Why being respectful to your coworkers is good for business | Christine Porath

386,505 views ・ 2018-10-24

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Translator: Pooja Gohel Reviewer: RONAK PRAJAPATI
00:12
Who do you want to be?
0
12927
1715
તમે કોણ બનવા માંગો છો?
00:15
It's a simple question,
1
15317
1978
તે સરળ પ્રશ્ન છે,
00:17
and whether you know it or not,
2
17319
1752
અને તમે જાણો કે નહીં,
00:19
you're answering it every day through your actions.
3
19095
3265
તમે દરરોજ જવાબ આપી રહ્યાં છો તમારી ક્રિયાઓ દ્વારા
00:22
This one question will define your professional success
4
22971
4473
આ એક પ્રશ્ન તમારી વ્યાવસાયિક સફળતા
00:27
more than any other,
5
27468
2024
નિર્ધારિત કરશે,
00:29
because how you show up and treat people means everything.
6
29516
3981
કારણ કે તમે લોકો સાથે કેવો વ્યવહાર કરશો તે બધું જ થાય છે.
00:34
Either you lift people up by respecting them,
7
34116
4202
કાં તો તમે લોકોનું આદર કરી ને તેમને સમજીને, ઊંચા લાવો,
00:38
making them feel valued, appreciated and heard,
8
38342
4060
આપની પ્રશંસા તેમના માટે બહુ મૂલ્યવાન છે,
00:43
or you hold people down by making them feel small,
9
43029
4941
અથવા તમે અપમાન કરીને તેમને નાના દેખાડો છો
00:47
insulted, disregarded or excluded.
10
47994
3878
અવાહક, અવગણના અથવા બાકાત કરો છો
00:52
And who you choose to be means everything.
11
52314
3571
અને તમે શું કરો છો તે બધું જ થાય છે.
00:56
I study the effects of incivility on people.
12
56631
2973
હું લોકો પર અનિશ્ચિતતાની અસરોનો અભ્યાસ કરું છું.
00:59
What is incivility?
13
59628
1685
અનિશ્ચિતતા શું છે?
01:01
It's disrespect or rudeness.
14
61337
1948
તે અનાદર કે અસભ્યતા છે.
01:03
It includes a lot of different behaviors,
15
63620
2362
તેમાં વિવિધ પ્રકાર ની વર્તણૂક શામેલ છે.
01:06
from mocking or belittling someone
16
66006
2354
કોઇની ઠેકડી ઉડાવવી અથવા કોઈનું હિત ન ઇચ્છવું
01:08
to teasing people in ways that sting
17
68384
2539
લોકો ખરાબ રીતે ચીડવું
01:10
to telling offensive jokes
18
70947
1859
અપમાનજનક ટુચકાઓ કહેવા,
01:12
to texting in meetings.
19
72830
1809
બેઠકોમાં લખાણ લખવા.
01:14
And what's uncivil to one person may be absolutely fine to another.
20
74663
4394
તે બીજા માટે એકદમ સરસ હોઈ શકે છે.
01:19
Take texting while someone's speaking to you.
21
79414
2668
વિચારો, જ્યારે કોઈ તમારી સાથે વાત કરશે ત્યારે લખાણ લો.
01:22
Some of us may find it rude,
22
82106
2162
આપણામાંના કેટલાકને તે અસંસ્કારી લાગે છે,
01:24
others may think it's absolutely civil.
23
84292
2855
બીજાઓને લાગે છે કે તે સામાન્ય છે.
01:27
So it really depends.
24
87171
1660
તેથી તે આધાર રાખે છે.
01:28
It's all in the eyes of the beholder and whether that person felt disrespected.
25
88855
5053
તે બધું જોનારની નજરે છે અને પછી કે તેને તે અનાદર લાગે છે કે નહીં.
01:34
We may not mean to make someone feel that way,
26
94748
2789
આપણો એવો અર્થ નથી પણ કોઈને એવું લાગે છે
01:37
but when we do, it has consequences.
27
97561
2937
પરંતુ જ્યારે આપણે કરીએ છીએ, ત્યારે તેનું પરિણામ આવે છે.
01:41
Over 22 years ago,
28
101736
1894
22 વર્ષ પહેલાં,
01:43
I vividly recall walking into this stuffy hospital room.
29
103654
3508
મને યાદ છે હું હોસ્પિટલના રૂમમાં ગઈ હતી.
01:47
It was heartbreaking to see my dad, this strong, athletic, energetic guy,
30
107901
6018
હું દુખી હતી કારણકે મે મારા જોશીલા, મજબૂત, બળવાન પપ્પાને
01:53
lying in the bed with electrodes strapped to his bare chest.
31
113943
3684
પથરીમાં ખરાબ દર્દીઓ વાળી હાલતમાં જોયા.
01:58
What put him there was work-related stress.
32
118548
2826
તેમની આ હાલત કામ સંબંધિત તણાવના લીધે હતી
દાયકાઓ સુધી એક,
02:02
For over a decade,
33
122033
2018
તેમણે અસ્પષ્ટ વ્યવસ્થાપન સહન કર્યું.
02:04
he suffered an uncivil boss.
34
124075
3360
અને મને ત્યારે આ પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ ન હતો
02:09
And for me, I thought he was just an outlier at that time.
