Thulasiraj Ravilla: How low-cost eye care can be world-class

42,457 views ・ 2009-12-10

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Translator: bindiya hapani Reviewer: Uday Trivedi
00:15
Good morning.
0
15260
2000
સુપ્રભાતમ.
00:17
I've come here to share with you an experiment
1
17260
4000
હું અહીં તમારી સાથે એક પ્રકારના માનવીય દર્દ થી શી રીતે
00:21
of how to get rid of one form of human suffering.
2
21260
4000
મુક્ત થઇ શકાય તે પ્રયોગ વહેંચવા આવ્યો છું.
00:25
It really is a story of Dr. Venkataswamy.
3
25260
3000
આ હકીકતે ડોક્ટર વેંકટાસ્વામી ના જીવન ની સત્ય ઘટના છે.
00:28
His mission and his message is about the Aravind Eye Care System.
4
28260
6000
એમનું ધ્યેય અને એમનો સંદેશો અરવિંદ નેત્ર ચિકિત્સા પ્રણાલી વિશે છે.
00:34
I think first it's important for us to recognize what it is to be blind.
5
34260
5000
મારા ખ્યાલ મુજબ સર્વ પ્રથમ અંધત્વ એટલે શું એ સમજવું આપણા માટે જરૂરી છે.
00:39
(Music)
6
39260
4000
સંગીત
00:43
Woman: Everywhere I went looking for work, they said no,
7
43260
4000
મહિલા: દરેક જગ્યાએ હું કામ શોધવા માટે ગઈ, તેમણે ના કહી,
00:47
what use do we have for a blind woman?
8
47260
3000
અમને એક અંધ મહિલા શી રીતે ઉપયોગી થઇ શકે?
00:50
I couldn't thread a needle or see the lice in my hair.
9
50260
3000
હું સોઈ માં દોરો પરોવી કે મારા વાળ માં જું નહોતી જોઈ શકતી
00:53
If an ant fell into my rice, I couldn't see that either.
10
53260
3000
જો ચોખા માં કીડી પડી જય તો હું તે પણ નહોતી જોઈ શકતી.
00:57
Thulasiraj Ravilla: Becoming blind is a big part of it,
11
57260
2000
તુલસીરાજ રવીલ્લા: અંધાપો આવવો તે બહુ મોટી બાબત છે,
00:59
but I think it also deprives the person of their livelihood, their dignity,
12
59260
5000
પરંતુ મારા ખ્યાલ મુજબ એ વ્યક્તિ ને તેમની આજીવિકા, તેમના ગૌરવ,
01:04
their independence, and their status in the family.
13
64260
3000
તેમના સ્વાતંત્ર્ય, અને કુટુંબમાં તેમના હોદા થી પણ વંચિત કરે છે.
01:07
So she is just one amongst the millions who are blind.
14
67260
4000
એ આ લાખો અંધ વ્યક્તિ ઓ માની ફક્ત એક છે.
01:11
And the irony is that they don't need to be.
15
71260
3000
અને કરુણતા એ છે કે તે (અંધત્વ) નિવારી શકાય તેમ છે.
01:14
A simple, well-proven surgery can restore sight to millions,
16
74260
4000
એક સરળ, સર્વ પ્રમાણિત શસ્ત્રક્રિયા લાખો ના જીવનમાં દ્રષ્ટિ પાછી લાવી શકે છે.
01:18
and something even simpler, a pair of glasses, can make millions more see.
17
78260
5000
અને ઘણી વખત એનાં કરતાં પણ સરળ, ફક્ત એક જોડ ચશ્માં, લાખો ને દેખતા કરી શકે છે.
01:23
If we add to that the many of us here now
18
83260
3000
એનું અનુમોદન કરતી એક વાત કે અહીં અત્યારે આપણા માના ઘણાં
01:26
who are more productive because they have a pair of glasses,
19
86260
4000
ફક્ત એક જોડ ચશ્માં નાં કારણે વધુ કાર્યક્ષમ છે,
01:30
then almost one in five Indians will require eye care,
20
90260
3000
અને લગભગ દર પાંચ ભારતીયમાં એક ને ચશ્માં ની જરૂરત હોય છે,
01:33
a staggering 200 million people.
21
93260
3000
આશ્ચર્યજનક આંક ૨૦ કરોડ લોકો.
01:36
Today, we're reaching not even 10 percent of them.
22
96260
4000
આજે, આપણે એમાંના ૧૦ ટકા લોકો સુધી પણ નથી પહોંચી શક્યા.
01:40
So this is the context in which Aravind came into existence
23
100260
3000
અને, આ પરિસ્થિતિમાં, લગભગ ૩૦ વર્ષ પૂર્વે
01:43
about 30 years back
24
103260
3000
અરવિંદ અસ્તિત્વમાં આવી.
01:46
as a post-retirement project of Dr. V.
25
106260
3000
ડોક્ટર વિ. ની નિવૃતી બાદ ની યોજના રૂપે.
01:49
He started this with no money.
26
109260
2000
એમણે કોઈ પણ આર્થિક સહાય વિના એ શરુ કર્યું.
01:51
He had to mortgage all his life savings
27
111260
3000
એમને એમનાં જીવન ની બધી બચત બેંક ની લોન માટે
01:54
to make a bank loan.
28
114260
2000
ગીરવે મુકવી પડી.
01:56
And over time, we have grown into a network of five hospitals,
29
116260
4000
અને સમય જતાં, અમે પાંચ હોસ્પિટલ નાં એક જુથ સ્વરૂપે વિકસ્યા છીએ.
02:00
predominately in the state of Tamil Nadu and Puducherry,
30
120260
4000
મુખ્યત્વે તમિલનાડુ અમે પોંડિચેરી માં,
02:04
and then we added several, what we call Vision Centers
31
124260
4000
અને પછી અમે ઘણાં દ્રષ્ટી કેન્દ્રો પણ ઉમેર્યા છે.
02:08
as a hub-and-spoke model.
32
128260
2000
એક મધ્યવર્તી દ્રષ્ટાંત રૂપે.
02:10
And then more recently we started managing hospitals
33
130260
3000
અને હવે તાજેતરમાં જ અમે દેશનાં બીજા ભાગોમાં
02:13
in other parts of the country
34
133260
2000
હોસ્પિટલ કાર્ય સંચાલન શરુ કર્યું છે.
