What streaming means for the future of entertainment | Emmett Shear

93,691 views ・ 2019-09-16

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Translator: Dhruvi Patel Reviewer: Keyur Thakkar
00:12
I am obsessed with forming healthy communities,
0
12625
4018
હું તંદુરસ્ત સમુદાયો,રચવા માટે ભ્રમિત છું.
00:16
and that's why I started Twitch --
1
16667
2267
અને તેથી જ મેં ટ્વિચ શરૂ કરી -
00:18
to help people watch other people play video games on the internet.
2
18958
3435
લોકોને અન્ય લોકોને જોવામાં મદદ કરવા માટે ઇન્ટરનેટ પર વિડિઓ ગેમ્સ રમો.
00:22
(Laughter)
3
22417
1309
(હાસ્ય)
00:23
Thank you for coming to my TED talk.
4
23750
2018
મારી ટેડ ચર્ચામાં આવવા બદલ આભાર.
00:25
(Laughter)
5
25792
1559
(હાસ્ય)
00:27
So in seriousness,
6
27375
1684
તેથી ગંભીરતામાં,
00:29
video games and communities truly are quite related.
7
29083
3625
વિડિઓ ગેમ્સ અને સમુદાયો ખરેખર તદ્દન સંબંધિત છે.
00:33
From our early human history,
8
33625
2809
આપણા પ્રારંભિક માનવ ઇતિહાસથી,
અમે અમારું મનોરંજન નાના આદિવાસીઓ સાથે કર્યું.
00:36
we made our entertainment together in small tribes.
9
36458
3560
અમે કેમ્પફાયરની આસપાસ વાર્તાઓ શેર કરી,
00:40
We shared stories around the campfire,
10
40042
2226
અમે સાથે ગાયાં, અમે સાથે નાચ્યાં.
00:42
we sang together, we danced together.
11
42292
2601
અમારું પહેલું મનોરંજન શેર કરેલા અને અરસપરસ બંને હતા.
00:44
Our earliest entertainment was both shared and interactive.
12
44917
3833
તે માનવ ઇતિહાસના તાજેતર સુધીમાં ખૂબ ભવ્ય ન હતી.
00:49
It wasn't until pretty recently on the grand scale of human history
13
49667
4059
તે ક્રિયાપ્રતિક્રિયા એ પાછીપાની કરી.
00:53
that interactivity took a back seat
14
53750
2559
અને સમગ્ર મનોરંજન પૂર્ણ થયું.
00:56
and broadcast entertainment took over.
15
56333
2476
રેડિયો અને રેકોર્ડ્સ આપણા વાહનોમાં, આપણા ઘરોમાં સંગીત લાવ્યા.
00:58
Radio and records brought music into our vehicles, into our homes.
16
58833
5601
ટીવી અને વીએચએસ રમતો અને નાટક આપણા ઘરોમાં લાવ્યા.
01:04
TV and VHS brought sports and drama into our living rooms.
17
64458
5185
મનોરંજન પ્રસારણની આ રીત અભૂતપૂર્વ હતી.
01:09
This access to broadcast entertainment was unprecedented.
18
69667
4559
તેણે લોકોને વિશ્વની આસપાસની આકર્ષક સામગ્રી આપી .
01:14
It gave people amazing content around the globe.
19
74250
3601
તેણે લાખો લોકો માટે એક વહેંચાયેલ સંસ્કૃતિ બનાવી છે .
01:17
It created a shared culture for millions of people.
20
77875
3333
અને હવે, જો તમારે મોઝાર્ટ સાંભળવું અથવા જોવું હોય તો ,
01:23
And now, if you want to go watch or listen to Mozart,
21
83583
4143
તમારે અતિખર્ચાળ ટિકિટ ખરીદવાની અને ઓર્કેસ્ટ્રા શોધવાની જરૂર નથી.
01:27
you don't have to buy an incredibly expensive ticket and find an orchestra.
22
87750
3875
અને જો તમને ગાવાનું ગમતું હોય તો -
01:32
And if you like to sing --
23
92667
1601
હું તમને દુનિયા બતાવી શકું છું -
01:34
(Sings) I can show you the world --
24
94292
3226
તો પછી તમારી પાસે વિશ્વભરના લોકોની જેમ કંઈક સામાન્ય છે .
01:37
then you have something in common with people around the world.
25
97542
4333
પરંતુ આ અદ્ભુત પ્રવેશ સાથે,
01:44
But with this amazing access,
26
104542
1934
અમે નિર્માતા અને ગ્રાહક વચ્ચે જુદા પડવાની છૂટ આપી,
01:46
we allowed for a separation between creator and consumer,
27
106500
4458
અને બંને વચ્ચેનો સંબંધ વધુ એક તરફી થયો.
01:51
and the relationship between the two became much more one-way.
28
111917
4291
આપણે એવી દુનિયામાં દાખલ થયાં જ્યાં વ્યાવસાયિક નિર્માતાઓનો વર્ગ નાનો છે.