35
129244
4312
પરંતુ માત્ર થોડા વર્ષો પછી,
02:14
But just a couple years later,
36
134382
2486
02:16
I witnessed and experienced a lot of incivility
37
136892
2890
હું ઘણી અસ્પષ્ટતા ની સાક્ષી અને અનુભવી બની
02:19
in my first job out of college.
38
139806
1714
કોલેજની બહાર મારી પ્રથમ નોકરી
એક વરસ દરરોજ કામ પર
02:22
I spent a year going to work every day
39
142441
2421
મને મારા સહકાર્યકરો દ્વારા સાંભળવા મળ્યું કે,
02:24
and hearing things from coworkers like,
40
144886
2341
02:27
"Are you an idiot? That's not how it's done,"
41
147251
3218
"તમે મૂર્ખ છો? આ રીતે ના થાય, "
02:30
and, "If I wanted your opinion, I'd ask."
42
150493
3423
અને "તારાથી મને અભિપ્રાય નથી જોઈતો."
તેથી મે સામાન્ય વસ્તુ કરી
02:35
So I did the natural thing.
43
155025
2813
02:37
I quit, and I went back to grad school to study the effects of this.
44
157862
3983
હું શાંત રહી, અને કોલેજ પાછી ગઈ અને આ અસરોનો અભ્યાસ કર્યો.
ત્યાં, હું ક્રિષ્ટીન પિઅર્સનને મળી
02:42
There, I met Christine Pearson.
45
162437
2264
તેમનો એક સિદ્ધાંત હતો, કે અસામાન્ય ક્રિયાઓ
02:45
And she had a theory that small, uncivil actions
46
165218
3652
ઘણી મોટી સમસ્યા તરફ દોરી સકે છે.
02:48
can lead to much bigger problems
47
168894
2388
જેમ કે આક્રમકતા અને હિંસા.અમારું માનવું છે
02:51
like aggression and violence.
48
171306
2102
02:53
We believed that incivility affected performance and the bottom line.
49
173908
3988
કે અતુલ્યતાની અસર નીચે સુધી રહે છે. તેથી અભ્યાસ શરૂ કર્યો,
અને જે મળ્યું તે આંખ ખોલાવનારું હતું.
02:57
So we launched a study, and what we found was eye-opening.
50
177920
3741
અમે બિઝનેસ સ્કૂલના ભુતપૂર્વ વિધ્યાર્થીઓને સર્વે મોકલ્યો
03:02
We sent a survey to business school alumni
51
182383
2670
જે બધી જુદી જુદી સંસ્થાઓમાં કામ કરતાં
03:05
working in all different organizations.
52
185077
2391
03:07
We asked them to write a few sentences
53
187492
2475
અમે તેમના અનુભવ પર થોડા વાક્યો લખવા કહ્યું
03:09
about one experience where they were treated rudely,
54
189991
3014
જ્યાં અસભ્ય વર્તન કરવામાં આવ્યું હોય,
અનાદર અથવા સંવેદનહીન રીતે
03:13
disrespectfully or insensitively,
55
193029
2590
અને જવાબ આપવા માટે કેવી રીતે તેઓએ પ્રતિક્રિયા આપી.
03:15
and to answer questions about how they reacted.
56
195643
2986
એક વ્યક્તિએ અમને બોસ ના અપમાનજનક નિવેદનોના વિશે કહ્યું.
03:20
One person told us about a boss that made insulting statements like,
57
200621
3772
03:24
"That's kindergartner's work,"
58
204417
1651
"આ નાના બચ્ચાનું કાર્ય છે."
03:26
and another tore up someone's work in front of the entire team.
59
206772
4506
અને બીજાએ કહ્યું મારા બોસે સમગ્ર ટીમની સામે તોડફોડ કરી હતી
અને જે મળ્યું તે અસ્પષ્ટ છે ઓછા લોકો પ્રભાવિત થયાં.
03:31
And what we found is that incivility made people less motivated:
60
211751
4405
66 ટકા લોકોએ કામમાં મહેનતના પ્રયાસો ઓછા કર્યા,
03:36
66 percent cut back work efforts,
61
216180
3239
03:39
80 percent lost time worrying about what happened,
62
219443
3019
80 ટકા લોકોએ સમય ગુમાવ્યો અને જે થયું એની ચિંતા કરી,
03:42
and 12 percent left their job.
63
222486
2996
અને 12 ટકા લોકોએ નોકરી છોડી દીધી
અને પછી અમે પરિણામ પ્રકાશિત કર્યા, બે વસ્તુઓ થઈ
03:46
And after we published these results, two things happened.
64
226506
3671
એક અમને સંસ્થાઓ તરફ થી ફોન આવ્યો
03:50
One, we got calls from organizations.
65
230201
2691
સિસ્કો આ પરિણામ વિશે વાંચ્યું
03:53
Cisco read about these numbers,
66
233503
1778
03:55
took just a few of these and estimated, conservatively,
67
235305
4544
અમે અંદાજ, રૂઢિચુસ્ત રીતે જોયું
03:59
that incivility was costing them 12 million dollars a year.
68
239873
3239
તે ખરાબ વર્તાવને લીધે એક વર્ષમાં 1.2 કરોડ ડોલરનું નુકશાન થતું હતું.
