Why we must stop dancing to the sound of our own oppression | Madame Gandhi

30,287 views ・ 2020-09-09

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Reviewer: Keyur Patel
ઘણી વાર
હું સ્વસ્થ રહવા માટે ક્લાસ જવું
અથવા સંગીત સાંભડવા જવું
અથવા, સાચ્ચે, ગમે ત્યાં જવું જ્યાં પૃષ્ઠભૂમિ માં સંગીત વાગતું હોય
00:13
So often,
0
13930
1161
અને હું ખુદને એ લય-તાલ ને ગમતા પામું છું
00:15
I'll take a fitness class,
1
15115
1953
00:17
or I'll go to a music venue,
2
17092
2832
અને એ મધુરતા અને સંગીત ના ધબકારા
00:19
or, really, anywhere that plays music in the background,
3
19948
3335
અને હું એક સેકંડ લઉં છું ગીત સાંભડવા માટે
00:23
and I'll find myself loving the rhythms
4
23307
3029
ગીત જે, દાખલા તરીકે, જે સાંભડીને આપડે ખુદને નાના અનુભવીએ
00:26
and the melodies and the beats ...
5
26360
2393
જે આપડે કોઈ બીજા સંદર્ભ માં ક્યારેય સહન ના કરતાં
00:29
And then I take a second to listen to the lyrics,
6
29357
2599
અને મને આશ્ચર્ય થાય છે એ જાણીને કે કેટલી હદે લૈંગિકતા ને સામાન્ય કરી દીધી છે
00:31
lyrics that, for example, place us in a position of subservience
7
31980
3616
હું આ સંગીત સાંભડું અને વિચારું છું કે
00:35
that we would never tolerate in any other context.
8
35620
3232
મારે નથી જોઈતું કે મારે ખુદ પર થઈ રહેલા જુલ્મ માટે અવાજ ઉઠાવવો પડે
00:38
And I'm aghast at the degree to which we normalize sexism in our culture.
9
38876
4277
તમે જાણો છો, સંગીત એક ખૂબજ શકતીશાળી સ્વરૂપ છે વાતચીત માટે નું
00:43
I listen to this music and I'm like,
10
43177
2419
00:45
I don't want to have to turn up to the sound of my own oppression.
11
45620
3127
કારણ કે એમાં ક્ષમતા છે કયા તો ઉદ્ધાર અથવા તો જુલ્મ કરવાની
00:48
You know, music is one of the most powerful forms of communication,
12
48771
5923
સંગીત ભાવનાઓ માટે છે સંગીત આપડી આત્મા માટે છે
00:54
because it has the potential to either uplift or oppress.
13
54718
4032
સંગીત આપડી આત્મા ને ખુલ્લી કરે છે
તે આપડી ઇન્દ્રિયો ને ખોલે છે માહિતી મેડવવા માટે
કોઈ બીજા ના જીવન વિષે,
00:59
Music caters to the emotions. Music caters to the soul.
14
59567
3458
આપળી પોતાની ભૂમિકાઓ જણાવવા
અને જ્યારે મને કોઈજ તકલીફ નથી પુરુષ કલ્પના થી
01:03
Music opens up our soul.
15
63049
1716
01:04
It opens up our channels to receive information
16
64789
2356
મને એના થી તકલીફ છે
01:07
about somebody else's walk of life,
17
67169
1836
01:09
to inform our own roles.
18
69029
2141
કે, એક તાજેતર થયેલ અભ્યાસ ના અનુસાર બધા સંગીત નિર્માતાઓ માં થી ફક્ત 2.6%
01:11
And while I have no problem with male fantasy,
19
71194
4161
સ્ત્રીઓ તરીકે ઓળખાય છે.
01:15
what I do have a problem with
20
75379
2127
એટલે કે હજી ઓછા ટકા લોકો ટ્રાન્સજેન્ડર અથવા લિંગ બિન-અનુરૂપ છે
01:17
is that, according to a recent study, only 2.6 percent of all music producers
21
77530
5760
અને આના થી ફરક કેમ પડે છે?
01:23
identify as women.
22
83314
1472
કારણ કે, અગર આપડે ખુદ આપડી કથા ને નિયંત્રિત અથવા અપણાવીએ નહીં,
01:24
That means an even smaller percentage identify as trans or gender nonconforming.
23
84810
4193
તો કોઈ બીજું એને નિયંત્રિત કરશે આપડી કથાઓ આપડા માટે કહશે
01:29
And why does this matter?
