How to tame your wandering mind | Amishi Jha

358,918 views ・ 2018-04-18

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Translator: Rajan Sitapara Reviewer: Abhinav Garule
00:14
Consider the following statement:
0
14372
2231
હવે ના વાક્યો પર ધ્યાન દોરજો:
00:16
human beings only use 10 percent of their brain capacity.
1
16627
3867
માણસ માત્ર ૧૦ ટકા મગજની શક્તિનો પ્રયોગ કરે છે.
00:21
Well, as a neuroscientist, I can tell you
2
21230
2299
પણ, ચેતાતંત્રના વિજ્ઞાનિક તરીકે, હું કહી શકું કે
00:23
that while Morgan Freeman delivered this line
3
23553
2103
જે મોર્ગન ફ્રીમેન એ કહેલા
00:25
with the gravitas that makes him a great actor,
4
25680
2976
ગંભીરતા ભર્યા વાક્ય, જેને તેમને મહાન કલાકાર બનાવી દીધા
00:28
this statement is entirely false.
5
28680
2277
એ સંપૂર્ણપણે ખોટું છે.
00:30
(Laughter)
6
30981
1080
(હાસ્ય)
00:32
The truth is, human beings use 100 percent of their brain capacity.
7
32085
4685
હકીક્ત એ છે કે, માણસમાં ૧૦૦ ટકા મગજનો ઉપયોગ કરે છે.
00:37
The brain is a highly efficient, energy-demanding organ
8
37348
3555
મગજ ખુબજ કાર્યક્ષમ, ઉર્જા માંગતું અવયવ છે
00:40
that gets fully utilized
9
40927
2222
જે સંપૂર્ણ ઉપયોગ માં લેવાય છે
00:43
and even though it is at full capacity being used,
10
43173
4491
અને તેમ છતા એ પૂરી ક્ષમતાથી વપરાય છે,
00:47
it suffers from a problem of information overload.
11
47688
2484
તે માહિતીના ઓવરલોડ ની સમાસ્યા અનુભવે છે.
00:50
There's far too much in the environment than it can fully process.
12
50196
3565
વાતાવરણમાં એટલું બધું છે કે એ સંપૂર્ણ પ્રક્રિયા કરી શકતું નથી.
00:53
So to solve this problem of overload,
13
53785
3088
આથી આ ઓવરલોડ ની સમાસ્યા ઉકેલવા,
00:56
evolution devised a solution,
14
56897
1960
ઉત્ક્રાંતિએ સમાધાન હોઈ શકે,
00:58
which is the brain's attention system.
15
58881
1983
જે મગજની એકાગ્રતા પ્રણાલી છે.
01:01
Attention allows us
16
61332
2086
એકાગ્રતા પરવાનગી કરે છે
01:03
to notice, select and direct the brain's computational resources
17
63442
4516
ધ્યાન દોરવા, નક્કી કરવા અને માનસિક પ્રક્રિયા માટે ના સ્ત્રોતની
01:07
to a subset of all that's available.
18
67982
2400
બધા વિભાગો જેની જરૂરીયાત છે,
01:10
We can think of attention as the leader of the brain.
19
70799
2603
આપણે વિચારી શકીએ, એકાગ્રતા મગજનો આગેવાન છે.
01:13
Wherever attention goes, the rest of the brain follows.
20
73871
3039
જ્યાં એકાગ્રતા જાય, બાકીનું મગજ તેને અનુસરે છે.
01:16
In some sense, it's your brain's boss.
21
76934
2534
એક રીતે કહીએ તો, મગજ એ તમારો માલિક છે.
01:19
And over the last 15 years,
22
79879
1600
અને છેલ્લા ૧૫ વર્ષથી,
01:21
I've been studying the human brain's attention system.
23
81503
2539
હું મગજની એકાગ્રતા પ્રણાલીનો અભ્યાસ કરું છું.
01:24
In all of our studies, I've been very interested in one question.
24
84066
3368
અમાંના બધા અભ્યાસમાં, મને એક પ્રશ્ન ખુબજ રસપ્રદ લાગે છે.
01:28
If it is indeed the case that our attention is the brain's boss,
25
88037
4056
જો એ સાચે હોય તો એકાગ્રતા ખરેખર આપણા મગજનો માલિક છે,
01:32
is it a good boss?
26
92117
1293
શું આ સારો માલિક છે?
01:33
Does it actually guide us well?
27
93434
2067
શું એ આપણને બરાબર દોરે છે?
01:36
And to dig in on this big question, I wanted to know three things.
28
96244
3627
અને હવે મોટા પ્રશ્ન તરફ જઈએ, મારે ૩ વસ્તુ જાણવી છે.
01:39
First, how does attention control our perception?
29
99895
3967
પહેલી, કઈ રીતે એકાગ્રતા આપણા દ્રષ્ટિકોણ ને નિયંત્રિત કરે છે?
01:44
Second, why does it fail us,
30
104688
1945
બીજી, એ આપણને કઈરીતે ખોટું પાડે છે,
01:46
often leaving us feeling foggy and distracted?
31
106657
3260
હંમેશા અશ્મનજશ અને વિચલિત કરીને છોડીને ?
01:50
And third, can we do anything about this fogginess,
32
110760
2992
અને ત્રીજુ, શું અશ્મનજશનું કઈ કરી શકાય,
01:53
can we train our brain to pay better attention?
33
113776
3178
શું આપણે મગજને એકાગ્રતા માટે સારીરીતે કેળવી શકીએ?
01:57
To have more strong and stable attention in the work that we do in our lives.
34
117312
5234
જેથી આપણા રોજબરોજના કામમાં વધું શક્તિશાળી અને સ્થિર એકાગ્રતા હોય શકે.
02:03
So I wanted to give you a brief glimpse
35
123593
3675
માટે હું તમને થોડી જલક આપવા માંગુ છું
02:07
into how we're going to look at this.
36
127292
1817
કે અમે આને કેમ જોઈએ છીએ.
02:09
A very poignant example
37
129133
1978
ખુબ અનુકુળ ઉદાહરણ
02:11
of how our attention ends up getting utilized.
38
131135
2958
કઈરીતે આપણી એકાગ્રતા ઉપયોગ વગર વ્યર્થ જાય છે.
02:15
And I want to do it using the example of somebody that I know quite well.
39
135410
4541
અને હું જાણવા માગું છું આ ઉદાહરણથી જેણે હું બહુ સારીરીતે ઓળખું છું.
02:20
He ends up being part of a very large group of people that we work with,
40
140919
3564
તે એક ખુબ મોટા લોકોના સમૂહ નો ભાગ હતા,
02:24
for whom attention is a matter of life and death.
41
144507
2538
જેમના માટે એકાગ્રતા જીવન અને મરણની વસ્તુ છે.
02:27
Think of medical professionals
42
147571
2301
વિચારો મેડીકલ વ્યાવસાયિકો
02:29
or firefighters
43
149896
1496
અથવા અગ્નિશામકો
02:31
or soldiers or marines.
44
151416
2421
અથવા સૈનિકો અથવા મરીન વિષે.
