How we explore unanswered questions in physics | James Beacham

107,402 views ・ 2017-01-20

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

00:00
Translator: Leslie Gauthier Reviewer: Camille Martínez
0
0
7000
Translator: Rajan Sitapara Reviewer: Arvind Patil
00:13
There is something about physics
1
13087
4185
ભૌતિકશાસ્ત્ર વિશે
00:17
that has been really bothering me since I was a little kid.
2
17296
4000
કઈક એવું છે જે મને નાનપણથી સતાવે છે.
00:23
And it's related to a question
3
23010
1809
અને એ એક પ્રશ્ન સંબંધી છે
00:24
that scientists have been asking for almost 100 years,
4
24843
3244
જે વિજ્ઞાનીકો છેલ્લા સૌ વર્ષથી પુછી રહ્યા છે
00:28
with no answer.
5
28111
1169
કોઈ જવાબ વગર.
00:31
How do the smallest things in nature,
6
31108
3010
કઈરીતે પ્રકૃતિની નાની નાની વસ્તુઓ,
00:34
the particles of the quantum world,
7
34142
2153
અણુની દુનિયાનાં કણો,
00:36
match up with the largest things in nature --
8
36319
3031
પ્રકૃતિની મોટી વસ્તુઓ સાથે જોડાઈ છે --
00:39
planets and stars and galaxies held together by gravity?
9
39374
3247
ગ્રહો અને તારાઓ અને આકાશગંગા સાથે રહે છે, ગુરુત્વાકર્ષણથી??
00:43
As a kid, I would puzzle over questions just like this.
10
43250
2773
બાળકની જેમ, આવા પ્રશ્નો મને અસમંજસ માં નાખતા.
00:46
I would fiddle around with microscopes and electromagnets,
11
46047
2892
હું શુક્ષ્મ્દર્શક યંત્ર અને વિદ્યુતચુંબકો થી જજુમતો.
00:48
and I would read about the forces of the small
12
48963
2195
અને હું વાંચતો, નાની વસ્તુના બળો વિષે
00:51
and about quantum mechanics
13
51182
1334
અને અણુ રચના બંધારણ વિષે
00:52
and I would marvel at how well that description matched up
14
52540
3564
અને હું આશ્ચર્ય પામતો કે કેવી સરળતાથી વર્ણન સરખાય છે
00:56
to our observation.
15
56128
1170
આપણા અવલોકન સાથે.
00:58
Then I would look at the stars,
16
58220
1583
પછી હું તારા તરફ જોતો,
00:59
and I would read about how well we understand gravity,
17
59827
2524
અને વાંચતો કે કેવી સારીરીતે આપણે ગુરુત્વાકર્ષણ જાણીએ છીએ
01:02
and I would think surely, there must be some elegant way
18
62375
3350
અને હું ચોક્કસપણે વિચારું છું, કોઈતો ભવ્ય રસ્તો હશે
01:05
that these two systems match up.
19
65749
2645
જે આ બે પ્રણાલીને સાંકળે છે.
01:09
But there's not.
20
69021
1401
પણ કોઈ નથી.
01:11
And the books would say,
21
71673
1160
અને પુસ્તકો કહેશે,
01:12
yeah, we understand a lot about these two realms separately,
22
72857
3183
હા, આપણે આ બે વિસ્તાર વિષે અલગથી ઘણું જાણીએ છીએ.
01:16
but when we try to link them mathematically,
23
76064
2610
પણ જયારે આપણે બંનેને ગાણિતિકરીતે જોડવાનો પ્રયત્ન કરીએ,
01:18
everything breaks.
24
78698
1330
કઈ હાથમાં આવતું નથી.
01:20
And for 100 years,
25
80674
1310
અને ૧૦૦ વર્ષથી,
01:22
none of our ideas as to how to solve this basically physics disaster,
26
82008
5028
આપણો કોઈપણ સુજાવ, આ પ્રાથમિક સમસ્યાને ઉકેલવામાં સક્ષમ રહ્યો નથી.
01:27
has ever been supported by evidence.
27
87060
1814
કોઈપણ પુરાવા આધારભૂત રહ્યા નથી.
01:30
And to little old me --
28
90271
1654
અને હું વૃદ્ધ નાનું બાળક,
01:31
little, curious, skeptical James --
29
91949
1810
નાનો, જીજ્ઞાશું, શંકાસ્પદ જેમ્સ --
01:33
this was a supremely unsatisfying answer.
30
93783
2868
આ અત્યંત અસંતોષી જવાબ હતો.
01:38
So, I'm still a skeptical little kid.
31
98011
2233
તેથી, હાલ પણ હું શંકાસ્પદ નાનું બાળક છું.
