You are not alone in your loneliness | Jonny Sun

412,334 views ・ 2019-07-26

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Translator: Hely Patel Reviewer: Arvind Patil
00:13
Hello.
0
13000
1976
નમસ્તે!
00:15
I'd like to introduce you to someone.
1
15000
1976
હું તમને કોઈની સાથે રજૂ કરું છું.
00:17
This is Jomny.
2
17000
2601
આ જોમ્ની છે.
00:19
That's "Jonny" but spelled accidentally with an "m,"
3
19625
2934
તે "જોની" છે, પરંતુ જોડણી આકસ્મિક રીતે "જોમ્ની" છે.
00:22
in case you were wondering,
4
22583
1310
જો તમે આશ્ચર્ય પામતા હો,
00:23
because we're not all perfect.
5
23917
1476
કારણ કે, આપણે બધા સંપૂર્ણ નથી.
00:25
Jomny is an alien
6
25417
2017
જોમ્ની બીજા ગ્રહ નું પ્રાણી છે.
00:27
who has been sent to earth with a mission to study humans.
7
27458
3060
જેને પૃથ્વી પર મોકલવામાં આવ્યો છે,અભ્યાસ
કરવાના ઉદ્દેશ સાથે
00:30
Jomny is feeling lost and alone and far from home,
8
30542
3851
જોમ્ની ખોવાયેલો,એકલો,ઘરથી દૂર હોવાની લાગણી અનુભવે છે
00:34
and I think we've all felt this way.
9
34417
3226
અને મને લાગે છે કે આપણે બધાએ આવું અનુભવ્યું છે.
00:37
Or, at least I have.
10
37667
1767
અથવા, ઓછામાં ઓછું મે અનુભવ્યું છે.
00:39
I wrote this story about this alien at a moment in my life
11
39458
2976
મેં એકલવાયાં પ્રાણી વિશે આ વાર્તા લખી છે,મારા જીવનની એ ક્ષણમાં
00:42
when I was feeling particularly alien.
12
42458
2060
જ્યારે હું ખાસ કરીને એકલવાયું અનુભવું છું.
00:44
I had just moved to Cambridge and started my doctoral program at MIT,
13
44542
3267
હું કેમ્બ્રિજ ગયો હતો,એમઆઈટીમાં મારો દાક્તરી કામગીરી શરૂ કરી,
00:47
and I was feeling intimidated and isolated and very much like I didn't belong.
14
47833
5810
હું ભય અને એકાંત અનુભવતો હતો જેમકે હું કયાંયનો નથી.
00:53
But I had a lifeline of sorts.
15
53667
2101
પરંતુ મારી પાસે એક જીવનરેખા હતી.
00:55
See, I was writing jokes for years and years
16
55792
4226
જુઓ,વર્ષો અને વર્ષોથી હું ટુચકાઓ લખી રહ્યો હતો
01:00
and sharing them on social media,
17
60042
2309
અને તેમને સોશિયલ મીડિયા પર શેર કરવા,
01:02
and I found that I was turning to doing this more and more.
18
62375
3083
અને મને લાગ્યું કે હું ફરી ને ફરી આ કરવા ખેંચાઈ રહ્યો છું.
01:06
Now, for many people, the internet can feel like a lonely place.
19
66250
4059
હવે, ઘણા લોકો માટે, ઇન્ટરનેટ એકલવાયાં સ્થાન જેવું છે.
01:10
It can feel like this,
20
70333
1310
તે આની અનુભૂતિ કરી શકે છે,
01:11
a big, endless, expansive void
21
71667
2767
એક મોટી, અનંત, વિસ્તૃત એકલતા.
01:14
where you can constantly call out to it but no one's ever listening.
22
74458
3209
જ્યાં તમે તેને સતત બોલાવી શકો છો પરંતુ કોઈ ક્યારેય સાંભળતું નથી.
01:18
But I actually found a comfort in speaking out to the void.
23
78708
3476
પરંતુ મને એકલતા સાથે વાતચીત કરતાં ખરેખર એક આરામ મળ્યો.
01:22
I found, in sharing my feelings with the void,
24
82208
2435
મેં જોયું કે,મારી લાગણી એકલતા સાથે વહેંચતા,
01:24
eventually the void started to speak back.
