Why you should be a climate activist | Luisa Neubauer

91,832 views ・ 2019-10-04

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Translator: honey patel Reviewer: Arvind Patil
00:13
I never planned to become a climate activist.
0
13071
2944
મે કયારેય આબોહવા કાર્યકર્તા બનવાનું વિચાર્યું ન હતું.
00:16
But things have changed,
1
16579
2265
પણ પરિસ્થિતિ બદલાઈ ,
00:18
and now, standing here as a climate activist,
2
18868
3060
અને હવે,અહી આબોહવા કાર્યકર્તા તરીકે આજે આવી છું.હું પણ તમને
00:21
I ask you all to become one, too.
3
21952
2356
આ એક માટે કહું છું
00:25
Here's why,
4
25193
1497
અહીં સૌથી અગત્યનું
00:26
and most importantly, how.
5
26714
2154
શા માટે અને કેમ?
00:30
Ten years ago, when I was 13 years old,
6
30821
3491
દસ વર્ષ પહેલાં, જયારે હું તેર વર્ષની હતી
00:34
I first learned about the greenhouse effect.
7
34336
2599
ત્યારે હું ગ્રીનહાઉસ અસર વિશે શીખી હતી.
00:37
Back then, we spent 90 minutes on this issue,
8
37887
3818
પછી અમે ૯૦ મિનિટ આ મુદ્દા માટે વિતાવી હતી.
00:41
and I remember finding it quite irritating
9
41729
2136
અને મને યાદ છે કે તે ત્રાસદાયક હતી.
00:43
that something so fundamental
10
43889
2217
કંઈક જે મૂળભૂત છે એ
00:46
would be squeezed into a single geography lesson.
11
46130
2829
એક જ ભૂગોળ પાઠમાં દબાવીને કરવામાં આવશે.
00:50
Some of this irritation remained, so when I graduated from high school,
12
50123
3846
આ બળતરા થોડી રહી,તેથી જ્યારે હું ઉચ્ચશાળા માંથી સ્નાતક થઇ,મે
00:53
I decided to study geography,
13
53993
2298
ભૂગોળ અભ્યાસને પસંદ કર્યો,
00:56
just to make sure I was on the right track with this whole climate change thing.
14
56315
4226
ખાતરી કરવા માટે કે હું સાચા માર્ગ પર હતી આ આખા વાતાવરણ પલટાની વસ્તુ સાથે.
01:01
And this is when everything changed.
15
61487
2875
અને આ તે છે જ્યારે બધું બદલાઈ ગયું હતું
01:05
This was the first time I looked at the data,
16
65492
2198
આ પહેલીવાર મેં માહિતી તરફ જોયું,
01:07
at the science behind the climate crisis,
17
67714
2389
આબોહવા સંકટ પાછળનુ વિજ્ઞાન,
01:10
and I couldn't believe what I was reading.
18
70881
2458
અને હું જે વાંચું છું તેના પર હું વિશ્વાસ
01:13
Like many of you,
19
73985
2119
કરી શકી નહિ.મારા ઘણા લોકોની જેમ,
01:16
I thought that the planet wasn't really in a good state.
20
76128
3204
મેં વિચાર્યું કે ગ્રહ ખરેખર સારી સ્થિતિમાં નથી.
01:20
I had no idea that we are rushing into this self-made disaster
21
80562
5016
મને કોઈ ખ્યાલ નહોતો કે આ સ્વયં નિર્મિત આફતમા આપણે જઈ રહ્યા છીએ.
01:25
in such a rapid pace.
22
85602
1998
આવી ઝડપી ગતિમાં.
01:28
There was also the first time I understood what difference it makes
23
88636
3335
તે પ્રથમ વખત પણ હતો હું સમજી શકું છું કે તેનો શું ફરક પડે છે
01:31
when you consider the bigger picture.
24
91995
2154
જ્યારે તમે મોટા ચિત્રને ધ્યાનમાં લો.ઉદાહરણ
01:34
Take the CO2 concentration in the atmosphere, for instance,
25
94173
3710
તરીકે,કાર્બનડાયોક્સાઇડની વાતાવરણમાં માત્રા
01:37
the number one driver for global warming.
26
97907
2172
ગ્લોબલ વોર્મિંગ માટે નંબર એક વાહક.
01:40
Yes, this looks bad.
27
100487
1787
હા, આ ખરાબ લાગે છે.
01:42
This looks like we are on a pretty bad track.
28
102298
3484
આપણે ખરાબ રસ્તા પર છીએ તેવું લાગે છે.
01:46
But it's only once you don't just consider the last 60 years
29
106362
3223
પરંતુ તે માત્ર ત્યારે છે જ્યારે તમે છેલ્લા 60 વર્ષોનો વિચાર ન કરો
01:49
but the last 10,000 years
30
109609
1614
પરંતુ છેલ્લા ૧૦,૦૦૦ વર્ષોમા
01:51
that you understand how terrifying this really is.
31
111247
2926
કે તમે સમજો છો આ ખરેખર કેટલું ભયાનક છે.
01:55
And this is just one aspect of the crisis we're seeing.
32
115512
3635
અને આ કટોકટીનુ માત્ર એક પાસું છે જે આપણે જોઈ રહ્યા છીએ.
01:59
I'm not going to get into details here, but let me tell you so much:
33
119922
3362
હું અહીં વિગતો મેળવવા જઇ રહી નથી પરંતુ હું તમને ઘણું કહી શકું છું:
02:04
we are in a point of history
34
124546
2933
ઇતિહાસના મુદ્દામાં છીએ
02:07
that the most destructive force on the planet is humanity itself.
35
127503
5283
સૌથી વિનાશક બળ આ ગ્રહ પર માનવતા પોતે છે.
02:12
We are in a point of history
36
132810
2414
ઇતિહાસના મુદ્દામાં છીએ કે
02:15
that no scientist could guarantee you that you will survive this.