02:34
This is the story of a marine captain, Captain Jeff Davis.
45
154173
3449
આ મરીન કેપ્ટન જેફ ડેવીસ ની વાત છે.
02:38
And the scene that I'm going to share with you, as you can see,
46
158347
2968
અને જે પ્રસંગ હું તમારી સામે મુકવા માંગુ છું, એ તમે જોઈ શકો છો,
02:41
is not about his time in the battlefield.
47
161339
2057
આ રણ મેદાનનો નથી.
02:43
He was actually on a bridge, in Florida.
48
163744
2484
એ ખરેખર એક પુલ પર હતો, ફ્લોરીડાના.
02:46
But instead of looking at the scenery around him,
49
166871
2388
પણ આસપાસના દ્રશ્યની જગ્યાએ,
02:49
seeing the beautiful vistas
50
169283
1596
સુંદર દ્રશ્ય અને
02:50
and noticing the cool ocean breezes,
51
170903
2563
સમુદ્રની ઠંડી હવા તરફ ધ્યાન દોર્યા વગર,
02:53
he was driving fast and contemplating driving off that bridge.
52
173490
3920
એ વધુ ગતિએ ચલાવતો હતા અને પુલથી નીચે પાડી દેવાનું વિચારતા હતા.
02:58
And he would later tell me that it took all of everything he had not to do so.
53
178410
4807
અને તેને પછી મને કહ્યું કે તેમને બધી હિમત લગાવી દીધી કે એ એવું ના કરે.
03:03
You see, he'd just returned from Iraq.
54
183685
1857
એ ઈરાક થી હજુ આવ્યો જ હતા.
03:06
And while his body was on that bridge,
55
186082
2039
અને જયારે તે પુલ પર હતા,
03:08
his mind, his attention, was thousands of miles away.
56
188145
3238
તેનું મન, તેની એકાગ્રતા, હજારો કિલોમીટર દુર હતી.
03:11
He was gripped with suffering.
57
191407
1643
તે વેદનાથી ઘેરાયેલો હતા.
03:13
His mind was worried and preoccupied
58
193736
2706
તેમનું મગજ ચિંતિત અને બીજી વસ્તુમાં રોકાયેલું હતું
03:16
and had stressful memories and, really, dread for his future.
59
196466
3459
અને તણાવપૂર્ણ યાદો અને, ખરેખર, ભવિષ્યનો ધ્રાશ્કો હતો .
03:20
And I'm really glad that he didn't take his life.
60
200862
3056
અને મને એ વાતની ખુશી છે કે તેને એનું જીવન ના લીધું.
03:25
Because he, as a leader, knew that he wasn't the only one
61
205069
2961
કારણકે તે, એક આગેવાન, તેને ખબર હતી કે તે એકલો નથી
03:28
that was probably suffering;
62
208054
1404
જે આ અનુભવે છે;
03:29
many of his fellow marines probably were, too.
63
209482
2174
બીજા તેના મરીન સાથી પણ અનુભવતા હશે.
03:31
And in the year 2008, he partnered with me in the first-of-its-kind project
64
211680
5247
અને ૨૦૦૮ ના અંતમાં, તે મારી સાથે જોડાયા આ રીતના પહેલા પ્રોજેક્ટ માં
03:36
that actually allowed us to test and offer something called mindfulness training
65
216951
4594
જેને આપણને પરવાનગી આપી, પરીક્ષણ કરવા અને આપવા, જેને માઇન્ડફૂલનેસ ટ્રેનિંગ કહે છે
03:41
to active-duty military personnel.
66
221569
1992
સેના ના સક્રિય ફરજ બજાવતા કર્મચારીને.
03:44
But before I tell you about what mindfulness training is,
67
224030
3216
પણ હું માઇન્ડફૂલનેસ ટ્રેનિંગ વિષે કહું,
03:47
or the results of that study,
68
227270
1713
અથવા તેના પરિણામ વિષે એ પહેલા ,
03:49
I think it's important to understand how attention works in the brain.
69
229007
3641
મને લાગે છે, એ સમજાવું જરૂરી છે કે એકાગ્રતા કઈ રીતે કામ કરે છે.
03:54
So what we do in the laboratory
70
234395
1825
તો અમે લેબ માં શું કરીએ છીએ
03:56
is that many of our studies of attention involve brain-wave recordings.
71
236244
4309
અમારા ઘણા અભ્યાસ માનસિક તરંગો ના રેકોર્ડિંગ હોઈ છે.
04:00
In these brain wave recordings, people wear funny-looking caps
72
240950
3246
આ માનસિક તરંગો ના રેકોર્ડિંગ માટે લોકો હાસ્યાત્મક દેખાતી ટોપી પહેરે છે
04:04
that are sort of like swimming caps, that have electrodes embedded in them.
73
244220
3746
જે સ્વીમીંગ માટેની ટોપી જેવી દેખાય છે તેમાં ઈલેક્ત્રોડ જોડાયેલા હોય છે.
04:07
These electrodes pick up the ongoing brain electrical activity.
74
247990
3611
આ ઈલેક્ત્રોડ મગજમાં થતી ઈલેક્ટ્રીકલ ગતિવિધિઓ ઝડપે છે.
04:12
And they do it with millisecond temporal precision.
75
252117
2706
અને તે મીલીસેકન્ડની ચોકસાઈથી કામ કરે છે.
04:15
So we can see these small yet detectable voltage fluctuations over time.
76
255268
4674
જેથી આપણે નાના પણ નજીવા વોલ્ટેજના વધઘટ સમય સાથે જોઈ શકીએ.
04:20
And doing this, we can very precisely plot the timing of the brain's activity.
77
260929
5396
અને આ કરતા, અમે ખુબ જીણવટથી મગજની ગતિવિધિ આલેખી શક્યા.
04:26
About 170 milliseconds
78
266969
2757
લગભગ ૧૭૦ મિલીસેકેંડ
04:29
after we show our research participants a face on the screen,
79
269750
3510
પછી અમે સંશોધન સહભાગીઓના ચેહરા સ્ક્રીન પર જોયા.
04:33
we see a very reliable, detectable brain signature.
80
273284
3722
અમે ખુબ વિશ્વસનીય, નીરખી શકાય એવા માનસીક ચિન્હો જોયા.
04:37
It happens right at the back of the scalp,
81
277030
2388
આ ખોપરી ઉપરની ચામડીની એકદમ પાછળ થતું હતું,
04:39
above the regions of the brain that are involved in face processing.
82
279442
3206
મગજનો ભાગ જે ચહેરાની પ્રક્રિયા સાથે સંકળાયેલો છે એના ઉપર.
04:43
Now, this happens so reliably and so on cue,
83
283260
4095
હવે, આ એટલું સહજ હતું અને સંકેત પર હતું,
04:47
as the brain's face detector,
84
287379
1959
જેમ મગજના ચહેરાને પરખનાર,
04:49
that we've even given this brain-wave component a name.
85
289362
2581
કે અમે આ માનસિક તરંગના વિભાગને નામ આપ્યું.
04:51
We call it the N170 component.