25
84667
2250
આખરે એકલતાએ પાછા બોલવાનું શરૂ કર્યું.
01:28
And it turns out that the void isn't this endless lonely expanse at all,
26
88375
3434
અને તે પરિણામ આવ્યું છે કે એકલતા આ અનંત એકલતા બિલકુલ નથી,
01:31
but instead it's full of all sorts of other people,
27
91833
2435
પરંતુ તેના બદલે તે તમામ પ્રકારના લોકોથી સંપૂર્ણ છે,
01:34
also staring out into it and also wanting to be heard.
28
94292
3309
તે પણ જોયાં કરે છે અને સાંભળવાની ઇચ્છા પણ રાખે છે.
01:37
Now, there have been many bad things that have come from social media.
29
97625
3768
હવે, ઘણી બધી ખરાબ વાતો થઈ છે કે જે સોશિયલ મીડિયામાંથી આવી છે.
01:41
I'm not trying to dispute that at all.
30
101417
1851
હું તેનો વિવાદ કરવાનો પ્રયાસ નથી કરતો.
01:43
To be online at any given point is to feel so much sadness
31
103292
3892
કોઈ પણ સમયે ઓનલાઇન રહેવું ખૂબ ઉદાસી,
01:47
and anger and violence.
32
107208
2310
ક્રોધ અને હિંસા અનુભવવા જેવું છે.
01:49
It can feel like the end of the world.
33
109542
1851
તે વિશ્વના અંત થયો હોય તેવું લાગે છે.
01:51
Yet, at the same time, I'm conflicted
34
111417
1851
છતાં, તે જ સમયે, હું વિરોધાભાસી છું.
01:53
because I can't deny the fact that so many of my closest friends
35
113292
3642
કારણ કે હું આ હકીકતને નકારી શકતો નથી કે મારા ઘણા નજીકના મિત્રો
01:56
are people that I had met originally online.
36
116958
2625
એવા છે કે જેમને હું ઓનલાઇન માધ્યમ દ્વારા મળ્યો હતો.
02:00
And I think that's partly because there's this confessional nature
37
120458
3268
અને મને લાગે છે કે તે અંશતઃ છે, કારણ કે આ કબૂલાત સ્વભાવ છે
02:03
to social media.
38
123750
1250
સોશિયલ મીડિયા પર.
02:05
It can feel like you are writing in this personal, intimate diary
39
125750
3893
એવું લાગે છે કે તમે આ વ્યક્તિગત, ઘનિષ્ઠ ડાયરીમાં લખો છો
02:09
that's completely private,
40
129667
1476
તે સંપૂર્ણપણે ખાનગી છે,
02:11
yet at the same time you want everyone in the world to read it.
41
131167
3267
તો પણ તમે વિશ્વમાં દરેક તે વાંચે તેવું ઇચ્છો છો.
02:14
And I think part of that, the joy of that
42
134458
2768
અને હું વિચારું છું તેના ભાગરૂપે,તેનો આનંદ
02:17
is that we get to experience things from perspectives from people
43
137250
3226
એ છે કે આપણે લોકોના દ્રષ્ટિકોણથી વસ્તુઓનો અનુભવ કરીએ છીએ
02:20
who are completely different from ourselves,
44
140500
2059
જે આપણી કરતાં, સંપૂર્ણ અલગ છે
02:22
and sometimes that's a nice thing.
45
142583
1643
અને કેટલીકવાર તે એક સરસ વસ્તુ છે.
02:24
For example, when I first joined Twitter,
46
144250
1976
જેમ કે,જ્યારે હું પ્રથમ ટિ્વટર પર જોડાયો,
02:26
I found that so many of the people that I was following
47
146250
2851
મને લાગ્યું કે ઘણા લોકો કે જેમને હું અનુસરી રહ્યો હતો
02:29
were talking about mental health and going to therapy
48
149125
2684
તેઓ માનસિક આરોગ્ય અને તેના ઉપચાર વિશે વાત કરી રહ્યા હતા
02:31
in ways that had none of the stigma that they often do
49
151833
3393
જેમ તેઓ વારંવાર લાંછન કરે છે તેવી રીતે નહીં,
02:35
when we talk about these issues in person.
