Are athletes really getting faster, better, stronger? | David Epstein

6,965,430 views ・ 2014-04-29

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Translator: Dhrumil Gohil Reviewer: Dimple Bhavsar
00:12
The Olympic motto is "Citius, Altius, Fortius."
0
12950
3131
ઓલિમ્પિક સૂત્ર છે "પહેલો, ઉચ્ચ, મજબૂત."
00:16
Faster, Higher, Stronger.
1
16081
2769
ઝડપી, ઉચ્ચ, મજબૂત.
00:18
And athletes have fulfilled that motto rapidly.
2
18850
3940
અને રમતવીરોએ તે સૂત્રને ઝડપથી પૂર્ણ કરે છે
00:22
The winner of the 2012 Olympic marathon
3
22790
3156
2012 ના ઓલિમ્પિક મેરેથોનનો વિજેતા કે જે
00:25
ran two hours and eight minutes.
4
25946
2316
2 કલાક અને આઠ મિનિટ દોડયો હતો
00:28
Had he been racing against the winner
5
28262
1620
જ વિજેતા સામે દોડતો હતો
00:29
of the 1904 Olympic marathon,
6
29882
2466
1904 ની ઓલમ્પિક મરેથોનમાં
00:32
he would have won by nearly an hour and a half.
7
32348
3333
તે લગભગ દોઢ કલાક થી જીત્યો હોત.
00:35
Now we all have this feeling
8
35681
1772
હવે આપડા બધા જોડે આવી ફીલિંગ છે
00:37
that we're somehow just getting better
9
37453
1590
કે આપણે કોઈક રીતે વધુ સારા રહીશું
00:39
as a human race, inexorably progressing,
10
39043
2340
માનવ જાતિની રેસ તરીકે, અખૂટ પ્રગતિ માટે
00:41
but it's not like we've evolved into a new species
11
41383
2141
પરતુ એવુ નથી કે આપણે નવી પ્રજાતિ વિકસી છે
00:43
in a century.
12
43524
1466
આ સદીમાં
00:44
So what's going on here?
13
44990
2608
તો અહીં શું ચાલી રહ્યું છે?
00:47
I want to take a look at what's really behind
14
47598
1361
પાછળના સમય પર નજર નાખીએ.
00:48
this march of athletic progress.
15
48959
2690
એથ્લેટિકો એ કરેલી પ્રગતિમાં ,
00:51
In 1936, Jesse Owens
16
51649
2297
1936 માં, જેસી ઓવેન્સ
00:53
held the world record in the 100 meters.
17
53946
2337
100 મીટરની રેસમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
00:56
Had Jesse Owens been racing last year
18
56283
2707
ગયા વર્ષ જેસી ઓવેન્સ રેસિંગ કરી હતી
00:58
in the world championships of the 100 meters,
19
58990
2446
100 મીટરની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં,
01:01
when Jamaican sprinter Usain Bolt finished,
20
61436
2474
જેમા જમૈકન દોડવીર યુસૈન બોલ્ટ રેસ પૂરી કરી
01:03
Owens would have still had 14 feet to go.
21
63910
3408
ઓવેન્સ પાસે હજી 14 ફૂટ બાકી હતો.
01:07
That's a lot in sprinter land.
22
67318
1879
રેસમાં માં તે ઘણું છે.
01:09
To give you a sense of how much it is,
23
69197
1503
તે કેટલું છે તેનો ખ્યાલ આપવા માટે
01:10
I want to share with you a demonstration
24
70700
1958
હુ તમારી સામે પ્રદર્શન શેર કરવા માગુ છુ
01:12
conceived by sports scientist Ross Tucker.
25
72658
3012
કે જે રોસ ટકર દ્વારા કલ્પના કરવામા આવી છે.
01:15
Now picture the stadium last year
26
75670
2165
હવે ગયા વર્ષે સ્ટેડિયમની તસ્વીર
01:17
at the world championships of the 100 meters:
27
77835
2629
100 મીટરની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં
01:20
thousands of fans waiting with baited breath
28
80464
2099
હજારો ચાહકો શ્વાસ રોકી રાહ જોઈ રહ્યા હતા
01:22
to see Usain Bolt, the fastest man in history;
29
82563
3474
ઇતિહાસનો સૌથી ઝડપી માણસ ઉસાઇન બોલ્ટને જોવા માટે!
ફ્લશબલ્સ જેને વિશ્વના નવ સૌથી ઝડપી પુરુષોમાં
01:26
flashbulbs popping as the nine fastest men in the world
30
86037
2875
01:28
coil themselves into their blocks.
31
88912
2563
બ્લોક માં નાખ્યો.
01:31
And I want you to pretend
32
91475
1131
અને હું ઇચ્છું છું કે તમે ઢોંગ કરો
01:32
that Jesse Owens is in that race.
33
92606
2339
જેસી ઓવેન્સ તે રેસમાં છે.
01:34
Now close your eyes for a second and picture the race.
34
94945
3245
હવે તમારી આંખો બંધ કરો સેકંડ માટે અને રેસ ચિત્ર વીચારો.
01:38
Bang! The gun goes off.
35
98190
1692
બેંગ! બંદૂક નીકળી જાય છે.
01:39
An American sprinter jumps out to the front.
36
99882
2068
અમેરિકન દોડવીર આગળ દોડ્યો
01:41
Usain Bolt starts to catch him.
37
101950
1950
યુસૈન બોલ્ટ તેને પકડવાનું શરૂ કરે છે.
01:43
Usain Bolt passes him, and as the runners come to the finish,
38
103900
1621
બોલ્ટ આગળ અનેબીજા એડલાઇન પર આવે છે
01:45
you'll hear a beep as each man crosses the line.
39
105521
2677
દરેક માણસ લાઇન પાર કરતાની સાથે જ તમે બીપ સાંભળશો.
01:48
(Beeps)
40
108198
1677
(અવાજ)
01:49
That's the entire finish of the race.
41
109875
3105
અહી આખી રેસ પતી ગયી
01:52
You can open your eyes now.
42
112980
1380
હવે તમે તમારી આખો ખોલી સકો છો
01:54
That first beep was Usain Bolt.
43
114360
2610
પહેલો અવાજ યુસૈન બોલ્ટ નો હતો
01:56
That last beep was Jesse Owens.
44
116970
2314
છેલ્લો અવાજ જેસી ઓવેન્સ નો હતો
01:59
Listen to it again.
45
119284
2177
ફરીથી સાંભળો.
02:01
(Beeps)
46
121461
1718
(અવાજ)
02:03
When you think of it like that,
47
123179
1100
જ્યારે તમે તેના જેવુ વિચારો છો.
02:04
it's not that big a difference, is it?
