What productive conflict can offer a workplace | Jess Kutch

61,575 views ・ 2019-11-22

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Translator: vidhi Gajjar Reviewer: Harsh Chauhan
00:12
I am a labor organizer,
0
12833
2175
હું એક મજૂર સંગઠક છું
00:15
and in 2013, I cofounded an organization called coworker.org
1
15032
4799
અને ૨૦૧૩ માં, મે એક સંસ્થા શોધી જેને કોવકૅર.ઓઆરજી કહેવાય છેે.
00:19
that uses technology to help people join with coworkers
2
19855
4249
તકનીકનો ઉપયોગ કરે છે લોકોને સહકાર્યકરો સાથે જોડાવા માટે મદદ કરવા માટે
00:24
and organize for improvements in the workplace.
3
24128
3243
અને સુધારા માટે ર્કાયસ્થળ માં અરજી કરે છે.
00:27
Now, there are two kinds of reactions to what I do.
4
27986
3147
હવે, હું કરું છું તેના પર બે પ્રકારના પ્રતિક્રિયાઓ છે.
00:31
Actually, no, there are three.
5
31157
1820
ખરેખર, ના, ત્યાં ત્રણ છે.
00:33
The first is complete confusion about what organizing is.
6
33001
4401
પ્રથમ આયોજન શું છે તે વિશે સંપૂર્ણ મૂંઝવણ છે.
00:37
When my doctor asked what I do and I told him,
7
37426
2535
જ્યારે ડૉકટરે ક્હ્યું હું શું કરું છું અને મે કીધું,
00:39
he thought I meant organizing, like, Marie Kondo-style.
8
39985
3769
તેણે વિચાર્યું કે મારો અર્થ આયોજન કરવું છે, મેરી કોન્ડો-શૈલી જેમ.
00:43
(Laughter)
9
43778
1018
(હાસ્ય)
00:44
He was like, "Oh, that's so great, I could use some of that around here.
10
44820
3656
તેઓ આ પ્રકાર ના હતા,"ઓહ, તે ખુબજ સરસ છે, હું તેનો ઉપયોગ આસપાસ કરી શકું છું.
00:48
I would love to clean up our patient files."
11
48500
2257
હું અમારી દર્દીની ફાઇલો સાફ કરવાનું પસંદ કરીશ. "
00:50
And I had to explain to him that no, no, it's not that kind of organizing,
12
50781
4153
અને મારે તેને સમજાવવું પડ્યું કે ના, ના, તે આ પ્રકારનું આયોજન નથી,
00:54
it's more like if you showed up to work tomorrow
13
54958
2542
તે વધારે ગમસે જો તમે કાલે કામ કરી બતાવ્યું.
00:57
and all the nurses in the office had gotten together
14
57524
2499
અને આઁફીસ ની બધી નસૉ એક સાથે મળી ગઇ હતી.
01:00
to ask for an across-the-board raise.
15
60047
1809
મંડળ ને આગળ વધારવા પુછ્યું,
01:01
(Laughter)
16
61880
1141
(હાસ્ય)
01:03
"Oh," he replied, and he got really quiet.
17
63045
3716
"ઓહ" તેણે જવાબ આપ્યો, અને તે ખરેખર શાંત થઈ ગયો.
01:06
(Laughter)
18
66785
986
(હાસ્ય)
01:07
Yeah, and that's the second kind of reaction:
19
67795
2782
હા, અને તે બીજી પ્રકારની પ્રતિક્રિયા છે:
01:10
the uncomfortable kind.
20
70601
1587
અસ્વસ્થતા પ્રકારની.
01:12
People usually withdraw from the conversation
21
72212
2151
લોકો સામાન્ય રીતે વાતચીતમાંથી પાછા ખેંચે છે.
01:14
and find someone else to talk to.
22
74387
2165
અને કોઈ બીજા સાથે વાત કરવા માટે શોધો.
01:17
Finally, there's the third reaction,
23
77428
2085
અંતે, ત્રીજી પ્રતિક્રિયા છે,
01:19
the excited one,
24
79537
1317
ઉત્સાહિત એક,
01:20
the, "Oh my God, yes! We need this!"