02:15
and also setting up hospitals in other parts of the world as well.
35
135260
4000
અને દેશનાં બીજા ભાગોમાં પણ હોસ્પિટલ શરુ કરી છે.
02:19
The last three decades,
36
139260
2000
છેલ્લાં ત્રીસ વર્ષોમાં,
02:21
we have done about three-and-a-half million surgeries,
37
141260
4000
અમે લગભગ પાંત્રીસ લાખ શસ્ત્રક્રિયાઓ કરી છે,
02:25
a vast majority of them for the poor people.
38
145260
4000
એમાંની મોટાભાગની ગરીબ લોકો માટે કરવામાં આવી છે.
02:29
Now, each year we perform about 300,000 surgeries.
39
149260
4000
હવે, દર વર્ષે અમે ૩ લાખ ઓપરેશનો કરીએ છીએ.
02:34
A typical day at Aravind, we would do about a thousand surgeries,
40
154260
4000
સામાન્ય દિવસે અરવિંદ માં, અમે લગભગ હજાર ઓપરેશન કરીએ છીએ,
02:38
maybe see about 6,000 patients,
41
158260
4000
અને લગભગ ૬૦૦૦ દર્દીઓ ને તપાસીએ છીએ,
02:42
send out teams into the villages to examine, bring back patients,
42
162260
5000
દુર ગામોમાં દર્દીઓની તપાસ અને તેમને અહીં લાવવાં માટે, અમારી ટીમને મોકલીએ છીએ,
02:47
lots of telemedicine consultations,
43
167260
3000
અનેક ટેલીમેડીસીન અભિપ્રાયો,
02:50
and, on top of that, do a lot of training,
44
170260
3000
અને, એ ઉપરાંત, અનેક તાલીમો પણ
02:53
both for doctors and technicians who will become the future staff of Aravind.
45
173260
6000
ડોક્ટરો અને ટેકનિશિયનો બંને માટે આપીએ છીએ કે જેઓ ભવિષ્યમાં અરવિંદ ના સ્ટાફ તરીકે ફરજ બજાવે છે.
03:00
And then doing this day-in and day-out, and doing it well,
46
180260
4000
અને આ દરરોજ કરવું અને એ પણ સફળતાપૂર્વક કરવા માટે,
03:04
requires a lot of inspiration and a lot of hard work.
47
184260
4000
અનેક પ્રેરણા અને સખત પરિશ્રમ જરૂરી છે.
03:08
And I think this was possible thanks to the building blocks
48
188260
3000
અને મારા ખ્યાલ મુજબ આ શક્ય બન્યું તેનો શ્રેય પાયા નાંખનાર
03:11
put in place by Dr. V.,
49
191260
3000
ડોક્ટર વિ ને જાય છે.,
03:14
a value system, an efficient delivery process,
50
194260
4000
એક મુલ્ય પ્રણાલી, એક અસરકારક વહેંચણી પ્રક્રિયા,
03:18
and fostering the culture of innovation.
51
198260
3000
અને એક સંશોધકીય માહોલ નો વિકાસ
03:21
(Music)
52
201260
7000
સંગીત
03:29
Dr. V: I used to sit with the ordinary village man because I am from a village,
53
209260
4000
ડોક્ટર વી: હું એક નાના ગામડાં માંથી આવું છું અને આથી જ મને ગામનાં સામાન્ય માણસો સાથે બેસવાની આદત હતી.
03:33
and suddenly you turn around and seem to be in contact with his inner being,
54
213260
4000
અને અચાનક તમે પાછાં વળીને જુઓ અને તમને તેમના અંતરઆત્મા સાથે જોડાયેલા હોવાની લાગણી થાય.
03:37
you seem to be one with him.
55
217260
3000
તમને એમાંના એક હોવાની લાગણી થાય.
03:40
Here is a soul which has got all the simplicity of confidence.
56
220260
5000
અહીં એક એવો જીવ છે કે જેનામાં દ્રઢ વિશ્વાસ ની સરળતા છે,
03:45
Doctor, whatever you say, I accept it.
57
225260
3000
ડોક્ટર, તમે જે કાંઈ પણ કહો, હું તે સ્વીકારું છું.
03:48
An implicit faith in you
58
228260
2000
તમારામાં એક નિ:શંક સંપુર્ણ શ્રદ્ધા.
03:50
and then you respond to it.
59
230260
2000
અને પછી તમે તેનો પ્રતિસાદ આપો છો.
03:52
Here is an old lady who has got so much faith in me, I must do my best for her.
60
232260
3000
અહીં આ એક વૃદ્ધ સ્ત્રી છે કે જેને મારાં એટલી બધી શ્રદ્ધા છે કે, મારે તેના માટે મારો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરવો જોઈએ.
03:57
When we grow in spiritual consciousness,
61
237260
3000
જયારે આપણી આધ્યાત્મિક જાગૃતિ નો વિકાસ થાય છે,
04:00
we identify ourselves with all that is in the world,
62
240260
3000
ત્યારે આપણ ને વિશ્વ ની દરેક બાબતો સાથે જોડાયેલા હોવાની લાગણી થાય છે.
04:03
so there is no exploitation.
63
243260
3000
આથી જ શોષણ વૃત્તિ નો લોપ થાય છે.
04:06
It is ourselves we are helping.
64
246260
3000
આપણે આપણી જાત ની જ મદદ કરીએ છીએ,
04:09
It is ourselves we are healing.
65
249260
2000
આપણે આપણી જાત ની જ સેવા કરીએ છીએ.
04:17
(Applause)
66
257260
5000
તાળીઓ નો ગડગડાટ
04:23
This helped us build a very ethical and very highly patient-centric organization
67
263260
6000
આ બાબતે અમને સંપુર્ણ નૈતિક અને અત્યંત દર્દી હેતુક સંગઠન અને તેને સહાયક
04:29
and systems that support it.
68
269260
2000
પ્રણાલી રચવામાં મદદ કરી.
04:31
But on a practical level, you also have to deliver services efficiently,
69
271260
6000
પરંતુ વ્યવહારિક દ્રષ્ટિ એ, તમારે પણ તમારી સેવા કુશળતાપૂર્વક પુરી પાડવી પડે.
04:37
and, odd as it may seem, the inspiration came from McDonald's.
