How to perform brain surgery without making a single cut - Hyunsoo Joshua No

263,474 views ・ 2020-09-28

TED-Ed


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Reviewer: Keyur Patel
00:06
Every year, tens of thousands of people world-wide have brain surgery
0
6962
4958
દર વર્ષે, આખી દુનિયા માંથી હજારો લોકો બ્રાઈન સર્જરી કરે છે.
00:11
without a single incision:
1
11920
2280
કોઈ પણ જાત ના ચીરા વગર
00:14
there’s no scalpel, no operating table, and the patient loses no blood.
2
14200
5340
નઈ છરી, નઈ ઓપરેશન ટેબલ અને દર્દી ને લોહી પણ નીકળ્યા વગર
00:19
Instead, this procedure takes place in a shielded room
3
19540
4101
અને આ પ્રક્રિયા એક બંધ રૂમ મા
00:23
with a large machine that emits invisible beams of light
4
23641
4532
મોટા મશીન દ્વારા થાય છે. જે દેખાઈ નય એવી લાઈટ નું બીમ
00:28
at a precise target inside the brain.
5
28173
3320
મગજ ની અંદર ચોક્કસ લક્ષ્ય પર પાડે છે.
00:31
This treatment is called stereotactic radiosurgery,
6
31493
4000
આ સારવાર ને સ્ટીરિયોટેક્ટિક રેડિયોસર્જરી
00:35
and those light beams are beams of radiation:
7
35493
3830
અને આ પ્રકાશ ના બીમ ને રેડિએશન બીમ કહેવામાં આવે છે
00:39
their task is to destroy tumors by gradually scrubbing away malignant cells.
8
39323
6060
તેમનું કામ જીવલેણ કોષોને ધીમે ધીમે ઘસીને ગાંઠોને નાશ કરવાનું છે.
00:45
For patients, the process begins with a CT-scan,
9
45383
3760
દર્દીઓ માટે આ પ્રક્રિયા સીટી સ્કેન થી શરૂ થાય છે.
00:49
a series of x-rays that produce a three-dimensional map of the head.
10
49143
4870
વારાફરતી એક્સરે [ X-Ray ] માથાનો ત્રિ-પરિમાણીય નકશો ઉત્પન્ન કરે છે.
આ અંદરની ગાંઠનુ ચોક્કસ સ્થાન, કદ અને આકાર બતાવે છે.
00:54
This reveals the precise location, size, and shape of the tumor within.
11
54013
5641
00:59
The CT-scans also help to calculate something called "Hounsfield Units,"
12
59654
5394
સીટી-સ્કેન “હ્યુન્સફિલ્ડ યુનિટ્સ” ની ગણતરી કરવામાં પણ મદદ કરે છે.
01:05
which show the densities of different tissues.
13
65048
3270
જે વિવિધ પેશીઓની ઘનતા દર્શાવે છે
01:08
This offers information about how radiation
14
68318
2920
આ માહિતી આપે છે કે કેવી રીતે રેડિએશન
01:11
will propagate through the brain, to better optimize its effects.
15
71238
4165
મગજ દ્વારા ફેલાશે અને કેવી રીતે અસરો ને વધારે ઓછી કરી શકાય
01:15
Doctors might also use magnetic resonance imaging, or MRI’s,
16
75403
4928
ઘણીવાર ડોકટરો મેગ્નટીક રેસોનન્સ ઇમેજિંગ અથવા એમઆરઆઈ [MRI]નો પણ ઉપયોગ કરે છે.
01:20
that produce finer images of soft tissue,
17
80331
3310
જે સૂક્ષ્મ પેશીઓના ઉત્તમ ફોટાઓ બનાવે છે
01:23
to assist in better outlining a tumor’s shape and location.
18
83641
4607
જે વધુ સારી રીતે ગાંઠના આકાર અને સ્થાન જાણવામા મદદ કરે છે.
01:28
Mapping its precise position and size is crucial
19
88248
3550
તેની ચોક્કસ સ્થિતિ અને કદનું મેપિંગ મહત્વનું છે
01:31
because of the high doses of radiation needed to treat tumors.
20
91798
4406
કારણકે ગાંઠોની સારવાર માટેનું રેડિએશન બહુ વધારે હોય છે.
01:36
Radiosurgery depends on the use of multiple beams.
21
96204
4102
રેડિયો સર્જરી અલગ-અલગ બીમના ઉપયોગ પર આધારિત છે.
01:40
Individually, each delivers a low dose of radiation.
22
100306
3730
વ્યક્તિગત રીતે બધા બીમમા ઓછી માત્રામા રેડિયેશન ઉત્પન્ન કરે છે.