48
124279
2271
આ કઈ મોટો તફાવત નથી તમને લાગે છે
02:06
And then consider that Usain Bolt started
49
126550
1857
અને પછી ધ્યાનમાં લો કે યુસૈન બોલ્ટની શરૂઆત થઈ
02:08
by propelling himself out of blocks
50
128407
2763
પોતાની જાત ને બ્લોક્સથી બહાર ધકેલીને
02:11
down a specially fabricated carpet
51
131170
2339
ખાસ બનાવટી કાર્પેટ નીચે
02:13
designed to allow him to travel
52
133509
1756
તેને મુસાફરી કરવાની મંજૂરી આપવા માટે રચાયેલ છે
02:15
as fast as humanly possible.
53
135265
2116
શક્ય તેટલું ઝડપી માનવી
02:17
Jesse Owens, on the other hand,
54
137381
1671
બીજી તરફ જેસી ઓવેન્સ,
02:19
ran on cinders, the ash from burnt wood,
55
139052
3591
લાકડામાંથી રાખ અને સિન્ડરો પર દોડતો, ,
02:22
and that soft surface stole far more energy
56
142643
2237
અને તે નરમ સપાટીએ વધુ એનર્જી વેસ્ટ કરતી હતી
02:24
from his legs as he ran.
57
144880
1777
તેના પગમાથી જ્યારે તે દોડતો
02:26
Rather than blocks, Jesse Owens had a gardening trowel
58
146657
2963
બ્લોક્સ કરતાં, જેસી ઓવેન્સ પાસે બાગકામનું કુંડુ હતું
02:29
that he had to use to dig holes in the cinders to start from.
59
149620
3827
કે તેણે છિદ્રો ખોદવા માટે ઉપયોગ કરવાનું ચાલુ કર્યું
02:33
Biomechanical analysis of the speed
60
153447
2104
ગતિનું બાયોમેકનિકલ વિશ્લેષણ
02:35
of Owens' joints shows that had been running
61
155551
2544
જેસી ઓવેન્સના સાંધા બતાવે છે કે જે દોડી રહયો હતો
02:38
on the same surface as Bolt,
62
158095
1514
બોલ્ટ ના જેવી સરખી સપાટી પર
02:39
he wouldn't have been 14 feet behind,
63
159609
2511
તે 14 ફૂટ પાછળ ન હોત,
02:42
he would have been within one stride.
64
162120
2319
તે એક પગથિયામાં હોત.
02:44
Rather than the last beep,
65
164439
1742
છેલ્લા બીપ કરતાં,
02:46
Owens would have been the second beep.
66
166181
2940
ઓવેન્સ બીજા અવાજ હોત.
02:49
Listen to it again.
67
169121
2051
ફરીથી સાંભળો
02:51
(Beeps)
68
171172
1738
(અવાજ)
02:52
That's the difference track surface technology has made,
69
172910
2383
આ અલગ ટ્રેક છેજે ટેક્નોલોજી એ બનાવી છે,
02:55
and it's done it throughout the running world.
70
175293
2279
અને તે વિશ્વમાં થઈ ગયું છે.
02:57
Consider a longer event.
71
177572
1731
લાંબી ઘટના ધ્યાનમાં લો.
02:59
In 1954, Sir Roger Bannister
72
179303
2963
1954 માં, સર રોજર બેનિસ્ટર
03:02
became the first man to run under four minutes in the mile.
73
182266
3177
ચાર મિનિટમાં માઇલ દોડનાર પ્રથમ માણસ બન્યો
03:05
Nowadays, college kids do that every year.
74
185443
3050
આજકાલ, કોલેજના બાળકો દર વર્ષે તે કરે છે.
03:08
On rare occasions, a high school kid does it.
75
188493
2553
કોઈકવાર, હાઇ સ્કૂલના બાળકો તે કરે છે.
03:11
As of the end of last year,
76
191046
1742
છેલ્લા વર્ષના અંતે
03:12
1,314 men
77
192788
2367
1314 માણસો
03:15
had run under four minutes in the mile,
78
195155
2215
4 મિનિટ માં એક માઈલ દોડ્યા છે
03:17
but like Jesse Owens,
79
197370
1450
પરંતુ જેસી ઓવેન્સની જેમ,
03:18
Sir Roger Bannister ran on soft cinders
80
198820
2742
સર રોજર બેનિસ્ટર નરમ ધાતુના ઢાળ પર દોડી ગયા
03:21
that stole far more energy from his legs
81
201562
1824
જે બહુજ એનર્જી વેસ્ટ કરે છે
03:23
than the synthetic tracks of today.
82
203386
2363
આજના કૃત્રિમ પાટા કરતાં.
03:25
So I consulted biomechanics experts
83
205749
1500
મે બાયોમેકીનિક્સ નિષ્ણાતોની સલાહ લીધી
03:27
to find out how much slower it is to run on cinders
84
207249
2564
ધાતુ નાઢાળ પર કેટલું ધીમું ચલાય છે તે શોધવા માટે
03:29
than synthetic tracks,
85
209813
1258
કૃત્રિમ ટ્રેક કરતાં,
03:31
and their consensus that it's one and a half percent slower.
86
211071
3400
અને તેમની સહમતિ છે કે તે 1.5% ધીમો છે..
03:34
So if you apply a one and a half percent slowdown conversion
87
214471
3287
તેથી જો તમે 1.5% સ્લો માં રૂપાંતરકરો
03:37
to every man who ran his sub-four mile
88
217758
2186
દરેક માણસ જે ચાર માઇલ દોડ્યા હતા
03:39
on a synthetic track,
89
219944
1444
કુત્રિમ ટ્રેકપર
03:41
this is what happens.
90
221388
1696
તેનાથી સુ થયું
03:43
Only 530 are left.
91
223084
2329
ખાલી 530 બાકી રહે
03:45
If you look at it from that perspective,
92
225413
1397
જો તમે તે દ્રષ્ટિકોણથી જુઓ,
03:46
fewer than ten new men per [year]
93
226810
2320
[વર્ષ] દીઠ દસ નવા માણસો કરતા ઓછુ છે
03:49
have joined the sub-four mile club
94
229130
1483
જે ફોર માઇલ ક્લબમાં જોડાયો છે
03:50
since Sir Roger Bannister.
95
230613
2302
સર રોજર બૈનિસ્ટર હોવાથી.
03:52
Now, 530 is a lot more than one,
96
232915
3067
હવે, 530 એ એક કરતા ઘણું વધારે છે
03:55
and that's partly because there are many more people
97
235982
1516
અને તે અશત કારણ કે ત્યા વધુ લોકો
03:57
training today and they're training more intelligently.
98
237498
2514
પ્રશિક્ષણ અને તેઓ વધુ બુદ્ધિપૂર્વક તાલીમ આપી રહ્યાં છે.
