Nirmalya Kumar: India's invisible innovation

12,906 views ・ 2015-07-15

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

00:00
Translator: Thu-Huong Ha Reviewer: Jenny Zurawell
0
0
7000
Translator: Ashok Vaishnav Reviewer: Sakshat Kapoor
00:12
Over the last two decades, India has become
1
12039
2974
છેલ્લાં બે દાયકામાં ભારત સૉફ્ટવૅર વિકાસનું અને આપણ જેને
00:15
a global hub for software development
2
15013
3039
ઑફિસની પાછલા ભાગની સેવાઓ કહીએ છીએ
00:18
and offshoring of back office services, as we call it,
3
18052
4027
તેને અન્ય દેશમાંથી પૂરૂં પાડવાનું વૈ શ્વિક કેન્દ્ર બની રહ્યું છે.
00:22
and what we were interested in finding out was that
4
22079
5020
આપણને એ જાણવામાં રસ છે કે છેલ્લા બે દાયકામાં
00:27
because of this huge industry that has started
5
27099
3940
અન્ય દેશમાંથી સૉફ્ટવેર વિકાસ અને પાછળની ઓફિસ સેવાઓનાં
00:31
over the last two decades in India,
6
31039
2011
કેન્દ્ર બનવાને કારણે, શું વિકસિત દેશોમાંથી
00:33
offshoring software development and back office services,
7
33050
2991
સફેદ કૉલર નોકરીઓ
00:36
there's been a flight of white collar jobs
8
36041
2023
ભારત ભણી ધકેલાઇ
00:38
from the developed world to India.
9
38064
3951
ગઇ છે કે નહીં.
00:42
When this is combined with the loss of manufacturing jobs
10
42015
3056
વળી ઉત્પાદનને લગતી નોકરીઓનાં ચીનમાં ખસેડાઇ
00:45
to China, it has, you know, led to considerable angst
11
45071
3930
જવાને કારણે પશ્ચિમી દેશોની પ્રજામાં આ બાબતે
00:49
amongst the Western populations.
12
49001
3088
ખાસ્સો ગુસ્સો છે.
00:52
In fact, if you look at polls, they show a declining
13
52089
2962
હકીકતે જૂઓ તો, ચુંટણીઓમાં પશ્ચિમના દેશોમાં મુક્ત વ્યાપારમાટે
00:55
trend for support for free trade in the West.
14
55051
5036
ટેકો ઘટતો જતો દેખાઇ રહ્યો છે.
01:00
Now, the Western elites, however, have said
15
60087
2999
જો કે પશ્ચિમના દેશોનો ઉચ્ચ વર્ગ તો કહે છે કે
01:03
this fear is misplaced.
16
63086
2000
આવો ભય અસ્થાને છે.
દા.ત. જો તમે વાંચ્યું હોય - અને મારૂં માનવું છે કે તમારામાંના ઘણાં એ
01:05
For example, if you have read — I suspect many of you
17
65086
2922
01:08
have done so — read the book by Thomas Friedman
18
68008
3032
વાંચ્યું જ છે- થોમસ ફ્રાઈડમૅનનું "વિશ્વ સપાટ છે" નામક પુસ્તક,
01:11
called "The World Is Flat," he said, basically, in his book
19
71040
3034
જેમાં તેઓ મૂળભૂત રીતે તો કહે છે કે
01:14
that, you know, this fear for free trade is wrong
20
74074
4019
મુક્ત વ્યાપરને લગતો આ ભય અસ્થાને છે
01:18
because it assumes, it's based on a mistaken assumption
21
78093
2974
કારણ કે તેનો આધાર એક ભુલથી માની લેવાયેલ વિચાર છે
01:21
that everything that can be invented has been invented.
22
81067
3984
જેના મુજબ જે કંઇ નવું શોધાવાનું હતું તે બધું જ શોધાઇ ચૂક્યુ છે.
01:25
In fact, he says, it's innovation that will keep the West
23
85051
2986
તેમનું કહેવું છે કે, હકીકતે તો નવોત્થાન, પશ્ચિમી દેશોમાં
01:28
ahead of the developing world,
24
88037
1973
ત્યાં કરાઇ રહેલ નવાં,આધુનિક કાર્યો
01:30
with the more sophisticated, innovative tasks being done
25
90010
3042
અને તેની સરખામણીમાં, વિકાસશીલ દેશોમાં
01:33
in the developed world, and the less sophisticated,
26
93052
2973
કરાઇ રહેલાં થોડાં કંટાળાજનક કાર્યો
01:36
shall we say, drudge work being done
27
96025
1058
પશ્ચિમ જગતને વિકાસશીલ દેશોથી
01:37
in the developing world.
28
97083
3016
આગળ રાખતું રહેશે.
01:40
Now, what we were trying to understand was,
29
100099
3932
તો, આપણે આ વાત જ સમજવાની કોશીશ કરી રહ્યાં હતાં,
01:44
is this true?
30
104031
2976
કેમ ખરૂં ને?
01:47
Could India become a source, or a global hub,
31
107007
3079
શું જેમ તે પાછળની ઑફિસની સેવાઓ અને સૉફ્ટવેર વિકાસનું કેન્દ્ર
01:50
of innovation, just like it's become a global hub
32
110086
3917
બની શક્યું છે, તે જ રીતે શું ભારત નવોત્થાનનું
01:54
for back office services and software development?
33
114003
3087
પણ કેન્દ્ર બની શકશે ખરૂ?
01:57
And for the last four years, my coauthor Phanish Puranam
34
117090
3982
છેલ્લાં ચાર વર્ષથી હું અને મારા સહલેખક, ફણીશ પુરણમ,
02:01
and I spent investigating this topic.
35
121072
3930
આ વિષય પર શોધ-તપાસ કરી રહ્યા છીએ.
