Michael Green: Why we should build wooden skyscrapers

294,773 views ・ 2013-07-09

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Translator: Sakshat Kapoor Reviewer: Sameer Chandela
00:13
This is my grandfather.
0
13342
2796
આ મારા દાદા છે
00:16
And this is my son.
1
16162
2320
અને આ મારો પુત્ર છે.
00:18
My grandfather taught me to work with wood
2
18506
2204
મારા દાદાએ લાકડા સાથે કામ કરવા માટે મને શીખવાડ્યું
00:20
when I was a little boy,
3
20734
1610
હું નાનો છોકરો હતો ત્યારે,
00:22
and he also taught me the idea that
4
22368
1979
અને મને તે વિચાર પણ શીખવવામાં કે
00:24
if you cut down a tree to turn it into something,
5
24371
2885
જો તું એક વૃક્ષ ને કાપે કંઈક બનાવવા માટે
તે વૃક્ષ ના જીવન નું સન્માન કરજે અને એને એટલું સુંદર બનાવજે
00:27
honor that tree's life and make it as beautiful
6
27280
2255
00:29
as you possibly can.
7
29559
2126
જેટલું તું બનાવી શકે
00:31
My little boy reminded me
8
31709
3488
મારા નાના છોકરા એ મને યાદ કરાવ્યું
00:35
that for all the technology and all the toys in the world,
9
35221
2855
કે સમગ્ર વિશ્વની બધી ટેકનોલોજી અને તમામ રમકડાં માટે,
00:38
sometimes just a small block of wood,
10
38100
2366
ક્યારેક માત્ર એક લાકડાનો નાનો ટુકડો
00:40
if you stack it up tall,
11
40490
1807
જો તમે તેને ચોટાડી ને ઉચો બનાવો
00:42
actually is an incredibly inspiring thing.
12
42321
4059
તે ખરેખર ઉત્સાહ પ્રેરક વસ્તુ છે .
00:46
These are my buildings.
13
46404
1813
આ મારી ઇમારતો છે
00:48
I build all around the world
14
48241
1696
આખા વિશ્વા માં બધે બનવું છું
00:49
out of our office in Vancouver and New York.
15
49961
2808
વાન્કોર અને ન્યુયોર્ક ની અમારી ઓફીસ ની બહાર
00:52
And we build buildings of different sizes and styles
16
52793
2737
અને અમે ઇમારતો બનાવીએ છીએ, વિવિધ કદ અને શૈલીઓની
00:55
and different materials, depending on where we are.
17
55554
2002
અને અલગ અલગ સામગ્રીની, અમે ક્યાં છીએ તેના પર આધાર રાખીને.
00:57
But wood is the material that I love the most,
18
57580
2259
પરંતુ મને આ બધામાં લાકડું સૌથી વધુ ગમે છે
00:59
and I'm going to tell you the story about wood.
19
59863
1931
અને હું તમને લાકડાની વાર્તા કહીશ
01:01
And part of the reason I love it is that every time
20
61818
1972
અનેમારા પ્રેમ નું એક કારણ એ છે કે હમેશા જયારે
01:03
people go into my buildings that are wood,
21
63814
2269
લોકો મારા લાકડાના ઘરમાં જાય ત્યારે
01:06
I notice they react completely differently.
22
66107
2722
મેં જોયું તેઓ એકદમ અલગજ પ્રતિસાદ આપે છે
01:08
I've never seen anybody walk into one of my buildings
23
68853
2524
મેં ક્યારેય કોઈને નથી જોયા મારી ઇમારતમાં જઈ
01:11
and hug a steel or a concrete column,
24
71401
2329
અને સ્ટીલના કે સીમેન્ટના થાંભલાને ગળે લગાડતા
01:13
but I've actually seen that happen in a wood building.
25
73754
2875
પણ ખરેખર મેં જોયું જે લાકડાના ઘરમાં થતું હતું
01:16
I've actually seen how people touch the wood,
26
76654
2472
મેં ખરેખર જોયું લોકો કેવી રીતે લાકડાને સ્પર્શ કરતા હતા
01:19
and I think there's a reason for it.
27
79150
2061
અને મને લાગે છે તેજ કારણ છે તેને માટે
01:21
Just like snowflakes, no two pieces of wood
28
81235
2482
જેમકે બરફના કટકાની જેમ ,લાકડાના બે કટકા
01:23
can ever be the same anywhere on Earth.
29
83741
2660
• ક્યારેય સરખા નથી હોતા કસે પણ ધરતી પર
01:26
That's a wonderful thing.
30
86425
1873
તે અદભૂત વસ્તુ છે
01:28
I like to think that wood
31
88322
2512
મને એ વિચારવું ગમેછે કે લાકડું
01:30
gives Mother Nature fingerprints in our buildings.
32
90858
3537
આપણા ઘરને એક માતાના સ્પર્શ ની અનુભુતી આપે છે
01:34
It's Mother Nature's fingerprints that make
33
94419
2062
તે છે માતાના સ્પર્શ ની અનુભુતી જે કરેછે
01:36
our buildings connect us to nature in the built environment.
34
96505
4622
આપણા ઘર આપણને કુદરતની સાથે મેળવે છે ઘરના વાતાવરણમાં
01:41
Now, I live in Vancouver, near a forest
35
101151
2038
હવે હું વાનકુવર માં રહું છું, જંગલ ની પાસે
01:43
that grows to 33 stories tall.