04:00
Even college kids are professional in their training
99
240012
2228
કોલેજના બાળકો પણ તેમની તાલીમમાં વ્યાવસાયિક છે
04:02
compared to Sir Roger Bannister,
100
242240
1526
સર રોજર બેનિસ્ટરની તુલનામાં,
04:03
who trained for 45 minutes at a time
101
243766
1459
જેણે એકસમયે 45મિનિટ તાલીમ લીધી
04:05
while he ditched gynecology lectures in med school.
102
245225
3090
જ્યારે તેમણે મેડ સ્કૂલમાં સ્ત્રીરોગચિકિત્સાના લેકચર માં.
04:08
And that guy who won the 1904 Olympic marathon
103
248315
2403
અને વ્યક્તિ જેણે 1904 ની ઓલિમ્પિક મેરેથોન જીતી હતી
04:10
in three in a half hours,
104
250718
1711
સાડા ત્રણ કલાક માં
04:12
that guy was drinking rat poison and brandy
105
252429
2137
તે વ્યક્તિ ઉંદરનું ઝેર અને બ્રાન્ડી પી રહ્યો હતો
04:14
while he ran along the course.
106
254566
2032
જ્યારે તે કોર્સ સાથે દોડી ગયો.
04:16
That was his idea of a performance-enhancing drug.
107
256598
2623
ડ્રગથી તે દેખાવ વધારવા માટે નો આઇડીયા હતો.
04:19
(Laughter)
108
259221
2063
(હાસ્ય)
04:21
Clearly, athletes have gotten more savvy
109
261284
1688
સાચુ, રમતવીરો વધુ સમજશક્તિ મેળવે છે
04:22
about performance-enhancing drugs as well,
110
262972
2474
ડ્રગથી તે દેખાવ વધારવા વિશે
04:25
and that's made a difference in some sports at some times,
111
265446
2271
અને કેટલીક રમતોમાં અમુક સમયે તે એક ફરક છે
04:27
but technology has made a difference in all sports,
112
267717
2287
પરંતુ ટેક્નોલોજીએ તમામ રમતોમાં ફરક પાડ્યો છે,
04:30
from faster skis to lighter shoes.
113
270004
2549
ઝડપી સ્કીથી હળવા જૂતા સુધી.
04:32
Take a look at the record for the 100-meter freestyle swim.
114
272553
3140
ચાલો 100-મીટર, ફ્રી સ્ટાઇલ સ્વીમિંગનો રેકોર્ડ જોઈએ
04:35
The record is always trending downward,
115
275693
2647
રેકોર્ડ હંમેશા નીચે તરફ વલણ ધરાવે છે,
04:38
but it's punctuated by these steep cliffs.
116
278340
2750
પરંતુ તે આ બેહદ ખડકો દ્વારા વિરામચિહ્ન લગાવ્યો.
04:41
This first cliff, in 1956, is the introduction
117
281090
2921
આ પ્રથમ ખડક 1956 મા પરિચીત થઈ
04:44
of the flip turn.
118
284011
1229
ફ્લિપ વળાંક
04:45
Rather than stopping and turning around,
119
285240
2029
અટકાવવા અને ફેરવવા કરતા,
04:47
athletes could somersault under the water
120
287269
1844
એથ્લેટ્સ પાણી હેઠળ સમરસોલ્ટ કરી શકે છે
04:49
and get going right away in the opposite direction.
121
289113
2518
અને તરત જ વિરુદ્ધ દિશામાં જાઇ શકે છે.
04:51
This second cliff, the introduction of gutters
122
291631
2792
આ બીજો ખડક, ગટરનો પરિચય
04:54
on the side of the pool
123
294423
1532
પૂલ બાજુ પર
04:55
that allows water to splash off,
124
295955
1557
પાણી છંટકાવ કરવાની મંજૂરી આપે છે
04:57
rather than becoming turbulence
125
297512
1287
તોફાની બનવાને બદલે
04:58
that impedes the swimmers as they race.
126
298799
2247
જે તરવૈયાઓને સ્પર્ધામાં અવરોધે છે.
05:01
This final cliff,
127
301046
1639
આ અંતિમ ખડક,
05:02
the introduction of full-body
128
302685
1186
બધાની ની રજૂઆત
05:03
and low-friction swimsuits.
129
303871
1897
અને ઓછી ઘર્ષણ સ્વીમસ્યુટની.
05:05
Throughout sports, technology has changed the face of performance.
130
305768
3689
ટેકનોલોજીએ રમત-ગમતનો પ્રભાવનો ચહેરો બદલ્યો.
05:09
In 1972, Eddy Merckx set the record
131
309457
2776
1972માં, એડી મર્ક્ક્સે રેકોર્ડ બનાવ્યો હતો
05:12
for the longest distance cycled in one hour
132
312233
2324
સાયકલથી એક કલાકમા સૌથી વધુ અંતર કાપવા માટે
05:14
at 30 miles, 3,774 feet.
133
314557
4048
30 માઇલ, 3,774 ફુટ પર.
05:18
Now that record improved and improved
134
318605
2248
હવે તે રેકોર્ડ સુધરતો જ રહ્યો
05:20
as bicycles improved and became more aerodynamic
135
320853
3019
05:23
all the way until 1996,
136
323872
1614
1996 સુધી બધી રીતે,
05:25
when it was set at 35 miles, 1,531 feet,
137
325486
4435
જ્યારે તે 35 માઇલ, 1,531 ફીટ પર સેટ કરવામાં આવ્યું હતું,
05:29
nearly five miles farther
138
329921
2229
લગભગ પાંચ માઇલ દૂર
05:32
than Eddy Merckx cycled in 1972.
139
332150
3145
1972માં, એડી મર્કક્સે સાયકલ ચલાવી તે કરતાં.
05:35
But then in 2000, the International Cycling Union
140
335295
3423
પરંતુ તે પછી 2000 માં, આંતરરાષ્ટ્રીય સાયકલિંગ યુનિયન
05:38
decreed that anyone who wanted to hold that record
141
338718
2508
હુકમ આપ્યો કે જે કોઈ પણ તે રેકોર્ડ રાખવા માંગે છે
05:41
had to do so with essentially the same equipment
142
341226
3072
આવશ્યકપણે સમાન ઉપકરણો સાથે આવું કરવું પડ્યું
05:44
that Eddy Merckx used in 1972.
143
344298
2665
જેનો એડી મર્ક્ક્સે 1972મા ઉપયોગ કર્યો હતો.
05:46
Where does the record stand today?
144
346963
2255
આજે રેકોર્ડ ક્યાં છે?
05:49
30 miles, 4,657 feet,
145
349218
3622
30 માઇલ, 4,657 ફુટ,
05:52
a grand total of 883 feet
146
352840
3110
883 ફુટનો કુલ સરવાળો
05:55
farther than Eddy Merckx cycled
147
355950
1776
એડી મર્ક્ક્સ કરતાં ઘણુ વધુ
05:57
more than four decades ago.
