How good are you at calculating risk? - Gerd Gigerenzer

646,196 views ・ 2020-02-25

TED-Ed


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Translator: Sanket Oswal Reviewer: Arvind Patil
00:06
A new drug reduces the risk of heart attacks by 40%.
0
6370
4350
એક નવી દવા હાર્ટ અટેકનો ખતરો 40% સુધી ટાળી દે છે.
00:10
Shark attacks are up by a factor of two.
1
10720
3360
શાર્ક વડે થતાં હુમલા બમણા થઇ ગયા છે.
00:14
Drinking a liter of soda per day doubles your chance of developing cancer.
2
14080
4866
રોજ એક લીટર સોડા પીવાથી કેન્સરનો ખતરો બમણો થાય છે.
00:18
These are all examples of relative risk,
3
18946
3330
આ બધાં ઉદાહરણો સાપેક્ષ જોખમોનાં છે,
00:22
a common way risk is presented in news articles.
4
22276
3894
અને છાપાનાં લેખોમાં આને સામાન્ય રીતે દર્શાવાય છે.
00:26
Risk evaluation is a complicated tangle of statistical thinking
5
26170
4140
જોખમની ગણતરી એ આંકડાકીય વિચાર અને
00:30
and personal preference.
6
30310
1688
વ્યક્તિગત પસંદગીની જટિલ ગણતરી છે.
00:31
One common stumbling block is the difference between
7
31998
2851
આવાં સાપેક્ષ જોખમો અને નિરપેક્ષ જોખમો
00:34
relative risks like these and what are called absolute risks.
8
34849
4948
વચ્ચેનો તફાવત એક અડચણ છે.
00:39
Risk is the likelihood that an event will occur.
9
39797
2910
જોખમ એક ઘટના થવાની સંભાવના છે.
00:42
It can be expressed as either a percentage—
10
42707
2413
એને કાં તો ટકા રૂપે દર્શાવાય--
00:45
for example, that heart attacks occur in 11% of men
11
45120
3590
જેમકે 60 અને 70 વર્ષની ઉંમરના પુરુષોમાં
00:48
between the ages of 60 and 79—
12
48710
2750
11% હાર્ટ અટેક થાય છે.
00:51
or as a rate— that one in two million divers along Australia’s western coast
13
51460
5813
અથવા તો એને દર રૂપે દર્શાવાય- જેમકે ઑસ્ટ્રેલિયાના
00:57
will suffer a fatal shark bite each year.
14
57273
3170
પશ્ચિમી તટ પર વીસ લાખમાંથી એક જણાને શાર્ક કરડશે.
01:00
These numbers express the absolute risk of heart attacks
15
60443
3563
આ આંકડાઓ તમને હાર્ટ અટેકનું ખરેખર જોખમ
01:04
and shark attacks in these groups.
16
64006
2390
અને શાર્કના હુમલાનું જોખમ જણાવશે.
01:06
Changes in risk can be expressed in relative or absolute terms.
17
66396
5159
જોખમમાં થતો ફેરફાર કોઈ સાપેક્ષ કે નિરપેક્ષ પદમાં દર્શાવાય છે.
01:11
For example, a review in 2009 found that mammography screenings
18
71555
4755
દાખલા તરીકે, 2009માં થયેલ એક રીવ્યુ મુજબ મેમોગ્રાફી
01:16
reduced the number of breast cancer deaths from five women in one thousand to four.
19
76310
6266
ની સ્ક્રીનિંગે મહિલાઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ 1000એ 5 માં થી 4 કરી દીધું.
01:22
The absolute risk reduction was about .1%.
20
82576
3620
આ નિરપેક્ષ જોખમમાં ઘટાડો લગભગ 0.1% હતો.
01:26
But the relative risk reduction from 5 cases of cancer mortality to four
21
86196
4700
પરંતુ સાપેક્ષ રીતે જોઈએ તો મૃત્યુદર માં
01:30
is 20%.
22
90896
1666
5થી ઘટાડો 4 થયો એટલે કે 20% ઘટાડો થયો.