70
277260
4000
અને, વિચિત્ર લગતી બાબત એ છે કે એ પ્રેરણા મેક ડોનાલ્ડ માંથી આવી.
04:41
Dr. V: See, McDonald's' concept is simple.
71
281260
4000
ડોક્ટર.વી. જુઓ, મેક ડોનાલ્ડ ની સંકલ્પના બહુ સરળ છે.
04:45
They feel they can train people all over the world,
72
285260
8000
તેમને લાગે છે કે તેઓ વિશ્વ ના દરેક લોકો ને
04:53
irrespective of different religions, cultures, all those things,
73
293260
3000
તેમનાં ધર્મ, તેમની સંસ્કૃતિ આ બધી બાબતો ની ભિન્નતા ને ધ્યાન બહાર રાખી ને તાલીમ આપી શકે છે.
04:56
to produce a product in the same way
74
296260
4000
કોઈ માલ નું એક જ પ્રકારે ઉત્પાદન
05:00
and deliver it in the same manner
75
300260
3000
અને હજારો જગ્યાઓ એ તેની એક સરખા પ્રકારે
05:03
in hundreds of places.
76
303260
2000
વહેચણી કરવા માટે.
05:05
Larry Brilliant: He kept talking about McDonalds and hamburgers,
77
305260
2000
લેરી બ્રિલિયન્ટ: તેઓ મેક ડોનાલ્ડ અને હેમબર્ગર વિશે બોલતા રહ્યાં,
05:07
and none of it made any sense to us.
78
307260
6000
અને તેમાંની એક પણ વાત અમારી સમજમાં ના આવી.
05:13
He wanted to create a franchise,
79
313260
3000
તેઓ એક શૃંખલા ઉભી કરવા માંગતા હતાં,
05:16
a mechanism of delivery of eye care
80
316260
3000
મેક ડોનાલ્ડ જેવી કુશળતા ધરાવતી
05:19
with the efficiency of McDonald's.
81
319260
3000
નેત્ર ચિકિત્સા પુરી પાડતી પ્રણાલી.
05:22
Dr. V: Supposing I'm able to produce eye care,
82
322260
2000
ડોક્ટર. વિ: ધારો કે હું સરખા પ્રકારે નેત્ર ચિકિત્સા ની
05:24
techniques, methods, all in the same way,
83
324260
4000
પદ્ધતિ, પ્રણાલી વિકસાવી શકું,
05:28
and make it available in every corner of the world.
84
328260
3000
અને તેને વિશ્વના દરેક ખુણે પહોંચાડી શકું.
05:31
The problem of blindness is gone.
85
331260
2000
તો અંધત્વ ની સમસ્યાનો ઉકેલ આવી શકે.
05:34
TR: If you think about it, I think the eyeball is the same,
86
334260
3000
તુલસી રાજ રવીલ્લા: જો તમે તેના વિશે વિચારો તો, મારાં ખ્યાલથી આંખ તો દરેક ની એક સરખી જ છે,
05:37
as American or African,
87
337260
2000
પછી એ અમેરિકન હોય કે આફ્રિકન
05:39
the problem is the same, the treatment is the same.
88
339260
3000
સમસ્યા એક સરખી જ છે, સારવાર પણ એક સરખી જ.
05:42
And yet, why should there be so much variation in quality and in service,
89
342260
4000
અને આમ છતાં, ગુણવત્તા અને પદ્ધતિ માં આટલી બધી ભિન્નતા શા માટે હોવી જોઈએ,
05:46
and that was the fundamental principle that we followed
90
346260
3000
અને એ મૂળભૂત સિદ્ધાંત ને અમે વહેંચણી પદ્ધતિ ની
05:49
when we designed the delivery systems.
91
349260
3000
રૂપરેખા તૈયાર કરતી વખતે અનુસર્યો.
05:52
And, of course, the challenge was that it's a huge problem,
92
352260
3000
અને, અલબત્ત, મુખ્ય પડકાર એ હતો કે એ બહુ મોટી સમસ્યા હતી,
05:55
we are talking of millions of people,
93
355260
3000
અમે લાખો લોકો વિષે વાત કરી રહ્યાં છીએ.
05:58
very little resource to deal with it,
94
358260
3000
તેની સામે સંપત્તિ જુજ પ્રમાણ માં છે,
06:01
and then lots of logistics and affordability issues.
95
361260
4000
અને પછી ઘણા બધા ગાણિતિક અને નાણાકીય પ્રશ્નો.
06:05
And then so, one had to constantly innovate.
96
365260
3000
અને પછી પણ, વ્યક્તિએ સતત સર્જનાત્મકતા કેળવવી જ રહી.
06:08
And one of the early innovations, which still continues,
97
368260
3000
અને એમાનું શરૂઆત નું એક સર્જનાત્મક પગલું કે જે હજુ પણ ચાલુ છે,
06:11
is to create ownership in the community to the problem,
98
371260
4000
એ કે સમાજ માં સમસ્યા પ્રત્યે સ્વાવલંબન કેળવવું.
06:15
and then engage with them as a partner,
99
375260
3000
અને પછી તેમનાં સહભાગી તરીકે જોડાવું,
06:18
and here is one such event.
100
378260
2000
અને અહીં આવી જ એક ધટના બની રહી છે,
06:20
Here a community camp just organized
101
380260
3000
અહીં એક સામાજિક કેમ્પ નું આયોજન થઈ રહ્યું છે,
06:23
by the community themselves,
102
383260
3000
ખુદ સમાજ દ્વારા,
06:26
where they find a place, organize volunteers,
103
386260
3000
કે જ્યાં તેઓ (કેમ્પ માટેની) જગ્યા શોધે છે, સ્વયં સેવકો ફાળવે છે,
06:29
and then we'll do our part. You know, check their vision,
104
389260
4000
અને અમે અમારો ભાગ ભજવીએ છીએ, તેમની દ્રષ્ટી ની તપાસ,
06:34
and then you have doctors who you find out what the problem is
105
394260
3000
અને તમારી પાસે ડોક્ટરો છે કે જે શી સમસ્યા છે તેની તપાસ કરે છે,
06:37
and then determine what further testing should be done,
106
397260
3000
અને પછી વધારાની શી તપાસ કરવાની કરવાની છે તે નક્કી કરે છે,
06:40
and then those tests are done by technicians
107
400260
5000
અને પછી એ તપાસ ટેકનિશિયન દ્વારા કરવામાં આવે છે.