બીજી જે વસ્તુ બની હતી, આપણે આપણાં ક્ષેત્રના લોકો પાસેથી સાંભળવા મળ્યું
04:03
The second thing that happened was, we heard from others in our academic field
69
243961
4740
કોકે કહ્યું, "લોકોને આની જાણ કરી રહ્યા છો, પણ કોઈ સાબિતી છે?
04:08
who said, "Well, people are reporting this, but how can you really show it?
70
248725
4644
શું લોકોની કામગીરી ખરેખર પીડિત છે?"
04:13
Does people's performance really suffer?"
71
253393
2538
04:16
I was curious about that, too.
72
256711
1882
મને પણ તે વિશે ઉત્સુકતા હતી.
મે તેમની અનુભવ અકલ્પ્યતા તુલના અમીર એરેઝ સાથે કરી
04:19
With Amir Erez, I compared those that experienced incivility
73
259046
4242
અનુભવ અકલ્પ્યતા તે માટે ન હતી.
04:23
to those that didn't experience incivility.
74
263312
2776
અને જે અમને મળ્યું જેને અનુભવ કર્યો તે
04:26
And what we found is that those that experience incivility
75
266112
3679
ખરેખર ખુબજ ખરાબ કામ કરે છે.
04:29
do actually function much worse.
76
269815
2653
04:33
"OK," you may say. "This makes sense.
77
273571
2412
ઠીક છે તમે કહી શકો છો. "આ અર્થમાં છે.
04:36
After all, it's natural that their performance suffers."
78
276007
3355
છેવટે, તે સામાન્ય છે કે તેમના સ્વભાવને અસર કરે છે."
04:40
But what about if you're not the one who experiences it?
79
280394
3173
પરંતુ જો તમે તેનો અનુભવ ન કર્યો હોય?
અને તમે જોયું અથવા સંભાળ્યું જરૂર હોય?
04:44
What if you just see or hear it?
80
284202
2082
04:46
You're a witness.
81
286855
1501
તમે સાક્ષી છો
અમને આશ્ચર્ય થયું કે શું તેનાથી સાક્ષીઓને પણ અસર થાય છે.
04:48
We wondered if it affected witnesses, too.
82
288380
2540
04:51
So we conducted studies
83
291809
1271
તેથી અમે અભ્યાસ હાથ ધર્યો
જ્યાં પ્રયોગકર્તા કઠોર રૂપે કાર્ય કરે છે ત્યાં પાંચ સહભાગીઓ સાક્ષી બનશે
04:53
where five participants would witness an experimenter act rudely
84
293104
3597
04:56
to someone who arrived late to the study.
85
296725
2453
કોઈ અધ્યાયનમાં મોડુ પહોચ્યું તેનો
04:59
The experimenter said, "What is it with you?
86
299678
2704
એક પ્રયોગકર્તાએ કહ્યું,"તમે કેવા છો?
05:02
You arrive late, you're irresponsible.
87
302406
2278
તમે મોડા આવો છો તો તમે જવાબદાર છો
05:04
Look at you! How do you expect to hold a job in the real world?"
88
304708
3236
તમે જુઓ! તમને આવામાં કોણ નોકરી પર રાખે?"
અને નાના જુથના બીજા અધ્યયનમાં
05:09
And in another study in a small group,
89
309008
2261
05:11
we tested the effects of a peer insulting a group member.
90
311293
3359
અમે જૂથના સભ્યોનું અપમાન કરતાં સાથીઓની અસરોનું પરીક્ષણ કર્યું છે.
હવે, અમને જે મળ્યું તે ખરેખર રસપ્રદ હતું
05:15
Now, what we found was really interesting,
91
315442
2383
05:17
because witnesses' performance decreased, too --
92
317849
2668
કારણકે સાક્ષીઓ ના પ્રભાવમાં પણ ઘટાડો થયો
05:20
and not just marginally, quite significantly.
93
320541
3770
અને માત્ર સીમાંત નહીં ખૂબ નોંધપાત્ર
અકલ્પ્યતા એક ભૂલ છે.
05:26
Incivility is a bug.
94
326159
1866
05:28
It's contagious,
95
328576
1621
તે ચેપી છે,
05:30
and we become carriers of it just by being around it.
96
330221
3841
અને આપણે તેના વાહક બનીએ છીએ માત્ર તેની આસપાસ રહીને
05:34
And this isn't confined to the workplace.
97
334525
2587
અને આ કાર્યસ્થળ સુધી મર્યાદિત નથી.
05:37
We can catch this virus anywhere --
98
337136
2521
તે આપણે ક્યાય પણ મળી શકે છે--
05:39
at home, online, in schools and in our communities.
99
339681
4452
ઘરે, ઓનલાઈન, શાળાઓમાં અને આપના સમુદાયમાં
તે આપની ભાવનાઓ,પ્રેરણા અને પ્રભાવ પર અસર કરે છે.
05:45
It affects our emotions, our motivation, our performance
100
345069
4519
05:49
and how we treat others.
101
349612
1363
અને લોકો સાથે કેવું વર્તન કરીએ છીએ.
05:51
It even affects our attention and can take some of our brainpower.
102
351531
3783
તે આપણા ધ્યાન પર પણ અસર કરે છે અને આપણા મગજની શક્તિ પણ લઈ શકે છે.
