NASA’s first software engineer: Margaret Hamilton - Matt Porter & Margaret Hamilton

391,294 views ・ 2020-03-05

TED-Ed


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Reviewer: Keyur Patel
00:06
At roughly 4pm on July 20, 1969,
0
6761
4529
20 મી જુલાઈ 1969 ના સાંજે 4 વાગ્યાની આસપાસ
00:11
mankind was just minutes away from landing on the surface of the moon.
1
11290
4764
મનુષ્યજાત ચંદ્રની સપાટી પર પહોંચવા માટે માત્ર મિનિટો જ દૂર હતી.
00:16
But before the astronauts began their final descent,
2
16054
2680
ખગોળશાસ્ત્રીઓ તેમનું અંતિમ અવરોહણ કરે
00:18
an emergency alarm lit up.
3
18734
1980
તેના પહેલા જ ઇમરજન્સી એલાર્મ વાગ્યો.
00:20
Something was overloading the computer,
4
20714
2090
કોમ્પ્યુટરમાં કઈંક ઓવરલોડ થતું હતું,
00:22
and threatened to abort the landing.
5
22804
2700
જેને લીધે લેન્ડિંગ રોકવું પડે તેમ હતું.
00:25
Back on Earth, Margaret Hamilton held her breath.
6
25504
3090
અહીં પૃથ્વી પર, માર્ગારેટ હેમિલ્ટને તેનો શ્વાસ રોકી લીધો.
00:28
She'd led the team developing the pioneering in-flight software,
7
28594
3640
તેણીએ ઇન-ફ્લાઇટ સોફ્ટવેર વિકસાવતી અગ્રણી ટીમનું નેતૃત્વ કર્યું હતું,
00:32
so she knew this mission had no room for error.
8
32234
2930
તેથી તેણી જાણતી હતી કે આ મિશનમાં ભૂલ માટે કોઈ જગ્યા નથી.
00:35
But the nature of this last-second emergency
9
35164
2450
પણ છેલ્લી ઘડીની આ કટોકટીની ક્ષણ જલદીથી
00:37
would soon prove her software was working exactly as planned.
10
37614
4909
સાબિત કરવાની હતી કે કામ યોજના પ્રમાણે થઇ રહ્યું હતું.
00:42
Born 33 years earlier in Paoli, Indiana, Hamilton had always been inquisitive.
11
42523
5915
33 વર્ષ પહલે પાઓલી, ઇન્ડિયાનામાં જન્મેલી હેમિલ્ટન
00:48
In college, she studied mathematics and philosophy,
12
48438
2830
હંમેશાથી જ જિજ્ઞાસુ હતી. કોલેજમાં તેણે ગણિત અને
00:51
before taking a research position at the Massachusetts Institute of Technology
13
51268
4330
ફિલસૂફીનો અભ્યાસ કર્યો. પછી એમઆઇટીમાં
00:55
to pay for grad school.
14
55598
1706
રિસર્ચ કરવા સ્નાતક શાળામાં જોડાઈ.
00:57
Here, she encountered her first computer while developing software
15
57304
3610
અહીં, તેણીએ કૅયસ સિદ્ધાંતોના સંશોધનને સહયોગ આપવા
01:00
to support research into the new field of chaos theory.
16
60914
3830
સોફ્ટવેર બનાવતી વખતે સૌથી પહેલાં કોમ્પ્યુટરનો સામનો કર્યો
01:04
Next at MIT's Lincoln Laboratory,
17
64744
2770
પછીથી એમઆઈટીની લિંકન લેબોરેટરીમાં
01:07
Hamilton developed software for America’s first air defense system
18
67514
3625
તેણીએ દુશ્મનનાં વિમાનને શોધવા માટે અમેરિકાની પ્રથમ એર ડિફેન્સ સિસ્ટમ
01:11
to search for enemy aircraft.
19
71139
2050
તૈયાર કરી હતી.
