My identity is a superpower -- not an obstacle | America Ferrera | TED

930,168 views ・ 2019-06-21

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Translator: Nilam Patel Reviewer: Arvind Patil
00:12
On the red tiles in my family's den
0
12917
3142
મારા કુટુંબની ગુફામાં લાલ ટાઇલ્સ પર
00:16
I would dance and sing to the made-for-TV movie "Gypsy,"
1
16083
4143
હું ટીવી માટે બનાવેલી મૂવી "જીપ્સી" માટે નાચીશ અને ગાઇશ,
00:20
starring Bette Midler.
2
20250
2143
બેટ્ડ મિડલર અભિનિત.
00:22
(Singing) "I had a dream.
3
22417
2559
(ગાઇ રહી છે) "મારુ એક સ્વપ્ન હતું.
00:25
A wonderful dream, papa."
4
25000
3893
એક અદ્ભુત સ્વપ્ન, પપ્પા. "
00:28
I would sing it with the urgency and the burning desire of a nine-year-old
5
28917
4642
નવ વર્ષની વયની સળગતી ઇચ્છા અને દ્રઢતા સાથે હું તેને ગાઇશ
00:33
who did, in fact, have a dream.
6
33583
3101
જેણે, હકીકતમાં, એક સ્વપ્ન જોયું.
00:36
My dream was to be an actress.
7
36708
3768
મારું સ્વપ્ન એક અભિનેત્રી બનવાનું હતું.
00:40
And it's true that I never saw anyone who looked like me
8
40500
3351
અને તે સાચું છે કે મેં મારા જેવું દેખાતું કોઈ પણ ક્યારેય જોયું નથી
00:43
in television or in films,
9
43875
1518
ટેલિવિઝન અથવા ફિલ્મોમાં,
00:45
and sure, my family and friends and teachers all constantly warned me
10
45417
5101
અને ચોક્કસ, મારા કુટુંબીજનો અને મિત્રો અને શિક્ષકો બધા એ મને સતત ચેતવણી આપી છે
00:50
that people like me didn't make it in Hollywood.
11
50542
3875
હોલીવુડ એ મારા જેવા લોકો માટે નથી.
00:56
But I was an American.
12
56417
2184
પરંતુ હું એક અમેરિકન હતી.
00:58
I had been taught to believe that anyone could achieve anything,
13
58625
4434
મને એ માનવાનું શીખવવામાં આવ્યું હતું કે કોઈપણ કંઈપણ પ્રાપ્ત કરી શકે છે,
01:03
regardless of the color of their skin,
14
63083
3435
તેમની ત્વચાના રંગને ધ્યાનમાં લીધા વિના,
01:06
the fact that my parents immigrated from Honduras,
15
66542
2767
હકીકત એ છે કે મારા માતાપિતા હોન્ડુરાસ થી સ્થળાંતર થયા,
01:09
the fact that I had no money.
16
69333
2167
મારી પાસે પૈસા નહોતા તે હકીકત છે.
01:12
I didn't need my dream to be easy,
17
72583
3185
મારે મારા સ્વપ્નને સરળ બનાવવાની જરૂર નથી,
01:15
I just needed it to be possible.
18
75792
2375
મારે માત્ર શક્ય બનાવવાની જરૂર હતી.
01:19
And when I was 15,
19
79833
1500
અને જ્યારે હું 15 વર્ષની હતી,
01:23
I got my first professional audition.
20
83125
3101
મને મારું પહેલું પ્રોફેશનલ ઓડિશન મળ્યું.
01:26
It was a commercial for cable subscriptions
21
86250
3518
તે કેબલ સબ્સ્ક્રિપ્શન્સની જાહેરાત હતી
01:29
or bail bonds, I don't really remember.
22
89792
2142
અથવા જામીન કરાર,એ મને ખરેખર યાદ નથી.
01:31
(Laughter)
23
91958
1143
(હાસ્ય)
01:33
What I do remember is that the casting director asked me,
24
93125
3625
મને એ યાદ છે કે કાસ્ટિંગ ડિરેક્ટર એ મને પૂછ્યું,
01:38
"Could you do that again, but just this time, sound more Latina."
25
98000
5458
"તમે ફરીથી તે કરી શકો, પરંતુ આ સમયે માત્ર, વધુ લેટિના અવાજ સાથે. "
01:44
"Um, OK.
26
104917
2309
"અમ, ઠીક છે.