36
103213
3053
તે 33 માળ ઊંચું બન્યું છે
01:46
Down the coast here in California, the redwood forest
37
106290
2524
કિનારાની પાસે કાલીફોર્નિયા માં, એક રેડવુડ જંગલ
01:48
grows to 40 stories tall.
38
108838
3028
૪૦ માળ ઊંચું બને છે
01:51
But the buildings that we think about in wood
39
111890
2618
પણ આ ઘરમાં જે લાકડું છે તે માટે આપણે વિચારીએ છીએ
01:54
are only four stories tall in most places on Earth.
40
114532
3081
તે બધા ઘણી જગ્યાએ ફક્ત 4 માળ ના છે
01:57
Even building codes actually limit the ability for us to build
41
117637
3697
સાચે તો બિલ્ડીંગ માટેનું માળખું, અમને રોકે છે,
02:01
much taller than four stories in many places,
42
121358
2359
4માળથી ઊંચા બિલ્ડીગ ઘણી જગ્યાએ બનાવતા
02:03
and that's true here in the United States.
43
123741
2000
અને તે અહી અમેરિકામાં સાચે છે
02:05
Now there are exceptions,
44
125765
1804
હવે તેમાં અપવાદ ઘણા છે
02:07
but there needs to be some exceptions,
45
127593
1524
પણ ઘણા અપવાદ જરૂરી છે
02:09
and things are going to change, I'm hoping.
46
129141
2048
અને વસ્તુઓ હવે બદલાઈ રહી છે, હું ઈચ્છું છું
02:11
And the reason I think that way is that
47
131213
1949
અને કારણ હું વિચારું છું કે તે રસ્તો છે
02:13
today half of us live in cities,
48
133186
3100
આજે અર્ધું અમેરિકા શહેરોમાં રહે છે
02:16
and that number is going to grow to 75 percent.
49
136310
3364
અને તે આંકડા વધીને 75% થવાના છે
02:19
Cities and density mean that our buildings
50
139698
2061
શહેરો અને ગીચતા એટલે કે અમારા બિલ્ડીંગો
02:21
are going to continue to be big,
51
141783
2422
તેઓ વધીને મોટા થતા જવાના
02:24
and I think there's a role for wood to play in cities.
52
144229
3794
અને હું વિચારું છુ અહી લાકડાએ શહેર માં ભાગ ભજવવાનો છે
02:28
And I feel that way because three billion people
53
148047
3132
અને મને લાગે છે એ રસ્તો કારણકે ૩બિલીયન માણસો
02:31
in the world today, over the next 20 years,
54
151203
2822
આજે દુનિયામાં છે,હવેના ૨૦ વરસ પછી
02:34
will need a new home.
55
154049
1496
આપણને નવું ઘર જોઈશે
02:35
That's 40 percent of the world that are going to need
56
155569
2524
તે છે, દુનિયા માં ૪૦%ને તેની જરૂર પડશે
02:38
a new building built for them in the next 20 years.
57
158117
3061
નવા બિલ્ડીંગ બનશે આવતા ૨૦ વરસ માં તેમના માટે
02:41
Now, one in three people living in cities today
58
161202
2551
હમણા ,ત્રણ માંથી એક માણસ શહેર માં રહે છે
02:43
actually live in a slum.
59
163777
1826
ખરખર તો ઝુપડી માં રહે છે
02:45
That's one billion people in the world live in slums.
60
165627
3317
એટલેકે દુનિયાના ૧ બિલિયન માણસો ઝુપડાઓ માં રહે છે
02:48
A hundred million people in the world are homeless.
61
168968
4297
૧૦૦ મિલિયન માણસો દુનિયા માં ઘર વગર ના છે
02:53
The scale of the challenge for architects
62
173289
2567
આ એક ચેલેન્જ નો આંક છે, આર્કિટેક
02:55
and for society to deal with in building
63
175880
2117
અને સમાજ માટે, સોદો કરવાનો છે બિલ્ડીંગ સાથે
02:58
is to find a solution to house these people.
64
178021
4570
કે બધા લોકોને માટે ઘર બનાવવાનો ઉપાય શોધવાનો છે
03:02
But the challenge is, as we move to cities,
65
182615
3456
પણ ચેલેન્જ એ છે કે,જેમ આપણે શહેર તરફ જઈશું
03:06
cities are built in these two materials,
66
186095
2965
શહેરો આ બે વસ્તુઓ થી બનેલા છે
03:09
steel and concrete, and they're great materials.
67
189084
3222
સ્ટીલ અને સિમેન્ટ , અને તે ઘણું સારી વસ્તુઓ છે
03:12
They're the materials of the last century.
68
192330
2078
તે બધું ગયા ૧૦૦ વરસનું મટીરીયલ છે
03:14
But they're also materials with very high energy
69
194432
2565
પણ તે ખુબજ શક્તિશાળી મટીરીયલ પણ છે
03:17
and very high greenhouse gas emissions in their process.
70
197021
4295
અને એમાં મોટા પ્રમાણમાં ગ્રીનહાઉસ ગેસ નીકળે છે તે બનાવવા માટે
03:21
Steel represents about three percent
71
201340
2251
સ્ટીલ લગભગ 3%ધરાવે છે
03:23
of man's greenhouse gas emissions,
72
203615
2296
માણસો ગ્રીન હાઉસ ગેસ કાઢે છે તેના ,
03:25
and concrete is over five percent.