06:45
who check for glasses,
108
405260
4000
તેઓ ચશ્માં ની,
06:49
or check for glaucoma.
109
409260
4000
અથવા જામર ની તપાસ કરે છે.
06:53
And then, with all these results, the doctor makes a final diagnosis,
110
413260
4000
અને પછી આ બધા પરિણામો સાથે ડોક્ટર અંતિમ નિદાન કરે છે,
06:57
and then prescribes a line of treatment,
111
417260
3000
અને પછી ની સારવાર પ્રક્રિયા સુચવે છે.
07:00
and if they need a pair of glasses, they are available right there at the camp site,
112
420260
4000
અને જો તેમને એક જોડ ચશ્માં ની જરૂર છે, તો તે કેમ્પ ના સ્થળે જ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
07:04
usually under a tree.
113
424260
2000
સામાન્યતઃ એક ઝાડ નીચે.
07:06
But they get glasses in the frames of their choice,
114
426260
3000
પરંતુ તેઓને ચશ્માં તેમની પસંદગીની ફ્રેમ માં બનાવી આપવામાં આવે છે,
07:09
and that's very important because I think glasses,
115
429260
3000
અને એ બહુ અગત્યની બાબત છે કારણકે મારાં ખ્યાલ મુજબ,
07:12
in addition to helping people see,
116
432260
2000
ચશ્માં વ્યક્તિને દ્રષ્ટિ આપવા ઉપરાંત,
07:14
is also a fashion statement, and they're willing to pay for it.
117
434260
3000
એ એક ફેશન નું પણ માધ્યમ છે, અને તેઓ તેના માટે રકમ ચૂકવવા માટે પણ તૈયાર હોય છે.
07:22
So they get it in about 20 minutes
118
442260
3000
અને તેઓને ૨૦ મીનીટમાં ચશ્માં મળી જાય છે
07:25
and those who require surgery, are counseled,
119
445260
3000
અને જેઓ ને સર્જરી ની જરૂરત છે, તેઓ ને તેની સલાહ આપવામાં આવે છે,
07:28
and then there are buses waiting,
120
448260
3000
અને તેઓ ને બસમાં,
07:31
which will transport them to the base hospital.
121
451260
3000
મુખ્ય અસ્પતાલ લઇ જવામાં આવે છે.
07:34
And if it was not for this kind of logistics and support,
122
454260
5000
અને જો આ પ્રકાર ની ગણતરી અને જોગવાઈ ન કરવામાં આવી હોત તો,
07:39
many people like this would probably never get services,
123
459260
3000
ઘણાં આવા પ્રકારના લોકો ને આ સેવાં ક્યારેક ના મળી શકી હોત,
07:42
and certainly not when they most need it.
124
462260
4000
અને ખાસ કરીને ત્યારે કે જયારે કે તેઓને તેની અત્યંત જરૂર છે.
07:46
They receive surgery the following day,
125
466260
4000
બીજા દિવસે તેમની શસ્ત્ર ક્રિયા કરવામાં આવે છે,
07:50
and then they will stay for a day or two,
126
470260
3000
અને તેઓ એક કે બે દિવસ રોકાય છે,
07:53
and then they are put back on the buses
127
473260
2000
અને પછી તોઓને બસમાં પાછા
07:55
to be taken back to where they came from,
128
475260
3000
તેઓ જ્યાંથી આવ્યાં હતાં ત્યાં પાછા મોકલવામાં આવે છે,
07:58
and where their families will be waiting to take them back home.
129
478260
4000
અને જ્યાં તેઓ નાં કુટુંબીજનો તેમને ઘરે પાછા લઇ જવા માટે રાહ જોતા હશે.
08:03
(Applause)
130
483260
6000
તાલીઓ નો ગડગડાટ
08:09
And this happens several thousand times each year.
131
489260
5000
અને આ દર વર્ષે હજારો વખત બને છે.
08:14
It may sound impressive that we're seeing lots of patients,
132
494260
3000
આપણે બહુ બધા દર્દી ઓ જોઈએ છીએ જે બહુ પ્રભાવશાળી લાગે છે,
08:17
very efficient process,
133
497260
2000
બહુ કાર્યક્ષમ પ્રણાલી,
08:19
but we looked at, are we solving the problem?
134
499260
4000
પરંતુ અમે એ તરફ દ્રષ્ટિ કરીએ છીએ, શું અમે ખરેખર જ સમસ્યા નું નિવારણ લાવી રહ્યાં છીએ?
08:23
We did a study, a scientifically designed process,
135
503260
2000
અમે એક અભ્યાસ કર્યો, વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રક્રિયા,
08:25
and then, to our dismay,
136
505260
2000
અને પછી. અમારી નિરાશા વચ્ચે,
08:27
we found this was only reaching seven percent of those in need,
137
507260
5000
અમને જાણવા મળ્યું કે આ જરૂરિયાતમંદો માના ફક્ત સાત ટકા લોકો સુધી પહોંચતું હતું,
08:32
and we're not adequately addressing more, bigger problems.
138
512260
4000
અને અમે આ અત્યંત વિશાળ પ્રશ્ન ને પુરતો ન્યાય નથી આપી રહ્યાં.
08:36
So we had to do something different,
139
516260
2000
આથી અમારે કશુંક અલગ કરવું જ રહ્યું,
08:38
so we set up what we call primary eye care centers, vision centers.
140
518260
5000
આથી અમે પ્રાથમીક નેત્ર સારવાર કેન્દ્રો, દ્રષ્ટિ કેન્દ્રો ની સ્થાપના કરી.
08:43
These are truly paperless offices
141
523260
2000
આ ખરે જ બિનકારકુની ઓફીસો છે,
08:45
with completely electronic medical records and so on.
142
525260
4000
સંપુર્ણ આધુનિક મેડીકલ દસ્તાવેજો થી સજ્જ અને એવું બધું.
08:49
They receive comprehensive eye exams.
143
529260
3000
તેઓની ઝીણવટપુર્વક નેત્ર તપાસ કરવામાં આવે છે.
08:52
We kind of changed the simple digital camera into a retinal camera,
144
532260
4000
અમે એક સામાન્ય ડીજીટલ કેમેરા ને નેત્રપટલ નાં કેમેરા માં ફેરવી નાંખ્યો,
08:56
and then every patient gets their teleconsultation with a doctor.