01:47
So you want me to do it in Spanish?" I asked.
27
107250
2684
તેથી તમે ઇચ્છો છો તે હું સ્પેનિશમાં કરુ? "મેં પૂછ્યું.
01:49
"No, no, do it in English, just sound Latina."
28
109958
4625
"ના, ના, અંગ્રેજીમાં કરો, ફક્ત અવાજ લેટિના. "
01:56
"Well, I am a Latina, so isn't this what a Latina sounds like?"
29
116917
5458
"સારું, હું લેટિના છું, તેથી આ એક લેટિના જેવું લાગે છે તેવું નથી? "
02:03
There was a long and awkward silence,
30
123333
2601
એક લાંબી અને બેડોળ મૌન હતી,
02:05
and then finally,
31
125958
1518
અને પછી છેવટે,
02:07
"OK, sweetie, never mind, thank you for coming in, bye!"
32
127500
3601
"ઠીક છે, સ્વીટી, વાંધો નહીં, આવવા બદલ આભાર, આવજો! "
02:11
It took me most of the car ride home to realize that by "sound more Latina"
33
131125
4601
"વધુ લેટિના અવાજ" દ્વારા તે સમજાવવા મને મોટાભાગની કાર રાઇડ ઘરે લઈ ગયા
02:15
she was asking me to speak in broken English.
34
135750
3309
તે મને તૂટેલી અંગ્રેજીમાં બોલવાનું કહેતા હતા.
02:19
And I couldn't figure out why the fact
35
139083
2018
અને હું શા માટે હકીકત શોધી શકી નહીં
02:21
that I was an actual, real-life, authentic Latina
36
141125
5351
કે હું ખરેખર, વાસ્તવિક જીવન, અધિકૃત લેટિના હતી
02:26
didn't really seem to matter.
37
146500
1809
ખરેખર વાંધો નથી લાગતો.
02:28
Anyway, I didn't get the job.
38
148333
1851
તો પણ, મને નોકરી મળી નથી.
02:30
I didn't get a lot of the jobs people were willing to see me for:
39
150208
3810
લોકો એ જોવા માટે તૈયાર હતા મને ઘણી નોકરીઓ મળી નથી:
02:34
the gang-banger's girlfriend,
40
154042
2434
ગેંગ-બેંજરની ગર્લફ્રેન્ડ,
02:36
the sassy shoplifter,
41
156500
2768
સેસી શોપલીફ્ટર,
02:39
pregnant chola number two.
42
159292
2309
સગર્ભા ચોલા નંબર બે.
02:41
(Laughter)
43
161625
1518
(હાસ્ય)
02:43
These were the kinds of roles that existed for someone like me.
44
163167
4309
આ ભૂમિકાઓના પ્રકારો હતા જે મારા જેવા કોઈ વ્યક્તિ માટે અસ્તિત્વમાં છે.
02:47
Someone they looked at and saw as too brown, too fat,
45
167500
4309
કોઈકને તેઓએ જોયું અને જોયું કે તે ખૂબ ઘઉંવર્ણા, ખૂબ ચરબીવાળા,
02:51
too poor, too unsophisticated.
46
171833
3726
ખૂબ નબળા, ખૂબ નિખાલસ છે.
02:55
These roles were stereotypes
47
175583
1976
આ ભૂમિકાઓ પ્રથાઓ હતી
02:57
and couldn't have been further from my own reality
48
177583
3643
અને આગળ ન હોત મારી પોતાની વાસ્તવિકતામાંથી
03:01
or from the roles I dreamt of playing.
49
181250
2601
અથવા ભૂમિકાઓમાંથી જે મારુ નાટકનું સપનું હતું.
03:03
I wanted to play people who were complex and multidimensional,
50
183875
3934
હું નાટકમાં એવા લોકો માંગતી હતી જે જટિલ અને બહુપરીમાણીય હતા,
03:07
people who existed in the center of their own lives.
51
187833
3935
લોકો જે પોતાના જીવનના કેન્દ્રમાં અસ્તિત્વમાં છે.
03:11
Not cardboard cutouts that stood in the background of someone else's.
52
191792
4726
નહીં કે તૈયાર પૂતળા જે કોઈ બીજાની પૃષ્ઠભૂમિમાં.
