What to do when everything feels broken | Daniel Alexander Jones

39,859 views ・ 2020-09-08

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Reviewer: Keyur Patel
"મને મારામાં લોકો મળી ગયા છે."
તેથી અંતમાં એબી લિંકન ગાયું.
હું તે ગીતને મંત્ર તરીકે લઉં છું.
00:12
"I've got people in me."
0
12792
2541
"મને મારામાં લોકો મળી ગયા છે."
00:15
So sang the late Abbey Lincoln.
1
15375
2851
જોમામા જોન્સ મારામાંની એક વ્યક્તિ છે જેને હું એક માર્ગદર્શિકા તરીકે માનુ છું.
00:18
I take that lyric as mantra.
2
18250
2976
00:21
"I've got people in me."
3
21250
2042
તે મારો વૈકલ્પિક અહંકાર છે.
હું ૧૯૯૫ થી તેના અભિનયમાં મૂર્તિમંત છું,
00:24
Jomama Jones is the person in me I turn to as a guide.
4
24500
5226
અને તે આસપાસ આવે છે જ્યારે તેણી પાસે જાણવાની તક આપવા માટે થોડી સમજ હશે.
00:29
She's my alter ego.
5
29750
2018
00:31
I've been embodying her in performance since 1995,
6
31792
3976
આમૂલ પરિવર્તનના આ સમયે,
00:35
and she comes around when she has some insight to offer folks.
7
35792
5809
તેના સંદેશ માટે પાત્ર બનીને મને આનંદ થયો.
00:41
At this time of radical change,
8
41625
2059
00:43
I'm glad to be the vessel for her message to you.
9
43708
4209
જોમામા જોન્સ: જો હું કહું તો શું
તે ઠીક થઈ જશે ...
પરંતુ શું જો મેં તમને હજી નથી કહ્યું ?
મેં તમને જે કહ્યું હતું ત્યાં પરીક્ષણો છે
00:53
Jomama Jones: What if I told you
10
53542
1601
તમારા ઉંડા ડરથી આગળ?
00:55
it's going to be alright ...
11
55167
2392
00:57
but what if I told you not yet?
12
57583
2000
જો હું તમને કહું તો તમે પડી જશો ...
01:00
What if I told you there are trials ahead
13
60542
2601
નીચે, નીચે, નીચે?
01:03
beyond your deepest fears?
14
63167
2809
પણ જો મેં તમને કહ્યું કે તમે તમારી જાતને આશ્ચર્યચકિત કરશો?
01:06
What if I told you will you fall ...
15
66000
2893
01:08
down, down, down?
16
68917
2208
જો હું તમને કહું તો તમે પૂરતા બહાદુર બનશો?
01:12
But what if I told you you will surprise yourself?
17
72000
5518
જો હું તમને કહું તો શું
શું આપણે બધા તેનામાંથી પસાર થઈશું નહીં?
01:17
What if I told you will be brave enough?
18
77542
4458
પણ જો મેં તમને કહ્યું
તે જ હોવું જોઈએ તેવું છે?
01:23
What if I told you
19
83333
1851
01:25
we won't all make it through?
20
85208
2209
જો મેં તમને કહ્યું હોય કે મેં ભવિષ્ય જોયું છે?
01:28
But what if I told you
21
88333
2310
01:30
that is as it must be?
22
90667
3392
તમને મારા હાથ ગમે છે?
01:34
What if I told you I've seen the future?
23
94083
4334
તેઓ અર્થસભર છે, હા?
હવે તમારા હાથ જુઓ - હવે આગળ વધો.
તેમના સ્પર્શ દ્વારા ઇતિહાસ રેકોર્ડ છે
01:41
Do you like my hands?
24
101125
2059
અને તેમની હથેળી પર ભાવિના નિશાન બનાવ્યાં.
01:43
They're expressive, yeah?
25
103208
2310
01:45
Now look at your hands -- now go on.
26
105542
2476
ક્યારેક હાથની પકડ ચુસ્ત,
01:48
There's so much history recorded through their touches
27
108042
2684
ક્યારેક હાથ જવા દો.
01:50
and marks of the future sketched on their palms.
28
110750
4559
જો હું તમને કહું તો શું
01:55
Sometimes hands grip tight,
29
115333
1810
તે બધું પૂર્વવત્ થવાનું છે?