145
536260
4000
અને પછી દરેક દર્દી ડોક્ટર સાથે દુરદેશી સલાહ મેળવે છે.
09:02
The effect of this has been that, within the first year,
146
542260
4000
અને આની અસર એ આવી કે, ફક્ત પ્રથમ વર્ષ માં,
09:06
we really had a 40 percent penetration in the market that it served,
147
546260
5000
અમે ખરે જ ચિકિત્સા બજાર માં ૪૦ ટકા પ્રવેશ કરી ચુક્યા હતાં,
09:11
which is over 50,000 people.
148
551260
2000
એ ૫૦૦૦૦ કરતાં વધારે લોકો.
09:13
And the second year went up to 75 percent.
149
553260
2000
અને બીજા વર્ષે એ ૭૫ ટકા સુધી ગયું.
09:15
So I think we have a process by which
150
555260
2000
આથી મારાં ખ્યાલ મુજબ અમારી પાસે એ પ્રક્રિયા છે કે જેનાં દ્વારા
09:17
we can really penetrate into the market
151
557260
2000
આપણે બજાર માં ખરી રીતે પ્રવેશી શકીએ
09:19
and reach everyone who needs it,
152
559260
3000
અને જેઓ ને જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી પહોંચી શકીએ,
09:22
and in this process of using technology, make sure
153
562260
3000
અને ટેકનોલોજી ના ઉપયોગ ની આ પ્રક્રિયામાં, મોટા ભાગનાં
09:25
that most don't need to come to the base hospital.
154
565260
3000
લોકોને મુખ્ય હોસ્પિટલ સુધી આવવું નાં પડે તેનો ખાસ ખ્યાલ રાખવો.
09:28
And how much will they pay for this?
155
568260
2000
અને આના માટે કેટલી રકમ તેઓ ચુકવે?
09:30
We fixed the pricing, taking into account
156
570260
3000
તેઓ શહેર આવવા માટે બસ ભાડાં ની જે રકમ બચાવે છે
09:33
what they would save in bus fare in coming to a city,
157
573260
4000
તેને ગણતરી માં લઈને અમે તપાસ ફી નક્કી કરી,
09:37
so they pay about 20 rupees, and that's good for three consultations.
158
577260
4000
આથી તેઓ લગભગ ૨૦ રૂપિયા ચુકવે, અને તે રકમ ત્રણ વખત તપાસ માટે વ્યાજબી છે.
09:41
(Applause)
159
581260
3000
તાલીઓના ગડગડાટ
09:44
The other challenge was, how do you give high-tech
160
584260
3000
બીજો પડકાર એ હતો, તમે આ ટેકનોલોજી અથવા
09:47
or more advanced treatment and care?
161
587260
3000
વધુ આધુનિક સારવાર અને સંભાળ શી રીતે પહોંચાડો?
09:50
We designed a van with a VSAT,
162
590260
3000
અમે એક VSAT સાથે નાં એક વાહન ની રચનાં કરી,
09:53
which sends out images of patients to the base hospital
163
593260
4000
કે જે દર્દીઓ ની તસવીરો ને મુખ્ય હોસ્પિટલ સુધી મોકલે
09:57
where it is diagnosed,
164
597260
3000
કે જ્યાં તેમનું નિદાન થાય.
10:00
and then as the patient is waiting, the report goes back to the patient,
165
600260
4000
અને પછી દર્દી રાહ જુએ તે દરમિયાન, તેમનો અહેવાલ દર્દી સુધી પાછો જાય છે,
10:04
it gets printed out, the patient gets it,
166
604260
3000
તે છપાય છે, દર્દી તે મેળવે છે,
10:07
and then gets a consultation about what they should be doing --
167
607260
3000
અને પછી તેઓએ શું કરવું જોઈએ એ બાબતની સલાહ મેળવે છે,
10:10
I mean, go see a doctor or come back after six months,
168
610260
3000
મતલબ કે, જઈને ડોક્ટર ને મળવું કે છ મહિના બાદ આવવું,
10:13
and then this happens as a way of
169
613260
2000
અને પછી આ ટેકનોલોજી ની ક્ષમતા
10:15
bridging the technology competence.
170
615260
3000
નાં સેતુરૂપ કાર્ય કરે છે,
10:20
So the impact of all this has been essentially one of growing the market,
171
620260
4000
અને આ બધાની મહત્વની અસર એ આવી કે બજાર નો વિકાસ થયો,
10:24
because it focused on the non-customer,
172
624260
3000
કારણકે તે બિન-ગ્રાહક કેન્દ્રિત હતો,
10:27
and then by reaching the unreached,
173
627260
3000
અને પછી સારવાર વંચિત લોકો સુધી પહોંચી ને,
10:30
we're able to significantly grow the market.
174
630260
2000
અમે બજાર માં અસાધારણ વિકાસ કર્યો છે.
10:32
The other aspect is how do you deal with this efficiently
175
632260
4000
બીજી બાજુ એ છે કે જયારે તમારી પાસે માર્યાદિત પ્રમાણ માં નેત્ર ચિકિત્સકો છે
10:36
when you have very few ophthalmologists?
176
636260
3000
ત્યારે તમે આ બાબત સાથે શી રીતે કુશળતાપૂર્વક કાર્ય કરો છો?
10:39
So what is in this video is a surgeon operating,
177
639260
3000
આ વિડીયો માં એક સર્જન ઓપરેશન કરી રહ્યાં છે,
10:42
and then you see on the other side,
178
642260
2000
અને પછી તમે બીજી બાજુ જુઓ છો કે,
10:44
another patient is getting ready.
179
644260
2000
એક બીજા દર્દી ને તૈયાર કરવામાં આવી રહ્યો છે.
10:46
So, as they finish the surgery,
180
646260
3000
આથી, જેવી તેઓ એક શસ્ત્રક્રિયા પુરી કરશે,
10:49
they just swing the microscope over,
181
649260
3000
તેઓ ફક્ત ઉપકરણ ને એક બાજુ ફેરવાશે,
10:52
the tables are placed so that their distance is just right,
182
652260
4000
મેજ એવી રીતે ગોઠવવામાં આવે છે કે તેમનું અંતર યોગ્ય પ્રમાણ માં રહે,
10:56
and then we need to do this, because, by doing this kind of process,
183
656260
3000
અને પછી અમારે આ કરવું જ રહ્યું, કારણકે, આ પ્રકારની પ્રક્રિયા કરીને,
10:59
we're able to more than quadruple the productivity of the surgeon.