73
205935
2577
અને સિમેન્ટ 5%ઉપર .
03:28
So if you think about that, eight percent
74
208536
2590
તો જો તમે તે માટે વિચારો ,8%
03:31
of our contribution to greenhouse gases today
75
211150
3393
નો આપણો ઉમેરો થયો આજના ગ્રીન હાઉસ ગેસમાં
03:34
comes from those two materials alone.
76
214567
3144
આવે છે આ બને મટીરીયલ માંથીએકલો .
03:37
We don't think about it a lot, and unfortunately,
77
217735
2392
આપણે આ માટે ઘણું નથી વિચારતા ,અને બદનશીબ થી,
આપણે ખરેખર આ બિલ્ડીંગો માટે પણ નથી વિચારતા ,હું વિચારું છુ,
03:40
we actually don't even think about buildings, I think,
78
220151
2572
03:42
as much as we should.
79
222747
1176
જેટલું બને તેટલું આપણે પણ .
03:43
This is a U.S. statistic about the impact of greenhouse gases.
80
223947
3596
આ છે અમેરિકા ના આંકડા ગ્રીન હાઉસ ગેસ ની અસર માટે ના
03:47
Almost half of our greenhouse gases are related to the building industry,
81
227567
3242
લગભગ અર્ધા જેટલો ગ્રીન હાઉસ ગેસ આ બધી બિલ્ડીંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે
03:50
and if we look at energy, it's the same story.
82
230833
2263
અને જો આપણે એનર્જી તરફ જોઈએ , આ સરખી જ વાર્તા છે
03:53
You'll notice that transportation's sort of second down that list,
83
233120
3143
તમે એ નોંધ કરી હશે કે હેરફેર ની વાત હજુ બીજા લીસ્ટમાં છે
03:56
but that's the conversation we mostly hear about.
84
236287
2666
પણ તે છે વાતો જે આપણે મોટા ભાગે સંભાળીએ છીએ
03:58
And although a lot of that is about energy,
85
238977
3542
અને છતાં ઘણી એનર્જી માટે પણ છે,
04:02
it's also so much about carbon.
86
242543
2857
તે ઘણી બધી કારર્બન માટે પણ છે ,
04:05
The problem I see is that, ultimately,
87
245424
2959
પ્રોબ્લેમ મને દેખાય છે તે,ખરેખર,
04:08
the clash of how we solve that problem
88
248407
2283
આપણે એ પ્રોબ્લેમ કેવી રીતે ઉકેલસું
04:10
of serving those three billion people that need a home,
89
250714
3244
જે આ 3 બિલીયન માણસોને ઘર જોઈએ તે આપવાનો ,
04:13
and climate change, are a head-on collision
90
253982
3448
બદલાતી ઋતુ, એ અડચણો છે
04:17
about to happen, or already happening.
91
257454
2929
જે અવાનાં છે,અથવા આવી ગયા છે
04:20
That challenge means that we have to start thinking in new ways,
92
260407
2687
તે ચુનોતી, એટલેકે આપણે નવી રીતે વિચારવાનું ચાલુ કરવું પડશે ,
04:23
and I think wood is going to be part of that solution,
93
263118
2572
અને હું વિચારું છુ લાકડું આપણા ઉકેલનો ભાગ બનશે
04:25
and I'm going to tell you the story of why.
94
265714
1562
અને હું તમને તે શા માટે તેની વાત કહીશ .
04:27
As an architect, wood is the only material,
95
267300
2390
એક આર્કિટેક તરીકે,લાકડું જ એવું મટીરીયલ છે
04:29
big material, that I can build with
96
269714
2392
મોટું મટીરીયલ ,જેના વડે હું બનાવી સકીસ
04:32
that's already grown by the power of the sun.
97
272130
2946
જે આત્યારે ઉગી રહ્યું છે સૂર્ય ની શક્તિ થી
04:35
When a tree grows in the forest and gives off oxygen
98
275100
3754
જયારે વ્રુક્ષો જંગલમાં ઉગે છે અને ઓક્ષિજન આપે છે
04:38
and soaks up carbon dioxide,
99
278878
2073
અને કાર્બન ડાયોક્ષાઇડ લઇ લે છે,
04:40
and it dies and it falls to the forest floor,
100
280975
2942
અને તે મરે છે અને જંગલની જમીન પર પડી જાય છે .
04:43
it gives that carbon dioxide back to the atmosphere or into the ground.
101
283941
4281
તે કાર્બનડાઓક્ષાઇડ હવામાનમાં પાછો આપે છે અથવા જમીન માં જાય છે.
04:48
If it burns in a forest fire, it's going to give that carbon
102
288246
2946
જો તે જંગલની આગ માં બળેછે,તે એ કાર્બન આપે છે
04:51
back to the atmosphere as well.
103
291216
2412
પાછો વાતાવરણમાં બસ
04:53
But if you take that wood and you put it into a building
104
293652
3020
પણ તમે જો તે લાકડાને લ્યો અને તમે તેને બિલ્ડીંગ બનાવામાં નાખો
04:56
or into a piece of furniture or into that wooden toy,
105
296696
3312
અથવાતો લાકડાનું ફર્નીચર બનાવામાં અથવા લાકડાના રમકડા માં,
05:00
it actually has an amazing capacity
106
300032
1667
તેના પાસે ગજબ ની તાકાત છે
05:01
to store the carbon and provide us with a sequestration.
