How to speak up for yourself | Adam Galinsky

960,987 views ・ 2016-12-16

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Translator: Dinesh Liya Reviewer: Rajan Sitapara
00:13
Speaking up is hard to do.
0
13441
2416
અવાજ ઉઠાવવો એ અઘરું કાર્ય છે.
00:16
I understood the true meaning of this phrase exactly one month ago,
1
16588
4919
આ શબ્દોનો સાચ્ચો અર્થ મને બરાબર એક મહિના પેહલા જ સમજાયો,
00:21
when my wife and I became new parents.
2
21531
2903
જયારે મારી પત્ની અને હું માતા-પિતા બન્યા.
સુંદર ક્ષણ હતી એ.
00:25
It was an amazing moment.
3
25113
1678
00:26
It was exhilarating and elating,
4
26815
2185
આનંદ અને ઉલ્લાસથી ભરપુર,
સાથે સાથે ડરામણી તેમજ ભયાવહ પણ.
00:29
but it was also scary and terrifying.
5
29024
3321
00:32
And it got particularly terrifying when we got home from the hospital,
6
32369
4202
અને એ ખાસ કરીને વધારે ભયાવહ થઇ જયારે અમે હોસ્પીટલેથી ઘરે પહોંચ્યા,
00:36
and we were unsure
7
36595
1461
અને અમને ખાત્રી નહોતી
કે અમારો નાનકડો બાબો ધાવણથી પૂરતા પોષક તત્વો મેળવી રહ્યો છે કે નહી.
00:38
whether our little baby boy was getting enough nutrients from breastfeeding.
8
38080
4089
00:42
And we wanted to call our pediatrician,
9
42616
3327
અને અમારા બાળકોના ડોક્ટરને પૂછવું હતું,
00:45
but we also didn't want to make a bad first impression
10
45967
2575
પરંતુ અમારી પેહલી છાપ ખરાબ પડે એવું પણ અમે ઈચ્છતા નહોતા
00:48
or come across as a crazy, neurotic parent.
11
48566
2464
કે ઉતાવળા અને ઘેલા માતા-પિતા બનવા નહોતા માંગતા.
તો અમે ચિંતિત હતા.
00:51
So we worried.
12
51054
1647
00:52
And we waited.
13
52725
1382
અને અમે રાહ જોઈ.
બીજે દિવસે જયારે અમે ડોક્ટરની ઓફિસે પહોંચ્યા,
00:54
When we got to the doctor's office the next day,
14
54131
2295
00:56
she immediately gave him formula because he was pretty dehydrated.
15
56450
4254
તેણીએ તુરંત જ દવાઓ આપી કેમ કે તેનામાં પાણી ખુબ જ ઘટી ગયું હતું.
01:01
Our son is fine now,
16
61312
1434
હવે અમારો દીકરો સ્વસ્થ છે,
01:02
and our doctor has reassured us we can always contact her.
17
62770
2956
અને અમારા ડોકટરે ગમે ત્યારે તેને સમ્પર્ક કરવાની ખાતરી આપી.
પરંતુ તે ક્ષણે,
01:06
But in that moment,
18
66106
1526
01:07
I should've spoken up, but I didn't.
19
67656
2634
મારે બોલવું જોયતું હતું, પણ હું ન બોલ્યો.
01:10
But sometimes we speak up when we shouldn't,
20
70943
3295
પરંતુ આપણે અવાજ ઉઠાવીએ છીએ જયારે આપણે ન બોલવું જોઈએ,
01:14
and I learned that over 10 years ago when I let my twin brother down.
21
74262
3926
અને આ હું ૧૦ વર્ષ પેહલા શીખ્યો જયારે મારા જોડિયા ભાઈને મેં નીચાજોણું કરાવ્યું.
01:18
My twin brother is a documentary filmmaker,
22
78579
2642
મારો જોડિયો ભાઈ દસ્તાવેજી ફિલ્મ બનાવે છે.
01:21
and for one of his first films,
23
81245
1530
અને તેમાંની એક ફિલ્મ માટે,
01:22
he got an offer from a distribution company.
24
82799
2615
ડિસ્ટ્રીબ્યુશન કંપની તરફથી ઓફર મળી.
01:25
He was excited,
25
85438
1338
એ ખુબ જ ખુશ હતો,
01:26
and he was inclined to accept the offer.
26
86800
2667
અને તે ઓફર સ્વીકારવા માટે તૈયાર હતો.
01:29
But as a negotiations researcher,
27
89491
2093
પરંતુ વાટાઘાટ સંશોધક તરીકે,
01:31
I insisted he make a counteroffer,
28
91608
2953
મેં તેને વળતી ઓફર કરવા માટે મનાવ્યો,
01:34
and I helped him craft the perfect one.
29
94585
3230
અને મેં તેને ખુબ જ સરસ ઓફર તૈયાર કરવામાં મદદ કરી.
01:37
And it was perfect --
30
97839
1681
એ ખુબ જ સરસ હતી --
01:39
it was perfectly insulting.
31
99544
2004
ખુબ જ સરસ રીતે અપમાનિત કરનારી.
01:42
The company was so offended,
32
102423
1713
કંપની એ હદે નારાજ થઇ કે,
તેઓ એ ઓફર જ પાછી ખેંચી લીધી
01:44
they literally withdrew the offer
33
104160
2049
01:46
and my brother was left with nothing.
34
106233
2217
અને મારા ભાઈના હાથમાં કંઈ ન આવ્યું.
01:48
And I've asked people all over the world about this dilemma of speaking up:
35
108474
3860
અને મેં પૂરી દુનિયાના લોકોને આ અવાજ ઉઠાવવાની અસમંજસ વિષે પૂછ્યું છે :
01:52
when they can assert themselves,
36
112358
1834
ક્યારે તેઓ પોતાને વ્યકત કરી શકે છે,
01:54
when they can push their interests,
37
114216
1714
ક્યારે તેઓ પોતાની ઇચ્છાઓ કહી શકે છે,
01:55
when they can express an opinion,
38
115954
2195
ક્યારે તેઓ પોતાના મંતવ્યો વ્યક્ત કરી શકે છે,
ક્યારે તેઓ પોતાની મહેચ્છા અંગે પૂછી શકે છે.