01:58
We wound up in a world where we had a smaller class of professional creators
29
118417
5976
અને આપણામાંના મોટા ભાગના દર્શકો બન્યા,
02:04
and most of us became spectators,
30
124417
3809
અને અંતે આપણા માટે ફક્ત તે જ સામગ્રીનો આનંદ માણી શકાય તે વધુ સરળ બન્યું.
02:08
and as a result it became far easier for us to enjoy that content alone.
31
128250
6101
આનો પ્રતિકાર કરવાનો વલણ છે:
02:14
There's a trend counteracting this:
32
134375
1726
અછત.
02:16
scarcity.
33
136125
1268
તેથી,વિયેના 1900માં, તેની કાફે સંસ્કૃતિ માટે જાણીતું હતું.
02:17
So, Vienna in the 1900s, was famous for its café culture.
34
137417
4767
અને કાફે સંસ્કૃતિનો મોટો ગેરલાભ
02:22
And one of the big drivers of that café culture
35
142208
3768
ખર્ચાળ સમાચારપત્ર હતા જે મેળવવું મુશ્કેલ હતું,
02:26
was expensive newspapers that were hard to get,
36
146000
3434
અને પરિણામે,
02:29
and as a result,
37
149458
1310
લોકો કાફે પર જઈ કોપી વાંચતા
02:30
people would go to the café and read the shared copy there.
38
150792
3601
અને એકવાર તેઓ કેફેમાં આવી જાય,
02:34
And once they're in the cafe,
39
154417
1434
તેઓ બીજા લોકોને મળી છાપું વાંચતા,
02:35
they meet the other people also reading the same newspaper,
40
155875
3143
તેઓ વાતચીત કરી વિચારોની આપલે કરે છે
02:39
they converse, they exchange ideas
41
159042
2559
અને તેઓ એક સમુદાય બનાવે છે.
02:41
and they form a community.
42
161625
1292
તેવી જ રીતે,
02:44
In a similar way,
43
164542
1767
ટીવી અને કેબલ વધુ ખર્ચાળ હતા,
02:46
TV and cable used to be more expensive,
44
166333
2726
અને તેથી તમે રમત ઘરે જોઈ શકતા નથી.
02:49
and so you might not watch the game at home.
45
169083
2810
તેના બદલે તમે સ્થાનિક બાર પર જઈ
02:51
Instead you'd go to the local bar
46
171917
2059
અને ત્યાં સાથી રમતના ચાહકો સાથે ખુશીથી
02:54
and cheer along with your fellow sports fans there.
47
174000
2458
પરંતું સમય જતા તકનીકીને આભારે મીડિયાની કિંમત ઘટી છે
02:57
But as the price of media continues to fall over time thanks to technology,
48
177458
4667
આ વહેંચવાની આવડત જે લોકોને જોડે રાખતી હતી તે દૂર થઈ છે.
03:03
this shared necessity that used to bring our communities together falls away.
49
183458
4667
આપણી પાસે આપણા મનોરંજન માટે કેટકેટલાય વિકલ્પો છે
03:09
We have so many amazing options for our entertainment,
50
189167
4976
અને હજી આપણી પાસે વધુ સરળ વિકલ્પો છે જેને એકલા વાપરી શકીએ છે.
03:14
and yet it's easier than ever for us to wind up consuming those options alone.
51
194167
5750
આપણા સમુદાયો પરિણામ ભોગવી રહ્યા છે.
03:21
Our communities are bearing the consequences.
52
201125
2167
દાખલા તરીકે,
03:24
For example,
53
204125
1268
રિપોર્ટ કરનારા લોકોમા ઓછામાં ઓછા બે ગાઢ મિત્રો હોય છે
03:25
the number of people who report having at least two close friends
54
205417
3184
હંમેશની નીચી સપાટીએ છે.
03:28
is at an all-time low.
55
208625
1625
હું માનું છું કે ભાગનું મુખ્ય કારણ
03:33
I believe that one of the major contributing causes to this
56
213250
4851
કે આજનુ મનોરંજન આપણને અલગ થવા દે છે.
03:38
is that our entertainment today allows us to be separate.
57
218125
4917
આપણા સમાજના આ અનુકરણનું મુખ્ય વલણ:
03:45
There is one trend reversing this atomization of our society:
58
225708
4393
આધુનિક મલ્ટિપ્લેયર વિડિઓ ગેમ્સ.
03:50
modern multiplayer video games.
59
230125
2583
રમતો શેર કરેલા કેમ્પફાયર જેવી હોય છે.
03:54
Games are like a shared campfire.
60
234375
4018
તેઓ ઇન્ટરેક્ટિવ અને કનેક્ટિંગ બંને છે.
03:58
They're both interactive and connecting.
61
238417
2666
હવે આ કેમ્પફાયર્સ સુંદર એનિમેશન હોઈ શકે છે,
04:01
Now these campfires may have beautiful animations,
62
241875
3434
પરાક્રમી શોધ,
04:05
heroic quests,
63
245333
1643
ક્યારેક ઘણા બધા લૂટ બોક્સેસ,
04:07
occasionally too many loot boxes,
64
247000
2476
પરંતુ આજે રમતો ખૂબ જ અલગ છે
04:09
but games today are very different
65
249500
2768
20 વર્ષ પહેલાંની એકાંત પ્રવૃત્તિ કરતાં.