05:56
And this happens not only if we experience incivility
103
356283
3576
અને તે માત્ર થાય છે જો આપણે અકલ્પ્યતાનો અનુભવ કરીએ
05:59
or we witness it.
104
359883
1545
અથવા આપણે તેના સાક્ષી હોઈએ.
06:01
It can happen even if we just see or read rude words.
105
361452
3815
તે બની શકે ફક્ત અસભ્ય શબ્દો જોઈએ અથવા વાંચીએ.
06:06
Let me give you an example of what I mean.
106
366029
2030
મારો અર્થ શું છે તેનો દાખલો આપું.
06:09
To test this, we gave people combinations of words
107
369424
3099
આને ચકાસવા માટે અમે લોકોને શબ્દો આપ્યા
06:12
to use to make a sentence.
108
372547
1481
વાક્ય બનાવવા માટે.
06:14
But we were very sneaky.
109
374591
1727
સમજી વિચારીને.
06:16
Half the participants got a list with 15 words used to trigger rudeness:
110
376850
5483
અડધા ભાગ લેનારાઓને અસભ્યતાને વેગ આપતા 15 શબ્દો મળ્યા:
06:22
impolitely, interrupt, obnoxious, bother.
111
382357
4464
અપૂર્ણ, વિક્ષેપિત, અપશુકન, સંતાપ.
06:27
Half the participants received a list of words
112
387414
2715
અડધા સહભાગીઓને બીજા શબ્દોની સૂચિ મળી
06:30
with none of these rude triggers.
113
390153
2186
આમના કોઈ અસભ્ય વેગ વાળા શબ્દો નહતા.
06:32
And what we found was really surprising,
114
392950
2764
અને જે મળ્યું તે ખરેખર આશ્ચર્યજનક હતું,
06:35
because the people who got the rude words
115
395738
2400
કારણકે લોકોને અસભ્ય શબ્દો મળ્યા હતા
06:38
were five times more likely to miss information right in front of them
116
398162
4311
પાંચ ગણી શક્યતા હતી તેમની સામેથી માહિતી ગુમ થવાની
કમ્પ્યુટર સ્ક્રીન પર.
06:42
on the computer screen.
117
402497
1357
અને અમે સંશોધન ચાલુ રાખ્યું,
06:44
And as we continued this research,
118
404671
2070
06:46
what we found is that those that read the rude words
119
406765
3356
અમને મળ્યું તે છે અસભ્ય શબ્દો જે વાંચ્યા
નિર્ણય લેવામાં વધુ સમય લીધો,
06:50
took longer to make decisions,
120
410145
1960
નિર્ણયો રેકોર્ડ કર્યા,
06:52
to record their decisions,
121
412129
1744
06:53
and they made significantly more errors.
122
413897
2517
અને તેઓએ નોંધપાત્ર રીતે વધુ ભૂલો કરી.
06:57
This can be a big deal,
123
417263
1712
આ એક મોટી સમસ્યા હોઈ સકતી હતી,
06:58
especially when it comes to life-and-death situations.
124
418999
3293
ખાસ કરીને જ્યારે જીવન અને મૃત્યુની પરિસ્થિતિ આવે છે.
07:02
Steve, a physician, told me about a doctor that he worked with
125
422887
3759
એક ચિકિત્સક સ્ટીવએ મને તેની સાથે કામ કરતાં ડોક્ટર વિશે કહ્યું
07:06
who was never very respectful,
126
426670
1726
તે ખુબજ અનાદરણીય હતો,
07:08
especially to junior staff and nurses.
127
428420
2426
ખાસ કરીને જુનિયર સ્ટાફ અને નર્સો સાથે
07:11
But Steve told me about this one particular interaction
128
431381
3403
પણ સ્ટીવે મને એક ખાસ પ્રતિક્રિયા વિશે કહ્યું
07:14
where this doctor shouted at a medical team.
129
434808
2744
જ્યાં આ ડોક્ટર મેડિકલ ટીમ પર ભડક્યા
પ્રતિક્રિયા પછી,
07:18
Right after the interaction,
130
438544
1793
ટીમે દર્દીઓને દવાનો ખોટો ડોઝ આપી દીધો.
07:20
the team gave the wrong dosage of medication to their patient.
131
440361
3547
સ્ટીવે જણાવ્યું કે ચાર્ટ પર માહિતી હતી,
07:25
Steve said the information was right there on the chart,
132
445289
3831
પણ કોઈક રીતે ટીમના બધા લોકો ચૂકી ગયા.
07:29
but somehow everyone on the team missed it.
133
449144
3243
તેમણે કહ્યું તેમનાંમા ધ્યાન નો અભાવ છે અથવા તે ધ્યાન આપવા જાગૃત નથી.
07:33
He said they lacked the attention or awareness to take it into account.
134
453307
3653
07:37
Simple mistake, right?
135
457698
1624
સરળ ભૂલ, ખરુંને?
07:39
Well, that patient died.
136
459803
1501
પણ, તે દર્દી મરી ગયો.
07:42
Researchers in Israel have actually shown
137
462462
3178
ઈઝરેલમાં સંશોધકોએ ખરેખર બતાવ્યુ છે
07:45
that medical teams exposed to rudeness
138
465664
2485
જે તબીબી સ્ટાફ સાથે ખરાબ વર્તન થાય છે
તેની અસર નિદાન પર પડે છે.