01:58
when they can make an ambitious ask.
39
118173
2211
02:00
And the range of stories are varied and diverse,
40
120887
4233
અને દરેક કહાની વિવિધ અને વિભિન્ન છે.
પરંતુ તેઓ વિશ્વવ્યાપી એક સમાન ગૂંથણી પણ બનાવે છે.
02:05
but they also make up a universal tapestry.
41
125144
2671
02:07
Can I correct my boss when they make a mistake?
42
127839
2678
શું હું મારા બોસને તેની ભૂલ દર્શાવી શકું જયારે તે ભૂલ કરે?
02:10
Can I confront my coworker who keeps stepping on my toes?
43
130541
4103
શું હું મારા સહકર્મી સામે મોઢામોઢ થઇ શકું જે હંમેશા મને પરેશાન કરતો હોય?
02:14
Can I challenge my friend's insensitive joke?
44
134996
3067
શું હું મારા મિત્રને ટોકી શકું તેના લાગણીવિહીન ટુચકા પર?
02:18
Can I tell the person I love the most my deepest insecurities?
45
138390
4096
શું હું જેને ખુબ જ ચાહું છું એને મારી ઊંડાણપૂર્વકની અસુરક્ષિતતા કહી શકું?
02:22
And through these experiences, I've come to recognize
46
142963
2713
અને આવા બધા અનુભવો પરથી હું જાણી ગયો
02:25
that each of us have something called a range of acceptable behavior.
47
145700
3857
કે આપણી દરેક પાસે કંઇક એવું હોય છે કે જેને સ્વીકૃત વર્તણુંકની સીમા કહે છે.
02:29
Now, sometimes we're too strong; we push ourselves too much.
48
149581
5251
હવે, ક્યારેક આપણે ઘણા મજબુત હોઈએ છીએ; આપણે ખુદને ખુબ જ દબાવ આપતા હોઈએ છીએ.
02:34
That's what happened with my brother.
49
154856
1763
એ જ મારા ભાઈ સાથે થયું.
02:36
Even making an offer was outside his range of acceptable behavior.
50
156643
4626
વળતી ઓફર આપવી એ પણ તેના સ્વીકૃત વર્તણુંકની સીમા બહાર હતું.
02:41
But sometimes we're too weak.
51
161663
1524
પરંતુ ક્યારેક આપણે ઘણા અશક્ત હોઈએ છીએ.
02:43
That's what happened with my wife and I.
52
163211
2064
મારી પત્ની અને મારી સાથે પણ તે જ થયું.
02:45
And this range of acceptable behaviors --
53
165299
2216
અને આ સ્વીકૃત વર્તણુંકની સીમામાં --
02:47
when we stay within our range, we're rewarded.
54
167539
3095
જો આપણે આપણી સીમામાં રહીએ, તો ઇનામ મળે છે.
02:50
When we step outside that range, we get punished in a variety of ways.
55
170658
4169
જો આપણે તે સીમાની બહાર પગ મુકીએ, આપણને સજા મળે છે, ભિન્ન ભિન્ન રીતે.
02:54
We get dismissed or demeaned or even ostracized.
56
174851
3139
આપણને કાઢી મુકાય છે કે પછી અપમાનિત કરાય અથવા તો બહિસકૃત જ કરી દે.
કે પછી એ પગાર વધારો કે એ પ્રમોશન કે એ સોદો ખોઈ બેસીએ છીએ.
02:58
Or we lose that raise or that promotion or that deal.
57
178014
3259
03:01
Now, the first thing we need to know is:
58
181929
2764
હવે, પેહલી વાત કે આપણે જાણવી જરૂરી છે એ :
03:04
What is my range?
59
184717
1488
મારી સીમા કેટલી છે?
03:06
But the key thing is, our range isn't fixed;
60
186744
3945
પણ, મૂળ વાત એ છે કે, આપણી કોઈ ચોક્કસ સીમા નથી.
03:11
it's actually pretty dynamic.
61
191265
1416
એ તો ખરેખર ફરતી રહે છે.
03:12
It expands and it narrows based on the context.
62
192705
4256
એ વિસ્તરે છે અને એ સંકોચાય છે પરિસ્થિતિ મુજબ.
03:17
And there's one thing that determines that range more than anything else,
63
197344
4128
અને એક એવી ચીજ છે કે જે તમારી સીમા નક્કી કરે છે, બીજા દરેક કરતાં વધારે.
અને એ છે તમારી સત્તા.
03:22
and that's your power.
64
202038
1293
03:23
Your power determines your range.
65
203355
2157
તમારી સત્તા તમારી સીમા નક્કી કરે છે.
03:25
What is power?
66
205536
1437
શું છે સત્તા?
03:26
Power comes in lots of forms.
67
206997
1767
સત્તા જુદા જુદા સ્વરૂપે આવે છે.
03:28
In negotiations, it comes in the form of alternatives.
68
208788
3089
વાટાઘાટો માં, એ વિકલ્પોના સ્વરૂપે આવે છે.
03:31
So my brother had no alternatives;
69
211901
2000
તો મારા ભાઈ પાસે કોઈ વિકલ્પ નહોતો.
03:33
he lacked power.
70
213925
1187
તેની સત્તા ખૂટતી હતી.
કંપની પાસે ઘણા વિકલ્પો હતાં;
03:35
The company had lots of alternatives;
71
215136
1820
03:36
they had power.
72
216980
1166
એ લોકો પાસે સત્તા હતી.
ક્યારેક આપણે કોઈ દેશ માટે નવા હોઈએ, જેમ કે પરદેશી,
03:38
Sometimes it's being new to a country, like an immigrant,
73
218170
3060
03:41
or new to an organization
74
221254
1459
અથવા કોઈ સંસ્થા માટે નવા
03:42
or new to an experience,
75
222737
1559
કે કોઈ નવો અનુભવ,
03:44
like my wife and I as new parents.
76
224320
2105
જેમ કે હું અને મારી પત્ની પ્રથમ મા-બાપ તરીકે.