01:57
sometimes hands let go.
30
117167
2791
હમ્.
મહિલાઓ અને સજ્જનો
02:01
What if I told you
31
121375
2393
અને અન્યથા વર્ણવેલ,
02:03
it's all going to come undone?
32
123792
2500
હું જોમામા જોન્સ છું.
02:07
Hm.
33
127083
1393
કેટલાક મને આત્મિય ધ્વનિનો સુપરસ્ટાર કહે છે,
02:08
Ladies and gentlemen
34
128500
1726
02:10
and otherwise described,
35
130250
2518
અને હું સંમત છું,
02:12
I am Jomama Jones.
36
132792
3101
જોકે મારા ભૂતકાળમાં પણ તે ભવિષ્યનો હતો.
02:15
Some call me a soul sonic superstar,
37
135917
2851
ચાલો હું તને પાછા બાળપણમાં લઈ જઈશ.
આ ચિત્ર:
02:18
and I agree,
38
138792
1892
તે વાવેતર દિવસ હતો,
02:20
though even in my past that was from the future.
39
140708
3435
જે રજા ની મેં શોધ કરી
બ્લેક યુવા સમુદાય જૂથ માટે જેની મેં સ્થાપના કરી.
02:24
Let me take you back to girlhood.
40
144167
2101
02:26
Picture this:
41
146292
1559
હું મારા બાગકામના નમૂનાને મૂકવા માટે ઘરે ગયો
02:27
it was Planting Day,
42
147875
1851
02:29
which was a holiday I invented
43
149750
2143
જ્યારે મેં મારા કાકા ફ્રીમેનને રંગે હાથ પકડ્યા.
02:31
for the Black youth community group I founded.
44
151917
2559
તે મારા પિગી બેંક ઉપર તેના હથોડા સાથે ઉભા હતા.
02:34
I dashed home to put on my gardening ensemble
45
154500
3101
02:37
when I caught my uncle Freeman red-handed.
46
157625
4018
તે મારા સિક્કા ચોરી કરી રહ્યા હતા.
02:41
He was standing over my piggy bank with his hammer raised high.
47
161667
5017
અને તમે જુઓ,
મારા કાકા ફ્રીમેન એક હેન્ડીમેન હતા.
તે કંઈપણ ઠીક કરી શકે છે -
02:46
He was fixing to steal my coins.
48
166708
2250
તૂટેલી ખુરશી, એક વિખેરાયેલો પોટ -
પણ દાદીના છોડને જીવનમાં પાછા લાવવો.
02:49
And you see,
49
169667
1309
02:51
my uncle Freeman was a handyman.
50
171000
2476
તેને તૂટેલી વસ્તુઓ સાથેનો જાદુઈ સ્પર્શ હતો ...
02:53
He could fix anything --
51
173500
1351
02:54
a broken chair, a shattered pot --
52
174875
2184
અને તૂટેલા લોકો.
02:57
even bring grandmother's plants back to life.
53
177083
3268
તે મને તેની નોકરી પર તેની સાથે લઈ જતા
અને કહો, ચાલ જો,
03:00
He had that magic touch with broken things ...
54
180375
4101
ચાલો આપણે આ વિશ્વને શ્રેષ્ઠ સ્થાન બનાવવા માટે કંઈક કરીએ.”
03:04
and broken people.
55
184500
1684
તેના હાથ પહોળા હતા,
03:06
He would take me with him on his jobs
56
186208
1976
અને તેઓ હંમેશાં મને વિસ્થાપિત ઝાડના મૂળની યાદ અપાવે છે.
03:08
and say, "C'mon Jo,
57
188208
1310
03:09
let's go do something to make this world a better place."
58
189542
3351
03:12
His hands were wide and calloused,
59
192917
2226
જેમ આપણે કામ કર્યું હતું તે લોકો સાથે વાત કરશે
03:15
and they always reminded me of displaced tree roots.
60
195167
5476
પરિવર્તન વિશે તેને ખાતરી હતી કે તે ખૂણાની આસપાસ જ છે.
મેં તેને ધ્વજવંદીની આશાઓ સુધારતી જોઇ
03:20
As we worked he would talk with folks
61
200667
3351
અને લોકોને છોડી દો તેમના માથા ઊંચા રાખવા સાથે.