25
80878
2742
એ છે "હે ભગવાન, હા! અમને આની જરૂર છે!",
01:23
And someone always proceeds to tell me a story.
26
83644
3052
અને કોઈ હંમેશા મને વાર્તા કહેવા આગળ વધારે છે.
01:26
It's always a story about a job or a coworker or a friend
27
86720
4085
તે હંમેશાં નોકરી,સહકાર્યકરો અથવા મિત્ર વિશેની વાર્તા હોય છે.
01:30
who's enduring something awful at work.
28
90829
2344
જે કામ પર કંઇક ભયાનક સ્થિતિ સહન કરે છે.
01:33
What I've noticed is that there is never a neutral response to what I do.
29
93197
4010
મેં નોંધ્યું છે તે એ છે હું જે પણ કરુ છું તેના વિષે ક્યારેય તટસ્થ પ્રતિસાદ મળતો નથી.
01:37
You're either repelled by it,
30
97231
2211
તમે કાં તો તેના દ્વારા ભગાડ્યા છો,
01:39
or you're struck with a lightning bolt of excitement.
31
99466
3124
અથવા તમે ઉત્તેજનાના વીજળીના બોલ્ટથી ત્રાટક્યા છે.
01:43
So why does my work stir up such strong reactions?
32
103113
3354
તો શા માટે મારું કાર્ય આવી તીવ્ર પ્રતિક્રિયાઓ ઉશ્કેરે છે?
01:47
My hunch is that it's about conflict.
33
107308
2701
મારી કુંજ એ છે કે તે સંઘર્ષ વિશે છે.
01:50
If you have power in your workplace,
34
110033
2301
જો તમારી પાસે તમારા કાર્યસ્થળમાં શક્તિ છે,
01:52
maybe as a CEO or a senior leader of some kind,
35
112358
3893
કદાચ સીઇઓ અથવા કોઈ પ્રકારનાં વરિષ્ઠ નેતા તરીકે,
01:56
you're going to feel uncomfortable with that power being challenged.
36
116275
4234
તમને તે શક્તિને પડકારવામાં આવે છે તેનાથી તમે અસ્વસ્થતા અનુભવો છો.
02:00
But if you lack power, or you know someone who lacks it and needs it,
37
120533
3870
પરંતુ જો તમારી પાસે શક્તિનો અભાવ છે, અથવા તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જેને તેનો અભાવ છે અને તેની જરૂર છે,
02:04
you might grab me by the shoulders and shake me, you're so pumped.
38
124427
3714
તમે મને ખભાથી પકડો અને મને હલાવી શકો છો, તો તમે પમ્પ છો.
02:08
But really, we can all benefit from understanding
39
128165
3829
પરંતુ ખરેખર, આપણે બધાં સમજણથી લાભ મેળવી શકીએ છીએ
02:12
what conflict can offer in our workplaces.
40
132018
2556
અમારા કાર્યસ્થળમાં કયા સંઘર્ષની ઓફર કરી શકે છે.
02:15
The power imbalance in our workplace is real,
41
135102
2785
આપણા કાર્યસ્થળમાં શક્તિનું અસંતુલન વાસ્તવિક છે,
02:17
and it's constantly changing.
42
137911
1977
અને તે સતત બદલાતું રહે છે.
02:19
Power moves between us, depending on our roles and status.
43
139912
4446
આપણી વચ્ચેની ભૂમિકા અને સ્થિતિને આધારે શક્તિ ચાલે છે.
02:24
Now, sometimes this can feel like office politics, right?
44
144382
3404
હવે, કેટલીકવાર આ ઑફિસના રાજકારણ જેવા લાગે છે, ખરુંને?
02:27
Which is never fun.
45
147810
1760
જેમાં ક્યારેય મજા નથી.
02:29
But when we contest for power thoughtfully
46
149594
2495
પરંતુ જ્યારે આપણે વિચારપૂર્વક સત્તા માટે લડીએ છીએ
02:32
and together with our coworkers,
47
152113
1968
અને આપણા સહકાર્યકરો સાથે,
02:34
it can be incredibly productive.