03:16
But when I dared to say that to my manager --
53
196542
2892
પરંતુ જ્યારે મેં મારા મેનેજરને તે કહેવાની હિંમત કરી -
03:19
that's the person I pay to help me find opportunity --
54
199458
3685
તે એ વ્યક્તિ છે જેને ચૂકવણી માટે મને તક મળે છે -
03:23
his response was,
55
203167
3017
તેનો જવાબ હતો,
03:26
"Someone has to tell that girl she has unrealistic expectations."
56
206208
5417
"કોઈકે તે છોકરીને તેની અવાસ્તવિક અપેક્ષાઓ કહેવાની છે. "
03:33
And he wasn't wrong.
57
213625
2059
અને તે ખોટા નહોતા.
03:35
I mean, I fired him, but he wasn't wrong.
58
215708
2435
મારો મતલબ, કે મે તેને બરતરફ કર્યા,પણ તે ખોટા નહોતા.
03:38
(Laughter)
59
218167
2142
(હાસ્ય)
03:40
(Applause)
60
220333
4601
(તાળીઓ)
03:44
Because whenever I did try to get a role that wasn't a poorly written stereotype,
61
224958
5185
કારણકે જ્યારે મેં ભૂમિકા મેળવવાનો પ્રયાસ કર્યો તે નબળી લેખિત સ્ટીરિયોટાઇપ નહોતી,
03:50
I would hear,
62
230167
1267
હું સાંભળીશ,
03:51
"We're not looking to cast this role diversely."
63
231458
3101
"અમે આ ભૂમિકાને વૈવિધ્યપૂર્ણ રીતે કાસ્ટ કરવા નથી શોધી રહ્યા. "
03:54
Or, "We love her, but she's too specifically ethnic."
64
234583
4518
પણ, "અમે તેને પસંદ કરીએ છીએ, પરંતુ તે ખૂબ ખાસ વંશીય છે. "
03:59
Or, "Unfortunately, we already have one Latino in this movie."
65
239125
4875
પણ, "દુર્ભાગ્યવશ, અમારી પાસે પહેલાથી જ આ મૂવીમાં એક લેટિના છે. "
04:05
I kept receiving the same message again and again and again.
66
245125
5125
મને એ જ સંદેશ મળતો રહ્યો ફરીથી અને ફરીથી અને ફરીથી.
04:11
That my identity was an obstacle I had to overcome.
67
251167
5583
મારી ઓળખ એક અવરોધ હતી મારે કાબુ મેળવવો પડ્યો.
04:18
And so I thought,
68
258167
2517
અને તેથી મેં વિચાર્યું,
04:20
"Come at me, obstacle.
69
260708
1810
"અવરોધ, મારી પાસે આવ.
04:22
I'm an American. My name is America.
70
262542
4351
હું એક અમેરિકન છું. મારું નામ અમેરિકા છે.
04:26
I trained my whole life for this, I'll just follow the playbook,
71
266917
4225
મેં આ માટે આખું જીવન તાલીમ આપી છે, હું ફક્ત પ્લેબુકને અનુસરીશ,
04:31
I'll work harder."
72
271166
1726
હું વધારે મહેનત કરીશ. "
04:32
And so I did, I worked my hardest
73
272916
2643
અને તેથી મેં કર્યું, મેં ખૂબ મહેનત કરી
04:35
to overcome all the things that people said were wrong with me.
74
275583
3768
બધી વસ્તુઓ દૂર કરવા માટે કે જે લોકોએ કહ્યું કે મારી સાથે ખોટું હતું.
04:39
I stayed out of the sun so that my skin wouldn't get too brown,
75
279375
3309
હું સૂર્યથી દૂર રહી કે જેથી મારી ત્વચા વધારે ઘઉંવર્ણી ન થાય,
04:42
I straightened my curls into submission.
76
282708
3976
મે રજૂઆત માટે મારા કર્લ્સ સીધા કર્યા.
04:46
I constantly tried to lose weight,
77
286708
1851
મેં સતત વજન ઘટાડવાનો પ્રયત્ન કર્યો,
04:48
I bought fancier and more expensive clothes.
78
288583
2726
મેં ફેન્સીયર અને મોંઘા કપડાં ખરીદ્યા.
04:51
All so that when people looked at me,
79
291333
1893
જેથી જ્યારે બધા લોકો મારી સામે જોતા,
04:53
they wouldn't see a too fat, too brown, too poor Latina.
80
293250
5208
તેઓ ખૂબ ચરબી, ખૂબ ઘઉંવર્ણા, ખૂબ નબળા લેટિના જોશે નહીં.
04:59
They would see what I was capable of.