86
291967
2048
અમે તેને N૧૭૦ ઘટક કહીએ છીએ.
04:54
And we use this component in many of our studies.
87
294427
2784
અને અમે આ ઘટકને ઘણા અભ્યાસમાં લઈએ છીએ.
04:57
It allows us to see the impact that attention may have on our perception.
88
297235
5044
આ અમને અસર બતાવે છે જેની તરફ અમારે ધ્યાન દોરવું જોઈએ.
05:03
I'm going to give you a sense of the kind of experiments
89
303022
2707
હું તમને એક નાનો એવું પ્રયોગ બતાવીશ.
05:05
that we actually do in the lab.
90
305753
1499
જે અમે ખરેખર અમારી લેબમાં કરીએ છીએ.
05:07
We would show participants images like this one.
91
307276
2595
અમે સહભાગીઓને આ ઈમેજ બતાવીએ છીએ.
05:09
You should see a face and a scene overlaid on each other.
92
309895
3658
તમારે આ ચહેરો અને દ્રશ્ય સાથે રહેલી જોવી જોઈએ.
05:14
And what we do is we ask our participants
93
314037
2079
અને અમે સહભાગીઓ ને પૂછીએ છીએ
05:16
as they're viewing a series of these types of overlaid images,
94
316140
3723
જેમ તેઓ શ્રેણીબદ્ધ પડેલી ઈમેજ જુએ છે,
05:19
to do something with their attention.
95
319887
1839
જે તેમના એકાગ્રતાસાથે કઈ કરે.
05:22
On some trials, we'll ask them to pay attention to the face.
96
322212
2915
ક્યારેક અમે ચેહરા પર ધ્યાન આપવા કહીએ છીએ.
05:25
And to make sure they're doing that,
97
325759
1819
અને તેઓ ધ્યાન રાખે છે કે તેવું જ થાય,
05:27
we ask them to tell us, by pressing a button,
98
327602
2578
અમને તેઓ બટન દબાવીને સૂચિત કરતા,
05:30
if the face appeared to be male or female.
99
330204
2312
જયારે ચહેરો પુરુષ કે સ્ત્રીનો આવે.
05:33
On other trials,
100
333046
1222
બીજી તરફ,
05:34
we ask them to tell what the scene was -- was it indoor or outdoor?
101
334292
3798
અમે તેમને શું દ્રશ્ય હતું એ પૂછ્યું -- એ અંદર કે બહારનું હતું?
05:38
And in this way, we can manipulate attention
102
338704
2064
અને આ રીતે, અમે એકાગ્રતા ભંગ કરતા હતા
05:40
and confirm that the participants were actually doing what we said.
103
340792
3182
અને એ લોકો અમે કહીએ એમ કરે છે એની પુષ્ટિ કરતા.
05:45
Our hypotheses about attention were as follows:
104
345371
2581
અમારી પૂર્વધારણાઓ એકાગ્રતા વિષેની આ મુજબ હતી:
05:49
if attention is indeed doing its job and affecting perception,
105
349014
4357
જો એકાગ્રતા પોતાનું કામ કરતી હોઈ અને એ દ્રષ્ટીકોણને અસર કરતી હોઈ,
05:53
maybe it works like an amplifier.
106
353395
2200
તો એ પ્રવર્ધક તરીકે કામ કરવી જોઈએ.
05:56
And what I mean by this
107
356252
1175
હું એમ કેહવા માંગુ છું કે
05:57
is that when we direct attention to the face,
108
357451
2199
જયારે આપને ચહેરા પર એકાગ્રતા દોરીએ,
05:59
it becomes clearer and more salient,
109
359674
2628
એ વધુ સ્પષ્ટ અને વધુ દાર્શનિક બને છે,
06:02
it's easier to see.
110
362326
1620
આ સહેલાય થી દેખાય છે.
06:03
But when we direct it to the scene, the face becomes barely perceptible
111
363970
3953
પણ જયારે અમે દ્રશ્ય તરફ દોર્યું ત્યારે ચહેરો ભાગ્યેજ ધ્યાન માં આવતો હતો
06:07
as we process the scene information.
112
367947
2031
જયારે અમે દ્રશ્યની માહિતીની પ્રક્રિયા કરી.
06:10
So what we wanted to do
113
370823
1214
આથી અમે
06:12
is look at this brain-wave component of face detection, the N170,
114
372061
4094
ચહેરો ઓળખવાના માનસિક તરંગના ઘટક N૧૭૦ને ને જોવા માંગતા હતા.
06:16
and see if it changed at all
115
376179
2026
અને જોવા માંગતા હતા
06:18
as a function of where our participants were paying attention --
116
378229
3008
કે એ સહભાગીઓ ધ્યાન આપે ત્યારે ક્યાં કામ કરે છે --
06:21
to the scene or the face.
117
381261
1439
દ્રશ્ય તરફ કે ચહેરા તરફ.
06:23
And here's what we found.
118
383323
1246
અને અમને શું મળ્યું.
06:24
We found that when they paid attention to the face,
119
384974
2437
અમને મળ્યું, જયારે તેમને ચહેરા પર ધ્યાન આપ્યું,
06:27
the N170 was larger.
120
387435
1519
ત્યારે N૧૭૦ મોટો હતો.
અને તેમને દ્રશ્ય પર ધ્યાન આપવાનું હતું,
06:29
And when they paid attention to the scene, as you can see in red, it was smaller.
121
389276
3841
ત્યારે તમે લાલરંગનું જોઈ શકો છો, એટલું નાનું હતું.
06:33
And that gap you see between the blue and red lines
122
393141
2631
અને આ બ્લ્યુ અને લાલ લાઈનમાં ફરક દેખાય છે
06:35
is pretty powerful.
123
395796
1240
આ ખુબ શક્તિશાળી છે.
06:37
What it tells us is that attention,
124
397060
1946
આ સૂચવે છે કે એકાગ્રતા
06:39
which is really the only thing that changed,
125
399030
2084
એક એવી વસ્તુ છે જે બદલાય છે,
06:41
since the images they viewed were identical in both cases --
126
401138
2810
જ્યારેથી તેઓએ એ ચિત્રો જોયા છે. બંને કિસ્સાઓના --
06:43
attention changes perception.
127
403972
1787
એકાગ્રતા દૃષ્ટિકોણ બદલે છે.
06:45
And it does so very fast.
128
405783
1944
અને એ ખુબ જલ્દીથી થાય છે.
06:47
Within 170 milliseconds of actually seeing a face.
129
407751
3143
ચેહરાને જોયાના ૧૭૦ મિલીસેકેંડમાં.
06:51
In our follow-up studies, we wanted to see what would happen,
130
411911
2889
અમારા ઉપરાંતના અભ્યાસમાં, અમે જોવા માંગતા હતા કે શું થાય છે,
06:54
how could we perturb or diminish this effect.
131
414824
2380
કઈરીતે આ અસર વધે છે અથવા ધટે છે.