37
135248
4338
કોઈ વૈજ્ઞાનિક તમને ખાતરી આપી શકે નહીં કે તમે આ બચી શકશો.
02:20
We are in a point of history
38
140547
2599
ઇતિહાસના મુદ્દામાં છીએ કે
02:23
that humanity is creating an environment
39
143170
3712
આ માનવતા એક વાતાવરણ બનાવે છે
02:26
that's not safe for humans anymore.
40
146906
3352
તે હવે માણસો માટે સલામત નથી.
02:32
Yeah, there I was,
41
152353
1597
હા, હું ત્યાં હતી,
02:34
first year of geography,
42
154878
1336
ભૂગોળના અભ્યાસનુ પ્રથમ વર્ષ,
02:36
and felt pretty overwhelmed.
43
156238
1451
અને મને ખૂબ જબરજસ્ત લાગ્યું.
02:37
But ...
44
157713
1166
પણ
02:39
there was good news.
45
159329
1297
સારા સમાચાર હતા.
02:42
The very same year I first learned about all this,
46
162087
3511
આ બધા વિશે મે પ્રથમ જાણ્યું,
02:45
leaders from across the globe came together in Paris
47
165622
3603
વિશ્વભરના નેતાઓ પેરિસ માં સાથે આવ્યા
02:49
to decide on the common target to limit global warming to below two degrees.
48
169249
5806
ગ્લોબલ વોર્મિંગ બે ડિગ્રીથી નીચે મર્યાદિત કરવાના સામાન્ય લક્ષ્ય પર નિર્ણય લેવા.
02:55
Pictures went around the world,
49
175763
1613
ચિત્રો વિશ્વભરમાં ગયા,
02:57
and I was told that history was made that day.
50
177400
2485
અને મને તે ઇતિહાસ કહેવામાં આવ્યો તે દિવસે બન્યો હતો.
03:00
How relieving, right?
51
180949
1556
કેવી રાહત, સાચી વાત ને?
03:04
Except ...
52
184358
1161
સિવાય..
03:06
something didn't quite work out about this.
53
186430
3376
કંઈક તદ્દન આ વિશે કામ કરતી તેમ ન હતું.
03:11
After this agreement was signed,
54
191314
2818
આ કરાર પર હસ્તાક્ષર થયા પછી,
03:14
things didn't really get better.
55
194156
2069
વસ્તુઓ ખરેખર સારી થઈ ન હતી.
03:16
Actually, they got much worse.
56
196249
2550
ખરેખર, તે વધુ ખરાબ થયા.
03:19
Decision makers and industries, leaders and politicians,
57
199823
4044
નિર્ણાયકો અને ઉદ્યોગો, નેતાઓ અને રાજકારણીઓ
03:23
they went back to business as usual,
58
203891
3543
તેઓ હંમેશની જેમ ધંધા પર પાછા ગયા,
03:27
exploiting our livelihoods like there is literally no tomorrow,
59
207458
3968
આપણા જીવનનિર્વાહનું શોષણ જેમ કે ખરેખર કોઈ કાલ નથી,
03:32
building coal power plants again and again,
60
212252
3640
કોલસા પાવર પ્લાન્ટ બનાવવા ફરીથી અને ફરીથી,
03:35
even though we know that needs to stop,
61
215916
2551
તેમ છતાં આપણે જાણીએ છીએ કે આ બંધ કરવાની જરૂર છે,
03:38
according to the Paris Agreement.
62
218491
2010
પેરિસ કરાર અનુસાર.
03:42
So while there are also good developments, of course --
63
222369
3192
અલબત્ત,તેથી જ્યારે સારા વિકાસ ત્યાં પણ છે
03:45
there are installations of wind and solar energy all over the globe, yes --
64
225585
4142
હા, ત્યાં સમગ્ર વિશ્વની પવન અને સૌર ઊર્જા સ્થાપનાઓ છે.
03:49
but these positive changes are slow -- too slow, in fact.
65
229751
4120
હકીકતમાં, આ સકારાત્મક ફેરફારો ખૂબ ધીમા છે.
03:53
So since the Paris Agreement was signed,
66
233895
2675
તેથી પેરિસ કરાર પર હસ્તાક્ષર થયા ત્યારે,
03:56
climate graphs keep racing to the top,
67
236594
3055
હવામાનના આલેખ ટોચ પર રહ્યા હતા,
03:59
smashing records every year.
68
239673
2735
દર વર્ષે રેકોર્ડ તોડવાના.
04:02
The five hottest years ever recorded
69
242432
2432
પાંચ સૌથી ગરમ વર્ષ નોધાયાં હતા
04:04
were the previous five years,
70
244888
2503
તે અગાઉના પાંચ વર્ષ હતા,
04:07
and at no time have global emissions been higher than today.
71
247415
5431
અને આજ કરતા કોઈપણ સમયે વૈશ્વિક ઉત્સર્જન વધારે થતું ન હતું.
04:15
So there I was,
72
255003
1181
તેથી હું ત્યાં હતી,
04:16
seeing and understanding the science on the one side,
73
256208
3007
એક બાજુથી વિજ્ઞાન જોઈ અને સમજવા,
04:19
but not seeing answers, not seeing the action, on the other side.
74
259239
5056
બીજી બાજુ,જવાબો અને ક્રિયાને જોવા નહીં .
04:25
At that point, I had enough.
75
265684
2933
તે સમયે, મારી પાસે પૂરતું હતું.
04:28
I wanted to go to the UN Climate Conference myself,
76
268641
3407
હું જાતે યુએન હવામાનપરિષદમાં જવા માંગતી હતી,
04:32
that very place that was created to bring people together
77
272072
4552
તે એ જ જગ્યા છે જે લોકોને સાથે લાવવા માટે બનાવવામાં આવી હતી
04:36
to fix the climate --
78
276648
1863
આબોહવા સુધારવા માટે,
04:38
except not really, apparently.