07:48
perform worse not only in all their diagnostics,
139
468173
3433
07:51
but in all the procedures they did.
140
471630
2126
પરંતુ બધી કર્યાવાહીમાં તેઓએ કહ્યું
07:54
This was mainly because the teams exposed to rudeness
141
474607
3168
જેમની સાથે આવો વર્તાવ થાય છે
07:57
didn't share information as readily,
142
477799
2428
તેઓ સહેલાઇથી માહિતી શેર કરી સકતા નથી
તેઓ સાથીઓની મદદ લેવાનું પણ બંધ કરતાં.
08:00
and they stopped seeking help from their teammates.
143
480251
2853
અને મે જોયું આ માત્ર દવાઓના ક્ષેત્રમાં નહીં બધાજ ક્ષેત્રમાં
08:03
And I see this not only in medicine but in all industries.
144
483128
3882
08:08
So if incivility has such a huge cost,
145
488581
3054
જો કટુતાથી આટલું નુકસાન થાય છે,
08:11
why do we still see so much of it?
146
491659
2009
શા માટે આપણે હજીસુધી આટલું બધુ જોતાં હોઈએ છીએ?
08:14
I was curious, so we surveyed people about this, too.
147
494636
2924
હું ઉત્સુક હતો તેથી અમે આ લોકો પર પણ સર્વે કર્યો.
પહેલુ કારણ હતું તણાવ.
08:18
The number one reason is stress.
148
498068
2866
08:20
People feel overwhelmed.
149
500958
1711
લોકો અભિભૂત થાય છે.
08:23
The other reason that people are not more civil
150
503849
2679
અન્ય કારણ, કે લોકોને લાગે છે
08:26
is because they're skeptical and even concerned
151
506552
2774
કારણકે તેઓ શંકાસ્પદ છે અને ચિંતિત પણ છે
08:29
about being civil or appearing nice.
152
509350
2630
તેઓ માને છે કે તેઓ સારા દેખાશે.
08:32
They believe they'll appear less leader-like.
153
512004
2523
તેઓ માને છે કે તેઓ નેતા જેવા નથી દેખાતા
08:34
They wonder: Do nice guys finish last?
154
514551
2936
તેઓ આશ્ચર્ય કરે છે: શું સારા માણસો પાછળ રહી જાય છે?
08:38
Or in other words: Do jerks get ahead?
155
518042
2934
અથવા બીજા શબ્દોમાં: શું ખરાબ લોકો આગળ વધી જાય છે?
08:41
(Laughter)
156
521000
1303
(હાસ્ય)
08:43
It's easy to think so,
157
523088
1488
આવું વિચારવું સહેલું છે,
08:44
especially when we see a few prominent examples
158
524600
2925
ખાસ કરીને જ્યારે આપણે થોડા અગ્રણી ઉદાહરણો
08:47
that dominate the conversation.
159
527549
1966
જોઈએ છીએ.
08:50
Well, it turns out, in the long run, they don't.
160
530466
2787
પણ, સાચી વાત છે કે એ સાચું નથી
08:54
There's really rich research on this by Morgan McCall and Michael Lombardo
161
534063
3976
મોર્ગન મેકકોલ અને માઈકલ લોમ્બાર્ડોએ સંશોધન કર્યું છે
08:58
when they were at the Center for Creative Leadership.
162
538063
2639
જ્યારે તેઓ સેન્ટર ફોર ક્રિએટિવ લીડરશીપમાં હતા.
09:00
They found that the number one reason tied to executive failure
163
540726
4809
તેઓને પહેલું કારણ મળ્યું જે અધિકારીઓની નિષ્ફળતા સાથે જોડાયેલ છે.
09:05
was an insensitive, abrasive or bullying style.
164
545559
3639
તે હતું અસંવેદનશીલતા, ઘર્ષક અને ગુંડાગીરીની શૈલી
09:10
There will always be some outliers that succeed despite their incivility.
165
550428
4366
કેટલાક હોય જે ખરાબ વ્યવહાર હોવા છતાં પણ સફળ થાય છે.
09:14
Sooner or later, though,
166
554818
1563
વહેલા અથવા પછી, જોકે
09:16
most uncivil people sabotage their success.
167
556405
3019
સૌથી અસફળ લોકો તેઓની સફળતા તોડે છે.
09:20
For example, with uncivil executives,
168
560217
1993
ઉદાહરણ તરીકે, ખરાબ વ્યવહાર કરવાવાળાને
09:22
it comes back to hurt them when they're in a place of weakness
169
562234
3048
એનું પરિણામ ત્યારે મળે છે જ્યારે પોતે મુસીબતમાં હોય છે
09:25
or they need something.
170
565306
1417
અથવા તેમને કોઇની જરૂર હોય
09:26
People won't have their backs.
171
566747
1786
લોકો તેમનો સાથ નહીં દે..
09:29
But what about nice guys?
172
569795
1921
પણ તે સરસ માણસનું શું?
09:31
Does civility pay?
173
571740
1649
શું સારાપણું ભવિષ્યમાં મદદ કરે છે?
09:33
Yes, it does.
174
573413
1757
હા કરે છે.
09:35
And being civil doesn't just mean that you're not a jerk.
175
575853
4411
સારા હોવાનો મતલબ એ નથી કે તમને બેકાર નથી
09:40
Not holding someone down isn't the same as lifting them up.