148
357726
1701
ચાર દાયકા કરતાં વધુ પહેલાં .
05:59
Essentially the entire improvement in this record
149
359427
2381
આવશ્યકપણે આ રેકોર્ડમાં સંપૂર્ણ સુધારો થયો હતો
06:01
was due to technology.
150
361808
2052
જેનું મુખ્ય કારણ ટેકનોલોજી હતું.
06:03
Still, technology isn't the only thing pushing athletes forward.
151
363860
3170
તેમ છતા ટેક્નોલોજી માત્ર એક જ વસ્તુ નથી જે રમતવીરો ને આગળ વધારે છે
06:07
While indeed we haven't evolved
152
367030
1451
જ્યારે ખરેખર આપણે વિકસિત નથી
06:08
into a new species in a century,
153
368481
1717
એક સદીમાં નવી પ્રજાતિમાં,
06:10
the gene pool within competitive sports
154
370198
1960
સ્પર્ધાત્મક રમતોમાં જીન પૂલ
06:12
most certainly has changed.
155
372158
2392
સૌથી વધુ ચોક્કસપણે બદલાઈ ગઈ છે.
06:14
In the early half of the 20th century,
156
374550
1909
20 મી સદીના પ્રારંભમાં,
06:16
physical education instructors and coaches
157
376459
1685
શારીરિક શિક્ષણ પ્રશિક્ષકો અને કોચ
06:18
had the idea that the average body type
158
378144
2272
શરીરના સરેરાશ પ્રકારનો વિચાર હતો
06:20
was the best for all athletic endeavors:
159
380416
2371
બધા એથ્લેટિક પ્રયાસો માટે શ્રેષ્ઠ હતો:
06:22
medium height, medium weight, no matter the sport.
160
382787
3323
મધ્યમ ઉંચાઇ, મધ્યમ વજન, રમતમા કોઈ ફરક નથી.
06:26
And this showed in athletes' bodies.
161
386110
1972
અને આ રમતવીરોના શરીરમાં દર્શાવ્યું.
06:28
In the 1920s, the average elite high-jumper
162
388082
2253
1920 ના દાયકામાં, સરેરાશ ભદ્ર ઊંચી કૂડ
06:30
and average elite shot-putter were the same exact size.
163
390335
3715
અને સરેરાશ ભદ્ર ગોળા ફેક ના રમતવીરોના સમાન ચોક્કસ કદ હતા.
06:34
But as that idea started to fade away,
164
394050
1910
પરંતુ તે વિચાર દૂર થવાનું શરૂ થયું,
06:35
as sports scientists and coaches realized that
165
395960
2076
જેમ કે રમતના વૈજ્ઞાનિક અને કોચને સમજાયુ કે
06:38
rather than the average body type,
166
398036
1592
શરીરના સરેરાશ પ્રકાર કરતાં,
06:39
you want highly specialized bodies
167
399628
1912
તમારે ખૂબ વિશિષ્ટ બોડી જોઈએ છે
06:41
that fit into certain athletic niches,
168
401540
2330
તે ચોક્કસ એથ્લેટિક માળખામાં બંધબેસે છે,
06:43
a form of artificial selection took place,
169
403870
2305
કૃત્રિમ પસંદગીનું એક સ્વરૂપ થયું,
06:46
a self-sorting for bodies that fit certain sports,
170
406175
2623
બોડીનું સ્વ-વર્ગીકરણ જે અમુક રમતોમાં ફિટ હોય છે,
06:48
and athletes' bodies became more different from one another.
171
408798
2660
અને રમતવીરોના શરીર બીજાના શરીર કરતાં વધુ અલગ હોય છે.
06:51
Today, rather than the same size as the average elite high jumper,
172
411458
3956
આજે, સમાન કદ કરતાં સરેરાશ ભદ્ર ઉચ્ચ જમ્પર તરીકે,
06:55
the average elite shot-putter
173
415414
1014
મધ્યમ ગોળાશોટ મારનાર
06:56
is two and a half inches taller
174
416428
1651
એ અઢી ઇંચ લાંબી
06:58
and 130 pounds heavier.
175
418079
3089
અને 130 પાઉન્ડ ભારે
07:01
And this happened throughout the sports world.
176
421168
1919
અને આ આખા સ્પોર્ટ્સની દુનીયા માં થાય છે
07:03
In fact, if you plot on a height versus mass graph
177
423087
2665
હકીકત, જો તમે હાઇટ અને માસગ્રાફ વિરુદ્ધ પર કાવતરું કરો છો
07:05
one data point for each of two dozen sports
178
425752
2528
દરેક બે ડઝન રમતો માટે એક ડેટા પોઇન્ટ છે
07:08
in the first half of the 20th century, it looks like this.
179
428280
3285
20 મી સદીના પહેલા ભાગમાં, તેના જેવુ લાગે છે.
07:11
There's some dispersal,
180
431565
1485
ત્યાં કેટલાક વિખરાયેલા છે,
07:13
but it's kind of grouped around that average body type.
181
433050
3010
પરંતુ સરેરાશ શરીરના પ્રકારનું એક પ્રકારનું જૂથ થયેલ છે
07:16
Then that idea started to go away,
182
436060
1579
પછી તે વિચાર દૂર થવા લાગ્યો
07:17
and at the same time, digital technology --
183
437639
1701
અને તે જ સમયે, ડિજિટલ ટેક્નોલોજી
07:19
first radio, then television and the Internet --
184
439340
2207
પ્રથમ રેડિયો, પછી ટેલિવિઝન અને પછી ઇન્ટરનેટ
07:21
gave millions, or in some cases billions, of people
185
441547
2377
કરોડો લોકોને આપ્યુ અને કેટલાક કિસ્સાઓમા અબજો લોકોને
07:23
a ticket to consume elite sports performance.
186
443924
3179
રમતગમતમાં સારો પ્રભાવ કરવાની ટિકિટ.
07:27
The financial incentives and fame and glory afforded elite athletes skyrocketed,
187
447103
3873
નાણાકીય પ્રોત્સાહનો અને ખ્યાતિ અને કીર્તિ પરવડેલા સારા એથ્લેટ્સે સમ્માન કરયા,
07:30
and it tipped toward the tiny upper echelon of performance.
188
450976
4193
અને તે નાના તરફ સૂચવ્યું પ્રભાવ ઉચ્ચ ચર્ચ.
07:35
It accelerated the artificial selection for specialized bodies.
189
455169
3427
તે વિશિષ્ટ બોડીની પસંદગી માટે કૃત્રિમ વેગ આપ્યો
07:38
And if you plot a data point for these same
190
458596
1628
જોતમે આ માટે ડેટાપોઇન્ટ કાવતરુ કરો
07:40
two dozen sports today, it looks like this.