01:13
But when she heard that renowned engineer Charles Draper
20
73189
3592
પણ જયારે તેણીએ પ્રખ્યાત એન્જીનીયર ચાર્લ્સ
01:16
was looking for help sending mankind to the moon,
21
76781
2570
દ્રાપરની મનુષ્યજાતને ચંદ્ર પર મોકલવા જોઈતી
01:19
she immediately joined his team.
22
79351
2801
મદદ વિષે સાંભળ્યું, તેણી ટીમમાં જોડાઈ ગઈ.
01:22
NASA looked to Draper and his group of over 400 engineers
23
82152
3230
નાસાએ દ્રાપર અને તેના 400 એન્જીનીયરનાં ગ્રુપ તરફ
01:25
to invent the first compact digital flight computer,
24
85382
3440
અપોલો ગાઈડન્સ કોમ્પ્યુટર બનાવવા માટે જોયું, જે પહેલું કોમ્પેક્ટ
01:28
the Apollo Guidance Computer.
25
88822
2290
ડિજિટલ ફ્લાઇટ કોમ્પ્યુટર હતું.
01:31
Using input from astronauts,
26
91112
1717
ખગોળશાસ્ત્રીઓ જોડેથી માહિતી લઈને
01:32
this device would be responsible for guiding, navigating
27
92829
3028
બનવાયેલું આ ઉપકરણ ગાઈડ, નેવિગેશન અને
01:35
and controlling the spacecraft.
28
95857
2514
સ્પેસક્રાફ્ટને નિયંત્રિત કરી શકતું હતું.
01:38
At a time when unreliable computers filled entire rooms,
29
98371
3519
જયારે અવિશ્વસનીય કોમ્યુટરોથી આખો ઓરડો ભરાઈ જતો હતો,
01:41
the AGC needed to operate without any errors,
30
101890
3562
ત્યારે અ.ગા.કો.એ એક પણ ત્રુટિ વગર ચાલવાનું હતું
01:45
and fit in one cubic foot of space.
31
105452
3530
અને એક ઘન મીટરની જગ્યામાં ફીટ થવાનું હતું.
01:48
Draper divided the lab into two teams,
32
108982
2630
દ્રાપર એ લેબને બે ટીમમાં વહેંચી કાઢી,
01:51
one for designing hardware and one for developing software.
33
111612
3793
એક હાર્ડવેર બનાવવા અને બીજી સોફ્ટવેર વિકસિત કરવા.
01:55
Hamilton led the team that built the on-board flight software
34
115405
3100
હેમિલ્ટને ઓન-બોર્ડ સોફ્ટવેર બનાવવાવાળી ટીમનું
01:58
for both the Command and Lunar Modules.
35
118505
2520
કમાન્ડ અને લ્યુનાર મોડ્યુલ બંને માટે નેતૃત્વ કર્યું.
02:01
This work, for which she coined the term “software engineering,"
36
121025
3610
આ કામ માટે, તેણીએ "સોફ્ટવેર એન્જીનીયરીંગ"
02:04
was incredibly high stakes.
37
124635
2570
શબ્દ બનાવ્યો કે જે ખરેખર ઊંચા દાવ પર હતો.
02:07
Human lives were on the line, so every program had to be perfect.
38
127205
4960
દરેક પ્રોગ્રામ સંપૂર્ણ હોવો જોઈતો હતો કારણ કે તેમાં માણસોની જીંદગી હતી.
02:12
Margaret’s software needed to quickly detect unexpected errors
39
132165
3630
જલ્દીથી ત્રુટિ શોધવી અને તેને રિકવર કરવી
02:15
and recover from them in real time.
40
135795
2600
તે સોફ્ટવેર જોડેથી આશા હતી.
02:18
But this kind of adaptable program was difficult to build,
41
138395
3330
પણ આ પ્રકારનો અનુકૂલનશીલ પ્રોગ્રામ બનાવવો મુશ્કેલ હતો
02:21
since early software could only process jobs in a predetermined order.
42
141725
4218
કારણ કે પહેલાંના સોફ્ટવેરો માત્ર પહેલેથી
02:25
To solve this problem,
43
145943
1427
આપેલા ક્રમમાં જ કામ કરતાં હતાં.