01:40
Flash-forward now to December of 2015,
32
100268
3810
હવે આગળ તરફ જઈએ, ૨૦૧૫નાં ડીસેમ્બરમાં
01:45
when I found myself smack in the middle
33
105029
2474
જયારે મેં મારીજાતને હુમલાની વચ્ચે પામ્યો
01:47
of the physics world being flipped on its head.
34
107527
2940
ભૌતિક દુનિયાનાં માથા ભમી ગયા હતાં.
01:51
It all started when we at CERN saw something intriguing in our data:
35
111999
3320
આ બધું શરુ થયું જયારે અમે CERN માં અમારી માહિતીમાં ઘુસી કરીને જોયુ
01:55
a hint of a new particle,
36
115343
2274
એક નવા કણનો ઈશારો,
01:57
an inkling of a possibly extraordinary answer to this question.
37
117641
4216
આ એ પ્રશ્નના અદ્ભુત જવાબનો સંકેત હતો.
02:03
So I'm still a skeptical little kid, I think,
38
123777
2127
આથી, હું હજુ એક શંકાશીલ નાનું બાળક છું, એવું હું માનું છું.
02:05
but I'm also now a particle hunter.
39
125928
2133
પણ હું એક કણનો શિકારી છું.
02:08
I am a physicist at CERN's Large Hadron Collider,
40
128085
3463
હું એક ભૌતિકશાસ્ત્રી છું. CERNના મોટા હર્ડોન કોલાઇડર માં.
02:11
the largest science experiment ever mounted.
41
131572
3471
હાલ સુધીનું મોટામાં મોટો સ્થપાયેલ પરીક્ષણ
02:15
It's a 27-kilometer tunnel on the border of France and Switzerland
42
135877
3535
આ ફ્રાંસ અને સ્વીસ્ઝરલેન્ડ ની સરહદ પર ૨૭ કિલોમીટર લાંબી ગુફા છે.
02:19
buried 100 meters underground.
43
139436
1850
૧૦૦ મીટર ઊંડે દફન.
02:21
And in this tunnel,
44
141310
1154
અને આ ગુફા છે,
02:22
we use superconducting magnets colder than outer space
45
142488
3953
અમે અતિસંવેદનશીલ ચુંબક વાપરીએ છીએ જે બહારના વાતાવરણ કરતા ઠંડા છે
02:26
to accelerate protons to almost the speed of light
46
146465
3061
જે પ્રોટોનના પ્રવેગને પ્રકાશની ગતિ સુધી પહોચાડે છે.
02:29
and slam them into each other millions of times per second,
47
149550
3877
અને એકબીજા સાથે સેકેન્ડનાં લાખમાં ભાગમાં અથડાય છે,
02:33
collecting the debris of these collisions
48
153451
2826
આ અથડામણની રજ ભેગી કરીને
02:36
to search for new, undiscovered fundamental particles.
49
156301
3971
કઈક નવો, અણશોધાયેલો મૂળભૂત કણ શોધવા.
02:40
Its design and construction took decades of work
50
160727
2464
આ ડીઝાઇન અને બાંધતા દશકાઓ નીકળી ગયા.
02:43
by thousands of physicists from around the globe,
51
163215
3032
દુનિયાભરના ભૌતિકશાસ્ત્રીઓ એ મળીને,
02:46
and in the summer of 2015,
52
166271
2541
અને ૨૦૧૫નાં ઉનાળામાં,
02:48
we had been working tirelessly to switch on the LHC
53
168836
3424
અમે LHCને ચાલુ કરવા થાક્યા વગર કામ કરી રહ્યા હતા
02:52
at the highest energy that humans have ever used in a collider experiment.
54
172284
4467
ઉચામાં ઉચી શક્તિનો ઉપયોગ કરીને જે ક્યારે પણ અથડામણનાં પ્રયોગમાં વાપરી હોય
02:57
Now, higher energy is important
55
177735
2523
અહી, ઉચી શક્તિ ખુબ મહત્વની છે
03:00
because for particles, there is an equivalence
56
180282
2187
કેમકે, તે કણ માટે સમતુલન બનાવે છે
03:02
between energy and particle mass,
57
182493
2201
ઉર્જા અને દળ વચ્ચે,
03:04
and mass is just a number put there by nature.
58
184718
2461
અને દળ માત્ર પ્રકૃતિએ મુકેલો અંક છે
03:08
To discover new particles,
59
188068
1318
નવા કણની શોધમાં,
03:09
we need to reach these bigger numbers.
60
189410
2122
આપણે તે મોટી સંખ્યાસુધી પોહાચવું પડે.
03:11
And to do that, we have to build a bigger, higher energy collider,
61
191556
3254
અને આ કરવામાટે, આપણે એ મોટું બનાવું પડે, ઉચી ઉર્જાવાળું કોલાઈડર,
03:14
and the biggest, highest energy collider in the world
62
194834
2565
અને દુનિયાનું સૌથી મોટું અને ઉચું કોલાઇડર.
03:17
is the Large Hadron Collider.