48
154105
2298
તે ઉત્સાહી ઉત્પાદક હોઈ શકે છે.
02:36
And it's that kind of productive conflict
49
156427
2028
અને તે તે પ્રકારનું ઉત્પાદક સંઘર્ષ છે
02:38
that I want to talk to you all about today,
50
158479
2055
આજેતમારીસાથે બધા વિશે વાત કરવામાંગુ છું,
02:40
the kind that can make some of us uncomfortable.
51
160558
2608
તે પ્રકાર જે આપણામાંના કેટલાકને અસ્વસ્થ કરી શકે છે.
02:43
Business leaders should embrace
52
163190
1528
ધંધાકીય નેતાઓએ આલિંગવું જોઈએ
02:44
when their workers conflict with policies and decisions,
53
164742
3159
જ્યારે તેમના કાર્યકરો નીતિઓ અને નિર્ણયો સાથે વિરોધાભાસ કરે છે,
02:47
both for what it teaches us
54
167925
2061
02:50
and for what it says about our commitment to each other.
55
170010
2710
અને તે આપણી એકબીજા પ્રત્યેની પ્રતિબદ્ધતા વિશે શું કહે છે.
02:53
So what do I mean by "productive conflict"?
56
173941
2260
તો મારે "ઉત્પાદક સંઘર્ષ" નોઅર્થ શું કહ્વો?
02:56
Well, let me tell you a story.
57
176225
1658
સારું,ચાલો હું તમને એકવાર્તા કહું.
02:58
In 2016, a store employee for an outdoor retailer --
58
178406
4479
2016 માં,બહારના વેપારી માટે દુકાની કર્મચારી -
03:02
I'll call her "Alex" --
59
182909
1427
હું તેણીને "એલેક્સ" કહીશ -
03:04
Alex approached her boss and asked for a raise.
60
184360
2794
એલેક્સ તેના બોસ પાસે પહોંચી અને વધારો કરવા માટે કહ્યું.
03:07
Now, she was told her pay was fairly standard for her position
61
187608
3266
હવે, તેણીને કહેવામાં આવ્યું કે તેણીની સ્થિતિ પ્રમાણે તેણીનો પગાર
03:10
and that her boss didn't even have the authority to give such a raise.
62
190898
3846
એકદમ પ્રમાણભૂત છે અનેતેણીનાબોસ પાસેપણ આટલો
03:14
And that was supposed to be the end of the conversation.
63
194768
2711
વધારો આપવાનો અધિકાર નથી. અને તે વાતચીતનો અંત હોવાનું
03:18
Unhappy with that answer,
64
198107
1547
માનવામાંઆવતુંહતું. તેજવાબથીનાખુશ,
03:19
Alex went home, and she decided to create a campaign on coworker.org,
65
199678
3873
એલેક્સ ઘરે ગયો, અને તેણે સહકર્મી.ઓઆરજી પર એક ઝુંબેશ બનાવવાનું નક્કી કર્યું,
03:23
asking the corporate office to give raises to store employees.
66
203575
4294
કોર્પોરેટ ઑફિસને કર્મચારીઓને સ્ટોર કરવા માટે વધારો આપવા જણાવ્યું છે.
03:27
Within days, employees from around the country
67
207893
2346
દિવસોમાં, દેશભરના કર્મચારીઓ
03:30
began joining Alex's effort and sharing their own stories
68
210263
2926
એલેક્સનાપ્રયત્નમાં જોડાવાનું શરૂ કર્યું અને તેમની પોતાની
03:33
about what they were earning --
69
213213
1542
વાર્તાઓશેરકરી તેઓશુંકમાતા તેવિશે
03:34
11, 12 dollars an hour --
70
214779
1588
03:36
and how that wage was impacting their lives.
71
216391
2373
અનેતે વેતન તેમનાજીવનનેકેવી રીતે અસરકરી રહ્યુંહતું.
03:38
Some even shared that they had quit recently
72
218788
2818
કેટલાકલોકોએએવુંપણ શેરકર્યુંહતું કે તેઓએતાજેતરમાંવિદાયલીધીહતી
03:41
to work for competitors who paid more.
