How your brain decides what is beautiful | Anjan Chatterjee

504,780 views ・ 2017-08-22

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Translator: Suhanee Mavar Reviewer: Keyur Thakkar
00:13
It's 1878.
0
13689
1967
તે ૧૮૭૮ છે.
00:16
Sir Francis Galton gives a remarkable talk.
1
16789
3278
સર ફ્રન્સિસ ગેલ્ટન નોંધપાત્ર વાત કહે છે.
00:21
He's speaking to the anthropologic institute of Great Britain and Ireland.
2
21138
4138
તે ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડની માનવશાસ્ત્ર સંસ્થા સાથે વાત કરી રહ્યા છે.
00:25
Known for his pioneering work in human intelligence,
3
25990
4026
માનવ બુદ્ધિમાં તેમના અગ્રણી કાર્ય માટે જાણીતા છે.
00:30
Galton is a brilliant polymath.
4
30040
1988
ગેલ્ટન એ એક તેજસ્વી મહાન પંડિત છે.
00:33
He's an explorer,
5
33536
1554
તે એક સંશોધક છે,
00:35
an anthropologist,
6
35114
1753
એક માનવશાસ્ત્રી,
00:36
a sociologist,
7
36891
1530
એક સમાજશાસ્ત્રી,
00:38
a psychologist
8
38445
1569
મનોવિજ્ઞાની,
00:40
and a statistician.
9
40038
1474
અને આંકડાશાસ્ત્રી છે.
00:43
He's also a eugenist.
10
43207
2282
તે એક સુપ્રજાજનન નિષ્ણાત પણ છે.
00:46
In this talk,
11
46420
1246
આ વાતમાં,
00:48
he presents a new technique by which he can combine photographs
12
48627
4753
તેઓ એક નવી તકનીક રજૂ કરે છે કે જેનાથી તેઓ બે છબીઓ ને ભેગી કરી શકે.
00:53
and produce composite portraits.
13
53404
2259
અને એક સંયુક્ત છબી પેદા કરે છે.
00:56
This technique could be used to characterize different types of people.
14
56483
5014
આ તકનીક અલગ અલગ પ્રકારનાં લોકોનાં ચારિત્યવર્ણનમાં ઉપયોગી થઇ શકે છે.
01:02
Galton thinks that if he combines photographs of violent criminals,
15
62522
5349
ગેલ્ટન વિચારે છે કે જો એ બે હિંસક ગુનેગારોની છબીઓ ભેગી કરે તો,
01:07
he will discover the face of criminality.
16
67895
3126
તે ગુનેગારીનો ચેહરો શોધશે.
01:12
But to his surprise,
17
72073
1987
પરંતુ તેના આશ્ચર્યમાં,
01:14
the composite portrait that he produces
18
74084
2864
તેમને જે સંયુક્ત છબી બનાવી,
01:17
is beautiful.
19
77771
1256
તે સુંદર હતી.
01:21
Galton's surprising finding raises deep questions:
20
81846
3028
ગેલ્ટનની આશ્ચર્યજનક શોધથી ઊંડા પ્રશ્નો ઉભા થાય છે:
01:25
What is beauty?
21
85335
1585
સુંદરતા શું છે?
01:27
Why do certain configurations of line and color and form excite us so?
22
87890
6819
રેખા અને રંગની કેટલીક રૂપરેખાંકનો અને આકાર કેમ આપણને ઉત્તેજિત કરે છે?
01:36
For most of human history,
23
96192
1528
મોટા ભાગના માનવ ઇતિહાસ માટે,
01:37
these questions have been approached using logic and speculation.
24
97744
5555
તર્ક અને અનુમાનનો ઉપયોગ કરીને આ પ્રશ્નોનો સંપર્ક કરવામાં આવ્યો છે.
01:43
But in the last few decades,
25
103935
1517
પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓમાં,
01:45
scientists have addressed the question of beauty
26
105476
2878
વૈજ્ઞાનિકોએ સુંદરતાનાં પ્રશ્નને સંબોધિત કર્યું છે
01:48
using ideas from evolutionary psychology and tools of neuroscience.
27
108378
5069
ઉત્ક્રાંતિ મનોવિજ્ઞાનના વિચારો અને ન્યુરોસાયન્સના સાધનોના ઉપયોગથી.
01:54
We're beginning to glimpse the why and the how of beauty,
28
114322
3863
અમે ઝલક શરૂ કરી રહ્યા છીએ શા માટે અને કેવી રીતે સુંદરતા,
01:58
at least in terms of what it means for the human face and form.
29
118765
3324
ઓછામાં ઓછા માનવ ચહેરા અને આકાર માટે તેનો અર્થ શું છે તે દ્રષ્ટિએ.