63
197423
1466
જે લાર્જ હદ્રોન કોલાઇડર છે.
03:20
And then, we collide protons quadrillions of times,
64
200271
4899
અને પછી, અમે પ્રોટોનને કરોડોવાર અથડાવીએ છીએ.
03:25
and we collect this data very slowly, over months and months.
65
205194
4284
અને અમે ખુબજ ધીરે, મહિનાઓ સુધી માહિતી એકઠી કરી.
03:30
And then new particles might show up in our data as bumps --
66
210813
4335
અને આ માહિતીમાં એક ગાંઠ જેવો પછી એક નવો કણ દેખાયો
03:35
slight deviations from what you expect,
67
215172
2445
તમારી ધારણાથી કઈક અલગ,
03:37
little clusters of data points that make a smooth line not so smooth.
68
217641
3967
માહિતીનો નાનો વિભાગ જે સરળરેખા બનાવે એ સરળ નહતી.
03:42
For example, this bump,
69
222379
1721
જેમકે, આ ગાંઠ,
03:45
after months of data-taking in 2012,
70
225010
2533
૨૦૧૨ માં માહિતી લીધાનાં મહિના પછી,
03:47
led to the discovery of the Higgs particle --
71
227567
2129
દોરી ગયું હિગ્ગ્સ કણની શોધ તરફ --
03:49
the Higgs boson --
72
229720
1205
હિગ્ગસ બોઝોન
03:50
and to a Nobel Prize for the confirmation of its existence.
73
230949
3365
અને આના અસ્તિત્વની ખાતરીએ નોબલ પુરષ્કાર અપાવ્યો.
03:55
This jump up in energy in 2015
74
235972
3558
૨૦૧૫માં, આ ઉર્જાનો ઉચાક
04:00
represented the best chance that we as a species had ever had
75
240628
3292
શ્રેષ્ઠ મોકો દર્શાવ્યો કે આપણે પ્રજાતિ તરીકે કદી નાં મળેલું
04:03
of discovering new particles --
76
243944
1477
કણ શોધ્યું --
04:05
new answers to these long-standing questions,
77
245445
2112
આ લાંબા સવાલનો, નવો જવાબ
04:07
because it was almost twice as much energy as we used
78
247581
3097
કારણકે આ લગભગ બમણી શક્તિ હતી, જેટલી આપણે વાપરી ચુક્યા.
04:10
when we discovered the Higgs boson.
79
250702
1922
જયારે અમે હિગ્ગ્સ બોસોન શોધ્યું.
04:12
Many of my colleagues had been working their entire careers for this moment,
80
252648
3741
મારા ઘણા સહકર્મીઓ આખી કારકિર્દી આ ક્ષણ માટે કામ કરી રહ્યા હતા.
04:16
and frankly, to little curious me,
81
256413
2076
અને પ્રમાણિકપણે, થોડોક જીજ્ઞાશું હું,
04:18
this was the moment I'd been waiting for my entire life.
82
258513
2910
આ ક્ષણ ની રાહ મેં આખી જીંદગી જોઈ હતી.
04:21
So 2015 was go time.
83
261447
1731
તેથી, ૨૦૧૫ અંતિમ સમય હતો.
04:24
So June 2015,
84
264654
2210
તેથી જુન ૨૦૧૫,
04:27
the LHC is switched back on.
85
267722
2659
LHCને ફરી ચાલુ કરાયું.
04:31
My colleagues and I held our breath and bit our fingernails,
86
271040
2877
મારા સહકર્મીઓ અને હું શ્વાસ રોકીને અને નખ ચાવતા બેઠા હતા,
04:33
and then finally we saw the first proton collisions
87
273941
2511
અને છેવટે અમે પ્રથમ પ્રોટોન અથડામણ જોઈ
04:36
at this highest energy ever.
88
276476
1956
ઉચા માં ઉચી ઉર્જાની ક્ષમતાએ.
04:38
Applause, champagne, celebration.
89
278456
2076
તાળીઓ, શેમ્પેઇન, ઉજવણી.
04:40
This was a milestone for science,
90
280556
3596
આ વિજ્ઞાનમાટે સીમાસ્તંભ હતો,
04:44
and we had no idea what we would find in this brand-new data.
91
284176
4622
અને અમને કોઈ વિચાર નત્તો કે નવી માહિતીમાં અમને શું મળશે.
04:51
And then a few weeks later, we found a bump.
92
291990
2178
અને થોડા અઠવાડિયા પછી, અમને એક ગાંઠ મળી.
04:56
It wasn't a very big bump,
93
296192
1676
આ ખુબ મોટી ગાંઠ હતી,
04:58
but it was big enough to make you raise your eyebrow.
94
298952
2512
પણ એટલી મોટી કે તમારી ભમર ઉચી થઇ જશે.