81
299708
2685
તેઓ જોશે કે હું સક્ષમ હતી.
05:02
And maybe they would give me a chance.
82
302417
2625
અને કદાચ તેઓ મને તક આપે.
05:07
And in an ironic twist of fate,
83
307792
3892
અને ભાગ્યની વ્યંગાત્મક વળાંકમાં,
05:11
when I finally did get a role that would make all my dreams come true,
84
311708
4750
જ્યારે મને છેવટે એવી ભૂમિકા મળી જે મારા બધા સપના સાકાર કરશે,
05:18
it was a role that required me to be exactly who I was.
85
318000
4208
તે એ ભૂમિકા હતી જેની મારે જરૂર હતી બરાબર હું હતી એવી જ.
05:23
Ana in "Real Women Have Curves"
86
323167
3392
કહેવતોના સંગ્રહમાં(આનામાં) "રીઅલ વુમન હેવ કર્વ્સ"
05:26
was a brown, poor, fat Latina.
87
326583
3834
ઘઉંવર્ણા, નબળા, ચરબીવાળા લેટિના હતા.
05:32
I had never seen anyone like her, anyone like me,
88
332125
4393
મેં તેના જેવું ક્યારેય કોઈને જોયું નહોતું, મારા જેવા કોઈપણ,
05:36
existing in the center of her own life story.
89
336542
4392
પોતાની જીવન વાર્તાના કેન્દ્રમાં અસ્તિત્વમાં છે.
05:40
I traveled throughout the US
90
340958
1893
હું યુએસના પ્રવાસ દરમ્યાન
05:42
and to multiple countries with this film
91
342875
2226
અને આ ફિલ્મ સાથે ઘણા દેશોમાં
05:45
where people, regardless of their age, ethnicity, body type,
92
345125
5434
જ્યાં લોકો, તેમની ઉંમર, વંશીયતા, શરીરના પ્રકારને ધ્યાનમાં લીધા વિના,
05:50
saw themselves in Ana.
93
350583
2560
પોતાને આનામાં જોયા.
05:53
A 17-year-old chubby Mexican American girl
94
353167
3809
17 વર્ષની ગોળમટોળ ચહેરાવાળી મેક્સીકન અમેરિકન છોકરી
05:57
struggling against cultural norms to fulfill her unlikely dream.
95
357000
4750
તેના અસંભવિત સ્વપ્નને પરિપૂર્ણ કરવા સાંસ્કૃતિક ધોરણો સામે સંઘર્ષ કરી રહી છે.
06:02
In spite of what I had been told my whole life,
96
362750
3518
મને આખી જિંદગી જે કહેવામાં આવ્યું હતું તેમ છતાં,
06:06
I saw firsthand that people actually did want to see stories about people like me.
97
366292
6267
મેં જાતે જોયું કે લોકો ખરેખર મારા જેવા લોકો વિશેની વાર્તાઓ જોવા માંગતા હતા.
06:12
And that my unrealistic expectations
98
372583
3226
અને તે મારી અવાસ્તવિક અપેક્ષાઓ હતી
06:15
to see myself authentically represented in the culture
99
375833
4060
મારી જાતને સંસ્કૃતિમાં પ્રમાણિકરૂપે રજૂ કરવા માટે
06:19
were other people’s expectations, too.
100
379917
2208
અન્ય લોકોની અપેક્ષાઓ પણ હતી
06:23
"Real Women Have Curves"
101
383250
1476
"વાસ્તવિક મહિલાઓ પાસે વળાંક છે"
06:24
was a critical, cultural and financial success.
102
384750
4809
એક નિર્ણાયક, સાંસ્કૃતિક અને નાણાકીય સફળતા હતી.
06:29
"Great," I thought, "We did it!
103
389583
3209
"મહાન," મેં વિચાર્યું, "અમે તે કર્યું!
06:33
We proved our stories have value.
104
393750
2768
અમે સાબિત કર્યું કે અમારી વાર્તાઓનું મૂલ્ય છે.
06:36
Things are going to change now."
105
396542
2833
બાબતો હવે બદલાશે. "
06:42
But I watched as very little happened.
106
402042
2934
પરંતુ મેં જોયું કે ખૂબ ઓછું થયું છે.
06:45
There was no watershed.
107
405000
2101
ત્યાં કોઈ જળવિભાજક નહોતું.