50
155250
2518
જ્યારે આપણે આ મુદ્દાઓ વિશે રૂબરૂ વાત કરીએ છીએ
02:37
Through them, the conversation around mental health was normalized,
51
157792
3642
તેમના દ્વારા,માનસિક આરોગ્યની વાતચીત સામાન્ય હતી,
02:41
and they helped me realize that going to therapy was something
52
161458
3018
અને તેઓએ મને સમજવામાં મદદ કરી ઉપચારમાં જવું એટલે
02:44
that would help me as well.
53
164500
1601
કે જે મને પણ મદદ કરશે.
02:46
Now, for many people,
54
166125
1809
હવે, ઘણા લોકો માટે,
02:47
it sounds like a scary idea to be talking about all these topics
55
167958
4476
તે એક ડરામણી વિચાર જેવું લાગે છે આ બધા વિષયો વિશે વાત કરતાં
02:52
so publicly and so openly on the internet.
56
172458
2893
તેથી જાહેરમાં,ખુલ્લેઆમ ઇન્ટરનેટ પર.
02:55
I feel like a lot of people think that it is a big, scary thing
57
175375
4809
મને ઘણા લોકો જેવું લાગે છે કે તે એક મોટી, ડરામણી વસ્તુ છે
03:00
to be online if you're not already perfectly and fully formed.
58
180208
4143
ઓનલાઇન રહો,જો તમે પહેલેથી જ સંપૂર્ણતાવાદી નથી તો.
03:04
But I think the internet can be actually a great place to not know,
59
184375
3393
પરંતુ મને લાગે છે કે ઇન્ટરનેટ ખરેખર જાણવાની એક મહાન જગ્યા છે
03:07
and I think we can treat that with excitement,
60
187792
3976
અને મને લાગે છે કે આપણે ઉત્તેજના સાથે કરી શકીએ છીએ
03:11
because to me there's something important about sharing your imperfections
61
191792
4601
કારણ કે મારા માટે તમારી અપૂર્ણતાઓને શેર કરવી મહત્વપૂર્ણ છે
03:16
and your insecurities and your vulnerabilities
62
196417
3142
અને તમારી અસલામતી અને તમારી નબળાઈઓ
03:19
with other people.
63
199583
1292
અન્ય લોકો સાથે
03:22
(Laughter)
64
202083
1768
(હાસ્ય)
03:23
Now, when someone shares that they feel sad or afraid
65
203875
3559
હવે, જ્યારે કોઈ શેર કરે છે કે તેઓ ઉદાસી અથવા ડર અનુભવે છે
03:27
or alone, for example,
66
207458
1685
અથવા એકલા, ઉદાહરણ તરીકે,
03:29
it actually makes me feel less alone,
67
209167
2142
ત્યારે ખરેખર મને ઓછું એકલવાયું લાગે છે,
03:31
not by getting rid of any of my loneliness
68
211333
3101
મારી કોઈ એકલતામાંથી મુક્તિ મેળવીને નહીં,
03:34
but by showing me that I am not alone
69
214458
2435
પણ મને બતાવીને કે હું એકલો નથી
03:36
in feeling lonely.
70
216917
1392
એકલતા અનુભવવામાં.
03:38
And as a writer and as an artist,
71
218333
1726
એક લેખક તરીકે અને એક કલાકાર તરીકે,
03:40
I care very much about making this comfort of being vulnerable
72
220083
3643
મેં ખૂબ જ કાળજી છે સંવેદનશીલ હોવાનો આ આરામ મેળવવામાં
03:43
a communal thing, something that we can share with each other.
73
223750
3226
એક સામાજિક વસ્તુ, જે અમે એકબીજા સાથે શેર કરી શકીએ છીએ.
03:47
I'm excited about externalizing the internal,
74
227000
2518
હું ઉત્સાહિત છું આંતરિક લાગણી નાં બાહ્યકરણ વિશે,
03:49
about taking those invisible personal feelings that I don't have words for,
75
229542
4934
તે અદૃશ્ય વ્યક્તિગત લાગણી વિશે કે જેના માટે મારી પાસે શબ્દો નથી,
03:54
holding them to the light, putting words to them,
76
234500
2518
તેમને પ્રકાશમાં રાખીને,શબ્દો મૂકતાં,
03:57
and then sharing them with other people
77
237042
1892
અને પછી તેમને અન્ય લોકો સાથે શેર કરતાં
03:58
in the hopes that it might help them find words to find their feelings as well.
