
3420
પરંતુ ઘટનાઓના વિશે સ્વપ્ન જોતા નથી.
01:46
All of which means that sleep
32
106936
2044
આ બધાનો અર્થ એ છે કે ઉંઘ
01:48
and the very act of dreaming itself
33
108980
3628
અને પોતે જ સ્વપ્ન જોવાનું કાર્ય
01:52
appears to be an essential ingredient to so much of our waking lives.
34
112608
5506
આપણા ઘણા બધા જાગ્રત જીવનનો એક આવશ્યક ઘટક હોવાનું જણાય છે.
01:58
We dream,
35
118114
1334
આપણે સ્વપ્ન જોઈએ છીએ,
01:59
therefore we are.
36
119490
2169
એટલે આપણે છીએ.
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7