06:47
No one in the industry was rushing to tell more stories
108
407125
3601
ઉદ્યોગમાં કોઈ પણ વધુ વાર્તાઓ કહેવા માટે ઉતાવળ કરતુ ન હતું
06:50
about the audience that was hungry and willing to pay to see them.
109
410750
5875
એ પ્રેક્ષકો વિશે કે જે ભૂખ્યા હતા અને તેમને જોવા માટે ચૂકવણી કરવા તૈયાર છે.
06:58
Four years later, when I got to play Ugly Betty,
110
418792
3958
ચાર વર્ષ પછી, જ્યારે મને અગ્લી બેટ્ટી કરવા મળ્યું,
07:03
I saw the same phenomenon play out.
111
423750
3101
મને તે કરતા આ જ ઘટના જોવા મળી.
07:06
"Ugly Betty" premiered in the US to 16 million viewers
112
426875
4101
"અગ્લી બેટ્ટી" નો પ્રીમિયર યુ.એસ.માં 16 મિલિયન દર્શકો માટે થયો
07:11
and was nominated for 11 Emmys in its first year.
113
431000
4208
અને તેના પ્રથમ વર્ષમાં 11 એમ્મી માટે નામાંકન મેળવ્યું હતું.
07:16
(Applause)
114
436792
4434
(તાળીઓ)
07:21
But in spite of "Ugly Betty's" success,
115
441250
4351
પરંતુ "અગ્લી બેટ્ટી" ની સફળતા હોવા છતાં
07:25
there would not be another television show
116
445625
3434
બીજો કોઈ ટેલિવિઝન શો નહીં હોય
07:29
led by a Latina actress
117
449083
2351
લેટિના અભિનેત્રીના નેતૃત્વ દ્વારા
07:31
on American television for eight years.
118
451458
2625
અમેરિકન ટેલિવિઝન પર આઠ વર્ષ માટે.
07:36
It's been 12 years
119
456667
1934
તેને 12 વર્ષ થયા છે
07:38
since I became the first and only Latina
120
458625
3601
ત્યારથી હું પહેલી અને એકમાત્ર લેટિના બની
07:42
to ever win an Emmy in a lead category.
121
462250
2958
મુખ્ય શ્રેણીમાં એમી જીતનાર માટે.
07:46
That is not a point of pride.
122
466333
2351
તે ગૌરવની વાત નથી.
07:48
That is a point of deep frustration.
123
468708
2518
તે હતાશાનો મુદ્દો છે.
07:51
Not because awards prove our worth,
124
471250
2768
એટલા માટે નહીં કે એવોર્ડ્સ આપણું મૂલ્ય સાબિત કરે છે,
07:54
but because who we see thriving in the world
125
474042
3809
પરંતુ એ કારણે કે જેને આપણે દુનિયામાં સમૃધ્ધ જોઈ રહ્યા છીએ
07:57
teaches us how to see ourselves,
126
477875
2726
તે આપણને શીખવે છે પોતાને કેવી રીતે જોવું,
08:00
how to think about our own value,
127
480625
2601
આપણા પોતાના મૂલ્ય વિશે કેવી રીતે વિચારવું,
08:03
how to dream about our futures.
128
483250
2684
કેવી રીતે આપણા ભવિષ્ય વિશે સ્વપ્ન જોવું .
08:05
And anytime I begin to doubt that,
129
485958
1935
અને ક્યારેક મને શંકા થવા લાગે છે,
08:07
I remember that there was a little girl, living in the Swat Valley of Pakistan.
130
487917
5101
મને યાદ છે કે ત્યાં એક નાની છોકરી હતી, જે પાકિસ્તાનની સ્વાત ખીણમાં રહેતી હતી.
08:13
And somehow, she got her hands on some DVDs
131
493042
2892
અને કોઈક રીતે, તેને હાથમાં કેટલીક ડીવીડી મળી
08:15
of an American television show
132
495958
1976
એક અમેરિકન ટેલિવિઝન શો ની
08:17
in which she saw her own dream of becoming a writer reflected.
133
497958
3750
જેમાં તેણે લેખક બનવાનું પોતાના સ્વપ્નનું પ્રતિબિંબિત જોયું.
