Technology hasn't changed love. Here's why | Helen Fisher

207,341 views ・ 2016-10-20

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Translator: Heena Sampat Reviewer: Arvind Patil
00:12
I was recently traveling in the Highlands of New Guinea,
0
12827
3061
થોડા વખત પહેલા, હું નવી ગુઍના હાઇલેન્ડઝ મા ફરતી હતી
00:15
and I was talking with a man who had three wives.
1
15912
2494
મારી મુલાકાત ત્રણ પત્નીઓ ના પતિ સાથે થઈ.
00:18
I asked him, "How many wives would you like to have?"
2
18905
3089
મે પુછ્યુ, કેટલી પત્નીઓ થી સંતોશ માનશો?
થોડી ક્ષણ માટે.કોઇ આવાજ ન સંભળાયો
00:22
And there was this long pause,
3
22340
1434
00:23
and I thought to myself,
4
23798
1195
અને મેં મનમાં વિચાર્યું
00:25
"Is he going to say five?
5
25017
1551
શું ઍનો જવાબ પાંચ હશે?
00:26
Is he going to say 10?
6
26592
1427
કે દશ હશે ?
કે પછી પચ્ચિસ કહેશે !
00:28
Is he going to say 25?"
7
28043
1842
00:29
And he leaned towards me
8
29909
1162
મારી તરફ વાંકા વળી ને ...
00:31
and he whispered, "None."
9
31095
1510
હળવે રહીને કહ્યું, શૂન્ય
00:32
(Laughter)
10
32629
2180
હાસ્ય.
છયાશિ ટકા માનવ જાત ઍક થી વધુ પત્નીઓ ની પરવાનગી આપે છે.
00:35
Eighty-six percent of human societies permit a man to have several wives:
11
35514
4375
00:39
polygyny.
12
39913
1151
બહુપત્નીત્વ.
00:41
But in the vast majority of these cultures,
13
41088
2109
પરંતુ વધુ પડતા સમાજ માં તે જોવામાં આવે છે
00:43
only about five or ten percent of men actually do have several wives.
14
43221
4298
માત્ર પાંચ કે દસ ટકા પુરુષો એક કરતાં વધુ પત્નીઓ રાખે છે
00:47
Having several partners can be a toothache.
15
47543
2347
વધુ ભાગીદારો, દાંતના દુઃખાવો બની શકે છે.
00:49
In fact, co-wives can fight with each other,
16
49914
3120
હકીકતમાં, સહ-પત્નીઓ વચ્ચે લડાઈ થઇ શકે છે,
ક્યારેક તેઓ ઍકબીજાના બાળકોને ઝેર પણ આપી શકે છે.
00:53
sometimes they can even poison each other's children.
17
53058
2937
00:56
And you've got to have a lot of cows, a lot of goats,
18
56455
2651
જરુરી છે કે તમારી પાસે ઘણી ગાયો અને બકરા
00:59
a lot of money, a lot of land,
19
59130
1965
ઘણા પૈસા, ઘણી જમીન
01:01
in order to build a harem.
20
61119
1536
એક જનાનખાનું ઊભુ કરવા માટે હોવા જોઇયે.
01:03
We are a pair-bonding species.
21
63017
2375
અાપણે એક જોડી-બંધન સમાજ છે.
01:05
Ninety-seven percent of mammals do not pair up to rear their young;
22
65416
3538
સતાણુ ટકા સસ્તન પશુ તેમના બાળક ના ઊછેર માં જોડાતા નથી;
01:08
human beings do.
23
68978
1828
પણ મનુષ્ય કરે છે.
01:10
I'm not suggesting that we're not --
24
70830
2150
હું એવું નથી સૂચન કરું છું કે અાપણે નથી
01:13
that we're necessarily sexually faithful to our partners.
25
73004
3147
અાપણે ભાગીદારોને વફાદાર છીયે.
01:16
I've looked at adultery in 42 cultures,
26
76175
2748
મેં ૪૨ સંસ્કૃતિઓમાં વ્યભિચાર પણુ જોયું છે.
01:18
I understand, actually, some of the genetics of it,
27
78947
2435
મને જિનેટિક્સનો થોડો ખયાલ છે,
01:21
and some of the brain circuitry of it.
28
81406
1848
સાથે મગજની સર્કિટરીનો પણ..
01:23
It's very common around the world,
29
83278
1943
અા વિશ્વમાં ખૂબ જ સામાન્ય છે,
01:25
but we are built to love.
30
85245
1937
પરંતુ અાપણે પ્રેમ માટે બનયા છે.
01:27
How is technology changing love?
31
87716
3316
ટેક્નોલોજી પ્રેમ કેવી રીતે બદલે છે?
01:31
I'm going to say almost not at all.
32
91515
2472
મારું માનવુ છે, લગભગ નજીવું.
01:34
I study the brain.
33
94744
1354
હું મગજનો અભ્યાસ કરું છું.
01:36
I and my colleagues have put over 100 people into a brain scanner --
34
96122
3730
મેં અને મારા સાથીદારોઍ 100 થી વધુ લોકોના મગજ સ્કેન કયાૅ છે,
01:39
people who had just fallen happily in love,
35
99876
3007
જે લોકોનો, હાલમાં પ્રેમ ઉભરાયો હતો
01:42
people who had just been rejected in love
36
102907
2031
લોકો જે હાલમાં પ્રેમમાં નાસીપાસ થયા હતા,
01:44
and people who are in love long-term.
37
104962
1873
અને જે લોકો લાંબા ગાળાથી પ્રેમમાં છે.
01:46
And it is possible to remain "in love" long-term.
38
106859
3187
લાંબા ગાળાનો "પ્રેમ" શક્ય છે.
01:50
And I've long ago maintained
39
110543
1906
મારું પહેલેથી માનવું છે કે,
01:52
that we've evolved three distinctly different brain systems
40
112473
3025
અાપણામાં, ત્રણ પ્રકારની મગજની વિવિધ સિસ્ટમો વિકસિત છે,
01:55
for mating and reproduction:
41
115522
1837
સમાગમ અને પ્રજનન માટે:
01:57
sex drive,
42
117383
1152
કામેચ્છા,
01:58
feelings of intense romantic love
43
118559
1936
તીવ્ર રોમેન્ટિક પ્રેમ લાગણી
02:00
and feelings of deep cosmic attachment to a long-term partner.
44
120519
3746
લાંબા ગાળાના ભાગીદારી માટે, ઊંડી કોસ્મિક લાગણીનુ આકર્ષણ
02:04
And together, these three brain systems --
45
124289
2436
આ ત્રણ મગજ સિસ્ટમો સાથે,
02:06
with many other parts of the brain --
46
126749
2488
મગજના ઘણા અન્ય ભાગો સાથે -
02:09
orchestrate our sexual, our romantic and our family lives.
47
129261
5126
જાતીય ઇરછાઆે, આપણા રોમેન્ટિક અને કાૅટુંબિક જીવન વણાયલા છે.
02:14
But they lie way below the cortex,
48
134411
2393
પરંતુ તે, અાપણા 'કાૅરટેકસ' ના નીચે છે,
02:16
way below the limbic system where we feel our emotions,
49
136828
4221
છેક 'લિમબિક' સીસટમની નીચે જ્યાં આપણી ભાવનાનો સંકળાયેલી છે,
02:21
generate our emotions.
50
141073
1287
ભાવનાનો ઉદય થાય છે.
02:22
They lie in the most primitive parts of the brain, linked with energy,
51
142384
4815
તેઓ મગજના સૌથી પ્રાથમિક ભાગોમાં ઊર્જા સાથે જોડાયલા છે,
02:27
focus, craving, motivation, wanting and drive.