03:46
Sometimes it's at work,
77
226449
1501
ક્યારેક કામની જગ્યા એ હોય છે,
03:47
where someone's the boss and someone's the subordinate.
78
227974
2611
જ્યાં કોઈક ઉપરી છે અને કોઈ નીચેના હોદ્દાનો કર્મચારી.
03:50
Sometimes it's in relationships,
79
230609
1684
ક્યારેક એ સંબંધોમાં હોય છે,
03:52
where one person's more invested than the other person.
80
232317
2981
જ્યાં એક વ્યક્તિ સામેની વ્યક્તિ કરતા વધારે સમર્પિત હોય છે.
03:55
And the key thing is that when we have lots of power,
81
235322
3515
અને મૂળ વાત એ છે કે જયારે આપણી પાસે વધારે સત્તા હોય છે,
03:58
our range is very wide.
82
238861
1829
આપણી સીમા વધારે વિસ્તરેલી હોય છે.
04:00
We have a lot of leeway in how to behave.
83
240714
2631
આપણી પાસે વધુ આઝાદી હોય છે કે કેમ વર્તવું.
04:03
But when we lack power, our range narrows.
84
243813
2328
પણ જયારે આપણી સત્તા ખૂટતી હોય, આપણી સીમા સંકોચાય છે.
04:06
We have very little leeway.
85
246537
1795
આપણને થોડી જ આઝાદી મળે છે.
04:08
The problem is that when our range narrows,
86
248947
2782
હવે મુશ્કેલી એ છે કે જયારે આપણી સીમા સંકોચાય છે,
04:11
that produces something called the low-power double bind.
87
251753
4103
ત્યારે એવું કંઇક ઉપજે છે કે જેને ઓછી સત્તાવાળું બમણું બંધન કહે છે.
04:16
The low-power double bind happens
88
256310
2673
ઓછી સત્તાવાળું બમણું બંધન બને છે
જયારે, જો આપણે અવાજ ન ઉઠાવીએ, આપણે ધ્યાનમાં લેવાતા નથી,
04:19
when, if we don't speak up, we go unnoticed,
89
259007
2937
04:22
but if we do speak up, we get punished.
90
262576
2342
પરંતુ જો આપણે અવાજ ઉઠાવીએ, આપણને સજા મળે છે.
04:25
Now, many of you have heard the phrase the "double bind"
91
265359
2711
હવે, તમારા ઘણામાંથી "બમણું બંધન" એવા શબ્દો સાંભળ્યા હશે
અને તેને અન્ય ચીજ સાથે જોડી હશે, અને તે છે જાતિ.
04:28
and connected it with one thing, and that's gender.
92
268094
2947
જાતિગત બમણા બંધનમાં સ્ત્રી જે બોલતી નથી એ ધ્યાનબહાર કરી દેવાય છે,
04:31
The gender double bind is women who don't speak up go unnoticed,
93
271065
4210
04:35
and women who do speak up get punished.
94
275299
2431
અને જે સ્ત્રી અવાજ ઉઠાવે છે તે સજા મેળવે છે.
અને મૂળ વાત એ છે કે સ્ત્રીઓને પણ પુરુષો જેટલી જ અવાજ ઉઠાવવાની જરૂર હોય છે,
04:38
And the key thing is that women have the same need as men to speak up,
95
278127
4984
પરંતુ આમ કરવામાં તેઓને અંતરાયો નડે છે.
04:43
but they have barriers to doing so.
96
283135
1897
પણ મારા બે દસકાથી વધુ ના સંશોધને બતાવ્યું છે
04:46
But what my research has shown over the last two decades
97
286004
3278
04:49
is that what looks like a gender difference
98
289306
3281
કે જે જાતિગત અસમાનતા લાગે છે
તે ખરેખર જાતિગત બમણું બંધન નથી,
04:53
is not really a gender double bind,
99
293035
2397
04:55
it's a really a low-power double bind.
100
295456
2356
તે તો ખરેખર ઓછી સત્તાનું બમણું બંધન છે.
04:57
And what looks like a gender difference
101
297836
1884
અને જે જાતિગત અસમાનતા લાગે છે
04:59
are really often just power differences in disguise.
102
299744
3106
તે ખરેખર ક્યારેક ફક્ત સત્તાની અસમાનતાના છદ્મવેશમાં હોય છે.
05:03
Oftentimes we see a difference between a man and a woman
103
303394
2723
વારંવાર આપણે પુરુષ અને સ્ત્રી વચ્ચેનું અંતર જોયું હશે
અથવા પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે,
05:06
or men and women,
104
306141
1198
05:07
and think, "Biological cause. There's something fundamentally different
105
307363
3608
અને વિચારીએ છીએ, "જૈવિક કારણોસર. જાતિઓ વચ્ચે કંઇક
05:10
about the sexes."
106
310995
1246
મૂળભુત રીતે જ અંતર હશે.
05:12
But in study after study,
107
312265
1854
પરંતુ એક પછી એક અભ્યાસને લીધે
મેં શોધી કાઢ્યું કે ઘણા જાતિગત તફાવતોની વધુ સારી સમજુતી
05:14
I've found that a better explanation for many sex differences
108
314143
4206
05:18
is really power.
109
318893
1512
એ ખરેખર સત્તા છે.
05:20
And so it's the low-power double bind.
110
320429
3067
અને તેથી તે ઓછી સત્તાનું બમણું બંધન છે.
05:23
And the low-power double bind means that we have a narrow range,
111
323975
4816
અને ઓછી સત્તાનું બમણું બંધન એટલે આપણી સીમા સાંકડી છે,
05:28
and we lack power.
112
328815
1830
અને આપણને સત્તા ખૂટે છે.
05:30
We have a narrow range,
113
330669
1232
આપણી પાસે સીમા સાંકડી છે,
05:31
and our double bind is very large.
114
331925
1922
અને આપણું બમણું બંધન ખુબ મોટું છે.
05:34
So we need to find ways to expand our range.
115
334335
2356
તો આપણે આપણી સીમા ફેલાવવા નવા રસ્તા શોધવા પડશે.