08:23
In her autobiography, Malala wrote,
134
503250
3518
મલાલાએ પોતાની આત્મકથામાં લખ્યું છે,
08:26
"I had become interested in journalism
135
506792
1851
'મને પત્રકારત્વમાં રસ પડ્યો હતો
08:28
after seeing how my own words could make a difference
136
508667
3351
મારા પોતાના શબ્દો કેવી રીતે ફરક લાવી શકે તે જોયા પછી
08:32
and also from watching the "Ugly Betty" DVDs
137
512042
3976
અને "અગ્લી બેટ્ટી" ડીવીડી જોવાથી પણ
08:36
about life at an American magazine."
138
516042
3017
એક અમેરિકન મેગેઝિનના જીવન વિશેની. "
08:39
(Applause)
139
519083
7060
(તાળીઓ)
08:46
For 17 years of my career,
140
526167
3726
મારી કારકિર્દીના 17 વર્ષ માટે,
08:49
I have witnessed the power our voices have
141
529917
5266
આપણા અવાજોમાં જે શક્તિ છે તે મેં જોઈ
08:55
when they can access presence in the culture.
142
535207
3043
જ્યારે તેઓ સંસ્કૃતિમાં હાજરી પ્રવેશ કરી શકે છે.
08:59
I've seen it.
143
539292
1642
મેં જોયું છે.
09:00
I've lived it, we've all seen it.
144
540958
2726
તે મેં જીવ્યું છે, આપણે બધાએ તે જોયું છે.
09:03
In entertainment, in politics,
145
543708
3185
મનોરંજનમાં, રાજકારણમાં,
09:06
in business, in social change.
146
546917
3809
વ્યવસાયમાં, સામાજિક પરિવર્તનમાં.
09:10
We cannot deny it -- presence creates possibility.
147
550750
4625
આપણે તેનો ઇનકાર કરી શકતા નથી - હાજરી શક્યતા બનાવે છે.
09:16
But for the last 17 years,
148
556917
2017
પરંતુ છેલ્લા 17 વર્ષથી,
09:18
I've also heard the same excuses
149
558958
2768
મેં પણ આ જ બહાનું સાંભળ્યું છે
09:21
for why some of us can access presence in the culture
150
561750
3893
શા માટે આપણામાંના કેટલાક સંસ્કૃતિમાં હાજરી પ્રવેશ કરી શકે છે
09:25
and some of us can't.
151
565667
1541
અને આપણામાં કેટલાક કરી શકતા નથી.
09:29
Our stories don't have an audience,
152
569042
1726
આપણી વાર્તાઓ પ્રેક્ષક નથી,
09:30
our experiences won't resonate in the mainstream,
153
570792
3392
આપણા અનુભવો મુખ્ય પ્રવાહમાં ગુંજી ઉઠશે નહીં,
09:34
our voices are too big a financial risk.
154
574208
3750
આપણા અવાજો આર્થિક જોખમ કરતાં ઘણા મોટા છે.
09:39
Just a few years ago, my agent called
155
579625
2601
થોડા વર્ષો પહેલા, મારા એજટને ફોન કર્યો
09:42
to explain to me why I wasn't getting a role in a movie.
156
582250
2976
મને સમજાવવા માટે કે મને કોઈ ફિલ્મમાં કેમ રોલ નથી મળતો.
09:45
He said, "They loved you
157
585250
1976
તેમણે કહ્યું, "તેઓએ તમને પસંદ કર્યા છે
09:47
and they really, really do want to cast diversely,
158
587250
3643
અને તેઓ ખરેખર, ખરેખર વિવિધ રીતે કાસ્ટ કરવા ઇચ્છે છે,
09:50
but the movie isn't financeable until they cast the white role first."
159
590917
5500
પરંતુ ફિલ્મ નાણાકીય નથી ત્યાં સુધી તેઓ સફેદ ભૂમિકાને પ્રથમ કાસ્ટ કરે."
09:58
He delivered the message with a broken heart
160
598708
2685
તેમણે તૂટેલા હૃદયથી સંદેશ આપ્યો
10:01
and with a tone that communicated, "I understand how messed up this is."
161
601417
3833
અને તેમની સાથે વાત કરતા, "મને જણાયું કે આ કંઇક ગડબડ છે."
10:06
But nonetheless, just like hundreds of times before,
162
606667
5934
પરંતુ તેમ છતાં, જેમ સેંકડો વખત પહેલાં,
10:12
I felt the tears roll down my face.
163
612625
2250
મને લાગ્યુ કે મારા ચહેરા પર આંસુ રેલાય છે.
