How to see with sound - Jacques S. Abramowicz

395,618 views ・ 2021-04-01

TED-Ed


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Translator: keyur patel Reviewer: Keyur Patel
00:06
In a pitch-black cave, bats can’t see much.
0
6746
3208
પીચ-બ્લેક ગુફામાં, ચામાચીડિયા વધારે જોઈ શકતા નથી.
00:09
But even with their eyes shut,
1
9954
1750
પણ આંખો બંધ કરીને પણ,
00:11
they can navigate rocky topography at incredible speeds.
2
11704
4125
તેઓ અકલ્પનીય ઝડપે, ખડકાળ ટોપોગ્રાફીથી શોધખોળ કરી શકે છે.
00:15
This is because a bat’s flight isn’t just guided by its eyes,
3
15829
3500
આ કારણ છે કે ચામાચીડિયાની ઉડાન માત્ર તેની આંખો દ્વારા માર્ગદશીત નથી,
00:19
but rather, by its ears.
4
19329
2084
પરંતુ, તેના કાન દ્વારા માર્ગદશીત હોય છે.
00:21
It may seem impossible to see with sound,
5
21413
3125
અવાજ સાથે તે જોવું અશક્ય લાગે છે,
00:24
but bats, naval officers, and doctors do it all the time,
6
24538
4416
પરંતુ ચામાચીડિયા, નૌકાદળના અધિકારીઓ અને ડોકટરો તે દરેક સમયે કરે છે,
00:28
using the unique properties of ultrasound.
7
28954
3000
અલ્ટ્રાસાઉન્ડના અનન્ય ગુણધર્મોનો ઉપયોગ કરીને.
00:32
All sound is created when molecules in the air, water,
8
32787
4167
જ્યારે બધા અવાજ હવામાંના અણુઓ, પાણી,
00:36
or any other medium vibrate in a pulsing wave.
9
36954
3750
અથવા અન્ય કોઈપણ માધ્યમમાં ધબકતા મોજાની ધ્રુજારીથી બનાવવામાં આવે છે
00:40
The distance between each peak determines the wave’s frequency,
10
40704
3333
દરેક શિખર વચ્ચેનું અંતર તરંગની આવૃતિ નક્કી કરે છે,
00:44
measured as cycles per second, or hertz.
11
44037
3625
જે પ્રતિ સેકંડ, અથવા હર્ટ્ઝ તરીકે માપવામાં આવે છે.
00:47
This means that over the same amount of time,
12
47662
2500
આનો અર્થ એ છે કે સમાન સમયે,
00:50
a high frequency wave will complete more cycles than a low frequency one.
13
50162
4959
ઉચ્ચ આવૃતિ તરંગ ઓછી આવૃતિ કરતા વધુ ચક્ર પૂર્ણ કરશે.
00:55
This is especially true of ultrasound,
14
55121
2958
આ ખાસ કરીને અલ્ટ્રાસાઉન્ડ માટે સાચું છે,
00:58
which includes any sound wave exceeding 20,000 cycles per second.
15
58079
4833
જેમાં 20,000 ચક્ર પ્રતિ સેકન્ડથી વધુની કોઈપણ ધ્વનિ તરંગનો સમાવેશ થાય છે.
01:03
Humans can't hear or produce sounds with such high frequencies,
16
63912
4501
માણસો આટલા ઉચ્ચ આવર્તન પર અવાજો સાંભળી કે ઉત્પન્ન કરી શકતા નથી
01:08
but our flying friend can.
17
68413
2625
પરંતુ આપણાં ઉડતા મિત્ર કરી શકે છે.
01:11
When it’s too dark to see, he emits an ultrasound wave with tall peaks.
18
71038
5625
જ્યારે જોવા માટે ખૂબ અંધારું હોય છે, ત્યારે તે ઊંચા અલ્ટ્રાસાઉન્ડ તરંગ છોડે છે.
01:16
Since the wave cycles are happening so quickly,
19
76663
2958
તરંગ ચક્ર ખૂબ ઝડપથી થઈ રહ્યું હોવાથી,
01:19
wave after wave rapidly bounces off nearby surfaces.
20
79621
4458
તરંગ પછી તરંગ નજીકની સપાટીઓથી દૂર ઝડપથી ઉછળે છે.
01:24
Each wave’s tall peak hits every nook and cranny,
21
84079
3709
દરેક તરંગનું ઊંચું શિખર દરેક ખૂણાને અથડાય છે,
01:27
producing an echo that carries a lot of information.
22
87788
3750
એક પડઘો ઉત્પન્ન કરે છે જે ઘણી બધી માહિતી વહન કરે છે.
01:31
By sensing the nuances in this chain of echoes,
23
91538
3750
પડઘાની આ સાંકળમાં રહેલી ઘોંઘાટને જાણીને
01:35
our bat can create an internal map of its environment.
24
95288
4083
ચામાચીડિયા તેના પર્યાવરણનો આંતરિક નકશો બનાવી શકે છે.
01:40
This is how bats use sound to see,
25
100079
2584
આ રીતે ચામાચીડિયા જોવા માટે અવાજનો ઉપયોગ કરે છે,
01:42
and the process inspired humans to try and do the same.