02:05
Initially, or, you know, as people would say, you know,
36
125002
4000
શરૂ શરૂમાં તો, તમે જાણો જ છો કે, જે લોકો પશ્ચિમનાં નવોત્થાન
પધ્ધતિના ટેકેદારો છે એવાં લોકો થોડા આક્રમક થઇને
02:09
in fact the more aggressive people who are supporting
37
129002
2041
02:11
the Western innovative model, say,
38
131043
2026
એવા સવાલો પૂછે, જેમ કે
02:13
"Where are the Indian Googles, iPods and Viagras,
39
133069
2958
"જો ભારતીયો જો એટલા જ બુધ્ધિશાળી હોય,
02:16
if the Indians are so bloody smart?" (Laughter)
40
136027
4026
તો ભારતીય ગુગલ કે આઇ-પૉડ કે વાયગ્રા ક્યાં છે?" (હાસ્ય)
02:20
So initially, when we started our research, we went
41
140053
2035
એટલે, અમારાં સંશોધનની શરૂઆત કરતી વખતે
02:22
and met several executives, and we asked them,
42
142088
2010
અમે ઘણા પ્રબંધકોને મળ્યા અને તેમને પૂછ્યું,
02:24
"What do you think? Will India go from being a favored
43
144098
2929
ભારત સૉફ્ટવેર વિકાસ અને પાછળની ઑફિસ સેવાઓનાં મહત્વના મુકામથી
02:27
destination for software services and back office services
44
147027
3000
આગળ વધીને નવોત્થાનની મંજિલ બની શકે
02:30
to a destination for innovation?"
45
150027
3010
એ વિષે તમારૂં શું માનવું છે?"
02:33
They laughed. They dismissed us.
46
153037
1986
તેઓએ હસીને અમને કાઢી મૂક્યા.
તેઓએ અમને કહ્યું,"શું તમને ખબર નથી કે ભારતીયો કંઇ જ નવું નથી કરતા?"
02:35
They said, "You know what? Indians don't do innovation."
47
155023
3007
02:38
The more polite ones said, "Well, you know, Indians
48
158030
2030
જે થોડા વિનયી હતા તેઓનું કહેવું હતું કે, "હા, ભારતીયો
02:40
make good software programmers and accountants,
49
160060
3007
સારા સૉફ્ટવૅર પ્રોગ્રામર કે હિસાબનીસ બની શકે,
02:43
but they can't do the creative stuff."
50
163067
2950
પણ તેઓ કંઇ સર્જનાત્મક કામ ન કરી શકે."
02:46
Sometimes, it took a more, took a veneer of sophistication,
51
166017
4066
કોઇ વાર આ બાબતને આધુનિક સજ્જનતાનો થોડૉ અંચળો પહેરાવી દેવામાં આવે
02:50
and people said, "You know, it's nothing to do with Indians.
52
170083
2950
અને કહેવામાં આવે કે" આમાં ભારતીયતાને કંઇ લેવા દેવા નથી.
02:53
It's really the rule-based, regimented education system
53
173033
3061
તેનું ખરૂં કારણ તો ભારતમાં કાયદાઓની જડતા માં જકડાયેલી પધ્ધતિમાં બંધ શિક્ષણ
02:56
in India that is responsible for killing all creativity."
54
176094
4938
તંત્રને કારણે ભારતીયોની સર્જનાત્મકતા ખતમ થઇ ગઇ છે.
જો તમારે ખરા અર્થમાં સર્જનાત્મકતા જોવી હોય તો
03:01
They said, instead, if you want to see real creativity,
55
181032
2054
સિલિકૉન વેલીમાંની ગુગલ, માઇક્રૉસૉફ્ટ કે ઇન્ટૅલ
03:03
go to Silicon Valley, and look at companies
56
183086
1999
03:05
like Google, Microsoft, Intel.
57
185085
2966
જેવી કંપનીઓ જોવી જોઇએ.
03:08
So we started examining the R&D and innovation labs
58
188051
2954
એટલે અમે સિલિકૉન વેલીમાં આવેલી સંશોધન અને વિકાસ તેમ જ નવોત્થાન
03:11
of Silicon Valley.
59
191005
2052
પ્રયોગશાળાઓ જોવાનું શરૂ કર્યું.
03:13
Well, interestingly, what you find there is,
60
193057
2014
મજાની વાત એ છે કે ત્યાં સામાન્ય રીતે
03:15
usually you are introduced to the head of the innovation lab
61
195071
2993
તમારો પરિચય નવોત્થાન પ્રયોગશાળાના કે સંશોધન અને વિકાસ
03:18
or the R&D center as they may call it,
62
198064
1997
વિભાગના વડા સાથે કરાવવામા આવે,
03:20
and more often than not, it's an Indian. (Laughter)
63
200061
3963
અને જે મોટા ભાગે કોઇ ને કોઇ ભારતીય જ નીકળે. (હાસ્ય)
03:24
So I immediately said, "Well, but you could not have been
64
204024
3003
મેં તરત જ એમને પૂછ્યું," પણ તમે ભારતમાં તો નહીં
03:27
educated in India, right?
65
207027
1035
ભણ્યા હો, ખરૂંને?
03:28
You must have gotten your education here."
66
208062
1956
તમારૂં ભણતર તો અહીં જ થયું હશે."
03:30
It turned out, in every single case,
67
210018
3986
હકીકત તો એ હતી કે, તેમાંના દરેક
03:34
they came out of the Indian educational system.
68
214004
4022
ભારતનાં શિક્ષણ તંત્રમાંથી બહાર પડ્યા હતા.
03:38
So we realized that maybe we had the wrong question,
69
218026
2049
એટલે અમને થયું કે કદાચ અમારો સવાલ ખોટો હશે,
03:40
and the right question is, really, can Indians
70
220075
2987
અને ખરો પ્રશ્ન એ હશે કે, શું સાચે જ, ભારતથી આવેલ
03:43
based out of India do innovative work?
71
223062
3980
ભારતીય નવોત્થાનનું કામ કરી શકે ખરાં?
03:47
So off we went to India. We made, I think,
72
227042
2028
અમે પાછા ભારત ગયા. મારા માનવા પ્રમાણે , અમે
03:49
about a dozen trips to Bangalore, Mumbai, Gurgaon,
73
229070
3022
બેંગલોર,મુંબઇ, ગુરગાંવ, દિલ્હી, હૈદરાબાદ અને તમે કહો તે જગ્યાનાં
03:52
Delhi, Hyderabad, you name it, to examine
74
232092
2919
ડઝનેક ચક્કર લગાવ્યાં- માત્ર એટલું શોધવા કે આ શહેરોમાં
03:55
what is the level of corporate innovation in these cities.
75
235011
5025
કૉર્પૉરૅટ નવોત્થાનની શું પરિસ્થિતિ છે.
અને જેમ જેમ અમે અમારાં સંશોધનમાં આગળ વધતા ગયા તેમ તેમ
04:00
And what we found was, as we progressed in our research,
76
240036
2058
04:02
was, that we were asking really the wrong question.