10:15
And the pang of rejection rise up in me
164
615875
4059
અને અસ્વીકારની વેદના મારામાં ઉભી થાય છે
10:19
and then the voice of shame scolding me,
165
619958
2310
અને પછી શરમનો અવાજ મને ઠપકો આપે છે,
10:22
"You are a grown woman, stop crying over a job."
166
622292
3541
"તમે પુખ્ત સ્ત્રી છો, નોકરી પર રડવાનું બંધ કરો. "
10:27
I went through this process for years of accepting the failure as my own
167
627208
4060
હું વર્ષોથી મારી પોતાની તરીકે નિષ્ફળતાને સ્વીકારવાની પ્રક્રિયામાંથી પસાર થઇ છું
10:31
and then feeling deep shame that I couldn't overcome the obstacles.
168
631292
4041
અને પછી ઊંડી શરમની અનુભૂતિ થાય છે કે હું અવરોધો દૂર કરી શકી નહીં.
10:36
But this time, I heard a new voice.
169
636750
1708
પણ આ સમયે, મેં એક નવો અવાજ સાંભળ્યો.
10:39
A voice that said, "I'm tired.
170
639750
3042
એ અવાજ કે જેણે કહ્યું, "હું કંટાળી ગઈ છું.
10:43
I've had enough."
171
643917
1642
મારી પાસે પૂરતું છે. "
10:45
A voice that understood
172
645583
1601
એ અવાજ જે સમજાઈ ગયો
10:47
my tears and my pain were not about losing a job.
173
647208
4292
મારા આંસુ અને મારી પીડા નોકરી ગુમાવવા વિશે ન હતા.
10:52
They were about what was actually being said about me.
174
652417
3684
તેઓ ખરેખર મારા વિશે જે કહેવામાં આવી રહ્યું હતું તે વિશે હતા.
10:56
What had been said about me my whole life
175
656125
3893
મારા સમગ્ર જીવન વિશે મારા વિશે જે કહેવામાં આવ્યું હતું
11:00
by executives and producers
176
660042
2976
અધિકારીઓ અને ઉત્પાદકો દ્વારા
11:03
and directors and writers and agents and managers
177
663042
3017
અને સંચાલકો અને લેખકો અને પ્રતિનિધિ અને અધિકારીઓ
11:06
and teachers and friends and family.
178
666083
2935
અને શિક્ષકો અને મિત્રો અને કુટુંબ.
11:09
That I was a person of less value.
179
669042
2625
કે હું ઓછું મૂલ્ય ધરાવતી વ્યક્તિ હતી.
11:12
I thought sunscreen and straightening irons
180
672750
3601
મેં વિચાર્યું સનસ્ક્રીન અને સીધા આયર્ન
11:16
would bring about change in this deeply entrenched value system.
181
676375
4083
આ ઊંડાણપૂર્વક પ્રવેશીકૃત મૂલ્ય પ્રણાલીમાં પરિવર્તન લાવશે
11:22
But what I realized in that moment
182
682500
2934
પરંતુ તે ક્ષણે મને જે સમજાયું તે
11:25
was that I was never actually asking the system to change.
183
685458
5768
એ હતુંં કે હું ખરેખર સમુદાય બદલવા માટે કદી કહેતી ન હતી.
11:31
I was asking it to let me in, and those aren't the same thing.
184
691250
5583
હું મને પૂછવા માંગતી હતી કે મને અંદર આવવા દે, અને તે એક જ એ વસ્તુ નથી.
11:38
I couldn't change what a system believed about me,
185
698375
3018
સમુદાય મારા વિશે જે માને છે તે હું બદલી શકી નહીં,
11:41
while I believed what the system believed about me.
186
701417
3000
જ્યારે હું માનું છું સમુદાય મારા વિશે શું માને છે.
11:45
And I did.
187
705458
1476
અને મેં કર્યું.
11:46
I, like everyone around me,
188
706958
1893
હું, મારા આજુબાજુના દરેક લોકોની જેમ,
11:48
believed that it wasn't possible for me to exist in my dream as I was.
189
708875
5750
જે માને છે કે મારા સ્વપ્નમાં હું જેવી હતી તેવું શક્ય નથી
11:55
And I went about trying to make myself invisible.
190
715625
3625
અને હું મારી જાતને અદ્રશ્ય બનાવવાનો પ્રયાસ કરી રહી છું.
12:02
What this revealed to me was that it is possible
191
722250
4434
શક્ય છે આ મને જે જાહેર કર્યું હતું તે
12:06
to be the person who genuinely wants to see change
192
726708
5018
વ્યક્તિ ખરેખર ફેરફાર જોવા માંગે છે
12:11
while also being the person whose actions keep things the way they are.