52
147223
5256
ધ્યાન, લાલસા, પ્રેરણા, અભાવ અને ઝુંબેશ.
02:32
In this case,
53
152503
1153
આ બધી બાબતમાં,
02:33
the drive to win life's greatest prize:
54
153680
2531
જીદંગી જીતવાની ધગશનુ સૌથી મોટું ઈનામ:
02:36
a mating partner.
55
156235
1434
પ્રજનન માટેનો ભાગીદાર.
02:37
They evolved over 4.4 million years ago among our first ancestors,
56
157693
4517
તે આજથી ૪.૪ મિલિયન વર્ષ પહેલાં, પૂર્વજોમાં વિકસ્યા હતા.
02:42
and they're not going to change if you swipe left or right on Tinder.
57
162234
4462
અને તેઓ બદલવા માટે નથી, પછી તમે જોઇયે તેટલા પ્રયાસ કરો.
02:46
(Laughter)
58
166720
1547
(હાસ્ય)
02:48
(Applause)
59
168291
2446
(અભિવાદન)
02:50
There's no question that technology is changing the way we court:
60
170761
4615
અહીં કોઈ પ્રશ્નજ નથી અાવતો, કે ટેકનોલોજી આપણી માનસીક વૃતી બદલી શકે છે:
02:55
emailing, texting,
61
175400
1924
ઇમેઇલ, ટેક્સ્ટિંગ
ચિત્ર (આઇકોન) ભાવ વ્યક્ત કરવા,
02:57
emojis to express your emotions,
62
177348
1975
02:59
sexting,
63
179347
1264
લૈંગિક,
03:00
"liking" a photograph, selfies ...
64
180635
2436
ફોટોગ્રાફની પસંદગી, સૅલફી ...
03:03
We're seeing new rules and taboos for how to court.
65
183095
4112
અાપણે પ્રેમ કરવાના નવા નિયમો અને પ્રતિબંધ જોઈ રહ્યાં છીઅે
03:07
But, you know --
66
187936
1987
પરંતુ, તમને ખબર છે -
03:09
is this actually dramatically changing love?
67
189947
3144
આનાથી ખરેખર પ્રેમમાં બદલાવ આવ્યું છે?
03:13
What about the late 1940s,
68
193730
2364
૧૯૪૦ નો ઊદાહરણ લઈયે,
03:16
when the automobile became very popular
69
196118
2561
જ્યારે ઓટોમોબાઇલ, ખૂબ જ લોકપ્રિય બની હતી
03:18
and we suddenly had rolling bedrooms?
70
198703
2346
અને અચાનક રોલિંગ શયનખંડ જોવા મળયા હતા?
03:21
(Laughter)
71
201073
1718
(હાસ્ય)
03:22
How about the introduction of the birth control pill?
72
202815
4238
અને જન્મ નિયંત્રણ ગોળીનો પરીચય?
03:27
Unchained from the great threat of pregnancy and social ruin,
73
207491
5297
ગર્ભાવસ્થા અને સામાજિક વિનાશમાંથી આઝાદી,
03:32
women could finally express their primitive and primal sexuality.
74
212812
4424
સ્ત્રીઓ આખરે તેમની મૂળભૂત પ્રાથમિક અને જાતિયતા વ્યક્ત કરી શકી.
03:37
Even dating sites are not changing love.
75
217724
3017
ડેટિંગ સાઇટ્સ પણ પ્રેમમાં બદલાવ નથી લાવી શકી.
03:40
I'm Chief Scientific Advisor to Match.com,
76
220765
2558
હું મેચ ડોટ કૉમ ની મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર છું,
03:43
I've been it for 11 years.
77
223347
1680
અગિયાર વર્ષો થી.
03:45
I keep telling them and they agree with me,
78
225051
2004
હું તેમને કહું છુ, અને તેઓ સહેમત છે
03:47
that these are not dating sites,
79
227079
1539
કે આ ડેટિંગ સાઇટ્સ નથી,
03:48
they are introducing sites.
80
228642
2013
પણ તેઓ પરિચય કરાવાની સાઇટ્સ છે.
03:51
When you sit down in a bar,
81
231017
2263
જ્યારે તમે એક બારમાં બેસો,
03:53
in a coffee house,
82
233304
1584
કે કોઈ એક કોફી હાઉસમાં,
03:54
on a park bench,
83
234912
1356
કે એક પાર્કની બેન્ચ પર,
03:56
your ancient brain snaps into action like a sleeping cat awakened,
84
236292
5005
તમારુ પ્રાચીન મગજ ક્રિયાશીલ થાય, જાણે એક ઊંઘંતી બિલાડી જાગૃત થાય,
04:01
and you smile
85
241321
1299
અને તમે સ્મિત કરો,
04:02
and laugh
86
242644
1158
અને હસો,
04:03
and listen
87
243826
1182
અને ધ્યાનથી સાંભળો,
04:05
and parade the way our ancestors did 100,000 years ago.
88
245032
4873
અને ચાલો, ઍજ આદાથી, જેમ આપણા પૂર્વજો, ૧,૦૦,૦૦૦ વર્ષ પહેલાં કરતા હતા.
04:10
We can give you various people --
89
250424
1953
અમે તમને વિવિધ લોકોની અોળખાણ કરાવી આપશું,
04:12
all the dating sites can --
90
252401
1565
બધી ડેટિંગ સાઇટ્સ કરી શકે છે -
04:13
but the only real algorithm is your own human brain.
91
253990
3913
પરંતુ વાસ્તવિક કોયડાનો ઉકેલ તો અાપણા પોતાના મગજમાં છે.
04:17
Technology is not going to change that.
92
257927
2572
ટેકનોલોજી અેમાં કંઈ બદલાવ નથી લાવવાની,
04:21
Technology is also not going to change who you choose to love.
93
261041
4644
ટેકનોલોજી તમે કોને પ્રેમ કરો, અેમાં કંઈ બદલાવ નથી લાવવાની,
04:25
I study the biology of personality,
94
265709
2696
હું વ્યક્તિત્વના જીવશાસ્ત્રનો અભ્યાસ કરું છું.
04:28
and I've come to believe
95
268429
1212
અને મારુ ઍમ માનવું છે
04:29
that we've evolved four very broad styles of thinking and behaving,
96
269665
4283
કે વિચાર અને વર્તનની ચાર ખૂબ જ વ્યાપક શૈલીઓ છે.
04:33
linked with the dopamine, serotonin,
97
273972
1830
જેની કડી જોડાયેલી છે. ડોપામાઇન, સેરોટોનિન
04:35
testosterone and estrogen systems.
98
275826
2178
ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજનના સિસ્ટમો સાથે.
04:38
So I created a questionnaire directly from brain science
99
278358
4153
તેથી હું એક પ્રશ્નાવલી બનાવી સીધા મનોવિજ્ઞાનમાંથી.
04:42
to measure the degree to which you express the traits --
100
282535
3142
અે જાણવા, કે કેટલા અંશે તમે લક્ષણો
04:45
the constellation of traits --
101
285701
1754
લક્ષણો નક્ષત્ર વ્યક્ત કરો છો -
04:47
linked with each of these four brain systems.
102
287479
3008
જે ચાર મગજની સિસ્ટમો સાથે જોડાયેલા છે.
04:50
I then put that questionnaire on various dating sites
103
290829
4868
મેં પછી અે પ્રશ્નાવલી, વિવિધ ડેટિંગ સાઇટ્સ પર મૂકી
04:55
in 40 countries.
104
295721
1642
૪૦ દેશોમાં.