191
460224
3882
આજે બે ડઝન રમતો, તે આના જેવા દેખાય છે.
07:44
The athletes' bodies have gotten
192
464106
1427
રમતવીરોના શરીર
07:45
much more different from one another.
193
465533
2194
બીજાના શરીર કરતા અલગ હોય છે
07:47
And because this chart looks like the charts
194
467727
2109
અને કારણ કે આ ચાર્ટ ચાર્ટ્સ જેવો દેખાય છે
07:49
that show the expanding universe,
195
469836
1731
જે બ્રહ્માંડને વિસ્તરતું બતાવે છે
07:51
with the galaxies flying away from one another,
196
471567
2460
ગેલેક્સી સાથે એક બીજાથી દૂર ઉડે છે,
07:54
the scientists who discovered it call it
197
474027
1644
વૈજ્ઞાનિકો જેમણે શોધી કાઢ્યો હતો
07:55
"The Big Bang of Body Types."
198
475671
3289
"શારીરિક પ્રકારનો મોટો બેંગ."
07:58
In sports where height is prized, like basketball,
199
478960
2408
બાસ્કેટબોલની રમત કે જ્યાં હાઇટ કિંમતી હોય છે,,
08:01
the tall athletes got taller.
200
481368
1790
ઊંચા એથ્લેટિકો ને ઊચું પ્રાપ્ત થાય છે
08:03
In 1983, the National Basketball Association
201
483158
3106
1983 માં, રાષ્ટ્રીય બાસ્કેટબ એસોસિએશન
08:06
signed a groundbreaking agreement
202
486264
1323
ગ્રાઉન્ડબ્રેક કરારપર સહીકરી
08:07
making players partners in the league,
203
487587
2052
ખેલાડીઓને લીગમાં ભાગીદાર બનાવવા માટે,
08:09
entitled to shares of ticket revenues
204
489639
1550
ટિકિટની આવકના હકદાર માટે
08:11
and television contracts.
205
491189
1907
અને ટેલિવિઝન કરારો કર્યા
08:13
Suddenly, anybody who could be an NBA player
206
493096
2203
અચાનક, કોઈપણ જે એનબીએ પ્લેયર
08:15
wanted to be,
207
495299
1196
બનવા માંગતો હતો,
08:16
and teams started scouring the globe
208
496495
1846
અને ટીમોએ વિશ્વની શરૂઆત કરી
08:18
for the bodies that could help them win championships.
209
498341
2280
શરીર કે જેને તેમને ચેમ્પિયનશિપ જીતવામા સહાય કરી
08:20
Almost overnight,
210
500621
1743
લગભગ રાતોરાત,
08:22
the proportion of men in the NBA
211
502364
1378
એનબીએના પુરુષોનું પ્રમાણ
08:23
who are at least seven feet tall doubled
212
503742
1892
જે ઓછામાં ઓછા સાત ફુટ ઊંચા છે
08:25
to 10 percent.
213
505634
1765
10 ટકા. બમણઆ છે.
08:27
Today, one in 10 men in the NBA
214
507399
2023
આજે, 10 પુરુષોમાંથી એક પુરુષ એનબીએમાં છે
08:29
is at least seven feet tall,
215
509422
2182
અને તેની હાઇટ ઓછામાં ઓછી 7 ફીટ છે
08:31
but a seven-foot-tall man is incredibly rare
216
511604
2149
પણ સામાન્ય વસ્તીમાં,
08:33
in the general population --
217
513753
1519
7ફીટનો માણસ ભાગ્યેજ જોવા મળે છે
08:35
so rare that if you know an American man
218
515272
2650
20 અને 40 વર્ષની વય વચ્ચેના
08:37
between the ages of 20 and 40
219
517922
1405
અમેરિકન માણસમાં દુર્લભ છે કે જો તમે કોઈ ને જાણો છો કે
08:39
who is at least seven feet tall,
220
519327
2136
જે ઓછામાં ઓછું સાત ફુટ ઊંચું છે,
08:41
there's a 17 percent chance
221
521463
1772
માત્ર 17% જ સંભાવના છે
08:43
he's in the NBA right now.
222
523235
1805
તે અત્યારે એનબીએ માં છે
08:45
(Laughter)
223
525040
2938
(હાસ્ય)
08:47
That is, find six honest seven footers,
224
527978
2876
છ પ્રામાણિક સાત ફૂટર્સ શોધો કે
08:50
one is in the NBA right now.
225
530854
3230
જેમમથી આર\એક એનબીએ માં છે
08:54
And that's not the only way that NBA players' bodies are unique.
226
534084
2829
અને તે એકમાત્ર રસ્તો નથી એનબીએ ખેલાડીઓનું શરીર અલગ છે.
08:56
This is Leonardo da Vinci's "Vitruvian Man,"
227
536913
2615
આ લિયોનાર્ડો દા વિન્સીની"Vitruvian મેન,"છે
08:59
the ideal proportions,
228
539528
1423
આદર્શ પ્રમાણ,
09:00
with arm span equal to height.
229
540951
1999
હાથની ઉંચાઈની બરાબરી સાથે છે.
09:02
My arm span is exactly equal to my height.
230
542950
2508
મારા આઠ ની વેંત મારા હાઇટ જેટલી છે
09:05
Yours is probably very nearly so.
231
545458
2136
તમારી તેની નજીક જ હસે.
09:07
But not the average NBA player.
232
547594
2162
પણ એનબીએ પ્લેયર ને સરેરાશ જેટલી નઈ
09:09
The average NBA player is a shade under 6'7",
233
549756
2807
એનબીએ પ્લેયરની સરેરાશ 6'7 " જેટલી છે,
09:12
with arms that are seven feet long.
234
552563
2311
આર્મ જોડે કે જે સાત ફીટ લાંબા છે.
09:14
Not only are NBA players ridiculously tall,
235
554874
2798
માત્ર એનબીએ પ્લેયર્સ હાસ્યાસ્પદ રીતે ઉંચા નથી,
09:17
they are ludicrously long.
236
557672
2278
તેઓ પણ હાસ્યજનક રીતે લાંબા છે.
09:19
Had Leonardo wanted to draw
237
559950
1005
લિયોનાર્ડો દોરવા માંગતો હતો
09:20
the Vitruvian NBA Player,
238
560955
1975
કે જે વિટ્રુવીયન એનબીએ પ્લેયર હતો.
09:22
he would have needed a rectangle and an ellipse,
239
562930
1973
તેને લંબચોરસ અને લંબગોળની જરૂર હોત,
09:24
not a circle and a square.
240
564903
2782
ગોળ કે ચોરસ ની નઈ.
09:27
So in sports where large size is prized,
241
567685
2165
તેથી રમતો, જ્યાં મોટા કદને મૂલ્ય આપવામાં આવે છે,
09:29
the large athletes have gotten larger.