03:24
about the change he was sure was just around the corner.
62
204042
3934
તેના હાથથી સૂર્યપ્રકાશ જગાડ્યો.
03:28
I saw him mend flagging hopes
63
208000
4351
અને હવે તે મારી પિગી બેંક તોડવા જઇ રહ્યા હતા.
03:32
and leave folks with their heads held high.
64
212375
2726
મેં કહ્યું, “પાછળ ખસો , અને મને તમારા હાથ બતાવો.”
03:35
His hands stirred the sunshine.
65
215125
2917
તમે જાણો છો કે વક્રોક્તિ હતી
03:38
And now he was about to break my piggy bank.
66
218875
4143
તે કામ કરતી વખતે ફ્લોરબોર્ડ્સ હેઠળ મળેલા બધા જૂના સિક્કાઓ આપતા
03:43
I said "Step back, man, and show me your hands."
67
223042
3101
અને મેં તેમને પિગી બેંકમાં મૂક્યા
03:46
You know the irony was
68
226167
2434
મારા નાનપણમાં અન્ય કર્યો દ્વારા મેં કમાયેલા પૈસા સાથે.
03:48
he used to give me all the old coins he'd find under floorboards while working.
69
228625
5768
પરંતુ ૧૯૭૦ ના વસંત સુધીમાં
03:54
And I put them in the piggy bank
70
234417
1601
કાકા ફ્રીમેનનો સ્પર્શ ખોવાઈ ગયો હતો ...
03:56
along with the money I earned through my childhood side hustles.
71
236042
3833
તેની મોટાભાગની નોકરીઓ સાથે.
04:01
But by the spring of 1970,
72
241000
2976
તેમને ભારે ભવિષ્ય જોયું
04:04
Uncle Freeman had lost his touch ...
73
244000
2851
તેના હથેળીમાં ખોટા નાગરિક અને બ્લેક પાવર આઉટેજિસ.
04:06
along with most of his jobs.
74
246875
2625
04:10
He saw a heavy future
75
250333
3476
છેલ્લો સ્ટ્રો ગયા શિયાળામાં આવ્યો હતો
04:13
of civil wrongs and Black power outages in his palms.
76
253833
5810
જ્યારે તેઓએ ફ્રેડ હેમ્પટનને ઠાર માર્યો હતો.
ડરથી ભરાઈ ગયાં
04:19
The last straw had come the previous winter
77
259667
3101
અને ગુસ્સો
04:22
when they had gunned down Fred Hampton.
78
262792
3541
અને ઉદાસી,
કાકા ફ્રીમેને તેના ભવિષ્યની રમત રમવાનો પ્રયાસ કર્યો.
04:27
Overwhelmed with fear
79
267417
3017
તેણે ખૂબ હેરાન કર્યું,
04:30
and rage
80
270458
1768
અને તેણે નંબર રમવાનું શરૂ કર્યું.
04:32
and grief,
81
272250
1309
"સારું, આમાંની એક સંખ્યા, નાની છોકરી છે.
04:33
Uncle Freeman tried to game his future.
82
273583
3435
તમને કાકા માટે મફતમાં એક ક્વાર્ટર મળ્યું "
04:37
He gripped too tight,
83
277042
1934
હવે તમારામાંના કેટલાકનો તે સંબંધ છે.
04:39
and he started playing the numbers.
84
279000
2309
પરંતુ હું તે સમયે જાણતો હતો અને ત્યાં મારે કંઈક કરવાનું હતું.
04:41
"Well, one of these numbers is gonna hit, little girl.
85
281333
2601
04:43
You got a quarter for your uncle Free -- "
86
283958
2060
હું કૂદી ગયો અને મેં તે હથોડો પકડ્યો
અને હું તે પિગી બેન્ક પર તૂટી પડ્યો.
04:46
Now some of y'all have that relative.
87
286042
2476
અને કાકા ફ્રીમેન રડવા માંડ્યા જ્યારે મેં બધા સિક્કા એકઠા કર્યા.
04:48
But I knew right then and there I had to do something.
88
288542
3559
“આપણે કોઈ લોટરી ટિકિટ ખરીદી રહ્યા નથી, અંકલ ફ્રીમેન.
