What's your 200-year plan? | Raghava KK

40,231 views ・ 2012-07-06

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

00:00
Translator: Joseph Geni Reviewer: Morton Bast
0
0
7000
Translator: Ashok Vaishnav Reviewer: ami pandya
00:16
About 75 years ago,
1
16346
1690
આજથી ૭૫ વર્ષ પહેલાં,
00:18
my grandfather, a young man,
2
18036
2559
તે સમયના નવયુવાન, મારા દાદા,
00:20
walked into a tent
3
20595
1911
એક તંબુમાં દાખલ થયા :
00:22
that was converted into a
4
22506
1497
જે એક ફિલ્મમાટેનાં થીયેટરમાં
00:24
movie theater like that,
5
24003
1711
ફેરવવામાં આવ્યો હતો,
00:25
and he fell hopelessly in love
6
25714
2200
અને ત્યાં રૂપેરી પરદા પર
00:27
with the woman he saw on the
7
27914
1329
એક સુંદરીને જોતાંવેંત
00:29
silver screen: none other than Mae West,
8
29243
3329
તેના બેતહશા પ્રેમમાંપડી ગયા: તે હતી
00:32
the heartthrob of the '30s,
9
32572
1915
૩૦ના દાયકાનાં દિલોની ધડકન - મૅ વૅસ્ટ,
00:34
and he could never forget her.
10
34487
2040
જે તેમની યાદમાંથી કદી દૂર ન થઇ શકી.
00:36
In fact, when he had his daughter
11
36527
1920
હકીકતે, જ્યારે વર્ષો પછી તેમને દીકરી થઇ,
00:38
many years later, he wanted to
12
38447
2192
તેઓ તેનું નામ
00:40
name her after Mae West,
13
40639
1416
મૅ વૅસ્ટ પરથી રાખવા માગતા હતા,
00:42
but can you imagine an Indian
14
42055
1584
પરંતુ, કોઇ ભારતીય છોકરાંનું નામ
00:43
child name Mae West?
15
43639
1536
મૅ વૅસ્ટ કદી રાખી શકાય ખરૂં?
00:45
The Indian family said, no way!
16
45175
1686
એટલે ભારતીય કુટુંબે તો ઘસીને ના પાડી દીધી!
00:46
So when my twin brother Kaesava
17
46861
2938
તેથી મારા જોડીયા ભાઇ કેશવનાં
00:49
was born, he decided to tinker
18
49799
2510
નામની જોડણીમાં તેમણે થોડી છૂટછાટ
00:52
with the spelling of Keshava's name.
19
52309
1715
કરવાનું વિચાર્યું.
00:54
He said, if Mae West can be M-A-E,
20
54024
3711
તેમનું કહેવું હતું કે મૅ વૅસ્ટની જોડણી M-A-E થઇ શકે,
00:57
why can't Keshava be K-A-E?
21
57735
3536
તો કેશવની જોડણી K-A-E કેમ નહીં?
01:01
So he changed Kaesava's spelling.
22
61271
2240
આમ તેમણે કેશવની જોડણી બદલી કાઢી.
01:03
Now Kaesava had a baby boy
23
63511
2071
હવે કૅશવ[Kaesava]ને બે એક અઠવાડિયાં પહેલાં દીકરો થયો,
01:05
called Rehan a couple of weeks ago.
24
65582
2200
જેનું નામ રેહાન રાખ્યું છે.
01:07
He decided to spell, or, rather,
25
67782
2231
તેણે તેની જોડણી, કે પછી સુધારેલી ખોટી જોડણી,
01:10
misspell Raehan with an A-E.
26
70013
2080
રૅહાન,જેમાં A-E છે રાખવાનું નક્કી કર્યું.
01:12
You know, my grandfather died
27
72093
2135
આમ, તમે જોઇ શકશો કે મારા દાદા
01:14
many years ago when I was
28
74228
1360
ગુજરી ગયા ત્યારે હું બહુ નાનો હતો
01:15
little, but his love for Mae
29
75588
1841
પરંતુ તેમનો મૅ[A-E] વૅસ્ટ માટેનો પ્રેમ
01:17
West lives on as a misspelling
30
77429
2471
એક ખોટી જોડણી સ્વરૂપે
01:19
in the DNA of his progeny.
31
79900
1776
તેમનાં વારસોનાં DNAમાં કેવો જળવાઇ રહ્યો છે.
01:21
That for me is successful legacy. (Laughs)
32
81676
3144
મારી દ્રષ્ટિએ સફળ વારસાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.[હાસ્ય]
01:24
You know, as for me,
33
84820
1642
તમને ખબર છે ને કે,
01:26
my wife and I have our own
34
86462
1227
મારી પત્ની અને મારી, અમારી પોતાની આગવી
01:27
crazy legacy project.
35
87689
1608
વારસા અંગેની એક વિચિત્ર પરિયોજના છે.