01:44
But, like several stage lights converging on the same point
23
104036
4321
પરંતુ જેવી રીતે ઘણી બધી સ્ટેજ લાઇટ્સ એકજ જગ્યાએ ભેગી થઈને
01:48
to create a bright and inescapable spotlight, when combined,
24
108357
4658
એક તેજસ્વી અને સ્પોટલાઇટ બનાવે છે, જ્યારે તેઓ જોડાય છે,
ત્યારે તેઓ ભેગા મળીને ગાંઠને તોડી શકે તેટલો પાવર ઉત્પન્ન કરે છે.
01:53
the rays of radiation collectively produce enough power to destroy tumors.
25
113015
5508
01:58
In addition to enabling doctors to target tumors in the brain
26
118523
3820
વધારામાં તે ડૉક્ટર ને ગાંઠ ને ટાર્ગેટ કરવામાં મદદ કરે છે
02:02
while leaving the surrounding healthy tissue relatively unharmed,
27
122343
3410
તેથી આજુબાજુ ની તંદુરસ્ત પેશીઓ ને નુકશાન થાતુ નથી
02:05
the use of multiple beams also gives doctors flexibility.
28
125753
4103
અને આ અલગ અલગ બીમનો ઉપયોગ ડૉક્ટર ને સરળ પડે છે.
02:09
They can optimize the best angles and routes through brain tissue
29
129856
4533
તેઓને મગજની પેશીઓ દ્વારા શ્રેષ્ઠ ખૂણો અને સરળ માર્ગ ગોતવા
02:14
to reach the target and adjust the intensity within each beam
30
134389
4052
બધા બીમ ની તેજસ્વીતા અને ખૂણા મેળવવા
02:18
as necessary.
31
138441
1500
જરૂરી છે.
02:19
This helps spare critical structures within the brain.
32
139941
3010
આ મગજની અંદર બચેલી રચનાને મદદ કરે છે.
02:22
But what exactly does this ingenious approach do to the tumors in question?
33
142951
5167
પણ આ બુદ્ધિશાળી અભિગમ ગાંઠો સાથે કરે છે શું? ઈ પ્રશ્ર્ન છે.
02:28
When several beams of radiation intersect to strike a mass of cancerous cells,
34
148118
5678
જયારે ઘણાબધા બીમ ના રેડિએશન ભેગા થઈને કેન્સરગ્રસ્ત કોષો પર પ્રહાર કરે
02:33
their combined force essentially shears the cells’ DNA,
35
153796
4407
ત્યારે તે ભેગા મળીને બળજબરી પૂર્વક ડીએનએ [ DNA ] સાથે ભળીને
02:38
causing a breakdown in the cells’ structure.
36
158203
3140
કોષના માળખાને ભાંગી નાખે છે.
02:41
Over time, this process cascades into destroying the whole tumor.
37
161343
4855
સમયસાથે, આ પ્રક્રિયા આગળ વધીને આખી ગાંઠ તોડી નાખે છે.
02:46
Indirectly, the rays also damage the area immediately surrounding the DNA,
38
166198
5472
આડકતરી રીતે, આ બીમ ના કિરણો આજુબાજુ ના ડીએનએ [ DNA ] ને પણ તોડીને
02:51
creating unstable particles called free radicals.
39
171670
4149
અસ્થિર કણો બનાવે છે જેને ફ્રી રેડિકલ્સ કહેવાય છે.
02:55
This generates a hazardous microenvironment
40
175819
2540
આ જોખમી સૂક્ષ્મવાતાવરણ ઉભું કરે છે
02:58
that’s inhospitable to the tumor,
41
178359
2080
જે ગાંઠ નું નિવાસસ્થાન,
03:00
as well as some healthy cells in the immediate vicinity.
42
180439
3400
અને થોડાક તંદુરસ્ત કોષો ની તરત ખાલી જગ્યારે છે.
03:03
The risk of harming non-cancerous tissue is reduced
43
183839
3440
બિન-કેન્સરગ્રસ્ત પેશીને થતુ નુકશાન અટકાવા
03:07
by keeping the radiation beam coverage
44
187279
2420
રેડીએશન બીમ ને ક્ષેત્રમા
03:09
as close to the exact shape of the tumor as possible.
45
189699
4411
જેટલુ બને તેટલુ ગાંઠ ની નજીક રાખીને કરવામા આવે છે.
03:14
Once radiosurgery treatment has destroyed the tumor’s cells,
46
194110
3890
જયારે રેડીઓસર્જરી સારવાર ગાંઠને તોડી નાખે,
ત્યારે શરીરની કુદરતી સફાઈ રચના શરુ થાય છે.
03:18
the body’s natural cleaning mechanism kicks in.
47
198000
3300
03:21
The immune system rapidly sweeps up the husks of dead cells
48
201300
4000
રોગપ્રતિકારક તંત્ર તરતજ મૃત કોષોને કુશળતાથી સાફ કરીને
03:25
to flush them out of the body, while other cells transform into scar tissue.