79
278535
2471
ખરેખર દેખીતી રીત,સિવાય.
04:41
This was last year.
80
281030
1150
આ ગયા વર્ષે હતું.
04:42
I traveled to the Climate Conference and wanted to find out
81
282204
3248
હું આબોહવા સંમેલનમાં ગઈ હતી અને આ શોધવા માટે કે
04:45
what this is really like, what this is about.
82
285476
2366
આ ખરેખર કેવું છે, આ શેના વિશે છે.
04:49
For political realists, this might be no surprise,
83
289344
4115
રાજકીય વાસ્તવિકવાદીઓ માટે, આ કોઈ આશ્ચર્યજનક ન હોઈ શકે,
04:54
but I found it hard to bear:
84
294253
2125
પરંતુ મને સહન કરવું મુશ્કેલ લાગ્યું:
04:56
that fossil fuel industries and political leaders
85
296402
5452
આ અશ્મિભૂત બળતણ ઉદ્યોગો અને રાજકીય નેતાઓ
05:01
are doing everything, everything to prevent real change from happening.
86
301878
4514
વાસ્તવિક પરિવર્તન થતું અટકાવવા માટે થતું બધું કરી રહ્યા છે,
05:06
They are not keen to set targets that are ambitious enough
87
306823
3608
તેઓ પર્યાપ્ત મહત્વાકાંક્ષી લક્ષ્યો નક્કી કરવા માટે આતુર નથી
05:10
to put us on a below-two-degree pathway.
88
310455
2616
આપણને બે-ડિગ્રી નીચે માર્ગ પર મૂકવા.
05:14
After all, these are the only ones who benefit from this climate crisis, right?
89
314163
5478
છેવટે, આ ફક્ત તે જ છે જેઓને આ વાતાવરણની કટોકટીથી ફાયદો છે, ખરું ને?
05:19
The fossil fuel industry generates profits,
90
319665
2891
અશ્મિભૂત ઇંધણ ઉદ્યોગ નફો ઊભો કરે છે,
05:22
and political leaders, well, they look at the next election,
91
322580
3574
અને રાજકીય નેતાઓ, તેઓ આગામી ચૂંટણી જુએ છે,
05:26
at what makes them popular,
92
326178
1481
જે તેમને લોકપ્રિય બનાવે છે,
05:27
and I guess that's not asking the inconvenient questions.
93
327683
3262
અને મને લાગે છે કે તે અસુવિધાજનક પ્રશ્નો પૂછતા નથી.
05:31
There is no intention for them to change the game.
94
331760
3305
તેમના માટે રમત બદલવા માટેનો કોઈ હેતુ નથી.
05:35
There is no country in the world where either companies or political powers
95
335393
5126
વિશ્વમાં કોઈ દેશ નથી એવો જ્યાં તો કંપનીઓ અથવા રાજકીય શક્તિઓને
05:40
are sanctioned for wrecking the climate.
96
340543
3268
વાતાવરણને બગાઽવા માટે મંજૂરી આપવામાં આવી છે.
05:46
With all the strangeness and the sadness about this conference,
97
346201
5772
બધી વિચિત્રતા અને દુઃખ સાથે આ પરિષદ વિશે,
05:51
there was one someone who was different,
98
351997
2234
ત્યાં એક વ્યક્તિ હતો જે જુદી જ હતી,
05:54
someone who seemed to be quite worried,
99
354255
4241
કે જે ખૂબ ચિંતિત લાગતી હતી
05:58
and that was Greta Thunberg.
100
358520
1871
અને તે ગ્રેટા થનબર્ગ હતી.
06:01
I decided right there that everything else seemed hopeless
101
361129
4341
મેં ત્યાં જ નિર્ણય કર્યો કે બાકીનું બધું નિરાશાજનક હતું
06:05
and didn't seem to make sense,
102
365494
1477
અને તે સમજવા માટે લાગતું નથી,
06:06
so I joined her climate strike right there at the conference.
103
366995
3273
તેથી હું તેના આબોહવા હડતાલમાં જોડાઈ ત્યાં જ કોન્ફરન્સમાં.
06:10
It was my very first climate strike ever
104
370292
2795
તે મારી અત્યાર સુધીની પહેલી હવામાન હડતાલ હતી
06:13
and an incredibly strange setting,
105
373111
2222
અને એક અતિ વિચિત્ર ગોઠવણ હતી,
06:15
just me and her sitting there at this conference hall,
106
375357
3217
ફક્ત હું અને તે ત્યાં બેઠા આ કોન્ફરન્સ હોલમાં,
06:18
surrounded by this busyness of the suit-wearing conference crowd
107
378598
4948
આ વ્યસ્તતા દ્વારા ઘેરાયેલા દાવો પહેરેલા કોન્ફરન્સ ભીડમાં
06:23
who had no idea what to do with us.
108
383570
3107
જેમને અમારી સાથે શું કરવું તે અંગે કોઈ ખ્યાલ નહોતો.
06:27
And yet, this felt more powerful
109
387602
3998
અને હજુ સુધી, આ વધુ શક્તિશાળી લાગ્યું
06:31
than anything I had expected in a very long time.
110
391624
3427
કે કંઈપણ કરતાં મારી અપેક્ષા ખૂબ લાંબા સમયની હતી.
06:36
And it was right there that I felt it was maybe time
111
396279
3727
અને તે સાચો હતો મને લાગ્યું કે કદાચ સમય આવી ગયો છે
06:40
to start striking in Germany.
112
400030
1643
જર્મનીમાં પ્રહાર શરૂ કરવા માટે.
06:41
I was now certain that no one else was going to fix this for us,
113
401697
3546
હવે મને ખાતરી થઈ ગઈ હતી કે બીજું કોઈ અમારા માટે આ ઠીક કરશે નહી,
06:45
and if there was just the slightest chance that this could make a difference,
114
405267
5842
અને ત્યાં માત્ર થોડી તક હતી કે આ તફાવત લાવી શકે,
06:51
it seemed almost foolish not to give it a go.