04:57
Fourteen million or more people have now taken the questionnaire,
105
297969
3890
ચૌદ લાખ કે તેથી વધુ લોકો હવે પ્રશ્નાવલી લીધી છે,
05:01
and I've been able to watch who's naturally drawn to whom.
106
301883
3925
અને મને બારીકાઈ થી જાણ થઈ, કુદરતી રીતે કોણ કોની તરફ આકર્ષાય છે.
05:06
And as it turns out,
107
306462
1511
અને સમજાય છે,
05:07
those who were very expressive of the dopamine system
108
307997
2569
જેઓ ખૂબ જ સૂચક હતા ડોપામાઇન વ્યવસ્થા તરફ
05:10
tend to be curious, creative, spontaneous, energetic --
109
310590
3135
તેઅૌ જિજ્ઞાસુ,સર્જનાત્મક, સત્વર અને ઉદ્યમી હોય છે.
05:13
I would imagine there's an awful lot of people like that in this room --
110
313749
3451
મારા ખયાલથી ઘણો અેવા લોકો, આ રૂમ માં જોવા મળશે.
05:17
they're drawn to people like themselves.
111
317224
1928
તેઓ પોતાની જેવા લોકો તરફ આકર્ષાય છે.
05:19
Curious, creative people need people like themselves.
112
319176
3383
જિજ્ઞાસુ, સર્જનાત્મક લોકોને પોતાને જેવા લોકોની જરૂર છે.
05:22
People who are very expressive of the serotonin system
113
322583
2638
અેવા લોકો જે, 'સેરોટોનિન સિસ્ટમ' માટે ખૂબ જ સૂચક છે
05:25
tend to be traditional, conventional, they follow the rules,
114
325245
2879
તેઅો પરંપરાગત, રૂઢિગત તેઓ નિયમોને અનુસરે તેવા
05:28
they respect authority,
115
328148
1878
તેઓ સત્તાને આદર કરનારા,
05:30
they tend to be religious -- religiosity is in the serotonin system --
116
330050
3386
ધર્મને અનુસરનારા - ધાર્મિકતા પથ પર ચાલનારા
05:33
and traditional people go for traditional people.
117
333460
3337
અને પરંપરાગત લોકો પરંપરાગત લોકોને અનુસરનારા
05:36
In that way, similarity attracts.
118
336821
2664
આ રીતે, સમાનતા આકર્ષે છે.
05:39
In the other two cases, opposites attract.
119
339509
2222
અન્ય બે કિસ્સાઓમાં, વિરુદ્ધ બળો આકર્ષે છે.
05:41
People very expressive of the testosterone system
120
341755
2297
જે લોકોમાં, ટેસ્ટોસ્ટેરોન સિસ્ટમ વધુ પ્રચલિત છે
05:44
tend to be analytical, logical, direct, decisive,
121
344076
3923
તે વિશ્લેષણાત્મક, તર્કશુદ્ધ, સીધા, નિર્ણાયક હોય છે
અને તેઓ, તેમના વિરુદ્ધ તરફ આકર્ષિત થાય છે.
05:48
and they go for their opposite:
122
348023
1482
05:49
they go for somebody who's high estrogen,
123
349529
2253
તે વ્યક્તિઓ ઉચ્ચ એસ્ટ્રોજનવાળા તરફ આકર્ષિત થાય છે
05:51
somebody who's got very good verbal skills
124
351806
2242
જે ખૂબ જ સારો મૌખિક કુશળ છે
05:54
and people skills,
125
354072
1242
અને લોકો કુશળછે,
05:55
who's very intuitive
126
355338
1448
જે ખૂબ જ સાહજિક છે
05:56
and who's very nurturing and emotionally expressive.
127
356810
3313
અને જે ખૂબ જ સંભાળ રાખે છે અને લાગણીશીલ છે.
06:00
We have natural patterns of mate choice.
128
360519
2572
આપણા સાથીની પસંદગીમાં પણ, અેક કુદરતી રચના હોય છે.
06:03
Modern technology is not going to change who we choose to love.
129
363468
5056
આધુનિક ટેકનોલોજી નથી બદલી શકવાની કે આપણે કોને પ્રેમ કરી રહ્યા છે
06:09
But technology is producing one modern trend
130
369488
2553
પરંતુ ટેકનોલોજી એક આધુનિક વલણ ઉત્પન્ન કરે છે
06:12
that I find particularly important.
131
372065
1736
જેને હું ખાસ મહત્વ માનુ છું
06:14
It's associated with the concept of paradox of choice.
132
374151
3688
તે વિરોધાભાસી પસંદગી સાથે સંકળાયેલો છે
06:18
For millions of years,
133
378372
1454
લાખો વર્ષો સુધી
06:19
we lived in little hunting and gathering groups.
134
379850
2267
અાપણે નાનકડા શિકારી અને એકઠા જૂથમાં વસાહટ કરી.
06:22
You didn't have the opportunity to choose
135
382141
2526
તમને પસંદ કરવા માટે તક ન મળી
06:24
between 1,000 people on a dating site.
136
384691
3110
એક ડેટિંગ સાઇટ પર 1,000 લોકો વચ્ચે.
06:28
In fact, I've been studying this recently,
137
388261
2057
હકીકતમાં, આ વિશય પર મારો અભ્યાસ ચાલે છે
06:30
and I actually think there's some sort of sweet spot in the brain;
138
390342
3155
અને મારુ માનવું છે, કે આપણા મગજમાં અેક અેવી જગા છે;
06:33
I don't know what it is, but apparently, from reading a lot of the data,
139
393521
3951
તે શું છે અે ખબર નથી, પરંતુ દેખીતી રીતે, ઘણા વાંચન બાદ,
06:37
we can embrace about five to nine alternatives, and after that,
140
397496
5151
આપણે પાંચ થી નવ વિકલ્પો, સ્વીકાર કરી શકીયે, અને તે પછી,
06:42
you get into what academics call "cognitive overload,"
141
402671
3220
આપણને મળે, વિદ્વાનોની ભાશામાં, વિચારોનો અતિરેક
06:45
and you don't choose any.
142
405915
1801
અને તમે કોઈપણ પસંદ નથી.
06:48
So I've come to think that due to this cognitive overload,
143
408175
3146
મારું માનવું છે, કે આ અતિરેકના કારણે
06:51
we're ushering in a new form of courtship
144
411345
3311
આપણે એક નવા રુપના, પ્રેમસંબંધોમાં પ્રવેશ કરી રહ્યા છે.
06:54
that I call "slow love."
145
414680
1945
હું અેને "ધીમો પ્રેમ" કહીશ.
06:57
I arrived at this during my work with Match.com.
146
417219
3547
મૅચ ડોટ કાૅમ સાથે, કામ કરતા કરતા મને જાણ થઈ.
07:01
Every year for the last six years,
147
421400
1681
છેલ્લા છ વર્ષથી, દર વર્ષે,
07:03
we've done a study called "Singles in America."
148
423105
2693
"અમેરિકાના સિંગલ્સ" વિશય પર અમે એક અભ્યાસ કર્યું
07:05
We don't poll the Match population,
149
425822
1808
અમે મેચની વસ્તી નહીં, પણ
07:07
we poll the American population.
150
427654
1960
અમેરિકન વસ્તી નઝરમાં રાખીને ગણત્રી કરી છે.
07:09
We use 5,000-plus people,
151
429638
2969
અમે 5,000 - વત્તા લોકોનો ડૅટા લીધો
07:12
a representative sample of Americans based on the US census.
152
432631
3897
જે યુએસ સેન્સસ પર આધારિત, અમેરિકનો એક પ્રતિનિધિ નમૂનો હતો.