01:29
We actually sit every few years,
36
89297
2192
અમે દર થોડાં વર્ષે બેસીએ,
01:31
argue, disagree, fight,
37
91489
2373
દલીલો કરીએ, અસહમત થાઇએ,ઝઘડીએ,
01:33
and actually come up with our
38
93862
1842
અને પછીથી અમારા પોતાનાં
01:35
very own 200-year plan.
39
95704
2016
૨૦૦-વરશનું આયોજન ઘડી કાઢીએ.
01:37
Our friends think we're mad.
40
97720
1960
અમારાં મિત્રો અમને ગાંડાં ગણે છે.
01:39
Our parents think we're cuckoo.
41
99680
1488
અમારાં માબાપને લાગે છે કે અમારૂં ચસકી ગયું છે.
01:41
Because, you know, we both
42
101168
1336
કારણ કે અમે બન્ને
01:42
come from families that really
43
102504
1368
એવી કૌટુંબીક પરંપરામાંથી આવીએ છીએ
01:43
look up to humility and wisdom,
44
103872
3001
જ્યાં નમ્રતા અને વિદ્વતાને પ્રધાન્ય આપવામાં આવે છે,
01:46
but we both like to live
45
106873
1631
પરંતુ અમે બન્ને જીંદગીને પૂરેપૂરી
01:48
larger than life.
46
108504
1337
જીવવામાં માનીએ છીએ.
01:49
I believe in the concept of
47
109841
1510
હું રાજ યોગીના સિધ્ધાંતમાં
01:51
a Raja Yogi: Be a dude before
48
111351
2761
માનું છું: યોગી બનતાં પહેલાં
01:54
you can become an ascetic.
49
114112
1313
વરણાગી બનો.
01:55
This is me being a rock star,
50
115425
1495
જૂઓ, ભલે ને, મારા ઘરમાં, પણ
01:56
even if it's in my own house.
51
116920
1624
હું રૉક સ્ટાર બન્યો છું.
01:58
You know?
52
118544
1264
તમે જાણો છો?
01:59
So when Netra and I sat down
53
119808
1712
નેત્રા અને હું, દસ વર્ષ પહેલાં, અમારી પહેલી
02:01
to make our first plan
54
121520
1456
યોજના બનાવવા બેઠાં હતાં,
02:02
10 years ago, we said
55
122976
1984
ત્યારે અમે કહ્યું કે
02:04
we want the focus of this plan
56
124960
2104
અમારી યોજનાનું કેન્દ્રસ્થાન
02:07
to go way beyond ourselves.
57
127064
1816
અમારાથી સુદૂર હોવું જોઇએ.
02:08
What do we mean by beyond ourselves?
58
128880
2664
અમારી ‘સીમાની પાર’નો અર્થ શું કરીશું?
02:11
Well 200 years, we calculated,
59
131544
3025
અમારી ગણત્રી મુજબ, ૨૦૦ વર્ષ
02:14
is at the end of our direct
60
134569
2175
એ અમારા દુનિયા સાથેના સીધા
02:16
contact with the world.
61
136744
1168
સંપર્કનો છેડો છે.
02:17
There's nobody I'll meet in
62
137912
1359
હું જે કોઇને પણ મારા જીવનકાળ દરમ્યાન
02:19
my life will ever live beyond
63
139271
2313
મળું, તે, અમારી ધારણા મુજબ,
02:21
200 years, so we thought
64
141584
1904
૨૦૦ વર્ષથી વધારે જીવે નહીં,
02:23
that's a perfect place where
65
143488
1192
એટલે અમારી યોજનાને એ કાળના
02:24
we should situate our plan and
66
144680
1912
સંદર્ભમાં ઘડવી જોઇએ અને
02:26
let our imagination take flight.
67
146592
1728
પછી અમારી કલ્પનાને છૂટી વિહરવા મુકી દેવી જોઇએ.
02:28
You know, I never really
68
148320
1544
તમે માનશો, હું વારસામાં કદી
02:29
believed in legacy. What am I
69
149864
1688
માનતો નથી. હું પાછળ
02:31
going to leave behind? I'm an artist.
70
151552
1992
શું મુકી જઇશ? હું તો એક કળાકાર છું.
02:33
Until I made a cartoon about 9/11.
71
153544
3286
જ્યાં સુધી મેં ૯/૧૧ વિષે કાર્ટુન કર્યાં ત્યાં સુધી.
02:36
It caused so much trouble for me.
72
156830
2648
તેને કારણે મને બહુ તકલીફો પડી.
02:39
I was so upset.
73
159478
1416
હું અસ્વસ્થ થઇ ગયો હતો.
02:40
You know, a cartoon that was
74
160894
2480
તમે માનશો, જે કાર્ટુન 'અઠવાડિયાંનું કાર્ટુન'
02:43
meant to be a cartoon of the week
75
163374
1664
થવા માટે બનાવ્યું હતું
02:45
ended up staying so much longer.
76
165038
3232
તે ઘણા લાંબા સમય સુધી ચાલતું રહ્યું.