01:32
Based on reports of this higher number,
23
92562
2237
આ અહેવાલોના ઉંચા આંકડાને આધારે લોકોએ
01:34
people overestimated the impact of screening.
24
94799
3400
સ્ક્રીનિંગની અસરને ઓવરએસ્ટિમેટ કરી દીધી.
01:38
To see why the difference between the two ways of expressing risk matters,
25
98199
4100
આ બંને રીતના જોખમોને દર્શાવવાના તફાવતને
01:42
let’s consider the hypothetical example of a drug
26
102299
3020
સમજવા માટે એક કાલ્પનિક દવાનું ઉદાહરણ લઈએ
01:45
that reduces heart attack risk by 40%.
27
105319
3740
કે જે હાર્ટ એટેકના જોખમને 40% ઘટાડે છે.
01:49
Imagine that out of a group of 1,000 people
28
109059
2420
ધારો કે 1000 લોકોનું એક જૂથ છે,
01:51
who didn’t take the new drug, 10 would have heart attacks.
29
111479
3740
જેમને નવી દવા લીધી નથી અને તેથી 10ને અટેક આવ્યા.
01:55
The absolute risk is 10 out of 1,000, or 1%.
30
115219
4540
નિરપેક્ષ જોખમ 1000માં થી 10 એટલે કે 1% છે.
01:59
If a similar group of 1,000 people did take the drug,
31
119759
3292
જો એવું જ એક 1000 જણાનું જૂથ હોય કે જેણે
02:03
the number of heart attacks would be six.
32
123051
2878
દવા લીધી છે તો અટેકની સંખ્યા 6 થઇ જશે.
02:05
In other words, the drug could prevent four out of ten heart attacks—
33
125929
4260
બીજા શબ્દોમાં, દવા 10માં થી 4 અટેક ઓછા કરી દેશે;
02:10
a relative risk reduction of 40%.
34
130189
3098
એટલે કે સાપેક્ષ રીતે 40%નો ઘટાડો થઇ જશે.
02:13
Meanwhile, the absolute risk only dropped from 1% to 0.6%—
35
133287
5448
જ્યારે, નિરપેક્ષ ઘટાડો 1% થી માત્ર 0.6% થઇ ગયો.
02:18
but the 40% relative risk decrease sounds a lot more significant.
36
138735
5236
પણ સાપેક્ષ ઘટાડો કે જે 40% થયો તે અગત્યનો છે.
02:23
Surely preventing even a handful of heart attacks,
37
143971
2790
ચોક્કસપણે અમુક હાર્ટ એટેકને નિવારવા
02:26
or any other negative outcome, is worthwhile— isn’t it?
38
146761
4068
અથવા તેની નકારાત્મક અસરો ગણકારવા જેવી છે?
02:30
Not necessarily.
39
150829
1733
જરૂરી નથી.
02:32
The problem is that choices that reduce some risks
40
152562
3597
સમસ્યા એ છે કે આ પસંદગીઓ કે જે અમુક જોખમો
02:36
can put you in the path of others.
41
156159
3000
ઓછા કરે છે તે તમને બીજી સમસ્યામાં મૂકી શકે છે.
02:39
Suppose the heart-attack drug caused cancer in one half of 1% of patients.
42
159159
5500
ધારોકે હાર્ટ અટેકની દવાઓએ 1%ના અડધાં દર્દીમાં
02:44
In our group of 1,000 people,
43
164659
2340
કેન્સર કરી નાખ્યું. તો આપણા 1000 જણાનાં સમૂહમાં
02:46
four heart attacks would be prevented by taking the drug,
44
166999
3420
4 એટેકને તો આપણે દવાથી રોકી દઈશું
02:50
but there would be five new cases of cancer.
45
170419
3872
પણ કેન્સરના 5 નવા કેસ થઇ જશે.
02:54
The relative reduction in heart attack risk sounds substantial
46
174291
3700
હાર્ટ એટેકમાં થતો આ સાપેક્ષ ઘટાડો ભલે મહત્વનો
02:57
and the absolute risk of cancer sounds small,
47
177991
2640
લાગતો અને કેન્સરમાં થતો વધારો ભલે નાનો લાગતો.
03:00
but they work out to about the same number of cases.