07:16
We've got data now on over 30,000 people,
153
436552
2892
અમારી પાસે હવે, અંદાજે ૩૦,૦૦૦ લોકોની માહિતી છે,
07:19
and every single year,
154
439468
2467
અને દરેક વર્ષે,
07:21
I see some of the same patterns.
155
441959
2526
મારી નજરમાં કેટલીક પેટર્નોમાં સમાનતા જોવા મળે છે.
07:24
Every single year when I ask the question,
156
444509
2779
દરેક વર્ષે જ્યારે હું પ્રશ્ન પૂછું છું,
07:27
over 50 percent of people have had a one-night stand --
157
447312
2763
અંદાજે ૫૦ ટકા લોકો એક રાત સ્ટેન્ડ કર્યાે છે -
07:30
not necessarily last year, but in their lives --
158
450099
2667
જરૂરી નથી ગયા વર્ષે પરંતુ તેમના જીવન માં -
07:32
50 percent have had a friends with benefits
159
452790
2273
૫૦ ટકાના અેવા દોસ્ત છે જેનો તેમને લાભ મળયો
07:35
during the course of their lives,
160
455087
1607
તેમના જીવન દરમિયાન
07:36
and over 50 percent have lived with a person long-term
161
456718
3568
અને ૫૦ ટકા એક વ્યક્તિ સાથે લાંબા ગાળાથી રહેતા હોય છે.
07:40
before marrying.
162
460310
1436
લગ્ન પહેલાં.
07:41
Americans think that this is reckless.
163
461770
2202
અમેરિકનો લાગે છે કે આ બેદરકારી છે.
07:43
I have doubted that for a long time;
164
463996
2919
મને લાંબા સમયથી શંકા છે કે;
07:46
the patterns are too strong.
165
466939
1892
પેટર્ન ખૂબ મજબૂત છે.
07:48
There's got to be some Darwinian explanation --
166
468855
2728
આના માટે કાંઈક તો ડાર્વિનિયન કારણ હોવું જોઈયે -
07:51
Not that many people are crazy.
167
471607
2326
કાંઈ ઘણા લોકો ગાંડા ન હોય શકે.
07:53
And I stumbled, then, on a statistic that really came home to me.
168
473957
3888
અને મારું ધ્યાન અચાનક એક આંકડાઓ પર ગયું,
07:58
It was a very interesting academic article
169
478267
2599
તે ખૂબ જ રસપ્રદ શૈક્ષણિક લેખ હતો
08:00
in which I found that 67 percent of singles in America today
170
480890
5013
જેમાં મને જાણવા મળયું કે ૬૭ ટકા અમેરિકાના સિંગલ્સ આજે
08:05
who are living long-term with somebody,
171
485927
2414
જે કોઇની સાથે લાંબા ગાળાથી રહેતા હોય છે,
08:08
have not yet married because they are terrified of divorce.
172
488365
4087
પણ હજુ સુધી લગ્ન કર્યા નથી કારણ કે તેઓને છૂટાછેડાનો ભય હોય છે.
08:12
They're terrified of the social,
173
492476
1856
તેમને ડર છે સમાજનો,
08:14
legal, emotional,
174
494356
1533
કાનૂનો, ભાવનાઆેનો,
08:15
economic consequences of divorce.
175
495913
2869
છૂટાછેડાના આર્થિક પરિણામો.
08:18
So I came to realize that I don't think this is recklessness;
176
498806
3758
તેથી મને લાગયું કે, આનું કારણ બેપરવાઈ નથી;
08:22
I think it's caution.
177
502588
1676
મારા ખયાલથી સાવધાની છે.
08:24
Today's singles want to know every single thing about a partner
178
504791
5022
આજના સિંગલ્સ, પોતાના ભાગીદાર વિશેની, દરેક બાબતોની ખબર રાખવા માંગે છે
08:29
before they wed.
179
509837
1629
લગ્ન કરતાં પહેલાં.
08:31
You learn a lot between the sheets,
180
511490
1929
તમને ઘણુ જાણવા મળે, પાનાઆે ઉથલાવતાં
08:33
not only about how somebody makes love,
181
513443
2512
પ્રેમ કેવી રીતે કરાય, તદઉપરાંત
08:35
but whether they're kind,
182
515979
1370
તેઆે પ્રેમાળ છે?
08:37
whether they can listen
183
517373
1342
શું તેઓ સાંભળી શકે છે?
08:38
and at my age,
184
518739
1172
અને મારી ઉંમરે,
08:39
whether they've got a sense of humor.
185
519935
1778
શું તેઓ વિનોદી સ્વભાવના છે?
08:41
(Laughter)
186
521737
1403
(હાસ્ય)
08:43
And in an age where we have too many choices,
187
523164
3454
અને એવા જમાનામાં જ્યાં આપી પાસે ઘણા વિકલ્પો છે,
08:47
we have very little fear of pregnancy and disease
188
527075
3262
આપણને ગર્ભાવસ્થા અને રોગનો ડર, ખૂબ જ ઓછો હોય છે
08:50
and we've got no feeling of shame for sex before marriage,
189
530361
3708
અને લગ્ન પહેલાં સેક્સ માટે, કોઈ શરમ નથી અનુભવાતી
08:54
I think people are taking their time to love.
190
534093
3698
મને લાગે છે કે લોકો પ્રેમ માટે, પોતાનો સમય લઈ રહ્યા છે
08:58
And actually, what's happening is,
191
538408
1651
અને ખરેખર, શુંથઇ રહ્યું છે,
09:00
what we're seeing is a real expansion of the precommitment stage
192
540083
3861
આપણને પૂર્વ પ્રતિબદ્ધતા સ્ટેજ તરફ, વાસ્તવિક રીતે વિસ્તરણ દેખાય છે
09:03
before you tie the knot.
193
543968
1736
ગાંઠ બાંધવા પહેલાં.
09:06
Where marriage used to be the beginning of a relationship,
194
546034
2726
જ્યાં લગ્ન એક સંબંધની શરૂઆત હતી,
09:08
now it's the finale.
195
548784
1669
હવે તે અંતિમ છે.
09:11
But the human brain --
196
551413
1740
પરંતુ માનવ મગજ -
09:13
(Laughter)
197
553177
2009
(હાસ્ય)
09:15
The human brain always triumphs,
198
555210
1814
માનવ મગજની હંમેશા જીત થશે,
09:17
and indeed, in the United States today,
199
557048
1895
09:18
86 percent of Americans will marry by age 49.
200
558967
3498
૮૬ ટકા અમેરિકનો ૪૯ વર્ષની ઉંમર સુધીમાં લગ્ન કરશે.
09:22
And even in cultures around the world where they're not marrying as often,
201
562489
3546
અને વિશ્વની અેવી સંસ્કૃતિઓમાં, જ્યાં લગ્ન આેછા પ્રમાણમાં થાય છે,
09:26
they are settling down eventually with a long-term partner.
202
566059
3275
તેઓ લાંબા ગાળાના ભાગીદાર સાથે સ્થિર થાય છે.
09:29
So it began to occur to me:
203
569358
1835
તેથી મેં વિચાર કર્યાે:
09:31
during this long extension of the precommitment stage,
204
571217
4567
અા લાંબા ગાળાની ભાગીદારીના સમયે,
09:35
if you can get rid of bad relationships before you marry,
205
575808
3173
તમે જો લગ્ન પહેલાં, ખરાબ સંબંધોથી છુટકારો મેળવી શકો,
09:39
maybe we're going to see more happy marriages.