04:52
I jumped up and I grabbed that hammer
89
292125
1809
04:53
and I brought it crashing down on that pig.
90
293958
2226
ચાલો."
04:56
And Uncle Freeman started to weep as I gathered up all the coins.
91
296208
4101
અમે બીજના સ્ટોર પર દરેક છેલ્લા પૈસા ખર્ચ્યા.
05:00
"We're not buying no lottery ticket, Uncle Freeman.
92
300333
2518
05:02
C'mon."
93
302875
1250
તમે જાણો છો, મારા બાગકામ જૂથનાં બાળકો?
05:05
We spent every last cent at the seed store.
94
305333
5250
જયારે હું અંકલ ને નીચે લાવ્યો તેઓ આંખ મારતા ન હતા
અને ફરીથી પૃથ્વી પર તેના હાથ મૂક્યા
અને તે બીજને આપણા બીજ માટે તોડવાનું શરૂ કર્યું.
05:11
You know, the kids in my gardening group?
95
311542
2017
05:13
They didn't bat an eye when I had Uncle Freeman get down
96
313583
2643
અને મારો નાનો મિત્ર તાશા પણ આવી ગયો અને તેની પીઠ પર થપ્પડ મારવા લાગ્યો
05:16
and put his hands in the earth again
97
316250
2434
કહેતા,"તેને અજમાવો ,અંકલ ફ્રીમેન.
05:18
and start breaking up that soil for our seeds.
98
318708
3018
તેને અજમાવો."
05:21
And my little friend Taesha even came over and started slapping him on the back
99
321750
3809
"હું આ ઠીક કરી શકતો નથી," તે સૂઈ ગયો.
05:25
saying, "Cry it out, Uncle Freeman.
100
325583
1726
તે એક પ્રાચીન-ભાવિ ટ્રુઇઝમ છે, તે.
05:27
Cry it out."
101
327333
1250
05:30
"I can't fix this," he sobbed.
102
330000
2292
તે અનુભૂતિ કરનાર તે પ્રથમ ન હતો, અને તે છેલ્લો ન હોત.
05:34
It's an ancient-future truism, that.
103
334583
3542
હમણાં, એવું લાગે છે કે જાણે બધું સમારકામની તુલનામાં તૂટી રહ્યું છે.
05:39
He wasn't the first to feel that way, and he wouldn't be the last.
104
339042
3583
તે છે.
05:43
Right now, it feels as though everything is breaking beyond repair.
105
343750
5750
પરંતુ તે તૂટી જવું એ એક ખુલ્લું ભંગ થઈ શકે છે,
ભલે ગમે તેટલું હિંસક અને અનિશ્ચિત હોય
05:50
It is.
106
350625
1250
અને ભયાનક લાગે છે.
05:52
But that breaking apart can be a breaking open,
107
352708
4976
વાત એ છે કે ...
આપણે એકલા કરી શકતા નથી.
05:57
no matter how violent and uncertain
108
357708
2101
05:59
and fearsome it seems.
109
359833
2292
કાકા ફ્રીમેન તે દિવસે ખૂબ રડ્યા કારણ કે અમે અમારા બીજ રોપ્યા,
06:03
The thing is ...
110
363125
2268
06:05
we can't do it alone.
111
365417
2041
તે અમારી પોતાની સિંચાઈ પદ્ધતિ હતી.
06:08
Uncle Freeman cried so much that day as we planted our seeds,
112
368958
5685
“નાની છોકરી, હવે હું કોણ છું તે હું જાણતો નથી.”
06:14
he was our very own irrigation system.
113
374667
3000
તેમણે સૂર્યોદય સમયે મને કહ્યું.
"સારું, અંકલ ફ્રીમેન.
06:20
"I don't know who I am anymore, little girl,"
114
380125
2351
સારું.
06:22
he said to me at sundown.
115
382500
2333
તમે ફરીથી નવા છો,
અને તે જ રીતે અમને તમારી જરૂર છે. "
06:26
"Good, Uncle Freeman.
116
386083
2560
06:28
Good.
117
388667
1291
06:30
You're new again,
118
390833
2685
06:33
and that's just how we need you."
119
393542
3250
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7