48
180631
3530
પણ તે લગભગ સમાન કિસ્સામાં કામ કરે છે.
03:04
In real life,
49
184161
990
ખરેખર જિંદગીમાં આ જોખમની
03:05
everyone’s individual evaluation of risk will vary
50
185151
3090
ગણતરી વ્યક્તિગત કિસ્સામાં બદલાય છે
03:08
depending on their personal circumstances.
51
188241
2780
અને તે વ્યકિગત પરિબળો પર પણ નિર્ભર છે.
03:11
If you know you have a family history of heart disease
52
191021
2620
જો તમે હ્ર્દય રોગના દર્દીના પરિવારની મેડિકલ
03:13
you might be more strongly motivated to take a medication
53
193641
3250
હિસ્ટ્રી જાણતા હોવ તો તમે પ્રોત્સાહિત થઈને
03:16
that would lower your heart-attack risk,
54
196891
1980
દવા આપશો કે જે હાર્ટ એટેકનું જોખમ ઓછું કરશે,
03:18
even knowing it provided only a small reduction in absolute risk.
55
198871
4888
તમને ખબર છે કે તે જોખમમાં બહુ જ ઓછો ઘટાડો કરે છે.
03:23
Sometimes, we have to decide between exposing ourselves to risks
56
203759
3850
કેટલીક વાર, આપણે એવા જોખમો કે જે તુલનીય
03:27
that aren’t directly comparable.
57
207609
2440
નથી તેની સામે ખુલતાં પહેલાં નક્કી કરવું પડે છે.
03:30
If, for example, the heart attack drug carried a higher risk
58
210049
3401
ઉદાહરણ તરીકે, ધારો કે, હૃદય રોગની દવા કમજોર
03:33
of a debilitating, but not life-threatening,
59
213450
2454
બનાવવાનું જોખમ ધરાવે છે પણ તે જીંદગીને નુકસાનકારક નથી.
03:35
side effect like migraines rather than cancer,
60
215904
3200
તેઓ માથાનાં દુખાવા જેવી આડઅસરો ધરાવે છે
03:39
our evaluation of whether that risk is worth taking might change.
61
219104
4377
ના કે કેન્સર જેવી. તો આપણું વિશ્લેષણ થોડુંક બદલાશે.
03:43
And sometimes there isn’t necessarily a correct choice:
62
223481
3580
અને કેટલીકવાર તે સાચી પસંદગી નથી હોતી:
03:47
some might say even a minuscule risk of shark attack is worth avoiding,
63
227061
4670
અમુક એવું પણ કહેશે કે શાર્કના હુમલાનું જોખમ
03:51
because all you’d miss out on is an ocean swim,
64
231731
2760
નિવારવા માટે તમે સમુદ્રમાં તરવાનું
03:54
while others wouldn’t even consider skipping a swim
65
234491
2753
અવગણ્યું છે જયારે બીજા તરવાનું અવગણવા તૈયાર જ
03:57
to avoid an objectively tiny risk of shark attack.
66
237244
3690
નહિ થાય કારણ કે શાર્કના હુમલાનું જોખમ ઓછું છે.
04:00
For all these reasons, risk evaluation is tricky at baseline,
67
240934
4200
આ બધાં કારણોને લીધે, જોખમની ગણતરી એક
04:05
and reporting on risk can be misleading,
68
245134
2623
અટપટી આધારરેખા ધરાવે છે અને તેનું રિપોર્ટિંગ
04:07
especially when it shares some numbers in absolute terms
69
247757
3482
ગેરમાર્ગે દોરી શકે જયારે તે આંકડાને નિરપેક્ષ રીતે
04:11
and others in relative terms.
70
251239
2490
અને બીજા સાપેક્ષ પદોમાં દર્શાવે.
04:13
Understanding how these measures work
71
253729
2210
આ પરિમાણો કઈ રીતે કામ કરે છે તેની
04:15
will help you cut through some of the confusion
72
255939
2570
સમજ તમને ગૂંચવણોમાંથી
04:18
and better evaluate risk.
73
258509
2190
બહાર કાઢશે અને સારી રીતે જોખમ ગણાવશે.
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7