02:48
Now I'm in the business of
77
168270
2154
હવે હું કળાના એવા વ્યવસાયમાં
02:50
creating art that will
78
170424
1677
આવી ગયો છું જે,
02:52
definitely even outlive me, and
79
172101
2363
ચોક્કસપણે મારાથી વધારે જીવશે, અને
02:54
I think about what I want to
80
174464
1661
હુ વિચારતો થઇ ગયો છું કે હું તે ચિત્રો દ્વારા
02:56
leave behind through those paintings.
81
176125
2040
મારા પાછળ શું છોડી જવા માગું છું.
02:58
You know, the 9/11 cartoon
82
178165
1992
૯/૧૧નાં તે કાર્ટુને મને એટલો અસ્વસ્થ
03:00
upset me so much that I decided
83
180157
3296
કરી નાખ્યો કે મેં નક્કી કર્યું કે
03:03
I'll never cartoon again.
84
183453
1536
હું ફરી કદી કાર્ટુન જ નહીં કરૂં.
03:04
I said, I'm never going to make any
85
184989
1216
બીજા શબ્દોમાં કહીએ તો,મેં નક્કી કર્યું કે, હવે પછીથી
03:06
honest public commentary again.
86
186205
1913
હું કદાપિ જાહેરમાં સંન્નિષ્ઠ ટીકાટીપ્પણી નહીં કરૂં.
03:08
But of course I continued
87
188118
2495
પરંતુ, હું નિખાલસ અને
03:10
creating artwork that was honest
88
190613
1936
સ્વાભાવિક કલાકૃતિઓ કરતો રહ્યો,
03:12
and raw, because I forgot about
89
192549
2177
કારણ કે મારાં કામ વિષે લોકોના
03:14
how people reacted to my work.
90
194726
2218
પ્રતિભાવોને હું ભૂલી ચૂક્યો હતો.
03:16
You know, sometimes forgetting
91
196944
1574
ઘણીવાર,આદર્શવાદી બની રહેવા માટે
03:18
is so important to remain idealistic.
92
198518
2991
ભુલકણા થવું હિતાવહ બની રહે છે.
03:21
Perhaps loss of memory is so
93
201509
2737
કદાચ, આપણે મનુષ્ય તરીકે
03:24
crucial for our survival
94
204246
1943
ટકી રહેવા માટે યાદદાસ્ત ખોઇ નાખવી
03:26
as human beings.
95
206189
1369
જરૂરી બની રહે છે.
03:27
One of the most important things
96
207558
1855
અમારા ૨૦૦-વર્ષનાં આયોજનમાં
03:29
in my 200-year plan that Netra
97
209413
1904
નેત્રા અને હું જે સહુથી મહત્વની
03:31
and I write is what to forget
98
211317
2386
વાતો લખવાનાં છીએ, તે હશે અમારા વિષે શું શું
03:33
about ourselves.
99
213703
1313
ભૂલી જવું.
03:35
You know, we carry so much
100
215016
1421
આપણે આપણાં માબાપ,
03:36
baggage, from our parents,
101
216437
1409
આપણા સમાજ, બીજાં કેટલાંય પાસેથી
03:37
from our society, from so many
102
217846
2008
ભય ,અસલામતી વિગેરેનો એટલો
03:39
people -- fears, insecurities -- and
103
219854
3744
બધો ભાર ઉઠાવી લાવીએ છીએ કે
03:43
our 200-year plan really lists
104
223598
1855
આપણાં ૨૦૦-વર્ષનાં આયોજનમાં આપણે
03:45
all our childhood problems that we have to expire.
105
225453
3052
આપણા મરતાં પર્યંતના આપણા બાળપણની સમસ્યાઓ જ લખીને બેસી રહી છીએ.
03:48
We actually put an expiry date
106
228505
1501
જો કે આપણે આપણાં બાળપણના બધા જ
03:50
on all our childhood problems.
107
230006
2474
પ્રશ્નો ને સમાપ્તિની તારીખ તો લગાડી જ દેતાં હોઇએ છીએ.
03:52
The latest date I put was,
108
232480
1865
છેલ્લે મેં મારા ડાબેરી, નારીવાદી
03:54
I said, I am going to expire
109
234345
2761
સાસુના ભયની સમાપ્તિ માટે
03:57
my fear of my leftist, feminist
110
237106
2543
જે તારીખ નક્કી કરી હતી,
03:59
mother-in-law, and this
111
239649
2409
તે દિવસ
04:02
today is the date! (Laughs)
112
242058
3122
આજે છે! [હાસ્ય]
04:05
She's watching. (Laughter)
113
245180
1591
તે જોઇ રહ્યાં છે, હો. [હાસ્ય]
04:06
Anyway, you know, I really
114
246771
4848
ચાલો એ જવા દો, તમે તો જાણતાં નહીં જ હો કે
04:11
make decisions all the time
115
251619
2000
હું મારી જાતને યાદ રાખવા માટેના
04:13
about how I want to remember
116
253619
1585
નિર્ણયો કઇ રીતે લઉં છું,
04:15
myself, and that's the most important
117
255204
3272
અને મારે માટે તે સહુથી
04:18
kind of decisions I make.