115
411133
3062
તે લગભગ મૂર્ખ લાગ્યું કે ત્યાં જવા માટે નથી.
06:55
So I --
116
415482
2138
તેથી હું --
06:57
(Applause)
117
417644
6980
(તાળીઓ)
07:06
So I traveled back to Berlin.
118
426805
1760
તેથી હું પાછા બર્લિન ગઈ.
07:08
I found allies who had the same idea at the same time,
119
428589
3830
મને જે સાથી હતા તે તે જ સમયે તે જ વિચારવાળા,
07:12
and together we thought we'd give this "Fridays For Future" thing a go.
120
432443
3991
અને સાથે અમે વિચાર્યું કે અમે આપીશું આ "ભવિષ્ય માટે શુક્રવાર " જવા.
07:16
Obviously, we had no idea what we were getting into.
121
436458
3105
દેખીતી રીતે, અમને કોઈ ખ્યાલ નહોતો અમે શેમાં પ્રવેશતા હતા.
07:19
Before our first strike, many of us, including me,
122
439991
2988
અમારી પ્રથમ હડતાલ પહેલાં, મારા સહિત ઘણા લોકોએ,
07:23
had never organized a public demonstration or any kind of protest before.
123
443003
4924
ક્યારેય જાહેર પ્રદર્શનનું આયોજન કર્યું ન હતું અથવા પહેલા કોઈપણ પ્રકારનો વિરોધ.
07:27
We had no money, no resources
124
447951
1892
અમારી પાસે પૈસા અને સાધન નહોતા,
07:29
and absolutely no idea what climate striking really is.
125
449867
3855
અને સંપૂર્ણપણે કોઈ વિચાર ન હતો કે આબોહવા પ્રહાર ખરેખર શું છે.
07:33
So we started doing what we were good at:
126
453746
2793
તેથી અમે તે કરવાનું શરૂ કર્યું જેમાં અમે સારા હતા:
07:37
we started texting,
127
457099
1811
અમે લખવાનું શરૂ કર્યું,
07:38
texting en masse, night and day, everyone we could reach,
128
458934
2878
રાત અને દિવસ, દરેક જણ અમે પહોંચી ગયા,
07:41
organizing our first climate strike via WhatsApp.
129
461836
3258
અમારુ પ્રથમ આયોજન હવામાન હડતાલ વોટ્સએપ દ્વારા
07:46
The night before our first strike, I was so nervous I couldn't sleep.
130
466105
3986
અમારી પ્રથમ હડતાલની આગલી રાત, હું ખૂબ ચિંતિંત હતી હું સૂઈ શકી ન હતી.
07:50
I didn't know what to expect, but I expected the worst.
131
470481
3501
મને ખબર નથી કે શું અપેક્ષા રાખવી, પરંતુ હું સૌથી ખરાબ અપેક્ષા રાખતી હતી .
07:56
Maybe it was because we weren't the only ones
132
476188
5884
કદાચ તેનુ કારણ હતું કે અમે એકલા જ નહોતા
08:02
who had been longing to have a voice in a political environment
133
482096
4462
જેને રાજકીય વાતાવરણમાં અવાજ આવે તે માટે ઝંખના હતી
08:06
that had seemingly forgotten how to include young people's perspective
134
486582
4228
તે મોટે ભાગે ભૂલી ગયા હતા કે કેવી રીતે યુવાનોના પરિપ્રેક્ષ્યમાં શામેલ થવું
08:10
into decision-making, maybe.
135
490834
2584
નિર્ણય લેવામાં, કદાચ.
08:14
But somehow this worked out.
136
494049
2421
પરંતુ કોઈક રીતે આ કામ કર્યું.
08:16
And from one day to the other,
137
496987
2503
અને એક દિવસથી બીજા દિવસે,
08:19
we were all over the place.
138
499514
1553
અમે બધા સ્થળ પર હતા.
08:21
And I, from one day to the other,
139
501666
3224
અને હું, એક દિવસથી બીજા દિવસે,
08:24
became a climate activist.
140
504914
1601
આબોહવા કાર્યકર બની.
08:29
Usually,
141
509459
1295
સામાન્ય રીતે,
08:31
in these kind of TED Talks,
142
511983
2267
આ પ્રકારના ટેડ વાટાઘાટોમાં,
08:34
I would now say how it's overly hopeful,
143
514274
2989
હવે હું કહીશ કે તે કેવી રીતે વધુ પડતી આશાવાદી છે,
08:37
how we young people are going to get this sorted,
144
517287
2476
અમે યુવાન લોકો કેવી રીતે આને ટૂંકુ કરવા
08:39
how we're going to save the future and the planet and everything else,
145
519787
3444
અમે ભવિષ્યને કેવી રીતે બચાવવા જઈએ છીએ અને ગ્રહ અને બીજું બધું,
08:43
how we young people striking for the climate
146
523255
2341
અમે યુવાન લોકો કેવી રીતે આબોહવા માટે આકર્ષક છીએ.
08:45
are going to fix this.
147
525620
1291
આને ઠીક કરવા જઈ રહ્યા છે.
08:47
Usually.
148
527671
1184
સામાન્ય રીતે.પરંતુ આ તે
08:50
But this is not how this works.
149
530677
1537
કેવી રીતે કાર્ય કરે છે તે નથી.
08:52
This is not how this crisis works.
150
532238
2970
આ કટોકટી કેવી રીતે કાર્ય કરે છે તે આ નથી.