78
238958
3715
એ આશામાં કે તે તેમની લાગણીઓ, તે માટે શબ્દો શોધવામાં મદદ કરશે
04:02
Now, I know that sounds like a big thing,
79
242697
2362
હવે,હું જાણું છું કે આ મોટી વસ્તુ લાગશે.
04:05
but ultimately I'm interested in putting all these things
80
245083
2685
પરંતુ આખરે મને રસ છે આ બધી વસ્તુઓ મૂકવામાં
04:07
into small, approachable packages,
81
247792
2517
નાના, પહોંચી શકાય તેવા પેકેજોમાં,
04:10
because when we can hide them into these smaller pieces,
82
250333
2643
કારણ કે જ્યારે આપણે તેમને છુપાવી શકીએ આ નાના ટુકડાઓમાં,
04:13
I think they are easier to approach, I think they're more fun.
83
253000
2934
મને લાગે તેઓનો સંપર્ક કરવો સરળ છે, તેઓ વધુ આનંદકારક છે.
04:15
I think they can more easily help us see our shared humanness.
84
255958
2935
મને લાગે છે,તેઓ વધુ સરળતાથી મદદ કરે છે.અમારી વહેંચાયેલ માનવતા
04:18
Sometimes that takes the form of a short story,
85
258917
2392
જુઓ.કેટલીકવાર તે એક ટૂંકી વાર્તાનું સ્વરૂપ લે છે.
04:21
sometimes that takes the form of a cute book of illustrations, for example.
86
261333
3560
ક્યારેક તે સ્વરૂપ લે છે, ઉદાહરણ તરીકે એક સુંદર પુસ્તક.
04:24
And sometimes that takes the form
87
264917
1601
અને કેટલીકવાર તે સ્વરૂપ લે છે
04:26
of a silly joke that I'll throw on the internet.
88
266542
2475
એક મૂર્ખ મજાકનું કે જે હું ઇન્ટરનેટ પર મૂકીશ.
04:29
For example, a few months ago, I posted this app idea
89
269041
3476
જેમ કે , થોડા મહિના પહેલા, મેં આ એપ્લિકેશનનો વિચાર મૂક્યો છે,
04:32
for a dog-walking service
90
272541
1935
કૂતરો સાથે ચાલવાની સેવા માટે
04:34
where a dog shows up at your door and you have to get out of the house
91
274500
3309
જ્યાં કૂતરો દરવાજા સામે જુએ છે અને તમારે ઘરની બહાર નીકળવું પડશે
04:37
and go for a walk.
92
277833
1268
અને ચાલવા જવું પડશે.
04:39
(Laughter)
93
279125
1875
(હાસ્ય)
04:42
If there are app developers in the audience,
94
282333
2143
જો ત્યાં પ્રેક્ષકોમાં એપ્લિકેશન ડેવલપર્સ છે,
04:44
please find me after the talk.
95
284500
1458
કૃપા કરીને,વાતચીત પછી મને મળો
04:46
Or, I like to share every time I feel anxious about sending an email.
96
286875
3601
અથવા મને હંમેશા શેર કરવું ગમે છે,મને ઇમેઇલ મોકલવાની ચિંતા છે,જ્યારે હું
04:50
When I sign my emails "Best,"
97
290500
1434
ઇમેઇલ્સમાં સહી કરું,"શ્રેષ્ઠ"
04:51
it's short for "I am trying my best,"
98
291958
2101
એટલે,"હું શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છું."
04:54
which is short for "Please don't hate me, I promise I'm trying my best!"
99
294083
3417
એટલે,"કૃપા કરીને મને ધિક્કારશો નહિ, હું વચન આપું છું કે હું મારા શ્રેષ્ઠ
04:58
Or my answer to the classic icebreaker,
100
298708
2518
પ્રયાસ કરું છું!" અથવા સ્થાપકોને મારો
05:01
if I could have dinner with anyone, dead or alive, I would.
101
301250
2809
જવાબ,જો હું કોઈની સાથે ભોજન કરી શકું,મૃત અથવા જીવંત,હું કરીશ
05:04
I am very lonely.
102
304083
1310
હું બહુ એકલવાયો છું.
