How simple ideas lead to scientific discoveries

સાદા વિચારોએ શી રીતે વૈજ્ઞાનિક શોધો કરી

3,082,052 views

2012-03-13 ・ TED-Ed


New videos

How simple ideas lead to scientific discoveries

સાદા વિચારોએ શી રીતે વૈજ્ઞાનિક શોધો કરી

3,082,052 views ・ 2012-03-13

TED-Ed


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

00:00
Translator: Jenny Zurawell
0
0
7000
Translator: Ashok Vaishnav Reviewer: Sakshat Kapoor
(સંગીત)
મગજની માલિકીની સહુથી મજાની વાત એ છે કે
00:14
One of the funny things about owning a brain
1
14489
2064
તે જે કંઇ હકીકતો કે વાર્તાઓ એકઠું કરતું રહે છે તેના પર તમારો કોઇ કાબુ નથી.
00:16
is that you have no control over the things
2
16577
2008
00:18
that it gathers and holds onto, the facts and the stories.
3
18609
2737
અને જેમ જેમ આપણે મોટાં થતાં જઇએ, તેમ તેમ પરિસ્થિતિ બગડતી જાય છે.
00:21
And as you get older, it only gets worse.
4
21370
2046
કોઇવાર તો આપણને સમજણ પડે કે આપણને એમાં શું રસ પડ્યો,
00:23
Things stick around for years sometimes
5
23440
2197
00:25
before you understand why you're interested in them,
6
25661
2527
કે આપણા માટે તેનું શું મહ્ત્વ છે,
તેનાથી વર્ષો પહેલાં તેને સંગ્રહી રાખેલ હોય છે.
00:28
before you understand their import to you.
7
28212
2085
અહીં મારી એવી ત્રણ વાત રજૂ કરીશ.
00:30
Here's three of mine.
8
30321
1269
00:31
When Richard Feynman was a young boy in Queens,
9
31614
3343
રીચર્ડ ફૅય્નમૅન જ્યારે નાનો હતો ત્યારે ક્વીન્સમાં
00:34
he went for a walk with his dad and his wagon and a ball.
10
34981
3325
તેના પિતા અને ગાડી અને દડા સાથે ચાલવા જતો હતો.
એણે જોયું કે જ્યારે પણ એ પોતાની ગાડીને આગળની તરફ ખેંચતો હતો,
00:38
He noticed that when he pulled the wagon, the ball went to the back of the wagon.
11
38330
3857
ત્યારે દડો ગાડીના પાછળના ભાગમાં જતો રહેતો હતો.
તેણે તેના પિતાને પૂછ્યું,"આ દડો ગાડીના પાછળના ભાગમાં કેમ જતો રહે છે?"
00:42
He asked his dad, "Why does the ball go to the back of the wagon?"
12
42211
3125
એના પિતાએ સમજાવ્યું કે, "જડત્વને કારણે આમ થઇ રહ્યું છે."
00:45
And his dad said, "That's inertia."
13
45360
1671
00:47
He said, "What's inertia?" And his dad said, "Ah.
14
47055
2301
તેણે પૂછ્યું,"જડત્વ શું છે?" તો એના પિતાએ સમજાવ્યું,
"જડત્વ એ દડાની ગાડીમાં પાછળ જવાની ઘટનાને
00:50
Inertia is the name that scientists give
15
50048
1928
00:52
to the phenomenon of the ball going to the back of the wagon."
16
52000
3576
વૈજ્ઞાનિકો એ આપેલું નામ છે.
00:55
(Laughter)
17
55600
1654
પણ સાચી વાત તો એ છે કે, હકીકતે કોઇને ખબર નથી."
00:57
"But in truth, nobody really knows."