77
242094
2996
અમને સમજાતું ગયું કે, હકીકતે અમે ખોટો સવાલ પૂછી રહ્યા હતા.
04:05
When you ask, "Where are the Indian Googles,
78
245090
1975
જ્યારે તમે એમ પૂછો કે "ભારતનાં ગુગલ કે આઇપૉડ કે વાયગ્રા
04:07
iPods and Viagras?" you are taking a particular perspective
79
247065
4034
ક્યાં છે?, તમે નવોત્થાનના એક ખાસ દ્રષ્ટિકોણને જ જોઇ રહ્યા છો
04:11
on innovation, which is innovation for end users,
80
251099
4916
જે વપરાશકારને નજરે દેખાય છે તેવું
04:16
visible innovation.
81
256015
1063
નવોત્થાન છે.
04:17
Instead, innovation, if you remember, some of you
82
257078
3969
જેને બદલે, જો તમને યાદ હોય કે જો તમે ખ્યાતનામ
અર્થશાસ્ત્રી,શુમ્પૅટરની વ્યાખ્યા વાંચી હોય, જેમાં તે કહે છે કે
04:21
may have read the famous economist Schumpeter,
83
261047
2001
04:23
he said, "Innovation is novelty
84
263048
2007
નવોત્થાન એ મૂલ્યનાં સર્જન અને વહેંચણીમાં
04:25
in how value is created and distributed."
85
265055
3976
નવીનતા લાવવામાં રહેલ છે."
04:29
It could be new products and services,
86
269031
2013
એ નવાં ઉત્પાદનો કે સેવાઓ ઉપરાંત
ઉત્પાદન કરવાની નવી જ રીતની પ્રક્રિયા પણ હોઇ શકે.
04:31
but it could also be new ways of producing products.
87
271044
2033
04:33
It could also be novel ways of organizing firms and industries.
88
273077
3014
કે પછી પેઢીઓ કે ઉદ્યોગોને નવી રીતે ગઠીત કરવાની રીત પણ હોઇ શકે.
04:36
Once you take this, there's no reason to restrict innovation,
89
276091
3986
જેવું આ દ્રષ્ટિથી વિચારીએ કે જોઇ શકાય છે કે નવોત્થાનને માત્ર તેના લાભકર્તાઓ,
04:40
the beneficiaries of innovation, just to end users.
90
280077
4000
આખરી વપરાશકારો, પૂરતું મ ર્યાદીત કરવા માટે કોઇ કારણ નથી.
04:44
When you take this broader conceptualization of innovation,
91
284077
2961
જ્યારે નવોત્થાનની આ બૃહદ પરિકલ્પનાના સંદર્ભમાં આપણે વિચારીએ છીએ
04:47
what we found was, India is well represented
92
287038
3034
ત્યારે ભારતની સારી એવી હાજરી જોઇ શકીએ છીએ,
04:50
in innovation, but the innovation that is being done in India
93
290072
3934
પરંતુ, ભારતમાંજે કંઇ નાવીન્યકરણ થઇ રહ્યું છે, તે
04:54
is of a form we did not anticipate, and what we did was
94
294006
3020
આપણે જે સ્વરૂપમાં જોવા માગીએ છીએ તે સ્વરૂપમાં નહીં,પણ
04:57
we called it "invisible innovation."
95
297026
2065
જેને "અદ્રષ્ય નવોત્થાન" કહી શકાય તે સ્વરૂપમાં છે.
04:59
And specifically, there are four types of invisible innovation
96
299091
2987
ભારતમાંથી બહાર પડતાં નવોત્થાન ચાર પ્રકારમાં
05:02
that are coming out of India.
97
302078
2020
વહેંચી શકાય.
05:04
The first type of invisible innovation out of India
98
304098
2970
જેમાંનું પહેલા પ્રકારનું અદ્રષ્ય નવોત્થાન છે
05:07
is what we call innovation for business customers,
99
307068
2989
જેને આપણે વ્યાવસાયિક ગ્રાહકોમાટેનું કહેશું,
05:10
which is led by the multinational corporations,
100
310057
2985
જેમાં બહુરાષ્ટ્રીય કૉર્પૉરેશન આગળ પડતો ભાગ ભજવી રહ્યાં છે,
05:13
which have -- in the last two decades, there have been
101
313042
2993
તેઓએ, છેલ્લાં ૨૦ વર્ષમાં ૭૫૦ સંશોધન અને વિકાસ કેન્દ્ર
05:16
750 R&D centers set up in India by multinational companies
102
316035
6029
સ્થાપ્યાં છે, જેમાં
05:22
employing more than 400,000 professionals.
103
322064
4022
૪૦૦,૦૦૦થી વધારે વ્યાવસાયિકો કામ કરે છે.
05:26
Now, when you consider the fact that, historically,
104
326086
4926
હવે જો આપણે એ દ્રષ્ટિએ જોઇએ કે પરાપૂર્વથી
05:31
the R&D center of a multinational company
105
331012
3017
બહુરાષ્ટ્રીય કંપનીઓનાં સંશોધન અને વિકાસ કેન્દ્ર
05:34
was always in the headquarters, or in the country of origin
106
334029
4069
હંમેશા તેમનાં મુખ્યકાર્યસ્થળમાં કે તે બહુરાષ્ટ્રીય કંપનીના મૂળ દેશમાં
05:38
of that multinational company, to have 750 R&D centers
107
338098
3990
રહેતાં, ત્યારે ભારતમાં ૭૫૦ સંશોધન અને વિકાસ કેન્દ્રની
05:42
of multinational corporations in India
108
342088
2937
સ્થાપના થવી એ ખરેખર
05:45
is truly a remarkable figure.
109
345025
2057
નોંધપાત્ર આંકડો છે.
05:47
When we went and talked to the people in those innovation
110
347082
2923
અમે જ્યારે એ નવોત્થાન કેન્દ્રોની મુલાકાત લીધી
અને તેમને તેમના હાલમાં ચાલી રહેલાં કામ વિષે પૂછ્યું,
05:50
centers and asked them what are they working on,
111
350005
2061
તો જ્વાબ મળ્યો કે "અમે હાલમાં વૈશ્વિક ઉત્પાદનો પર કામ કરી રહ્યાં છીએ."
05:52
they said, "We are working on global products."