05:36
And over the last couple decades,
116
336715
1577
અને પાછલા બે-એક દસકાઓમાં,
05:38
my colleagues and I have found two things really matter.
117
338316
2981
મારા સહકર્મીઓ અને મેં શોધી કાઢ્યું કે બે ચીજ ખૂબ મહત્વની છે.
05:41
The first: you seem powerful in your own eyes.
118
341887
4005
પેહલી: તમે તમારી જ આંખોમાં સમર્થ હોવા જુઓ.
05:46
The second: you seem powerful in the eyes of others.
119
346284
3321
બીજી: તમે બીજાની આંખોમાં સમર્થ લાગવા જુઓ.
05:49
When I feel powerful,
120
349629
1855
જયારે હું સામર્થ્ય અનુભવીશ,
હું આત્મવિશ્વાસ અનુભવીશ, ડરેલો નહિ;
05:52
I feel confident, not fearful;
121
352117
1875
હું મારી પોતાની જ સીમા વિસ્તારું છું.
05:54
I expand my own range.
122
354016
1842
05:55
When other people see me as powerful,
123
355882
2146
જયારે બીજા લોકો મને એટલો જ સમર્થ જોશે,
05:58
they grant me a wider range.
124
358614
2536
તેઓ મારી વિસ્તૃત સીમા મંજુર કરી લેશે.
તો આપણને આપણા સ્વીકૃત વર્તનની સીમા વિસ્તારવા માટે સાધનોની જરૂર પડશે.
06:01
So we need tools to expand our range of acceptable behavior.
125
361174
4754
06:05
And I'm going to give you a set of tools today.
126
365952
2391
અને આજે હું આપને તે સાધનો આપવા જઈ રહ્યો છું.
06:08
Speaking up is risky,
127
368367
1618
અવાજ ઉઠાવવો એ જોખમી છે,
06:10
but these tools will lower your risk of speaking up.
128
370503
3929
પરંતુ આ સાધનો તમારા અવાજ ઉઠાવવાના જોખમને ઘટાડી દેશે.
જે પેહલું સાધન હું તમને આપવા જઈ રહ્યો છું એ છે મહત્વની બાબતોની
06:15
The first tool I'm going to give you got discovered in negotiations
129
375067
5834
06:20
in an important finding.
130
380925
1380
વાટાઘાટોમાં પ્રકાશમાં આવો.
06:22
On average, women make less ambitious offers
131
382329
3896
સરેરાશ, સ્ત્રીઓ ઓછી મહત્વાકાંક્ષી રજૂઆતો મુકે છે
06:26
and get worse outcomes than men at the bargaining table.
132
386249
3474
અને વાટાઘાટ કરવામાં પુરુષો કરતા વધુ ખરાબ પરિણામ મેળવે છે.
06:30
But Hannah Riley Bowles and Emily Amanatullah have discovered
133
390200
3117
પરંતુ હાના રાયલી બાઉલ્સ અને એમિલી અમાનાતુલ્લાહ એ શોધી કાઢ્યું કે
06:33
there's one situation where women get the same outcomes as men
134
393341
3678
એક એવી પરિસ્થિતિ છે જ્યાં સ્ત્રીઓને પુરુષો જેટલું જ પરિણામ મળે છે
અને એટલા જ મહત્વાકાંક્ષી હોય.
06:37
and are just as ambitious.
135
397043
1599
06:39
That's when they advocate for others.
136
399196
3608
કે જયારે તેઓ બીજાની હિમાયત કરતા હોય.
06:43
When they advocate for others,
137
403251
2137
જયારે તેઓ બીજાની હિમાયત કરતા હોય,
06:45
they discover their own range and expand it in their own mind.
138
405412
4877
તેઓ પોતાની સીમા જાણી લે છે અને તેને પોતાના મનમાં જ વિસ્તારી દે છે.
06:50
They become more assertive.
139
410313
1409
તેઓ વધારે અડગ થઇ જાય છે.
06:51
This is sometimes called "the mama bear effect."
140
411746
2874
આ ક્યારેક "ઉપરાણું લેવું" કેહવાય છે.
06:55
Like a mama bear defending her cubs,
141
415483
2259
એક મા પોતાના સંતાનનું ઉપરાણું લે એ રીતે,
06:57
when we advocate for others, we can discover our own voice.
142
417766
3948
આપણે જયારે બીજાની હિમાયત કરીએ છીએ, આપણને ખુદનો અવાજ સંભળાય છે.
07:02
But sometimes, we have to advocate for ourselves.
143
422328
3117
પણ ક્યારેક, આપણે આપણા માટે હિમાયત કરવી પડે છે.
07:05
How do we do that?
144
425469
1340
આપણે તે કઈ રીતે કરીશું?
07:06
One of the most important tools we have to advocate for ourselves
145
426833
4005
આપણે આપણી જ હિમાયત કરવાના ઘણા મહત્વના સાધનો પૈકી એક છે
07:10
is something called perspective-taking.
146
430862
2372
જેને દ્રષ્ટિકોણમાં બદલાવ કહે છે.
07:13
And perspective-taking is really simple:
147
433258
2752
અને દ્રષ્ટિકોણમાં બદલાવ ઘણો સરળ છે :
તેમાં બસ અન્ય વ્યક્તિની દ્રષ્ટિથી દુનિયાને જોવાની હોય છે.
07:16
it's simply looking at the world through the eyes of another person.
148
436034
4285
તે આપણી સીમા વધારવાના મહત્વના સાધનો પૈકીનું એક છે.
07:21
It's one of the most important tools we have to expand our range.
149
441014
3788
07:24
When I take your perspective,
150
444826
1707
જયારે હું તમારા દ્રષ્ટિકોણ થી જોઉં
07:26
and I think about what you really want,
151
446557
2439
અને હું તમારે ખરેખર શું જોઈએ છે એ વિચારું,
મારે જે જોઈએ છે એ આપવાની તમારી તૈયારી વધી જશે.
07:29
you're more likely to give me what I really want.
152
449020
3370
07:33
But here's the problem:
153
453461
1500
પણ અહીં એક તકલીફ છે :
07:34
perspective-taking is hard to do.