02:03
And in the process,
30
123021
1556
અને પ્રક્રિયામાં,
02:04
we're stumbling upon some surprises.
31
124601
2352
આપણે કેટલાક આશ્ચર્યની ઠોકર ખાઈ રહ્યા છીએ.
02:07
When it comes to seeing beauty in each other,
32
127980
2808
જ્યારે એક બીજામાં સુંદરતા જોવાની વાત આવે છે,
02:11
while this decision is certainly subjective for the individual,
33
131569
4355
જ્યારે આ નિર્ણય વ્યક્તિ માટે ચોક્કસપણે વ્યક્તિલક્ષી છે,
02:15
it's sculpted by factors that contribute to the survival of the group.
34
135948
4183
તે પરિબળો દ્વારા બનાવવામાં આવે છે કે જેઓ જૂથનાં અસ્તિત્વ માટે ફાળો આપે છે.
02:20
Many experiments have shown
35
140630
2648
ઘણા પ્રયોગો બતાવ્યા છે
02:23
that a few basic parameters contribute to what makes a face attractive.
36
143302
4001
કે કેટલાક મૂળભૂત પરિમાણો ફાળો આપે છે કે જે ચહેરો આકર્ષક બનાવે છે.
02:28
These include averaging, symmetry and the effects of hormones.
37
148135
5676
આમાં સરેરાશ, સપ્રમાણતા અને હોર્મોન્સની અસરો શામેલ છે.
02:33
Let's take each one of these in turn.
38
153835
2410
ચાલો આ દરેકને વારાફરથી લઈએ.
02:38
Galton's finding
39
158351
1474
ગેલ્ટન શોધે છે
02:39
that composite or average faces are typically more attractive
40
159849
5283
કે સંયુક્ત અથવા સરેરાશ ચહેરાઓ સામાન્ય રીતે વધુ આકર્ષક હોય છે
02:45
than each individual face that contributes to the average
41
165156
3557
દરેક વ્યક્તિગત ચહેરા કરતાં જે સરેરાશમાં ફાળો આપે છે
02:48
has been replicated many times.
42
168737
1929
ઘણી વખત નકલ કરવામાં આવી છે.
02:51
This laboratory finding fits with many people's intuitions.
43
171753
4189
આ પ્રયોગશાળા ઘણા લોકોના અંતર્જ્ઞાન શોધવામાં યોગ્ય છે.
02:56
Average faces represent the central tendencies of a group.
44
176574
4211
સરેરાશ ચહેરાઓ જૂથની કેન્દ્રિય વૃત્તિઓ રજૂ કરે છે.
03:01
People with mixed features represent different populations,
45
181544
4319
મિશ્ર લક્ષણોવાળા લોકો વિવિધ વસ્તી રજૂ કરે છે,
03:05
and presumably harbor greater genetic diversity
46
185887
3348
અને સંભવત બનાવ વધારે આનુવંશિક વિવિધતા
03:09
and adaptability to the environment.
47
189259
2198
અને પર્યાવરણ માટે અનુકૂલનક્ષમતા.
03:12
Many people find mixed-race individuals attractive
48
192157
4404
ઘણા લોકોને મિશ્ર-જાતિ વ્યક્તિઓ આકર્ષક લાગે છે
03:16
and inbred families less so.
49
196585
2174
અને ઓછા પ્રમાણમાં નબળા પરિવારો.
03:20
The second factor that contributes to beauty is symmetry.
50
200447
4183
બીજું પરિબળ જે સુંદરતાને યોગદાન આપે છે તે સમપ્રમાણતા છે.
03:25
People generally find symmetric faces more attractive than asymmetric ones.
51
205294
4326
લોકોને સામાન્ય રીતે અસમપ્રમાણ લોકો કરતાં વધુ આકર્ષક સપ્રમાણ ચહેરાઓ લાગે છે.
03:30
Developmental abnormalities are often associated with asymmetries.
52
210578
5252
વિકાસની વિકૃતિઓ ઘણીવાર અસમપ્રમાણતા સાથે સંકળાયેલી હોય છે.
03:35
And in plants, animals and humans,
53
215854
3265
અને છોડ, પ્રાણીઓ અને માણસોમાં,
03:39
asymmetries often arise from parasitic infections.
54
219143
3306
અસમપ્રમાણતા ઘણીવાર પરોપજીવી ચેપમાંથી ઉભી થાય છે.
03:43
Symmetry, it turns out,
55
223193
2218
સપ્રમાણતા, તે બહાર આવ્યું છે,
03:45
is also an indicator of health.
56
225435
3503
તે આરોગ્યનો સૂચક પણ છે.