73
221630
2357
વધુ ચૂકવણી કરનારા હરીફો માટે કામ કરવા.
03:44
But here's the thing: they also shared that they didn't want to quit,
74
224011
3283
પરંતુ વાત અહીં છે: તેઓ એ પણ શેર કર્યું હતું કે તેઓ છોડવા માંગતા નથી,
03:47
they liked their job, they believed in the company's mission,
75
227318
2872
તેઓને તેમની નોકરી ગમી, તેઓ કંપનીના મિશનમાં માનતા,
03:50
but for them, the pay issue was a growing problem in their work lives.
76
230214
5014
પરંતુ તેમના માટે, પગારનો મુદ્દો તેમની કાર્યકારી જીવનમાં વધતી સમસ્યા હતી.
03:55
Well, after weeks of this groundswell of employee activism,
77
235974
4422
ઠીક છે, કર્મચારીની સક્રિયતાના આ આધારોની અઠવાડિયા પછી,
04:00
the company decided to raise wages
78
240420
1722
કંપનીએ વેતન વધારવાનો નિર્ણય કર્યો
04:02
by five to 15 percent in cities across the country.
79
242166
3683
દેશભરના શહેરોમાં પાંચથી 15 ટકાનો વધારો.
04:05
And that's what I mean by productive conflict:
80
245873
2144
અને આનો અર્થ મારો ઉત્પાદક સંઘર્ષ છે:
04:08
pushing up against the things that aren't working for us
81
248041
2673
જે બાબતો આપણા માટે કામ કરી રહી નથી તેની સામે દબાણ કરવું
04:10
when there exists no other path forward.
82
250738
1999
જ્યારે આગળ કોઈ બીજો માર્ગ નથી.
04:13
The other thing I learned in doing this work
83
253681
2326
બીજી વસ્તુ જે મેં આ કાર્ય કરવામાં શીખી
04:16
is that people engage in productive conflict
84
256031
2087
તે છે કે લોકો ઉત્પાદક સંઘર્ષમાં ભાગ લે છે
04:18
when they care about their jobs and their coworkers.
85
258142
3815
જ્યારે તેઓ તેમની નોકરી અને તેમના સહકાર્યકરોની કાળજી લે છે.
04:21
Now, that surprised me at first.
86
261981
2030
હવે, એણે મને પહેલા આશ્ચર્યચકિત કર્યું.
04:24
I expected the worst jobs, the worst workplaces,
87
264035
2905
મને અપેક્ષા છે કે સૌથી ખરાબ નોકરીઓ, સૌથી ખરાબ કાર્યસ્થળો,
04:26
to have the most employee activism on our site,
88
266964
2562
અમારી સાઇટ પર સૌથી વધુ કર્મચારીની સક્રિયતા રાખવા માટે,
04:29
but the opposite is often true.
89
269550
2564
પરંતુ વિરુદ્ધ ઘણીવાર સાચું હોય છે.
04:32
When we come together, we can accomplish great things.
90
272836
4778
જ્યારે આપણે એક સાથે આવીએ છીએ, ત્યારે આપણે મહાન વસ્તુઓ પ્રાપ્ત કરી શકીએ છીએ.
04:37
At one company,
91
277638
1585
એક કંપનીમાં,
04:39
there are more than 50 campaigns by employees there
92
279247
2815
ત્યાં કર્મચારીઓ દ્વારા 50 થી વધુ ઝુંબેશ કરવામાં આવી છે
04:42
on issues ranging from dress code changes to legitimate safety concerns.
93
282086
5294
ડ્રેસ કોડ ફેરફારોથી લઈને કાયદેસર સલામતીની સમસ્યાઓ સુધીના મુદ્દાઓ પર.
04:47
And get this:
94
287404
1549
અને આ મેળવો:
04:48
that same company has the lowest voluntary turnover rate
95
288977
4379
તે જ કંપનીનો સૌથી નીચો સ્વૈચ્છિક ટર્નઓવર રેટ છે
04:53
of any major chain in its sector.