05:05
(Laughter)
103
305417
1625
(હાસ્ય)
05:09
And I find that when I post things like these online,
104
309750
3893
અને મને લાગે છે કે જ્યારે હું આવી રીતે ઓનલાઇન વસ્તુઓ મૂકું છું,
05:13
the reaction is very similar.
105
313667
1434
પ્રતિક્રિયા ખૂબ સમાન છે.
05:15
People come together to share a laugh,
106
315125
1851
લોકો હાસ્ય વહેંચવા ભેગા થાય છે,
05:17
to share in that feeling,
107
317000
1309
કે લાગણી વહેંચવા માટે,
05:18
and then to disburse just as quickly.
108
318333
2101
અને તે પછી ઝડપથી તેનાથી વિતરિત કરીને
05:20
(Laughter)
109
320458
1560
(હાસ્ય)
05:22
Yes, leaving me once again alone.
110
322042
2958
હા, મને ફરીથી એકલો મૂકી દીધો.
05:26
But I think sometimes these little gatherings can be quite meaningful.
111
326250
4351
પરંતુ મને લાગે છે કે ક્યારેક આ નાની મુલાકાત તદ્દન અર્થપૂર્ણ હોઈ શકે છે.
05:30
For example, when I graduated from architecture school
112
330625
2559
જેમ કે, જ્યારે હું સ્નાતક થયો આર્કિટેક્ચર શાળામાંથી
05:33
and I moved to Cambridge,
113
333208
1310
અને હું કેમ્બ્રિજ ગયો,
05:34
I posted this question:
114
334542
1476
મેં આ પ્રશ્ન મૂક્યો :
05:36
"How many people in your life have you already had
115
336042
2379
"તમારા જીવનમાં કેટલા લોકો છે,જેમની સાથે
05:38
your last conversation with?"
116
338435
1435
તમારી છેલ્લી વાતચીત થઈ હતી? "
05:40
And I was thinking about my own friends who had moved away
117
340958
3810
અને હું વિચારતો હતો મારા પોતાના મિત્રો વિશે,જે દૂર ચાલ્યા ગયા હતા
05:44
to different cities and different countries, even,
118
344792
2351
વિવિધ શહેરોમાં અને જુદા જુદા દેશોમાં પણ,
05:47
and how hard it would be for me to keep in touch with them.
119
347167
2809
અને કેટલું મુશ્કેલ હશે મારા માટે તેમની સાથે સંપર્કમાં રહેવું
05:50
But other people started replying and sharing their own experiences.
120
350000
3226
પણ અન્ય લોકો જવાબ આપતાં ગયાં, તેમના પોતાના અનુભવો શેર કરતાં ગયાં
05:53
Somebody talked about a family member they had a falling out with.
121
353250
3143
કોઈકે કોઈ પરિવારના સભ્ય વિશે વાત કરી,જેઓ બહાર ગયાં હતાં.
05:56
Someone talked about a loved one who had passed away
122
356417
2642
કોઈએ કોઈ પ્રિય વ્યક્તિ વિશે વાત કરી જેનું નિધન થયું હતું
05:59
quickly and unexpectedly.
123
359083
1601
ઝડપથી અને અનપેક્ષિત રીતે.
06:00
Someone else talked about their friends from school
124
360708
2435
કોઈએ વાત કરી શાળામાંથી તેમના મિત્રો વિશે
06:03
who had moved away as well.
125
363167
1684
જેઓ પણ દૂર ગયા હતા.
06:04
But then something really nice started happening.
126
364875
2726
પરંતુ પછી કંઈક ખરેખર સરસ બનવાનું શરૂ કર્યું
06:07
Instead of just replying to me,
127
367625
1518
ફક્ત મને જવાબ આપવાને બદલે,
06:09
people started replying to each other,
128
369167
2392
લોકો એકબીજાને જવાબ આપવા લાગ્યા,
06:11
and they started to talk to each other and share their own experiences
129
371583
3310
તેઓ એકબીજા સાથે વાત કરતાં અને તેમના પોતાના અનુભવો શેર કરતાં.
06:14
and comfort each other
130
374917
1392
અને એકબીજાને દિલાસો આપતાં.
06:16
and encourage each other to reach out to that friend
131
376333
2935
અને એકબીજાને પ્રોત્સાહિત કરે છે તે મિત્ર સુધી પહોંચવા માટે
06:19
that they hadn't spoken to in a while
132
379292
1809
કે તેઓ પહેલાં બોલ્યા ન હતા
06:21
or that family member that they had a falling out with.