242
569850
2071
મોટા એથ્લેટ્સ આગળ જાય છે
09:31
Conversely, in sports where diminutive stature is an advantage,
243
571921
2979
ઉલટું, કે રમતોમાં જ્યાં ઘટતું કદ એક ફાયદો છે
09:34
the small athletes got smaller.
244
574900
2217
નાના રમતવીરો નાના થયા.
09:37
The average elite female gymnast
245
577117
1663
સરેરાશ હાઇટની સ્ત્રી જિમ્નાસ્ટ
09:38
shrunk from 5'3" to 4'9" on average
246
578780
2763
સરેરાશ 5'3 "થી 4'9" સુધીની
09:41
over the last 30 years,
247
581543
1337
છેલ્લા 30 વર્ષોમાં હતી,
09:42
all the better for their power-to-weight ratio
248
582880
2115
તેમના પાવર-ટુ-વેઇટ રેશિયો
09:44
and for spinning in the air.
249
584995
1770
હવામાં ટર્ન માટે વધુ સારું હતું.
09:46
And while the large got larger
250
586765
1362
અને જ્યારે મોટા વધુ મોટા થયા
09:48
and the small got smaller,
251
588127
1364
અને નાના વધુ નાના બન્યા,
09:49
the weird got weirder.
252
589491
2428
ને અજાણ્યા વધુ અજાણ્યા બન્યા.
09:51
The average length of the forearm
253
591919
1550
સશસ્ત્ર સરેરાશ લંબાઈ
09:53
of a water polo player in relation
254
593469
1751
સંબંધમાં વોટર પોલો પ્લેયર
09:55
to their total arm got longer,
255
595220
1857
તેમના કુલ હાથ લાંબા સમય સુધી મળયા
09:57
all the better for a forceful throwing whip.
256
597077
2129
ગોળાને દબાણયુક્ત ફેંકવા માટે વધુ સારુ હતુ.
09:59
And as the large got larger,
257
599206
1727
મોટા વધ મોટા થયા
10:00
small got smaller, and the weird weirder.
258
600933
2370
અને નાના વધુ નાના બન્યા,
10:03
In swimming, the ideal body type
259
603303
2193
ને અજાણ્યા વધુ અજાણ્યા બન્યા.
10:05
is a long torso and short legs.
260
605496
1895
સ્વિમિંગમાં, આદર્શ શરીર પ્રકારમાં
10:07
It's like the long hull of a canoe
261
607391
1939
લાંબી ધડ અને ટૂંકા પગ હોય છે.
10:09
for speed over the water.
262
609330
1706
તે એક નાવડીના લાંબા હલ જેવું છે
10:11
And the opposite is advantageous in running.
263
611036
1765
પાણી પર સ્પીડ લાવવા માટે,
10:12
You want long legs and a short torso.
264
612801
2015
અને ઉલટું દોડવામાં ફાયદાકારક છે.
10:14
And this shows in athletes' bodies today.
265
614816
2196
તમારે લાંબા પગ અને ટૂંકા ધડ જોઈએ છેતો
10:17
Here you see Michael Phelps,
266
617012
1595
અહીં તમે માઇકલ ફેલ્પ્સ જોવો,
10:18
the greatest swimmer in history,
267
618607
1464
ઇતિહાસનો સૌથી મોટો સ્વીમર.
10:20
standing next to Hicham El Guerrouj,
268
620071
2869
ને બીજો હિચામ અલ ગૌરોજ,
10:22
the world record holder in the mile.
269
622940
1987
કે જે માઇલ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે.
10:24
These men are seven inches different in height,
270
624927
2817
આ માણસો સાત ઇંચણી હાઇટથી જુદા છે,
10:27
but because of the body types
271
627744
1202
પણ તેની બોડીના પ્રકારને લીધે
10:28
advantaged in their sports,
272
628946
1863
રમતમાં તેમને ફાયદો થયો.
10:30
they wear the same length pants.
273
630809
2388
તેઓ સરખી લંબાઈના પેન્ટ પહેરે છે.
10:33
Seven inches difference in height,
274
633197
1494
સાત ઇંચનો હાઇટમાં જુદી હોય છે
10:34
these men have the same length legs.
275
634691
2520
આ પુરુષોના પગની લંબાઇ પણ સમાન છે.
10:37
Now in some cases, the search for bodies
276
637211
1958
હવે કેટલાક કિસ્સાઓમાં, એવી બોડીની
10:39
that could push athletic performance forward
277
639169
1973
શોધ કરે છે જે એથ્લિટના પ્રદશનને આગલ વધારે છે.
10:41
ended up introducing into the competitive world
278
641142
2643
સ્પર્ધાત્મક વિશ્વમાં રજૂઆત કરી
10:43
populations of people that weren't previously competing at all,
279
643785
3139
તેવા લોકોની વસ્તી અગાઉ બિલકુલ હરીફાઈ કરી ન હતી,
10:46
like Kenyan distance runners.
280
646924
2752
જેમ કે કેન્યા દોડવીરો જેવા .
10:49
We think of Kenyans as being great marathoners.
281
649676
3330
અમે કેન્યામાં મહાન મેરેથોનર્સ હોવાનું વિચારીએ છીએ.
10:53
Kenyans think of the Kalenjin tribe
282
653006
2378
કેન્યા લોકો કાલેનજિન જાતિનો વિચાર કરે છે
10:55
as being great marathoners.
283
655384
2100
જે મહાન મેરેથોનર્સ છે.
10:57
The Kalenjin make up just 12 percent
284
657484
2095
કેન્યાની વસ્તીમાથી
કાલેનજિન માત્ર 12 ટકા છે,
10:59
of the Kenyan population
285
659579
1797
11:01
but the vast majority of elite runners.
286
661376
2169
પણ કેન્યામાં દોડવીરોની બહુમતી છે
11:03
And they happen, on average,
287
663545
1306
અને તેઓ સરેરાશ થાય છે,
11:04
to have a certain unique physiology:
288
664851
2104
જે અલગ બોડી ધરાવે છેજેમાં
11:06
legs that are very long
289
666955
1081
પગ લાંબા અને.
11:08
and very thin at their extremity,
290
668036
2538
ખુબજ પાતળા હોય છે.
11:10
and this is because they have their ancestry
291
670574
1418
અને આ કારણ છે કે તેમની પાસે તેવો વંશ જે
11:11
at very low latitude
292
671992
1435
ખૂબ નીચા અક્ષાંશ પર છે.
11:13
in a very hot and dry climate,
293
673427
2415
બહુજ ગરમ અને સૂકા વાતાવરણમાં
11:15
and an evolutionary adaptation to that
294
675842
1890
અને તે માટે એક ઉત્ક્રાંતિ અનુકૂલન
11:17
is limbs that are very long
295
677732
958
કે અંગો ખૂબ લાંબા હોય છે
11:18
and very thin at the extremity
296
678690
1519
અને પાતળા પણ હોય છે.