03:50
In the 1930s,
57
230289
1594
1930 ના દાયકામાં,
03:52
a man named Maksymilian Faktorowicz
58
232599
2900
માકસિમિલીઅન ફેક્ટોરોવિઝ નામનો એક માણસ
03:55
recognized the importance of symmetry for beauty
59
235523
3177
સુંદરતા માટે સપ્રમાણતાનું મહત્વ ઓળખ્યું
03:58
when he designed the beauty micrometer.
60
238724
2155
જ્યારે તેણે બ્યુટી માઇક્રોમીટર બનાવ્યું.
04:02
With this device,
61
242117
1151
આ યંત્રથી,
04:03
he could measure minor asymmetric flaws
62
243292
3055
તે નાની અસમપ્રમાણ ભૂલોને માપી શકતો હતો
04:06
which he could then make up for with products he sold from his company,
63
246371
4549
જે પછી તે તેમણે તેમની કંપની પાસેથી વેચેલા ઉત્પાદનો સાથે બનાવે છે,
04:10
named brilliantly after himself, Max Factor,
64
250944
3824
પોતાને પછી તેજસ્વી નામ આપવામાં આવ્યું, મેક્સ ફેક્ટર,
04:14
which, as you know, is one of the world's most famous brands
65
254792
3011
જે તમે જાણો છો, વિશ્વની સૌથી પ્રખ્યાત બ્રાન્ડ્સમાંની એક છે
04:17
for "make up."
66
257827
1168
"મેક અપ" માટે.
04:20
The third factor that contributes to facial attractiveness
67
260335
3958
ત્રીજો પરિબળ જે ચહેરાના આકર્ષણ માટે ફાળો આપે છે
04:24
is the effect of hormones.
68
264317
1713
તે હોર્મોન્સની અસર છે.
04:27
And here, I need to apologize for confining my comments
69
267353
4054
અને અહીં, માફી માંગવાની જરૂર છે મારી ટિપ્પણીઓને મર્યાદિત કરવા માટે
04:32
to heterosexual norms.
70
272102
1567
વિજાતીય ધોરણોને.
04:35
But estrogen and testosterone play important roles
71
275438
4470
પરંતુ એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે
04:39
in shaping features that we find attractive.
72
279932
2598
આકાર આપતી સુવિધાઓમાં જે આપણને આકર્ષક લાગે છે.
04:43
Estrogen produces features that signal fertility.
73
283463
3857
એસ્ટ્રોજન લક્ષણો ઉત્પન્ન કરે છે જે ફળદ્રપતાને સંકેત આપે છે.
04:48
Men typically find women attractive
74
288154
2950
પુરુષોને સામાન્ય રીતે એવી સ્ત્રીઓ આકર્ષક લાગે છે
04:51
who have elements of both youth and maturity.
75
291128
4301
જે યુવાની અને પરિપક્વતા બંને તત્વો ધરાવે છે.
04:56
A face that's too baby-like might mean that the girl is not yet fertile,
76
296003
3973
એક ચહેરો જે ખૂબ જ બાળક જેવો છે મતલબ કે છોકરી હજી ફળદ્રુપ નથી,
05:00
so men find women attractive
77
300939
1973
તો પુરુષોને એવી સ્ત્રીઓ આકર્ષક લાગે છે
05:02
who have large eyes, full lips and narrow chins
78
302936
4236
જેની આંખો મોટી છે, સંપૂર્ણ હોઠ અને સાંકડી હડપચી
05:07
as indicators of youth,
79
307196
1509
યુવાનીનાં સૂચકાંકો તરીકે,
05:09
and high cheekbones as an indicator of maturity.
80
309520
3383
અને ઉચ્ચ ગાલનાં હાડકાં પરિપક્વતા સૂચક તરીકે.
05:14
Testosterone produces features that we regard as typically masculine.
81
314384
5283
ટેસ્ટોસ્ટેરોન સુવિધાઓ ઉત્પન્ન કરે છે જેને આપણે સામાન્ય રીતે પુરૂષવાચી ગણીએ છીએ.
05:20
These include heavier brows,
82
320597
2020
આમાં ભારે ભમ્મર શામેલ છે,
05:22
thinner cheeks
83
322641
1305
પાતળા ગાલ
05:23
and bigger, squared-off jaws.
84
323970
2252
અને મોટું, ચોરસ બંધ જડબાં.
05:26
But here's a fascinating irony.
85
326246
1790
પરંતુ અહીં એક રસપ્રદ વક્રોક્તિ છે.
05:29
In many species,
86
329515
1151
ઘણી જાતિઓમાં,
05:30
if anything,
87
330690
1381
જો કંઈપણ,
05:32
testosterone suppresses the immune system.
88
332095
3692
ટેસ્ટોસ્ટેરોન રોગપ્રતિકારક શક્તિને દબાવી દે છે.
