Autofocusing reading glasses of the future | Nitish Padmanaban

300,144 views ・ 2020-06-19

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

00:00
Transcriber: Leslie Gauthier Reviewer: Joanna Pietrulewicz
0
0
7000
Translator: Leslie Gauthier Reviewer: Keyur Patel
આપણે બધા એક અગત્ય ની વસ્તુ ગુમાવશું
કે ઘૂમાવેયે છે રોજ જેની પર આપણે નિર્ભર હોય છે.
હું તો ચાવી ની વાત કરું છું.
00:12
Every single one of us will lose
1
12875
1934
(હાસ્ય)
00:14
or has already lost something we rely on every single day.
2
14833
3851
મજાક હતો.
સાચ્ચે તો હું આપણી એક ખુબજ અગત્ય ઈન્દ્રી વિશે વાત કરવા નો છું : દ્રિષ્ટી .
00:18
I am of course talking about our keys.
3
18708
2810
દિવસે દિવસે આપણી આંખની ધ્યાન કેન્દ્રીત કરવાની ક્ષમતા
00:21
(Laughter)
4
21542
1642
ઓછી થતી જાય
00:23
Just kidding.
5
23208
1268
00:24
What I actually want to talk about is one of our most important senses: vision.
6
24500
3809
જ્યાર સુધી દેખાતું બંધ ન થઈ જાય.
આને પ્રેસબાયોપીયા કહેવાય ,
00:28
Every single day we each lose a little bit of our ability
7
28333
2810
અને એની અસર આખા વિશ્વમાં 2 અબજ લોકોને છે.
તે સાચું છે, 2 અબજ.
00:31
to refocus our eyes
8
31167
1309
00:32
until we can't refocus at all.
9
32500
2309
નહિ સાંભળ્યું પ્રેસબાયોપીયા વિષે,
00:34
We call this condition presbyopia,
10
34833
1976
અને એવું વિચારોછો કે , “આ 2 અબજ લોકો છે ક્યાં ?”
00:36
and it affects two billion people worldwide.
11
36833
2518
તો હું એક હિન્ટ આપું
00:39
That's right, I said billion.
12
39375
2143
આ એજ કારણ છે જે થી લોકો ને વાંચન ચશ્માં કે બેતાળાં પહેરવા પડે છે.
00:41
If you haven't heard of presbyopia,
13
41542
1726
00:43
and you're wondering, "Where are these two billion people?"
14
43292
2809
હું શરું કરીશ પુનઃ ધ્યાન માં ઘટાડો ના વર્ણન થી
જે પ્રેસબાયોપીયા તરફ લઇ જાય છે.
00:46
here's a hint before I get into the details.
15
46125
2101
જયારે તમે નવ જાત બાળક હોવ છો ત્યારે તમે લગભગ
00:48
It's the reason why people wear reading glasses or bifocal lenses.
16
48250
3268
6.5 સેન્ટીમીટર જેટલું ધ્યાન કેન્દ્રિત કરો છો.
00:51
I'll get started by describing the loss in refocusing ability
17
51542
2858
જો તમે ઈચ્છો તો.
વિસ-પચીસ વર્ષે તમારી ધ્યાન કેન્દ્રિત શક્તિ અડધી થઇ જાયે છે.
00:54
leading up to presbyopia.
18
54424
1510
00:55
As a newborn, you would have been able to focus
19
55958
2226
લગભગ 10 સેન્ટીમીટર જેટલી,
પણ એટલું કે તમે ક્યારે તફાવત ખબર ના પડે.
00:58
as close as six and a half centimeters,
20
58208
2143
01:00
if you wished to.
21
60375
1268
50 વર્ષે પહોંચતા,
01:01
By your mid-20s, you have about half of that focusing power left.
22
61667
3142
અધિકતમ 25 સી.એમ. જેટલું ધ્યાન કેન્દ્રિત થઇ છે,
કદાચ એના થી પણ દૂર.
01:04
10 centimeters or so,
23
64833
1268
આ સમય આના થી અધિક ઘટાડો ધ્યાન કેન્દ્રિતમાં
01:06
but close enough that you never notice the difference.
24
66125
2559
નજીકની દ્રષ્ટિ જેમકે વાંચન શક્તિ પર અસર કરે છે,
01:08
By your late 40s though,
25
68708
1268
અને 60 વર્ષે પહોંચતા,
01:10
the closest you can focus is about 25 centimeters,
26
70000
2351
1 મીટરના ડાયરા ની અંદર નુ કંઈ સ્પષ્ટ નથી હોતું.