05:01
But on a scale of one to 10 for eyebrow raises,
95
301488
2251
પણ ૧ થી ૧૦ નાં આંક પર ઉંચી થશે,
05:03
if 10 indicates that you've discovered a new particle,
96
303763
2610
જો ૧૦ દર્શાવે છે કે તમે કણ શોધી લીધો છે,
05:06
this eyebrow raise is about a four.
97
306397
1727
તો તમારી ભમર લગભગ ૪ પર આવશે.
05:08
(Laughter)
98
308148
1150
(હાસ્ય)
05:10
I spent hours, days, weeks in secret meetings,
99
310432
5211
મેં કલાકો, દિવસો. અઠવાડિયાઓ ખાનગી મીટીંગમાં ગાળ્યા છે,
05:15
arguing with my colleagues over this little bump,
100
315667
2360
આ નાની ગાંઠ પર સહકર્મીઓ સાથેની દલીલો કરવામાં,
05:18
poking and prodding it with our most ruthless experimental sticks
101
318051
3236
નીર્દય પરીક્ષણ પર ખૂબ અકરા પ્રહારો કરવામાં આવતા
05:21
to see if it would withstand scrutiny.
102
321311
1977
એ જોવા માટે કે ચકાસણીમાં પાર ઉતારે.
05:23
But even after months of working feverishly --
103
323988
3461
તેમ છતા મહિનાઓ સુધી ઉત્કૃષ્ઠરીતે કામ કાર્યા પછી --
05:27
sleeping in our offices and not going home,
104
327473
2432
ઓફિસમાં ઊંઘી અને ઘરે ન જવું,
05:29
candy bars for dinner,
105
329929
2077
જમવામાટે કેન્ડીનો ચોસલો,
05:32
coffee by the bucketful --
106
332030
1570
ડોલ ભરાય એટલી કોફી --
05:33
physicists are machines for turning coffee into diagrams --
107
333624
4243
ભૌતિકશાસ્ત્રીઓ મશીન છે, કોફીને આકૃતિઓમાં બદલવાનાં --
05:37
(Laughter)
108
337891
1399
(હાસ્ય)
05:39
This little bump would not go away.
109
339314
2536
આ નાની ગાંઠ ક્યાય નહિ જાય.
05:42
So after a few months,
110
342704
2138
આથી થોડા મહિના પછી,
05:44
we presented our little bump to the world with a very clear message:
111
344866
3710
અમે આ નાની ગાંઠને દુનિયા સમક્ષ મૂકી, એક ખુબ ચોખ્ખા સંદેશ સાથે:
05:49
this little bump is interesting but it's not definitive,
112
349457
2711
આ નાની ગાંઠ ખુબ રસપ્રદ છે પણ આ નિર્ણાયક ન હતી.
05:52
so let's keep an eye on it as we take more data.
113
352192
3329
આથી આપણે આપણી આંખો વધું માહિતી પર ટેક્વશું .
05:55
So we were trying to be extremely cool about it.
114
355872
2291
આથી અમે આને વધું રસપ્રદ બનાવાનો પ્રયત્ન કરીએ છીએ.
05:59
And the world ran with it anyway.
115
359463
2188
અને દુનિયા તેની સાથે કોઈરીતે ચાલશે.
06:02
The news loved it.
116
362383
1632
પત્રકારોને આ ગમ્યું.
06:04
People said it reminded them of the little bump
117
364735
2555
લોકોએ કહ્યુંકે તેમને એ નાની ગાંઠ યાદ આવી ગઈ
06:07
that was shown on the way toward the Higgs boson discovery.
118
367314
3423
જેણે હિગ્ગ્સ બોસોનની શોધનો રસ્તો બતાવ્યો હતો.
06:10
Better than that, my theorist colleagues --
119
370761
3128
એનાથી પણ સારું, 'મારા સિદ્ધાંતવાદી સહકર્મીઓ --
06:14
I love my theorist colleagues --
120
374548
2317
મારા સિદ્ધાંતવાદી સહકર્મીઓ મને બહુ વહાલા છે --
06:16
my theorist colleagues wrote 500 papers about this little bump.
121
376889
3612
મારા સિદ્ધાંતવાદી સહકર્મીઓએ નાની ગાંઠ પર ૫૦૦ શોધપત્રો લખ્યા છે.
06:20
(Laughter)
122
380525
1455
(હાસ્ય)
06:22
The world of particle physics had been flipped on its head.
123
382574
3966
ભૌતીક્શાસ્ત્રની દુનિયા ઉલટી ચત્તી થાય ગઈ છે.
06:27
But what was it about this particular bump
124
387745
4242
પણ પેલી ગાંઠમાં શું હતું
06:32
that caused thousands of physicists to collectively lose their cool?
125
392011
4090
જેને હજારો વિજ્ઞાનીકોને એકસાથે હક્કાબક્કા કરી નાખ્યા?