184
659260
5000
અમે સર્જન ની ઉત્પાદકતા ચાર ગણી કરતાં પણ વધારે કરી શક્યાં.
11:04
And then to support the surgeon,
185
664260
2000
અને પછી સર્જન ની સહયતા માટે,
11:06
we require a certain workforce.
186
666260
3000
અમને વિશેષ પ્રકાર નાં કાર્યકર્તાઓ ની જરૂર પડે છે.
11:09
And then we focused on village girls that we recruited,
187
669260
4000
અને પછી અમે ગામડાં ની કિશોરીઓ ની ભરતી પર ભાર મુક્યો,
11:13
and then they really are the backbone of the organization.
188
673260
3000
અને તેઓ ખરેખર જ સંસ્થા નો પાયો છે.
11:16
They do almost all of the skill-based routine tasks.
189
676260
4000
રોજબરોજ નું કુશળતાપૂર્વકનું કાર્ય લગભગ તેઓ જ કરે છે.
11:20
They do one thing at a time. They do it extremely well.
190
680260
3000
તેઓ એક સમયે એક જ કાર્ય કરે છે, તેઓ અત્યંત કુશળતા પુર્વક કરે છે.
11:23
With the result we have very high productivity,
191
683260
3000
પરિણામ સ્વરૂપ અમારી ઉત્પાદકતા ઘણી વધી છે.
11:26
very high quality at very, very low cost.
192
686260
3000
અત્યંત ઓછી કિંમતે, અત્યંત ઉંચી ગુણવત્તા.
11:31
So, putting all this together, what really happened was
193
691260
3000
આથી, આ બધી બાબતો ને મેળવીને, ખરેખર બન્યું એ કે
11:34
the productivity of our staff was
194
694260
3000
અમારા સ્ટાફ ની ઉત્પાદકતામાં
11:37
significantly higher than anyone else.
195
697260
3000
બીજા કોઈ પણની સરખામણી એ નોંધપાત્ર વધારો જણાયો.
11:40
(Applause)
196
700260
6000
તાળીઓ નો ગડગડાટ
11:46
This is a very busy table,
197
706260
2000
આ બહુ જ વ્યસ્ત મેજ છે,
11:48
but what this really is conveying is that,
198
708260
2000
પરંતુ હકીકતે તે જે પહોંચાડે છે એ કે,
11:50
when it comes to quality, we have put in
199
710260
2000
જયારે ગુણવત્તા નો પ્રશ્ન આવે છે, અમે બહુ
11:52
very good quality-assurance systems.
200
712260
3000
સારી ગુણવત્તાની બાહેંધરી આપતી વ્યવસ્થા વિકસાવી છે.
11:55
As a result, our complications are significantly lower
201
715260
3000
પરિણામ સ્વરૂપ, અમારી નિષ્ફળતા નું પ્રમાણ માં અમેરીકા
11:58
than what has been reported in the United Kingdom,
202
718260
3000
માં નોંધાયેલા પ્રમાણ ની સરખામણીએ નોંધપાત્ર પ્રમાણ માં ઓછું છે.
12:01
and you don't see those kind of numbers very often.
203
721260
3000
અને આ પ્રકાર નાં આંકડાઓ બહુ ઓછા જોવા મળે છે.
12:04
(Applause)
204
724260
2000
તાળીઓ નો ગડગડાટ
12:06
So the final part of the puzzle is,
205
726260
2000
હવે કોયડાનો અંતિમ ભાગ એ છે કે,
12:08
how do you make all this work financially,
206
728260
3000
જો લોકો રકમ ચૂકવી શકતા નથી તો પછી,
12:11
especially when the people can't pay for it?
207
731260
3000
આ કાર્ય માં આર્થિક સહાયતા શી રીતે મળે છે?
12:14
So what we did was, we gave away a lot of it for free,
208
734260
4000
તો અમે શું કર્યું કે, અમે એમાનું ઘણું બધું નિ:શુલ્ક આપ્યું,
12:18
and then those who pay, I mean, they paid local market rates,
209
738260
3000
અને પછી જેઓ રકમ ચુકવે છે, મતલબ કે તેઓ બજાર ભાવ પ્રમાણે ચુકવે છે,
12:21
nothing more, and often much less.
210
741260
2000
વધારે નહી, અને મોટાં ભાગે ઘણાં ઓછા પ્રમાણ માં,
12:23
And we were helped by the market inefficiency.
211
743260
3000
અને અમે બજાર ની અસમર્થતા થી ફાયદો થયો.
12:26
I think that has been a big savior, even now.
212
746260
3000
અને મારાં ખ્યાલ થી આજે પણ એ અમારાં માટે એક બચાવકર્તા રહી છે.
12:29
And, of course, one needs the mindset to be wanting to give away
213
749260
4000
અને, ચોક્કસ પણે, દરેક વ્યક્તિ ની તેમની સિલક ને દાનમાં
12:33
what you have as a surplus.
214
753260
3000
આપવાની માનસિક વૃત્તિ હોવી જોઈએ.
12:36
The result has been, over the years,
215
756260
2000
પરિણામ એ છે કે, વર્ષો દરમિયાન,
12:38
the expenditure has increased with volumes.
216
758260
2000
જથ્થા સાથે ખર્ચ નું પ્રમાણ વધ્યું છે.
12:40
The revenues increase at a higher level,
217
760260
2000
વાર્ષિક આવક ઉચ્ચતર સપાટીએ પહોંચી છે,
12:42
giving us a healthy margin
218
762260
2000
અમને ઉંચા પ્રમાણ માં નફો આપ્યો છે,
12:44
while you're treating a large number of people for free.
219
764260
4000
જયારે કે અમે વ્યાપક પ્રમાણ માં લોકો ને નિ:શુલ્ક સેવાં આપી છે.
12:48
I think in absolute terms,
220
768260
2000
મારાં ખ્યાલ મુજબ નિર્પેક્ષ્ રીતે,
12:50
last year we earned about 20-odd million dollars,
221
770260
3000
પાછલાં વર્ષે અમે ૨ કરોડ ડોલર નો નફો કર્યો છે,
12:53
spent about 13 million, with over a 40 percent EBITA.