107
301723
4131
કાર્બન જમા કરવાની અને જોઈએ ત્યારે એ પ્રમાણમાં આપવાની
05:05
One cubic meter of wood will store
108
305878
3255
એક ઘન મીટર લાકડું જમા કરી શકે છે
05:09
one tonne of carbon dioxide.
109
309157
2742
એક ટન કાર્બન ડાઓ ક્ષાઇડ
05:11
Now our two solutions to climate are obviously
110
311923
2191
હવે વાતાવણ ને લગતા આપણા ના 2 ઉકેલ ચોક્કસ
એ કે આપણે કાઢવાનું અટકાવાનું અને ભેગું કરવાનું ગોતવાનું
05:14
to reduce our emissions and find storage.
111
314138
2512
05:16
Wood is the only major material building material
112
316674
2334
લાકડું એકજ મોટું મટીરીયલ છે બિલ્ડીંગ મટીરીયલ છે
હું બાંધી સકું છુ તેખરેખર બન્ને વસ્તુના કામ કરે છે
05:19
I can build with that actually does both those two things.
113
319032
3576
05:22
So I believe that we have
114
322632
3077
તેથી હું માનું છુ આપણે
05:25
an ethic that the Earth grows our food,
115
325733
2528
એક સિધ્ધાંત કે ધરતી આપણા માટે ખાવાનું ઉગાડે છે ,
05:28
and we need to move to an ethic in this century
116
328285
2239
અને જરૂર છે એ સિધ્ધાંત તરફ પાછા ફરવાની આ સૈકામાં
05:30
that the Earth should grow our homes.
117
330548
2657
કે ધરતી આપણા ઘર બનાવી દેશે
હવે ,આપણે આ કેવી રીતે કરીશું
05:33
Now, how are we going to do that
118
333229
1545
05:34
when we're urbanizing at this rate
119
334798
1266
જયારે આપણે આ કિંમતે શહેરીકરણ કરશું
05:36
and we think about wood buildings only at four stories?
120
336088
2576
અને આપણે વિચારીએ લાકડાના બિલ્ડીંગ ફક્ત 4 માળના ?
05:38
We need to reduce the concrete and steel and we need
121
338688
2477
આપણને જરૂર છે સ્ટીલ અને સિમેન્ટ ઘટાડવાની અને આપણને જરૂર છે
05:41
to grow bigger, and what we've been working on
122
341189
2191
વધારે મોટા થવાની ,અને હમણા અમે શું કામ કરી રહ્યા છીએ
05:43
is 30-story tall buildings made of wood.
123
343404
4324
તે 30 માળના ઊંચા બિલ્ડીંગ લાકડાના બનેલા હોઈ
05:47
We've been engineering them with an engineer
124
347752
3574
આપણે એને એન્જીનીયરીંગ કરીશું એક એન્જીનીયર સાથે
05:51
named Eric Karsh who works with me on it,
125
351350
2426
તેનું નામ છે એરિક કર્સ જે મારી સાથે કામ કરે છે
05:53
and we've been doing this new work because
126
353800
2289
અને અમે બન્ને આ નવું કામ કરીએ છીએ કારણકે
05:56
there are new wood products out there for us to use,
127
356113
2521
ત્યાં અમને વાપરવા માટે ઘણી નવી વસ્તુઓ છે
05:58
and we call them mass timber panels.
128
358658
2198
અને અમે તેને કહીશું માસ ટીમ્બર પેનલસ
06:00
These are panels made with young trees,
129
360880
2299
આ બધી પેનલ્સ નાના વ્રુક્ષો માંથી બની છે
06:03
small growth trees, small pieces of wood
130
363203
3618
નાના ઉગતા વ્રુક્ષો ,લાકડાના નાના કટકા
06:06
glued together to make panels that are enormous:
131
366845
2495
એક બીજા સાથે ચોટાડી પેનલ બનાવામાં આવેછે જે સખત છે
06:09
eight feet wide, 64 feet long, and of various thicknesses.
132
369364
4331
૮ ફૂટ પહોળી ૬૪ ફૂટ લાંબી અને અલગ અલગ જડાઈ ની
06:13
The way I describe this best, I've found, is to say
133
373719
3115
મેં મારી રીતે સરસ વર્ણન કર્યું છે, મને લાગ્યું તેમ ,જે કહું છુ
06:16
that we're all used to two-by-four construction
134
376858
2239
કે આપણે બધા 2 બાઇ 4 નું ચણતર કાયમ કરીએ છીએ
જયારે આપણે લાકડા માટે વિચારીએ
06:19
when we think about wood.
135
379121
983
06:20
That's what people jump to as a conclusion.
136
380128
2295
તે શું છે જેના તારણ પર લોકો કુદી પડે છે,
06:22
Two-by-four construction is sort of like the little
137
382447
1848
2/4 જેવડું બાંધકામ એવું લાગે છે
06:24
eight-dot bricks of Lego that we all played with as kids,
138
384319
2715
નાનકડા 8 મીંડા ની લેગોની ઈટો જેનાથી આપણે નાનપણમાં રમતા હતા ,
06:27
and you can make all kinds of cool things out of Lego
139
387058
2913
અને તમે બધા પ્રકાર ની વસ્તુઓ. આકાર તે લેગો થી બનાવતા ,
06:29
at that size, and out of two-by-fours.