06:37
This little bump was unique.
126
397596
1436
એ નાની ગાંઠ અનન્ય હતી.
06:40
This little bump indicated
127
400198
1369
એ નાની ગાંઠે દર્શાવ્યું કે
06:41
that we were seeing an unexpectedly large number of collisions
128
401591
3022
અમે નકામા હજારો અથડામણ જોતા હતા.
06:44
whose debris consisted of only two photons,
129
404637
3331
જેની રજ માત્ર બે ફોટોનની બનેલી હતી,
06:47
two particles of light.
130
407992
1244
બે પ્રકાશના કણ.
06:49
And that's rare.
131
409260
1237
અને તે અનમોલ હતી.
06:51
Particle collisions are not like automobile collisions.
132
411069
2620
કણોની અથડામણ એ વાહનોની અથડામણ જેવી નથી હોતી.
06:53
They have different rules.
133
413713
1519
તેમના અલગ નિયમ હોય છે.
06:55
When two particles collide at almost the speed of light,
134
415256
2650
જયારે બે કણ લગભગ પ્રકાશની ગતિ એ અથડાય,
06:57
the quantum world takes over.
135
417930
1421
અણુની દુનિયા સ્થાન લે છે
06:59
And in the quantum world,
136
419375
1260
અને આ અણુની દુનિયામાં,
07:00
these two particles can briefly create a new particle
137
420659
3193
આ બે કણો નવો કણ સર્જે છે.
07:03
that lives for a tiny fraction of a second
138
423876
2780
જે નાની ક્ષણ માટેજ જીવે છે
07:06
before splitting into other particles that hit our detector.
139
426680
2881
અલગ બીજા કણ થઈ અમારા યંત્રમાં અથડાય એ પહેલા.
07:09
Imagine a car collision where the two cars vanish upon impact,
140
429585
3405
કાર અથડામણનાં કિસ્સામાં, જયારે બે કાર અથડાઈને નષ્ઠ થઇ જાય,
07:13
a bicycle appears in their place --
141
433014
2269
અને તેની જગ્યાએ સાયકલ દેખાય --
07:15
(Laughter)
142
435307
1071
(હાસ્ય)
07:16
And then that bicycle explodes into two skateboards,
143
436402
2461
અને આ સાયકલ બે સ્કેટબોર્ડમાં રૂપાંતર થાય જાય,
07:18
which hit our detector.
144
438887
1181
જે અમારા યંત્રમાં અથડાશે
07:20
(Laughter)
145
440092
1379
(હાસ્ય)
07:21
Hopefully, not literally.
146
441495
1953
હાશ, સાચ્ચે નહિ.
07:23
They're very expensive.
147
443472
1342
તે ખુબ મોંઘુ છે.
07:26
Events where only two photons hit out detector are very rare.
148
446191
3748
બે પ્રોટોન અથડાવાની ઘટના ભાગ્યેજ બને છે.
07:29
And because of the special quantum properties of photons,
149
449963
3722
કારણકે આ ફોટોનનાં વિશિષ્ઠ અણુનાં ગુણધર્મો છે,
07:33
there's a very small number of possible new particles --
150
453709
3788
નવા શક્ય કણ બનવાની સમભાવના બહુ ઓછી છે --
07:37
these mythical bicycles --
151
457521
1497
આ કલ્પનાની સાયકલ છે --
07:39
that can give birth to only two photons.
152
459042
2243
જે માત્ર બે ફોટોનને જન્મે છે.
07:41
But one of these options is huge,
153
461812
2836
પરંતુ આ વિકલ્પ ખુબ મોટો હતો,
07:44
and it has to do with that long-standing question
154
464672
2836
અને આનો સંબંધ ખુબ જુના પ્રશ્નથી છે
07:47
that bothered me as a tiny little kid,
155
467532
2522
જે મને નાનપણથી હેરાન કરતો હતો,
07:50
about gravity.
156
470078
1360
ગુરુત્વાકર્ષણ વિષે.
07:53
Gravity may seem super strong to you,
157
473946
2672
ગુરુત્વાકર્ષણ તમને ખુબ મજબુત લાગશે,
07:56
but it's actually crazily weak compared to the other forces of nature.
158
476642
4100
પણ આ ખરેખર પ્રકૃતિનાં બીજા બળોની સરખામણી માં અતિ નબળું છે.
08:00
I can briefly beat gravity when I jump,
159
480766
2631
હું કુદુ ત્યારે ગુરુત્વાકર્ષણને પાછળ પડું છું.
08:04
but I can't pick a proton out of my hand.
160
484390
2843
પણ હું પ્રોટોનને મારા હાથમાં પકડી શકતો નથી
08:08
The strength of gravity compared to the other forces of nature?
161
488463
3216
બીજા બળોની સરખામણીમાં ગુરુત્વાકર્ષણની શક્તિ શું છે?