133
381125
2601
અથવા તે કુટુંબના સભ્ય કે,જેઓ બહાર ગયાં હતાં.
06:23
And eventually, we got this little tiny microcommunity.
134
383750
4768
અને આખરે, અમને મળ્યું આ નાનું જૂથ.
06:28
It felt like this support group formed
135
388542
2476
એવું લાગ્યું કે આ સહારાનું જૂથ રચાયું છે
06:31
of all sorts of people coming together.
136
391042
2601
કે જ્યાં તમામ પ્રકારના લોકો એકસાથે આવતા.
06:33
And I think every time we post online,
137
393667
3101
અને મને લાગે છે કે જ્યારે આપણે ઓનલાઇન પોસ્ટ કરીએ ત્યારે,
06:36
every time we do this, there's a chance
138
396792
1892
જ્યારે આપણે પોસ્ટ કરીએ,ત્યાં તક છે
06:38
that these little microcommunities can form.
139
398708
2143
કે આ નાનું જૂથ રચાઈ શકે છે.
06:40
There's a chance that all sorts of different creatures
140
400875
4018
ત્યાં એક તક છે કે તમામ પ્રકારના વિવિધ માણસો
06:44
can come together and be drawn together.
141
404917
2184
એકસાથે આવી શકે છે અને સાથે દોરાય છે.
06:47
And sometimes, through the muck of the internet,
142
407125
2268
અને ક્યારેક, ઇન્ટરનેટનો દ્વારા,
06:49
you get to find a kindred spirit.
143
409417
2208
તમે લાગણીની સમાનતા મેળવશો.
06:53
Sometimes that's in the reading the replies
144
413333
3018
ક્યારેક તે જવાબો વાંચવામાં છે.
06:56
and the comments sections and finding a reply that is particularly kind
145
416375
3476
અને ટિપ્પણી વિભાગોમાં જવાબ શોધવા કે જે ખાસ કરીને દયાળુ છે
06:59
or insightful or funny.
146
419875
1684
અથવા સમજદાર અથવા રમુજી.
07:01
Sometimes that's in going to follow someone
147
421583
2893
ક્યારેક તે કોઈને અનુસરવામાં છે.
07:04
and seeing that they already follow you back.
148
424500
2726
અને જોઈને કે તેઓ પહેલેથી જ તમને અનુસરે છે.
07:07
And sometimes that's in looking at someone that you know in real life
149
427250
3268
અને ક્યારેક તે કોઈની સામું જોઈને, જેને તમે વાસ્તવિક જીવનમાં જાણો છો
07:10
and seeing the things that you write and the things that they write
150
430542
3184
અને તમે જે લખો છો તે અને તેઓ જે લખે છે તે વસ્તુઓ જોતાં
07:13
and realizing that you share so many of the same interests as they do,
151
433750
3309
અને જાણ્યું કે તમે ઘણું બધું શેર કરો છો, કે જેમાં તેઓને પણ રસ છે .
07:17
and that brings them closer together to you.
152
437083
2185
અને તે તેમને તમારી નજીકમાં લાવે છે.
07:19
Sometimes, if you're lucky,
153
439292
2184
કેટલીકવાર, જો તમે નસીબદાર છો,તમને
07:21
you get to meet another alien.
154
441500
1958
બીજા એકલાં સાથે મળવા મળે છે.
07:24
[when two aliebns find each other in a strange place,
155
444874
2477
[જ્યારે બે એકલાં એકબીજાને શોધે છે એક વિચિત્ર જગ્યાએ,
07:27
it feels a litle more like home]
156
447375
1601
તે થોડું ઘણું ઘર જેવું લાગે છે]
07:29
But I am worried, too, because as we all know,
157
449000
2184
પણ હું પણ ચિંતિત છું કારણકે આપણે બધા જાણીએ છીએ
07:31
the internet for the most part doesn't feel like this.
158
451208
3018
મોટાભાગના માટે ઇન્ટરનેટ એવું લાગતું નથી.