05:36
So the idea that testosterone-infused features are a fitness indicator
89
336822
4174
તેથી વિચાર જે ટેસ્ટોસ્ટેરોન-ઇન્ફ્યુઝ્ડ સુવિધાઓ એ માવજત સૂચક છે
05:41
doesn't really make a whole lot of sense.
90
341020
2225
ખરેખર સંપૂર્ણ અર્થમાં નથી.
05:44
Here, the logic is turned on its head.
91
344003
2499
અહીં, તર્ક તેના મગજમાં છે.
05:47
Instead of a fitness indicator,
92
347478
2149
માવજત સૂચકને બદલે,
05:49
scientists invoke a handicap principle.
93
349651
3407
વૈજ્ઞાનિકો વિકલાંગ સિદ્ધાંતનો ઉપયોગ કરે છે.
05:54
The most commonly cited example of a handicap
94
354609
3532
સૌથી સામાન્ય ટાંકવામાં વિકલાંગતાનું ઉદાહરણ
05:58
is the peacock's tail.
95
358165
1491
તે મોરની પૂંછડી છે.
06:00
This beautiful but cumbersome tail doesn't exactly help the peacock
96
360362
4396
આ સુંદર પણ બોજારૂપ પૂંછડી મોરને બરાબર મદદ કરતી નથી
06:04
avoid predators
97
364782
1262
શિકારી ટાળો
06:06
and approach peahens.
98
366730
1457
અને ઢેલને મેળવો.
06:09
Why should such an extravagant appendage evolve?
99
369008
3452
આવા અપવ્યયી પરિશિષ્ટ વિકસિત કેમ જોઈએ?
06:13
Even Charles Darwin,
100
373767
1595
ચાર્લ્સ ડાર્વિન પણ,
06:16
in an 1860 letter to Asa Gray wrote
101
376228
3399
1860 માં આસા ગ્રેને પત્ર લખ્યો હતો
06:19
that the sight of the peacock's tail made him physically ill.
102
379651
3772
કે મોરની પૂંછડીની દૃષ્ટિ તેને શારીરિક રીતે બીમાર બનાવ્યો.
06:23
He couldn't explain it with his theory of natural selection,
103
383964
2898
તેમના કુદરતી પસંદગીના સિદ્ધાંત સાથે તે સમજાવી શક્યા નહીં,
06:26
and out of this frustration,
104
386886
1899
અને આ હતાશામાંથી,
06:28
he developed the theory of sexual selection.
105
388809
3184
તેમણે જાતીય પસંદગીની થિયરી વિકસાવી.
06:33
On this account,
106
393321
1150
આ ખાતે,
06:34
the display of the peacock's tail is about sexual enticement,
107
394495
4383
મોરની પૂંછડીનું પ્રદર્શન જાતીય લલચાવું છે,
06:38
and this enticement means it's more likely the peacock will mate
108
398902
6222
અને આ લલચાવું એટલે મોર સંવનન કરે તેવી સંભાવના છે
06:45
and have offspring.
109
405148
1334
અને સંતતિ છે.
06:47
Now, the modern twist on this display argument
110
407638
2989
હવે, આધુનિક વળાંક આ પ્રદર્શિત દલીલ પર
06:51
is that the peacock is also advertising its health to the peahen.
111
411292
4970
કે મોર પણ ઢેલને તેના આરોગ્યની જાહેરાત કરે છે.
06:57
Only especially fit organisms can afford to divert resources
112
417821
5127
ફક્ત ખાસ કરીને સ્વસ્થ જીવતંત્ર સંસાધનો બદલવા માટે પરવડી શકે છે
07:02
to maintaining such an extravagant appendage.
113
422972
2698
એક અપવ્યયી પરિશિષ્ટ જાળવવા માટે.
07:06
Only especially fit men can afford the price that testosterone levies
114
426412
4893
ખાસ કરીને ફક્ત સ્વસ્થ પુરુષોને જ ભાવ પરવડી શકે છે જે ટેસ્ટોસ્ટેરોન વસૂલ કરે છે
07:11
on their immune system.
115
431329
1269
તેમની રોગપ્રતિારકશક્તિ પર.
07:13
And by analogy, think of the fact
116
433380
2658
અને સાદ્રશ્ય દ્વારા, હકીકતનો વિચાર કરો
07:16
that only very rich men can afford to pay more than $10,000 for a watch
117
436062
6965
ફક્ત ખૂબ જ ધનિક માણસો પરવડી શકે છે ઘડિયાળ માટે $ 10,000 થી વધુ ચૂકવવા
07:23
as a display of their financial fitness.