06:57
And our hunch was that if you put people in a very stressful environment,
132
417775
4548
અને તમે લોકોને સવેદનશીલ વાતવરણમાં મુકો
07:02
if you distract them with disturbing, negative images,
133
422347
2889
અને તેમને નકારાત્મક ચિત્રોથી વિક્શેપિત કરો
07:05
images of suffering and violence --
134
425260
2595
વેદનાશીલ અને આક્રાત્મક ચિત્રો --
07:07
sort of like what you might see on the news, unfortunately --
135
427879
2922
જે રીતે તમે સમાચારોમાં જુઓ છો, દુર્ભાગ્યે --
07:10
that doing this might actually affect their attention.
136
430825
2558
એ એમની એકાગ્રતા પર અસર કરે છે.
07:13
And that's indeed what we found.
137
433407
1622
અને અમને જાણવા મળ્યું.
07:15
If we present stressful images while they're doing this experiment,
138
435053
3159
જો અમે તણાવપૂર્ણ ચિત્રો પ્રસ્તુત કરીએ, પ્રયોગ દરમિયાન,
07:18
this gap of attention shrinks, its power diminishes.
139
438236
3651
આ એકાગ્રતાનો તફાવત સંકોચે છે, અને એની શક્તિ મારી કાઢે છે.
07:22
So in some of our other studies,
140
442506
2334
આથી અમારી બીજા અભ્યાસોમાં,
07:24
we wanted to see, OK, great --
141
444864
1509
અમે જોવા માંગતા હતા, સારું --
07:26
not great, actually, bad news that stress does this to the brain --
142
446397
3143
સારું નહિ, ખરેખર, ખરાબ સમાચાર કે તણાવ તમારા મગજને આવું કરે છે --
07:29
but if it is the case that stress has this powerful influence on attention
143
449564
4005
પણ જો આ કિસ્સો હોય કે તણાવ એક પ્રબળ પ્રેરણા હોય એકાગ્રતા માટેની
07:33
through external distraction,
144
453593
1873
બહારના વિક્ષેપો દ્વારા,
07:35
what if we don't need external distraction,
145
455490
2008
જયારે આપણને બહારી વિક્ષેપોની જરૂર ન પડે,
07:37
what if we distract ourselves?
146
457522
1889
જો આપણે આપની જાતને જ વિક્શેપિત કરીએ?
07:39
And to do this,
147
459435
1309
અને આ કરવા માટે,
07:40
we had to basically come up with an experiment
148
460768
2159
આપણે પ્રયોગો કરવા પડે
07:42
in which we could have people generate their own mind-wandering.
149
462951
3523
જેમાં આપણી પાસે લોકો હોય જે પોતાના જ વિચારોમાં ખોવાયેલા હોય.
07:46
This is having off-task thoughts
150
466498
1825
તેમને વિચારોમાં નાખી દે જયારે
07:48
while we're engaged in an ongoing task of some sort.
151
468347
3534
તેઓ આપનામાં આવેલા કામ સાથે જોડાય.
07:52
And the trick to mind-wandering is that essentially, you bore people.
152
472657
3914
અને વિચારોમાં ખોવાવાની પ્રાથમિક વસ્તુ છે, તેમને કંટાળી દો.
07:56
So hopefully there's not a lot of mind-wandering happening right now.
153
476879
3492
આથી ધર્યામુજબ હજુ સુધી વિચારોમાં ખોવવાનું ચાલુ થાયુ નથી.
08:00
When we bore people,
154
480395
1317
જયારે લોકો કંટાળે છે,
08:01
people happily generate all kinds of internal content to occupy themselves.
155
481736
4634
લોકો ખુશીથી પોતાનું અંદરનું સાહિત્ય સર્જે છે અને વિચારોમાં ડુબી જાય છે.
08:06
So we devised what might be considered
156
486394
1826
આથી અમે એ શોધવા મથ્યા
08:08
one of the world's most boring experiments.
157
488244
2000
દુનિયાની સૌથી કંટાળાજનક વસ્તુ.
08:10
All the participants saw were a series of faces on the screen,
158
490268
3047
બધાએ શ્રેણીબદ્ધ ચહેરાઓ સ્ક્રીનપર જોયા,
08:13
one after another.
159
493339
1198
એક પછી એક.
08:14
They pressed the button every time they saw the face.
160
494561
2493
એમને જયારે ચહેરો જોવે ત્યારે બટન દબાવ્યું.
08:17
That was pretty much it.
161
497078
1151
બસ આટલું જ હતું.
08:18
Well, one trick was that sometimes, the face would be upside down,
162
498253
3350
એક તરકીબ એવી હતી કે ક્યારેક ચેહરા ઉલટા હોય.
08:21
and it would happen very infrequently.
163
501627
1842
અને આ વારંવાર હતું.
08:23
On those trials they were told just to withhold the response.
164
503493
2896
આરીતે જેમને પ્રતિક્રિયા ચાલુ રાખવા કહ્યું હતું.
08:26
Pretty soon, we could tell that they were successfully mind-wandering,
165
506752
3286
થોડીવારમાં,અમે કહી શકતા હતા કે તેઓ વિચારમાં ખોવાય ગયા છે,
08:30
because they pressed the button when that face was upside down.
166
510062
2969
કારણકે તેઓ બટન દબાવતા હતા જયારે ચેહરો ઉલટો હતો.
08:33
Even though it's quite plain to see that it was upside down.
167
513055
2858
એમ છતાં એ એકદમ સ્થિર હતું કે એ ઉલટું છે.
08:35
So we wanted to know what happens when people have mind-wandering.
168
515937
3169
અમે જાણવા માંગતા હતા કે જયારે લોકો વિચારમાં ખોવાય ત્યારે શું થાય?
08:39
And what we found was that,
169
519130
2054
અને અમને મળ્યું,
08:41
very similar to external stress
170
521208
1842
બાહ્ય તણાવના જેવું જ
08:43
and external distraction in the environment,
171
523074
2451
અને બાહ્ય વાતાવરણના ખલેલ માં,
08:45
internal distraction, our own mind wandering,
172
525549
2988
આંતરિક ખલેલ, આપનું પોતાના વિચારમાં ખોવાવું,
08:48
also shrinks the gap of attention.
173
528561
2372
પણ એકાગ્રતાનો તફાવત સંકોચે છે.
08:50
It diminishes attention's power.
174
530957
2135
એ એકાગ્રતાની શક્તિનો નાશ કરે છે.
08:54
So what do all of these studies tell us?
175
534149
2245
તો આ અભ્યાસો શું કહે છે?
08:56
They tell us that attention is very powerful
176
536895
2612
તેઓ કહે છે, એકાગ્રતા ખુબ શક્તિશાળી છે
08:59
in terms of affecting our perception.
177
539531
2101
દ્રષ્ટિકોણને અસરના ક્ષેત્રમાં.
09:02
Even though it's so powerful, it's also fragile and vulnerable.
178
542323
3262
એ ખુબજ શક્તિશાળી છે એમ છતાં એ નાજુક અને સંવેદનશીલ છે.
09:06
And things like stress and mind-wandering diminish its power.