176
580288
3864
કોઈને નીચે ન લાવવું અને કોઈનું પ્રોત્સાહન કરવામાં ફર્ક છે
09:44
Being truly civil means doing the small things,
177
584605
3235
સભ્યતાનો અર્થ છે કે નાની નાની વસ્તુઓ કરવી
09:47
like smiling and saying hello in the hallway,
178
587864
3050
જેમ કે પાસેથી નીકળતી વખતે હસીને હેલ્લો કહેવું,
09:50
listening fully when someone's speaking to you.
179
590938
2883
કોઈ વાત કરે ત્યારે સંપૂર્ણ રીતે સાંભળવી.
09:54
Now, you can have strong opinions,
180
594260
2031
આપના અને કોઈ બીજાના વિચારોમાં
09:56
disagree, have conflict or give negative feedback civilly,
181
596315
5019
અંતર હોઈ શકે છે અને આપણે વસ્તુને પ્રેમથી, સમ્માન દઈને
10:01
with respect.
182
601358
1488
પણ પ્રતિસાદ આપી શકો છો.
10:02
Some people call it "radical candor,"
183
602870
2412
કેટલાક લોકો તેને "આમૂલ મીણબત્તી" કહે છે,
10:05
where you care personally,
184
605306
1488
જ્યાં તમે વ્યક્તિગત કાળજી તો લો જ છો,
10:06
but you challenge directly.
185
606818
1771
પરંતુ સવાલ સામેથી પણ.
10:09
So yes, civility pays.
186
609612
2413
તેથી હા, સભ્યતા આગળ કામ આવે છે.
10:12
In a biotechnology firm, colleagues and I found
187
612474
2895
બાયોટેક્નોલોજી પેઢીમાં, મે અને સાથીદારોએ મળીને શોધ્યું
10:15
that those that were seen as civil
188
615393
2075
કે જેઓ સભ્ય વ્યવહાર કરે છે
10:17
were twice as likely to be viewed as leaders,
189
617492
2637
તેઓ નેતા તરીકે જોવાની સંભાવના બે ગણી વધારે છે,
10:20
and they performed significantly better.
190
620153
2298
અને તેઓએ નોંધપાત્ર રીતે સારું પ્રદર્શન કર્યું.
10:23
Why does civility pay?
191
623066
1977
સભ્યતા કેમ કામ આવે છે?
10:25
Because people see you as an important -- and a powerful --
192
625067
4748
કારણકે લોકો તમને મહત્વપૂર્ણ અને શક્તિશાળી રીતે જુએ છે
10:29
unique combination of two key characteristics:
193
629839
3703
અનન્ય સંયોજન ના બે લાક્ષણિકતાઓ:
10:33
warm and competent, friendly and smart.
194
633566
3075
નરમ દિલ અને સક્ષમ, મૈત્રીપૂર્ણ અને ચાલક.
10:37
In other words, being civil isn't just about motivating others.
195
637184
4500
બીજા શબ્દોમાં કહીએ તો સભ્ય હોવું માત્ર અન્ય લોકોને પ્રોત્સાહિત કરવા વિશે નથી.
10:41
It's about you.
196
641708
1260
તે તમારા વિશે છે.
10:43
If you're civil, you're more likely to be seen as a leader.
197
643643
3507
જો તમે સારા હોવ તો તમારી નેતા તરીકે જોવાની સંભાવના વધારે છે.
10:47
You'll perform better, and you're seen as warm and competent.
198
647174
3183
જો તમે સારું પ્રદર્શન કરશો તો બીજાની નજરમાં નરમ દિલના અને સક્ષમ બની જશો.
10:51
But there's an even bigger story about how civility pays,
199
651722
3708
પણ સારા પણું કેવી રીતે કામ આવસે તેની પાછળ એક કહાની છે,
10:55
and it ties to one of the most important questions around leadership:
200
655454
4018
આ નેતૃત્વ વિશે જોડાયેલ છે તે એક મોટો સવાલ ઊભો કરે છે:
11:00
What do people want most from their leaders?
201
660234
2886
લોકોને સૌથી વધુ શું જોઈએ છે તેમના નેતાઓ પાસેથી?
11:03
We took data from over 20,000 employees around the world,
202
663993
3713
અમે વિશ્વભરના 20,000 કર્મચારીઓ પાસેથી માહિતી લીધી,
11:07
and we found the answer was simple:
203
667730
2005
અને અમને સરળ જવાબ મળ્યો:
11:10
respect.
204
670933
1212
સન્માન.
11:12
Being treated with respect was more important
205
672711
3206
સન્માનિત રીતે વયવહાર મળવો
11:15
than recognition and appreciation,
206
675941
2496
માન્યતા અને પ્રશંસા,
11:18
useful feedback,
207
678461
1555
ઉપયોગી પ્રતિસાદ
શીખવાની તકોથી પણ વધારે માન્ય રાખે છે.
11:20
even opportunities for learning.
208
680040
1937
11:22
Those that felt respected were healthier,
209
682675
3707
જેને સન્માન મળે છે તે સ્વસ્થ લાગે છે,
વધુ ધ્યાન કેન્દ્રિત થાય છે,
11:26
more focused,
210
686406
1375
11:27
more likely to stay with their organization
211
687805
2506
સંસ્થા સાથે રહેવાની વધુ સંભાવના રહે છે,
અને વધુ જોડાયેલા રહે છે.