24
89669
1828
અને તેઓ એને ખોટું કરશે,
01:31
Because, if we don't own and control our own narrative,
25
91521
3409
એ કાયમી રાખશે એ દંતકથાઓ ને જે આપણને પાછળ રાખે છે.
01:34
somebody else will tell our stories for us,
26
94954
3167
અને હું અહિયાં બીજા લોકો ને કહવા નથી આવી કે એમનું સંગીત કી રીતે બનાવવું.
01:38
and they will get it wrong,
27
98145
1813
01:39
perpetuating the very myths that hold us back.
28
99982
3151
પરંતુ હું અહિયાં એક વિકલ્પ અને એની યોજના આપવા આવી છું.
01:43
And I'm not here to tell other people how to make their music.
29
103565
3609
એક વ્યૂહરચના જે હું મારા સંગીત માં લઉં છું
એ છે ઉત્થાન, ઉર્જા થી ભરેલું, અથડાતું વૈશ્વિક ધબકારા
01:48
But I am here to provide and design the alternative.
30
108063
3639
01:52
One strategy I take in my music
31
112250
3180
અને એની ઉપર સંગીત ના બોલ મૂકી દઉં
જે ખરેખર મારા જીવન ના અનુભવો નું વર્ણન કરે છે
01:55
is making uplifting, energetic, percussive global beats
32
115454
5020
કોઈ બીજાને નીચું દેખાળવા માં ફાળો આપ્યા વગર.
02:00
and placing lyrics on top of them
33
120498
1739
આ રમૂજી છે, કારણ એજ છે કે
02:02
that genuinely describe my life's experiences
34
122261
3552
શા માટે આપણે માફી આપીએ છીએ ઘણા સમસ્યારૂપ ગીતો ના બોલો ને;
02:05
without contributing to the oppression of anybody else.
35
125837
2863
તે છે કારણ કે આપણને ગમે છે જે રીતે ધબકારા અનુભવ થાય છે
02:09
It's funny, because it's the same reason
36
129152
2258
આનો એક દાખલો છે મારુ આ ગીત “Top Knot Turn Up.”
02:11
as to why we excuse so many problematic lyrics;
37
131434
3775
02:15
it's because we love how the beats make us feel.
38
135233
2761
(સંગીત: "Top Knot Turn Up.")
02:19
An example of this is my song "Top Knot Turn Up."
39
139144
4058
02:26
(Music: "Top Knot Turn Up")
40
146015
2441
(ગાય છે) મેં મારા ફોનની સૂચનાઓ બંધ કરી દીધી છે જેથી મારી પાસે વધુ સમય હોય
મારા મનની સ્પષ્ટ સ્થિતિને મુશ્કેલીમાં મૂકવા માટે કોઈ પરપોટા નથી
એક વાત જાણવી, હું અહીં ખુશ કરવા નથી
02:43
(Sings) I turned off my phone's notifications so I have more time /
41
163075
3935
વાળ બાંધ્યા છે, હું તે બરાબર કરું છું
મારો સમય તમારી મિલકત નથી
02:47
No bubbles to trouble my clear state of mind /
42
167034
3604
જ્યારે હું મારા અંડાશયની જેમ ઉત્પાદક હોઉં, ત્યારે અરે!
02:50
One thing to know, I'm not here to please /
43
170662
2098
પુખ્ત છોકરીને શ્વાસ લેવા માટે જગ્યા આપો, મૂળભૂત અધિકારો અને તેની સ્વતંત્રતા
02:52
Hair tied up, I do it properly /
44
172784
1904
અસલામતીથી મુક્ત કે વિશ્વ મારા પર પ્રક્ષેપિત કરે છે
02:54
My time is not your property /
45
174712
1517
02:56
When I'm productive like my ovaries, eyy! /
46
176253
2271
જ્યારે હું ધ્યાન કેન્દ્રિત કરું છું ત્યારે કૃપા કરીને મને પરેશાન કરશો નહીં
02:58
Give a grown girl room to breathe, basic rights and her liberty /
47
178548
3403
ભવિષ્ય સ્ત્રી છે તમે આ પહેલાથી જ જાણો છો
03:01
Free from insecurity that the world's projecting onto me /
48
181975
3562
હું SCOTUS પર ભ્રષ્ટાચાર સામે લડી રહ્યો છું
જ્યારે મેં આ પહેલીવાર લખ્યું ત્યારેથી મારી ટોચની ગાંઠમાં આવી ગઈ
03:05
Please do not trouble me when I am focused /
49
185561
2046
03:07
The future is female you already know this /
50
187621
2047
તે ટોચની ગાંઠ ટર્ન અપ છે તે ટોચની ગાંઠ ટર્ન અપ, ટર્ન અપ, ટર્ન અપ છે.