96
293380
2388
તેના ક્ષેત્રમાં કોઈપણ મોટી સાંકળ છે.
04:55
And it also has one of the higher productivity rates as well.
97
295792
3259
અને તે પણ એક ઉચ્ચ ઉત્પાદકતા દર ધરાવે છે.
05:01
Business leaders: you shouldn't fear conflict,
98
301106
2817
વ્યાપાર નેતાઓ: તમારે સંઘર્ષનો ભય ન રાખવો જોઈએ,
05:03
and you shouldn't try to tamp down on it
99
303947
1934
અનેતેના પર ચેડા કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ
05:05
the minute it bubbles up in your workforce.
100
305905
2697
મિનિટ તે તમારા કાર્યબળ માં પરપોટા.
05:08
While it can introduce uncertainties that can be difficult to manage,
101
308626
4631
જ્યારે તે અનિશ્ચિતતાઓને રજૂ કરી શકે છે જેનું સંચાલન કરવું મુશ્કેલ હોઈ શકે છે,
05:13
those uncertainties are trying to tell you something
102
313281
3355
તે અનિશ્ચિતતાઓ તમને કંઈક કહેવાનો પ્રયાસ કરી રહી છે
05:16
about an underlying problem that needs your attention.
103
316660
3359
અંતર્ગત સમસ્યા વિશે જેને તમારું ધ્યાન આપવાની જરૂર છે.
05:20
And I think this is especially important right now,
104
320592
3043
અને મને લાગે છે કે આ હાલમાં અગત્યનું છે,
05:23
you know, as technology transforms nearly everyone's job
105
323659
4490
તમે જાણો છો, કેમ કે ટેકનોલોજી લગભગ દરેકની નોકરીમાં પરિવર્તન લાવે છે
05:28
and as the structures that contain our work
106
328173
2868
અને અમારું કાર્ય સમાયેલી રચનાઓ તરીકે
05:31
are changing at a pace not seen since the Industrial Revolution.
107
331065
3980
ઔદ્યોગિક ક્રાંતિ પછી ન જોવાતી ગતિએ બદલાઇ રહ્યા છે.
05:35
We all need to be shaping and participating in the future of work.
108
335513
5004
આપણે બધાએ કાર્યના ભવિષ્યમાં આકાર આપવાની અને ભાગ લેવાની જરૂર છે.
05:40
We all need to be challenging and changing the parts of our work lives
109
340541
3967
આપણે બધાએ આપણા કાર્યકારી જીવનના ભાગોને પડકારવા અને બદલવાની જરૂર છે
05:44
that are broken.
110
344532
1218
તે તુટી રહ્યા છે.
05:47
So I hope the next time a coworker invites you
111
347027
3372
તેથી હું આશા રાખું છું કે આગલી વખતે કોઈ સહકર્મચારી તમને આમંત્રણ આપે
05:50
maybe to join a sign-on letter to your boss,
112
350423
3262
કદાચ તમારા સાહેબને સાઇન-ઇન લેટર માં જોડાવા માટે,
05:53
or a group of employees asks for a meeting
113
353709
2765
અથવા કર્મચારીઓનું જૂથ મીટિંગ માટે પૂછે છે
05:56
to discuss their concerns about the new health care plan,
114
356498
3536
નવી આરોગ્ય સંભાળ યોજના વિશે તેમની ચિંતાઓ પર ચર્ચા કરવા માટે,
06:00
I hope you'll consider it an opportunity
115
360058
3058
હું આશા રાખું છું કે તમે તેને એક તક ગણાશો
06:03
to build a better workplace,
116
363140
1960
વધુ સારું કાર્યસ્થળ બનાવવા માટે,
06:05
a stronger business
117
365124
2276
એક મજબૂત વ્યવસાય
06:07
and an economy that works for all of us.
118
367424
2633
અને અર્થશાસ્ત્ર જે આપણા બધા માટે કાર્ય કરે છે.
06:10
Thank you.
119
370081
1323
આભાર.
06:11
(Applause)
120
371428
4429
(તાળીઓ)
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7