112
352066
2010
05:54
They were not working on localizing global products
113
354076
2963
તેઓ કોઇ વૈશ્વિક ઉત્પાદનનું ભારતમાં વપરાશ કરવા માટે સ્થાનિયકરણ
05:57
for India, which is the usual role of a local R&D.
114
357039
3972
નહોતા કરી રહ્યા, જે આવાં સંશોધનનું કેન્દ્રો સામાન્યતઃ કરતાં હોય છે.
06:01
They were working on truly global products,
115
361011
2050
તેઓ ખરેખર વૈશ્વિક ઉત્પાદનો પર જ કામ કરી રહ્યાં હતાં,
06:03
and companies like Microsoft, Google, AstraZeneca,
116
363061
3976
તો વળી માઇક્રૉસૉફ્ટ,ગુગલ, ઍસ્ટ્રાઝેનેકા, જનરલ ઇલૅક્ટ્રીક,
06:07
General Electric, Philips, have already answered
117
367037
2987
ફીલીપ્સ જેવી કંપનીઓ તો જણાવી જ ચૂકી છે
06:10
in the affirmative the question that from their Bangalore
118
370024
3048
તેમનાં બેંગ્લોર અને હૈદ્રાબાદ સંશોધન વિકાસ કેન્દ્રમાંથી
06:13
and Hyderabad R&D centers they are able to produce
119
373072
3995
તેઓ સમગ્ર દુનિયામાં વેચાતાં હોય તેવાં ઉત્પાદનો
06:17
products and services for the world.
120
377067
3002
તૈયાર કરાવડાવે છે.
06:20
But of course, as an end user, you don't see that,
121
380069
2967
હા,સાંકળની સહુથી છેલ્લી કડી તરીકે આપણને તે દેખાતું નથી
06:23
because you only see the name of the company,
122
383036
1051
કારણકે આપણે માત્ર કંપનીનું નામ જોઇ શકીએ છીએ,
06:24
not where it was developed.
123
384087
3977
તે ક્યાં વિકસાવાયેલ છે તે નહીં.
06:28
The other thing we were told then was, "Yes, but, you know,
124
388064
2984
તે ઉપરાંત અમને એમ પણ કહેવામાં આવ્યું કે," હા, પરંતુ,
ભારત સ્થિત સંશોધન કેન્દ્રોમાંથી જે પ્રકારનું કામ બહાર પડે છે
06:31
the kind of work that is coming out of the Indian R&D center
125
391048
2024
06:33
cannot be compared to the kind of work that is coming out
126
393072
2003
તે અમેરિકા સ્થિત સંશોધન કેન્દ્રોમાંથી બહાર પડતાં કામની સાથે
06:35
of the U.S. R&D centers."
127
395075
2935
સરખાવી શકાય તેમ નથી."
06:38
So my coauthor Phanish Puranam, who happens to be
128
398010
1061
એટલે, એક ખુબ જ ચાલાક વ્યક્તિ એવા મારા
06:39
one of the smartest people I know, said
129
399071
2937
સહલેખક, ફનિશ પુરણમે નક્કી કર્યું કે
06:42
he's going to do a study.
130
402008
1045
તે આ બાબતનો અભ્યાસ કરશે.
06:43
What he did was he looked at those companies
131
403053
2966
તેણે એવી કંપનીઓ પસંદ કરી જેમનાં અમેરિકામાં
06:46
that had an R&D center in USA and in India,
132
406019
3071
તેમ જ ભારતમાં સંશોધન કેન્દ્રો હોય,
06:49
and then he looked at a patent that was filed
133
409090
2957
અને પછી તેમણે અમેરિકામાંથી નોંધાવાયેલ પૅટન્ટ અને
06:52
out of the U.S. and a similar patent filed out of the same
134
412047
2971
તેના જેવી જ એ કંપનીની ભારત સ્થિત પેટા કંપની દ્વારા નોંધાવાયેલ
06:55
company's subsidiary in India,
135
415018
2050
પેટંટને સરખાવી જોઇ.
આમ હવે તેઓ અમેરિકા સ્થિત સંશોધન કેન્દ્રો્ દ્વારા નોંધાવાયેલ પેટંટ અને
06:57
so he's now comparing the patents of R&D centers
136
417068
3008
07:00
in the U.S. with R&D centers in India of the same company
137
420076
4001
એ જ કંપનીનાં ભારત સ્થિત સંશોધન કેન્દ્ર દ્વારા નોધાવાયેલ પેટંટની સરખામણી કરી
ભારતમાંના સંશોધન કેન્દ્રોવડે નોંધાવાયેલ પેટંટની ગુણવત્તા કેવી છે
07:04
to find out what is the quality of the patents filed
138
424077
2930
અને તે અમેરિકામાંના સંશોધન કેંન્દ્રોવડે નોંધાવાયેલ પેટંટની સરખામણીમાં
07:07
out of the Indian centers and how do they compare
139
427007
1087
07:08
with the quality of the patents filed out of the U.S. centers?
140
428094
2979
ગુણવત્તાની દ્રષ્ટિએ કેવી છે તેનો અભ્યાસ કરી રહેલ છે.
07:11
Interestingly, what he finds is
141
431073
2021
અને જ્યારે અમે પૅટંટની ગુણવત્તાને
07:13
— and by the way, the way we look at the quality of a patent
142
433094
2971
જેને ભાવી અવતરણ-સંદર્ભ તરીકે ઓળખવામાં આવે છે એ દ્રષ્ટિ - ભવિષ્યની
07:16
is what we call forward citations: How many times
143
436065
2990
પેટંટમાં જૂની પેટંટ ના કેટલા સંદર્ભ ટાંકે છે? - વડે પેટંટની
07:19
does a future patent reference the older patent? —
144
439055
4017
ગુણવત્તાની ચકાસણી કરતાં બહુ જ રસપ્રદ
07:23
he finds something very interesting.
145
443072
2951
તારણ જોવા મળે છે.
07:26
What we find is that the data says
146
446023
2068
આપણે ઉપલબ્ધ આંકડાની માહિતિને આધારે
07:28
that the number of forward citations of a patent filed
147
448091
3919
જોઇ શકીએ છીએ કે અમેરિકન સંશોધન કેન્દ્ર દ્વારા નોંધાવાયેલ
07:32
out of a U.S. R&D subsidiary is identical to the number
148
452010
3041
પેટંટમાં જેટલાં ભાવી સંદર્ભ- અવતરણો જોવા મળે છે એટલાં જ
07:35
of forward citations of a patent filed by an Indian subsidiary
149
455051
3972
ભાવી સંદર્ભ-અવતરણો એ કંપનીની ભારતની પેટાકંપનીવડે
07:39
of the same company within that company.