179
546038
3722
અને તણાવ જેવી વસ્તુઓ અને વિચાર માં ખોવાવું એ એની શક્તિનો નાશ કરે છે
09:10
But that's all in the context of these very controlled laboratory settings.
180
550243
3545
પણ બધાનો સંદર્ભ ખુબ નિયંત્રિત પ્રયોગશાળામાં છે.
09:13
What about in the real world?
181
553812
1421
સાચી દુનિયામાં શું?
09:15
What about in our actual day-to-day life?
182
555257
2049
રોજ બરોજ ની જિંદગીનું શું?
09:17
What about now?
183
557330
1150
હાલનું શું?
09:18
Where is your attention right now?
184
558855
1944
આપણી એકાગ્રતા ક્યાં છે?
09:21
To kind of bring it back,
185
561196
1207
એને પછી લાવવા,
09:22
I'd like to make a prediction about your attention
186
562427
2356
હું આપણી એકાગ્રતાનું અનુમાન લાગવું છું
09:24
for the remainder of my talk.
187
564807
1445
મારી ચર્ચાની યાદી માટે.
09:26
Are you up for it?
188
566276
1468
તમે તૈયાર છો?
09:27
Here's the prediction.
189
567768
1682
અહી અનુમાન છે.
09:29
You will be unaware of what I'm saying for four out of the next eight minutes.
190
569474
4229
હું છેલ્લી ૮ મિનીટમાંની ૪ મિનીટ શું બોલી એના વિષે તમે અજાણ છો.
09:33
(Laughter)
191
573727
1001
(હાસ્ય)
09:34
It's a challenge, so pay attention, please.
192
574752
2698
આ એક પડકાર છે. જેથી તમે ધ્યાન રાખો, મહેબાની કરીને.
09:37
Now, why am I saying this?
193
577474
2285
હવે, હું આ શા માટે કહું છું?
09:40
I'm surely going to assume that you're going to remain seated
194
580577
3698
હું ધરું છું કે તમે બેસેલા રહેશો
09:44
and, you know, graciously keep your eyes on me as I speak.
195
584299
2874
અને, કૃપાની રૂપે તમારી આંખો મારા પર રાખો જયારે હું બોલું.
09:47
But a growing body of literature suggests that we mind-wander,
196
587665
4515
પણ આપણા વિચારમાં ખોવવાનું વધતું જતું સાહિત્ય દર્શાવે છે કે,
09:52
we take our mind away from the task at hand,
197
592204
2302
આપણે કામ હાથમાં હોય છતાં આપણું મગજ દૂર રાખીએ છીએ,
09:54
about 50 percent of our waking moments.
198
594530
2600
લગભગ જાગતી ક્ષણોના ૫૦ ટકા.
09:57
These might be small, little trips that we take away,
199
597625
2762
આ ખુબ નાની, ટૂંકી સફર છે જે આપને લઇ જાય છે,
10:00
private thoughts that we have.
200
600411
1523
જે આપણા ખાનગી વિચારો હોય છે.
10:02
And when this mind-wandering happens,
201
602649
2619
અને જયારે વિચારોમાં ખોવાઈએ છીએ,
10:05
it can be problematic.
202
605292
1174
આ સમસ્યારૂપ હોય શકે.
10:06
Now I don't think there will be any dire consequences
203
606490
2497
હવે મને નથી લાગતું આ ગંભીર પરિણામો આવે
10:09
with you all sitting here today,
204
609011
1565
આજે અહી બેઠેલા લોકો સાથે.
10:10
but imagine a military leader missing four minutes of a military briefing,
205
610600
3540
પણ વિચારો સૈન્યના વાડા ૪ મિનીટની નોંધ ભૂલી જાય,
10:14
or a judge missing four minutes of testimony.
206
614164
4306
અથવા જજ જુબાનીની ૪ મિનીટ ભૂલી જાય.
10:18
Or a surgeon or firefighter missing any time.
207
618494
2160
અથવા સર્જન કે અગ્નિશામક થોડો સમય ખોવાઈ જાય.
10:20
The consequences in those cases could be dire.
208
620678
2539
આ કિસ્સાઓ ગંભીર પરિણામો લાવી શકે.
આથી અમે એ પણ પૂછશું કે આપણે શા માટે કરીએ છીએ??
10:24
So we might ask why do we do this?
209
624030
1904
10:25
Why do we mind-wander so much?
210
625958
1709
આપણે વિચારોમાં કેમ ખોવાઈએ છીએ?
10:27
Well, part of the answer is that our mind is an exquisite time-traveling master.
211
627691
5827
આનો આંશિક જવાબ આપણું મન ઉત્કૃષ્ટ સમય મુસાફરી માં ઉપરી છે.
એ ગમે ત્યારે સરળતાથી સમય મુસાફરી કરી શકે છે.
10:34
It can actually time travel very easily.
212
634079
1966
10:36
If we think of the mind as the metaphor of the music player, we see this.
213
636069
3484
જો આપણે મનને સંગીત પ્લેયર સાથે સરખાવીએ, આ જુઓ,
10:39
We can rewind the mind to the past
214
639577
1755
આપણે મનને ભૂતકાળમાં લઇ જઈ શકીએ છીએ
10:41
to reflect on events that have already happened, right?
215
641356
2692
જેથી થઇ ચુકેલા બનાવો પર પ્રતિબિંબ પાડી શકે, સાચું?
10:44
Or we can go and fast-future, to plan for the next thing that we want to do.
216
644688
3780
અથવા આપણે ભવિષ્યમાં જઈ હવે શું કરવું તેની યોજના કરી શકીએ.
10:49
And we land in this mental time-travel mode of the past or the future
217
649021
4540
અને આપણે માનસિક સમયની મુસાફરીમાં ભૂતકાલ અથવા ભવિષ્ય માં જઈએ છીએ
10:53
very frequently.
218
653585
1238
વારંવાર.
10:54
And we land there often without our awareness,
219
654847
2365
અને આપણે જાગૃતિ વગર પોહચી જઈએ છીએ,
10:57
most times without our awareness,
220
657236
1635
મોટાભાગે જાગૃતિ વગર.
10:58
even if we want to be paying attention.
221
658895
1865
આપણે એકાગ્રતા રાખવા માંગતા હોય છતાં પણ.
11:00
Think of just the last time you were trying to read a book,
222
660784
2769
છેલી વખત તમે ચોપડી વાંચી એના વિષે વિચારો,
11:03
got to the bottom of the page with no idea what the words were saying.
223
663577
3316
પાનાના નીચેના છેડે જાઓ, ઉપરના શબ્દોના વિષે ખ્યાલ નહિ હોય.
11:06
This happens to us.
224
666917
1267
આ બધા સાથે થાય છે.
11:08
And when this happens, when we mind-wander without an awareness that we're doing it,
225
668782
5897
અને જયારે આ થાય છે, જયારે વિચારોમાં ખોવાય જાગૃતિ વગર ત્યારે આવું થાય છે,
11:14
there are consequences.
226
674703
1785
આ પરિણામો છે.
11:16
We make errors.
227
676512
1150
આપણે ભૂલો કરીએ છીએ.