118
258476
1519
મહત્વના નિર્ણય હોય છે.
04:19
And this directly translates
119
259995
1872
અને તે સીધા જ મારાં ચિત્રોમાં
04:21
into my paintings.
120
261867
1323
ઉતરી આવે છે.
04:23
But like my friends, I can do
121
263190
2142
પરંતુ, મારા મિત્રોની જેમ
04:25
that really well on Facebook,
122
265332
1576
ફૅસબુક,પિન્ટરેસ્ટ,ટ્વીટર, ફ્લિક્ર કે
04:26
Pinterest, Twitter, Flickr, YouTube.
123
266908
1919
યુટ્યુબ પર મને પણ સારી ફાવટ છે.
04:28
Name it, I'm on it.
124
268827
1433
તમે જેનું નામ પાડશો, તેના પર મારી હાજરી છે.
04:30
I've started outsourcing my
125
270260
2079
મેં યાદ રાખવાની મારી કામગીરી
04:32
memory to the digital world,
126
272339
1593
ડીજીટલ દુનિયાને સોંપી રાખી છે,
04:33
you know? But that comes
127
273932
1440
પણ તેમાં
04:35
with a problem.
128
275372
1096
એક સમસ્યા છે.
04:36
It's so easy to think of
129
276468
1631
ટેક્નોલોજીને મગજની ઉપમા
04:38
technology as a metaphor
130
278099
1305
આપવી તો સહેલું છે,
04:39
for memory, but our brains
131
279404
2346
પરંતુ, આપણાં મગજ
04:41
are not perfect storage devices
132
281750
1947
ટૅક્નોલોજી જેટલાં સારાં સંગ્રહ
04:43
like technology.
133
283697
799
સાધનો નથી.
04:44
We only remember what we
134
284496
1540
આપણે જરૂર જેટલું જ યાદ રાખીએ છીએ.
04:46
want to. At least I do.
135
286036
1255
કમ સે કમ, હું તો એમ જ કરૂં છું.
04:47
And I rather think of our brains
136
287291
2503
તદુપરાંત, હું મગજને યાદશક્તિનું
04:49
as biased curators of our
137
289794
2399
થોડે અંશે પૂર્વગ્રહીત ગ્રંથપાલ
04:52
memory, you know? And if
138
292193
2840
ગણું છું.અને જો
04:55
technology is not a metaphor for
139
295033
1824
ટેક્નોલોજી યાદશક્તિની ઉપમા નથી,
04:56
memory, what is it?
140
296857
1632
તો તે શું છે?
04:58
Netra and I use our technology
141
298489
3016
નેત્રા અને હું અમારી ટેક્નોલોજીનો
05:01
as a tool in our 200-year plan
142
301505
2568
ઉપયોગ અમારા ડીજીટલ વારસાને સંગ્રહ
05:04
to really curate our digital legacy.
143
304073
3519
કરવાનાં સાધન તરીકે જ કરીએ છીએ.
05:07
That is a picture of my mother,
144
307592
3017
આ મારી માનું ચિત્ર છે,
05:10
and she recently got a Facebook account.
145
310609
2753
જેણે તાજેતરમાં જ ફેસબુક પર ખાતું ખોલ્યું છે.
05:13
You know where this is going.
146
313362
1766
તમે તો જાણો છો જ કે આ બધું કઇ તરફ જઇ રહ્યું છે.
05:15
And I've been very supportive
147
315128
1834
અને જ્યાં સુધી આ ચિત્ર મારાં
05:16
until this picture shows up
148
316962
2383
ફેસબુકનાં પાનાં પર દેખાય નહીં,
05:19
on my Facebook page. (Laughter)
149
319345
1567
ત્યાંસુધી હું તેની તરફેણ પણ કરૂં છું [હાસ્ય]
05:20
And I actually untagged myself
150
320912
3257
સાચેજ, પહેલાં મેં મારાં ખાતાંને તેનાથી છૂટું કર્યું
05:24
first, then I picked up the
151
324169
1464
અને પછી ફોન ઉપાડ્યો.
05:25
phone. I said, "Mom, you will
152
325633
1359
મેં કહ્યું, 'મૉમ,
05:26
never put a picture of me
153
326992
1112
મારૂં બિકિનીવાળું ચિત્ર હવે પછી
05:28
in a bikini ever again."
154
328104
1289
કદાપિ પ્રસિધ્ધ ન કરશો."
05:29
And she said, "Why? You look
155
329393
2928
તો તેણે જવાબમાં કહ્યું, "કેમ?
05:32
so cute, darling." I said,
156
332321
2119
તું તો બહુ રૂપકડો લાગે છે.". મેં કહ્યું,
05:34
"You just don't understand."