154
454985
2281
દ્રષ્ટિકોણમાં બદલાવ કરવો કઠીન છે.
07:37
So let's do a little experiment.
155
457290
1530
તો ચાલો આપણે એક પ્રયોગ કરીએ.
07:38
I want you all to hold your hand just like this:
156
458844
3014
બધા પોતાનો હાથ બસ આ રીતે રાખો :
07:41
your finger -- put it up.
157
461882
1295
તમારી આંગળી -- સીધી રાખો.
07:43
And I want you to draw a capital letter E on your forehead
158
463770
4232
અને તમારા કપાળ પર કેપિટલ E દોરો.
થઇ શકે તેટલું ઝડપથી.
07:48
as quickly as possible.
159
468026
1581
ઓકે, હવે ખ્યાલ આવ્યો કે આપણે આ E બે રીતે દોરી શકીએ છીએ.
07:52
OK, it turns out that we can draw this E in one of two ways,
160
472066
3317
07:55
and this was originally designed as a test of perspective-taking.
161
475407
3485
અને આ આકૃતિ ખરેખર દ્રષ્ટિકોણ-બદલાવની કસોટી માટે તૈયાર કરાય હતી.
07:58
I'm going to show you two pictures
162
478916
1921
હું તમને બે ફોટા બતાવવા જઈ રહ્યો છું
08:00
of someone with an E on their forehead --
163
480861
2000
જેમાં કોઈના કપાળ પર E લખેલું છે --
08:02
my former student, Erika Hall.
164
482885
1858
મારી જૂની વિદ્યાર્થીની, એરિકા હોલ.
08:05
And you can see over here,
165
485294
1968
અને તમે અહીંયા જોઈ શકો છો,
08:07
that's the correct E.
166
487286
1267
કે તે સાચ્ચો E છે.
08:08
I drew the E so it looks like an E to another person.
167
488577
3450
મેં એ રીતે E દોર્યો કે બીજા વ્યક્તિને એ E લાગે.
તે છે દ્રષ્ટિકોણમાં બદલાવ નો E
08:12
That's the perspective-taking E
168
492051
2107
08:14
because it looks like an E from someone else's vantage point.
169
494182
3055
કારણ કે તે કોઈ બીજાની જગ્યાએ થી જોતા E લાગે છે.
08:17
But this E over here is the self-focused E.
170
497261
3010
પરંતુ અહીંયાનો E એ સ્વ-કેન્દ્રિત E છે.
08:20
We often get self-focused.
171
500856
1653
આપણે ઘણી વાર સ્વ-કેન્દ્રિત થઈ જઈએ છીએ.
08:22
And we particularly get self-focused in a crisis.
172
502533
2967
અને ખાસ કરીને સંકટના સમયે આપણે સ્વ-કેન્દ્રિત થઇ જતા હોઈએ છીએ.
હું તમને એવા એક સંકટ સમયનો કિસ્સો કહું છું.
08:26
I want to tell you about a particular crisis.
173
506064
2171
08:28
A man walks into a bank in Watsonville, California.
174
508259
3004
વોટસનવિલે, કેલીફોર્નીયાની એક બેંકમાં એક વ્યક્તિ જાય છે.
08:32
And he says, "Give me $2,000,
175
512285
2439
અને તે કહે છે, "મને ૨,૦૦૦ ડોલર આપો,
08:34
or I'm blowing the whole bank up with a bomb."
176
514748
2296
નહિતર હું આખી બેન્કને બોમ્બથી ઉડાવી દઈશ."
08:37
Now, the bank manager didn't give him the money.
177
517503
2525
હવે, બેંક મેનેજર તેને પૈસા નથી આપતી.
તેણી પાછળ હટે છે.
08:40
She took a step back.
178
520052
1299
08:41
She took his perspective,
179
521873
1456
તેણી તેના દ્રષ્ટિકોણથી જુએ છે,
08:43
and she noticed something really important.
180
523353
2367
અને તેણીએ કંઇક ખુબ જ મહત્વની બાબત નોંધી.
08:45
He asked for a specific amount of money.
181
525744
2706
પેલાએ ચોક્કસ રકમની માંગણી કરી.
08:48
So she said,
182
528474
1205
તો તેણીએ પૂછ્યું,
08:50
"Why did you ask for $2,000?"
183
530669
2259
"તે કેમ $ ૨,૦૦૦ ની માંગણી કરી?"
08:53
And he said, "My friend is going to be evicted
184
533265
2368
અને તેણે કહ્યું, "મારા મિત્રને કાઢી મુકાશે
08:55
unless I get him $2,000 immediately."
185
535657
2263
જો હું તાત્કાલિક ૨,૦૦૦ ડોલર નહિ આપું તો."
08:57
And she said, "Oh! You don't want to rob the bank --
186
537944
3050
અને પેલી બોલી, "ઓહ! તારે બેંક નથી લુંટવી --
તારે તો લોન જોઈએ છે."
09:01
you want to take out a loan."
187
541018
1488
09:02
(Laughter)
188
542530
1085
(હાસ્ય)
09:03
"Why don't you come back to my office,
189
543639
1873
"તું મારી ઓફિસમાં કેમ નથી આવતો,
09:05
and we can have you fill out the paperwork."
190
545536
2179
અને આપણે જરૂરી કાગળીયા કરી લઈએ."
09:07
(Laughter)
191
547739
1039
(હાસ્ય)
09:09
Now, her quick perspective-taking defused a volatile situation.
192
549214
4503
હવે, તેણીના ઝડપી દ્રષ્ટિકોણ બદલાવે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ અટકાવી દીધું.
09:14
So when we take someone's perspective,
193
554276
1819
તો જયારે આપણે કોઈનો દ્રષ્ટિકોણ લઈએ છીએ,
તે આપણને મહત્વાકાંક્ષી અને કૃતનિશ્ચયી બનાવે છે, છતાં પસંદ પણ પડીએ.
09:16
it allows us to be ambitious and assertive, but still be likable.
194
556119
4606
09:21
Here's another way to be assertive but still be likable,
195
561182
3268
હવે એક બીજો રસ્તો છે કૃતનિશ્ચયી બનવાનો અને પસંદ પણ પડીએ,
09:24
and that is to signal flexibility.