150
459023
2021
નોંધાવાયેલ પેટંટમાં પણ જોવા મળે છે.
07:41
So within the company, there's no difference in the forward
151
461044
2991
આમ એક જ કંપનીમાં ભાવી સંદર્ભ-અવતરણના દરમાં ભારતની
પેટાકંપની અને તે કંપનીની અમેરિકાની પેટાકંપનીના દરમાં કોઇ
07:44
citation rates of their Indian subsidiaries versus
152
464035
2051
07:46
their U.S. subsidiaries.
153
466086
1010
તફાવત નથી.
07:47
So that's the first kind of invisible innovation coming out of India.
154
467096
3982
આમ આ વાત થઇ ભારતમાંથી બહાર પડતાં પહેલા પ્રકારનાં અદ્ર્શ્ય નવોત્થાનની
07:51
The second kind of invisible innovation coming out of India
155
471078
2955
ભારતમાંથી બહાર પડતું બીજા પ્રક્રારનું અદ્રશ્ય નવોત્થાન છે
07:54
is what we call outsourcing innovation to Indian companies,
156
474033
3970
ભારતની કંપનીઓને બહારથી વિકસાવવા આપેલ નવોત્થાન,
07:58
where many companies today are contracting
157
478003
3002
જેમાં કંપનીઓ ભારતની કંપનીઓને
08:01
Indian companies to do a major part of their product
158
481005
3092
પોતાનાં સમગ્ર વિશ્વમાં જેનું વેચાણ થવાનું છે એવાં વૈશ્વિક
08:04
development work for their global products
159
484097
4941
ઉત્પાદનોમાટેની ઉત્પાદન વિકાસ પ્રક્રિયાનો મોટા ભાગના
08:09
which are going to be sold to the entire world.
160
489038
2031
હિસ્સામાટેના કામો સોંપી રહેલ છે.
08:11
For example, in the pharma industry, a lot of the molecules
161
491069
2022
દા.ત. દવાના ઉદ્યોગમાં, ઘણા નવા અણુઓ વિકસાવાઇ રહાયા છે
08:13
are being developed, but you see a major part of that work
162
493091
2960
પરંતુ આપણે જોઇ શકીશું કે તેમાંનું મોટા ભાગનું કામ
08:16
is being sent to India.
163
496051
2955
ભારતમાં મોકલાઇ રહ્યું છે.
08:19
For example, XCL Technologies,
164
499006
3001
ઉદાહરણ તરીકે, એક્ષસીએલ ટૅક્નૉલોજીસ,
08:22
they developed two of the mission critical systems
165
502007
2092
જેમણે નવાં બોઇંગ સ્વપ્નમહેલ સમાં ૭૮૭ વિમાનમાટે
08:24
for the new Boeing 787 Dreamliner,
166
504099
3920
ઉદ્દેશ્યસિધ્ધિમાટે અતિમહત્વની બે તંત્રવ્યવસ્થાઓ વિકસાવી છે,
08:28
one to avoid collisions in the sky,
167
508019
2072
જેમાંની એક છે આકાશમાં ઉડ્ડયન સમયની અથડામણો નિવારવામાટેની
08:30
and another to allow landing in zero visibility.
168
510091
3924
અને બીજી છે શૂન્ય દ્રશ્યક્ષમતા સમયે ઉતરાણ શક્ય કરવાની તંત્રપ્રણાલિ.
તો પણ, એ તો નક્કી જ છે કે જ્યારે આપણે બૉઈંગ ૭૮૭માં બેસીએ છીએ,
08:34
But of course, when you climb onto the Boeing 787,
169
514015
2063
08:36
you are not going to know that this is invisible innovation
170
516078
2938
ત્યારે આ અદ્ર્ષ્ય નવીન કરતબ ભારતમાં વિકસાવવામાં આવ્યુ છે તેવું
08:39
out of India.
171
519016
1027
જોવા ન મળે.
08:40
The third kind of invisible innovation coming out of India
172
520043
3001
ભારતમાંથી બહાર પડતાં ત્રીજા પ્રકારનાં નવોત્થાનને,ભારતીય પેઢીઓએ
08:43
is what we call process innovations, because of an injection
173
523044
2999
તેમાં દાખલ કરેલી સમજ શક્તિને કારણે, આપણે તેને પ્રક્રિયા નાવીન્યકરણ,
08:46
of intelligence by Indian firms.
174
526043
2973
તરીકે ઓળખીએ છીએ.
08:49
Process innovation is different from product innovation.
175
529016
4026
પ્રક્રિયા નવોત્થાન એ ઉપજ નવોત્થાનથી અલગ છે.
08:53
It's about how do you create a new product or develop
176
533042
3021
નવી પેદાશનાં ઉત્પાદન માટે કે નવી પેદાશના વિકાસ કે
08:56
a new product or manufacture a new product,
177
536063
2000
તેની ઉત્પાદનની પ્રક્રિયાસાથે તેનો સંબંધ છે,
08:58
but not a new product itself?
178
538063
2004
નહીં કે પેદાશ જાતે જ.
09:00
Only in India do millions of young people dream
179
540067
5010
માત્ર ભારતમાં જ લાખો યુવાન લોકો કૉલ સેન્ટરમાં
09:05
of working in a call center.
180
545077
4019
કામ કરવાનું સપનું સેવે.
09:09
What happens — You know, it's a dead end job in the West,
181
549096
3002
પશ્ચિમના દેશોમાં તો તે ઉચ્ચ માધ્યમિક શાળા છોડી દેનાર માટે નાછૂટકે
09:12
what high school dropouts do.
182
552098
2933
કરવાનું કામ ગણાય છે.
09:15
What happens when you put hundreds of thousands
183
555031
3012
જ્યારે હ્જારો લાખો, આશાસ્પદ યુવાનોને
09:18
of smart, young, ambitious kids
184
558043
3016
કૉલ સેન્ટરમાં કામ કરવા લગાડો
09:21
on a call center job?
185
561059
2030
તો શું પરિણામ આવે?