04:12
than the solitary activity of 20 years ago.
66
252292
2458
તેઓ ખૂબ જટિલ છે,
04:16
They're deeply complex,
67
256000
1476
તેઓ વધુ બૌદ્ધિક ઉત્તેજીત છે,
04:17
they're more intellectually stimulating,
68
257500
1934
અને સૌથી વધુ, તેઓ આંતરિક રીતે સામાજિક છે
04:19
and most of all, they're intrinsically social.
69
259458
2500
તાજેતરની બ્રેકઆઉટ શૈલીઓમાંથી પરિવર્તનનું આ એક ઉદાહરણ
04:24
One of the recent breakout genres exemplifying this change
70
264250
3268
યુદ્ધ જેવું છે.
04:27
is the battle royale.
71
267542
2100
છેલ્લા માણસની સ્થાયી સ્પર્ધામાં 100 લોકો ટાપુ પર પેરાશૂટ કરે છે.
04:29
100 people parachute onto an island in a last-man-standing competition.
72
269666
5435
"અમેરિકન આઇડોલ" પ્રકારનાં હોવાનો વિચાર કરો,
04:35
Think of it as being kind of like "American Idol,"
73
275125
3143
પરંતુ ઘણી વધુ લડત સાથે અને ઘણું ઓછું સિમોન કોવેલ.
04:38
but with a lot more fighting and a lot less Simon Cowell.
74
278292
3500
તમે "ફોર્ટનાઇટ" વિશે સાંભળ્યું હશે,
04:43
You may have heard of "Fortnite,"
75
283542
1601
જે બ્રેકઆઉટનું યુદ્ધ શૈલીનું ઉદાહરણ છે,
04:45
which is a breakout example of the battle royale genre,
76
285167
3684
જે દુનિયામાં 250 અબજથી વધુ લોકો દ્વારા રમવામાં આવ્યું છે
04:48
which has been played by more than 250 million people around the world.
77
288875
4143
તે તમારા પાડોશમાં દરેક બાળકોથી છે
04:53
It's everyone from kids in your neighborhood
78
293042
2101
ડ્રેક અને એલેન ડીજિનિયર્સને.
04:55
to Drake and Ellen DeGeneres.
79
295167
2351
વિશ્વના 2.3 અબજ લોકો વિડિઓ ગેમ્સ રમે છે.
04:57
2.3 billion people in the world play video games.
80
297542
3559
"ટેટ્રિસ" અને "મારિયો" જેવી રમતો સરળ કોયડાઓ અથવા ક્વેસ્ટ્સ હોઈ શકે છે,
05:01
Early games like "Tetris" and "Mario" may have been simple puzzles or quests,
81
301125
5018
પરંતુ આર્કેડ્સના ઉદય સાથે અને પછી ઇન્ટરનેટ પ્લે,
05:06
but with the rise of arcades and then internet play,
82
306167
2892
અને હવે મોટા પાયે મલ્ટિપ્લેયર રમતો વિશાળ, સમૃદ્ધ સમુદાયો,
05:09
and now massively multiplayer games of huge, thriving online communities,
83
309083
4518
રમતો મનોરંજનના એક સ્વરૂપ તરીકે ઉભરી આવ્યા છે
05:13
games have emerged as the one form of entertainment
84
313625
3268
જ્યાં વપરાશને માનવ જોડાણ ખરેખર જરૂરી છે.
05:16
where consumption truly requires human connection.
85
316917
3750
તો આ આપણને સ્ટ્રીમિંગમાં લાવે છે.
05:21
So this brings us to streaming.
86
321667
2267
શા માટે લોકો વિડિઓ ગેમ્સમા રચ્યા રહે છે?
05:23
Why do people stream themselves playing video games?
87
323958
3435
અને શા માટે વિશ્વભરના કરોડો લોકો
05:27
And why do hundreds of millions of people around the world
88
327417
4101
તેમને જોવા માટે ભેગા થાય છે?
05:31
congregate to watch them?
89
331542
1833
હું ઇચ્છું છું કલ્પના કરો બધા--
05:34
I want you all the imagine for second --
90
334917
2601
કે તમે બીજાગ્રહ પર ઉતર્યા છો,
05:37
imagine you land on an alien planet,
91
337542
2517
અને આ ગ્રહ પર, ત્યાં એક વિશાળ લીલો લંબચોરસ છે.
05:40
and on this planet, there's a giant green rectangle.
92
340083
3143
અને આ લીલા લંબચોરસ માં,
05:43
And in this green rectangle,
93
343250
1851
પરાયું સરખા પોશાકમાં છે
05:45
aliens in matching outfits
94
345125
1393
બે પોસ્ટ વચ્ચે ચેકર ગોળાને ધક્કો મારે છે
05:46
are trying to push a checkered sphere between two posts
95
346542
2601
ફક્ત તેમના પગનો ઉપયોગ કરીને.
05:49
using only their feet.