11:18
We miss critical information, sometimes.
228
678135
2333
આપણે સંવેદનશીલ માહિતી ખોઇએ છીએ, ક્યારેક.
11:20
And we have difficulty making decisions.
229
680912
2394
અને આપણને નિર્ણયો લેવામાં તક્લીફ થાય છે.
11:24
What's worse is when we experience stress.
230
684492
3063
ખરાબ એ છે કે આપણે તણાવ અનુભવીએ છીએ.
11:28
When we're in a moment of overwhelm.
231
688061
2421
જયારે આપણે ક્ષણોથી ભાવુક થઈએ છીએ.
11:30
We don't just reflect on the past when we rewind,
232
690506
3270
આપણે ભૂતકાળ પર નજર કરીએ છીએ જયારે આપણે રીવાઇન્ડ કરીએ છીએ,
11:33
we end up being in the past ruminating, reliving or regretting
233
693800
4594
આપણે ભૂતકાળને ચાવી નાખવામાં, ફરી જીવવા અથવા કોશવામાં પુરા થઇ જાય છે
11:38
events that have already happened.
234
698418
1659
જે વસ્તુઓ પહેલેથી જ થઇ ગઈ છે.
11:40
Or under stress, we fast-forward the mind.
235
700506
2721
અથવા તણાવમાં, આપણે મગજને ખુબ દોડાવીએ છીએ.
11:43
Not just to productively plan.
236
703251
2246
કઈ કામ આવે તેવી યોજના માટે નહિ.
11:45
But we end up catastrophizing or worrying
237
705521
2061
પણ આપત્તિજનક અથવા ચિંતા માં ફસાય જાય છે
11:47
about events that haven't happened yet
238
707606
1995
જે વસ્તુઓ હજુ બની નથી
11:49
and frankly may never happen.
239
709625
1658
અને ખરેખર બનવાની પણ નથી.
11:51
So at this point, you might be thinking to yourself, OK,
240
711307
3611
આથી આ ક્ષણે, તમે તમારી જાત વિષે વિચારો છો.
11:54
mind-wandering's happening a lot.
241
714942
2254
ખુબજ વિચારો માં ખોવાઓ છો.
11:57
Often, it happens without our awareness.
242
717220
2475
મોટાભાગે, આ જાગૃતિ વગર થાય છે.
11:59
And under stress, it's even worse --
243
719719
2221
અને તણાવ માં, આ વધુ ખરાબ --
12:01
we mind-wander more powerfully and more often.
244
721964
2446
આપણે ખુબજ ઊંડા ઉચારોમાં ખોવાય જોઈએ છીએ.
12:04
Is there anything we can possibly do about this?
245
724434
2286
આના વિષે આપણે કઈ કરી શકીએ?
12:07
And I'm happy to say the answer is yes.
246
727306
2406
અને હું ખુશીથી કહી શકું છું, હા.
12:10
From our work, we're learning
247
730292
1444
અમારા કામથી અમે શીખ્યા
12:11
that the opposite of a stressed and wandering mind is a mindful one.
248
731760
4906
કે તણાવ અને વિચારમગ્ન મગજથી વિરુદ્ધ માઇન્ડફુલ છે.
12:17
Mindfulness has to do with paying attention
249
737387
2650
માઇન્ડફુલ એકાગ્રતા આપવા વિષે છે
12:20
to our present-moment experience with awareness.
250
740061
3191
હાલની ક્ષણના અનુભવ પર જાગૃતિ સાથે.
12:23
And without any kind of emotional reactivity of what's happening.
251
743553
3566
અને આસપાસ થતી વસ્તુ પર ભાવનાત્મક પ્રતિક્રિયા આપ્યા વગર.
12:27
It's about keeping that button right on play
252
747990
2099
આ સાચા સમયે પ્લે બટન દબાવવા ઉપર છે
12:30
to experience the moment-to-moment unfolding of our lives.
253
750113
3031
જેથી તમે તમારા અનુભવો ને એક પછી એક અનુભવી શકો.
12:33
And mindfulness is not just a concept.
254
753863
2769
અને માઇન્ડફૂલનેસ એ માત્ર કલ્પના નથી.
12:36
It's more like practice,
255
756656
2080
આ અભ્યાસ છે,
12:38
you have to embody this mindful mode of being to have any benefits.
256
758760
4190
તમારે મન ને એકચિત કરવું પડે આના ફાયદા લેવા.
12:42
And a lot of the work that we're doing, we're offering people programs
257
762974
3571
અને અમે ઘણું કામ કરીએ છીએ, અમે કાર્યક્રમો યોજીએ છીએ.
12:46
that give our participants a suite of exercises
258
766569
3207
જેમાં સહભાગીયોને તાલીમ મળે છે.
12:49
that they should do daily
259
769800
1628
કે તેમને રોજ શું કરવું જોઈએ
12:51
in order to cultivate more moments of mindfulness in their life.
260
771452
3504
જેથી તેઓ તેમના જીવનની વધારે ક્ષણોને સંપૂર્ણ મન સાથે જાળવી શકે.
12:55
And for many of the groups that we work with, high-stress groups,
261
775895
3119
અને ઘણા સમૂહો જેમની સાથે અમે કામ કરીએ છીએ,
વધુ તનાવવાળા સમૂહો,
12:59
like I said -- soldiers, medical professionals --
262
779038
4198
જે રીતે મેં કહ્યું -- સૈનિકો, મેડીકલ વ્યવસાયીઓ --
13:03
for them, as we know, mind-wandering can be really dire.
263
783260
4921
એમના માટે, વિચારમાં ખોવાયેલું મગજ ઘણું ગંભીર છે.
13:08
So we want to make sure we offer them very accessible,
264
788895
3341
આથી અમે ઈચ્છીએ છીએ કે અમે તેમને સહજ,
13:12
low time constraints to optimize the training,
265
792260
2936
ઓછા સમયસાથે અનુકુળ તાલીમ આપીએ.
આથી તેમને ફાયદો રહે.
13:15
so they can benefit from it.
266
795220
1555
13:17
And when we do this, what we can do is track to see what happens,
267
797434
3659
અને જયારે અમે આ કરીએ છીએ, અમે શું થઇ રહ્યું છે એની દેખરેખ રાખીએ છીએ.
13:21
not just in their regular lives
268
801117
1618
માત્ર એમની રોજીંદી જિંદગીમાં નહિ
13:22
but in the most demanding circumstances that they may have.
269
802759
3708
પણ જે પરિસ્થિતિમાં એમને જરૂર છે.
13:26
Why do we want to do this?
270
806491
1254
અમે આ શા માટે કરીએ છીએ?
13:27
Well, we want to, for example, give it to students right around finals season.
271
807769
3682
અમે, દાખલા તરીકે, બાળકોની પરીક્ષાનો સમય છે.
13:31
Or we want to give the training to accountants during tax season.
272
811475
3491
અથવા અમે એકાઉટન્ટવાળાને કરવેરાના સમયગાળા માં તાલીમ આપી છીએ.
13:34
Or soldiers and marines while they're deploying.