11:20
for cooling purposes.
297
680209
1774
ઠંડક માટે.
11:21
It's the same reason that a radiator has long coils,
298
681983
3029
તે જ કારણો છે કે રેડિયેટર પાસે લાંબા સમય સુધી કોઇલ હોય છે,
11:25
to increase surface area compared to volume
299
685012
1842
વોલ્યુમની તુલનામાં સપાટીના ક્ષેત્રમાં વધારો
11:26
to let heat out,
300
686854
1942
કરવા મારતે ગરમ થવા દો,
11:28
and because the leg is like a pendulum,
301
688796
1513
અને તે કારણે પગ લોલક જેવા હોયછે
11:30
the longer and thinner it is at the extremity,
302
690309
1657
અંગો ખૂબ લાંબા અને પાતળા પણ હોય છે
11:31
the more energy-efficient it is to swing.
303
691966
2779
તે સ્વિંગ કરવા વધુ ઉર્જા વપરાય છે.
11:34
To put Kalenjin running success in perspective,
304
694745
2594
કાલેંજિનને ચાલી રહેલ સફળતામાં પ્રમાણ મૂકવા માટે,
11:37
consider that 17 American men in history
305
697339
2727
ઇતિહાસમાં 17 અમેરિકન પુરુષો ધ્યાનમાં લો
11:40
have run faster than two hours and 10 minutes
306
700066
2629
મેરેથોનમાં.
11:42
in the marathon.
307
702695
1289
બે કલાક અને 10 મિનિટથી વધુ ઝડપથી દોડ્યા છે
11:43
That's a four-minute-and-58-second-per-mile pace.
308
703984
3047
ચાર-મિનિટ અને 58-સેકંડ-પ્રતિ-માઇલ ગતિ છે.
11:47
Thirty-two Kalenjin men did that last October.
309
707031
2935
બત્રીસ કાલેનજિન માણસોએ તે ગયા ઓક્ટોબરમાં કર્યું હતું.
11:49
(Laughter)
310
709966
2094
(હાસ્ય)
11:52
That's from a source population the size
311
712060
1821
તે સ્રોત વસ્તીના કદની
11:53
of metropolitan Atlanta.
312
713881
2827
મેટ્રોપોલિટન એટલાન્ટાની છે
11:56
Still, even changing technology
313
716708
1574
તેમ છતાં, ટેક્નોલૉજીમાં પણ ફેરફાર
11:58
and the changing gene pool in sports
314
718282
1606
અને રમતોમાં બદલાતા જીન પૂલના
11:59
don't account for all of the changes in performance.
315
719888
2473
પ્રભાવમાં બધા ફેરફારો માટે એકાઉન્ટ ન કરો.
12:02
Athletes have a different mindset than they once did.
316
722361
2890
રમતવીરોની પાસે બીજા કરતા જુદી માનસિકતા છે.
12:05
Have you ever seen in a movie when someone gets
317
725251
1369
તમે ક્યારેય કોઈ ફિલ્મમાં જોયું છે?
12:06
an electrical shock
318
726620
1272
જેમાં તમને કોઈ વિદ્યુત આંચકો આપે
12:07
and they're thrown across a room?
319
727892
2323
અને તમને ઓરડામાં ફેંકી દે છે?
12:10
There's no explosion there.
320
730215
1571
ત્યાં કોઈ વિસ્ફોટ થયો નથી.
12:11
What's happening when that happens is that
321
731786
1238
શુ થાય જ્યારે તે થાય છે
12:13
the electrical impulse is causing
322
733024
1462
તે વિદ્યુત આવેગ છે
12:14
all their muscle fibers to twitch at once,
323
734486
2130
તેમના બધા સ્નાયુ તંતુઓ એક જ સમયે ઝબૂકે છે
12:16
and they're throwing themselves across the room.
324
736616
2594
અને તેઓ પોતાની જાતને ઓરડામા ફેંકી રહ્યા છે
12:19
They're essentially jumping.
325
739210
1897
તેઓ આવશ્યકપણે જમ્પિંગ કરી રહ્યાં છે
12:21
That's the power
326
741107
1177
આ પાવર છે કે
12:22
that's contained in the human body.
327
742284
1949
જે માણસ ની બોડી છે
12:24
But normally we can't access nearly all of it.
328
744233
2227
પરંતુ સામાન્ય રીતે આપણે તેમાંના લગભગ બધાને ઍક્સેસ કરી શકતા નથી.
12:26
Our brain acts as a limiter,
329
746460
2019
આપણું મગજ મર્યાદિતનું કામ કરે છે,
12:28
preventing us from accessing all of our physical resources,
330
748479
2295
આપણા બધા ભૌતિક સંસાધનો અમને પ્રવેશતા અટકાવી રહ્યા છીએ
12:30
because we might hurt ourselves,
331
750774
1241
કારણ કે આપણે આપણી જાતને ઇજા પહોંચાડીએ
12:32
tearing tendons or ligaments.
332
752015
1692
ફાડવું રજ્જૂ અથવા અસ્થિબંધન.
12:33
But the more we learn about how that limiter functions,
333
753707
3023
પરંતુ વધુ આપણે શીખીશું કેવી રીતે તે મર્યાદિત કાર્યો અને,
12:36
the more we learn how we can push it back
334
756730
1880
વધુ આપણે શીખીએ છીએ કે આપણે તેને કેવી રીતે પાછળ ધકેલી શકીએ
12:38
just a bit,
335
758610
1440
જરાક અમથું.
12:40
in some cases by convincing the brain
336
760050
2432
કેટલાક કિસ્સાઓમાં મગજને ખાતરી આપીએ છીએ
12:42
that the body won't be in mortal danger
337
762482
1774
કે શરીર જીવલેણ જોખમમાં રહેશે નહીં
12:44
by pushing harder.
338
764256
1810
સખત દબાણ દ્વારા.
12:46
Endurance and ultra-endurance sports
339
766066
1619
સહનશક્તિ અને અતિ-સહનશક્તિ રમતો
12:47
serve as a great example.
340
767685
1572
એક મહાન ઉદાહરણ તરીકે સેવા આપે છે.