18
57278
2431
ફૅય્નમૅનને, આગળ જતાં, ઘણી પદવીઓ મળી,
01:00
Feynman went on to earn degrees
19
60543
1610
એમ આઇ ટી,પ્રિન્સટનમાં એમણે ચેલેન્જર દુર્ઘટનાનું નિરાકરણ કરી આપ્યું,
01:02
at MIT, Princeton, he solved the Challenger disaster,
20
62177
3000
તેમને ઉપપરમાણીક કણની હિલચાલની સમજાવતી તેમની ફેય્નમૅન રેખાકૃતિઓમાટે
01:05
he ended up winning the Nobel Prize in Physics
21
65200
2835
ભતિકશાસ્ત્રનો નૉબૅલ પુરસ્કાર પણ મળ્યો.
01:08
for his Feynman diagrams, describing the movement of subatomic particles.
22
68059
3488
અને એ આનું શ્રેય તેના પિતા સાથેની એ વાતચિતને આપે છે
01:12
And he credits that conversation with his father as giving him a sense
23
72204
4310
જેનાથી તેમને સમજાયું કે
01:16
that the simplest questions could carry you out to the edge of human knowledge,
24
76538
4535
સાદામાં સાદો સવાલ તમને માનવીય જ્ઞાનની સીમાને છેડે લઇ જઇ શકે છે
અને એ ત્યાં જ રમત માંડવા માગતા હતા.
01:21
and that that's where he wanted to play.
25
81097
1905
અને રમત તો એ રમ્યા.
01:23
And play he did.
26
83026
1373
01:25
Eratosthenes was the third librarian at the great Library of Alexandria,
27
85543
4130
તે જ રીતે એરાટૉસ્થીનસ એ એલેક્ઝાન્ડ્રીઆનાં મહાન પુસ્તકાલયનો ત્રીજો ગ્રંથપાલ હતો,
જેમણે વિજ્ઞાનનાં ક્ષેત્રે ઘણાં યોગદાન આપ્યાં છે.
01:29
and he made many contributions to science.
28
89697
2518
પરંતુ એ જેને માટે સહુથી વધારે યાદ કરાય છે
01:32
But the one he is most remembered for
29
92239
1762
01:34
began in a letter that he received as the librarian,
30
94025
3503
તેની શરૂઆત તેમને ગ્રંથપાલ તરીકે, અલેક્ઝાન્ડ્રીઆની દક્ષિણે આવેલાં
01:37
from the town of Swenet, which was south of Alexandria.
31
97552
3587
સ્વેનેટ નામનાં ગામમાંથી, આવેલ એક પત્ર દ્વારા થઇ હતી.
પત્રમાં એક એવી હકીકત કહેવાઇ હતી જેણે ઍરાટૉસ્થીનસના વિચારોને સ્પર્શી ગઇ
01:41
The letter included this fact that stuck in Eratosthenes' mind,
32
101163
2953
અને તે પત્રના લેખકે લખ્યું હતું કે અયનકાળ સમયની
01:44
and the fact was that the writer said,
33
104140
2608
01:46
at noon on the solstice, when he looked down this deep well,
34
106772
2865
બપોરે, જ્યારે તે પોતાના કૂવામાં ડોકીયું કરે છે ત્યારે
01:49
he could see his reflection at the bottom,
35
109661
2054
તે પોતાનું પ્રતિબિંબ તળિયે જોઇ શકે છે, અને સાથે એ પણ જોઇ શકે છે તેનું માથું
01:51
and he could also see that his head was blocking the sun.
36
111739
2740
સૂર્યને અવરોધે છે.
મારૂં તો એવું માનવું છે કે ક્રીસ્ટૉફર કોલંબસે પૃથ્વી ગોળાકાર છે એવું શોધ્યું તે
01:54
I should tell you -- the idea that Christopher Columbus
37
114503
2609
01:57
discovered that the world is spherical is total bull.
38
117136
2563
સાવ બકવાસ લાગે છે. સાવ ખોટું છે.
01:59
It's not true at all.