96
349167
1392
તે મોટેભાગે સરખું છે,
05:50
It's pretty evenly matched,
97
350583
1310
બોલ ફક્ત આગળ-પાછળ જાય છે,
05:51
so the ball is just going back and forth,
98
351917
2809
પરંતુ ત્યાં કરોડો લોકો ઘરેથી કોઈપણ રીતે જોઈ રહ્યાં છે,
05:54
but there's hundreds of millions of people watching from home anyway,
99
354750
3809
અને ખુશખુશાલ અને ઉત્સાહિત થઈ તેમની સાથે જોડાઈ રહ્યા છે.
05:58
and cheering and getting excited and engaged right along with them.
100
358583
3976
હું મારા પપ્પા સાથે રમત જોઈ મોટો થયો છું,
06:02
Now I grew up watching sports with my dad,
101
362583
2768
ત્યારે મને જણાયું શા માટે સોકર મનોરંજક અને આકર્ષક છે.
06:05
so I get why soccer is entertaining and engaging.
102
365375
4059
પરંતુ જો તમે રમતો ન જોતા,
06:09
But if you don't watch sports,
103
369458
2893
કદાચ તમને "સ્ટાર્સ સાથે નૃત્ય" જોવાનું ગમે
06:12
maybe you like watching "Dancing with the Stars"
104
372375
2809
અથવા તમે "ટોપ રસોઇયા" માણો.
06:15
or you enjoy "Top Chef."
105
375208
1459
અનુલક્ષીને, સિદ્ધાંત સમાન છે.
06:17
Regardless, the principle is the same.
106
377792
2333
જો કોઈ પ્રવૃત્તિ હોય કે જે તમે ખરેખર માણો છો,
06:20
If there is an activity that you really enjoy,
107
380875
2500
અન્ય લોકો તે કરતા જોઈ તમેને કદાચ ગમશે
06:24
you're probably going to like watching other people do it
108
384583
2810
કુશળતા અને પનાચે સાથે.
06:27
with skill and panache.
109
387417
2250
તે પરાયું માટે આશ્ચર્ય છે,
06:30
It might be perplexing to an alien,
110
390708
2310
પરંતુ વહેંચાયેલ જુસ્સા પરનું બંધન બધા માનવનું છે.
06:33
but bonding over shared passion is a human universal.
111
393042
2916
તેથી રમનારાઓ અપેક્ષા કરતા મોટા થયા આ જીવંત, અરસપરસ મનોરંજન,
06:36
So gamers grew up expecting this live, interactive entertainment,
112
396708
6435
અને નિષ્ક્રિય વપરાશ માત્ર પરિપૂર્ણ તરીકે નથી લાગતું.
06:43
and passive consumption just doesn't feel as fulfilling.
113
403167
3101
તેથી જ જીવંત પ્રવાહ વિડિઓ ગેમ્સ સાથે ઉપડ્યા છે.
06:46
That's why livestreaming has taken off with video games.
114
406292
3708
કારણ કે જીવંત પ્રવાહ તેના જેવી લાગણી છે.
06:51
Because livestreaming offers that same kind of interactive feeling.
115
411333
4917
તેથી જ્યારે તમે કલ્પના કરો ટ્વિચ પર શું થઈ રહ્યું છે,
06:59
So when you imagine what's happening on Twitch,
116
419167
4142
હું નથી ઇચ્છતો તમે લાખો વિડિઓ ગેમ્સ વિચારો
07:03
I don't want you to think of a million livestreams of video games.
117
423333
6226
તેના બદલે, હું ઇચ્છુ તમે લાખો કેમ્પફાયર જોવો.
07:09
Instead, what I want you to picture is millions of campfires.
118
429583
7101
તેમાંથી કેટલાક બોનફાયર છે -
07:16
Some of them are bonfires --
119
436708
1685
વિશાળ,બોનફાયર્સની આસપાસ હજારો લોકો.
07:18
huge, roaring bonfires with hundreds of thousands of people around them.
120
438417
4434
તેમાંના કેટલાક નાના છે, વધુ ઘનિષ્ઠ સમુદાય મેળાવડા
07:22
Some of them are smaller, more intimate community gatherings
121
442875
3018
જ્યાં દરેક તમારું નામ જાણે છે.
07:25
where everyone knows your name.
122
445917
1708
તેમાંના એક કેમ્પફાયરમા બેસવાનો પ્રયાસ કરીએ
07:28
Let's try taking a seat by one of those campfires right now.
123
448458
4000
હે કોહ, કેવું ચાલે છે?
07:34
Hey Cohh, how's it going?
124
454958
1685
કોહ: અરે, કેવું ચાલે છે, એમેટ?
07:36
Cohh: Hey, how's it going, Emmett?
125
456667
1642
ES:હું અહીં TED પર છું મારા લગભગ 1000 મિત્રો સાથે,
07:38
ES: So I'm here at TED with about 1,000 of my closest friends,
126
458333
3435
અને અમે વિચાર્યું કે અમે આવી અને થોડો પ્રવાહ માટે તમારી સાથે જોડાશું.
07:41
and we thought we'd come and join you guys for a little stream.
127
461792
4684
કોહ: અદ્ભુત! તમારી પાસેથી સાંભળી આનંદ થયો.