08:56
Here's a twist:
151
536223
1175
અહીં એક વળાંક છે:
08:59
today, three and a half years after that Paris Agreement was signed,
152
539049
5501
આજે, સાડા ત્રણ વર્ષ પછી પેરિસ કરાર પર હસ્તાક્ષર થયા,
09:04
when we look at the science,
153
544574
2641
જ્યારે આપણે વિજ્ઞાન તરફ ધ્યાન આપીએ છીએ,
09:07
we find it's still possible to keep global warming
154
547239
3080
અમને લાગે છે કે હજી પણ. ગ્લોબલ વોર્મિંગ જાળવવુ શક્ય છે
09:10
to below two degrees --
155
550343
1572
બે ડિગ્રી નીચે -
09:13
technically.
156
553107
1315
તકનીકી રીતે.
09:15
And we also see it's still possible to hold other disastrous developments
157
555442
3864
અને અમે પણ જોઈએ છીએ અન્ય વિનાશક વિકાસ પકડી રાખવા હજી પણ શક્ય છે
09:19
we're seeing, such as mass extinction and soil degradation --
158
559330
2990
આપણે જોઈ રહ્યા છીએ, જેમ કે સમૂહો લુપ્ત થવા અને જમીનની અધોગતિ --
09:22
yes, technically.
159
562344
2059
હા, તકનીકી રૂપે.
09:25
It's just incredibly, incredibly unlikely.
160
565668
5157
તે ફક્ત ઉત્સાહી, અતિ અસંભવિત છે.
09:33
And in any case,
161
573341
2459
અને કોઈ પણ સંજોગોમાં,
09:35
the world would have to see changes
162
575824
3327
વિશ્વમાં પરિવર્તન જોવું પડશે
09:39
which we have never experienced before.
163
579175
2259
જે આપણે પહેલાં ક્યારેય અનુભવ્યું નથી.
09:42
We'd have to fully decarbonize our economies by 2050
164
582102
3910
આપણે સંપૂર્ણ રીતે તમારી અર્થવ્યવસ્થાને૨૦૫૦ સુધીમાં એંજિનથી કાર્બન કાઢી નાખીને
09:46
and transform the distribution of powers
165
586036
2661
સાફ કરવી પડશે અને સત્તાના વિતરણમાં પરિવર્તન લાવવુ પડશે
09:48
that is currently allowing those fossil fuel giants and political leaders
166
588721
3955
જે હાલમાં તે અવશેષોને મંજૂરી આપી રહ્યું છે બળતણ જાયન્ટ્સ અને રાજકીય નેતાઓને
09:52
to stay on top of the game.
167
592700
1816
રમતની ટોચ પર રહેવા માટે.
09:55
We are talking of nothing less than the greatest transformation
168
595562
4149
આપણે કંઇ ઓછું કરવાની વાત કરી રહ્યા છીએ મહાન પરિવર્તન કરતાં
09:59
since the Industrial Revolution.
169
599735
1958
ઔદ્યોગિક ક્રાંતિ થી.જો તમે ઇચ્છો તો
10:01
We are talking, if you want to put it that way,
170
601717
2201
અમે વાત કરી રહ્યા છીએ તે રીતે મૂકવા માટે,
10:03
we are talking of a climate revolution
171
603942
2235
આપણે વાતાવરણની ક્રાંતિની વાત કરી રહ્યા છીએ
10:07
in a minimum amount of time.
172
607637
2161
સમયના ઓછામાં ઓછા જથ્થામાં.
10:09
We wouldn't have a single further year to lose.
173
609822
3187
આપણી પાસે વધુ વર્ષ પણ ગુમાવવાનું ન હતું.
10:14
And in any case, for any of that change to happen,
174
614875
4014
અને કોઈ પણ સંજોગોમાં, કોઈપણ માટે તે પરિવર્તન થવાનું છે,
10:19
the world needs to stop relying on
175
619889
3489
વિશ્વ પર આધાર રાખવાનો બંધ કરવાની જરૂર છે
10:23
one or two or three million school strikers to sort this out.
176
623402
4089
એક કે બે કે ત્રણ મિલિયન સ્કૂલ સ્ટ્રાઇકર્સ આને છટણી કરવા
10:28
Yes, we are great, we are going to keep going,
177
628286
2541
એટલે, આપણે મહાન છીએ, આપણે પહોંચી રહીશું,
10:30
and we are going to go to places no one ever expected us, yes.
178
630851
3513
અને આપણે એ સ્થળોએ જઈશું કે જેની ક્યારેય કોઈએ અમારી અપેક્ષા કરી નથી.
10:34
But we are not the limit;
179
634888
1845
પરંતુ આપણને મર્યાદા નથી;
10:36
we are the start.
180
636757
1521
આપણે શરૂઆત છીએ.
10:39
This is not a job for a single generation.
181
639414
2437
આ એક પેઢી માટેનુ કાર્ય નથી.
10:41
This is a job for humanity.
182
641875
2081
આ માનવતા માટેનું કામ છે.
10:44
And this is when all eyes are on you.
183
644692
3831
અને આ ત્યારે છે જ્યારે બધી નજર તમારા પર હોય છે.
10:50
For this change to happen,
184
650411
1343
આ પરિવર્તન થાય તે માટે,
10:51
we will have to get one million things sorted.
185
651778
3699
આપણે દસ લાખ વસ્તુઓ છટણી મેળવવી પડશે.
10:56
It's an incredibly complex thing, after all.
186
656051
2430
તે એક ઉત્સાહી જટિલ વસ્તુ છે, છેવટે.
10:59
But ...
187
659897
1151
પણ...
11:02
there are some things that everyone can get started with.
188
662376
2864
કેટલીક વસ્તુઓ છે જે દરેક સાથે પ્રારંભ કરી શકે છે.
11:05
Bad news first: if you thought I would tell you now to cycle more
189
665721
3768
ખરાબ સમાચાર પહેલા: જો તમે વિચાર્યું છે કે હવે હું તમને વધુ સાઈકલ કરવા માટે કહીશ
11:09
or eat less meat, to fly less, or to go secondhand shopping,
190
669513
3371
અથવા ઓછુ માંસ ખાવા, ઓછા ઉડાન માટે, અથવા સેકન્ડહેન્ડ ખરીદી પર જવા માટે,
11:12
sorry, this is not that easy.