118
443051
2250
તેમની નાણાકીય તંદુરસ્તીના પ્રદર્શન તરીકે.
07:26
Now, many people hear these kinds of evolutionary claims
119
446933
2802
હવે, ઘણા લોકો આ પ્રકારનાં ઉત્ક્રાંતિના દાવા સાંભળે છે
07:29
and think they mean that we somehow are unconsciously seeking mates
120
449759
5730
અને લાગે છે કે તેનો અર્થ કે આપણે કોઈક રીતે બેભાન રીતે જીવનસાથી શોધી રહ્યા છે
07:35
who are healthy.
121
455513
1915
કે જે સ્વસ્થ છે.
07:37
And I think this idea is probably not right.
122
457452
2943
અને મને લાગે છે કે આ વિચાર કદાચ યોગ્ય નથી.
07:42
Teenagers and young adults are not exactly known for making decisions
123
462089
4862
નિર્ણયો લેવા માટે જાણીતા છે કે જેમની
07:46
that are predicated on health concerns.
124
466975
2188
આરોગ્યની ચિંતાઓ પર આગાહી કરવામાં આવી છે.
07:50
But they don't have to be,
125
470364
1601
પરંતુ તેમને બનવાની જરૂરી નથી,
07:51
and let me explain why.
126
471989
1483
અને હું સમજાઉ છું કેમ.
07:54
Imagine a population
127
474971
1351
વસ્તીની કલ્પના કરો
07:57
in which people have three different kinds of preferences:
128
477028
4178
જેમાં લોકોમાં ત્રણ જુદા જુદા પ્રકારની પસંદગીઓ હોય છે:
08:01
for green, for orange and for red.
129
481230
3325
લીલાં માટે, નારંગી માટે અને લાલ માટે.
08:05
From their point of view,
130
485742
1191
તેમના મત પ્રમાણે,
08:06
these preferences have nothing to do with health;
131
486957
2363
આ પસંદગીઓને આરોગ્ય સાથે કંઇ કરવાનું નથી;
08:09
they just like what they like.
132
489344
1492
તેમને જે ગમે છે તે જ ગમે છે.
08:11
But if it were also the case that these preferences are associated
133
491948
4041
પરંતુ જો તે પણ હોત કે આ પસંદગીઓ સંકળાયેલ છે
08:16
with the different likelihood of producing offspring --
134
496013
2998
વિવિધ શક્યતા સાથે સંતાન ઉત્પન્ન -
08:19
let's say in a ratio of 3:2:1 --
135
499035
2862
ચાલો 3: 2: 1 ના ગુણોત્તરમાં કહીએ -
08:22
then in the first generation,
136
502880
1444
તો પ્રથમ પેઢીમાં,
08:24
there would be 3 greens to 2 oranges to 1 red,
137
504348
3272
ત્યાં 3 લીલાં હશે 1 નારંગી 1 લાલ,
08:27
and in each subsequent generation,
138
507644
2186
અને પછીની દરેક પેઢીમાં,
08:29
the proportion of greens increase,
139
509854
2706
લીલાંનું પ્રમાણ વધે છે,
08:33
so that in 10 generations,
140
513887
1711
તેથી આ 10 પેઢીઓમાં,
08:35
98 percent of this population has a green preference.
141
515622
3773
આ વસ્તીનો 98 ટકા હિસ્સો લીલી પસંદગીઓ છે.
08:39
Now, a scientist coming in and sampling this population
142
519783
3121
હવે, એક વૈજ્ઞાનિકો અંદર આવે છે અને આ વસ્તીનું નમૂનાકરણ કરે છે
08:42
discovers that green preferences are universal.
143
522928
3649
શોધે છે કે લીલાની પસંદગીઓ સાર્વત્રિક છે.
08:47
So the point about this little abstract example
144
527426
3872
તેથી આ મુદ્દા વિશે થોડું અમૂર્ત ઉદાહરણ
08:51
is that while preferences for specific physical features
145
531322
4660
તે છે જ્યારે ચોક્કસ શારીરિક સુવિધાઓ માટેની પસંદગીઓ
08:56
can be arbitrary for the individual,
146
536006
2563
વ્યક્તિ માટે મનસ્વી હોઈ શકે છે,
08:59
if those features are heritable
147
539910
1770
જો તે સુવિધાઓ વારસામાં હોય તો
09:05
and they are associated with a reproductive advantage,
148
545052
4159
અને તેઓ પ્રજનન લાભ સાથે સંકળાયેલા છે,
09:09
over time,
149
549235
1214
સમય જતાં,
09:10
they become universal for the group.
150
550473
1927
તેઓ જૂથ માટે સાર્વત્રિક બને છે.
09:14
So what happens in the brain when we see beautiful people?