39
119723
1001
હકીકતે, થોડું પણ ભણેલ કોઇ પણ જાણે કે ઍરીસ્ટોટલના સમયથી પૃથ્વી ગોળ છે
02:00
In fact, everyone who was educated understood that the world was spherical
40
120748
3521
અને ઍરીસ્ટૉટલે તે એક બહુ જ સાદા અવલોકનની
02:04
since Aristotle's time.
41
124293
1136
02:05
Aristotle had proved it with a simple observation.
42
125453
2435
મદદથી સાબિત કર્યું છે.
તેણે જોયું કે જ્યારે પણ આપણે ચંદ્ર ઉપર પૃથ્વીનો પડછાયો જોઇએ છીએ
02:07
He noticed that every time you saw the Earth's shadow on the Moon,
43
127912
3180
એ વર્તુળાકાર હોય છે,
02:11
it was circular,
44
131116
1031
અને માત્ર ગૉળાકાર વસ્તુનો જ પડછાયો હંમેશ વર્તુળાકાર હોય,
02:12
and the only shape that constantly creates a circular shadow
45
132171
2890
ઇતિ સિધ્ધ્મ, કે પૃથ્વી ગોળ છે.
02:15
is a sphere, Q.E.D. the Earth is round.
46
135085
2908
પણ એ કેટલી મોટી છે તે કોઇને ખબર નહોતી
02:18
But nobody knew how big it was
47
138017
1790
02:19
until Eratosthenes got this letter with this fact.
48
139831
3352
જ્યાં સુધી ઍરાટૉસ્થીનસને આ હકીકત સાથેનો પત્ર નહોતો મળ્યો.
એ સમજી ગયો કે સુર્ય સ્વેનેટ શહેરની બરાબર ઉપર રહે છે
02:23
So he understood that the sun was directly above the city of Swenet,
49
143207
3529
02:26
because looking down a well, it was a straight line
50
146760
3106
કારણ કે કૂવામાં નીચે જોતી વખતે કૂવો, જોનારનું માથું
02:29
all the way down the well, right past the guy's head up to the sun.
51
149890
3322
અને સૂર્ય એ બધાં એક જ સીધી લીટીમાં રહેતાં હતાં.
ઍરાટૉસ્થીનસને બીજી પણ એક હકીકતની ખબર હતી.
02:33
Eratosthenes knew another fact.
52
153236
1714
02:34
He knew that a stick stuck in the ground in Alexandria
53
154974
2694
તેમને ખબર હતી કે સૂર્ય જ્યારે અયનમાં તેનાં શીર્ષબીંદુપર હોય સમયે
02:37
at the same time and the same day, at noon,
54
157692
3055
એ જ દિવસે, એ જ સમયે જો ઍલેક્ષાંડ્રીઆમાં ખોડેલી
02:40
the sun's zenith, on the solstice,
55
160771
1836
લાકડીનો પડછાયો
02:42
the sun cast a shadow that showed that it was 7.2 degrees off-axis.
56
162631
5811
તેની ધરીથી ૭.૨ અંશનો ખૂણો બનાવે છે.
હવે જો આપણને વર્તુળનાં પરિઘનું માપ ખબર હોય,
02:49
If you know the circumference of a circle, and you have two points on it,
57
169763
3808
અને તેનાં પરનાં બે બીંદુ ખબર હોય,
02:53
all you need to know is the distance between those two points,
58
173595
2968
અને તે બે બીંદુ વચ્ચેનું અંતર જાણી લો તો
02:56
and you can extrapolate the circumference.
59
176587
2055
તેના પરથી વર્તુળના પરિઘનું માપ ગણી શકાય.
02:58
360 degrees divided by 7.2 equals 50.
60
178666
3465
ત્રણ સો સાઠ અંશ ભાગ્યા ૭.૨ બરાબર ૫૦ થાય.