07:46
Cohh: Awesome! It's great to hear from you guys.
128
466500
2393
ES:તો કોહહ, તમે ટેડ પ્રેક્ષકોને અહી શેર કરી શકો છો--
07:48
ES: So Cohh, can you share with the TED audience here --
129
468917
3392
તમે શું શીખ્યા છે ટ્વિચ પર તમારા સમુદાય વિશે?
07:52
what have you learned about your community on Twitch?
130
472333
3893
કોહ: આહ, માણસ, ક્યાંથી શરૂ કરું?
07:56
Cohh: Ah, man, where to begin?
131
476250
2018
હું પાંચ વર્ષથી વધુ સમયથી આ કરી રહ્યો છું,
07:58
I've been doing this for over five years now,
132
478292
2226
અને ત્યાં એક વસ્તુ છે જે મને રોજ ખુશ નથી કરતી,
08:00
and if there's one thing that doesn't cease to impress me on the daily,
133
480542
5101
તે માત્ર એક પ્રકારની અદ્ભુત વાત છે આ આખી વાતચીત માટે.
08:05
it's just kind of how incredible this whole thing is for communication.
134
485667
4142
હું મારા જીવનના 20 વર્ષોથી રમતો રમું છું,
08:09
I've been playing games for 20 years of my life,
135
489833
2851
મે MMO સંઘનું 10થી વધુ નેતૃત્વ કર્યું છે,
08:12
I've led online MMO guilds for over 10,
136
492708
2976
અને તે એક પ્રકારની વસ્તુ છે જ્યાં જીવનમાં બહુ ઓછા સ્થળો છે
08:15
and it's the kind of thing where there's very few places in life
137
495708
4310
જ્યાં સમાન રસ ધરાવતા ઘણા લોકોને મળવા જઈ શકો છો.
08:20
where you can go to meet so many people with similar interests.
138
500042
3809
હું થોડી વાર પેહલા સાંભળી રહ્યો હતો;
08:23
I was listening in a bit earlier;
139
503875
1601
મને કેમ્પફાયર ગમે છે, હુ તેના સામ્ય માણું છુ.
08:25
I love the campfire analogy, I actually use a similar one.
140
505500
2768
હું તે બધાને મોટા પલંગ પર એક ટોળું તરીકે જોઉં છું
08:28
I see it all as a bunch of people on a big couch
141
508292
2267
પરંતુ નિયંત્રણ ફક્ત એક જ વ્યક્તિ પાસે છે.
08:30
but only one person has the controller.
142
510583
1893
તે એક પ્રકારની "નાસ્તો ફેરવો!" સ્થિતિ,તમે જાણો છો?
08:32
So it's kind of like a "Pass the snack!" situation, you know?
143
512500
2893
700 લોકો તે રીતે -
08:35
700 people that way --
144
515417
1309
પરંતુ તે મહાન છે અને ખરેખર તે માત્ર-
08:36
but it's great and really it's just --
145
516750
2768
ES: તો કોહહ,હમણાં ચેટમાં શું ચાલે છે?
08:39
ES: So Cohh, what is going on in chat right now?
146
519542
3976
તમે તે અમને થોડું સમજાવી શકો છો?
08:43
Can you explain that a little bit to us?
147
523542
1934
કારણ કે મારી દૃષ્ટિ એટલી સારી નથી પરંતુ હું ઘણી ભાવનાઓ જોઉં છું.
08:45
Because my eyesight isn't that good but I see a lot of emotes.
148
525500
4393
કોહ: તો આ મારો સમુદાય છે; આ કોહિલિશન છે.
08:49
Cohh: So this is my community; this is the Cohhilition.
149
529917
2684
હું દરરોજ પ્રવાહ કરું છું.
08:52
I stream every single day.
150
532625
1308
મે 2000 દિવસનો પડકાર લીધો છે,
08:53
I actually just wrapped up a 2,000-day challenge,
151
533957
2311
અને જેમ કે, આપણે સુંદર સમુદાયનો વિકાસ કર્યો છે
08:56
and as such, we have developed a pretty incredible community
152
536292
3976
અહીં ચેનલમાં.
09:00
here in the channel.
153
540292
1267
હમણાં આપણી સાથે લગભગ 6200 લોકો છે.
09:01
Right now we have about 6200 people with us.
154
541583
2101
તમે જે જોવો છો તે "હેલો, ટેડ" ની સારી-ભાવનાઓનો સ્પામ છે,
09:03
What you're seeing is a spam of "Hello, TED" good-vibe emotes,
155
543708
3351
પ્રેમ ભાવનાઓ,
09:07
love emotes,
156
547083
2018
"આ અદ્ભુત છે,"
09:09
"this is awesome,"
157
549125
1268
"હાય, ગાય્સ," "હાય, દરેક."
09:10
"Hi, guys," "Hi, everyone."
158
550417
1351
આ માત્ર વિશાળ લોકોનો સમૂહ -
09:11
Basically just a huge collection of people --
159
551792
2684
રમનારાઓનો વિશાળ સંગ્રહ
09:14
huge collection of gamers
160
554500
1351
તે બધા સકારાત્મક ઘટના માણી રહ્યા છે.