07:34
We all know that for the most part,
159
454250
1726
આપણે બધા જાણીએ છીએ કે મોટાભાગના માટે
07:36
the internet feels like a place where we misunderstand each other,
160
456000
3684
ઇન્ટરનેટ એક સ્થળ છે,જ્યાં આપણે એકબીજાને ગેરસમજ કરીએ છીએ,
07:39
where we come into conflict with each other,
161
459708
3792
જ્યાં આપણે સંઘર્ષમાં આવીએ છીએ એકબીજાની સાથે,
07:44
where there's all sorts of confusion and screaming and yelling and shouting,
162
464583
5268
જ્યાં ત્યાં તમામ પ્રકારની મૂંઝવણ છે અને ચીસો છે અને ઘોંઘાટ છે
07:49
and it feels like there's too much of everything.
163
469875
2309
અને એવું લાગે છે ત્યાં બધું ઘણું વધારે છે.
07:52
It feels like chaos,
164
472208
1351
તે અંધાધૂંધી જેવી લાગે છે,
07:53
and I don't know how to square away the bad parts with the good,
165
473583
4226
મને ખબર નથી કે કેવી રીતે ખરાબ ભાગોને સારા ભાગો સાથે બદલવાં,
07:57
because as we know and as we've seen,
166
477833
1810
કારણ કે આપણે જાણીએ છીએ અને આપણે જોયું,
07:59
the bad parts can really, really hurt us.
167
479667
3750
ખરાબ ભાગો ખરેખર અમને નુકસાન પહોંચાડી શકે છે.
08:04
It feels to me that the platforms that we use to inhabit these online spaces
168
484417
5059
મને લાગે છે કે,પ્લેટફોર્મ જેનો ઉપયોગ ઓનલાઇન રહેવા કરીએ છીએ
08:09
have been designed either ignorantly or willfully
169
489500
2601
અજાણતાંપૂર્વક અથવા ઇરાદાપૂર્વક બનાવવામાં આવ્યું છે.
08:12
to allow for harassment and abuse, to propagate misinformation,
170
492125
3768
પરેશાની અને દુરૂપયોગની મંજૂરી આપવા,ખોટી માહિતી ફેલાવવા માટે,
08:15
to enable hatred and hate speech and the violence that comes from it,
171
495917
3684
તિરસ્કાર અને દ્વેષપૂર્ણ ભાષણ અને તેમાંથી આવતી હિંસાને સક્ષમ કરવાં
08:19
and it feels like none of our current platforms
172
499625
2351
અને એવું લાગે છે અમારું વર્તમાન પ્લેટફોર્મ પૂરતૂં
08:22
are doing enough to address and to fix that.
173
502000
2083
નથી તે સંબોધવા અને તે સુધારવા માટે.
08:24
But still, and maybe probably unfortunately,
174
504792
3684
પરંતુ હજુ પણ, અને કદાચ કમનસીબે,
08:28
I'm still drawn to these online spaces, as many others are,
175
508500
3643
હું હજી પણ બીજા ઘણાની જેમ આ ઓનલાઇન જગ્યા તરફ દોરવાયેલ છું.
08:32
because sometimes it just feels like that's where all the people are.
176
512167
4267
કારણ કે કેટલીકવાર બધા લોકો છે તેવું માત્ર અનુભવાય છે
08:36
And I feel silly
177
516458
1810
અને હું મૂર્ખ લાગું છું
08:38
and stupid sometimes
178
518292
2101
અને ક્યારેક રમૂજી
08:40
for valuing these small moments of human connection in times like these.
179
520417
4891
આવી માનવીય જોડાણની નાની ક્ષણોના મૂલ્ય માટે.
08:45
But I've always operated under this idea
180
525332
2311
પરંતુ મેં હંમેશાં આ વિચાર કર્યો છે,
08:47
that these little moments of humanness are not superfluous.
181
527667
4851
માનવતાની આ થોડી ક્ષણો અનાવશ્યક નથી.
08:52
They're not retreats from the world at all,
182
532542
2059
તેઓ દુનિયાથી બિલકુલ પીછેહઠ નથી,પરંતુ તેના
08:54
but instead they're the reasons why we come to these spaces.
183
534625
2851
બદલે તે કારણો છે,શા માટે આપણે આ જગ્યાઓ પર આવીએ છીએ?
08:57
They are important and vital and they affirm and they give us life.
184
537500
3167
તેઓ મહત્વપૂર્ણ છે,તેઓ ખાતરી આપે છે અને તેઓ અમને જીવન આપે છે.