222
773260
5000
લગભગ ૧૩૦ લાખ નો ખર્ચ, સાથે ૪૦ ટકા EBITA.
12:58
(Applause)
223
778260
8000
તાળીઓ નો ગડગડાટ
13:06
But this really requires going beyond what we do,
224
786260
3000
પરંતુ આ માટે આપણે જે કરીએ છીએ અથવા તો જે કર્યું છે,
13:09
or what we have done,
225
789260
3000
તેનાથી પેલે પાર જઈને કરવું પડે,
13:12
if you really want to achieve solving this problem of blindness.
226
792260
3000
જો તમે અંધત્વ ની સમસ્યાનું જો ખરેખર નિવારણ ઇચ્છતા હો તો.
13:15
And what we did was a couple of very counter-intuitive things.
227
795260
4000
અને અમે આપણી સામાન્ય સમજણ થી વિપરીત કેટલીક બાબતો પણ કરી.
13:19
We created competition for ourselves,
228
799260
3000
અમે આમારી જાત સાથે સ્પર્ધા કરી,
13:22
and then we made eye care affordable
229
802260
3000
અને પછી અમે ઓછી કિંમત નાં ઉપકરણો બનાવીને
13:25
by making low-cost consumables.
230
805260
3000
નેત્ર સારવાર ને સસ્તી બનાવી.
13:28
We proactively and systematically
231
808260
3000
અમે સક્રિય રીતે અને આયોજનપુર્વક,
13:31
promoted these practices to many hospitals in India,
232
811260
4000
ભારતની ઘણી હોસ્પિટલ માં આ વ્યવસ્થા ને પ્રસ્થાપિત કરી,
13:35
many in our own backyards and then in other parts of the world as well.
233
815260
3000
ઘણી આપણી પોતાનાં આસપાસનાં અને પછી વિશ્વ નાં બીજા ભાગો માં પણ.
13:38
The impact of this has been that these hospitals,
234
818260
4000
આની અસર એ પડી કે આ હોસ્પિટલ માં,
13:42
in the second year after our consultation,
235
822260
3000
અમારી સલાહ લીધાનાં બીજા વર્ષે જ,
13:45
are double their output
236
825260
2000
તેમનાં ઉત્પાદન માં બમણો વધારો
13:47
and then achieve financial recovery as well.
237
827260
5000
અને પછી તેમની આર્થિક નુકસાની પણ ભરપાઈ થઇ.
13:53
The other part was how do you address
238
833260
3000
બીજો ભાગ એ હતો કે તમે પ્રોદ્યોગિક વિજ્ઞાન ની વધતી
13:56
this increase in cost of technology?
239
836260
4000
કીમત નો સામનો શી રીતે કરશો?
14:00
There was a time when we failed to negotiate
240
840260
3000
એક સમય એવો આવ્યો કે અમે નેત્રમણી ની અમને
14:03
the [intra-ocular lens] prices to be at affordable levels,
241
843260
2000
પરવડતી કિંમત માટે ની વાટાઘાટો માં નિષ્ફળ ગયા.
14:05
so we set up a manufacturing unit.
242
845260
4000
આથી અમે ઉત્પાદન એકમ ની સ્થાપના કરી.
14:09
And then, over time, we were able to bring down the cost significantly
243
849260
4000
અને પછી, સમય જતાં, અમે તેની કિંમત માં નોધપાત્ર ઘટાડો લાવી શક્યાં
14:13
to about two percent of what it used to be when we started out.
244
853260
5000
અમે શરૂ કર્યું ત્યારે હતી એનાં લગભગ ૨ ટકા જેટલી જ.
14:18
Today, we believe we have about seven percent of the global market,
245
858260
4000
આજે, અમારી માન્યતા મુજબ અમે વિશ્વ બજાર માં ૭ ટકા ભાગ ધરાવીએ છીએ,
14:22
and they're used in about 120-odd countries.
246
862260
4000
અને અમારાં ઉત્પાદનો વિશ્વના લગભગ ૧૨૦ દેશો માં વપરાય છે.
14:26
To conclude, I mean, what we do, does it have a broader relevance,
247
866260
5000
નિષ્કર્ષરૂપ, મતલબ કે, અમે જે કરીએ છીએ, શું તેનું વિશાળ ફલક પર કશું મહત્વ છે
14:31
or is it just India or developing countries?
248
871260
5000
કે પછી આ ફક્ત ભારત અથવા તો વિકાસશીલ દેશો પૂરતું જ છે?
14:36
So to address this, we studied UK versus Aravind.
249
876260
6000
આથી આના ઉકેલ સ્વરૂપ, અમે ઈંગ્લેન્ડ વિરૃધ્ધ અરવિંદ નો અભ્યાસ કર્યો.
14:43
What it shows is that we do roughly about 60 percent
250
883260
3000
એમાં જોવા મળ્યું કે અમે લગભગ ઈંગ્લેન્ડ જે કરે છે
14:46
of the volume of what the UK does,
251
886260
3000
તેના પ્રમાણ નાં ૬૦ ટકા જેટલું કામ કરીએ છીએ,
14:49
near a half-million surgeries as a whole country.
252
889260
3000
લગભગ પુરા દેશની મળીને ૫ લાખ શસ્ત્રક્રિયા.
14:52
And we do about 300,000.
253
892260
3000
અને અમે ૩ લાખ કરીએ છીએ.
14:55
And then we train about 50 ophthalmologists
254
895260
3000
અને અમે 50 નેત્ર ચીક્ત્સકો ને પ્રશિક્ષણ આપીએ છીએ
14:58
against the 70 trained by them,
255
898260
3000
જયારે કે તેઓ ૭૦ લોકો ને તાલીમ આપે છે,
15:01
comparable quality, both in training and in patient care.
256
901260
3000
અમારી તાલીમ અને સારવાર પદ્ધતિ બંને સરખામણી ને યોગ્ય છે.
15:04
So we're really comparing apples to apples.
257
904260
3000
અમે ખરેખર જ દરેક મુદ્દે સરખામણી કરી છે.
15:07
We looked at cost.
258
907260
2000
આપણે ખર્ચ તરફ દ્રષ્ટિ કરીએ.