196
564474
2531
અને તે છે આપણી ઉદારતાનો સંકેત કરવો.
09:27
Now, imagine you're a car salesperson, and you want to sell someone a car.
197
567413
4062
હવે, માની લો કે તમે મોટરગાડી વેચો છો, અને તમારે કોઈને મોટરગાડી વેચવી છે.
09:31
You're going to more likely make the sale if you give them two options.
198
571790
4003
તમારા વેચાણની શક્યતાઓ વધી જશે જો તમે તેમને બે વિકલ્પ આપશો.
ચાલો જોઈએ વિકલ્પ A :
09:36
Let's say option A:
199
576141
1423
09:37
$24,000 for this car and a five-year warranty.
200
577588
3100
આ મોટરના $ ૨૪,૦૦૦ અને પાંચ વર્ષની વોરંટી.
અથવા વિકલ્પ B :
09:41
Or option B:
201
581084
1173
09:42
$23,000 and a three-year warranty.
202
582701
2792
$ ૨૩,૦૦૦ અને ત્રણ વર્ષની વોરંટી.
09:45
My research shows that when you give people a choice among options,
203
585845
3578
મારું સંશોધન કહે છે કે જયારે તમે લોકોને કોઈ વિકલ્પ પસંદ કરવા આપો છો,
09:49
it lowers their defenses,
204
589447
1889
તે તેઓની શંકા ઘટાડી દે છે,
09:51
and they're more likely to accept your offer.
205
591360
2198
અને તેઓની તમારી ઓફર સ્વીકારવાની શક્યતા વધી જાય છે.
09:54
And this doesn't just work with salespeople;
206
594202
2117
અને આ ફક્ત વેચાણ વખતે જ લાગુ નથી પડતું;
09:56
it works with parents.
207
596343
1191
તે વાલીઓને લાગુ પડે છે.
09:57
When my niece was four,
208
597558
1279
જયારે મારી ભત્રીજી ૪ વર્ષની હતી
09:58
she resisted getting dressed and rejected everything.
209
598861
2917
તેણીને કપડા પેહરવા ન ગમતાં અને બધાને ના પડી દેતી.
પણ પછી મારા ભાભીને બુદ્ધિશાળી ઉપાય સુજ્યો.
10:02
But then my sister-in-law had a brilliant idea.
210
602160
2528
જો હું મારી દીકરીને વિકલ્પો આપું તો?
10:05
What if I gave my daughter a choice?
211
605079
2551
10:07
This shirt or that shirt? OK, that shirt.
212
607654
2021
આ શર્ટ કે પેલું શર્ટ? ઓકે, પેલું શર્ટ.
10:09
This pant or that pant? OK, that pant.
213
609699
2122
આ પેન્ટ કે પેલું પેન્ટ? ઓકે, પેલું પેન્ટ.
10:11
And it worked brilliantly.
214
611845
1338
અને એ ખુબ જ સરસ કામ આવ્યું.
10:13
She got dressed quickly and without resistance.
215
613207
3534
તેણીએ ઝડપથી કપડા પેરી લીધા અને કોઈ પ્રતિકાર વગર.
10:17
When I've asked the question around the world
216
617498
2287
જયારે મેં પૂરી દુનિયામાં સવાલ પૂછ્યો
10:19
when people feel comfortable speaking up,
217
619809
2051
લોકોને અવાજ ઉઠાવવો ક્યારે અનુકુળ લાગે,
10:21
the number one answer is:
218
621884
1336
પેલા નંબરનો જવાબ છે :
10:23
"When I have social support in my audience; when I have allies."
219
623244
4754
"જયારે મારી પાસે લોકોનો સામાજિક ટેકો હોય; જયારે મારે મિત્રો હોય."
તો આપણે લોકોને આપણી બાજુ ખેચવા છે.
10:28
So we want to get allies on our side.
220
628022
3546
10:31
How do we do that?
221
631957
1270
તે આપણે કેવી રીતે કરીશું?
10:33
Well, one of the ways is be a mama bear.
222
633841
2169
એક રસ્તો એવો છે કે મા બનો.
જયારે આપણે બીજાની હિમાયત કરીએ છીએ,
10:36
When we advocate for others,
223
636034
1476
10:37
we expand our range in our own eyes and the eyes of others,
224
637534
3529
આપણે આપણી આંખોમાં તેમજ બીજાની આંખોમાં આપણી સીમાને વિસ્તારીએ છીએ ,
અને આપણે વફાદાર મિત્રો પણ મેળવીએ છીએ.
10:41
but we also earn strong allies.
225
641087
2156
10:43
Another way we can earn strong allies, especially in high places,
226
643806
4707
વફાદાર મિત્રો મેળવવાનો બીજો રસ્તો છે, ખાસ કરીને ઊંચા દરજ્જે,
10:48
is by asking other people for advice.
227
648537
2849
એ બીજા લોકોની સલાહ લેવાનો છે.
10:51
When we ask others for advice, they like us because we flatter them,
228
651410
5881
જયારે આપણે બીજાની સલાહ લઈએ છીએ, એ આપણને ગમાડે છે કારણ કે આપણે તેને ખુશ કરીએ છીએ,
10:57
and we're expressing humility.
229
657315
1487
અને આપણે વિનમ્રતા દાખવીએ છીએ.
10:59
And this really works to solve another double bind.
230
659281
3196
અને આ બીજું બમણું બંધન ઉકેલવામાં ખરેખર કામ આવે છે.
11:02
And that's the self-promotion double bind.
231
662831
2328
અને તે છે પોતાની વૃદ્ધિનું બમણું બંધન.
11:05
The self-promotion double bind
232
665498
1504
પોતાની વૃદ્ધિનું બમણું બંધન
એ છે કે જો આપણે આપણી કુશળતા જાહેર નહીં કરીએ,
11:07
is that if we don't advertise our accomplishments,
233
667026
3155
11:10
no one notices.
234
670205
1210
કોઈ ધ્યાન નહીં દે.
11:11
And if we do, we're not likable.
235
671439
2404
અને જો આપણે કરી, આપણે પસંદ નહીં પડીએ.