26
102663
3833
અને આ પ્રક્રિયાએ મનુષ્યોને તે જ કરવાનો પ્રયાસ કરવાની પ્રેરણા આપી.
01:46
In World War One, French scientists sent ultrasound beams into the ocean
27
106496
5333
પ્રથમ વિશ્વયુદ્ધમાં, ફ્રેન્ચ વૈજ્ઞાનિકોએ સમુદ્રમાં અલ્ટ્રાસાઉન્ડ તરંગ મોકલ્યા
01:51
to detect nearby enemy submarines.
28
111829
2917
નજીકની દુશ્મન સબમરીનને શોધવા માટે.
01:54
This early form of SONAR was a huge success,
29
114746
3625
સોનારનું આ પ્રારંભિક સ્વરૂપ એક મોટી સફળતા હતી,
01:58
in large part because sound waves travel even faster through mediums
30
118371
4083
કારણ કે, મોટા ભાગમાં ધ્વનિ તરંગો વધુ ઝડપી મુસાફરી કરી શકે,
02:02
with more tightly packed molecules, like water.
31
122454
3542
પાણી જેવા વધુ ચુસ્તપણે ભરેલા પરમાણુઓ સાથેના માધ્યમો દ્વારા
02:05
In the 1950s, medical professionals began to experiment with this technique
32
125996
4750
1950 ના દાયકામાં, તબીબી વ્યાવસાયિકોએ દર્દીના શરીરની અંદર જોવાની
02:10
as a non-invasive way to see inside a patient’s body.
33
130746
4083
બિન-આક્રમક રીત તરીકે આ તકનીકનો પ્રયોગ કરવાનું શરૂ કર્યું.
02:14
Today, ultrasound imaging is used to evaluate organ damage,
34
134829
4334
આજે, અલ્ટ્રાસાઉન્ડ ઇમેજિંગનો ઉપયોગ અંગના નુકસાનનું મૂલ્યાંકન કરવા,
02:19
measure tissue thickness, and detect gallbladder stones, tumors,
35
139163
4166
પેશીની જાડાઈને માપવા અને પિત્તાશયની પથરી, ગાંઠો અને લોહીના ગંઠાવાનું
02:23
and blood clots.
36
143329
1209
શોધવા માટે થાય છે.
02:24
But to explore how this tool works in practice,
37
144954
3167
પરંતુ, આ સાધન વ્યવહારમાં કેવી રીતે કામ કરે છે,
02:28
let’s consider its most well-known use— the fetal ultrasound.
38
148121
4417
ચાલો તેના સૌથી જાણીતા ઉપયોગ પર વિચાર કરીએ- ગર્ભ અલ્ટ્રાસાઉન્ડ.
02:33
First, the skin is covered with conductive gel.
39
153371
2958
પ્રથમ, ત્વચા વાહક જેલ સાથે આવરી લેવામાં આવે છે.
02:36
Since sound waves lose speed and clarity when traveling through air,
40
156329
4000
ધ્વનિ તરંગો હવા દ્વારા મુસાફરી કરતી વખતે, ગતિ અને સ્પષ્ટતા ગુમાવે છે,
02:40
this gooey substance ensures an airtight seal
41
160329
3042
આ ચીકણું પદાર્થ, હવાચુસ્ત સીલની ખાતરી કરે છે
02:43
between the body and the wand emitting ultrasound waves.
42
163371
4208
શરીર અને લાકડી વચ્ચે અલ્ટ્રાસાઉન્ડ તરંગો બહાર કાઢે છે.
02:47
Then the machine operator begins sending ultrasound beams into the body.
43
167579
4959
પછી મશીન ઓપરેટર શરીરમાં અલ્ટ્રાસાઉન્ડ બીમ મોકલવાનું શરૂ કરે છે.
02:52
The waves pass through liquids like urine, blood, and amniotic fluid
44
172538
4166
તરંગો પેશાબ, લોહી, અને એમ્નિઅટિક પ્રવાહીજેવા પ્રવાહીમાંથી પસાર થાય છે,
02:56
without creating any echoes.
45
176704
2084
કોઈપણ પડઘા બનાવ્યા વિના.
02:58
But when a wave encounters a solid structure, it bounces back.
46
178788
4666
પરંતુ જ્યારે તરંગ ઘન સાથે આવે છે, તે તરંગ ને પાછું ઉછળે છે.
03:03
This echo is rendered as a dot on the imaging screen.
47
183454
3917
આ પડઘો બિંદુ તરીકે ઇમેજિંગ સ્ક્રીન પર પ્રસ્તુત થાય છે.
03:07
Objects like bones reflect the most waves,
48
187996
2792
હાડકાં જેવા પદાર્થો સૌથી વધુ તરંગો પ્રતિબિંબિત કરે છે.
03:10
appearing as tightly packed dots forming bright white shapes.
49
190788
4083
ચુસ્તપણે ભરેલા બિંદુઓ તરીકે દેખાય છે, અને તેજસ્વી સફેદ આકારો બનાવે છે.