140
389995
2895
તેજ કદની ,અને તે જ 2/4 ની ઈટો વડે
06:32
But do remember when you were a kid,
141
392914
844
પણ એ યાદ રાખજો તમે જયારે બાળક હતા,
06:33
and you kind of sifted through the pile in your basement,
142
393782
2715
અને તમે ભોયરામાં બધી વસ્તુઓ જોતા તા
અને તમને મળી ગઈ ૨૪ મીંડાની લેગોની મોટી ઈટો
06:36
and you found that big 24-dot brick of Lego,
143
396521
2110
06:38
and you were kind of like,
144
398655
811
અને તમે મનમાં વિચાર્યું
06:39
"Cool, this is awesome. I can build something really big,
145
399490
2130
"વાહ,આ અદભુત છે,હું સાચેજ આનાથી કંઈક મોટું બનાવી સકિશ
06:41
and this is going to be great."
146
401644
1555
અને આ ઘણુંજ સરસ બનવાનું છે"
06:43
That's the change.
147
403223
1319
આ જ બદલાવ છે .
06:44
Mass timber panels are those 24-dot bricks.
148
404566
2922
માસ ટીમ્બર ની મોટી પેનલો એટલે આ ૨૪-મીંડાની ઈટો .
06:47
They're changing the scale of what we can do,
149
407512
1677
તેઓ આપણે શુ કરી શકીએ તેના માપ બદલે છે
06:49
and what we've developed is something we call FFTT,
150
409213
2649
અને આપણે શું નવું કરી શકીએ જેને આપણે ઍફ ઍફ ટી ટી કહીએ .
06:51
which is a Creative Commons solution
151
411886
2430
જે બધાની માટેનો સમાન રચનાત્મક ઉપાય છે
06:54
to building a very flexible system
152
414340
4891
સહેલાઈથી ફરી સકે તેવી રીતે બિલ્ડીંગ
06:59
of building with these large panels where we tilt up
153
419255
2659
બનાવવા માટેનો ,આ બધી મોટી પેનલ્સ વડે ,જ્યાં આપણે
07:01
six stories at a time if we want to.
154
421938
3835
6 માળ એકજ સમયે ફેરવીને બનાવી શકીએ જો બનવું હોઈ તો .
07:05
This animation shows you how the building goes together
155
425797
3592
આ એનીમેસન બતાવે છે કે કેવી સરળ રીતે તમે બિલ્ડીંગ બનાવી શકો છો ,
07:09
in a very simple way, but these buildings are available
156
429413
3532
સામાન્ય રીતે પણ, હવે આવા બિલ્ડીંગ તૈયાર છે
07:12
for architects and engineers now to build on
157
432969
2229
આર્કિટેક અને એન્જીનીયર માટે, તેની ઉપર બનાવવા માટે
07:15
for different cultures in the world,
158
435222
1715
અલગ અલગ દુનિયાના લોકો માટે
07:16
different architectural styles and characters.
159
436961
2579
આ એનીમેસન બતાવે છે કે કેવી સરળ રીતે તમે બિલ્ડીંગ બનાવી શકો છો ,
07:19
In order for us to build safely,
160
439564
2778
અમારા માટે સુરક્ષિત બનાવવાનું પહેલો ક્રમ છે ,
07:22
we've engineered these buildings, actually,
161
442366
2176
અમે આ બધા બિલ્ડીંગો બનાવ્યા ,હકીકતે તો ,
07:24
to work in a Vancouver context,
162
444566
1696
વાન્કોવર કોન્ટેક્ષ માંકામ કરવા માટે ,
07:26
where we're a high seismic zone,
163
446286
1524
જ્યાં અમે ઉચા સૈસ્મિક વિસ્તાર માં છીએ,
07:27
even at 30 stories tall.
164
447834
3147
અમે આ બધા બિલ્ડીંગો બનાવ્યા ,હકીકતે તો ,
હવે એતો સામાન્ય છે ,હું દરેક વખતે વધારે ઉપર લઇ જાવ છુ ,
07:31
Now obviously, every time I bring this up,
165
451005
1898
07:32
people even, you know, here at the conference, say,
166
452927
1940
તમને ખબર છે ,હજી પણ લોકો , અહી આ કોન્ફરન્સ માં ,કહે છે ,
07:34
"Are you serious? Thirty stories? How's that going to happen?"
167
454891
2953
"તમે ખરેખર કહો છો ?30 માળ ? તે કેવી રીતે થઇ શકશે ?"
07:37
And there's a lot of really good questions that are asked
168
457868
3383
અને ઘણા બધા સારા પ્રશ્નો છે જે તેઓ પુછી રહ્યા છે
અને મહત્વના પ્રશ્નો કે આપણે ઘણો લાંબો સમય પસાર કર્યો
07:41
and important questions that we spent quite a long time
169
461275
1783
07:43
working on the answers to as we put together
170
463082
2355
જવાબ પર કામ કરવામાં તો હવે અમે બધું ભેગું કરીએ
07:45
our report and the peer reviewed report.
171
465461
2549
અમારા પરિણામો અને બીજા પાસે કરાવેલા તારણો .
07:48
I'm just going to focus on a few of them,
172
468034
1560
થોડા ઉપર ધ્યાન આપીશ ,
07:49
and let's start with fire, because I think fire
173
469618
1485
અને હવે આપણે આગ થી શરૂ કરીએ,કારણકે હું માનું છુ
07:51
is probably the first one that you're all thinking about right now.