09:23
Very quickly, they get bored, and they start innovating,
186
563089
4990
જોતજોતાંમાં તેઓ કંટાળી જાય, અને કંઇ નવું કરવાનું વિચારવા લાગી જાય,
09:28
and they start telling the boss how to do this job better, and
187
568079
3930
અને તેમનાં ઉપરીઓને એ કામ વધારે સારી રીતે કેમ કરી શકાય તે અંગે સુચનો આપવા મંડે,
09:32
out of this process innovation comes product innovations,
188
572009
3021
આમ આ પ્રક્રિયા નાવીન્યકરણમાંથી પેદાશ નાવીન્યકરણ પેદા થાય છે,
09:35
which are then marketed around the world.
189
575030
1973
જે પછીથી સમગ્ર દુનિયામાં વેચાણ કરાય છે.
09:37
For example, 24/7 Customer,
190
577003
2039
દા.ત., ૨૪/૭ ગ્રાહક,
પરંપરાગત કૉલ સેન્ટર કંપની એ રૂઢિગત કૉલ સેન્ટર તરીકે જ કામ કરતી હતી.
09:39
traditional call center company, used to be a traditional
191
579042
2029
09:41
call center company. Today they're developing
192
581071
1984
જ્યારે આજે તે કંપનીઓ
09:43
analytical tools to do predictive modeling so that before
193
583055
3945
વિશ્લેષણાત્મક સાધનોની મદદથી ભાવિસૂચક પ્રતિકૃત્યાત્મક પ્રક્રિયાના ઉપયોગથી
09:47
you pick up the phone, you can guess
194
587000
3005
ફૉન ઉપાડતાંની સાથે જ , લઇ શકે છે કે
09:50
or predict what this phone call is about.
195
590005
6073
અનુમાન કરી શકે છે કે આ ફૉન શા માટે કરાયો છે.
09:56
It's because of an injection of intelligence into a process
196
596078
2950
આ શક્ય બન્યું છે, પશ્ચિમમાં જે ઘણા સમયથી મૃતપ્રાય ગણી લેવામાં આવી છે
09:59
which was considered dead for a long time in the West.
197
599028
2982
તેવી પ્રક્રિયામાં દાખલ કરેલી સમજ શક્તિને કારણે.
10:02
And the last kind of innovation, invisible innovation
198
602010
3031
અને છેલ્લા પ્રકારનું ભારતથી બહાર પડતું જોવા મળતું અદ્ર્ષ્ય નવોત્થાન છે
10:05
coming out of India is what we call management innovation.
199
605041
2961
જેને આપણે સંચાલન નવોત્થાન તરીકે ઓળખીએ છીએ.
10:08
It's not a new product or a new process
200
608002
1073
એ નથી તો કોઇ નવી પ્રક્રિયા કે નથી કોઇ નવી પેદાશ,
10:09
but a new way to organize work,
201
609075
2935
પરંતુ એ છે નવી જ રીતની કામની ગોઠવણ,
10:12
and the most significant management innovation to come
202
612010
2049
જેમાં ભારતમાંથી બહાર જોવા મળતું સહુથી વધારે મહત્વનું નવોત્થાન
10:14
out of India, invented by the Indian offshoring industry
203
614059
3956
ભારતની બીજા દેશમાંથી કામ કરી આપતા ઉદ્યોગે વિકસાવેલ
10:18
is what we call the global delivery model.
204
618015
2065
વૈશ્વિક વિતરણ પધ્ધતિ
10:20
What the global delivery model allows is, it allows you
205
620080
2929
વૈશ્વિક વિતરણ પધ્ધતિની મદદથી પહેલાં ભૌગોલિક રીતે સંકેદ્રીત રીતે
10:23
to take previously geographically core-located tasks,
206
623009
3050
ગોઠવાયેલાં કામને નાના ટુકડાઓમાં વહેંચી નાખી,
10:26
break them up into parts, send them around the world
207
626059
3001
તેને વિશ્વના એવા વિસ્તારોમાં મોકલી આપવા
જ્યાં તેના માટેનું કૌશલ્ય અને સાનુકુળ ખર્ચતંત્ર વિકસેલ હોય
10:29
where the expertise and the cost structure exists,
208
629060
2001
10:31
and then specify the means for reintegrating them.
209
631061
2983
ને પછીથી તે બધાંને ફરીથી જોડી આપવાની રીત પણ બતાવવી.
10:34
Without that, you could not have any of the other
210
634044
2013
જો આ નવોત્થાન ન હોત, તો આજે જોવા મળતાં બીજાં કોઇ
10:36
invisible innovations today.
211
636057
2028
અદ્રષ્ય નવોત્થાન જોવા પણ ન મળતાં હોત.
10:38
So, what I'm trying to say is, what we are finding
212
638085
2964
મારા કહેવાનો મતલબ એ છે કે આપણે આ સંશોધનો વડે જોઇ શક્યાં
10:41
in our research is, that if products for end users
213
641049
4963
કે જો પેદાશ એ અંતિમ વપરાશકાર માટે નવોત્થાન હિમશીલાની
10:46
is the visible tip of the innovation iceberg,
214
646012
3029
નજરે દેખાતી ટોચ છે, તો
10:49
India is well represented in the invisible, large,
215
649041
3992
ભારત એ નવોત્થાન હિમશીલાનો અદ્રશ્ય, વિશાળ
10:53
submerged portion of the innovation iceberg.
216
653033
5024
પાણીમાં ડૂબેલ હિસ્સો છે.
10:58
Now, this has, of course, some implications,
217
658057
4996
જો કે આ વિચારધારાની કેટલીક સૂચીતાર્થ અસરો પણ છે,
11:03
and so we developed three implications of this research.
218
663053
4024
અમે આ સંશોધનની એવી ત્રણ સૂચિતાર્થ અસરો વિકસાવી છે.
11:07
The first is what we called sinking skill ladder,
219
667077
3924
પહેલી છે કુશળતાની ડુબતી સીડી.
હવે આપણે આ વર્તાલાપની જ્યાંથી શરુઆત કરી હતી તે આપને યાદ કરાવીશ,
11:11
and now I'm going to go back to where I started my
220
671001
2072
11:13
conversation with you, which was about the flight of jobs.
221
673073
3022
આપણે વાત શરૂ કરી હતી નોકરીઓનાં પલાયન થવા વિષે.