03:15
Less dense objects appear in fainter shades of gray,
50
195413
3541
ઓછી ઘનતા ધરાવતા પદાર્થો ભૂખરા રંગના ઝાંખા રંગોમાં,દેખાય
03:18
slowly creating an image of the fetus’s internal organs.
51
198954
4167
ધીમે ધીમે ગર્ભના આંતરિક અવયવોની એક છબી બનાવે છે.
03:23
To get a complete picture,
52
203663
1541
સંપૂર્ણ ચિત્ર મેળવવા માટે,
03:25
waves need to reach different depths in the patient’s body,
53
205204
3500
તરંગોને દર્દીના શરીરમાં અલગ અલગ ઊંડાણ સુધી પહોંચવાની જરૂર છે,
03:28
bypassing some tissues while echoing off others.
54
208704
3917
કેટલાક પેશીઓને બાયપાસ કરીને, જ્યારે અન્યનો પડઘો પાડે છે.
03:32
Since longer, low frequency waves actually penetrate deeper
55
212621
4125
લાંબા સમયથી, ઓછી આવૃતિના તરંગો ખરેખર ઊંડાણ સુધી પ્રવેશ કરે
03:36
than short, high frequency ones,
56
216746
2000
ટૂંકા, ઉચ્ચ આવૃતિ ધરાવતા,
03:38
multiple frequencies are often used together
57
218746
3167
બહુબધી આવૃતિઓ ઘણીવાર એકસાથે વપરાય છે
03:41
and composited into a life-like image.
58
221913
3416
અને જીવન જેવી છબી માં સંમિશ્રિત થાય છે.
03:45
The operator can then zoom in and focus on different areas.
59
225329
4000
પછી, ઓપરેટર, ઝૂમ ઇન અને વિવિધ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
03:49
And since ultrasound machines send and receive cascades of waves in real time,
60
229329
5709
અને અલ્ટ્રાસાઉન્ડ મશીનો રીઅલ ટાઇમમાં તરંગોના પ્રપાત પ્રાપ્ત કરે અને મોકલે છે,
03:55
the machine can even visualize movement.
61
235038
2916
મશીન હલનચલનની કલ્પના પણ કરી શકે છે.
03:58
The waves used for medical ultrasound range from 2 million to 10 million hertz—
62
238746
5458
તબીબી અલ્ટ્રાસાઉન્ડ માટે વપરાતા તરંગો 2 મિલિયનથી 10 મિલિયન હર્ટ્ઝ— સુધીની શ્રેણી
04:04
over a hundred times higher than human ears can hear.
63
244204
3625
માનવ કાન તેના કરતા સો ગણી વધારે સાંભળી શકે.
04:08
These incredibly high frequencies create detailed images
64
248329
3917
આ અતિ ભારે આવૃતિ વિગતવાર છબીઓ બનાવે છે
04:12
that allow doctors to diagnose the smallest developmental deviations
65
252246
4333
જે ડોકટરોને નિદાન માટે સૌથી નાના વિકાસલક્ષી વિચલનો કરવાની મંજૂરી આપે છે
04:16
in the brain, heart, spine, and more.
66
256579
3042
મગજ, હૃદય, કરોડરજ્જુ, વગેરેમાં.
04:20
Even outside of pre-natal care,
67
260204
2292
જન્મ પહેલાંની સંભાળ પણ,
04:22
medical ultrasound has huge advantages over similar technologies.
68
262496
4375
સમાન તકનીકો પર તબીબી અલ્ટ્રાસાઉન્ડને વિશાળ ફાયદા છે.
04:26
Unlike radiation-based imaging or invasive surgical procedures,
69
266871
4583
રેડિયેશન આધારિત ઇમેજિંગ અથવા આક્રમક સર્જિકલ પ્રક્રિયાઓ,
04:31
ultrasound has no known negative side effects when used properly.
70
271454
4167
જ્યારે યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે ત્યારેઅલ્ટ્રાસાઉન્ડમાં કોઈ નુકશાન નથી.
04:35
At very high levels, the heat caused by ultrasound waves
71
275621
4042
ખૂબ ઉંચા સ્તરે, અલ્ટ્રાસાઉન્ડ તરંગોથી થતી ગરમી
04:39
can damage sensitive tissues,
72
279663
1916
સંવેદનશીલ પેશીને નુકસાન પહોંચાડી શકે છે,
04:41
but technicians typically use the lowest levels possible.
73
281579
3834
પરંતુ ટેકનિશિયન શક્ય તેટલું નીચું સ્તર સામાન્ય રીતે ઉપયોગ કરે છે.
04:45
And since modern ultrasound machines can be small and portable,
74
285413
3791
અને જ્યારથી, આધુનિક અલ્ટ્રાસાઉન્ડ મશીનો નાના અને પોર્ટેબલ હોઈ શકે છે,
04:49
doctors can use them in the field—
75
289204
2209
ડોકટરો તેનો ઉપયોગ ક્ષેત્ર પર પણ કરી શકે છે
04:51
allowing them to see clearly in any medical emergency.
76
291413
3708
કોઈપણ તબીબી કટોકટીમાં તેમને સ્પષ્ટપણે જોવા દે છે.
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7