174
471127
3191
આગ એ સૌથી પહેલી સંભાવના છે જે અત્યારે બધા વિચારી રહ્યા છે.
07:54
Fair enough.
175
474342
579
07:54
And the way I describe it is this.
176
474945
1669
બરાબર વાત છે
અને જે હું વર્ણન કરવા માગું છુ તે આ છે.
07:56
If I asked you to take a match and light it
177
476638
2171
જો હું તમને કહું કે આ દીવાસળી લો અને પેટાવો
07:58
and hold up a log and try to get that log to go on fire,
178
478833
3964
અને લાકડાના થાંભલા પર રાખો અને કોશિશ કરો કે તેના પર આગ લાગે ,
08:02
it doesn't happen, right? We all know that.
179
482821
1775
તે નહિ થાય ,બરાબર?આપણને બધાને તે ખબર છે
08:04
But to build a fire, you kind of start with small pieces
180
484620
2749
પણ આગ લગાડવા માટે ,તમારે લાકડાના નાના ટુકડાથી શરુ કરવું પડશે .
08:07
of wood and you work your way up,
181
487393
1572
અને તમારા કામ ને એ રીતે આગળ વધારવું પડશે ,
08:08
and eventually you can add the log to the fire,
182
488989
2623
અને પછીથી તમે થાંભલો આગ સાથે જોડી શકો .
08:11
and when you do add the log to the fire, of course,
183
491636
2429
અને તમે જયારે થાંભલાને આગ લગાડો ,સાચેજ ,
તે બળશે ,પણ તે ધીમે ધીમે બળશે .
08:14
it burns, but it burns slowly.
184
494089
2508
08:16
Well, mass timber panels, these new products
185
496621
2096
તો,માસ ટીમ્બર પેનલ્સ ,નવી બનાવટ છે
08:18
that we're using, are much like the log.
186
498741
2223
જે અમે વાપરીએ છીએ , તે ઘણી ખરી થાંભલા જેવી છે
08:20
It's hard to start them on fire, and when they do,
187
500988
2671
તેના પર આગ લગાડવી ઘણી અઘરી છે , અને તેઓ જયારે કરશે ,
08:23
they actually burn extraordinarily predictably,
188
503683
2593
તે હકીકતમાં ખબર પડીજાઈ તેમ અસામન્ય પણે બળે છે ,
08:26
and we can use fire science in order to predict
189
506300
2328
અને આપણે એ ખબર પાડવા અગ્નિ વિજ્ઞાન વાપરી શકીએ
08:28
and make these buildings as safe as concrete
190
508652
2096
અને આ બિલ્ડીંગ ને સિમેન્ટ ના જેટલુજ સુરક્ષીત બનાવી શકીએ .
08:30
and as safe as steel.
191
510772
2564
અને સ્ટીલ જેટલુંજ સુરક્ષીત .
08:33
The next big issue, deforestation.
192
513360
2741
પછીનો મોટો પ્રશ્ન છે ,જંગલ ખલાસ થવાનો .
08:36
Eighteen percent of our contribution
193
516125
2446
૧૮%આપણો ફાળો છે
08:38
to greenhouse gas emissions worldwide
194
518595
2061
દુનિયા ભરના ગ્રીનગેસ કાઢવામાં
08:40
is the result of deforestation.
195
520680
1477
જે આ જંગલ કાપવાનું પરિણામ છે .
08:42
The last thing we want to do is cut down trees.
196
522181
3418
છેલ્લી વસ્તુ જે આપને કરશું એ છે વૃક્ષો કાપવાનું
08:45
Or, the last thing we want to do is cut down the wrong trees.
197
525623
4173
અથવાછેલ્લી વસ્તુ જે આપને કરશું એ છે ખોટા વ્રુક્ષો કાપવાનું
08:49
There are models for sustainable forestry
198
529820
2918
જંગલ નિર્વાહ ના ઘણા નમુના છે
08:52
that allow us to cut trees properly,
199
532761
2148
જે આપણને વ્રુક્ષો સારી રીતે કાપવા દેશે ,
08:54
and those are the only trees appropriate
200
534933
1905
અને આ બધા તેજ ચોક્કસ વ્રુક્ષો છે
08:56
to use for these kinds of systems.
201
536862
1697
આ પ્રકાર ના કામ માટે વાપરવામાં .
08:58
Now I actually think that these ideas
202
538583
2105
હવે હું ખરેખર વિચારું છુ કે આ નુસખો
09:00
will change the economics of deforestation.
203
540712
3554
જંગલ નાબુદી ની ઇકોનોમી બદલસે .
09:04
In countries with deforestation issues,
204
544290
2077
દેશમાં જંગલ નાબુદી ને લઇ જે પ્રશ્ન છે ,
09:06
we need to find a way to provide
205
546391
2460
આપણને જરૂર છે એક રસ્તો ગોતવાની જે આપશે
09:08
better value for the forest
206
548875
2442
જંગલ ની વધારે સારી કિંમત .