11:16
Now, of course, when we first, as a multinational company,
222
676095
3913
એટલે કે એક બહુરાષ્ટ્રીય કંપની તરીકે આપણે જ્યારે સંશોધન અને વિકાસનાં
11:20
decide to outsource jobs to India in the R&D,
223
680008
2082
કામ ભારતમાં કરાવવાનું નક્કી કરીએ છીએ
11:22
what we are going to do is we are going to outsource the
224
682090
3944
ત્યારે આપણે છેક નીચલી પાયરીની નોકરીઓ પણ
11:26
bottom rung of the ladder to India, the least sophisticated jobs,
225
686034
3008
ભારતમાં જતી રહે તેવું કરી રહ્યાં છીએ,
11:29
just like Tom Friedman would predict.
226
689042
3021
જે રીતે ટૉમ ફ્રાઈડમૅનએ આગાહી કરી હતી.
11:32
Now, what happens is, when you outsource the bottom rung
227
692063
2972
હવે જ્યારે આપણે સહુથી નીચલી પાયરીનું કામ ભારતમાં
11:35
of the ladder to India for innovation and for R&D work,
228
695035
4982
નાવીન્યકરણ કે સંશોધનમાટે આપી દઇએ છીએ ત્યારે
11:40
at some stage in the very near future you are going to have
229
700017
3023
નજદીકનાં ટુંક સમયમાં જ આપણે એ
11:43
to confront a problem,
230
703040
2014
પ્રશ્નનો સામનો કરવો રહ્યો
11:45
which is where does the next step
231
705054
1989
કે આપણી કંપનીમાટે, તે પછીનાં ચરણ માટેનાં
11:47
of the ladder people come from within your company?
232
707043
3026
લોકો ક્યાંથી લાવવાં?
11:50
So you have two choices then:
233
710069
2990
આપણી પાસે બે વિકલ્પ છેઃ
11:53
Either you bring the people from India into
234
713059
2018
ક્યાં તો આપણે ભારતમાંથી લોકો
11:55
the developed world to take positions in the next step
235
715077
2991
લઇ આવીને - પરદેશાગમન દ્વારા- બીજાં ચરણ માટે વિકસિત દેશોમાં લાવી
11:58
of the ladder — immigration —
236
718068
2974
અને વસાવીએ
12:01
or you say, there's so many people in the bottom step
237
721042
2044
અથવા તો, એ બીજાં ચરણનું કામ કરી શકે એવાં
12:03
of the ladder waiting to take the next position in India,
238
723086
2964
એટલાં બધાં લોકો ભારતમાં રાહ જોઇ રહ્યાં છે કે
12:06
why don't we move the next step to India?
239
726050
4023
શા માટે એ બીજું ચરણ જ ભારતમાં ન ખસેડીએ?
12:10
What we are trying to say is
240
730073
1995
અમારા કહેવાનું તાત્પર્ય એ છે કે
12:12
that once you outsource the bottom end of the ladder, you --
241
732068
5023
એક વાર સહુથી નીચેનાં ચરણનું કામ બીજા દેશમાં કરવા માટે આપ્યું,
એટલે પછી તો એ, કુશળતાની ડૂબતી સીડીના
12:17
it's a self-perpetuating act, because of the sinking skill ladder,
242
737091
2970
સિધ્ધાંતને કારણે સ્વયં-શાશ્વત રહી જાતી પ્રક્રિયા બની જાય છે
12:20
and the sinking skill ladder is simply the point that
243
740061
2973
અને કુશળતાની ડૂબતી સીડી એટલે સીધો હિસાબ છે કે
12:23
you can't be an investment banker
244
743034
2015
મૂડીરોકાણ બેન્કર બનવા માટે
12:25
without having been an analyst once.
245
745049
1999
તમારે પહેલાં વિશ્લેષક બનવું જ રહ્યું.
12:27
You can't be a professor without having been a student.
246
747048
2027
વિદ્યાર્થી બન્યા સિવાય અધ્યાપક ના બનાય.
12:29
You can't be a consultant without having been a research associate.
247
749075
2986
સંશોધક સહયોગી બન્યા વગર સલાહકાર ના બનાય
12:32
So, if you outsource the least sophisticated jobs,
248
752061
2959
એટલે કે જો આપણે સહુથી ઓછાં કાર્યદક્ષ કામ જો બીજા દેશમાં કરાવી લઇએ
12:35
at some stage, the next step of the ladder has to follow.
249
755020
4027
તો, કોઇને કોઇ સમયે તો, સીડીનું બીજું ચરણ આવવાનું જ છે.
12:39
The second thing we bring up is what we call
250
759047
1985
અમારે ધ્યાન પર લાવવાની બીજી વાત છે, જેને અમે
12:41
the browning of the TMT, the top management teams.
251
761032
3036
'ઉસંટી' - ઉચ્ચ સંચાલન ટીમ -નો તમંચો કહીએ છીએ, એ છે.
જો આપણએ સંશોધન કૌશલ્યને ભારત કે ચીનમાં રાખવાના હોઇએ
12:44
If the R&D talent is going to be based out of India
252
764068
2964
12:47
and China, and the largest growth markets
253
767032
2024
અને સહુથી મોટાં વિકાસશીલ બજારો પણ
12:49
are going to be based out of India and China,
254
769056
2024
ભારત અને ચીનમાંજ રહેવાનાં હોય
12:51
you have to confront the problem that
255
771080
1973
તો આપણે એ સમસ્યાનો સામનો કરવો જ રહ્યો કે
12:53
your top management of the future
256
773053
1960
આપણી ભવિષ્યની ઉચ્ચ સંચાલન ટીમ પણ
12:55
is going to have to come out of India and China,
257
775015
3001
ભારત અને ચીનમાંથી જ આવશે,
12:58
because that's where the product leadership is,
258
778016
1083
કારણ કે પેદાશ નેતૃત્વ પણ ત્યાં જ છે
12:59
that's where the important market leadership is.
259
779099
2916
જ્યાં સહુથી મહત્વનું બજાર નેતૃત્વ છે.
13:02
Right? And the last thing we point out in this slide,
260
782015
2078
ખરૂં ને? અને જે છેલ્લી વાત કહેવાની છે તે આ સ્લાઇડમાં જોઇ શકાશે
13:04
which is, you know, that to this story, there's one caveat.
261
784093
3943
અને તે એ છે કે, આ આખી વાતમાં એક ચેતવણી પ્રત્યે ધ્યાન દોરવાનું છે.
13:08
India has the youngest growing population in the world.
262
788036
4006
વિશ્વની સહુથી ઓછી ઉમરની પ્રજા ભારતની છે.