09:02
And they are these tiny, temporary sanctuaries
185
542333
2810
અને તે આ નાના,અસ્થાયી અભયારણ્ય છે,
09:05
that show us that we are not as alone as we think we are.
186
545167
2708
તે બતાવે છે કે આપણે જેટલું વિચારીએ છીએ તેટલાં એકલાં નથી.
09:09
And so yes, even though life is bad and everyone's sad
187
549792
2809
અને તેથી હા, જીવન ખરાબ હોવા છતાં અને દરેક દુ: ખી હોવા છતાં,
09:12
and one day we're all going to die --
188
552625
2726
અને એક દિવસ આપણે બધા મરી જઈશું ...
09:15
[look. life is bad. everyones sad.
189
555375
1643
[જુઓ. જીવન ખરાબ છે.બધા દુ: ખી છે.
09:17
We're all gona die, but i alredy bought this inflatable bouncey castle
190
557042
3309
આપણે મરી જઈશું, પણ મેં પહેલેથી આ હવાઈ કિલ્લો ખરીદી લીધો છે
09:20
so are u gona take Ur shoes off or not]
191
560375
1934
તો શું તમે તૈયાર છો કે નહીં]
09:22
I think the inflatable metaphorical bouncy castle in this case
192
562333
4560
મને લાગે છે કે હવાઈ કિલ્લા રૂપક એટલે આ કિસ્સામાં
09:26
is really our relationships and our connections to other people.
193
566917
4875
ખરેખર આપણા અન્ય લોકો સાથેના સંબંધો અને જોડાણો છે.
09:34
And so one night,
194
574542
1309
અને તેથી એક રાત્રે,
09:35
when I was feeling particularly sad and hopeless about the world,
195
575875
3101
જ્યારે હું દુ:ખી હતો અને વિશ્વ વિશે નિરાશાજનક લાગણી અનુભવતો હતો
09:39
I shouted out to the void,
196
579000
2184
મેં એકલતા ને બૂમ પાડી,
09:41
to the lonely darkness.
197
581208
1310
એકલા અંધકારને.
09:42
I said, "At this point, logging on to social media
198
582542
3142
મેં કહ્યું, "આ ક્ષણે, સોશિયલ મીડિયા પર લોગ ઇન કરવું
09:45
feels like holding someone's hand at the end of the world."
199
585708
2976
જાણે કે,વિશ્વના અંતે કોઈનો હાથ પક્ડયાં જેવું લાગે છે"
09:48
And this time, instead of the void responding,
200
588708
2476
અને આ સમયે, એકલતાએ જવાબ આપવાનાં બદલે
09:51
it was people who showed up,
201
591208
2643
લોકો સામે આવ્યાં,
09:53
who started replying to me and then who started talking to each other,
202
593875
3684
જેણે મને જવાબ આપવાનું અને પછી એકબીજા સાથે વાત કરવાનું શરૂ,
09:57
and slowly this little tiny community formed.
203
597583
3226
અને ધીરે ધીરે આ નાના સમુદાયની રચના થઈ.
10:00
Everybody came together to hold hands.
204
600833
2125
બધા હાથ પકડવા માટે ભેગા થયા.
10:03
And in these dangerous and unsure times,
205
603875
4184
અને આ જોખમી અને અનિશ્ચિત સમયમાં,
10:08
in the midst of it all,
206
608083
2101
તે બધાની વચ્ચે,
10:10
I think the thing that we have to hold on to is other people.
207
610208
4393
મને લાગે છે કે જે આપણી પાસે સાચવવા માટે છે,તે અન્ય લોકો છે.
10:14
And I know that is a small thing made up of small moments,
208
614625
4434
અને હું જાણું છું કે તે નાના ક્ષણોથી બનેલી નાની વસ્તુ છે
10:19
but I think it is one tiny, tiny sliver of light
209
619083
3435
પરંતુ મને લાગે છે કે તે પ્રકાશની એક નાની ચમક છે
10:22
in all the darkness.
210
622542
1809
ઘોર અંધકારમાં.
10:24
Thank you.
211
624375
1268
આભાર.
10:25
(Applause)
212
625667
4517
(તાળીઓ)
10:30
Thank you.
213
630208
1268
આભાર.
10:31
(Applause)
214
631500
3875
(તાળીઓ)
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7