11:13
But if we ask for advice about one of our accomplishments,
236
673867
3566
પરંતુ જો આપણે આપણી જ કુશળતા માટે સલાહ લેશું,
11:17
we are able to be competent in their eyes but also be likeable.
237
677457
4310
આપણે તેઓની આંખોમાં સમર્થ થઈ જશું અને પસંદ પણ પડીશું.
11:22
And this is so powerful
238
682495
2007
અને આ એટલું શક્તિશાળી છે કે
11:24
it even works when you see it coming.
239
684526
2548
તમે તે આવતું જોતા હોવ ત્યારે પણ તે કામ કરે છે.
11:27
There have been multiple times in life when I have been forewarned
240
687469
4040
મારા જીવનમાં એવું ઘણી વાર બન્યું છે જયારે મને અગાઉથી જ ચેતવવામાં આવ્યો હોય
11:31
that a low-power person has been given the advice to come ask me for advice.
241
691533
4438
કે ઓછા સમર્થ વ્યક્તિને મારી સલાહ લેવાની સલાહ આપવામાં આવી હોય.
11:36
I want you to notice three things about this:
242
696289
2242
હું ઈચ્છું છું કે તમે અહીં ત્રણ બાબતની નોંધ લો :
11:38
First, I knew they were going to come ask me for advice.
243
698555
2988
પેલી, મને ખ્યાલ હતો કે તેઓ મારી સલાહ લેવા આવે છે.
11:41
Two, I've actually done research on the strategic benefits
244
701930
4002
બીજી, મેં ખરેખર સલાહ લેવાના વ્યુહાત્મક ફાયદા પર
11:45
of asking for advice.
245
705956
1301
સંશોધન કરેલું છે.
11:47
And three, it still worked!
246
707882
2326
અને ત્રીજી, તેણે છતાં પણ કામ કર્યું !
11:50
I took their perspective,
247
710656
1217
મેં તેઓનો દ્રષ્ટિકોણ લીધો
11:51
I became more invested in their cause,
248
711897
2187
હું તેમની સમસ્યાઓમાં વધુ ખૂંપી ગયો,
હું તેમના પ્રત્યે વધુ વચનબદ્ધ થયો કારણ કે તેઓએ મારી સલાહ માંગી હતી.
11:54
I became more committed to them because they asked for advice.
249
714108
3806
11:58
Now, another time we feel more confident speaking up
250
718343
3184
હવે, કોઈક વાર આપણે અવાજ ઉઠાવવામાં વધુ આત્મવિશ્વાસ અનુભવીએ છીએ
12:01
is when we have expertise.
251
721949
1741
જયારે આપણે નિષ્ણાત હોઈએ.
નિષ્ણાતપણું આપણી વિશ્વસનીયતા ઉભી કરે છે.
12:04
Expertise gives us credibility.
252
724144
2155
12:06
When we have high power, we already have credibility.
253
726862
2927
જયારે આપણે ઊંચી સત્તા પર હોઈએ, આપણે અગાઉથી વિશ્વસનીય છીએ.
12:09
We only need good evidence.
254
729813
1465
આપણને ફક્ત સારા આધાર જોઈએ.
12:11
When we lack power, we don't have the credibility.
255
731777
2970
જયારે આપણી પાસે સત્તા નથી, આપણી વિશ્વસનીય નથી.
12:14
We need excellent evidence.
256
734771
2262
આપણને મજબુત આધાર જોઈએ.
12:17
And one of the ways we can come across as an expert
257
737394
3747
અને નિષ્ણાત બનવાનો ઘણા રસ્તા પૈકીનો એક રસ્તો છે
કે આપણા જુસ્સાની અંદર ઘુસી જવું.
12:21
is by tapping into our passion.
258
741165
2098
12:23
I want everyone in the next few days to go up to friend of theirs
259
743784
4174
મારી ઈચ્છા છે કે આવનારા થોડા દિવસોમાં સૌ પોતપોતાના મિત્રના ઘરે જાય
12:27
and just say to them,
260
747982
1245
અને બસ તેઓને કહે,
12:29
"I want you to describe a passion of yours to me."
261
749251
2710
"તું મને તારા જુસ્સાનું વર્ણન કર."
12:32
I've had people do this all over the world
262
752738
2485
મેં પૂરી દુનિયામાં લોકો પાસે આ કરાવેલું છે
12:35
and I asked them,
263
755247
1256
અને મેં તેઓને પૂછ્યું,
12:36
"What did you notice about the other person
264
756527
2169
"તમે સામેવાળા વ્યક્તિમાં શું નોંધ્યું
12:38
when they described their passion?"
265
758720
2054
જયારે તેઓ પોતાનો જુસ્સો જણાવતા હતા?"
12:40
And the answers are always the same.
266
760798
1900
અને બધા જવાબ હંમેશા સરખા હતા.
12:42
"Their eyes lit up and got big."
267
762722
2008
"તેઓની આંખો મોટી થઈ અને ચમકતી હતી."
12:44
"They smiled a big beaming smile."
268
764754
2949
"તેઓ મલકાતા હતા ખુબ તેજસ્વી રીતે ."
12:47
"They used their hands all over --
269
767727
1644
"તેઓ પોતાના હાથ બધે ફેરવતા હતા --
12:49
I had to duck because their hands were coming at me."
270
769395
2482
મારે નમવું પડ્યું કેમ કે તેના હાથ મારી બાજુ આવતા હતા.
12:51
"They talk quickly with a little higher pitch."
271
771911
2201
"તેઓ ઝડપથી થોડી ઊંચી તીવ્રતા સાથે બોલતા હતા."
(હાસ્ય)
12:54
(Laughter)
272
774136
974
"તે મને કોઈ રહસ્ય કેહવાના હોય એ રીતે નમી ગયા."
12:55
"They leaned in as if telling me a secret."
273
775134
2444
12:57
And then I said to them,
274
777602
1321
અને પછી મેં તેઓને પૂછ્યું,
12:58
"What happened to you as you listened to their passion?"
275
778947
3074
"તમને કેવો અનુભવ થયો જયારે તમે તેમના જુસ્સાને સાંભળતા હતા?"