151
554992
5201
તો મગજમાં શું થાય છે જ્યારે આપણે સુંદર લોકો જોઈએ છીએ?
09:22
Attractive faces activate parts of our visual cortex
152
562340
4028
આકર્ષક ચહેરાઓ આપના દ્રશ્ય આચ્છાદન ભાગો સક્રિય કરે છે
09:26
in the back of the brain,
153
566392
1945
મગજના પાછળના ભાગમાં,
09:28
an area called the fusiform gyrus,
154
568361
1942
ફ્યુસિફોર્મ ગિરસ તરીકે ઓળખાતું ક્ષેત્ર,
09:30
that is especially tuned to processing faces,
155
570327
2802
કે જે ખાસ કરીને ચેહરાઓ પર પ્રક્રિયા કરવા માટે અનુરૂપ છે
09:33
and an adjacent area called the lateral occipital complex,
156
573153
4014
અને એક અડીને વિસ્તાર કહેવાય છે બાજુની ઓસિપિટલ સંકુલ,
09:37
that is especially attuned to processing objects.
157
577191
2756
તે ખાસ કરીને પદાર્થો પર પ્રક્રિયા માટે સંમિશ્રિત છે.
09:40
In addition,
158
580520
1396
આ ઉપરાંત,
09:41
attractive faces activate parts of our reward and pleasure centers
159
581940
5078
આકર્ષક ચહેરા ભાગો આપણા ઈનામ અને આનંદ કેન્દ્રોને સક્રિય કરે છે
09:47
in the front and deep in the brain,
160
587042
2265
આગળ અને મગજમાં ઉંડાણ માં,
09:49
and these include areas that have complicated names,
161
589999
3124
અને આમાં ક્ષેત્રો કે જેમના નામ જટિલ છે તેઓ સામેલ છે,
09:53
like the ventral striatum,
162
593147
1864
વેન્ટ્રલ સ્ટ્રાઇટમની જેમ,
09:55
the orbitofrontal cortex
163
595035
1919
ઓર્બિટોફ્રન્ટલ કોર્ટેક્સ
09:56
and the ventromedial prefrontal cortex.
164
596978
2594
અને વેન્ટ્રોમોડિયલ પ્રિફ્રન્ટલ કોર્ટેક્સ.
10:00
Our visual brain that is tuned to processing faces
165
600552
3984
આપણું દ્રશ્ય મગજ જે ચેહરાઓ પર પ્રક્રિયા કરવા અનુરૂપ છે
10:04
interacts with our pleasure centers
166
604560
2637
આપણા આનંદ કેન્દ્રો સાથે સંપર્ક કરે છે
10:07
to underpin the experience of beauty.
167
607221
2447
સુંદરતાના અનુભવને સમજાવવા માટે.
10:11
Amazingly, while we all engage with beauty,
168
611539
4092
આશ્ચર્યજનક, જ્યારે આપણે બધા સુંદરતા સાથે જોડાઈએ,
10:15
without our knowledge,
169
615655
1597
આપણાં જ્ઞાન વગર,
10:17
beauty also engages us.
170
617276
1758
સૌંદર્ય પણ આપણને જોડે છે.
10:20
Our brains respond to attractive faces
171
620298
2499
આપણું મગજ આકર્ષક ચહેરાઓને પ્રતિસાદ આપે છે
10:22
even when we're not thinking about beauty.
172
622821
2354
ત્યારે પણ જ્યારે આપણે સૌન્દર્ય વિશે વિચારતા નથી.
10:26
We conducted an experiment in which people saw a series of faces,
173
626457
4289
અમે એક પ્રયોગ હાથ ધર્યો જેમાં લોકોએ શ્રેણીબદ્ધ ચહેરા જોયા,
10:30
and in one condition,
174
630770
1703
અને એક શરતમાં,
10:32
they had to decide if a pair of faces were the same or a different person.
175
632497
5576
તેઓએ ચહેરાની જોડી નક્કી કરવાની હતી કે સમાન હતા અથવા કોઈ અલગ વ્યક્તિ હતા.
10:39
Even in this condition,
176
639727
2493
આ શરતમાં પણ,
10:42
attractive faces drove neural activity robustly in their visual cortex,
177
642244
6142
આકર્ષક ચહેરાઓ મજ્જાતંતુકીય પ્રવૃત્તિ ચલાવી મજબૂત રીતે તેમના દ્રશ્ય આચ્છાદન માં,
10:48
despite the fact that they were thinking about a person's identity
178
648410
3513
હકીકત હોવા છતા તે વ્યક્તિની ઓળખ વિશે તેઓ વિચારતા હતા
10:51
and not their beauty.
179
651947
1301
અને તેમની સુંદરતા નહીં.