08:12
It's 10 to the minus 39.
162
492480
2190
તે ૧૦ની ઋણ ૩૯ ઘાત છે.
08:14
That's a decimal with 39 zeros after it.
163
494694
2537
પોઈન્ટ પછી ૩૯ શૂન્ય પછી એક આંક.
08:17
Worse than that,
164
497255
1157
તેનાથી પણ ખરાબ,
08:18
all of the other known forces of nature are perfectly described
165
498436
3027
પ્રકૃતિના બીજા નિયમોને સમ્પૂર્ણરીતે વર્ણવી શકાય છે
08:21
by this thing we call the Standard Model,
166
501487
2037
તેને સામાન્ય માળખું કહે છે,
08:23
which is our current best description of nature at its smallest scales,
167
503548
3435
જેને નાના પ્રમાણમાં શ્રેષ્ઠરીતે વર્ણવી શકાય છે
08:27
and quite frankly,
168
507007
1156
અને ખાસા પ્રમાણિકપણે,
08:28
one of the most successful achievements of humankind --
169
508187
4177
એક માનવજાતિની ખુબ સફળ સિદ્ધિ --
08:32
except for gravity, which is absent from the Standard Model.
170
512388
4012
ગુરુત્વાકર્ષણને છોડીને, જે સામાન્ય માળખાથી દૂર છે.
08:36
It's crazy.
171
516424
1150
આ ગાંડપણ છે.
08:38
It's almost as though most of gravity has gone missing.
172
518046
3100
મોટાભાગનું ગુરુત્વાકર્ષણને છોડી દીધા પછી પણ,
08:42
We feel a little bit of it,
173
522394
1667
આપણને થોડી અસર દેખાય છે,
08:44
but where's the rest of it?
174
524085
1676
પણ બાકીની ક્યાં છે?
08:45
No one knows.
175
525785
1282
કોને ખબર.
08:48
But one theoretical explanation proposes a wild solution.
176
528003
4403
પણ એક સૈદ્ધાંતિક સમજૂતી એક બહોળી સ્થિતિની પ્રસ્તાવના મુકે છે.
08:54
You and I --
177
534120
1339
તમે અને હું --
08:55
even you in the back --
178
535483
1578
અને જે પાછળ બેઠેલા છે --
08:57
we live in three dimensions of space.
179
537085
2145
આપણે ત્રી-પરિમાણીય અવકાશમાં રહીએ છીએ.
08:59
I hope that's a non-controversial statement.
180
539254
2557
હું ધરું છું કે તે બિન વિવાદાસ્પદહતું.
09:01
(Laughter)
181
541835
1829
(હાસ્ય)
09:03
All of the known particles also live in three dimensions of space.
182
543688
3438
બધા કણો પણ તરી પરિમાણીય અવકાશમાં રહે છે.
09:07
In fact, a particle is just another name
183
547150
2190
ખરેખર, કણ એ બીજું નામ છે
09:09
for an excitation in a three-dimensional field;
184
549364
3009
ઉત્તેજિત ત્રી-પરિમાણીય ક્ષેત્રનું;
09:12
a localized wobbling in space.
185
552397
1920
અવકાશમાં નજીકની ધ્રુજારી.
09:15
More importantly, all the math that we use to describe all this stuff
186
555288
3529
ખાસ કરીને, જે બધું ગણિત આપણે આ વસ્તુને વર્ણવવા.
09:18
assumes that there are only three dimensions of space.
187
558841
3073
એ ધરીને કે આ ત્રી પરિમાણીય અવકાશ છે.
09:21
But math is math, and we can play around with our math however we want.
188
561938
3381
પણ ગણિત એ ગણિત છે, અને આપણે એની આસપાસ ધારીએ એટલું રમી શકીએ છીએ.
09:25
And people have been playing around with extra dimensions of space
189
565343
3166
અને લોકો રમે છે અવકાશના વધારાનાં પરિમાણ સાથે
09:28
for a very long time,
190
568533
1155
લાંબા સમય માટે,
09:29
but it's always been an abstract mathematical concept.
191
569712
2585
પણ આ માત્ર ધૂંધળો ગાણિતિક ખ્યાલ હતો.
09:32
I mean, just look around you -- you at the back, look around --
192
572321
3172
મારો મતલબ, તમારી આસપાસ જુઓ -- પાછળ બેઠેલા, તમે પણ આસપાસ જુઓ --
09:35
there's clearly only three dimensions of space.
193
575517
2281
ત્યાં ચોખ્ખું ત્રી પ્રરીમાણીય અવકાશ છે.
09:38
But what if that's not true?
194
578954
1559
પણ શું થાય જો એ સાચું નાં હોય?
09:42
What if the missing gravity is leaking into an extra-spatial dimension
195
582109
6255
કદાચ વધારાના અવકાશી પરિમાણમાં જો તરછોડેલું ગુરુત્વાકર્ષણ જવવા માંડે.