191
672908
2545
માફ કરશો, આ એટલું સરળ નથી.
11:15
But here comes the good news:
192
675477
1681
પરંતુ અહીં એક સારા સમાચાર આવે છે:
11:17
you are more than consumers and shoppers,
193
677633
4249
તમે ગ્રાહકો અને દુકાનદારો કરતા વધારે છો,
11:21
even though the industry would like you to keep yourselves limited to that.
194
681906
3696
તેમ છતાં ઉદ્યોગોને તમારી જાતને ત્યાં મર્યાદિત રાખવી ગમશે.
11:25
No; me and you -- we are all political beings,
195
685626
4771
ના; હું અને તમે -- આપણે બધા રાજકીય માણસો છીએ,
11:30
and we can all be part of this answer.
196
690421
3547
અને આપણે બધા આ જવાબનો ભાગ બની શકીએ છીએ.
11:33
We can all be something that many people call climate activists.
197
693992
4562
આપણે બધા કંઈક હોઈ શકીએ છીએ કે જેને ઘણા લોકો આબોહવા કાર્યકરો કહે છે.
11:38
Yay?
198
698578
1164
હા ને?
11:39
(Laughter)
199
699766
1530
(હાસ્ય)
11:41
So what are the first steps?
200
701320
1418
તેથી પ્રથમ પગલાં શું છે?
11:42
Four first steps that are essential to get everything else done,
201
702762
3946
ચાર પ્રથમ પગલાં જે આવશ્યક છે બીજું બધું કરવા માટે,
11:46
four first steps that everyone can get started with,
202
706732
3773
ચાર પ્રથમ પગલાં કે દરેક સાથે પ્રારંભ કરી શકો છો,
11:50
four first steps that decide about everything that can happen after.
203
710529
5903
ચાર પ્રથમ પગલાં જે નક્કી કરે છે પછી બનતા બધા વિશે.
11:57
So what's that?
204
717178
1375
તો તે શું છે?
11:59
Number one:
205
719573
1210
નંબર એક:
12:02
we need to drastically reframe our understanding of a climate activist,
206
722086
3968
આપણે ભારે તાકીદ કરવાની જરૂર છે આબોહવા કાર્યકર વિશેની આપણી સમજણ વિશે
12:06
our understanding of who can be the answer to this.
207
726078
4938
આપણી સમજ આનો જવાબ શું હોઈ શકે.
12:11
A climate activist isn't that one person that's read every single study
208
731977
3691
આબોહવા કાર્યકર તે એક વ્યક્તિ નથી જે કે એક અભ્યાસ કરે
12:15
and is now spending every afternoon handing out leaflets about vegetarianism
209
735692
4958
અને હવે દર બપોરે ખર્ચ કરે શાકાહારી વિશે પત્રિકાઓ આપી
12:20
in shopping malls.
210
740674
1166
શોપિંગ મોલમાં.
12:21
No.
211
741864
1212
ના
12:23
A climate activist can be everyone,
212
743100
3126
આબોહવા કાર્યકર દરેક હોઈ શકે છે,
12:26
everyone who wants to join a movement of those who intend to grow old
213
746250
5191
દરેક જે આંદોલનમાં જોડાવા માંગે છે જેઓ તેમા વૃદ્ધ થવાનો ઇરાદો રાખે છે
12:31
on a planet that prioritizes protection of natural environments
214
751465
3904
કુદરતી વાતાવરણના રક્ષણને પ્રાધાન્ય આપતા ગ્રહ પર
12:35
and happiness and health for the many
215
755393
2713
અને ઘણા લોકો માટે સુખ અને આરોગ્ય
12:38
over the destruction of the climate and the wrecking of the planet
216
758130
4320
આબોહવા વિનાશ ઉપર અને ગ્રહ નાશ ઉપર
12:42
for the profits of the few.
217
762474
1635
થોડા નફા માટે.
12:45
And since the climate crisis is affecting every single part of our social,
218
765232
4673
અને ત્યારબાદ વાતાવરણની કટોકટીથી પ્રભાવિત થઈ રહ્યા છે આપણા સામાજિક દરેક ભાગ,
12:49
of our political and of our private life,
219
769929
2539
આપણા રાજકીય અને આપણા ખાનગી જીવનનો,
12:52
we need climate activists everywhere on every corner,
220
772492
3053
આપણને હવામાન કાર્યકરોની જરૂર છે દરેક ખૂણા પર દરેક જગ્યાએ,
12:55
not only in every room,
221
775569
1378
માત્ર દરેક રૂમમાં જ નહીં,
12:56
but also in every city and country and state and continent.
222
776971
3421
પણ દરેક શહેર અને દેશમાં અને રાજ્ય અને ખંડમાં.
13:02
Second:
223
782478
1252
બીજું:
13:05
I need you to get out of that zone of convenience,
224
785341
4598
મારે તમારે સગવડ ઝોનની, બહાર નીકળવાની જરૂર છે
13:09
away from a business as usual that has no tomorrow.
225
789963
3103
હંમેશની જેમ વ્યવસાયથી દૂર જેનો કાલ નથી.
13:14
All of you here, you are either a friend or a family member,
226
794931
3962
તમે બધા અહીં, તમે ક્યાં તો મિત્ર અથવા કુટુંબના સભ્ય છો,
13:18
you are a worker, a colleague, a student, a teacher
227
798917
2596
તમે કાર્યકર છો, એક સાથી છો, એક વિદ્યાર્થી, એક શિક્ષક
13:21
or, in many cases, a voter.
228
801537
1613
અથવા, ઘણા કિસ્સાઓમાં, મતદાતા.