03:09
I'm fighting against the corruption on SCOTUS /
51
189682
2199
03:11
Turned up in my top knot since when I first wrote this /
52
191905
2839
તે ટોચની ગાંઠ ટર્ન અપ છે તે ટોચની ગાંઠ ટર્ન અપ, ટર્ન અપ, ટર્ન અપ છે.
તે ટોપ નોટ ટર્ન અપ છે તે ટોપ નોટ ટર્ન અપ છે, eyyy.
03:15
It's a top knot turn up It's a top knot turn up, turn up, turn up.
53
195789
3484
It's a top knot turn up.
03:19
It's a top knot turn up It's a top knot turn up, turn up, turn up.
54
199297
3797
(ગીત સમાપ્ત થાય છે)
હું ઇચ્છું છું કે આપણે બનાવતા રહીએ લૈંગિક-સકારાત્મક, સુંદર સંગીત
03:23
It's a top knot turn up It's a top knot turn up, eyyy.
55
203118
3479
ખુશી અને સ્વતંત્રતા વિષે.
03:26
It's a top knot turn up.
56
206621
1700
03:28
(Music ends)
57
208749
1300
હું ઇચ્છું છું આપણે આ આનંદ સ્વીકારીએ
03:30
I want us to keep making sex-positive, beautiful music
58
210178
4260
એટલોજ જેટલો આપડે આપડું દુખ સ્વીકારીએ છે.
હું ઈચ્છું છું કે આપણે અધિકૃત ઉજવણી કરીએ,
03:34
about joy and freedom.
59
214462
2163
અસ્પષ્ટ,
બહુપરીમાણીય પાસાં આપણા માનવ અસ્તિત્વના,
03:36
I want us to embrace our own pleasure
60
216649
1832
03:38
just as much as we embrace our own pain.
61
218505
2072
03:40
I want us to celebrate the authentic,
62
220601
2394
અધમ લૈંગિકતા વિષે ખોટી કથન કરવા કરતા
03:43
nuanced,
63
223019
1349
03:44
multidimensional aspects of our human existence,
64
224392
3365
જેના કારણે સ્વીકૃત અથવા પ્રેમભર્યું લાગે.
અને બીજી વ્યૂહરચના કે હું મારા સંગીતમાં લવું છું
03:48
rather than perform false narratives of degrading sexuality
65
228575
5119
સ્ત્રીઓ ના તિરસ્કાર નો સામનો કરવા જે હવાઈ તરંગો પર હાજર છે
03:53
in order to feel accepted or loved.
66
233718
2551
એ વિશ્વ બતાવવું જોઈએ જ્યાં હું ઈચ્છું છું કે આપડે રહેતા હોત
03:56
And another strategy that I take in my music
67
236293
2893
મારા ગીત “See Me Thru” ના મ્યુજિક વિડિયો માં
03:59
to combat the misogyny that exists on the airwaves
68
239210
2916
જે વાઇબ-વાય જેવું છે, વિલક્ષણ ઇલેક્ટ્રોનિક આર અને બી ગીત,
04:02
is to visually depict the very world I wished we lived in.
69
242150
3740
એમાં મારા ૨ મિત્રોં ને લીધા છે, Ania અને Dejha,
04:05
In the music video for my song "See Me Thru,"
70
245914
2560
04:08
which is like a vibe-y, queer electronic R and B song,
71
248498
4257
પ્રેમીઓની ભૂમિકા નિભાવવા માટે, કારણ કે તેઓ વાસ્તવિક જીવનમાં પરણિત છે.
04:12
I cast two of my dear friends, Ania and Dejha,
72
252779
4057
પરંતુ તમે શું નથી જાણતા કે તેઓ કેમેરા પાછળ પણ છે
સંપૂર્ણ વિડિઓ નું કલ્પના અને દિગ્દર્શન કરે છે.
04:16
to play the role of the lovers, because they're married in real life.
73
256860
3674
(વિડિયો) અરે ઓહ મારી લાગણીઓ થાકી ગઈ હતી
04:20
But what you don't know is that they also are behind the camera
74
260558
3352
04:23
concepting and directing the entire video.
75
263934
3136
04:28
(Video) Heyyyyy ohhhh My emotions were tired
76
268206
7931
સંગીત સુરક્ષિત હોવું જોઈએ અને બધા ના અનુભવ માટે.