02:27
Margaret designed her program to be “asynchronous,”
44
147370
3100
આ સમસ્યા દૂર કરવા, હેમિલ્ટને “અતુલ્યકાલિક” પ્રોગ્રામ બનાવ્યો
02:30
meaning the software's more important jobs would interrupt less important ones.
45
150470
5192
એટલે કે સોફ્ટવેરનું અગત્યનું કામ એ હતું કે ઓછા મહત્વવાળાને ખલેલ ઓછી પહોંચાડવી.
02:35
Her team assigned every task a unique priority
46
155662
3200
તેણીની ટીમે દરેક કાર્યને એક અલગ જ પ્રાથમિકતા આપી
02:38
to ensure that each job occurred in the correct order
47
158862
2769
કે જેથી દરેક કામ એક સાચા ક્રમમાં થાય અને
02:41
and at the right time— regardless of any surprises.
48
161631
4320
સાચા સમયે-કઈ ઓચિંતું ન થાય.
02:45
After this breakthrough,
49
165951
1510
આ દરાર પછી, હેમિલ્ટને અનુભવ્યું કે
02:47
Margaret realized her software could help the astronauts work
50
167461
3060
તેનું સોફ્ટવેર ખગોળશાસ્ત્રીઓને તો મદદ કરે
02:50
in an asynchronous environment as well.
51
170521
2510
જ પણ સાથે જ અતુલ્યકાલિક પર્યાવરણમાં કામ પણ કરે.
02:53
She designed Priority Displays
52
173031
1528
તેણીએ પ્રાથમિકતા દ્રશ્યપટની રચના કરી,
02:54
that would interrupt astronaut’s regularly scheduled tasks
53
174559
2810
કે જે ખગોળશાસ્ત્રીના ગોઠવેલા નિયત કાર્યને
02:57
to warn them of emergencies.
54
177369
2020
ઇમરજન્સીમાં આગાહ કરી શકે.
02:59
The astronaut could then communicate with Mission Control
55
179389
2730
પછી થી ખગોળશાસ્ત્રી નિયંત્રણ મિશન સાથે
03:02
to determine the best path forward.
56
182119
2670
વાર્તાલાપ કરી શકે અને શ્રેષ્ઠ પથ શોધી શકે.
03:04
This marked the first time flight software communicated directly—
57
184789
4000
આનાથી પ્રથમ વખત ફ્લાઇટ સોફ્ટવેર દ્વારા પાયલોટ સાથે
03:08
and asynchronously— with a pilot.
58
188789
2850
સીધો અને અસુમેળ રીતે સંચાર થયો.
03:11
It was these fail safes that triggered the alarms just before the lunar landing.
59
191639
4835
ચંદ્ર પર ઉતરાણ પહેલા આ નિષ્ફળ-સલામતોએ એલાર્મ વગાડી દીધાં હતાં.
03:16
Buzz Aldrin quickly realized his mistake—
60
196474
2750
બઝ એલ્ડ્રીનને તરત જ તેની ભૂલ સમજાઈ -
03:19
he’d inadvertently flipped the rendezvous radar switch.
61
199224
3640
એને ભૂલથી રડારની સ્વિચ ફ્લિપ કરી દીધી હતી.
03:22
This radar would be essential on their journey home,
62
202864
2487
આ રડાર તેમના ઘરે જવા માટે જરૂરી હશે,
03:25
but here it was using up vital computational resources.
63
205351
4000
પરંતુ અહીં તે મહત્વપૂર્ણ કોમ્પ્યુટેશનલ સંસાધનોનો ઉપયોગ કરી રહ્યું હતું.
03:29
Fortunately, the Apollo Guidance Computer was well equipped to manage this.
64
209351
4889
સદનસીબે, એપોલો ગાઇડન્સ કોમ્પ્યુટર આનું સંચાલન કરવા માટે સારી રીતે સજ્જ હતું.
03:34
During the overload, the software restart programs
65
214240
2860
ઓવરલોડ દરમિયાન, સૉફ્ટવેર રિસ્ટાર્ટ પ્રોગ્રામો
03:37
allowed only the highest priority jobs to be processed—
66
217100
3330
માત્ર ઉચ્ચ અગ્રતા ધરાવતા કાર્યો પર પ્રક્રિયા કરવાની મંજૂરી આપે છે -
03:40
including the programs necessary for landing.