01:12
maybe even farther.
27
72375
1268
01:13
Losses in focusing ability beyond this point
28
73667
2101
અત્યારે અમુક લોકો હવે કદાચ એવું વિચારતા હશે કે
01:15
start affecting near-vision tasks like reading,
29
75792
2226
આ ખરાબ કહેવાય પરંતુ તે તો અલંકારિક અર્થમાં કહે છે,
01:18
and by the time you reach age 60,
30
78042
1601
01:19
nothing within a meter radius of you is clear.
31
79667
2351
ખરાબ તો તે લોકો માટે જેને પ્રેસબાયોપીયા થશે.
01:22
Right now some of you are probably thinking,
32
82042
2267
પણ નહિ, જયારે હું તમે કહું , ત્યારે મારો અર્થ એમ છે કે દરેક વ્યક્તિ
01:24
that sounds bad but he means you in a figurative sense,
33
84333
3310
01:27
only for the people that actually end up with presbyopia.
34
87667
3434
ને કોઈક દિવસ પ્રેસબાયોપીયા થશે અગર હુમના નથી તો.
તે થોડો અસ્વસ્થ લાગે છે.
01:31
But no, when I say you, I literally mean that every single one of you
35
91125
4434
હું યાદ આપવું કે પ્રેસબાયોપીયા આપણી સાથે બધા માનવ ઇતિહાસ માં રહ્યુ છે
01:35
will someday be presbyopic if you aren't already.
36
95583
3226
અને તેને ઠીક કરવા માટે અમે ઘણા ઉપાયો કાર્ય છે.
01:38
That sounds a bit troubling.
37
98833
1393
શરુવાત માટે, ચાલો કલ્પના કરીએ કે તમે એક ટેબલ પર બેઠા છો , વાંચો છો.
01:40
I want to remind you that presbyopia has been with us for all of human history
38
100250
3684
અગર તમને પ્રેસબાયોપીયા છે ,
01:43
and we've done a lot of different things to try and fix it.
39
103958
2810
તે આના જેવું કંઈક દેખાશે.
આનાથી કઈ પણ નજીક હશે , જેમ કે સામાયિક, તે અસ્પષ્ટ હશે।
01:46
So to start, let's imagine that you're sitting at a desk, reading.
40
106792
3892
ઉકેલ તરફ વિચારીએ તો.
પ્રથમ, વાંચન ચશ્મા।
01:50
If you were presbyopic,
41
110708
1351
એમાં એક કેન્દ્રીય શક્તિ ના લેન્સ હોય.
01:52
it might look a little something like this.
42
112083
2060
જે નજીક ની વસ્તુઓ ને ધ્યાન માં લાવે.
01:54
Anything close by, like the magazine, will be blurry.
43
114167
2892
પણ દૂર ની વસ્તુઓ તે ધ્યાન કેન્દ્ર થી બહાર કરે,
01:57
Moving on to solutions.
44
117083
1351
01:58
First, reading glasses.
45
118458
1643
જેના થી તમારે સતત
02:00
These have lenses with a single focal power
46
120125
2059
ચશ્માં કાઢ મૂક કરવા પડે.
02:02
tuned so that near objects come into focus.
47
122208
2393
આ સમસ્યા હલ કરવા માટે
02:04
But far objects necessarily go out of focus,
48
124625
2601
બેન્જામિન ફ્રેન્કલિન એ “ડબલ ચશ્માં ” ની શોધ કરી.
02:07
meaning you have to constantly switch back and forth
49
127250
2476
આજે આપણે એને બેતાળાં કહીયે છે,
02:09
between wearing and not wearing them.
50
129750
1768
અને તેના થી એમને દૂર તક દેખાતું હતું જયારે તે ઊંચું જોતા
02:11
To solve this problem
51
131542
1267
02:12
Benjamin Franklin invented what he called "double spectacles."
52
132833
3268
અને નજીક નું દેખાતું,નીચું જોવાથી.
આજે આપણી પાસે પ્રગતિશીલ લેન્સ પણ છે જે કેન્દ્રીય શક્તિને
02:16
Today we call those bifocals,
53
136125
2101
ઉપરથી નીચે સુધી સરળતાથી બદલીને લાઇનથી રાહત મેળવે છે.