09:48
that's invisible to you and I?
196
588388
1956
તે અદ્રશ્ય છે તમારા અને મારા માટે?
09:51
What if gravity is just as strong as the other forces
197
591355
3094
જો ગુરુત્વાકર્ષણ બીજા બળોની જેમ મજબુત હોય
09:54
if you were to view it in this extra-spatial dimension,
198
594473
3141
જો આપણને વધારાના અવકાશી પરિમાણમાં જોવાનું હોય,
09:57
and what you and I experience is a tiny slice of gravity
199
597638
2900
અને જે મેં અને તમે આ નજીવા ગુરુત્વાકર્ષણને અનુંભાવ્યે છીએ
10:00
make it seem very weak?
200
600562
1897
તેને ખુબ નબળું બનાવે છે?
10:04
If this were true,
201
604158
1175
જો આ ખરું છે,
10:05
we would have to expand our Standard Model of particles
202
605357
2748
તો આપણે કાણોનાં સામાન્ય માળખાને વિસ્તારવું પડશે
10:08
to include an extra particle, a hyperdimensional particle of gravity,
203
608129
4086
નવપરિમાણીય ગુરુત્વાકર્ષણનાં કણનાં સમાવેશ કરવા માટે,
10:12
a special graviton that lives in extra-spatial dimensions.
204
612239
2995
વિશિષ્ઠ ગુરુત્વાકર્ષણ જે વધારાના અવકાશી પરિમાણમાં રહે છે.
10:15
I see the looks on your faces.
205
615258
1465
હું તમારા ચહેરા જોઈ શકું છું.
10:16
You should be asking me the question,
206
616747
1819
તમારે મને એક પ્રશ્ન પૂછવો જોઈએ,
10:18
"How in the world are we going to test this crazy, science fiction idea,
207
618590
3644
"દુનિયા આ પાગલ, કાલ્પનિક વિચારની પરિક્ષા કઈ રીતે કરશે,
10:22
stuck as we are in three dimensions?"
208
622258
2491
જે આપણી જેમ અટકેલો છે આ પરિમાણીય દુનિયામાં?
10:24
The way we always do,
209
624773
1282
જેમ આપણે હંમેશા કરીએ છીએ,
10:26
by slamming together two protons --
210
626079
2139
બે પ્રોટોન ને અથડાવીને --
10:28
(Laughter)
211
628242
1152
(હાસ્ય)
10:29
Hard enough that the collision reverberates
212
629418
2564
ખુબ જોરથી કે અથડામણનો પડઘો પડે
10:32
into any extra-spatial dimensions that might be there,
213
632006
2691
વધારાના અવકાશી પરિમાણમાં જે ત્યાં છે,
10:34
momentarily creating this hyperdimensional graviton
214
634721
2599
જે આ વધારાનું અવકાશી પરિમાણ ક્ષણભરમાટે સર્જે છે.
10:37
that then snaps back into the three dimensions of the LHC
215
637344
4380
જે ઝડપથી LHC ત્રીપરિમાણ માં પાછું ફરે છે
10:41
and spits off two photons,
216
641748
1822
અને બે પ્રોટોનમાં વિભાજીત થાય છે,
10:44
two particles of light.
217
644278
1338
બે પ્રકાશના કણ.
10:47
And this hypothetical, extra-dimensional graviton
218
647417
2910
અને આ અનુમાનિત વધારાનાં પરિમાણનું ગુરુત્વાકર્ષણ છે.
10:50
is one of the only possible, hypothetical new particles
219
650351
3707
આ એકમાત્ર શક્યતા છે, અનુમાનિત નવા કણ માટેની
10:54
that has the special quantum properties
220
654082
2135
તેના વિશિષ્ઠ અણુ ગુણધર્મો છે
10:56
that could give birth to our little, two-photon bump.
221
656241
4236
જે આપણા નાનાં બે-ફોટોન ગાંઠને જન્મે છે.
11:02
So, the possibility of explaining the mysteries of gravity
222
662000
5820
આથી, આ શક્યતા ગુરુત્વાકર્ષણનાં રહસ્યને સમજવાની
11:07
and of discovering extra dimensions of space --
223
667844
3498
અને વધારા પરિમાણને શોધવાની --
11:11
perhaps now you get a sense
224
671366
1592
કદાચ તમને ખબર પડવા લાગી હશે
11:12
as to why thousands of physics geeks collectively lost their cool
225
672982
4124
કેમ હજારો ધૂની વિજ્ઞાનીકો એક સાથે મળીને તેમની શાંતિ ગુમાવે છે
11:17
over our little, two-photon bump.
226
677130
1882
આપણી નાની બે ફોટોનની ગાંઠ પર.
11:19
A discovery of this type would rewrite the textbooks.