હા, હું સહમત છું કે તે આશરે પૂર્ણ સંખ્યા છે,
03:02
I know it's a little bit of a round number,
61
182155
2093
અને એથી મને આ વાત પર પણ થોડી શંકા પણ રહે છે,
03:04
and it makes me suspicious of this story too,
62
184272
2111
પણ વાતમાં દમ છે, એટલે આપણે આગળ વધીશું.
03:06
but it's a good story, so we'll continue with it.
63
186407
2388
હવે તેમણે સ્વેનેટ અને એલેક્ષાંન્ડ્રીઆ વચ્ચેનું અંતર જાણવાની જરૂર હતી,
03:08
He needed to know the distance between Swenet and Alexandria,
64
188819
2994
જે તેમને ખબર હતી કરણ કે એરાટૉસ્થીનસને ભૂગોળનું સારૂં જ્ઞાન હતું.
03:11
which is good because Eratosthenes was good at geography.
65
191837
3283
આમ તો, સાચી વાત એ છે કે, ભૂગોળની શોધ જ એમણે કરી હતી.
03:15
In fact, he invented the word geography.
66
195144
2698
03:17
(Laughter)
67
197866
1222
સ્વેનેટ અને એલેક્ષાંન્ડ્રીઆ વચ્ચેનો માર્ગ
03:19
The road between Swenet and Alexandria was a road of commerce,
68
199112
3243
એ વેપાર માટેનો માર્ગ હતો,
વેપાર માટે ત્યાં પહોંચવામાં કેટલો સમય લાગતો હતો તે જાણવું મહત્વનું હતું.
03:22
and commerce needed to know how long it took to get there.
69
202379
2962
03:25
It needed to know the exact distance, so he knew very precisely
70
205365
3243
તે માટે ચોક્કસ અંતર પણ જાણવું જરૂરી હતું, એટલે એમને સુનિશ્ચિતપણે ખબર હતી કે
03:28
that the distance between the two cities was 500 miles.
71
208632
2955
બે શહેર વચ્ચે ૫૦૦ માઇલનું અંતર છે.
03:31
Multiply that times 50, you get 25,000,
72
211611
2365
તેને ૫૦ વડે ગુણવાથી, ૨૫,૦૦૦નો આંકડો મળે છે,
03:34
which is within one percent of the actual diameter of the Earth.
73
214000
3433
જે પૃથ્વીના સાચા વ્યાસના માપની ૧% જેટલું નજદીક છે.
તેમણે આ ગણત્રી ૨૦૦૦ વર્ષ પહેલાં કરી હતી.
03:38
He did this 2,200 years ago.
74
218025
2951
જો કે, આજે તો આપણે એ યુગમાં રહીએ છીએ
03:42
Now, we live in an age where
75
222302
1674
03:44
multi-billion-dollar pieces of machinery are looking for the Higgs boson.
76
224000
4703
જ્યાં કરોડો ડૉલરની મશીનરી હીગ્ગ્ઝ બોસૉનની શોધ કરી રહી છે.
03:48
We're discovering particles
77
228727
1312
આપણે પ્રકાશથી વધારે ગતિમાન હોઇ શકે એવા કણો ખોળી રહ્યાં છીએ,
03:50
that may travel faster than the speed of light,
78
230063
2278
અને આ બધી શોધ એવી ટૅક્નૉલૉજી વડે શક્ય બની રહી છે
03:52
and all of these discoveries are made possible
79
232365
2746
જે થોડા કેટલાક દાયકાઓમાં વિકસીત થઇ છે.
03:55
by technology that's been developed in the last few decades.
80
235135
3609
03:58
But for most of human history,
81
238768
2480
પરંતુ મોટા ભાગના માનવ ઇતિહાસમાં
આપણે આવી શોધખોળ આપણી આંખો, કાન અને વિચારશક્તિથી જ કરવી પડેલ છે.
04:01
we had to discover these things using our eyes and our ears and our minds.
82
241272
4336
આરમન્ડ ફીઝૌ એ પૅરિસ ખાતેના પ્રયોગિક ભૌતિકશાસ્ત્રી છે.