12:49
Ultra-endurance was once thought to be harmful
341
769257
2122
અલ્ટ્રા-સહનશક્તિને એક સમયે નુકસાનકારક માનવામાં આવતું હતું
12:51
to human health,
342
771379
1415
માનવ આરોગ્ય માટે,
12:52
but now we realize
343
772794
1418
પરંતુ હવે આપણને એહસાસ થયો કે
12:54
that we have all these traits
344
774212
1096
આપણી પાસે આ બધા લક્ષણો છે
12:55
that are perfect for ultra-endurance:
345
775308
3104
તે અતિ-સહનશક્તિ માટે યોગ્ય છે:
12:58
no body fur and a glut of sweat glands
346
778412
2924
કોઈ શરીરની રુવાટી અને પરસેવોની ગ્રંથીઓ
13:01
that keep us cool while running;
347
781336
1616
જે દોડતી વખતે અમને ઠંડી રાખે છે;
13:02
narrow waists and long legs compared to our frames;
348
782952
3400
અમારા ફ્રેમ્સની તુલનામાં સાંકડી કમર અને લાંબા પગ
13:06
large surface area of joints for shock absorption.
349
786352
2918
સાંધાના વિશાળ સપાટી વિસ્તારના આંચકા શોષણ કરે છે .
13:09
We have an arch in our foot that acts like a spring,
350
789270
2734
અમારા પગમાં એક કમાન છે જે સ્પ્રિંગની જેમ કાર્ય કરે છે,
13:12
short toes that are better for pushing off
351
792004
2103
ટૂંકા અંગૂઠા કે જેઆગળ ધકેલવા માટેનું કાર્ય કરે છે
13:14
than for grasping tree limbs,
352
794107
1674
ઝાડના અંગોને પકડવા કરતાં
13:15
and when we run,
353
795781
1127
અને જ્યારે આપણે દોડીએ છીએ,
13:16
we can turn our torso and our shoulders
354
796908
1525
ત્યારે આપણે આપણા ધડ અને ખભા ફેરવી શકીએ છીએ
13:18
like this while keeping our heads straight.
355
798433
2044
જ્યારે અમારા માથા સીધા રાખવા જોઈએ.
13:20
Our primate cousins can't do that.
356
800477
1483
અમારા પિતરાઇ ભાઇ તે કરી શકતા નથી.
13:21
They have to run like this.
357
801960
2310
તેમને આ રીતે દોડવું પડશે.
13:24
And we have big old butt muscles
358
804270
2066
અને આપણી પાસે મોટી જૂની સ્નાયુઓ છે
13:26
that keep us upright while running.
359
806336
2087
જે દોડતી વખતે અપણને સીધા રાખે છે.
13:28
Have you ever looked at an ape's butt?
360
808423
1718
તમે ક્યારેય એપ્સ ના બટ પર જોયું છે?
13:30
They have no buns because they don't run upright.
361
810141
3005
તે બળતા નથી કારણ કે તેઓ સીધા ચાલતા નથી.
13:33
And as athletes have realized
362
813146
1387
અને જેમ રમતવીરોને ભાન થયું છે
13:34
that we're perfectly suited for ultra-endurance,
363
814533
2557
કે અમે અતિ-સહનશક્તિ માટે સંપૂર્ણ રીતે યોગ્ય છીએ,
13:37
they've taken on feats
364
817090
1047
તેઓ પરાક્રમ લેવા છે
13:38
that would have been unthinkable before,
365
818137
2409
તે પહેલાં કલ્પનાશીલ હોત,
13:40
athletes like Spanish endurance racer Kílian Jornet.
366
820546
3903
સ્પેનિશ સહનશક્તિ રેસર કíલિઅન જોર્નેટ હતા.
13:44
Here's Kílian running up the Matterhorn.
367
824449
2000
અહીં કíલિઅન મેરેથોન માં દોડી રહ્યાં છે
13:46
(Laughter)
368
826449
1512
(હાસ્ય)
13:47
With a sweatshirt there tied around his waist.
369
827961
2609
ત્યાં એક સ્વેટશર્ટ જે કમરની આજુબાજુ બાંધેલૂ છે.
13:50
It's so steep he can't even run here.
370
830570
1722
તે અહીં દોડી પણ નહીં શકે.
13:52
He's pulling up on a rope.
371
832292
1653
તે દોરડા ઉપર ખેંચી રહ્યાં છે.
13:53
This is a vertical ascent
372
833945
1337
તે ઊભી ચઢાણ
13:55
of more than 8,000 feet,
373
835282
2109
કે જે 8000 ફીટ છે
13:57
and Kílian went up and down
374
837391
1667
અને કíલિઅન નીચે અને નીચે ગયા,
13:59
in under three hours.
375
839058
2381
ત્રણ કલાક સુધી.
14:01
Amazing.
376
841439
1919
અમેઝિંગ
14:03
And talented though he is,
377
843358
1189
અને પ્રતિભાશાળી હોવા છતાં,
14:04
Kílian is not a physiological freak.
378
844547
2824
કíલિઅન શારીરિક મનમોજી નથી.
14:07
Now that he has done this,
379
847371
1679
હવે જ્યારે તેમણે કર્યું છે,
14:09
other athletes will follow,
380
849050
1911
તેને અન્ય રમતવીરો અનુસરશે છે,
14:10
just as other athletes followed
381
850961
1517
બીજા રમતવીરો ની જેમ।
14:12
after Sir Roger Bannister
382
852478
1574
સર રોજર બેનિસ્ટર પછી
14:14
ran under four minutes in the mile.
383
854052
2138
માઇલ અંદર ચાર મિનિટ દોડી હતી.
14:16
Changing technology, changing genes,
384
856190
1627
બદલાતી ટેક્નોલૉજી, જનીનો બદલી,
14:17
and a changing mindset.
385
857817
2398
અને બદલાતા માનસીક વીચારો
14:20
Innovation in sports,
386
860215
1784
ના લીધે રમતમાં નવીનતા આવી છે
14:21
whether that's new track surfaces
387
861999
1657
પછી ભલે તે નવી ટ્રેક સપાટીઓ હોય
14:23
or new swimming techniques,
388
863656
1464
અથવા સ્વીમિંગની તકનીકોએ,
14:25
the democratization of sport,
389
865120
1870
રમતનું લોકશાહીકરણ કર્યું છે.,
14:26
the spread to new bodies
390
866990
1341
નવા શરીરમાં ફેલાવો,
14:28
and to new populations around the world,
391
868331
2585
અને વિશ્વભરની નવી વસ્તીઓ
14:30
and imagination in sport,
392
870916
2053
અને રમતમાં કલ્પના,
14:32
an understanding of what the human body
393
872969
1436
માનવ શરીર શું છે તેની સમજ
14:34
is truly capable of,
394
874405
1781
ખરેખર સક્ષમ છે,
14:36
have conspired to make athletes stronger,
395
876186
1892
એથ્લેટ્સને વધુ મજબૂત,ઝડપી, બોલ્ડર,
14:38
faster, bolder,
396
878078
2523
બનાવવાનું કાવતરું કર્યું છે,
14:40
and better than ever.
397
880601
1977
અને પહેલા કરતા વધારે સારું.
14:42
Thank you very much.
398
882578
2356
ખુબ ખુબ આભાર.
14:44
(Applause)
399
884934
3526
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7