206
579005
2447
કદાચ અાપણને ઘણા વધુ ખુશ લગ્ન જોવા મળશે.
09:41
So I did a study of 1,100 married people in America --
207
581838
4875
તેથી મેં અમેરિકાના, ૧૧૦૦ પરણિત લોકોના અભ્યાસ કર્યો
09:46
not on Match.com, of course --
208
586737
1727
સ્વાભાવિક રીતે મૅચ ડોટ કાૅમ પર નહીં,
09:48
and I asked them a lot of questions.
209
588488
2116
અને મેં તેમને ઘણાં બધા પ્રશ્નો પૂછયા,
09:50
But one of the questions was,
210
590628
1507
પરંતુ તેમાંનો એક પ્રશ્નો હતો,
09:52
"Would you re-marry the person you're currently married to?"
211
592159
4572
"તમે હમણાના જીવન સાથીની જોડે, ફરી લગ્ન કરશો? "
09:56
And 81 percent said, "Yes."
212
596755
2865
૮૧ ટકા કહ્યું હતું, "હા."
10:00
In fact, the greatest change in modern romance and family life
213
600613
6479
હકીકતમાં, એક સૌથી મહત્વનો ફેરફાર આધુનિક રોમાંસ અને કુટુંબ જીવન માં
ટેકનોલોજી નથી.
10:07
is not technology.
214
607116
1400
10:09
It's not even slow love.
215
609070
1494
તે ધીમો પ્રેમ પણ નથી.
10:11
It's actually women piling into the job market
216
611047
2951
વાસ્તવમાં તે નોકરી બજારમાં, મહિલા નો પ્રવેશ છે
10:14
in cultures around the world.
217
614022
1423
વિશ્વભરના કલ્ચર્સમાં.
10:15
For millions of years,
218
615767
1229
લાખો વર્ષો થી,
10:17
our ancestors lived in little hunting and gathering groups.
219
617020
2970
અાપણા પૂર્વજો શિકાર માટે, એકઠું કરવા માટે નાના જૂથોમાં રહેતા.
10:20
Women commuted to work to gather their fruits and vegetables.
220
620014
2905
મહિલા ફળો અને શાકભાજી ભેગા કરવા, કામ પર જતાં.
10:22
They came home with 60 to 80 percent of the evening meal.
221
622943
3510
તેઓ ૬૦ થી ૮૦ ટકા ભોજન સાથે, સાંજે ઘર આવતા.
10:26
The double-income family was the rule.
222
626477
2693
બમણી આવક કુટુંબનો નિયમ હતો.
10:29
And women were regarded as just as economically, socially
223
629194
3941
સ્ત્રીઓ ને પુરુષો ની સરખામણીમાં એટલાજ શક્તિશાળી આર્થિક, સામાજિક
10:33
and sexually powerful as men.
224
633159
3115
અને લૈંગિક બાબતોમાં ગણવામા આવયા હતા.
10:36
Then the environment changed some 10,000 years ago,
225
636298
3102
પછી ૧૦,૦૦૦ વર્ષ પહેલાં પર્યાવરણ બદલાયું,
10:39
we began to settle down on the farm
226
639424
2229
આપણે ફાર્મ પર વસાહટ શરૂ કર્યું
10:41
and both men and women became obliged, really,
227
641677
3191
પછી પુરુષો અને મહિલાઓ બંને અેકબીજાપર નિર્ભર થયા,
10:44
to marry the right person,
228
644892
1572
યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા,
10:46
from the right background,
229
646488
1430
જેની યોગ્ય પૃષ્ઠભૂમિ હોય,
10:47
from the right religion
230
647942
1303
જેનો યોગ્ય ધર્મ હોય,
10:49
and from the right kin and social and political connections.
231
649269
3538
જેના યોગ્ય, સામાજિક અને રાજકીય જોડાણો હોય,
10:52
Men's jobs became more important:
232
652831
1594
પુરૂષોના કામ વધુ મહત્વના બન્યા.
10:54
they had to move the rocks, fell the trees, plow the land.
233
654449
2737
તેમને ખડકો ખસેડવા પડતા, વૃક્ષો પાડી, જમીન ખેડવું પડતું.
10:57
They brought the produce to local markets, and came home
234
657210
2924
તેઓ ઉત્પાદનો સ્થાનિક બજારોમાં લાવતાં, અને પછી ઘરે આવતા
11:00
with the equivalent of money.
235
660158
1514
જેની પૈસામાં સરખામણી થઈ શકે.
11:01
Along with this,
236
661696
1546
આ સાથે,
11:03
we see a rise of a host of beliefs:
237
663266
2977
અપણી માન્યતાઓાં વધારો જોવા મળયો.
11:06
the belief of virginity at marriage,
238
666267
2182
લગ્ન સમયે કૌમાર્ય ની માન્યતા,
11:08
arranged marriages -- strictly arranged marriages --
239
668473
2943
ગોઠવાયેલા લગ્નો - ચુસ્ત રીતે ગોઠવાયેલા લગ્નો -
11:11
the belief that the man is the head of the household,
240
671440
2527
માન્યતા કે પુરુષ ઘરનો વડા છે,
11:13
that the wife's place is in the home
241
673991
2239
પત્ની જગ્યા ઘરમાં છે
11:16
and most important,
242
676254
1153
અને સૌથી મહત્વપૂર્ણ,
11:17
honor thy husband, and 'til death do us part.
243
677431
3131
પતિનુ સનમાન, અને મૃત્યુ થકી અમે સાથે રહીશું.
11:20
These are gone.
244
680586
1722
આ બધું ગયું.
11:22
They are going, and in many places,
245
682332
2549
આ બધું જાય છે, અને ઘણા સ્થળોએ,
11:24
they are gone.
246
684905
1388
તેઓ ગયા.
11:26
We are right now in a marriage revolution.
247
686317
3423
અાપણે એક લગ્ન ક્રાંતિમાં છીએ.
11:29
We are shedding 10,000 years of our farming tradition
248
689764
4715
આપણે ૧૦,૦૦૦વર્ષ જુની, ખેતીની પરંપરા ને ખંખેરરીઍ છીએ
11:34
and moving forward towards egalitarian relationships between the sexes --
249
694503
5626
અને સમતાવાદી સંબંધો તરફ, આગળ વધીયે છીએ --
જેને હું પ્રાચીન માનવ આત્મા સાથે, તાલમેલ મળતા જોઉ છું.
11:40
something I regard as highly compatible with the ancient human spirit.
250
700153
4815
હું કંઈ આશાવાદી નથી;
11:45
I'm not a Pollyanna;
251
705562
1702
11:47
there's a great deal to cry about.
252
707288
1761
તેમાં ઘણી ચીજોની ફરીયાદ થઈ શકે.
11:49
I've studied divorce in 80 cultures,
253
709073
1746
મેં૮૦ સંસ્કૃતિઓમાં છૂટાછેડાનો, અભ્યાસ કર્યો છે,
11:50
I've studied, as I say, adultery in many --
254
710843
2136
મેં વ્યભિચારનો પણ અભ્યાસ કર્યો છે
11:53
there's a whole pile of problems.
255
713003
1816
સમસ્યાઓનો ઢેર છે.
11:54
As William Butler Yeats, the poet, once said,
256
714843
3192
કવિ વિલિયમ બટલર યેટ્સે, એક વખત જણાવ્યું હતું કે,
11:58
"Love is the crooked thing."
257
718059
2465
"પ્રેમ અે બહુજ વિકૃત ચીજ છે"
12:01
I would add, "Nobody gets out alive."
258
721131
2790
હું તેમાંં ઉમેરવા માંગુ છું, "કોઇ એમાંથી જીવંત બહાર નહીં."