11:30
and far more engaged.
212
690335
2038
તો શરૂ ક્યાંથી કરશો?
11:34
So where do you start?
213
694123
1675
કેવીરીતે તમે લોકોને પ્રોત્સાહિત કરી સકો છો તેમને માન આપી શકો છો?
11:36
How can you lift people up and make people feel respected?
214
696219
3520
11:40
Well, the nice thing is, it doesn't require a huge shift.
215
700411
3067
સારી વસ્તુ એ છે કે આમાં મહેનતની વધારે જરૂર નથી.
11:43
Small things can make a big difference.
216
703977
2546
નાની વસ્તુઓથી મોટો ફરક પડી શકે છે.
લોકોનો આભાર માનવાથી,
11:47
I found that thanking people,
217
707108
2658
11:49
sharing credit,
218
709790
1466
તેમને શ્રેય દેવાથી,
11:51
listening attentively,
219
711280
1732
ધ્યાનથી સાંભળવાથી,
11:53
humbly asking questions,
220
713663
2429
નમ્રતાપૂર્વક સવાલ પૂછવાથી,
અન્યનું સ્વીકારીને હસવાથી
11:56
acknowledging others and smiling
221
716116
2715
11:58
has an impact.
222
718855
1388
સારો પ્રભાવ પડે છે.
12:01
Patrick Quinlan, former CEO of Ochsner Health [System],
223
721497
3735
પેટ્રિક ક્વીનલાન,ઓશ્નર હેલ્થ [સિસ્ટમ] ભુતપૂર્વ સીઈઓ
12:05
told me about the effects of their 10-5 way,
224
725256
2857
એ મને તેની 10-5 રીતની અસરો વિશે કહ્યું,
જો તમે કોઇથી 10 ફૂટની અંદર ઊભા હો,
12:08
where if you're within 10 feet of someone,
225
728137
2258
12:10
you make eye contact and smile,
226
730419
2650
તમે એની આંખોમાં જોઈને હસીએ,
અને જો પાંચ ફૂટની અંદર,
12:13
and if you're within five feet,
227
733093
1672
12:14
you say hello.
228
734789
1293
તો હેલો કહો.
12:16
He explained that civility spread,
229
736721
2660
તેમણે સમજવ્યું કે સુસજ્જતા ફેલાય છે.
12:19
patient satisfaction scores rose,
230
739405
2406
દર્દીઓની સંતોષ વધ્યો,
12:21
as did patient referrals.
231
741835
1896
અને તે બીજાને પણ તેના વિશે બતાવતા.
12:24
Civility and respect can be used to boost an organization's performance.
232
744916
4296
સભ્યતા અને સમ્માન એક સંસ્થાના પ્રભાવ માટે ઉપયોગી છે.
12:29
When my friend Doug Conant took over as CEO of Campbell's Soup Company in 2001,
233
749808
5748
જ્યારે મારા મિત્રે ડગ કોનેંટ કૈમ્પબેલ્સ સૂપ કંપનીનો 2001 માં સીઈઓ બન્યો,
12:35
the company's market share had just dropped in half.
234
755580
2927
કંપનીના બજારનો હિસ્સો અડધામાં ઘટી ગયો.
12:38
Sales were declining,
235
758531
1675
વેચાણ ઘટી ગયું,
12:40
lots of people had just been laid off.
236
760230
2609
અને ઘણાબધા લોકોને નિકાળી દીધા.
12:42
A Gallup manager said it was the least engaged organization
237
762863
3824
એક ગેલપ મેનેજરે કહ્યું હતું કે આ સૌથી ઓછી સંલગ્ન સંસ્થા હતું
12:46
that they had surveyed.
238
766711
1346
જેનો તેઓએ સર્વે કર્યો.
12:48
And as Doug drove up to work his first day,
239
768969
2925
ડગના પહેલા દિવસેજ તેઓએ જોયું
12:51
he noticed that the headquarters was surrounded by barbwire fence.
240
771918
3974
કે કંપનીનો મુખ્યાલય તારની વાડોથી ઘેરાયેલું હતું.
પાર્કિંગની જગ્યામાં રક્ષક ટાવર હતા.
12:56
There were guard towers in the parking lot.
241
776313
2581
12:59
He said it looked like a minimum security prison.
242
779775
3637
તેઓએ કહયુકે આખી જગ્યા જેલ જેવી લાગી રહી છે.
13:03
It felt toxic.
243
783436
1811
તે ઝેરી લાગ્યું.
13:06
Within five years, Doug had turned things around.
244
786771
2950
પાંચ વરસમાં ડગે બધું જ બદલી નાખ્યું.
અને નવ વરસની અંદર તો એ નવો રેકોર્ડ બનાવવા લાગ્યા.
13:10
And within nine years, they were setting all-time performance records
245
790182
3558
13:13
and racking up awards, including best place to work.
246
793764
2955
એમને કામ કરવા માટે શ્રેષ્ટ જગ્યા મળી અને પુરસ્કારો પણ મળ્યા
13:17
How did he do it?
247
797449
1293
તેને તે કેવીરીતે કર્યું?