09:15
that are all just experiencing a positive event together.
161
555875
2684
ES: તો એવું કંઈ પણ છે જે - શું આપણે ચેટ પોલ કરી શકીએ?
09:18
ES: So is there anything that -- can we poll chat?
162
558583
3060
હું ચેટને એક સવાલ પૂછવા માંગું છું.
09:21
I want ask chat a question.
163
561667
1809
શું ત્યાં કઈ છે જે ચેટ દુનિયાને ગમશે,
09:23
Is there anything that chat would like the world,
164
563500
3309
અને ખાસ કરીને આ લોકો જે TED પર મારી સાથે છે હમણાં,
09:26
and particularly these people here with me at TED right now,
165
566833
2851
વિડિયો ગેમ્સ રમી શું મેળવે તે જાણવા માટે
09:29
to know about what they get out of playing video games
166
569708
3893
અને આ સમુદાયનો ભાગ છે?
09:33
and being part of this community?
167
573625
1750
કોહ: ઓહ, વાહ.
09:36
Cohh: Oh, wow.
168
576375
1250
હું ઘણા જવાબો જોઈ શકું છું
09:38
I am already starting to see a lot of answers here.
169
578292
2500
"મને સારા સ્પંદનો ગમે છે."
09:42
"I like the good vibes."
170
582958
1542
"શ્રેષ્ઠ સમુદાયો ટ્વિચ પર છે."
09:46
"Best communities are on Twitch."
171
586125
2375
(હાસ્ય)
09:49
(Laughter)
172
589292
1291
"તેઓ અમને જીવનના કપરા રસ્તે મેળવે છે."
09:51
"They get us through the rough patches in life."
173
591375
2417
ઓહ, તે સંદેશ હું ચોક્કસપણે ટ્વિચ પર ઘણું જોઉં છું,
09:54
Oh, that's a message I definitely see a lot on Twitch,
174
594833
2768
જે ખૂબ સારું છે.
09:57
which is very good.
175
597625
1292
"એક ખૂબ જ સકારાત્મક સમુહ,"
09:59
"A very positive community,"
176
599625
1601
"ઘણી બધી હકારાત્મકતા,"
10:01
"a lot of positivity,"
177
601250
2476
જે ખૂબ સરસ છે.
10:03
which is pretty great.
178
603750
1351
ES: કોહહ, હું મારી TED વાત કરવા પાછો આવું તે પહેલાં,
10:05
ES: So Cohh, before I get back to my TED talk,
179
605125
4226
જે મને ખરેખર જોઈએ કોઈક સમયે કરવા પાછા આવો -
10:09
which I actually should probably get back to doing at some point --
180
609375
3184
(હાસ્ય)
10:12
(Laughter)
181
612583
1268
તમારી પાસે બીજું કંઈ છે કે તમે મારી સાથે શેર કરવા માંગો છો
10:13
Do you have anything else that you want to share with me
182
613875
2643
અથવા કોઈપણ પ્રશ્ન જે તમે પૂછવા માંગતા હતા,
10:16
or any question you wanted to ask,
183
616542
1642
તમે હંમેશા પ્રેક્ષકો પહેલાં ત્યાં જવા માટે ઇચ્છતા?
10:18
you've always wanted to get out there before an audience?
184
618208
3393
કોહ: પ્રમાણિકપણે, વધારે નહીં.
10:21
Cohh: Honestly, not too much.
185
621625
1726
મારો મતલબ,મને ગમે છે જે તમે કરી રહ્યા છો.
10:23
I mean, I absolutely love what you're doing right now.
186
623375
2559
મને લાગે છે કે ઇન્ટરેક્ટિવ સ્ટ્રીમિંગ
10:25
I think that the interactive streaming
187
625958
1851
મોટી અવિભાજિત સીમા છે ભવિષ્યના મનોરંજનમાં,
10:27
is the big unexplored frontier of the future in entertainment,
188
627833
3143
અને કરવા બદલ આભાર બધું તમે ત્યાં કરી રહ્યા છો.
10:31
and thank you for doing everything you're doing up there.
189
631000
2726
વધુ લોકો જે સાંભળે છે તમે જે કરો છો તે વિશે, વધુ સારું -
10:33
The more people that hear about what you do, the better --
190
633750
2768
અહીંના દરેક માટે.
10:36
for everyone on here.
191
636542
1309
ES: સરસ, કોહ. ખુબ ખુબ આભાર.
10:37
ES: Awesome, Cohh. Thanks so much.
192
637875
1620
હું પાછો જાઉં છું હવે આ વાત આપવા,
10:39
I'm going to get back to giving this talk now,
193
639519
2165
પરંતુ આપણે પછીથી પકડવું જોઈએ.
10:41
but we should catch up later.
194
641708
1435
કોહ: સારું લાગે છે!
10:43
Cohh: Sounds great!
195
643167
1267
(તાળીઓ)
10:44
(Applause)
196
644458
2500
ES: તો તે વાત કરવાની નવી રીત હતી.
10:48
ES: So that was a new way to interact.