04:06
Armand Fizeau was an experimental physicist in Paris.
83
246439
3537
04:10
His specialty was actually refining and confirming other people's results,
84
250803
4204
તેમની વિશિષ્ઠતા તો ખરી રીતે બીજાંઓનાં
પરિણામોને વધારે સૂક્ષ્મરીતે તપાસવાં અને બહાલી આપવાનું છે,
04:15
and this might sound like a bit of an also-ran,
85
255031
2341
જો કે આ કામ તો થોડું બિન-મહત્વનું જણાય,
04:17
but in fact, this is the soul of science,
86
257396
2101
પરંતુ, હકીકતે, એ તો વિજ્ઞાનનો આત્મા છે,
04:19
because there is no such thing as a fact that cannot be independently corroborated.
87
259521
3905
કારણ કે એવું કંઈ હકીકત સ્વરૂપ નથી જેનું સ્વતંત્રપણે પુષ્ટીકરણ ન થઇ શકે.
તેઓ ગૅલિલીયોના પ્રકાશને ગતિ છે કે નહીં તે નક્કી કરવાના
04:23
And he was familiar with Galileo's experiments
88
263450
2836
પ્રયોગોથી પણ પરિચિત છે.
04:26
in trying to determine whether or not light had a speed.
89
266310
3187
ગૅલિલીયો એ આ અદભૂત પ્રયોગ ઘડી કાઢ્યો હતો,
04:29
Galileo had worked out this really wonderful experiment
90
269521
3206
04:32
where he and his assistant had a lamp, each one of them was holding a lamp.
91
272751
3538
જેમાં તે અને તેના મદનીશ, બન્ને પાસે, એક દીવો હતો,
જે દરેકે પકડી રાખ્યો હતો.ગૅલિલીયો તેનોદીવો ચાલુ કરે અને મદદનીશ તેનો દીવો ચાલુ કરે.
04:36
Galileo would open his lamp, and his assistant would open his.
92
276313
2937
બન્ને જણા પોત પોતાનો સમય ચોક્કસપણે નોંધી લે.
04:39
They got the timing down really good.
93
279274
1802
04:41
They just knew their timing.
94
281100
1471
બન્ને ને એકબીજાના સમયની ખબર હતી. પછીથી તેઓ બે માઇલનાં અંતરવાળી એક એક ટેકરીની ટોચ
04:42
And then they stood at two hilltops,
95
282595
2062
04:44
two miles distant, and they did the same thing,
96
284681
2423
ઉપર જઇ પહોંચ્યા,અને તેમણે બન્ને એ એકસરખી પ્રક્રિયા કરી, ગેલિલીયોનાં એ
04:47
on the assumption from Galileo that if light had a discernible speed,
97
287128
3349
પૂર્વાનુમાન પર કે જો પ્રકાશની સ્પષ્ટ જોઇ શકાય એવી ઝડપ હોય,
04:50
he'd notice a delay in the light coming back from his assistant's lamp.
98
290501
3334
તો તેને તેના મદદનીશના દિવાનો પ્રકાશ થોડા સમયના અંતર પછી દેખાય.
04:53
But light was too fast for Galileo.
99
293859
2160
પણ પ્રકાશ ગૅલિલીયો કરતાં ઝડપી પરવડ્યો.
ગેલિલિયો પ્રકાશ અવાજ કરતાં દસેક ગણો ઝડપી છે એવી ધારણામાં
04:56
He was off by several orders of magnitude when he assumed
100
296043
2869
04:58
that light was roughly ten times as fast as the speed of sound.
101
298936
3040
અનેક ગણી માત્રામાં ખોટા પડ્યા.
05:02
Fizeau was aware of this experiment.