157
334440
1793
"તમે સમજતાં જ નથી."
05:36
Maybe we are among the first
158
336233
1983
આપણે આપણી માહિતિના
05:38
generation that really understands
159
338216
1321
ડીજીટલ સંગ્રહને સમજનારી કદાચ
05:39
this digital curating of ourselves.
160
339537
2191
પહેલી પેઢી હશું.
05:41
Maybe we are the first to even
161
341728
1562
આપણાં જીવવનું સક્રિય દસ્તાવેજીકરણ
05:43
actively record our lives.
162
343290
2238
કરનાર પેઢી પણ આપણે જ કદાચ પહેલી હશું.
05:45
You know, whether you
163
345528
1552
તમે સહમત થશો કે નહીં તે તો ખબર નથી
05:47
agree with, you know, legacy
164
347080
2153
પણ વારસો કે ન વારસો,
05:49
or not, we are actually leaving
165
349233
2143
હકીકતે આપણે આપણી કાયમી
05:51
behind digital traces all the time.
166
351376
2353
ડીજીટલ નિશાનીઓ તો પાછળ છોડી જઇ રહ્યાં છીએ.
05:53
So Netra and I really wanted
167
353729
2055
આમ નેત્રા અને હુ, હકીકતે,
05:55
to use our 200-year plan
168
355784
1360
અમારાં ૨૦૦-વર્ષનાં આયોજનનો ઉપયોગ
05:57
to curate this digital legacy,
169
357144
2177
માત્ર ડીજીટલ વારસા તરીકે નહી , પણ આ ડીજીટલ
05:59
and not only digital legacy
170
359321
1839
વારસાના સંગ્રહ માટે કરવા માગીએ છીએ,
06:01
but we believe in curating
171
361160
1160
અને અમારા ભૂતકાળના અને
06:02
the legacy of my past
172
362320
1888
ભવિષ્યના વારસાને
06:04
and future.
173
364208
1184
સંગ્રહ કરવામાં માની છીએ.
06:05
How, you may ask?
174
365392
1833
તમને સવાલ થશે, 'શી રીતે?'
06:07
Well, when I think of the future,
175
367225
3568
હું જ્યારે ભવિષ્ય વિષે વિચારૂં છું,
06:10
I never see myself moving forward
176
370793
2192
ત્યારે હું મારી જાતને સમય સાથે આગળ વધતો
06:12
in time. I actually see time
177
372985
2032
નથી જોતો. હકીકતે, હું સમયને મારી તરફ
06:15
moving backward towards me.
178
375017
2072
પાછળ આવતો જોઉં છું.
06:17
I can actually visualize
179
377089
1400
હું મારાં ભવિષ્યને નજદીક આવતું
06:18
my future approaching.
180
378489
1351
જોઇ શકું છું.
06:19
I can dodge what I don't want
181
379840
2113
મારે જે ન જોઇતું હોય તેને બાજૂએ કરી અને
06:21
and pull in what I want.
182
381953
1488
જે જોઇએ તે રાખી લઉં છું.
06:23
It's like a video game obstacle
183
383441
1311
જાણે વીડીયો રમતમાં વિઘ્ન-દોડ રમી રહ્યા હોઇએ.
06:24
course. And I've gotten better and better
184
384752
2486
અને, હું આમ કરવામાં વધારે ને વધારે માહિર થતો જાઉં છું.
06:27
at doing this. Even when I make
185
387238
1833
હું જ્યારે ચિત્ર દોરતો હોઉં છું,
06:29
a painting, I actually imagine
186
389071
2033
ત્યારે પણ જાણે હું સાચે જ ચિત્રની પાછળ ઊભો હોઉં
06:31
I'm behind the painting,
187
391104
2031
જાણે કે તે અસ્તિત્વમાં જ છે અને
06:33
it already exists, and
188
393135
1183
કોઇ તેની તરફ જોઇ રહ્યું છે
06:34
someone's looking at it,
189
394318
1216
તેમ કલ્પના કરૂં છું,
06:35
and I see whether they're
190
395534
1090
ત્યારે હું એ જોવા પ્રયત્ન કરૂં છું
06:36
feeling it from their gut.
191
396624
1621
કે તેઓ તેને સાહજિકપણે જૂએ છે ખરાં.
06:38
Are they feeling it from their
192
398245
1233
તેઓ તેને હૃદયની ગહરાઇમાંથી અનુભવે છે કે
06:39
heart, or is it just a cerebral thing?
193
399478
2666
માત્ર ઉપરછલ્લો બૌધ્ધિક ઉપક્રમ છે?
06:42
And it really informs my painting.
194
402144
2108
એનાથી મને મારાં ચિત્ર વિષે સાચેસાચું જાણવા મળે છે.
06:44
Even when I do an art show,
195
404252
1191
હું જ્યારે કલા પ્રદર્શન કરતો હોઉં છું,
06:45
I really think about, what should
196
405443
1024
ત્યારે પણ એ જ વિચારતો રહું છું કે
06:46
people walk away with?