02:18
and what they let him do was see far when he looked up
54
138250
3434
આ બંનેનો નકારાત્મક પરિણામ તે
02:21
and see near when he looked down.
55
141708
1726
છે કે તમે કોઈ પણ અંતર પર દ્રષ્ટિનું ક્ષેત્ર ગુમાવશો,
02:23
Today we also have progressive lenses which get rid of the line
56
143458
2976
કારણ કે તે ઉપરથી નીચે સુધી આ રીતે વિભાજિત થાય છે.
02:26
by smoothly varying the focal power from top to bottom.
57
146458
2601
તે કેમ સમસ્યા છે તે સમજવા,
કલ્પના કરો કે તમે સીડી કે દાદરા ઉતરી રહ્યું છો.
02:29
The downside to both of these
58
149083
1435
02:30
is that you lose field of vision at any given distance,
59
150542
2601
તમે નીચે તમારો પગ જોવા માંગો પરંતુ તે અસ્પષ્ટ છે.
02:33
because it gets split up from top to bottom like this.
60
153167
2601
02:35
To see why that's a problem,
61
155792
1392
શા માટે તે અસ્પષ્ટ હશે?
કારણ કે, તમે નીચે જોયું અને તે લેન્સનો નજીક માટેનો ભાગ છે
02:37
imagine that you're climbing down a ladder or stairs.
62
157208
2851
02:40
You look down to get your footing but it's blurry.
63
160083
3601
પરંતુ આગળનું પગલું તમારી આંખ માટે
હાથ જેટલું લાબું છે.
02:43
Why would it be blurry?
64
163708
1393
આગળનો ઉપાય જે હું બતાવવા માંગું છું તે થોડું ઓછું સામાન્ય છે
02:45
Well, you look down and that's the near part of the lens,
65
165125
3434
પરંતુ કોન્ટેક્ટ લેન્સ અથવા લેસિક સર્જરીમાં આવે,
02:48
but the next step was past arm's reach,
66
168583
2560
અને એને મોનોવિઝિન કહેવાય છે.
02:51
which for your eyes counts as far.
67
171167
2101
તે પ્રબળ આંખ ને દૂર નું ધ્યાન કેન્દ્રિત કરાવે છે
02:53
The next solution I want to point out is a little less common
68
173292
2892
અને બીજી ને નજીક નું કરાવે છે.
તમારું મગજ બુદ્ધિપૂર્વક દરેક આંખના દૃષ્ટિકોણથી તીક્ષ્ણ ભાગો
02:56
but comes up in contact lenses or LASIK surgeries,
69
176208
2393
02:58
and it's called monovision.
70
178625
1351
ને એક સાથે મૂકવાનું કામ કરે છે,
03:00
It works by setting up the dominant eye to focus far
71
180000
2518
પરંતુ બંને આંખો થોડી જુદી જુદી વસ્તુઓ જુએ છે,
03:02
and the other eye to focus near.
72
182542
1601
અને તે દૂરબીનથી અંતર નક્કી કરવા મુશ્કેલ બનાવે છે.
03:04
Your brain does the work of intelligently putting together
73
184167
2809
તો આ આપણે ક્યાં છોડી દે છે?
અમે ઘણા ઉકેલો સાથે આવ્યા
03:07
the sharpest parts from each eye's view,
74
187000
1976
પરંતુ તેમાંના કોઈપણ કુદરતી શક્તિ પુનસ્થાપિત કરતા નથી.
03:09
but the two eyes see slightly different things,
75
189000
2268
03:11
and that makes it harder to judge distances binocularly.
76
191292
2642
તેમાંથી કોઈ પણ તમને કોઈ વસ્તુ એમજ જોઈ ને
03:13
So where does that leave us?
77
193958
1393
ધ્યાન કેન્દ્રિત નાઈ કરવા દેતું.
પણ કેમ ?
03:15
We've come up with a lot of solutions
78
195375
1851
તેને સારી રીતે સમજવા માટે
03:17
but none of them quite restore natural refocusing.
79
197250
2601
આપણે માનવ આંખની શરીરરચના પર એક નજર નાખીશું.
03:19
None of them let you just look at something
80
199875
2059
આંખનો તે ભાગ જે અમને વિવિધ અંતર પર ફરી ધ્યાન કેન્દ્રિત કરવા દે
03:21
and expect it to be in focus.
81
201958
1476
03:23
But why?
82
203458
1351
તેને સ્ફટિકીય લેન્સ કહેવાય છે.