જેમ તમે જોઈ શકો છો, આ સેક્સ appeal અથવા swag ગુમાવવાની નથી
જે સંગીત માં છે,
તે સંદેશા લખવા વિશે છે તે માયા અને સકારાત્મકતાને ઉત્તેજિત કરે છે
04:38
Music should be safe and accessible for all to experience.
77
278682
3472
એવા સંગીત માં જે આપણને પ્રેરણા આપે અને પડકારે.
04:42
As you can see, it's not about losing the sex appeal or swag
78
282192
2857
04:45
that music has,
79
285073
1205
અને જ્યારે આપણે સંગીતકારો તરીકે સંપૂર્ણપણે જવાબદારી હોય છે
04:46
it's about writing messages that infuse tenderness and positivity
80
286302
3747
એવું સંગીત બનાવવું કે જે વિતરિત ન હોય,
04:50
into music that motivates us and challenges us.
81
290073
2950
કે ગ્રાહકો પણ પરિવર્તન નો ભાગ બની શકે,
04:53
And while we as musicians absolutely have the responsibility
82
293706
3472
પ્રથમ, આપડે પસંદ કરી શકીએ કયા ગીત આપડે મ્યુટ કરવા છે
અને કયા ગીત આપડે આગડ વધારવા છે.
04:57
to make music that isn't disempowering,
83
297202
2766
આપડે કહી શકીએ છે, “મારૂ એટલું સ્વમાન છે કે મારે આ નથી સાંભળવું,
04:59
the consumers can be part of the change, too.
84
299992
2416
05:02
Firstly, we get to choose which songs we want to mute
85
302432
2560
અને મને નથી જોઈતું કે આ કોઈ બીજું પણ સાંભળે.”
05:05
and which songs we want to turn louder.
86
305016
1896
બીજું, આપડે સરળતા થી ખુદને પૂછીએ:
05:06
We get to say, "I respect myself enough to say I don't want to listen to this,
87
306936
3903
"શું આ ગીત અથવા આ બોલ
કોઈ બીજા પર દબાવ નો ભાગીદાર બને છે?
05:10
and I don't want this to be in anybody else's space, either."
88
310863
2872
હું આ કેમ સહન કરું છું?"
05:13
Secondly, we can simply ask ourselves:
89
313759
2279
અને છેલ્લું, આપડે બધા આપડી પસંદગી ના પ્લેલિસ્ટ અથવા dj મ્યુજિક બનાવી શકીએ
05:16
"Does this music or this message
90
316062
2028
જે આપણને સારી vibe અથવા મનોભાવ આપે જે આપડે એ ક્ષણ માં શોધી રહ્યા હોઈએ
05:18
contribute to the oppression of somebody else?
91
318114
2198
05:20
Why am I tolerating it?"
92
320336
1181
સમસ્યારૂપ સંદેશ વિના.
05:21
And finally, we can all be choosing to make playlists or DJ-ing music
93
321541
4155
આનાથી ફરક કેમ પડે છે?
કારણ કે તે એલ્ગોરિધમ્સ શીખવી રહ્યું છે આપડી સ્ટ્રીમિંગ સિસ્ટમ્સ
05:25
that provides the right vibe or mood that we're looking for in that moment
94
325720
3554
બરાબર એ શું છે જે આપડે સાંભડવા માંગીએ છે,
05:29
without the problematic messaging.
95
329298
1918
05:31
Why does this matter?
96
331683
1213
લાંબા ગાળાના પરિવર્તનનું સર્જન અને ફીડબેકિંગ મિકેનિઝમ
05:32
Because it's teaching algorithms in our streaming systems and our world
97
332920
3434
જે આખા ઉદ્યોગ ને અસર કરે છે.
05:36
exactly what it is that we do want to listen to,
98
336378
3042
આ એક સંદેશ નથી
05:40
creating long-term change and a feedbacking mechanism
99
340444
2891
કોઈ નાના લોકો ના જુથ માટે.
આ સંદેશ બધાને અસર કરે છે.
05:43
that impacts the entire industry.
100
343359
1718
કારણ કે જ્યારે આપણે બતાવીએ અને મુક્ત કરીએ આપડી સૌથી સંવેદનશીલ જાતિઓ ને,
05:45
This is not a message
101
345966
1649
05:48
for just a small group of people.
102
348482
2017
આપડે બધાને મુક્ત કરી દઈએ છીએ.
05:50
This is a message that affects everybody,
103
350523
2699
05:53
because when we protect and liberate our most vulnerable genders,
104
353246
3990
05:57
we liberate everybody.
105
357260
1716
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7