197
406467
1552
લોકો તેમાંથી શું સાથે લઇ જશે?
06:48
I remember when I was 19,
198
408019
2936
મને યાદ છે જ્યારે હું ૧૯ વર્ષનો હતો,
06:50
I did, I wanted to do my first
199
410955
2137
હું મારૂં પહેલું કલા પ્રદર્શન કરવા માંગતો હતો,
06:53
art exhibition, and I wanted the
200
413092
3200
અને એની ખબર પૂરી
06:56
whole world to know about it.
201
416292
1407
દુનિયાને પડે એમ ઇચ્છતો હતો.
06:57
I didn't know TED then,
202
417699
1448
ત્યારે ટીઇડી શું છે તે મને ખબર નહોતી,
06:59
but what I did was I closed
203
419147
2001
પરંતુ મેં મારી આંખો કચકચાવીને
07:01
my eyes tight, and I started
204
421148
1768
બંધ કરી રાખી અને મેં
07:02
dreaming. I could imagine people
205
422916
2272
સ્વપ્ન જોવાનું શરૂ કર્યું. હું જોઇ શક્યો કે
07:05
coming in, dressed up, looking
206
425188
1543
લોકો બનીઠનીને આવી રહ્યાં હતાં અને ઝાકઝમાળ પ્રકાશમાં
07:06
beautiful, my paintings with all
207
426731
2033
મારાં ચિત્રો સુંદર દેખાઇ રહ્યાં હતાં,
07:08
the light, and in my visualization
208
428764
2711
અને મારી કલ્પ્નાદ્રષ્ટિ જોઇ રહી હતી કે
07:11
I actually saw a very famous
209
431475
1856
એક બહુ જ પ્રસિધ્ધ અભિનેત્રી
07:13
actress launching my show,
210
433331
2168
મારાં પ્રદર્શનને ખુલ્લું મૂકીને,મને સન્માનીયતા
07:15
giving credibility to me.
211
435499
1497
બક્ષી રહી છે.
07:16
And I woke up from my
212
436996
2063
અને હું મારાં દિવાસ્વપ્નમાંથી
07:19
visualization and I said,
213
439059
1257
જાગી ગયો અને કહ્યું,
07:20
who was that? I couldn't tell
214
440316
1736
એ કોણ હતું? હું નક્કી ન કરી શક્યો કે,
07:22
if it was Shabana Azmi or Rekha,
215
442052
2239
ભારતની મેરિલ સ્ટીપ જેવી
07:24
two very famous Indian actresses,
216
444291
2209
બે બહુ પ્રસિધ્ધ અભિનેત્રીઓ,
07:26
like the Meryl Streeps of India.
217
446500
1847
શબાના આઝમી કે રેખા,માંથી કોણ હતું?
07:28
As it turned out, next morning
218
448347
2360
એટલે, બીજે દિવસે સવારે મેં
07:30
I wrote a letter to both of them,
219
450707
1720
તે બન્નેને એક પત્ર લખ્યો,
07:32
and Shabana Azmi replied,
220
452427
1953
જેનો શબાના આઝમીએ જવાબ આપ્યો,
07:34
and came and launched
221
454380
1767
અને આવીને ૧૨ વર્ષ પહેલાં, મારાં સહુથી
07:36
my very first show 12 years ago.
222
456147
3065
પહેલાં પ્રદર્શનને ખુલ્લું મૂક્યું.
07:39
And what a bang it started
223
459212
2232
અને એ રીતે મારી કારકીર્દીની ધમાકેદાર
07:41
my career with! You know,
224
461444
1800
શરૂઆત થઇ!
07:43
when we think of time in this
225
463244
2416
જ્યારે પણ અમે સમય વિષે આ રીતે વિચારી શકીએ છીએ,
07:45
way, we can curate not only the
226
465660
2319
ત્યારે અમે માત્ર ભવિષ્યને જ નહીં,
07:47
future but also the past.
227
467979
3517
ભૂતકાળને પણ સંગહિત કરી શકીએ છીએ.
07:51
This is a picture of my family,
228
471496
2204
આ મારાં કુટુંબનું ચિત્ર છે,
07:53
and that is Netra, my wife.
229
473700
2623
અને તેમાં આ મારી પત્ની,નેત્રા, છે.
07:56
She's the co-creator of my
230
476323
1632
તે મારાં ૨૦૦-વર્ષનાં આયોજનની
07:57
200-year plan.
231
477955
1481
સહ-નિર્માત્રી છે.
07:59
Netra's a high school history
232
479436
2039
નેત્રા હાઇસ્કૂલમાં ઇતિહાસની
08:01
teacher. I love Netra,
233
481475
1944
શિક્ષિકા છે. હું તેને ચાહું છું,
08:03
but I hate history.
234
483419
1817
પણ ઇતિહાસને નહીં.