03:24
Well, to explain that
83
204833
1268
ત્યાં લેન્સની આસપાસના સ્નાયુઓ હોય છે જે તેને વિવિધ આકારમાં વિકૃત કરી શકે,
03:26
we'll want to take a look at the anatomy of the human eye.
84
206125
2726
03:28
The part of the eye that allows us to refocus to different distances
85
208875
3226
જે બદલામાં તેની કેન્દ્રિત શક્તિને બને છે.
શું થાય જ્યારે કોઈ પ્રેસ્બિયોપિક બને છે?
03:32
is called the crystalline lens.
86
212125
1559
03:33
There are muscles surrounding the lens that can deform it into different shapes,
87
213708
3851
એમ બને છે કે સ્ફટિકીય લેન્સ સખત થઇ જાય છે
એટલે કે તે હવે આકારમાં ફેરફાર કરતું નથી.
03:37
which in turn changes its focusing power.
88
217583
2101
હવે, આગળ સૂચવેલા ઉકેલો પર ફરી વિચારયે
03:39
What happens when someone becomes presbyopic?
89
219708
2476
03:42
It turns out that the crystalline lens stiffens
90
222208
2226
આપણે જોઈ શકીએ છે કે તેમાં કંઈક સમાનતા છે
03:44
to the point that it doesn't really change shape anymore.
91
224458
2685
પણ આપણી આંખો સાથે નહિ,
03:47
Now, thinking back on all the solutions I listed earlier,
92
227167
3726
અને તે એ છે કે તે બધા સ્થિર છે.
તે ઓપ્ટિકલ માટે ચાંચિયો ના લાકડા ના પગ જેવું છે.
03:50
we can see that they all have something in common with the others
93
230917
3726
તો ઓપ્ટિકલ માટે આધુનિક કૃત્રિમ પગ શું હશે?
03:54
but not with our eyes,
94
234667
1476
છેલ્લા કેટલાક દાયકાઓમાં સર્જિત અને ઝડપી વિકાસ જોવા મળ્યો છે
03:56
and that is that they're all static.
95
236167
2017
03:58
It's like the optical equivalent of a pirate with a peg leg.
96
238208
2893
જેને "ફોકસ-ટ્યુનેબલ લેન્સ" કહેવાય છે.
04:01
What is the optical equivalent of a modern prosthetic leg?
97
241125
3143
તેના ઘણાં વિવિધ પ્રકારો છે.
યાંત્રિકી સ્થળાંતરિત આલ્વારેઝ લેન્સ,
04:04
The last several decades have seen the creation and rapid development
98
244292
3267
ડિફોર્મેબલ લિક્વિડ લેન્સ
અને ઇલેક્ટ્રોનિકલી સ્વીચ, લિક્વિડ ક્રિસ્ટલ લેન્સ.
04:07
of what are called "focus-tunable lenses."
99
247583
2685
હવે આના પોતાના વિકલ્પ-વિનિમય છે,
04:10
There are several different types.
100
250292
1684
પણ તે દ્રશ્ય અનુભવ અવગણુ નહિ કરતુ.
04:12
Mechanically-shifted Alvarez lenses,
101
252000
1809
04:13
deformable liquid lenses
102
253833
1435
પૂર્ણ-ક્ષેત્ર-દૃષ્ટિની દૃષ્ટિ જે કોઈપણ અંતરે તીક્ષ્ણ હોઈ શકે છે.
04:15
and electronically-switched, liquid crystal lenses.
103
255292
2559
04:17
Now these have their own trade-offs,
104
257875
1809
ઠીક છે. આપણે જરૂરના લેન્સ અસ્તિત્વમાં છે.
04:19
but what they don't skimp on is the visual experience.
105
259708
2601
પ્રશ્ન ઉકેલાઈ ગયો, બરાબર?
આટલું જલ્દી નહિ.
04:22
Full-field-of-view vision that can be sharp at any desired distance.
106
262333
3268
ફોકસ-ટ્યુનેબલ લેન્સ સમીકરણમાં થોડી જટિલતા ઉમરે છે.
04:25
OK, great. The lenses we need already exist.
107
265625
2143
લેન્સ પાસે તે જાણવાની કોઈ રીત નથી કે તેઓ કયા અંતર પર ધ્યાન કેન્દ્રિત કરે.
04:27
Problem solved, right?
108
267792
1892
04:29
Not so fast.