12:03
(Laughter)
259
723945
1095
(હાસ્ય)
12:05
We all have problems.
260
725064
1467
બધાને કંઈક સમસ્યાઓ હોય છે.
12:06
But in fact, I think the poet Randall Jarrell really sums it up best.
261
726925
3604
પરંતુ મને લાગે છે કે, કવિ રેન્ડલ જૅરૅલ નો ઉલ્લેખ શ્રેષ્ઠ છે.
12:10
He said, "The dark, uneasy world of family life --
262
730553
4999
તેમણે જણાવ્યું, "કુટુંબિક જીવનની ધૂંધળી, બેચેન જીંદગીમાં
12:15
where the greatest can fail, and the humblest succeed."
263
735576
4518
જ્યાં મહાન નિષ્ફળ થઈ શકે, અને નમ્ર સફળ."
12:20
But I will leave you with this:
264
740779
1887
પરંતુ હું તમને અેટલુંજ કહીશ:
12:22
love and attachment will prevail,
265
742690
2728
પ્રેમ અને લાગણી હમેશા રહેેેેશેે,
12:25
technology cannot change it.
266
745442
2533
ટેકનોલોજી તેને બદલી નથી શકવાની.
12:27
And I will conclude by saying
267
747999
1838
અને અંતે હું અેટલુંજ કહીશ
12:29
any understanding of human relationships must take into account
268
749861
5246
કોઈ પણ માનવ સંબંધો સમજયા પહેલાં, અેટલું ધ્યાનમાં રાખવું જ જોઈએ
12:35
one the most powerful determinants of human behavior:
269
755131
4225
એક સૌથી શક્તિશાળી નિર્ણાયક માનવ વર્તન:
12:39
the unquenchable,
270
759380
1218
જે કદી ન શાંત થશે,
12:41
adaptable
271
761217
1165
સ્વીકાર્ય
12:42
and primordial human drive to love.
272
762789
3006
આદિકાળથી પ્રચલિત માનવ પ્રેમ.
12:45
Thank you.
273
765819
1152
આભાર.
12:46
(Applause)
274
766995
3022
(અભિવાદન)
12:51
Kelly Stoetzel: Thank you so much for that, Helen.
275
771915
2381
કેલી સટોઍઞલ (Stoetzel): ખૂબ જ આભાર હેલન.
12:54
As you know, there's another speaker here with us
276
774320
2309
તમે જાણો છો કે, અમારી સાથે અેક અન્ય સ્પીકર છે
12:56
that works in your same field.
277
776653
1550
જે તમારા ક્ષેત્રમાં કામ કરે છે.
12:58
She comes at it from a different perspective.
278
778227
2431
તેનો એક અલગ દ્રષ્ટિકોણ છે.
13:00
Esther Perel is a psychotherapist who works with couples.
279
780682
4637
એસ્થર પૅરલ (Perel) એક માનસોપચારક છે, જે યુગલો સાથે કામ કરે છે.
તમે માહિતી મેળવીને, અભ્યાસ કરો છો.
13:05
You study data,
280
785749
1293
13:07
Esther studies the stories the couples tell her
281
787066
2500
એસ્થર યુગલોઅે કહેલી કથાઓ પર, અભ્યાસ કરે છે.
13:09
when they come to her for help.
282
789590
2028
જ્યારે તેઓ મદદ માટે તેની પાસે આવે છે.
13:11
Let's have her join us on the stage.
283
791642
1724
આપણે તેને સ્ટેજ પર આમંત્રીત કરીયે
13:13
Esther?
284
793390
1151
એસ્થર ?
13:14
(Applause)
285
794565
3131
(અભિવાદન)
13:22
So Esther,
286
802249
1246
એસ્થર ...
13:23
when you were watching Helen's talk,
287
803519
2272
જ્યારે તમે હેલેનની ચર્ચા સાંળતા હતા,
13:25
was there any part of it
288
805815
1206
તેમાં એવો કોઇ ભાગ હતો
13:27
that resonated with you through the lens of your own work
289
807045
2767
કે જે, તમારા કામના દૃષ્ટિકોણ સાથે, તાલમેલમાં હતું?
13:29
that you'd like to comment on?
290
809836
1585
તમે કાંઈ, ટિપ્પણી કરવા માંગો છો?
13:32
Esther Perel: It's interesting, because on the one hand,
291
812062
3579
એસ્થર પૅરલ (Perel): તે રસપ્રદ છે, કારણ કે એક તરફ,
13:35
the need for love is ubiquitous and universal.
292
815665
3829
પ્રેમ માટે ની જરૂરત સર્વવ્યાપક અને સાર્વત્રિક છે.
13:39
But the way we love --
293
819965
1964
પણ જે રીતે અાપણે પ્રેમ કરીયે -
13:41
the meaning we make out of it --
294
821953
1530
જેનો અર્થ અાપણે કાઢીયે
13:43
the rules that govern our relationships, I think,
295
823507
2325
જે નિયમો સંબંધોનુ, સંચાલન કરે છે, મારા પ્રમાણે
13:45
are changing fundamentally.
296
825856
2027
મૂળભૂત બદલાઈ રહયા છે.
13:47
We come from a model that, until now,
297
827907
2900
અાપણે એક અેવી આદર્શ દૃષ્ટિ, હમણા સુધી રાખી
13:50
was primarily regulated around duty and obligation,
298
830831
3463
જે મુખ્યત્વે, ફરજ અને જવાબદારી સાથે, સંકળાયેલી છે
13:54
the needs of the collective and loyalty.
299
834318
2397
સામૂહિક અને વફાદારી ની જરૂરિયાતો.
13:56
And we have shifted it
300
836739
1180
અાપણે તેને બદલી રહયા છે
13:57
to a model of free choice and individual rights,
301
837943
4330
મુક્ત પસંદગી, અને વ્યક્તિગત અધિકારો ના મોડલ તરફ
14:02
and self-fulfillment and happiness.
302
842297
3076
અને સ્વ પરિપૂર્ણતા અને સુખ તરફ
14:05
And so, that was the first thing I thought,
303
845397
2320
અને તેથી મને, સૌ પ્રથમ વિચાર આવ્યો કે,
14:07
that the need doesn't change,
304
847741
1768
જરૂરીયાત નથી બદલાતી,
14:09
but the context and the way we regulate these relationships
305
849533
3808
પરંતુ સંબંધોના સંદર્ભ અને માર્ગના નિયમો
14:13
changes a lot.
306
853365
1278
બદલાવ આવયો છે.
14:14
On the paradox of choice --
307
854667
1840
પસંદગીના વિરોધાભાસ પર -
14:18
you know, on the one hand we relish the novelty
308
858682
2327
તમને ખબર છે, એક બાજુ પર આપણે નવીનતાનાે સ્વાદ
14:21
and the playfulness, I think,
309
861033
1592
અને રમતપણુ, મારા માનવું છે,
14:22
to be able to have so many options.
310
862649
2711
આટલા બધા વિકલ્પો સમક્ષ હોવાના,
14:25
And at the same time,
311
865384
1361
અને તે જ સમયે,
14:26
as you talk about this cognitive overload,
312
866769
2414
તમે જ્યારે, વિચારોના અતિરેકની વાત કરો છો,
14:29
I see many, many people who ...
313
869207
3448
મને ઘણા, ઘણા લોકો દેખાય છે...