13:19
On day one, Doug told employees
248
799416
2427
એક દિવસ ડગે કર્મચારીને કહ્યું
13:21
that he was going to have high standards for performance,
249
801867
2667
કે કામગીરી માટે તે ઉચ્ચ ધોરણો હશે,
13:24
but they were going to do it with civility.
250
804558
2085
પરંતુ તેઓ સભ્યતાથી કરવું જરૂરી હતું.
13:26
He walked the talk, and he expected his leaders to.
251
806667
3226
તેમણે તે કરીને પણ બતાવ્યુ અને બધાથી અપેક્ષા પણ રાખી.
13:30
For Doug, it all came down to being tough-minded on standards
252
810805
4715
ડગ માટે તે વિચારવામાં કઠોર હતા
13:35
and tenderhearted with people.
253
815544
1884
પરંતુ લોકો માટે નરમ દિલ.
તેમના માટે તે રોજની વાતોમાં હતું,
13:38
For him, he said it was all about these touch points,
254
818119
3213
13:41
or these daily interactions he had with employees,
255
821356
3207
અથવા કર્મચારીઓ સાથે રોજની વાતચીતમાં,
13:44
whether in the hallway, in the cafeteria or in meetings.
256
824587
3930
જો કે રસ્તામાં હોય જમવા, કે મિટિંગમાં.
જયારે આ બધામાં સફળ થતાં,
13:49
And if he handled each touch point well,
257
829064
2678
13:51
he'd make employees feel valued.
258
831766
2128
તે કર્મચારીઓને મૂલ્યવાન લાગતું.
એક બીજી રીત જેનાથી તે કર્મચારીઓને મૂલ્યવાન અનુભૂતિ કરાવતા
13:55
Another way that Doug made employees feel valued
259
835089
3515
13:58
and showed them that he was paying attention
260
838628
2396
અને તે બતાવતા કે તેમના પર ધ્યાન દે છે તે એ હતુકે તેમણે
કર્મચારીઓને 30,000થી વધારે લખાણો મોકલ્યા.
14:01
is that he handwrote over 30,000 thank-you notes to employees.
261
841048
5363
14:06
And this set an example for other leaders.
262
846949
2341
અને બીજા માટે ઉદાહરણ બની ગયા.
લીડર પાસે આવા 400 તકો આવે છે.
14:10
Leaders have about 400 of these touch points a day.
263
850456
3685
અને કંઈક સારું કરવામાં બે મિનિટથી વધુ સમય ના લાગે.
14:14
Most don't take long, less than two minutes each.
264
854165
3348
14:17
The key is to be agile and mindful in each of these moments.
265
857537
4307
આ સમયે બસ ધ્યાન આપવુ જરૂરી છે.
14:22
Civility lifts people.
266
862933
1730
સભ્યતા થી લોકો પ્રભાવિત થાય છે.
સભ્ય હોવાથી આપના લોકોના શ્રેષ્ઠતામાં વધારો
14:25
We'll get people to give more and function at their best
267
865179
3485
14:28
if we're civil.
268
868688
1158
થવાની તકો હોય છે.
14:30
Incivility chips away at people and their performance.
269
870528
3147
ઉગ્રતાથી લોકોની શ્રેષ્ઠતામાં અછત છે.
14:33
It robs people of their potential,
270
873699
2261
ભલે અમુક લોકો કંઈક સારું કરવા પણ માંગે,
14:35
even if they're just working around it.
271
875984
2025
તો ઉગ્રતા આસપાસ રહે છે.
મારા સંશોધનથી જાણું છે કે જ્યારે આપની પાસે વધારે સભ્ય માહોલ હોય, તો
14:39
What I know from my research is that when we have more civil environments,
272
879001
4288
14:43
we're more productive, creative, helpful, happy and healthy.
273
883313
5456
જ્યારે આપનીપાસે વધારે સભ્ય માહોલ હોય, તો
14:49
We can do better.
274
889428
1440
વધારે ઉત્પાદક,સર્જનાત્મક,મદદગાર,ખુશ અને સ્વસ્થ
14:51
Each one of us can be more mindful
275
891479
3008
રહીએ છીએ,અને સારું કરી શકીએ છીએ.
14:54
and can take actions to lift others up around us,
276
894511
3570
આપણે મગજથી વધુ સારું કરી શકીએ છીએ.
અને આપણે ક્રિયાઓ દ્વારા બીજાને કામમાં, ધરમાં,
14:58
at work, at home, online,
277
898105
3288
15:01
in schools
278
901417
1164
ઓનલાઈન, સ્કૂલમાં,
15:02
and in our communities.
279
902605
1663
સમુદાયોમાં
15:04
In every interaction, think:
280
904943
2449
પ્રોત્સાહિત કરી શકીએ છીએ.
15:07
Who do you want to be?
281
907829
1757
દરેક વાતચીત કરતાં, વિચારો:
તમે શું બનવા માંગો છો?
15:10
Let's put an end to incivility bug
282
910419
2513
15:12
and start spreading civility.
283
912956
1964
કે તમે શું બનવા માંગો છો?
15:15
After all, it pays.
284
915404
2243
ચાલો, અકલ્પ્યતના રોગને હટાવીએ,
અને સભ્યતા ફેલાવીએ.
15:18
Thank you.
285
918219
1165
છેવટે, તે જરૂરી છે.
15:19
(Applause)
286
919408
2520
આભાર.
(તાળીઓ)
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7