49
205300
5192
શરીરની બહાર કાઢે ત્યારે બીજા કોષો ડાઘ વાળા કોષોમા બદલાય છે.
03:30
Despite its innovations, radiosurgery isn’t always the primary choice
50
210492
4812
તેની નવીનતાઓ હોવા છતાં, રેડિયોસર્જરી મગજની બધી કેન્સરની સારવાર માટે
03:35
for all brain cancer treatments.
51
215304
2310
હંમેશાં પ્રાથમિક પસંદગી હોતી નથી.
03:37
For starters, it’s typically reserved for smaller tumors.
52
217614
4130
શરૂઆત મા, તે સામાન્ય રીતે અનામત છે નાના ગાંઠો માટે.
03:41
Radiation also has a cumulative effect,
53
221744
2710
રેડિયેશનનો સંચિત અસર પણ થાય છે
03:44
meaning that earlier doses can overlap with those delivered later on.
54
224454
4556
મતલબ કે અગાઉના ડોઝ ઓવરલેપ થઈ શકે છે પછીના ડોઝ સાથે.
તેથી વારંવાર આવતા ગાંઠોવાળા દર્દીને
03:49
So patients with recurrent tumors
55
229010
2370
03:51
may have limitations with future radiosurgery treatments.
56
231380
4224
ભવિષ્યમા રેડિયોસર્જરી સારવાર મર્યાદિત થઈ શકે છે.
03:55
But these disadvantages weigh up against some much larger benefits.
57
235604
5063
પરંતુ આ ગેરફાયદાઓ સામે ફાયદાઓ વધારે છે.
04:00
For several types of brain tumors,
58
240667
2130
કેટલીય જાતની મગજના ગાંઠો માટે,
04:02
radiosurgery can be as successful as traditional brain surgery
59
242797
3840
રેડિયો સર્જરી પરંપરાગત મગજની શસ્ત્રક્રિયા સામે સફળ થઈ શકે છે
04:06
at destroying cancerous cells.
60
246637
1960
કેન્સરગ્રસ્ત કોષોને નષ્ટ કરવામા.
04:08
In tumors called meningiomas, recurrence is found to be equal, or lower,
61
248597
5232
મેનિન્જિઓમસ કહેવાતા ગાંઠોમાં, પુનરાવર્તન સમાન અથવા નીચું હોવાનું જોવા મળે છે
04:13
when the patient undergoes radiosurgery.
62
253829
2850
જયારે દર્દી રેડિયોસર્જરી કરે છે.
04:16
And compared to traditional surgery—
63
256679
1960
અને પરંપરાગત સર્જરીની તુલનામાં-
04:18
often a painful experience with a long recovery period—
64
258639
3340
તે ઘણીવાર દુઃખદાયી અને સારું થવામા પણ સમય લગાડે છે.
04:21
radiosurgery is generally pain-free,
65
261979
2760
જયારે રેડિયોસર્જરી સામાન્ય રીતે પીડા મુક્ત હોય છે,
04:24
and often requires little to no recovery time.
66
264739
3740
અને ઘણીવાર સાવ ઓછા સમય અથવા તરતજ સારું થઇ જાય છે.
04:28
Brain tumors aren’t the only target for this type of treatment:
67
268479
3570
આ પ્રકારની સારવાર મગજની ગાંઠો માટેજ નથી :
04:32
its concepts have been put to use on tumors of the lungs, liver, and pancreas.
68
272049
5138
બીજી ઘણીગાંઠ જેમકે સ્વાદુપિંડ, ફેફસાં અને યકૃત વગેરે માટે પણ ઉપયોગમા લેવામા આવે છે.
04:37
Meanwhile, doctors are experimenting with using it to treat conditions
69
277187
4000
અને અત્યારે, ડોકટરો બીજી કેટલીક સારવાર માટે પણ પ્રયોગ કરી રહ્યા છે
04:41
such as Parkinson’s disease, epilepsy, and obsessive compulsive disorder.
70
281187
5396
જેમકે પકિન્સન, એપિલેપ્સી, અને ઓબ્સેસીવ કમ્પલસિવ ડિસઑડર.
કેન્સર નિદાનની પીડા વિનાશક હોઈ શકે છે,
04:46
The pain of a cancer diagnosis can be devastating,
71
286583
3110
પરંતુ આમાં પ્રગતિઓ બિન-આક્રમક પ્રક્રિયાઓ
04:49
but advancements in these non-invasive procedures
72
289693
3040
એક સરળ માર્ગ રસ્તો બની શકે
04:52
are paving a pathway for a more gentle cure.
73
292733
3120
વધુ નમ્ર ઇલાજ માટે
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7