193
731750
5917
જ્યારે તેવી વ્યક્તિઓ પણ હોય છે જે ક્રિયાઓ વસ્તુઓને તેમની જેમ રાખે છે.
12:20
And what it's led me to believe is that change isn't going to come
194
740500
3559
અને જેના કારણે મને વિશ્વાસ થયો છે કે પરિવર્તન આવશે નહીં
12:24
by identifying the good guys and the bad guys.
195
744083
2935
સારા અને ખરાબ લોકોની ઓળખ કરીને.
12:27
That conversation lets us all off the hook.
196
747042
2809
તે વાતચીત આપણા બધાને હૂકથી દૂર કરે છે.
12:29
Because most of us are neither one of those.
197
749875
2500
કારણ કે આપણામાંના મોટાભાગના તેમાનાં એક પણ નથી.
12:33
Change will come
198
753500
1601
પરિવર્તન આવશે
12:35
when each of us has the courage
199
755125
1934
જ્યારે આપણામાંના દરેકમાં હિંમત હશે
12:37
to question our own fundamental values and beliefs.
200
757083
4226
આપણા પોતાના મૂળભૂત મૂલ્યો અને માન્યતાઓ પર સવાલ કરવાની.
12:41
And then see to it that our actions lead to our best intentions.
201
761333
5209
અને પછી જુઓ કે તે આપણી ક્રિયાઓ આપણા શ્રેષ્ઠ ઇરાદા તરફ દોરી જાય છે.
12:48
I am just one of millions of people
202
768542
3059
હું લાખો લોકોમાંથી એક છું
12:51
who have been told that in order to fulfill my dreams,
203
771625
3851
મારા સપના પૂરા કરવા માટે જેમને કહેવામાં આવ્યું છે,
12:55
in order to contribute my talents to the world
204
775500
2184
વિશ્વમાં મારી પ્રતિભા ફાળો આપવા માટે
12:57
I have to resist the truth of who I am.
205
777708
3125
હું કોણ છું તેના સત્યનો મારે પ્રતિકાર કરવો પડશે.
13:02
I for one, am ready to stop resisting
206
782042
3809
એક માટે હું, પ્રતિકાર બંધ કરવા તૈયાર છું
13:05
and to start existing as my full and authentic self.
207
785875
4750
મારા સંપૂર્ણ અને સ્વઅધિકૃત તરીકે અને અસ્તિત્વમાં છે તે શરૂ કરવા માટે.
13:12
If I could go back and say anything
208
792417
2642
જો હું પાછી જઇ શકું અને કંઈપણ બોલી શકું તો
13:15
to that nine-year-old, dancing in the den, dreaming her dreams,
209
795083
4476
તે નવ વર્ષની ઉંમરે, ગુફામાં નાચતા, તેના સપના જોતા,
13:19
I would say,
210
799583
1518
હું કહીશ,
13:21
my identity is not my obstacle.
211
801125
2125
મારી ઓળખ મારો અવરોધ નથી.
13:24
My identity is my superpower.
212
804292
1958
મારી ઓળખ મારી મહાશક્તિ છે.
13:27
Because the truth is,
213
807250
2351
કારણ કે સત્ય એ છે કે,
13:29
I am what the world looks like.
214
809625
2083
હું છું જેવી દુનિયા દેખાય છે.
13:32
You are what the world looks like.
215
812667
2976
તમે છો તેવી દુનિયા દેખાય છે.
13:35
Collectively, we are what the world actually looks like.
216
815667
5101
સામૂહિક રીતે, આપણે જેવા છીએ ખરેખર એવી દુનિયા દેખાય છે.
13:40
And in order for our systems to reflect that,
217
820792
3101
અને આપણા સમુદાયે ક્રમમાં તે પ્રતિબિંબિત કરવા માટે,
13:43
they don't have to create a new reality.
218
823917
2958
તેઓએ નવી વાસ્તવિકતા બનાવવાની જરૂર નથી.
13:47
They just have to stop resisting the one we already live in.
219
827833
3542
આપણે પહેલેથી જીવીએ છીએ તેનો પ્રતિકાર કરવો જ તેઓએ બંધ કરવો પડશે.
13:52
Thank you.
220
832667
1267
આભાર.
13:53
(Applause)
221
833958
4500
(તાળીઓ)
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7