102
302873
1880
ફિઝૌ આ પ્રયોગ વિષે જાણતા હતા. તે પૅરિસમાં રહેતા હતા,
05:04
He lived in Paris, and he set up two experimental stations,
103
304777
4303
અને તેમણે બે પ્રયોગ સંસ્થાનો પૅરિસથી
આશરે સાડા પાંચ માઇલ દૂર સ્થાપ્યાં.
05:09
roughly 5.5 miles distant, in Paris.
104
309104
3058
અને તેમણે ગૅલિલીયોની સમસ્યાનું સમાધાન કરી આપ્યું,
05:12
And he solved this problem of Galileo's,
105
312186
2435
05:14
and he did it with a really relatively trivial piece of equipment.
106
314645
3096
જેના માટે એમણે સાવ સામાન્ય સાધનનો ઉપયોગ કર્યો.
તેમણે આ પૈકી એક્નો ઉપયોગ કર્યો.
05:19
He did it with one of these.
107
319915
1640
હું આ વાતને થોડી વાર માટે બાજૂએ રાખી દઇશ
05:21
I'm going to put away the clicker for a second
108
321579
2143
05:23
because I want to engage your brains in this.
109
323746
2128
કારણકે મારે તમારૂં ધ્યાન ખેંચવું છે.
05:25
So this is a toothed wheel.
110
325898
1410
આ છે દાંતાવાળું ચક્ર.તેમાં થોડા ખાંચા અને
05:27
It's got a bunch of notches and it's got a bunch of teeth.
111
327332
2930
થોડા દાંતા છે.
આ હતું ફિઝૌનું પ્રકાશને સ્પષ્ટ ધબકારના અંતરે મોકલતા રહેવા માટેનું સાધન.
05:30
This was Fizeau's solution to sending discrete pulses of light.
112
330286
3059
તેમણે પ્રકાશના એક પુંજને આ ખાંચાઓની પાછળ ગોઠવ્યો.
05:33
He put a beam behind one of these notches.
113
333369
2506
05:35
If I point a beam through this notch at a mirror,
114
335899
3179
એ પુંજને દાંતામાંથી જો પાંચ માઇલ દૂર રાખેલ અરીસાની સામે
મુકવામાં આવે, તો એ પુંજ અરીસામાંથી પરિવર્તીત થઇને
05:39
five miles away, that beam is bouncing off the mirror
115
339102
2779
05:41
and coming back to me through this notch.
116
341905
2120
પાછો આ ખાંચામાંથી થઇને પરત આવે છે.
પરંતુ જેમ જેમ ચક્રને ઝડપથી ફેરવીએ છીએ તેમ તેમ કંઇ રસપ્રદ બનતું જોવા મળે છે.
05:44
But something interesting happens as he spins the wheel faster.
117
344049
3157
તેઓ નોંધે છે કે તેમની આંખ તરફ આવતા પ્રકાશ પુંજ પર
05:47
He notices that it seems like a door is starting to close
118
347230
3335
05:50
on the light beam that's coming back to his eye.
119
350589
2387
બંધ થઇ રહેતું હોય એવાં બારણા જેવું દેખાય છે.
05:53
Why is that?
120
353968
1000
આમ કેમ?
કારણ એ કે પ્રકાશનો ધબકાર સીધો જ એ જ
05:55
It's because the pulse of light is not coming back
121
355200
2733
05:57
through the same notch.
122
357957
1287
ખાંચામાં પરત નથી આવતો. તે ખરેખર તો દાંતા સાથે અથડાય છે.
05:59
It's actually hitting a tooth.
123
359268
1483
અને જેમ જેમ ચક્રને એટલી ઝડપથી ફેરવતાં જઇએ છીએ
06:00
And he spins the wheel fast enough and he fully occludes the light.
124
360775
4282
કે પ્રકાશને પૂરેપૂરો છેતરવાં આવે છે. અને પછીથી,
06:05
And then, based on the distance between the two stations
125
365081
2895
બે સંસ્થાન વચ્ચેનું અંતર
06:08
and the speed of his wheel and the number of notches in the wheel,
126
368000
3143
અને ચક્રની ફરવાની ગતિ તેમ જ ચક્ર ઉપર ખાંચાની સંખ્યાની મદદથી,
06:11
he calculates the speed of light to within two percent of its actual value.