67
220430
2643
જેમાં ઉતરાણ માટે જરૂરી પ્રોગ્રામોનો સમાવેશ થાય છે.
03:43
The Priority Displays gave the astronauts a choice—
68
223073
3319
પ્રાયોરિટી ડિસ્પ્લેએ અવકાશયાત્રીઓને પસંદગી આપી હતી -
03:46
to land or not to land.
69
226392
2550
ઉતરવું કે ન ઉતરવું.
03:48
With minutes to spare, Mission Control gave the order.
70
228942
4230
થોડી મિનિટો બાકી હોવાથી, મિશન કંટ્રોલે ઓર્ડર આપ્યો.
03:53
The Apollo 11 landing was about the astronauts, Mission Control,
71
233172
3640
Apollo 11 લેન્ડિંગ એ અવકાશયાત્રીઓ, મિશન કંટ્રોલ,
03:56
software and hardware all working together as an integrated system of systems.
72
236812
5509
સૉફ્ટવેર અને હાર્ડવેર વિશે હતું જે તમામ સિસ્ટમોની એકીકૃત સિસ્ટમ તરીકે કામ કરે છે.
04:02
Hamilton’s contributions were essential to the work of engineers and scientists
73
242321
4277
એન્જિનિયરો અને વૈજ્ઞાનિકોના કાર્ય માટે હેમિલ્ટનનું યોગદાન આવશ્યક હતું.
04:06
inspired by President John F. Kennedy’s goal to reach the Moon.
74
246598
4388
જે પ્રમુખ જ્હોન એફ. કેનેડીના ચંદ્ર સુધી પહોંચવાના લક્ષ્યથી પ્રેરિત હતું.
04:10
And her life-saving work went far beyond Apollo 11—
75
250986
3380
અને પછી તેનું જિંદગી બચાવનારું કામ અપોલો 11 થી દૂર પણ ગયું,
04:14
no bugs were ever found in the in-flight software for any crewed Apollo missions.
76
254366
5892
કોઈપણ ક્રૂ એપોલો મિશન માટે ઇન-ફ્લાઇટ સોફ્ટવેરમાં ક્યારેય કોઈ ભૂલો મળી નથી.
04:20
After her work on Apollo,
77
260258
1850
એપોલો પર કામ કર્યા પછી,
04:22
Hamilton founded a company that uses its unique universal systems language
78
262108
4214
હેમિલ્ટને એક કંપનીની સ્થાપના કરી જે સિસ્ટમ્સ અને સૉફ્ટવેર માટે સફળતાઓ મેળવવા
04:26
to create breakthroughs for systems and software.
79
266322
3071
તેની અનન્ય યુનિવર્સલ સિસ્ટમ્સ ભાષાનો ઉપયોગ કરે છે.
04:29
In 2003, NASA honored her achievements with the largest financial award
80
269393
5042
2003 માં, NASA એ તેમની સિદ્ધિઓને સૌથી મોટા નાણાકીય પુરસ્કારથી સન્માનિત કર્યા
04:34
they’d ever given to an individual.
81
274435
2510
જે ક્યારેય કોઈ વ્યક્તિને આપવામાં આવેલ હોય.
04:36
And 47 years after her software first guided astronauts to the moon,
82
276945
4891
સોફ્ટવેર દ્વારા ચંદ્ર પર અવકાશયાત્રીઓને પ્રથમ માર્ગદર્શન આપ્યાના 47 વર્ષ પછી,
04:41
Hamilton was awarded the Presidential Medal of Freedom
83
281836
3500
ટેક્નોલોજી વિશે આપણે જે રીતે વિચારીએ છીએ તે બદલવા બદલ
04:45
for changing the way we think about technology.
84
285336
3070
હેમિલ્ટનને પ્રેસિડેન્શિયલ મેડલ ઑફ ફ્રીડમ એનાયત કરવામાં આવ્યો હતો.
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7