14:34
who dread the uncertainty and self-doubt
314
874391
4106
જેને અનિશ્ચિતતા અને સ્વ શંકાનો ભય
14:38
that comes with this massa of choice,
315
878521
2549
જે,આટલી બધી પસંદગીના કારણે, ઉત્પન્ન થાય છે,
14:41
creating a case of "FOMO"
316
881094
2259
જેના કારણે, "ફોમો" (FOMO) નો પ્રસંગ ઉદભવ થાય
14:43
and then leading us --
317
883377
1642
અને પછી અાપણને
14:45
FOMO, fear of missed opportunity, or fear of missing out --
318
885043
3315
"ફોમો", તક ચૂકી જવાનો ભય, અથવા રહી જવાનો ભય -
14:48
it's like, "How do I know I have found 'the one' --
319
888382
2958
જેવું કે, હું કેવી રીતે જાણી શકું કે મને 'અેક પાત્ર' પ્રાપ્ત થયું
14:51
the right one?"
320
891364
1172
જે યોગ્ય છે?
14:52
So we've created what I call this thing of "stable ambiguity."
321
892560
3683
તેથી અાપણે બનાવી છે, મારા શબ્દમાં "સ્થિર અસ્પષ્ટતા."
14:56
Stable ambiguity is when you are too afraid to be alone
322
896600
3705
"સ્થિર અસ્પષ્ટતા" અેટલે, એકલા હોવાનું ભય છે
15:00
but also not really willing to engage in intimacy-building.
323
900329
4035
પણ તે ખરેખર તૈયાર નથી આત્મીયતામાં વચનબદ્ધ થવા
15:04
It's a set of tactics that kind of prolong the uncertainty of a relationship
324
904388
5294
તે અેવી કુશતા છે, જે સંબંધોની અનિશ્ચિતતાને લંબાવે છે
15:09
but also the uncertainty of the breakup.
325
909706
2607
સાથે તૂટવાની અનિશ્ચિતતાને પણ.
15:12
So, here on the internet you have three major ones.
326
912337
2982
તેથી, ઇન્ટરનેટ પર અહીં તમને ત્રણ મુખ્ય મુદ્દાઓજોવા છે.
15:15
One is icing and simmering,
327
915343
2321
અતિશય ઠંડો અને ઉકળાત ભયોૅ
15:17
which are great stalling tactics
328
917688
2875
જે ઘણી અવરોધક યુક્તિઓ છે,
15:20
that offer a kind of holding pattern
329
920587
2477
જે એક પ્રકારની, ચીટકી રહેવાની રચના તૈયાર કરે છે.
15:23
that emphasizes the undefined nature of a relationship
330
923088
3794
આ કારણે અવ્યાખ્યાયિત સંબંધ પ્રકૃતિનું મહત્વ નઝર આવે છે
15:26
but at the same time gives you enough of a comforting consistency
331
926906
4107
પરંતુ સાથે સાથે તમને આપે છે સુસંગતતાનું આશ્વાસન
15:31
and enough freedom of the undefined boundaries.
332
931037
2757
અને પૂરતી સ્વતંત્રતા અવ્યાખ્યાયિત સીમાઓ માટે.
15:33
(Laughter)
333
933818
1826
(હાસ્ય)
15:36
Yeah?
334
936070
1170
હા?
15:37
And then comes ghosting.
335
937264
1548
અને પછી 'ઘોસ્ટિંગ' આવે છે
15:38
And ghosting is, basically,
336
938836
1972
અને ઘોસ્ટિંગ અેટલે મૂળભૂત
15:40
you disappear from this massa of texts on the spot,
337
940832
4520
તમે આ પ્રસંગ પરથી તુરંત અદૃશ્ય થઈ શકો.
15:45
and you don't have to deal with the pain that you inflict on another,
338
945376
3785
અને તમારે કોઈ વ્યવહાર કે કોઈ પીડામાંથી, પસાર થવાની જરૂર નથી
15:49
because you're making it invisible even to yourself.
339
949185
2598
કારણ કે તમે તમારી જાતને પણ, અદ્રશ્ય કરી રહ્યા છો.
15:51
(Laughter)
340
951807
1187
(હાસ્ય)
15:53
Yeah?
341
953018
1158
હા?
15:54
So I was thinking -- these words came up for me as I was listening to you,
342
954200
4737
તેથી હું વિચારતી હતી-તમને સાંભળતા આ શબ્દો મારા મનમાં આવ્યા
15:58
like how a vocabulary also creates a reality,
343
958961
5163
જેમ શબ્દભંડોળ કેવી રીતે વાસ્તવિકતા રજુ કરે છે,
16:04
and at the same time,
344
964148
1555
અને તે જ સમયે,
16:05
that's my question to you:
345
965727
1684
અે મારો તમને પ્રશ્ન છે:
16:07
Do you think when the context changes,
346
967435
2940
જ્યારે સંદર્ભમાં ફેરફારો થાય, તમને લાગે છે કે
16:10
it still means that the nature of love remains the same?
347
970399
3640
પ્રેમની પ્રકૃતિ હજુ પણ અેમજ રહે છે?
16:14
You study the brain and I study people's relationships and stories,
348
974063
4098
તમે મગજનો અભ્યાસ કરો છો અને, હું સંબંધો અને કથાઓ નો અભ્યાસ કરું છું.
16:18
so I think it's everything you say, plus.
349
978185
3986
તેથી મને લાગે છે કે તમે બધું કહો છો તે, ઉપરાંત.
16:22
But I don't always know the degree to which a changing context ...
350
982691
3902
પણ મને હંમેશા અંદાઝ નથી કે, કેટલા અંશે બદલાતા સંદર્ભ ...
16:27
Does it at some point begin to change --
351
987451
2530
કેટલાક ચોક્કસ સમયે, તે બદલવાનું શરૂ થાય છે -
16:30
If the meaning changes, does it change the need,
352
990005
2613
જો અર્થનો ફેરફાર થયો, તો જરૂરિયાતો બદલાય છે,
16:32
or is the need clear of the entire context?
353
992642
2463
કે જરૂરિયાત સમગ્ર સંદર્ભથી અલગ છે?
16:35
HF: Wow! Well --
354
995797
1420
હેલન: વાહ! સારું -
16:37
(Laughter)
355
997241
2431
(હાસ્ય)
16:39
(Applause)
356
999696
3175
(અભિવાદન)
16:42
Well, I've got three points here, right?
357
1002895
2968
ઠીક છે, મારી પાસે ત્રણ મુદદા છે, બરાબર?
16:46
First of all, to your first one:
358
1006736
1826
સૌ પ્રથમ, તમારા પહેલાંનો જવાબ:
16:48
there's no question that we've changed, that we now want a person to love,
359
1008586
3593
આપણે બદલાયા છે, એવો કોઈ પ્રશ્નજ નથી, કે હવે કોઈ વ્યક્તિ પ્રેમ કરવા જોઈયે છે.
16:52
and for thousands of years, we had to marry the right person
360
1012203
2845
અને હજારો વર્ષો સુધી, આપણે યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા હતા
16:55
from the right background and right kin connection.
361
1015072
2391
સહી પૃષ્ઠભૂમિથી, અને યોગ્ય સંબંધથી.
16:57
And in fact, in my studies of 5,000 people every year,
362
1017497
3221
અને હકીકતમાં, મારા દર વર્ષે, ૫૦૦૦ લોકોના અભ્યાસ વખતે
17:00
I ask them, "What are you looking for?"
363
1020742
2126
હું તેમને પૂછું, "તમે શું શોધી રહ્યા છે?"
17:02
And every single year, over 97 percent say --
364
1022892
2758
અને દરેકવર્ષે, ૯૭ ટકા કહે છે -
17:05
EP: The list grows --
365
1025674
1210
એસ્થર: યાદી વધે છે -
17:06
HF: Well, no.