127
371167
4247
પ્રકાશની ગતિ મૂળ રકમના બે ટકાની અંદર ગણી શકાય છે.
અને આ એમણે ૧૮૪૯માં કરી બતાવેલું.
06:16
And he does this in 1849.
128
376329
3034
વિજ્ઞાનની આ વાત જ મને તેમાં રસ લેવા પ્રેરે છે.
06:21
This is what really gets me going about science.
129
381375
2239
જ્યારે પણ મને કોઇ વિભાવના સમજાતી નથી હોતી,
06:23
Whenever I'm having trouble understanding a concept,
130
383638
2429
ત્યારે ત્યારે હું એ વિભાવનાના શોધક લોકોને ખોળી કાઢવાનો પ્રયત્ન કરૂં છું.
06:26
I go back and I research the people that discovered that concept.
131
386091
3096
હું તેઓ એ વિભાવના શી રીતે સમજ્યા હતા તે વાત પ્રત્યે ઘ્યાન આપું છું.
06:29
I look at the story of how they came to understand it.
132
389211
2733
06:31
What happens when you look
133
391968
1273
અને જ્યારે શોધકો તેમની શોધ કરતી વખતે શું
06:33
at what the discoverers were thinking about
134
393265
2453
06:35
when they made their discoveries,
135
395742
1635
વિચારતા હતા તે સમજવાથી, આપણને એટલી સમજ પડે છે
06:37
is you understand that they are not so different from us.
136
397401
3575
તેઓ આપણાથી કંઇ ખાસ અલગ નહોતા.
આપણે બધા માંસ અને પાણીના થેલા જ છીએ. આપણે બધાં એક જ સરખાં સાધનોથી શરૂઆત કરીએ છીએ.
06:42
We are all bags of meat and water. We all start with the same tools.
137
402360
3392
વિજ્ઞાનની અલગ અલગ શાખાઓને અભ્યાસનાં ક્ષેત્ર કહેવાય છે તે મને પસંદ છે.
06:46
I love the idea that different branches of science are called fields of study.
138
406421
3981
મોટા ભાગનાં લોકો માટે વિજ્ઞાન એ એક બંધ, કાળો પટારો છે,
06:50
Most people think of science as a closed, black box,
139
410426
3315
06:53
when in fact it is an open field.
140
413765
2574
જ્યારે ખરેખર તો એ એક મુક્ત ક્ષેત્ર છે.
06:56
And we are all explorers.
141
416363
1821
અને આપણે બધા શોધખોળ કરનારાંઓ છીએ.
જે લોકોએ આ શોધ કરી તેઓ જે કંઇ જોઇ રહ્યાં હતાં તે વિષે
06:58
The people that made these discoveries just thought a little bit harder
142
418208
3538
07:01
about what they were looking at, and they were a little bit more curious.
143
421770
3618
તેઓએ જરા વધારે જોર દઇને વિચાર્યું, અને તેઓ જરા વધારે જિજ્ઞાસુ હતાં.
તેમની જિજ્ઞાસાએ લોકો જગત વિષે જે રીતે વિચારતાં હતાં તે દ્રષ્ટિકોણ બદલી નાખ્યો,
07:05
And their curiosity changed the way people thought about the world,
144
425412
3185
07:08
and thus it changed the world.
145
428621
1787
અને , એ રીતે જગતને પણ બદલી નાખ્યું.
07:10
They changed the world, and so can you.
146
430432
2544
તેઓ જગત બદલી શક્યા,તેમ આપણે પણ બદલી શકીએ.
આપનો આભાર.
07:14
Thank you.
147
434057
1092
07:15
(Applause)
148
435173
3000
(તાળીઓ)
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7