10:54
Another group similarly found automatic responses to beauty
180
654947
4311
બીજો જૂથ પણ સુંદરતા માટે સ્વચાલિત પ્રતિસાદ આ જ રીતે મળવે છે.
10:59
within our pleasure centers.
181
659282
2163
આપણાં આનંદ કેન્દ્રોમાં.
11:02
Taken together, these studies suggest
182
662371
2789
સાથે લેતા, આ અભ્યાસ સૂચવે છે
11:05
that our brain automatically responds to beauty
183
665853
4511
આપણું મગજ આપમેળે સુંદરતાને પ્રતિસાદ આપ છે.
11:10
by linking vision and pleasure.
184
670388
2015
દ્રષ્ટિ અને આનંદને જોડીને.
11:13
These beauty detectors, it seems,
185
673674
2380
આ સૌંદર્ય ડિટેક્ટર્સ, એવું લાગે છે, દરેક વખતે પિંગ
11:16
ping every time we see beauty,
186
676078
1838
કરે જ્યારે આપણે સૌંદર્ય જોઈએ છીએ,
11:17
regardless of whatever else we might be thinking.
187
677940
2694
ભલે બીજું કંઈપણ આપણે વિચારતા હોઈશું.
11:22
We also have a "beauty is good" stereotype embedded in the brain.
188
682842
5489
આપણી પાસે પણ "સુંદરતા સારી છે" સ્ટીરિયોટાઇપ મગજમાં જડિત છે.
11:29
Within the orbitofrontal cortex,
189
689532
2227
ભ્રમણકક્ષાના આચ્છાદનની અંદર,
11:31
there's overlapping neural activity
190
691783
1775
આ અનિશ્ચિત પ્રવુતિ આચ્છાદિત થઇ રહી છે
11:33
in response to beauty and to goodness,
191
693582
3784
સુંદરતા અને ભલમનસાઈ ના પ્રતિભાવમાં,
11:39
and this happens even when people aren't explicitly thinking
192
699005
3522
અને આ ત્યારે પણ થાય છે જ્યારે લોકો સ્પષ્ટ રીતે વિચારતા નથી
11:42
about beauty or goodness.
193
702551
1603
સુંદરતા અને ભલમનસાઈ વિશે.
11:45
Our brains seem to reflexively associate beauty and good.
194
705726
3959
આપણા મગજ પ્રતિબિંબિત સહયોગી સુંદરતા અને સારા લાગે છે.
11:50
And this reflexive association may be the biologic trigger
195
710510
3978
અને આ પ્રતિબિંબિત સંગઠન ચાપ હોઇ શકે છે
11:54
for the many social effects of beauty.
196
714512
2682
સુંદરતાના ઘણા સામાજિક પ્રભાવો માટે.
11:57
Attractive people receive all kinds of advantages in life.
197
717877
4394
જીવનમાં તમામ પ્રકારના ફાયદાઓ આકર્ષક લોકો પ્રાપ્ત કરે છે
12:03
They're regarded as more intelligent,
198
723376
2754
તેઓ વધુ હોશિયાર માનવામાં આવે છે,
12:06
more trustworthy,
199
726154
1603
વધુ વિશ્વસનીય,
12:07
they're given higher pay and lesser punishments,
200
727781
3545
તેમને વધારે પગાર આપવામાં આવે છે અને ઓછી સજાઓ,
12:11
even when such judgments are not warranted.
201
731350
2722
ત્યારે પણ આવા ચુકાદાઓ અધિકાર પાત્ર નથી.
12:15
These kinds of observations reveal beauty's ugly side.
202
735392
3340
આ પ્રકારના નિરીક્ષણો સુંદરતાની ખરાબ બાજુ જાહેર કરે છે.
12:19
In my lab, we recently found
203
739616
2073
મારી લેબમાં, અમને તાજેતરમાં મળ્યું કે
12:21
that people with minor facial anomalies and disfigurements
204
741713
4922
નાના ચહેરાના લોકો અસંગતતાઓ અને ફેરફારો
12:26
are regarded as less good, less kind,
205
746659
3784
ઓછા સારા, ઓછા પ્રકારની,
12:30
less intelligent, less competent and less hardworking.
206
750467
4431
ઓછા હોશિયાર, ઓછા સક્ષમ અને ઓછી મહેનતુ.
12:35
Unfortunately, we also have a "disfigured is bad" stereotype.
207
755674
5284
દુર્ભાગ્યે, આપણી પાસે પણ "કુરૂપ ખરાબ છે" એ કાયમી ઠસ્સો છે
12:42
This stereotype is probably exploited and magnified
208
762218
6658
આ ઠસ્સો કદાચ શોષિત અને વિસ્તૃત છે
12:48
by images in popular media,
209
768900
2413
સોશ્યલ મીડિયામાંની છબીઓ દ્વારા,
12:51
in which facial disfigurement is often used as a shorthand
210
771337
3896
જેમાં ચહેરાના આ વિકારો ઘણી વાર લઘૂલિપી તરીકે વપરાય છે
12:55
to depict someone of villainous character.