13:23
All of this comes along with a responsibility
229
803632
3024
આ બધી જવાબદારી સાથે આવે છે
13:26
that this crisis requires you to grow up to.
230
806680
3046
કે આ સંકટ તમારે જોઈએ છે ત્યાં સુધી વધવા માટે.
13:30
There's the company that employs you
231
810776
3482
ત્યાં કંપની છે જે તમને રોજગારી આપે છે
13:34
or that sponsors you.
232
814282
1655
અથવા તે તમને પ્રાયોજિત કરે છે.
13:36
Is it on track of meeting the Paris Agreement?
233
816477
2788
તે પેરિસ કરાર બેઠકના માર્ગ પર છે?
13:39
Does your local parliamentarian know that you care about this,
234
819932
3096
શું તમારા સ્થાનિક સંસદ સભ્યને ખબર છે કે તમને આ વિશે કાળજી છે,
13:43
that you want this to be a priority in every election?
235
823052
2597
કે તમે ઇચ્છો કે આ એક અગ્રતા રહે દરેક ચૂંટણીમાં?
13:45
Does your best friend know about this?
236
825673
1936
શું તમારા શ્રેષ્ઠ મિત્રને આ વિશે ખબર છે?
13:48
Do you read a newspaper or write a newspaper? Great.
237
828077
3974
શું તમે કોઈ અખબાર વાંચો છો? અથવા અખબાર લખો? મહાન.
13:52
Then let them know you want them to report on this in every issue,
238
832075
3360
પછી તેમને જણાવો કે તમે તેમને ઇચ્છો છો દરેક અંકમાં આ અંગે જાણ કરવા,
13:55
and that you want them to challenge decision makers in every single interview.
239
835459
4809
અને તમે ઇચ્છો કે તેઓ પડકાર આપે દરેક એક મુલાકાતમાં નિર્ણયકોને.
14:01
If you're a singer, sing about this. If you're a teacher, teach about this.
240
841878
3573
જો તમે ગાયક છો, તો આ વિશે ગાઓ. જો તમે શિક્ષક છો, તો આ વિશે શીખવો.અને
14:05
And if you have a bank account, tell your bank you're going to leave
241
845475
3252
જો તમારી પાસે બેંકનુ ખાતું છે,તો તમારી બેંકને કહો કે તમે બેંક છોડો છો
14:08
if they keep investing in fossil fuels.
242
848751
1999
જો તેઓ અશ્મિભૂત ઇંધણમાં રોકાણ કરતા રહે તો.
14:11
And, of course, on Fridays, you should all know what to do.
243
851410
3306
અને, અલબત્ત, શુક્રવારે, તમને બધાને ખબર હોવી જોઈએ કે શું કરવું જોઈએ.
14:17
Thirdly:
244
857495
1208
ત્રીજું:
14:19
leaving that zone of convenience works best when you join forces.
245
859340
5911
સગવડો છોડીને જ્યારે તમે દળોમાં જોડાશો ત્યારે તે શ્રેષ્ઠ કાર્ય છે.
14:26
One person asking for inconvenient change
246
866608
3142
એક વ્યક્તિ અસુવિધાજનક પરિવર્તન માટે પૂછતી
14:29
is mostly inconvenient.
247
869774
3623
મોટે ભાગે અસુવિધાજનક છે.
14:33
Two, five, ten, one hundred people asking for inconvenient change
248
873421
3881
બે, પાંચ, દસ, સો લોકો અસુવિધાજનક પરિવર્તન માટે પૂછે છે
14:37
are hard to ignore.
249
877326
1557
તેની અવગણના મુશ્કેલ છે.
14:38
The more you are, the harder it gets for people to justify
250
878907
2966
તમે જેટલા વધુ, તેટલું મુશ્કેલ બને છે લોકોને ન્યાયી ઠેરવવા માટે
14:41
a system that has no future.
251
881897
2065
એવી કોઈ પદ્ધતિ કે જેનું કોઈ ભવિષ્ય નથી.
14:44
Power is not something that you either have or don't have.
252
884831
3137
શક્તિ એ એવું કંઈક નથી કે તમારી પાસે છે અથવા નથી.
14:47
Power is something you either take or leave to others,
253
887992
2922
શક્તિ એ કંઈક છે જે તમે કાં લો છો અથવા અન્ય પર છોડી દો,
14:50
and it grows once you share it.
254
890938
2273
એકવાર તમે તેને વહેંચો તો તે વધે છે.
14:54
We young people on the streets, we school strikers,
255
894317
2517
અમે રસ્તાઓ પરના યુવાનો, અમે શાળાના હડતાલ પર ઊતરનાર,
14:56
we are showing how this can work out.
256
896858
2198
અમે બતાવી છીએ કે આ કેવી રીતે કાર્ય કરી શકે છે.
14:59
One single school striker will always be one single school striker --
257
899080
4259
એક જ શાળાનો હડતાલ પર ઊતરનાર, હંમેશા તે જ શાળાનો હડતાલ પર ઊતરનાર રહેશે--
15:03
well, Greta Thunberg.
258
903363
1435
સારું, ગ્રેટા થનબર્ગ.
15:04
Two, five, ten, one thousand people striking school are a movement,
259
904822
3195
બે, પાંચ, દસ, એક હજાર લોકો જે પ્રહાર કરે શાળા પર એ એક ચળવળ છે,
15:08
and that's what we need everywhere.
260
908041
1793
અને તે જ આપણને સર્વત્ર જોઈએ છે.
15:09
No pressure.
261
909858
1221
કોઈ દબાણ નથી.
15:11
(Laughter)
262
911103
1253
(હાસ્ય)
15:12
And number four, finally --
263
912955
2921
અને ચોથા નંબર પર છેવટે -
15:15
and this is probably the most important aspect of all of this --
264
915900
4792
અને આ કદાચ સૌથી વધુ છે અગત્યની બાબત - આ બધામાં
15:23
I need you to start taking yourselves more seriously.