273
814990
2309
અથવા સૈનિકો અને મરીનને જયારે મોકલવામાં આવે છે ત્યારે.
13:37
Why is that?
274
817631
1175
આમ કેમ?
13:38
Because those are the moments
275
818830
1450
કારણકે આ ક્ષણો છે
13:40
in which their attention is most likely to be vulnerable,
276
820304
2683
જેમાં આપણી એકાગ્રતા ખુબજ સંવેદનશીલ હોય છે,
13:43
because of stress and mind-wandering.
277
823011
2677
તણાવ અને વિચારોમાં ખોવાવાને લીધે.
13:45
And those are also the moments
278
825712
1463
અને આ ક્ષણો
જેમાં અમે તેમની એકાગ્રતા સૌથી વધારે ઈચ્છીએ છીએ.
13:47
in which we want their attention to be in peak shape
279
827199
2450
13:49
so they can perform well.
280
829673
1649
આથી તે સારીરીતે કરી શકે.
13:51
So what we do in our research
281
831346
1612
આથી અમે અમારી શોધમાં
13:52
is we have them take a series of attention tests.
282
832982
2607
તેમને શ્રેણીબદ્ધ એકાગ્રતાની પરીક્ષાથી લઇ જાય છીએ.
13:55
We track their attention at the beginning of some kind of high-stress interval,
283
835613
3727
જયારે અમે આકીએ ત્યારે તેમની એકાગ્રતા ઊંચા તણાવ પર મળે છે.
13:59
and then two months later, we track them again,
284
839364
2334
અને ૨ મહિના પછી, જયારે અમે તેમને ફરી આકીએ,
14:01
and we want to see if there's a difference.
285
841722
2008
અને અમે બદલાવ જોવા માંગીએ
14:03
Is there any benefit of offering them mindfulness training?
286
843754
2849
કે આ તાલીમનો કોઈ ફાયદો થયો કે નહિ?
14:06
Can we protect against the lapses in attention
287
846627
2157
શું અમે તેમને એકાગ્રતામાં આવતી ક્ષતિઓથી બચાવી શક્યા
14:08
that might arise over high stress?
288
848808
2266
કે જે તેમના તણાવમાં વધારો કરે?
14:12
So here's what we find.
289
852244
1524
અમને મળ્યું.
14:13
Over a high-stress interval,
290
853792
1413
વધારે તણાવવાળા અંતરાલ પછી,
14:15
unfortunately, the reality is if we don't do anything at all,
291
855229
2878
બદનસીબે, હકીકતમાં અમે કશુંના કર્યું હોત,
તો તેમની એકાગ્રતા ઘટી હોત,
14:18
attention declines,
292
858131
1255
14:19
people are worse at the end of this high-stress interval than before.
293
859410
3548
લોકોની ખરાબ હાલત હતી વધુ તણાવવાળા અંતરાલ પછી. પહેલા કરતા
14:22
But if we offer mindfulness training, we can protect against this.
294
862982
4055
પણ અમે માઇન્ડફૂલનેસ તાલીમ આપતા હતા, અમે તેઓને આનાથી બચાવી શક્યે.
14:27
They stay stable, even though just like the other groups,
295
867061
3041
તેઓ સ્થિર હતા, બીજા સમૂહોની જેમ,
14:30
they were experiencing high stress.
296
870126
1676
તેઓ વધુ તણાવ અનુભવતા હતા.
14:32
And perhaps even more impressive
297
872473
1817
અને આનાથી વધુ અસરકારક
14:34
is that if people take our training programs
298
874314
2087
એ હતું કે જે લોકોએ અમારી તાલીમ લીધી હતી
14:36
over, let's say, eight weeks,
299
876425
1652
એમ કહીએતો, ૮ અઠવાડિયા પહેલા,
14:38
and they fully commit to doing the daily mindfulness exercises
300
878101
3758
અને તેઓ આ અભ્યાસ કરવા માટે સંપૂર્ણ તૈયાર હતા
14:41
that allow them to learn how to be in the present moment,
301
881883
4375
જે તેઓને વર્તમાનમાં રહેતા શીખવે છે, ઉચા તણાવ માં પણ.
14:46
well, they actually get better over time, even though they're in high stress.
302
886282
4032
તેઓ સમય સાથે વધુ સારા બન્યા, તેઓ ઉચા તણાવ માં હતા છતાં.
14:50
And this last point is actually important to realize,
303
890338
2477
અને છેલો મુદ્દો તેનું મહત્વ સમજવું છે,
14:52
because of what it suggests to us
304
892839
1689
કારણકે એ અમને જણાવે છે,
14:54
is that mindfulness exercises are very much like physical exercise:
305
894552
4311
આ માઇન્ડફૂલનેસના અભ્યાસ શારીરિક અભ્યાસ જેવાજ હોય છે.
14:58
if you don't do it, you don't benefit.
306
898887
2214
જે તમે આ ન કરો, તમને ફાયદો નથી થવાનો.
15:01
But if you do engage in mindfulness practice,
307
901125
2484
પણ જો તમે આ અભ્યાસમાં જોડાવ,
15:03
the more you do, the more you benefit.
308
903633
2310
તમે જેટલું વધારે કરો એટલો ફાયદો તમને મળે.
15:07
And I want to just bring it back to Captain Jeff Davis.
309
907176
4150
અને હું ફરી કેપ્ટન જેફ દેવીસ તરફ જઈશ.
જેમ મેં શરુઆતમાં સૂચવ્યું હતું,
15:11
As I mentioned to you at the beginning,
310
911350
2009
15:13
his marines were involved in the very first project
311
913383
2512
તેમના મરીન એકદમ પહેલી યોજનામાં સંકળાયેલા હતા.
15:15
that we ever did, offering mindfulness training.
312
915919
3190
જેમાં માઇન્ડફૂલનેસની તાલીમ શરુ કરી.
15:19
And they showed this exact pattern, which was very heartening.
313
919847
2905
અને અમે તેમને ચોક્કસ રચના બતાવતા હતા એ ખુબ ઉત્સાહવધારે એવી હતી.
15:22
We had offered them the mindfulness training
314
922776
2071
અમે તેમને તાલીમ આપી
15:24
right before they were deployed to Iraq.
315
924871
2325
ઈરાક જવાના એકદમ પહેલા.
15:27
And upon their return, Captain Davis shared with us
316
927220
2854
અને તેમના પાછા ફરતા કેપ્ટન દેવીસએ અમને કહ્યું
15:30
what he was feeling was the benefit of this program.
317
930098
3312
જે તેઓ અનુભવતા હતા એ આ કાર્યક્રમનું જ પરિણામ હતું.
15:34
He said that unlike last time,
318
934363
2877
એમને કહ્યું કે ગઈ વખત કરતા,
15:37
after this deployment, they were much more present.
319
937264
2858
તેમના ગયા પછી તેઓ વધુ સચેત હતા.
15:40
They were discerning.
320
940665
1484
તેઓ નિરીક્ષણ કરતા હતા.
15:42
They were not as reactive.
321
942173
1766
તેઓ એટલા પ્રતિક્રિયાશીલ ન હતા.