13:12
This demographic dividend is incredible, but paradoxically,
263
792042
4030
વસ્તીનો આ લાભ છે તો ક્લ્પનાતીત, પરંતુ તેમાં કામદારોના મૉટાં સમુચ્ચય જૂથનું
13:16
there's also the mirage of mighty labor pools.
264
796072
2939
મૃગજળ પણ વિરોધાભાસી આભા ઉમેરે છે.
13:19
Indian institutes and educational system,
265
799011
2993
ભારતની સંસ્થાઓ અને શિક્ષણ તંત્ર,
13:22
with a few exceptions, are incapable of producing students
266
802004
2093
થોડા અપવાદોને બાદ કરતાં, આ નવોત્થાનના પ્રવાહને
13:24
in the quantity and quality needed
267
804097
2950
અનુરૂપ માત્રા અને ગુણવત્તામાં વિદ્યાર્થીઓ પેદા
13:27
to keep this innovation engine going,
268
807047
2954
કરી શકે એમ નથી,
જેથી,કંપનીઓ તો આ અવરોધને પહોંચી વળવા અવનવા રસ્તાઓ તો અખત્યાર કરે છે,
13:30
so companies are finding innovative ways to overcome this,
269
810001
3021
13:33
but in the end it does not absolve the government
270
813022
2060
પરંતુ, અંતે, તેને કારણે સરકાર યથોચિત શિક્ષણ તંત્રનું માળખું
13:35
of the responsibility for creating this educational structure.
271
815082
4947
બનાવવાની જવાબદારીમાંથી હાથ ન ધોઇ શકે.
13:40
So finally, I want to conclude
272
820029
3033
છેલ્લે, હું તમને એક કંપની,આઇબીઍમ,નો નફો
13:43
by showing you the profile of one company, IBM.
273
823062
3032
બતાવીને વાત પૂરી કરીશ.
13:46
As many of you know, IBM has always been considered
274
826094
2937
આપ સૌ જાણતાં જ હશો કે, છેલ્લાં સોએક વર્ષોથી
13:49
for the last hundred years to be one of the most
275
829031
1998
આઇબીએમ એ સહુથી વધારે અભિનવ અભિગમવાળી કંપનીઓ પૈકી
13:51
innovative companies.
276
831029
1027
એક ગણાય છે.
13:52
In fact, if you look at the number of patents filed over history,
277
832056
2975
આમ તો જો ,અત્યાર સુધી નોંધાવાયેઅલી કુલ પૅટંટની સંખ્યાને ધ્યાનમાં લઇએ
13:55
I think they are in the top or the top two or three companies
278
835031
2040
તો,મારૂં માનવું છે કે, તે એક ખાનગી કંપની તરીકે,અમૅરીકામાં પૅટંટ નોધાયેલીની દ્ર્ષ્ટિએ
13:57
in the world of all patents filed in the USA as a private company.
279
837071
3970
વિશ્વની પહેલી બે કે ત્રણ કંપનીઓમાં તેનું સ્થાન રહે.
14:01
Here is the profile of employees of
280
841041
2050
હવે આપણે આઇઅબીએમ ના છેલ્લાં દસ વર્ષનાં
14:03
IBM over the last decade.
281
843091
3993
કર્મચારી પાશ્વચિત્રને જોઇએ.
14:07
In 2003, they had 300,000 employees,
282
847084
2975
૨૦૦૩માં 300,000 થી 330,000 કર્મચારીઓ હતા,
14:10
or 330,000 employees, out of which, 135,000
283
850059
4009
જે પૈકી અમેરિકામાં ૧૩૫,૦૦૦
14:14
were in America, 9,000 were in India.
284
854068
3959
અને ભારતમાં ૯૦૦૦ કર્મચારીઓ હતાં.
14:18
In 2009, they had 400,000 employees, by which time
285
858027
5003
૨૦૦૯માં ૪૦૦,૦૦૦ કર્મચારીઓ હતાં , જેમાંથી અમેરિકામાંના
14:23
the U.S. employees had moved to 105,000,
286
863030
2057
૧૦૫,૦૦૦ કર્મચારીઓની સંખ્યાની સામે
14:25
whereas the Indian employees had gone to 100,000.
287
865087
3927
ભારતમાંના કર્મચારીઓની સંખ્યા ૧૦૦,૦૦૦ સુધી પહોંચી ગઇ હતી.
14:29
Well, in 2010, they decided they're not going to reveal
288
869014
3002
૨૦૧૦માં તેઓ એ હવે આ આંકડા જાહેર ન કરવાનું નક્કી કર્યું હતું,
એટલે, મારે, બીજા અન્ય માહિતિ સ્રોતને આધારે,
14:32
this data anymore, so I had to make some estimates
289
872016
2032
14:34
based on various sources.
290
874048
1040
થોડો અડસટ્ટો માંડવો પડ્યો.
14:35
Here are my best guesses. Okay? I'm not saying
291
875088
2964
હું જો કે આ બહુ ચોક્કસ આંકડૉ હોય એવો દાવો તો નથી કરતો,
14:38
this is the exact number, it's my best guess.
292
878052
1046
પણ એ મારો શક્ય એટલો ઉત્તમ અડસટ્ટો છે.
14:39
It gives you a sense of the trend.
293
879098
1962
જેના પરથી આપણને હવે પછીનો ઝોક સમજવું સહેલું થઇ રહે.
14:41
There are 433,000 people now at IBM, out of which
294
881060
4963
હાલમાં આઇબીએમમાં ૪૩૩,૦૦૦ કર્મચારીઓ છે, જે પૈકી
14:46
98,000 are remaining in the U.S.,
295
886023
2060
અમેરિકામાં ૯૮,૦૦૦ રહ્યાં છે,
14:48
and 150,000 are in India.
296
888083
3956
જ્યારે ભારતમાં ૧૫૦,૦૦૦ સુધી સંખ્યા પહોંચી છે.
14:52
So you tell me, is IBM an American company,
297
892039
3012
હવે મને કહો કે આઇબીએમ એ અમેરિકન કંપની છે
14:55
or an Indian company? (Laughter)
298
895051
4006
કે ભારતીય કંપની? [હાસ્ય]
14:59
Ladies and gentlemen, thank you very much. (Applause)
299
899057
4963
સન્નારીઓ અને સજ્જનો, આપનો ખૂબ ખૂબ આભાર. [તાળીઓ]
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7