09:11
and actually encourage people to make money
207
551341
2360
અને ખરેખર તો લોકોને વધારે રૂપિયા બનાવવાની હિમ્મત આવશે ,
09:13
through very fast growth cycles --
208
553725
1854
આ ઘણી ઝડપ થી ફરતા ચક્કર થી -
09:15
10-, 12-, 15-year-old trees that make these products
209
555603
2947
૧૦-, ૧૨-, ૧૫- વર્ષ જુના વ્રુક્ષો જે આ બધી વસ્તુઓ બનાવશે
09:18
and allow us to build at this scale.
210
558574
2375
અને આપણને આ આંકડા પર બંધાવાની રજા આપશે .
09:20
We've calculated a 20-story building:
211
560973
2177
આપણે ગણીએ એક 20 માળનું
09:23
We'll grow enough wood in North America every 13 minutes.
212
563174
3263
દર 13 મીનીટે આપણે પૂર્વ અમેરિકામાં આ પુરતું લાકડું ઉગાડી શકીશું .
09:26
That's how much it takes.
213
566461
2418
તે તો છે કે કેટલું લઇ શકીશું .
09:28
The carbon story here is a really good one.
214
568903
2745
અહી કાર્બન ની વાત ખરેખર સરસ છે .
09:31
If we built a 20-story building out of cement and concrete,
215
571672
3578
જો આપણે ૨૦ માળ ના બિલ્ડીંગ સિમેન્ટ અને પથ્થર થી બનાવીએ ,
09:35
the process would result in the manufacturing
216
575274
2449
આ પ્રક્રિયા ના પરિણામ રૂપે સિમેન્ટ બનશે
09:37
of that cement and 1,200 tonnes of carbon dioxide.
217
577747
3941
અને ૧૨૦૦ ટન કાર્બન ડાઓક્ષાઇડબનશે .
09:41
If we did it in wood, in this solution,
218
581712
2280
જો આપણે લાકડા થી બનાવીએ , આના ઉપાય માં ,
09:44
we'd sequester about 3,100 tonnes,
219
584016
1879
આપણે લગભગ ૩૧૦૦ ટન છૂટો પાડી શકીએ ,
09:45
for a net difference of 4,300 tonnes.
220
585919
2676
જેનો સીધો તફાવત છે 4300ટન .
09:48
That's the equivalent of about 900 cars
221
588619
2653
તે લગભગ 900 કાર રસ્તા પર થી એક વર્ષ માં
09:51
removed from the road in one year.
222
591296
2713
હટાવી દઈએ તેના બરાબર છે .
09:54
Think back to that three billion people
223
594033
1858
ફરીથી તે 3 બિલિયન માણસો માટે વિચારીએ
09:55
that need a new home,
224
595915
1215
જેને નવું ઘર જોઈએ છે ,
09:57
and maybe this is a contributor to reducing.
225
597154
3048
અને આ કદાચ ઘટાડવા માટેનો ફાળો છે .
10:00
We're at the beginning of a revolution, I hope,
226
600226
2657
આપણે આ બદલાવ ની શરૂઆત પર છીએ ,મને આશા છે ,
10:02
in the way we build, because this is the first new way
227
602907
2572
જે રીતે અમે બનાવીએ છીએ, કારણકે આ પહેલી નવી રીત છે
10:05
to build a skyscraper in probably 100 years or more.
228
605503
4405
આકાશ જેટલા ઉચા બિલ્ડીંગ બનાવાની , કદાચ ૧૦૦ કે તેનાથી વધારે વર્ષ માં .
10:09
But the challenge is changing society's perception
229
609932
2499
પણ આ ચુનોતી સમાજના દ્રષ્ટિકોણ ને શક્ય
10:12
of possibility, and it's a huge challenge.
230
612455
2000
એટલો બદલશે ,અને તે બહુ મોટી ચુનોતી છે .
10:14
The engineering is, truthfully, the easy part of this.
231
614479
3485
એન્જીનીયરીંગ ,સાચેજ ,આનો સહેલો ભાગ છે .
10:17
And the way I describe it is this.
232
617988
1993
અને જે રીતે હું વર્ણન કરું તે આ છે .
10:20
The first skyscraper, technically --
233
620005
2136
પહેલું ગગનચુમ્બી બિલ્ડીંગ ,ટેકનીકલી -
10:22
and the definition of a skyscraper is 10 stories tall, believe it or not —
234
622165
2526
અને ગગનચુંબી ઈમારત ની વાખ્યા છે ૧૦ માળ ઉચું ,માનો કે ના માનો -
10:24
but the first skyscraper was this one in Chicago,
235
624715
2334
પણ પહેલું ગગનચુંબી આ હતું અહી શિકાગો માં ,
10:27
and people were terrified to walk underneath this building.
236
627073
2931
અને લોકો આ બિલ્ડીંગ ની નીચે ચાલતા ડરતા હતા .
10:30
But only four years after it was built,
237
630028
1916
પણ આના બંધાયા પછી ફક્ત 4 વર્ષ પછી,
10:31
Gustave Eiffel was building the Eiffel Tower,
238
631968
2602
ગુસ્તાવ એફિલ ,એફિલ ટાવર બનાવતા હતા ,
10:34
and as he built the Eiffel Tower,
239
634594
1572
અને તેને એફિલ ટાવર બનાવ્યો ,
10:36
he changed the skylines of the cities of the world,
240
636190
4583
તેઓએ દુનિયા ભરના શહેરોના ગગનચુંબી ને બદલી દીધા ,
10:40
changed and created a competition
241
640797
3048
બદલાયેલ છે અને એક સ્પર્ધા બનાવવામાં
10:43
between places like New York City and Chicago,
242
643869
2191
સીકાગો અને ન્યુયોર્ક જેવા શહેરો ની વચ્ચે .