197
648958
2209
અમે પ્રભાવીત છીએ પ્રવાહ પર શું થયું એથી,
10:52
We could influence what happened on the stream,
198
652083
3393
તેના સાથેના અનુભવથી અમે કોક્રિયેટ છે,
10:55
we could cocreate the experience along with him,
199
655500
2833
અને અમને ખરેખર મલ્ટિપ્લેયર અનુભવ હતો ચેટ સાથે અને કોહ સાથે.
11:00
and we really had a multiplayer experience with chat and with Cohh.
200
660917
5333
ટ્વિચ પર, અમે આ કહેવાનું શરૂ કર્યું છે,
11:07
At Twitch, we've started calling this,
201
667333
2643
પરિણામે, "મલ્ટિપ્લેયર મનોરંજન."
11:10
as a result, "multiplayer entertainment."
202
670000
3333
કારણ કે એકલા વિડિઓ જોવા જવાથી જીવંત ઇન્ટરેક્ટિવ પ્રવાહ જોવું
11:14
Because going from watching a video alone to watching a live interactive stream
203
674333
6268
એક ખેલાડી રમત રમવા જેવા તફાવત સમાન છે
11:20
is similar to the difference between going from playing a single-player game
204
680625
6018
મલ્ટિપ્લેયર રમત રમવા માટે.
11:26
to playing a multiplayer game.
205
686667
2541
નવી તકનીક સંશોધનમા રમનારાઓ મોટેભાગે મોખરે હોય છે.
11:30
Gamers are often as the forefront of exploration in new technology.
206
690667
4500
ઉદાહરણ તરીકે,માઇક્રોકોમ્પ્યુટર્સનો, વિડિઓ ગેમ્સ માટે પ્રારંભિક ઉપયોગ થયો હતો,
11:37
Microcomputers, for example, were used early on for video games,
207
697833
5476
અને ખૂબ પહેલો હેન્ડહેલ્ડ, ડિજિટલ સામૂહિક બજાર ઉપકરણો સેલ ફોન ન હતા,
11:43
and the very first handheld, digital mass-market devices weren't cell phones,
208
703333
6560
તેઓ ગેમબોય હતા ...
11:49
they were Gameboys ...
209
709917
1726
વિડિઓ ગેમ્સ માટે.
11:51
for video games.
210
711667
1601
અને પરિણામે,
11:53
And as a result,
211
713292
3101
એક સંકેત કે તમે સંકેત મેળવી શકો છો ભવિષ્ય શું ધરાવી શકે છે
11:56
one way that you can get a hint of what the future might hold
212
716417
5351
આ મનોરંજક, ઇન્ટરેક્ટિવ સેન્ડબોક્સ વિડિઓ રમતો જોવાનું છે
12:01
is to look to this fun, interactive sandbox of video games
213
721792
4392
અને પોતાને પૂછો,
12:06
and ask yourself,
214
726208
2060
"આ રમનારાઓ આજે શું કરી રહ્યા છે?"
12:08
"what are these gamers doing today?"
215
728292
1976
અને તે તમને સંકેત આપે છે ભવિષ્યમાં શું કરવાનું છે
12:10
And that might give you a hint as to what the future is going to hold
216
730292
3267
આપણા બધા માટે.
12:13
for all of us.
217
733583
1250
એક વસ્તુ અમે પહેલાથી જ ટ્વિચ પર જોઈએ છે
12:16
One of the things we're already seeing on Twitch
218
736250
2726
મલ્ટિપ્લેયર મનોરંજન રમતો પર આવે છે.
12:19
is multiplayer entertainment coming to sports.
219
739000
2726
તેથી, ટ્વિચ અને NFL જીવંત ફૂટબોલ ઓફર કરવા માટે જોડાયા,
12:21
So, Twitch and the NFL teamed up to offer livestreaming football,
220
741750
5018
પરંતુ નેટવર્ક જાહેરાતકર્તાઓને બદલે રમત સ્ટ્રીમિંગ પોશાકોમાં,
12:26
but instead of network announcers in suits streaming the game,
221
746792
3976
અમને ટ્વિચ યુઝર્સ આવવા મળ્યાં
12:30
we got Twitch users to come in
222
750792
2684
અને તેમની પોતાની ચેનલ પર સ્ટ્રીમ કરી
12:33
and stream it themselves on their own channel
223
753500
2726
અને તેમના સમુદાય સાથે સંપર્ક કર્યો
12:36
and interact with their community
224
756250
2393
અને તેનો વાસ્તવિક મલ્ટિપ્લેયર અનુભવ કર્યો.
12:38
and make it a real multiplayer experience.
225
758667
3309
તેથી મને ખરેખર લાગે છે કે જો તમે ભવિષ્યમાં જુઓ -
12:42
So I actually think that if you look out into the future --
226
762000
5434
આજે ફક્ત સેંકડો લોકો રમતો ઘોષણા કરનાર બન્યા.
12:47
only hundreds of people today get to be sports announcers.
227
767458
4584
તે એક નાના, નાના લોકોની સંખ્યા છે જેની પાસે તક છે.
12:53
It's a tiny, tiny number of people who have that opportunity.