15:09
(Laughter)
259
909260
2000
હાસ્ય
15:11
(Applause)
260
911260
6000
તાલીઓ નો ગડગડાટ
15:17
So, I think it is simple to say
261
917260
2000
આથી, મારાં વિચારો મુજબ આ કહેવું સહેલું છે કે
15:19
just because the U.K. isn't India the difference is happening.
262
919260
4000
કારણ કે ઇંગ્લેન્ડ એ ભારત નથી તેથી આ બની રહ્યું છે.
15:23
I think there is more to it.
263
923260
2000
મારા વિચારો મુજબ આમાં ઘણું વધારે છે.
15:25
I mean, I think one has to look at other aspects as well.
264
925260
2000
મતલબ, મારાં ખ્યાલ થી વ્યક્તિ એ પરીસ્થીતી ની બીજી તરફ પણ દ્રષ્ટિકોણ કરવો રહ્યો.
15:27
Maybe there is --
265
927260
2000
કદાચ---
15:29
the solution to the cost could be in productivity,
266
929260
4000
ખર્ચ નો ઉકેલ ઉત્પાદકતા માં ,
15:33
maybe in efficiency, in the clinical process,
267
933260
3000
કદાચ કાર્યક્ષમતા માં, ચિકિત્સા પ્રક્રિયામાં,
15:36
or in how much they pay for the lenses or consumables,
268
936260
3000
અથવા તેઓ લેન્સ અથવા તો ઉપકરણો માટે જે ચુકવે છે,
15:39
or regulations, their defensive practice.
269
939260
3000
અથવા કાયદાકીય, તેમની અદાલતી કાર્યવાહી માં રહેલો છે.
15:42
So, I think decoding this can probably bring
270
942260
3000
આથી, મારાં ખ્યાલ મુજબ આ કોયડાનો ઉકેલ કદાચ
15:45
answers to most developed countries
271
945260
5000
અમેરીકા સહીત મોટા ભાગનાં વિકસિત દેશો
15:50
including the U.S., and maybe
272
950260
2000
માટે જવાબ લાવી શકે, અને કદાચ
15:52
Obama's ratings can go up again.
273
952260
3000
ઓબામા નો ક્રમ ફરી ઉંચો જઈ શકે.
15:55
(Laughter)
274
955260
3000
હાસ્ય
15:59
Another insight, which, again, I want to leave with you,
275
959260
4000
બીજો દ્રષ્ટિકોણ, કે જે, ફરી, હું તમારાં પર છોડવા માંગું છું.
16:03
in conditions where the problem is very large,
276
963260
3000
એ પરિસ્થિતિ કે જેમાં સમસ્યા બહુ વ્યાપક છે.
16:06
which cuts across all economic strata,
277
966260
2000
કે જે બધા જ આર્થિક ધોરણો ને આવરે છે,
16:08
where we have a good solution,
278
968260
3000
કે જ્યાં આપણી પાસે ઉત્તમ ઉકેલ છે,
16:11
I think the process I described,
279
971260
2000
મારાં ખ્યાલ મુજબ મે વર્ણવેલ પ્રક્રિયા,
16:13
you know, productivity, quality, patient-centered care,
280
973260
4000
તેની, ઉત્પાદકતા, ગુણવત્તા, દર્દી લક્ષી સારવાર,
16:17
can give an answer,
281
977260
3000
આનો જવાબ આપી શકે છે,
16:20
and there are many which fit this paradigm.
282
980260
2000
અને એવાં ઘણાં છે કે જેઓ આ ઉદાહરણ ને અનુરૂપ છે.
16:22
You take dentistry, hearing aid, maternity and so on.
283
982260
3000
તમે દંત ચિકિત્સા લો, શ્રવણ ઉપકરણ, સગર્ભાવસ્થા અને વગેરે.
16:25
There are many where this paradigm can now play,
284
985260
3000
એવાં ઘણાં છે કે જેમાં આ ઉદાહરણ કામ કરી શકે છે,
16:28
but I think probably one of the most challenging things
285
988260
2000
પરંતુ મારાં ખ્યાલ થી કદાચ સૌથી પડકારજનક બાબતો માં ની એક
16:30
is on the softer side.
286
990260
2000
એ આંતરિક બાજુ છે.
16:32
Now, how do you create compassion?
287
992260
2000
હવે, તમે કરુણા શી રીતે જન્માવી શકો?
16:34
Now, how do you make people own the problem,
288
994260
2000
હવે, તમે લોકો ને શી રીતે તેની સમસ્યા ની જવાબદારી લેતાં કરી શકો,
16:36
want to do something about it?
289
996260
2000
[અને તેમને અનુભૂતિ કરાવો કે તેઓ] આ બાબતે કશુંક કરવા માંગે છે?
16:38
There are a bit harder issues.
290
998260
2000
કેટલાક મુશ્કેલ મુદ્દાઓ છે.
16:40
And I'm sure people in this crowd can probably find the solutions to these.
291
1000260
4000
અને મને વિશ્વાસ છે કે અહીં બેઠેલા લોકો આનો ઉકેલ શોધી શકશે.
16:44
So I want to end my talk leaving this thought and challenge to you.
292
1004260
3000
આથી હું આ વિચારો અને પડકાર તમારાં સુધી પહોંચાડી અને મારી વાત અહીં પુરી કરવા માંગું છું.
16:47
Dr. V: When you grow in spiritual consciousness,
293
1007260
3000
ડોક્ટર વી :જયારે આપણી આધ્યાત્મિક જાગૃતિ નો વિકાસ થાય છે,
16:50
we identify with all that is in the world
294
1010260
3000
ત્યારે આપણ ને વિશ્વ ની દરેક બાબતો સાથે જોડાયેલા હોવાની લાગણી થાય છે.
16:53
so there is no exploitation.
295
1013260
3000
આથી જ શોષણ વૃત્તિ નો લોપ થાય છે.
16:56
It is ourselves we are helping.
296
1016260
2000
આપણે આપણી જાત ની જ મદદ કરીએ છીએ,
16:58
It is ourselves we are healing.
297
1018260
3000
આપણે આપણી જાત ની જ સેવા કરીએ છીએ.
17:01
TR: Thank you very much.
298
1021260
2000
તુલાસીરાજ રવીલ્લા: આપનો ખુબ ખુબ અભાર.
17:03
(Applause)
299
1023260
17000
તાળીઓ ના ગડગડાટ.
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7