265
923653
3731
હું ઈચ્છુ છું કે તમારે તમારી જાતને વધુ ગંભીરતાથી લેવાનું શરૂ કરવું જોઈએ.
15:28
If there's one thing I've learned
266
928457
2270
જો ત્યાં એક વસ્તુ છે જે મેં શીખી છે તે
15:30
during seven months of organizing climate action,
267
930751
3859
સાત મહિના દરમિયાન આબોહવા કાર્યોનુ આયોજનનું,
15:34
it's that if you don't go for something,
268
934634
2318
આ તે છે જો તમે કંઇક મેળવવા માટે ન જાઓ તો,
15:37
chances are high that no one else will.
269
937840
2685
કોઈ બીજા તે નહીં કરે તેની સંભાવના વધુ છે.
15:41
The most powerful institutions of this world
270
941724
3616
આ વિશ્વની સૌથી શક્તિશાળી સંસ્થાઓ
15:45
have no intention of changing the game they're profiting from most,
271
945364
5003
તેઓને તે રમત બદલવાનો કોઈ ઇરાદો નથી જેનાથી ત મોટાભાગનો નફો મેળવે છે,
15:50
so there's no point in further relying on them.
272
950391
2742
તેથી કોઈ અર્થ નથી તેમના પર વધુ આધાર રાખવાનો.
15:54
That's scary, I know.
273
954308
1509
તે ખરાબ છે, મને ખબર છે.
15:56
That's a huge responsibility, a huge burden on everyone's shoulders, yes.
274
956341
4010
આ એક વિશાળ જવાબદારી છે, એક વિશાળ ભાર છે દરેકના ખભા પર, હા.
16:01
But this also means,
275
961716
1868
પરંતુ આનો અર્થ પણ છે,
16:03
if we want to,
276
963608
1455
જો આપણે કરવા માંગતા હોઈએ તો,
16:05
we can have a say in this.
277
965857
1865
આપણે આમાં કહી શકીએ.
16:09
We can be part of that change. We can be part of that answer.
278
969191
3060
આપણે એ પરિવર્તનનો ભાગ બની શકીએ. આપણે તે જવાબનો ભાગ બની શકીએ.
16:13
And that's quite beautiful, right?
279
973038
2049
અને તે એકદમ સુંદર છે ને?
16:16
So let's give it a try, let's rock and roll,
280
976484
2118
તો ચાલો તેને અજમાવીએ, ચાલો રોક અને રોલ કરીએ,
16:18
let's flood the world with climate activists.
281
978626
2453
ચાલો દુનિયાને છલકાઇએ આબોહવા કાર્યકરો સાથે.
16:21
Let's get out of the zones of convenience
282
981649
2343
ચાલો સુવિધાના ક્ષેત્રમાંથી બહાર નીકળીએ
16:24
and join forces and start taking ourselves more seriously.
283
984016
3646
અને દળોમાં જોડાઓ અને તમારી જાતને વધુ ગંભીરતાથી લેવાનો પ્રારંભ કરો.
16:29
Imagine what this world would look like,
284
989119
2575
કલ્પના કરો કે આ દુનિયા કેવી દેખાશે,
16:31
where children would grow up,
285
991718
2915
જ્યાં બાળકો મોટા થશે,
16:34
knowing their future was this one great adventure to look forward to
286
994657
6123
તેમના ભવિષ્યને જાણવાનું આ મહાન સાહસ આગળ જોવાનું
16:40
and nothing to be scared of,
287
1000804
1593
અને એવું કંઈ નથી જેનાથી ડર લાગે,
16:43
what this world would look like when the next climate conference
288
1003905
3663
આ દુનિયા કેવી દેખાશે જ્યારે આગામી હવામાન પરિષદ હશે
16:47
is this great happening of people who come together,
289
1007592
4474
શું લોકોમાં આ મહાન ઘટના બની રહી છે જે લોકો ભેગા થાય છે,
16:52
who had heard the voices of millions,
290
1012090
2546
જેમણે લાખો લોકોના અવાજ સાંભળ્યા હતા,
16:54
who would then roll up their sleeves, ready to create real change.
291
1014660
4253
પછી કોણ તેમની બાંય વાળવા માટે તૈયાર હશે વાસ્તવિક પરિવર્તન લાવવા.
17:00
You know,
292
1020152
1161
તમે જાણો છો,હું આ
17:02
I dream of this world
293
1022394
1647
વિશ્વનું સ્વપ્ન જોઉં છું કે જ્યાં
17:05
where geography classes teach about the climate crisis
294
1025057
5995
જ્યાં ભૂગોળના વર્ગોમાં આબોહવા કટોકટી વિશે શીખવવામાં આવે
17:11
as this one greatest challenge
295
1031076
3047
આ એક સૌથી મોટો પડકાર છે જે
17:14
that was won by people like you and me,
296
1034147
3679
તમારા અને મારા જેવા લોકો દ્વારા જીતાયેલો
17:18
who had started acting in time
297
1038865
2311
જેણે સમયસર અભિનય શરૂ કરી દીધો હતો
17:21
because they understood they had nothing to lose
298
1041200
3696
કારણ કે તેઓ સમજી ગયા હતા તેમને ગુમાવવાનું કંઈ નહોતું
17:24
and everything to win.
299
1044920
2011
અને જીતવા માટે બધું.
17:28
So why not give it a go?
300
1048472
1516
તો પછી કેમ તમે જશો નહીં?
17:30
No one else will save the future for us.
301
1050012
2223
બીજું કોઈ આપણા ભવિષ્યને બચાવશે નહીં.
17:32
This is more than an invitation. Spread the word.
302
1052842
2443
આ આમંત્રણ કરતાં વધારે છે.
17:35
Thank you.
303
1055309
1210
સમાચારને ફેલાવો,આભાર
17:36
(Applause)
304
1056543
5140
(તાળીઓ)
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7