13:02
They said, "My eyes lit up.
276
782374
2280
તેઓએ કહ્યું, "મારી આંખો ચમકતી હતી.
13:04
I smiled.
277
784678
1270
હું મલકાતો હતો.
13:05
I leaned in."
278
785972
1373
હું ઢળતો ગયો."
13:07
When we tap into our passion,
279
787369
2069
જયારે આપણે આપણા જુસ્સાની અંદર ઘુસી જઈએ છીએ
13:09
we give ourselves the courage, in our own eyes, to speak up,
280
789462
3366
આપણે કૃતનિશ્ચયી થઈએ છીએ પોતાની જ આંખોમાં, અવાજ ઉઠાવવા માટે,
13:12
but we also get the permission from others to speak up.
281
792852
2868
પણ આપણને અન્ય લોકો તરફથી પણ અવાજ ઉઠાવવા માટે છૂટ મળી જાય છે.
13:16
Tapping into our passion even works when we come across as too weak.
282
796534
5290
જુસ્સાની અંદર જવું ત્યારે પણ કામ કરે છે જ્યારે આપણે ખુબ નબળા હોઈએ.
13:22
Both men and women get punished at work when they shed tears.
283
802533
4474
પુરુષો અને મહિલાઓ બંનેને કામની જગ્યાએ સજા મળે છે જયારે તેઓ આંસુડા પાડે છે.
13:27
But Lizzie Wolf has shown that when we frame our strong emotions as passion,
284
807344
6418
પરંતુ લીઝી વુલ્ફ એ બતાવ્યું છે કે જયારે આપણે આપણી લાગણીઓને જુસ્સો બનાવી દઈએ છીએ,
13:33
the condemnation of our crying disappears for both men and women.
285
813786
6086
આપણું જે બિનઉપયોગી રોવાનું છે એ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે ગાયબ થઈ જાય છે.
13:40
I want to end with a few words from my late father
286
820598
3468
મારા સ્વર્ગસ્થ પિતાના અમુક શબ્દો પરથી હું પૂર્ણ કરીશ
કે તે મારા જોડિયા ભાઈના લગ્ન વખતે બોલ્યા હતા.
13:44
that he spoke at my twin brother's wedding.
287
824090
2161
13:46
Here's a picture of us.
288
826675
1585
આ જુઓ અમારી તસ્વીર.
13:49
My dad was a psychologist like me,
289
829664
2257
મારા પિતા પણ મારી જેમ મનોવિજ્ઞાની હતા,
13:51
but his real love and his real passion was cinema,
290
831945
3722
પરંતુ એનો ખરો પ્રેમ અને ખરું પેસન સિનેમા હતું,
13:55
like my brother.
291
835691
1200
મારા ભાઈની જેમ.
13:56
And so he wrote a speech for my brother's wedding
292
836915
2566
અને તેથી તેમણે મારા ભાઈના લગ્ન માટે પ્રવચન તૈયાર કર્યું
13:59
about the roles we play in the human comedy.
293
839505
3149
આપણા માણસના રૂપમાં ભજવાતી ભૂમિકાની.
14:02
And he said, "The lighter your touch,
294
842678
2289
અને તેમણે કહ્યું, "તમે જેટલા હળવા,
14:04
the better you become at improving and enriching your performance.
295
844991
3852
એટલા તમારા અભિનયને સમૃદ્ધ અને મુલ્યવાન બનાવવા માટે તમે ઉમદા બનાવતા જાઓ છો.
જેઓ પોતાની ભૂમિકાઓને ભેટી લે અને પોતાનો અભિનય સુધારતા જાય
14:09
Those who embrace their roles and work to improve their performance
296
849170
4086
તેઓ સ્વયં પ્રગતિ, બદલાવ અને વિસ્તાર કરે છે.
14:14
grow, change and expand the self.
297
854001
2619
સરસ રીતે રમો,
14:17
Play it well,
298
857067
1308
14:18
and your days will be mostly joyful."
299
858399
1973
અને તમારા દિવસો મોટે ભાગે આનંદીત હશે."
14:20
What my dad was saying
300
860946
1625
મારા પપ્પા એ કેહતા હતા
14:22
is that we've all been assigned ranges and roles in this world.
301
862595
3786
કે આપણને બધાને આ દુનિયામાં સીમાઓ અને ભૂમિકાઓ સોંપવામાં આવી છે.
પણ તેઓ આ વાતનો સાર પણ કેહતા હતા :
14:27
But he was also saying the essence of this talk:
302
867048
3465
આ ભૂમિકાઓ અને સીમાઓ સતત વિસ્તરતી અને વિકસતી રહે છે.
14:31
those roles and ranges are constantly expanding and evolving.
303
871005
5017
14:36
So when a scene calls for it,
304
876770
1762
તો જયારે કોઈ ઘટના સાદ કરે,
એક વિકરાળ મા બની જાઓ
14:39
be a ferocious mama bear
305
879114
1616
14:41
and a humble advice seeker.
306
881251
1642
અને નમ્ર બની સલાહ લો.
14:43
Have excellent evidence and strong allies.
307
883802
3713
મજબુત આધાર અને વફાદાર મિત્રો તૈયાર કરો.
14:47
Be a passionate perspective taker.
308
887910
2338
જુસ્સાભેર દ્રષ્ટિકોણ બદલતા શીખો.
14:50
And if you use those tools --
309
890770
1720
અને જો આ બધા સાધનો વાપરશો --
14:52
and each and every one of you can use these tools --
310
892514
3566
અને તમારામાંથી દરેક આ સાધનોનો ઉપયોગ કરી શકે છે --
તમે તમારા સ્વીકૃત વર્તણુંકની સીમાનો વિસ્તાર કરશો.
14:56
you will expand your range of acceptable behavior,
311
896104
3866
14:59
and your days will be mostly joyful.
312
899994
2958
અને તમારા દિવસો મોટે ભાગે આનંદી હશે.
ધન્યવાદ.
15:04
Thank you.
313
904082
1150
15:05
(Applause)
314
905256
2431
(અભિવાદન)
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7