211
775257
2658
ખલનાયક પાત્રનું કોઈનું નિરૂપણ કરવા.
12:59
We need to understand these kinds of implicit biases
212
779198
3454
આપણે આ પ્રકારના ગર્ભિત પક્ષપાત સમજવાની જરૂર છે
13:02
if we are to overcome them
213
782676
1737
જો આપણે તેમને હરાવીએ તો,
13:04
and aim for a society in which we treat people fairly,
214
784437
3681
અને સમાજ માટે લક્ષ્ય હોવું જોઈએ જેમાં આપણે લોકો સાથે ઉચિત વ્યવહાર કરીએ છીએ,
13:08
based on their behavior and not on the happenstance of their looks.
215
788142
4415
કે જે તેમના વર્તન પર આધારિત હોય અને નહીં તેમના દેખાવની ઘટના પર.
13:16
Let me leave you with one final thought.
216
796578
3245
મને એક અંતિમ વિચાર સાથે છોડવા દો.
13:20
Beauty is a work in progress.
217
800864
2048
સૌન્દર્ય એક પ્રગતિશિલ કાર્ય છે.
13:24
The so-called universal attributes of beauty
218
804347
3207
કહેવાતા સાર્વત્રિક સુંદરતાના લક્ષણો
13:27
were selected for during the almost two million years of the Pleistocene.
219
807578
5488
પ્લેઇસ્ટોસીનના બે મિલિયન વર્ષો લગભગ દરમિયાન માટે પસંદ કરવામાં આવ્યા હતા.
13:33
Life was nasty, brutish and a very long time ago.
220
813764
4892
અને ખૂબ લાંબા સમય પહેલા જીવન બીભત્સ, ક્રૂર હતું,
13:39
The selection criteria for reproductive success from that time
221
819834
5324
તે સમયથી પ્રજનન સફળતા માટે પસંદગીના માપદંડ
13:45
doesn't really apply today.
222
825182
1865
ખરેખર આજે લાગુ નથી.
13:47
For example,
223
827786
1490
ઉદાહરણ તરીકે,
13:49
death by parasite is not one of the top ways that people die,
224
829300
4067
પરોપજીવી દ્વારા મૃત્યુ તે ટોચની રીતો માની એક નથી કે લોકો મરી જાય છે
13:53
at least not in the technologically developed world.
225
833391
2891
ઓછામાં ઓછું તકનીકી રીતે વિકસિત વિશ્વમાં નહીં.
13:57
From antibiotics to surgery,
226
837817
2360
એન્ટિબાયોટિક્સથી લઈને શસ્ત્રક્રિયા સુધી,
14:00
birth control to in vitro fertilization,
227
840201
3492
જન્મ નિયંત્રણમાં વિટ્રો ગર્ભાધાન,
14:03
the filters for reproductive success are being relaxed.
228
843717
3390
પ્રજનન સફળતા માટે ગાળકો ને રાહત આપવામાં આવી રહી છે.
14:07
And under these relaxed conditions,
229
847776
2655
અને આ હળવી પરિસ્થિતિઓ હેઠળ,
14:10
preference and trait combinations are free to drift
230
850455
4234
પસંદગી અને લક્ષણ સંયોજનો લક્ષ્ય માટે મુક્ત છે
14:14
and become more variable.
231
854713
1769
અને વધુ ચલ બની શકે છે.
14:17
Even as we are profoundly affecting our environment,
232
857236
4186
જેમ આપણે આપણા વાતાવરણને ગહન અસર કરી રહ્યા છીએ,
14:22
modern medicine and technological innovation
233
862805
3313
આધુનિક દવા અને તકનીકી નવીનતા
14:26
is profoundly affecting
234
866142
1753
તે ગહન અસર કરી રહ્યા છે.
14:27
the very essence of what it means to look beautiful.
235
867919
3722
તેનો અર્થ શું છે તેનો સાર શું છે સુંદર દેખાવા માટે.
14:33
The universal nature of beauty is changing
236
873017
2550
સુંદરતાનો વૈશ્વિક સ્વભાવ બદલાઇ રહ્યો છે
14:35
even as we're changing the universe.
237
875591
2921
આપણે પણ વિશ્વને બદલી રહ્યા છીએ.
14:40
Thank you.
238
880683
1185
આભાર
14:41
(Applause)
239
881892
3586
(તાળીઓનો ગડગડાટ)
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7