366
1026908
1160
હૅલન: સારું, ના.
17:08
The basic thing is over 97 percent of people
367
1028092
3323
મૂળભૂત બાબત અે છે, ૯૭ ટકા લોકો
17:11
want somebody that respects them,
368
1031439
2091
ને, પોતાની આદર કરે, તેવા લોકોની જરુર છે,
17:13
somebody they can trust and confide in,
369
1033554
2288
કોઈક, જેના પર તેઓ વિશ્વાસ અને શ્રદ્ધા કરી શકે,
17:15
somebody who makes them laugh,
370
1035866
1656
કોઈક, જે તેમને હસાવી શકે છે,
17:17
somebody who makes enough time for them
371
1037546
1882
કોઈક, જે તેમને માટે પૂરતો સમય આપી શકે,
17:19
and somebody who they find physically attractive.
372
1039452
3997
અને કોઈક જે તેમને, શારીરિક આકર્ષક લાગે.
17:23
That never changes.
373
1043473
1283
તે ક્યારેય બદલાય નહીં.
17:24
And there's certainly -- you know, there's two parts --
374
1044780
3178
અને ત્યાં ચોક્કસપણે - તમે જાણો છો, બે ભાગમાં છે -
17:27
EP: But you know how I call that?
375
1047982
1580
એસ્થર:પરંતુ તમને ખબર છે હું કેવી રીતે કહું છું?
17:29
That's not what people used to say --
376
1049586
2250
લોકો એવી રીતે નહોતા કહેતા
17:31
HF: That's exactly right.
377
1051860
1230
હૅલન: તે એકદમ સચોટ છે.
17:33
EP: They said they wanted somebody with whom they have companionship,
378
1053114
3299
એસ્થર: તેમણે જણાવ્યું કે તેઓ, અેવાને ઇચ્છતા જેની સાથે સંગત હોય,
17:36
economic support, children.
379
1056437
1291
આર્થિક આધાર, બાળકો.
17:37
We went from a production economy to a service economy.
380
1057752
2586
અપણે ઉત્પાદન અર્થતંત્ર બદલે સેવા અર્થતંત્ર તરફ ફયાૅ
17:40
(Laughter)
381
1060362
1009
(હાસ્ય)
17:41
We did it in the larger culture, and we're doing it in marriage.
382
1061395
2981
અાપણે જે સમાજમાં અમલમાં મૂકયું હવે લગ્નમાં કરી રહ્યાં છે.
17:44
HF: Right, no question about it.
383
1064400
1548
હૅલન: સાચ્ચે, કોઈ પ્રશ્નજ નથી.
17:45
But it's interesting, the millennials actually want to be very good parents,
384
1065972
3910
પરંતુ તે રસપ્રદ છે, હમણાનો સમાજ ખરેખર ખૂબ જ સારા માતા-પિતા બનવા માંગે છે,
17:49
whereas the generation above them wants to have a very fine marriage
385
1069906
4120
જયારે, તેની પહેલાનો સમાજ ખૂબ જ સુંદર લગ્ન જીવન ચાહે છે
17:54
but is not as focused on being a good parent.
386
1074050
2222
પરંતુ તેમનું અેટલું ધ્યાન, સારા મા - બાપ બનવા પર નથી.
17:56
You see all of these nuances.
387
1076296
2083
તમે આ બધો ઘોંઘાટ જુઓ
17:58
There's two basic parts of personality:
388
1078403
2556
ત્યાં વ્યક્તિત્વના બે મુખ્ય ભાગો છે:
18:00
there's your culture -- everything you grew up to do and believe and say --
389
1080983
3575
અેક,તમારી સંસ્કૃતિ - તમારો બધો ઉછેર, વિચાર ધારા, તમારું માનવું - કરવું
18:04
and there's your temperament.
390
1084582
1399
અને બીજી તરફ, તમારા સ્વભાવ છે.
18:06
Basically, what I've been talking about is your temperament.
391
1086005
2827
મૂળભૂત, હું તમારા સ્વભાવ વિશે વાત કરું છું.
18:08
And that temperament is certainly going to change with changing times
392
1088856
3318
અને સ્વભાવ ચોક્કસપણે બદલાશે બદલાતા સમય સાથે
18:12
and changing beliefs.
393
1092198
1301
અને બદલાતી માન્યતાઓ સાથે
18:13
And in terms of the paradox of choice,
394
1093891
3147
અને પસંદગીના વિરોધાભાસની દ્રષ્ટિએ,
18:17
there's no question about it that this is a pickle.
395
1097062
2407
તેનો કોઈ પ્રશ્ન નથી કે આ એક ખરાબ પરિસ્થિતિ છે.
18:19
There were millions of years where you found that sweet boy
396
1099493
2864
લાખો વર્ષો પસાર થયા, તમને મીઠો છોકરો દેખાયો
18:22
at the other side of the water hole,
397
1102381
1725
સામી બાજુઅે, જળાશય પાસે
18:24
and you went for it.
398
1104130
1151
અને તમે તેના માટે ગયા.
18:25
EP: Yes, but you --
399
1105305
1151
એસ્થર: હા, પરંતુ તમે -
18:26
HF: I do want to say one more thing.
400
1106480
1747
હૅલન: મારે એક વધુ વસ્તુ કહેવી છે.
18:28
The bottom line is, in hunting and gathering societies,
401
1108251
2617
સરવાળે, શિકારી અને એકઠા જૂથમાં,
18:30
they tended to have two or three partners during the course of their lives.
402
1110892
3598
તેઓ બે કે ત્રણ ભાગીદારો, તેમના જીવન દરમિયાન ઘરાવતા હતા.
18:34
They weren't square!
403
1114514
1158
તેઓ ચોરસ ન હતા!
18:35
And I'm not suggesting that we do,
404
1115696
1656
હું એવું સૂચવતી, કે આપણે શું કરવું,
18:37
but the bottom line is, we've always had alternatives.
405
1117376
3976
મૂળ મુદદો અે છે, અાપણી પાસે હંમેશા વિકલ્પો હોય છે.
18:41
Mankind is always --
406
1121376
1479
માનવજાત હંમેશા -
18:42
in fact, the brain is well-built to what we call "equilibrate,"
407
1122879
3192
હકીકતમાં, આપણું મગજ, "સમતુલન" માટે સારી રીતે છે વિકસિત છે.
18:46
to try and decide:
408
1126095
1151
પ્રયત્ન કરી અને નક્કી કરવા:
18:47
Do I come, do I stay? Do I go, do I stay?
409
1127270
2434
હું આવી શકું, હું રહી શકું? હું જાંઉ, હું રહું ?
18:49
What are the opportunities here?
410
1129728
1548
અહીં કઈ તકો છે?
18:51
How do I handle this there?
411
1131300
1302
કેવી રીતે, હું આ સમસ્યાનો ઉકેલ શોધું?
18:52
And so I think we're seeing another play-out of that now.
412
1132626
2961
અને તેથી મને લાગે છે કે, આપણે અમે અન્ય ચિત્ર જોઈ રહ્યાં છે.
18:56
KS: Well, thank you both so much.
413
1136052
1623
કૅલિ: સારું, તમારા બન્ને નો ખૂબ આભાર.
18:57
I think you're going to have a million dinner partners for tonight!
414
1137699
3206
મને લાગે છે કે, આજની રાત માટે, એક મિલિયન રાત્રિભોજન ભાગીદારો મળશે!
19:00
(Applause)
415
1140929
1979
આભાર, આભાર.
(અભિવાદન)
19:02
Thank you, thank you.
416
1142932
1181
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7