08:05
I keep saying, "Nets, you live
235
485236
1912
હું કહેતો રહું છું, 'નેતુ,તું હંમેશ ભૂતકાળમાં રહે છે
08:07
in the past while I'll create
236
487148
1647
જ્યારે હું ભવિષ્યનું નિર્માણ કરૂં છું,
08:08
the future, and when I'm done,
237
488795
2001
અને જ્યારે હું તેમ કરી લઉં,
08:10
you can study about it."
238
490796
1496
ત્યારે તું તેનો અભ્યાસ કરજે."
08:12
(Laughter)
239
492292
1960
(હાસ્ય)
08:14
She gave me an indulgent smile,
240
494252
1999
તેણે ઉદાર સ્મિત કર્યું ,
08:16
and as punishment, she said,
241
496251
2137
અને શિક્ષા સ્વરૂપે કહ્યું કે,
08:18
"Tomorrow I'm teaching a class
242
498388
1735
"આવતી કાલે હું વર્ગને ભારતનો ઇતિહાસ શીખવીશ,
08:20
on Indian history, and you are
243
500123
2161
તારે તે વર્ગમાં હાજર રહેવાનું છે,
08:22
sitting in it, and I'm grading you."
244
502284
1448
અને પછીથી પરીક્ષા પણ આપવી પડશે."
08:23
I'm like, "Oh, God." I went.
245
503732
2343
મને થયું, 'ઓહ ભગવાન'.
08:26
I actually went and sat in
246
506075
1304
હું ત્યાં સાચે જ ગયો અને તેના વર્ગમાં
08:27
on her class. She started by
247
507379
2193
બેઠો. તેણે ભારત, પાકિસ્તાન અને બ્રિટનને
08:29
giving students primary source
248
509572
2295
લગતા પ્રાથમિક દસ્તાવેજો વિદ્યાર્થીઓને
08:31
documents from India, Pakistan,
249
511867
2615
આપીને શરૂઆત કરી
08:34
from Britain, and I said,
250
514482
2249
હું તો 'વાહ' બોલી ઉઠ્યો.
08:36
"Wow." Then she asked them to
251
516731
2144
પછી તેણે હકીકતોને માન્યતાઓમાંથી
08:38
separate fact from bias.
252
518875
1952
છૂટી પાડવા કહ્યું.
08:40
I said, "Wow," again.
253
520827
2792
હું ફરીથી આશ્ચર્યોદ્ગાર કરી ઉઠ્યો.
08:43
Then she said, "Choose your
254
523619
2960
તેણે આગળ વધતાં "હકીકતો અને માન્યતાઓને
08:46
facts and biases and create an
255
526579
3304
પસંદ કરી, તમારી કલ્પનાનાં ગૌરવશાળી
08:49
image of your own story
256
529883
2279
ચિત્રને મનમાં
08:52
of dignity."
257
532162
1409
વિચારવા'નું કહ્યું.
08:53
History as an imaging tool?
258
533571
3255
ઇતિહાસ એક આશ્ચર્યજનક સાધન તરીકે?
08:56
I was so inspired.
259
536826
1633
હું ખુબ ઉત્સાહિત થઇ ગયો.
08:58
I went and created my own
260
538459
1360
મેં ભારતના ઇતિહાસનું મારું પોતાના દ્રષ્ટિકોણનું
08:59
version of Indian history.
261
539819
1577
સંસ્કરણ તૈયાર કરી નાખ્યું.
09:01
I actually included stories from
262
541396
1887
ખરેખર તો મેં તેમાં મને મારી દાદીમાએ કહેલી કથાઓ
09:03
my grandmother.
263
543283
1022
આવરી લીધેલ.
09:04
She used to work for the
264
544305
1159
તે ટૅલીફૉન એક્ષચેંજમાં
09:05
telephone exchange, and she used
265
545464
1568
કામ કરતાં હતાં ,અને
09:07
to actually overhear conversations
266
547032
1127
ત્યાં તેઓ નહેરૂ અને એડ્વીના માઉન્ટબૅટનની
09:08
between Nehru and Edwina Mountbatten.
267
548159
2169
વાતો સાંભળતાં રહેતા
09:10
And she used to hear all
268
550328
1576
તેમણે ન જે કંઈ ન સાંભળવું જોઇએ
09:11
kinds of things she shouldn't
269
551904
1135
તેવું બધું જ તે સાંભળતાં
09:13
have heard. But, you know,
270
553039
2506
અને મેં તેવી બધી વાતો પણ
09:15
I include things like that.
271
555545
1166
તેમાં લખી હતી.
09:16
This is my version of Indian history.
272
556711
2794
આ હતો ભારતના ઇતિહાસનો મારો દ્રષ્ટિકોણ.