10:46
where developers started building bigger and bigger buildings
243
646084
2905
જ્યાં નવું બનાવતા લોકોએ મોટા મોટા બિલ્ડીંગો બનવાના શરુ કર્યા
અને ઉચાને વધારે ઉચાને બઢાવો આપતા
10:49
and pushing the envelope up higher and higher
244
649013
3257
10:52
with better and better engineering.
245
652294
2076
વધારે સારા માં સારા એન્જીનીયરીંગ સાથે .
10:54
We built this model in New York, actually,
246
654394
2010
અમે આ નમુનો ન્યુયોર્ક માં બનાવેલો,ખરેખર ,
10:56
as a theoretical model on the campus
247
656428
2763
ટેકનીકલ યુનીવર્સીટી ના કેમ્પસ માં, લખાણ ના નમુના તરીકે
10:59
of a technical university soon to come,
248
659215
2324
જે તરત ત્યાં આવવાની હતી
11:01
and the reason we picked this site
249
661563
1827
અને એજ કારણ હતું અમે તે જગ્યા લીધી હતી .
11:03
to just show you what these buildings may look like,
250
663414
2713
ફક્ત તમને બતાવવા કે આ બિલ્ડીંગો કેવા લાગશે ,
11:06
because the exterior can change.
251
666151
1763
કારણકે દેખાવ બદલાઈ શકે છે .
11:07
It's really just the structure that we're talking about.
252
667938
2709
આ સાચેજ એ બાંધકામ છે જેના વિશે આપણે વાત કરતા હતા .
11:10
The reason we picked it is because this is a technical university,
253
670671
3143
આ ટેકનીકલ યુનીવર્સીટી હતી તેથીજ અમે અહી સાઈટ લીધી
11:13
and I believe that wood is the most
254
673838
1818
અને હું માનું છું કે લાકડું જ સોંથી સારું
11:15
technologically advanced material I can build with.
255
675680
3616
ટેકનીકલી નવું મટીરીયલ છે જેની સાથે હું બાંધી સકું .
11:19
It just happens to be that Mother Nature holds the patent,
256
679320
2777
તેવું ફક્ત બનેછે કેમકે તે માતાની પ્રકૃતિ ની છાપ પકડી રાખે છે,
11:22
and we don't really feel comfortable with it.
257
682121
2667
અને આપણે ખરેખર તેની સાથે અનુકુળ નથી થતા .
11:24
But that's the way it should be,
258
684812
1820
પણ તેજ રસ્તો છે જે હોવો જોઈએ .
11:26
nature's fingerprints in the built environment.
259
686656
3771
વાતાવરણ ના બંધારણ માં કુદરત ની છાપ છે
11:30
I'm looking for this opportunity
260
690451
1895
હું આ તક ની રાહ જોઈ રહ્યો હતો ,
11:32
to create an Eiffel Tower moment, we call it.
261
692370
3166
જેવી એફિલ ટાવર વખતે અનુભૂતિ થયેલી , તેવું આપણે કહી શકીએ .
દુનિયા માં બધે ઉચા બિલ્ડીંગો બનવાની શરૂઆત થઇ ગઈ છે .
11:35
Buildings are starting to go up around the world.
262
695560
2016
11:37
There's a building in London that's nine stories,
263
697600
1857
લંડન માં એક બિલ્ડીંગ છે જે ૯ માળ નું છે
11:39
a new building that just finished in Australia
264
699481
2359
એક નવું બિલ્ડીંગ ઓસ્ટ્રેલિયા માં હમણાજ પૂરું થયું
11:41
that I believe is 10 or 11.
265
701864
1933
હું માનું છુ તે ૧૦ કે ૧૧ માળ નું છે .
11:43
We're starting to push the height up of these wood buildings,
266
703821
3523
અમે આ લાકડાના બિલ્ડીંગો ને વધારે ઉચા બનાવી રહ્યા છીએ,
11:47
and we're hoping, and I'm hoping,
267
707368
1781
અને અમને આશા છે ,અને મને આશા છે,
11:49
that my hometown of Vancouver actually potentially
268
709173
2988
ત્યાં મારી માતૃભૂમિ વાનકોર સાચેજ સક્ષમ
11:52
announces the world's tallest at around 20 stories
269
712185
2646
જણાય છે દુનિયા નું સૌથી ઉચું ૨૦ માળનું
11:54
in the not-so-distant future.
270
714855
2659
બનાવવા માટે નજીકના ભવિષ્યમાં .
11:57
That Eiffel Tower moment will break the ceiling,
271
717538
2706
એફિલ ટાવર વખતે જે સપાટી તૂટી હતી ,
12:00
these arbitrary ceilings of height,
272
720268
1667
જે ધારણા થી ઉચી સપાટી હતી ,
12:01
and allow wood buildings to join the competition.
273
721959
2668
અને હવે લાકડાના બિલ્ડીંગ પણ આ હરીફાઈ માં જોડાણા છે ,
12:04
And I believe the race is ultimately on.
274
724651
1941
અને હું માનું છુ આ દોડ શરુ થઇ ગઈ છે
12:06
Thank you.
275
726616
1426
આભાર .
12:08
(Applause)
276
728066
5262
(તાળીઓ )
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7