109
269708
1435
આપણે એવા ચશ્માં જોઈએ છે જે
જયારે તમે દૂર જોવું, ત્યારે દૂર ની વસ્તુ તીક્ષ્ણ હોય
04:31
Focus-tunable lenses add a bit of complexity to the equation.
110
271167
2976
અને નજીક જોવો, ત્યારે
04:34
The lenses don't have any way of knowing what distance they should be focused to.
111
274167
3851
નજીક ની વસ્તુ દૃષ્ટિકોણના ક્ષેત્રમાં ધ્યાન પર આવે
તેના વિષે વિચાર કરે વિના.
04:38
What we need are glasses
112
278042
1309
04:39
that, when you're looking far, far objects are sharp,
113
279375
2559
હું સ્ટેન્ડફોર્ડ માં છેલ્લા થોડા વર્ષોથી
04:41
and when you look near,
114
281958
1310
આ લેન્સેસ ની આસપાસ તેજ કૃત્રિમ બુદ્ધિ પર કામ કરુ છું.
04:43
near objects come into focus in your field of view,
115
283292
2434
અમારું આદિરુપ અભ્યાસી અને વૃદ્ધિશીલ વાસ્તવિકતા થી ગોઠવણ તકનીક ઉધાર લઇ છે
04:45
without you having to think about it.
116
285750
1851
04:47
What I've worked on these last few years at Stanford
117
287625
2518
ધ્યાન કેન્દ્રિતનો અંતર અંદાજવા.
અમારી પાસે આંખનો ટ્રેકર છે જે કહી શકે કે આપણી આંખો કઈ દિશામાં કેન્દ્રિત છે.
04:50
is building that exact intelligence around the lenses.
118
290167
2601
04:52
Our prototype borrows technology from virtual and augmented reality systems
119
292792
3601
આ બેનો ઉપયોગ કરી, તમારી -ત્રાટકશક્તિ દિશાને ત્રિકોણાકાર બનાવી શકીએ
04:56
to estimate focusing distance.
120
296417
1517
ધ્યાન અંદાજ મેળવવા માટે.
04:57
We have an eye tracker that can tell what direction our eyes are focused in.
121
297958
3643
જોકે, વિશ્વસનીયતા વધારવા માટે,
અમે અંતરે સેન્સર પણ ઉમેર્યું.
05:01
Using two of these, we can triangulate your gaze direction
122
301625
2809
સેન્સર એ એક કેમેરો છે જે દુનિયા તરફ જુએ
અને વસ્તુ ના અંતરની જાણ કરે છે.
05:04
to get a focus estimate.
123
304458
1310
05:05
Just in case though, to increase reliability,
124
305792
2184
અંતરનો અંદાજ મેળવવા માટે અમે બીજીવાર તમારી ત્રાટકશક્તિ દિશાનો
05:08
we also added a distance sensor.
125
308000
1559
ઉપયોગ કરી શકીએ છે.
05:09
The sensor is a camera that looks out at the world
126
309583
2393
પછી અમે તે બે અંતરના અંદાજને ફ્યુઝ કરી
તે મુજબ ફોકસ-ટ્યુનેબલ લેન્સની શક્તિમાં સુધારો કર્યો.
05:12
and reports distances to objects.
127
312000
1601
05:13
We can again use your gaze direction to get a distance estimate
128
313625
2976
હવે અમારે આ ઉપકરણો વાસ્તવિક લોકો પર પરીક્ષણ કરવાનું હતું.
05:16
for a second time.
129
316625
1268
તેથી અમે લગભગ 100 પ્રેસબ્યોપેસની ભરતી કરી અને તેમને અમારા ઉપકરણ
05:17
We then fuse those two distance estimates
130
317917
1976
05:19
and update the focus-tunable lens power accordingly.
131
319917
2476
પર કામગીરી નું પરીક્ષણ કર્યું.
જે અમે જોયું તે થી અમને ખાતરી થઇ કે ઑટોફોકેલ્સ જ ભવિષ્ય.
05:22
The next step for us was to test our device on actual people.
132
322417
2934
05:25
So we recruited about 100 presbyopes and had them test our device
133
325375
3143
અમારા સહભાગીઓ તેમને વર્તમાન ના કરેકશન કરતા વધુ સ્પષ્ટ અને ઝડપથી રીતે
05:28
while we measured their performance.
134
328542
1809
ધ્યાન કેન્દ્રિત કરી શકયા. અને તે સરળ અને વધુ સારો ધ્યાન
05:30
What we saw convinced us right then that autofocals were the future.