15:43
And in some cases, they were really more compassionate
322
943963
2525
અને થોડા કિસ્સાઓમાં, તેઓ ત્યાના લોકો માટે ખુબ દયાળુ હતા
15:46
with the people they were engaging with and each other.
323
946512
2841
એ લોકો સાથે જે તેમની સામે હતા અને અંદર-અંદર પણ.
15:49
He said in many ways,
324
949377
1199
તેમને ઘણી રીતે કહ્યું,
15:50
he felt that the mindfulness training program we offered
325
950600
2674
તેમને લાગ્યું કે આ તાલીમ જે અમે આપીએ છીએ
15:53
gave them a really important tool
326
953298
1591
તે તેમને એક મહત્વનું હથિયાર મળ્યું છે.
15:54
to protect against developing post-traumatic stress disorder
327
954913
4068
આઘાતજનક ઘટના પછીના તણાવની સામે બચવાનું
15:59
and even allowing it to turn into post-traumatic growth.
328
959005
3405
અને અમે તેને ઘટના પછીના વિકાસમાટે વાપરતા થાયા.
16:02
To us, this was very compelling.
329
962434
1817
અમારા માટે આ બહુ મોટી વાત હતી.
16:05
And it ended up that Captain Davis and I --
330
965458
2147
અને આનું સમાપન જયારે કેપ્ટન ડેવીસ અને હું --
16:07
you know, this was about a decade ago, in 2008 --
331
967629
2286
આ એક દસક પહેલાનું છે, ૨૦૦૮ માં --
16:09
we've kept in touch all these years.
332
969939
1880
અમે આ વર્ષોમાં સંપર્કમાં હતા.
16:12
And he himself has gone on to continue practicing mindfulness
333
972268
3719
તેઓ પોતે રોજબરોજ અભ્યાસમાં જોડાયેલા હતા
16:16
in a daily way.
334
976011
1150
રોજ ના માટે.
16:17
He was promoted to major,
335
977748
2366
તેમની મેજર તરીકે વૃદ્ધિ થઈ,
16:20
he actually then ended up retiring from the Marine Corps.
336
980138
3349
તેઓ અંતે મરીન કોર્પસથી નિવૃત થયા.
16:23
He went on to get a divorce, to get remarried,
337
983511
4142
તેમને છુટ્ટાચેડા લીધા, ફરી લગ્ન કર્યા
16:27
to have a child, to get an MBA.
338
987677
1783
બાળક થયુ, તેમને MBA નો અભ્યાસ કર્યો.
16:29
And through all of these challenges and transitions and joys of his life,
339
989812
4478
આ મુશ્કેલીઓ અને ખુશીઓ ના ફેરબદલ દરમિયાન
તેમને માઇન્ડફૂલનેસનો અભ્યાસ ચાલુ રાખ્યો.
16:34
he kept up with his mindfulness practice.
340
994314
2317
16:37
And as fate would have it, just a few months ago,
341
997138
4016
અને સમય સંજોગે, થોડા મહિના પહેલા,
16:41
Captain Davis suffered a massive heart attack, at the age of 46.
342
1001178
4531
કેપ્ટન ડેવિસ ગંભીર હૃદયના હુમલાથી પીડાયા, ૪૬ વર્ષની ઉમરે.
16:46
And he ended up calling me a few weeks ago.
343
1006717
2711
અને એમણે મને થોડા અઠવાડિયા પહેલા ફોન કર્યો હતો.
16:49
And he said, "I want to tell you something.
344
1009922
2698
અને કહ્યું, " હું કઈક કહેવા માંગું છું.
16:52
I know that the doctors who worked on me, they saved my heart,
345
1012644
4214
હું જાણું છું કે ડોકટરો એ મારા હૃદય બચાવવા સારી મેહનત કરી છે
16:56
but mindfulness saved my life.
346
1016882
2794
પણ માઇન્ડફૂલનેસએ મારી જિંદગી બચાવી છે.
17:00
The presence of mind I had to stop the ambulance
347
1020184
2908
સચેતતાથી હું એમ્બ્યુલન્સને રોકી શક્યો
17:03
that ended up taking me to the hospital," -- himself,
348
1023116
4191
જે મને હોસ્પિટલ લઇ ગઈ," -- પોતાનીજાતે
17:07
the clarity of mind he had to notice when there was fear and anxiety happening
349
1027331
4846
તેઓ ડર અને ચિંતા થતી હતી ને સમજી શકતા હતા
પણ તેમનાથી ઘેરાયા ન હતા --
17:12
but not be gripped by it --
350
1032201
2140
17:14
he said, "For me, these were the gifts of mindfulness."
351
1034365
2912
તેમને કહયું, "મારા માટે, આ માઇન્ડફૂલનેસ એક ભેટ છે."
17:17
And I was so relieved to hear that he was OK.
352
1037301
2519
અને હું આ સંભાળીને ખુબ ખુશ હતી કે એ બરાબર છે.
17:19
But really heartened to see that he had transformed his own attention.
353
1039844
4921
પણ ઉત્સુખતા એની હતી કે તેમને પોતાની એકાગ્રતાને બદલી નાખી.
તેઓ ખુબ ખરાબ માલિક થી દૂર ગયા --
17:25
He went from having a really bad boss --
354
1045252
3698
17:28
an attention system that nearly drove him off a bridge --
355
1048974
2849
એક એકાગ્રતાની પ્રણાલી જેને તેમને પુલ પરથી લગભગ ડુબાડી દીધા હતા --
17:31
to one that was an exquisite leader and guide,
356
1051847
2718
જે એક ઉત્કૃષ્ઠ નેતા અને ગાઈડ બની રહ્યા,
17:34
and saved his life.
357
1054589
1621
અને પોતાનું જીવન બચવ્યું.
17:37
So I want to actually end by sharing my call to action to all of you.
358
1057238
3857
હવે હું આ વાતનો અંત હું તમારા પ્રત્યે મારી પ્રતિક્રિયા આપીને કરીશ.
17:41
And here it is.
359
1061119
1239
અને અહીં આ છે.
17:42
Pay attention to your attention.
360
1062382
2678
તમારી એકાગ્રતા પર એકાગ્રતા રાખો.
17:45
Alright?
361
1065770
1163
બરાબર?
17:46
Pay attention to your attention
362
1066957
2303
તમારી એકાગ્રતા પર એકાગ્રતા રાખો
17:49
and incorporate mindfulness training as part of your daily wellness toolkit,
363
1069284
5125
અને માઈન્ડફૂલનેસ તાલીમને તમારા રોજિંદા જીવનનો ભાગ બનાવો,
17:54
in order to tame your own wandering mind
364
1074433
3215
વિચારોમાં ખોવાવાથી બચવામાટે
17:57
and to allow your attention to be a trusted guide in your own life.
365
1077672
3805
અને તમારી એકાગ્રતાને એક વિશ્વાસુ રાહદારી બનાવો.
18:01
Thank you.
366
1081817
1152
આભાર
18:02
(Applause)
367
1082993
4094
(તળિયો)
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7