09:19
You know, if this
273
559505
4286
અને જો આ આ પ્રમાણે જ હોય તો,
09:23
is so, it occurred to me that
274
563791
2114
મને એવું લાગ્યું કે, કદાચ,
09:25
maybe, just maybe, the primary
275
565905
2223
કદાચ જ, આપણી વિચારશક્તિનો
09:28
objective of our brains
276
568128
1439
મૂળભૂત આશય આપણી
09:29
is to serve our dignity.
277
569567
3040
ભવ્યતાને જાળવવાનો હોય.
09:32
Go tell Facebook to
278
572607
2008
ફેસબુકને આનું અર્થઘટન
09:34
figure that out!
279
574615
1309
કરવાનું કહેજો.
09:35
Netra and I don't write our
280
575924
2620
કોઇ આવીને અમારી ૨૦૦-વર્ષની યોજના
09:38
200-year plan for someone else
281
578544
1813
૧૫૦ વર્ષમાં અમલ કરી નાખે તે રીતે
09:40
to come and execute it
282
580357
1024
તેને નેત્રા અને હું નથી લખી રહ્યાં
09:41
in 150 years. Imagine receiving
283
581381
2143
કલ્પના કરો કે, ભૂતકાળમાંથી,
09:43
a parcel saying, from the past,
284
583524
1897
એક પારસલ તમને પહોંચાડવામાં આવે,
09:45
okay now you're supposed to
285
585421
1363
જેમાં કહેવામાં આવ્યું હોય કે હવેથી
09:46
spend the rest of your life
286
586784
965
તમારી બાકીની જીંદગી તમારે
09:47
doing all of this. No.
287
587749
1458
આ બધું કરવાનું છે. ના.
09:49
We actually write it only
288
589207
1647
ખરેખર તો,અમે તે અમારા અભિગમને
09:50
to set our attitudes right.
289
590854
2490
સાચી દિશા પ્રદાન કરવા સારૂ લખી રહ્યાં છીએ.
09:53
You know, I used to believe
290
593344
3840
હું એવું માનતો હતો કે
09:57
that education is the most
291
597184
1400
કામમાં આવે તેવા વારસામાં છોડી જવા માટે
09:58
important tool to leave
292
598584
1481
ઉત્તમ સાધન
10:00
a meaningful legacy.
293
600065
1457
શિક્ષણ છે.
10:01
Education is great.
294
601522
1524
શિક્ષણ સારી વાત છે.
10:03
It really teaches us who
295
603046
1649
તે આપણને આપણે કોણ છીએ
10:04
we are, and helps us
296
604695
1336
તે શીખવાડે છે, અને
10:06
contextualize ourselves
297
606031
1319
આપણને આસપાસની દુનિયના સંદર્ભસાથે
10:07
in the world, but it's really
298
607350
1966
સાંકળી આપે છે,પરંતુ, ખરા અર્થમાં તો
10:09
my creativity that's taught me
299
609316
2059
આપણી પોતાની સર્જનાત્મકતા આપણને
10:11
that I can be much more
300
611375
1777
શીખવાડે છે કે આપણાં શિક્ષણે હું શું છું તે કહ્યું
10:13
than what my education told me I am.
301
613152
2191
તેના કરતાં તો હું કંઇ ઘણું વધારે છું
10:15
I'd like to make
302
615343
1454
હું તો એવું કહેવા
10:16
the argument that creativity is
303
616797
2330
માગું છું કે સર્જનાત્મકતા એ આપણી પાસેનું
10:19
the most important tool we have.
304
619127
2431
સહુથી મહત્વનું સાધન છે.
10:21
It lets us create who we are,
305
621558
2186
તે આપણે જે છીએ તે બનાવવામાં અને
10:23
and curate what is to come.
306
623744
1911
જે ભવિષ્યમાં આવી રહ્યુ છે તેને સંગ્રહસ્થ કરવામાં મદદ કરે છે.
10:25
I like to think -- Thank you.
307
625655
3240
હું તમારો આભાર માનીશ. - આભાર સહુનો.
10:28
I like to think of myself
308
628895
1575
હું મારી જાતને એક કથાકાર તરીકે
10:30
as a storyteller, where my past
309
630470
2336
જોઉં છું, જે મારા ભૂતકાળ અને ભવિષ્યની
10:32
and my future are only stories,
310
632806
3064
વાતો રજૂ કરે છે,
10:35
my stories, waiting to be told
311
635870
2289
એ વાતો, જે ફરી ફરીને કહેવડાવવાની
10:38
and retold. I hope all of you
312
638159
2615
રાહ જૂએ છે. હું આશા કરું છું કે તમને બધાંને
10:40
one day get a chance to
313
640774
1944
એક દિવસ તમારી ૨૦૦ વર્ષની વાતો
10:42
share and write your own
314
642718
1827
કહેવાનો અને લખવાનો
10:44
200-year story.
315
644545
1365
મોકો મળશે.
10:45
Thank you so much.
316
645910
1065
ખૂબ ખૂબ આભાર.
10:46
Shukran! (Applause)
317
646975
2183
શુક્રાન![તાળીઓ]
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7