135
330375
3268
કેન્દ્રિત કરવાનો અનુભવ કરીયો.
05:33
Our participants could see more clearly, they could focus more quickly
136
333667
3351
સરળતા કહીએ તો, જ્યારે દ્રષ્ટિની વાત આવે છે,
આજે ઉપયોગમાં આવેલ સ્થિર સુધારણા ની જેમ ઑટોફોકેલ સમાધાન નહિ કરતુ.
05:37
and they thought it was an easier and better focusing experience
137
337042
3017
પરંતુ હું મારી જાતથી આગળ વધીશ નહિ.
05:40
than their current correction.
138
340083
1476
મારે અને મારા સહકર્મચારીઓ ને હજી ખુબ કામ કરવાનું બાકી છે.
05:41
To put it simply, when it comes to vision,
139
341583
2060
05:43
autofocals don't compromise like static corrections in use today do.
140
343667
3226
દા.ત. અમારા ચશ્મા થોડા
(હાસ્ય)
05:46
But I don't want to get ahead of myself.
141
346917
1934
ભારી છે ? કદાચ
અને આનું એક કારણ એ છે કે અમે ભારી અંશો વાપર્યા છે
05:48
There's a lot of work for my colleagues and me left to do.
142
348875
2726
05:51
For example, our glasses are a bit --
143
351625
2268
જે શંશોધન કે ઉદ્યોગમા વાપર્યા છીએ.
05:53
(Laughter)
144
353917
1017
05:54
bulky, maybe?
145
354958
1351
બીજું એ કે અમારે બધું બાંધવું પડે છે
05:56
And one reason for this is that we used bulkier components
146
356333
3351
કારણ કે વર્તમાન નું આંખ-ટ્રેક કરવાનું ગણિત જોઈએ એટલું મજબૂત નથી.
05:59
that are often intended for research use or industrial use.
147
359708
2810
તો આગળ વધતા,
અમે શંશોધન થી વ્યવસાય તરફ જતા
06:02
Another is that we need to strap everything down
148
362542
2267
06:04
because current eye-tracking algorithms don't have the robustness that we need.
149
364833
3810
અમારી યોજના ભવિષ્ય ના ઑટોફોકેલ્સ ને
ચશ્મા જેવા બનાવાની છે.
06:08
So moving forward,
150
368667
1309
આના માટે , અમારે અમારા આંખ ટ્રેકિંગ ના ઉપાયમાં
06:10
as we move from a research setting into a start-up,
151
370000
2476
નોંધપાત્ર સુધારા કરવા પડશે.
06:12
we plan to make future autofocals
152
372500
1934
06:14
eventually look a little bit more like normal glasses.
153
374458
2560
અમારે નાના અને વધુ કાર્યક્ષમ ઇલેક્ટ્રોનિક્સ અને લેન્સ પણ ઉમેરવા પડશે
06:17
For this to happen, we'll need to significantly improve
154
377042
3351
એને સાથે, અમારું હમણાનું આદિરુપ પણ,
06:20
the robustness of our eye-tracking solution.
155
380417
2142
અમે બતાવ્યું છે કે આજની ફોકસ-ટ્યુનેબલ લેન્સ ટેકનોલોજી
06:22
We'll also need to incorporate smaller and more efficient electronics and lenses.
156
382583
4185
સ્થિર કરેક્શનના પરંપરાગત સ્વરૂપોને આગળ વધારવા માટે સક્ષમ છે
06:26
That said, even with our current prototype,
157
386792
2184
તો એ બસ સમય ની વાત છે.
એક વાત સાફ છે કે આવનારા ભવિશ્યમાં,
06:29
we've shown that today's focus-tunable lens technology
158
389000
2726
કયા ચશ્માં ક્યારે પહેરવા એની ચિંતા કરતા
06:31
is capable of outperforming traditional forms of static correction.
159
391750
3559
આપણે બીજી અગત્ય ની વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરશું.
06:35
So it's only a matter of time.
160
395333
1643
આભાર
06:37
It's pretty clear that in the near future,
161
397000
2059
(તાળીઓ)
06:39
instead of worrying about which pair of glasses to use and when,
162
399083
3060
06:42
we'll be able to just focus on the important things.
163
402167
2541
06:45
Thank you.
164
405667
1267
06:46
(Applause)
165
406958
1625
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7