228
773458
3018
પરંતુ રમતો મલ્ટિપ્લેયર થવાના છે,
12:56
But sports are about to go multiplayer,
229
776500
3934
અને તેનો અર્થ એ છે કે કોઈપણ જે વિશ્વભરમાં માંગે છે
13:00
and that means that anyone who wants to around the world
230
780458
2851
તક મળશે રમતગમતના ઘોષણા કરનાર બનવા,
13:03
is going to get the opportunity to become a sports announcer,
231
783333
4726
તેને શોટ આપવા માટે.
13:08
to give it a shot.
232
788083
1518
અને મને લાગે છે કે તે નવા ટેલેનની ભારે માત્રામાં ખૂલ્લું થઈ રહ્યું છે
13:09
And I think that's going to unlock incredible amounts of new talent
233
789625
3184
આપણા બધા માટે.
13:12
for all of us.
234
792833
1268
અને આપણે પૂછીશું નહીં, "તમે રમત જીત્યા?"
13:14
And we're not going to be asking, "Did you catch the game?"
235
794125
2976
તેના બદલે, એમ પૂછવા જઈશું,
13:17
Instead, we're going to be asking,
236
797125
1934
"તમે કોની ચેનલ પર રમત જીતી છે?"
13:19
"Whose channel did you catch the game on?"
237
799083
3125
આપણે પહેલેથી જ આ બનતું જોયું છે રસોઈ સાથે, ગાવાનું સાથે -
13:24
We already see this happening with cooking, with singing --
238
804250
4684
અમે વેલ્ડીંગ લોકોને પણ જોયા છે.
13:28
we even see people streaming welding.
239
808958
2209
અને આ બધું થયુ છે અલંકારની કેમ્પફાયરની આજુબાજુ.
13:32
And all of this stuff is going to happen around the metaphorical campfire.
240
812292
4333
ત્યાં લાખો હશે આ કેમ્પફાયર પ્રગટાવવામાં
13:37
There's going to be millions of these campfires lit
241
817667
2517
આગામી કેટલાક વર્ષોમાં.
13:40
over the next few years.
242
820208
1560
અને દરેક વિષય પર,
13:41
And on every topic,
243
821792
3226
તમે કેમ્પફાયર શોધી શકશો
13:45
you're going to be able to find a campfire
244
825042
2059
તે વિશ્વભરના લોકો સાથે તમને બોન્ડ કરવાની મંજૂરી આપશે
13:47
that will allow you to bond with your people around the world.
245
827125
4018
મોટાભાગના માનવ ઇતિહાસ માટે,
13:51
For most of human history,
246
831167
1517
મનોરંજન ફક્ત મલ્ટિપ્લેયર હતું.
13:52
entertainment was simply multiplayer.
247
832708
2810
અમે રૂબરૂમાં એક સાથે ગાયાં,
13:55
We sang together in person,
248
835542
2559
અમે શહેરમાં વ્યક્તિગત રૂપ સાથે સમાચાર શેર કર્યા,
13:58
we shared news together in the town square in person,
249
838125
3976
અને ક્યાંક રસ્તામાં,
14:02
and somewhere along the way,
250
842125
2476
તે દ્વિમાર્ગી વાતચીત વન-વે ટ્રાન્સમિશનમાં ફેરવાય છે.
14:04
that two-way conversation turned into a one-way transmission.
251
844625
5167
સમુદાયો વિશે ધ્યાન આપતા કોઈ વ્યક્તિ તરીકે,
14:10
As someone who cares about communities,
252
850625
2268
હું એક દુનિયા માટે ઉત્સાહિત છું
14:12
I am excited for a world
253
852917
1892
જ્યાં આપણું મનોરંજન આપણને અલગ કરવાને બદલે આપણને જોડશે.
14:14
where our entertainment could connect us instead of isolating us.
254
854833
4709
એવી દુનિયા કે જ્યાં આપણે એકબીજા સાથે સરખા શોખથી જોડાશું
14:21
A world where we can bond with each other over our shared interests
255
861708
4810
અને વાસ્તવિક, મજબૂત સમુદાયો બનશે.
14:26
and create real, strong communities.
256
866542
2750
રમતો, પ્રવાહો અને વાતચીત તેઓ પ્રોત્સાહિત કરે છે,
14:30
Games, streams and the interactions they encourage,
257
870458
3226
માત્ર શરૂઆત છે વ્હીલ પાછા ચાલુ કરવા માટે
14:33
are only just beginning to turn the wheel back
258
873708
4185
અમારા અરસપરસ, સમુદાયથી સમૃદ્ધ, મલ્ટિપ્લેયર ભૂતકાળ.
14:37
to our interactive, community-rich, multiplayer past.
259
877917
4166
આ અનુભવ અહીં મારી સાથે શેર કરવા બદલ તમારો આભાર
14:43
Thank you all for sharing this experience here with me,
260
883042
2976
અને તમે બધા તમારો શ્રેષ્ઠ કેમ્પફાયર શોધી શકો.
14:46
and may you all find your best campfire.
261
886042
2517
(તાળીઓ)
14:48
(Applause)
262
888583
2709
(તાળીઓ)
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7