227
679036
2900
આ રીતની શોધ નવા પાઠ્યપુસ્તકો લખે છે.
11:22
But remember,
228
682739
1152
પણ યાદ રાખો,
11:23
the message from us experimentalists
229
683915
1724
અમારા અનુભવીઓ તરફથી સંદેશ
11:25
that actually were doing this work at the time,
230
685663
2239
જે ખરેખર એ સમયે ત્યાં કામમ કરી રહ્યા હતા,
11:27
was very clear:
231
687926
1154
એકદમ સાફ હતું;
11:29
we need more data.
232
689104
1174
અમને વધુ માહિતી જોતી હતી
11:30
With more data,
233
690302
1519
વધું માહિતી સાથે,
11:31
the little bump will either turn into a nice, crisp Nobel Prize --
234
691845
4024
એ નાની ગાંઠ કદાચ નોબલ પુરસ્કાર માં બદલી શકે --
11:35
(Laughter)
235
695893
1760
(હાસ્ય)
11:37
Or the extra data will fill in the space around the bump
236
697677
2964
અથવા વધારાની માહિતી જે ગાંઠની આસપાસની જગ્યા ભરીદે.
11:40
and turn it into a nice, smooth line.
237
700665
1866
અને સરસ અને સરળ રેખા માં બદલી શકે.
11:43
So we took more data,
238
703515
1218
આથી અમે વધું માહિતી લીધી,
11:44
and with five times the data, several months later,
239
704757
2577
અને પાંચ ગણી વધું માહિતી, થોડા મહીના પછી,
11:47
our little bump
240
707358
1690
અમારી નાની ગાંઠ
11:49
turned into a smooth line.
241
709072
2348
સરળ રેખામાં બદલી ગઈ.
11:55
The news reported on a "huge disappointment," on "faded hopes,"
242
715217
3484
સમાચારો માં આવ્યું ભવ્ય નિરાશા" પર, "ઝાંખી આશા" પર
11:58
and on particle physicists "being sad."
243
718725
2510
અને કણનાં ભૌતિક શાસ્ત્રીઓ "દુખી થયા" પર.
12:01
Given the tone of the coverage,
244
721259
1811
ક્ષેત્રને અલગ સ્વર આપ્યો,
12:03
you'd think that we had decided to shut down the LHC and go home.
245
723094
3488
તમને લાગતું હશે કે અમે LHC બંધ કરીને ઘરે જવાનું વિચાર્યું હતું.
12:06
(Laughter)
246
726606
1150
(હાસ્ય)
12:08
But that's not what we did.
247
728628
1603
પણ એવું અમે નથી કર્યું.
12:13
But why not?
248
733057
2014
પણ કેમ નહિ?
12:16
I mean, if I didn't discover a particle -- and I didn't --
249
736475
2845
મારો મતલબ, જો અમને કણ નાં મળ્યું-- અને મને ના મળ્યું--
12:20
if I didn't discover a particle, why am I here talking to you?
250
740209
3029
જો મેં આ કણ નાં શોધ્યું હોત તો હું અહિયાં કઈરીતે વાતો કરતો હોત?
12:23
Why didn't I just hang my head in shame
251
743262
2437
કેમ મેં શરમમાં મારું માથું લટકાવ્યું નહિ
12:25
and go home?
252
745723
1224
અને ઘરે ગયો નહિ?
12:31
Particle physicists are explorers.
253
751169
3351
કણનાં વિજ્ઞાનીકો સંશોધકો છે.
12:35
And very much of what we do is cartography.
254
755421
2952
અને મને ખુબ નકશાઓ અને આલેખો બનાવીએ છીએ.
12:39
Let me put it this way: forget about the LHC for a second.
255
759468
2852
ચાલો આને આરીતે મુકીએ: LHC વિષે હાલ ભૂલી જાઓ.
12:42
Imagine you are a space explorer arriving at a distant planet,
256
762344
3382
ધરોકો તમે અવકાશયાત્રી છો અને કોઈ દુરના ગ્રહ પર ઉતારો છો,
12:45
searching for aliens.
257
765750
1325
પરગ્રહીની શોધમાં.
12:47
What is your first task?
258
767099
1522
તમારૂ પહેલું કાર્ય શું હશે?
12:49
To immediately orbit the planet, land, take a quick look around
259
769931
3076
ગ્રહ, જમીનની છેલ્લી કક્ષામાં નજર ફેરવી લો
12:53
for any big, obvious signs of life,
260
773031
1886
કોઈ મોટી વસ્તુ, જીવનની સ્પષ્ટ નિશાની,
12:54
and report back to home base.
261
774941
1819
અને મુખ્ય સ્થળ પર અહેવાલ આપો.
12:56
That's the stage we're at now.
262
776784
1624
હાલ અમે આ સ્થિતિ પર છીએ.
12:59
We took a first look at the LHC
263
779269
1487
અમે LHC માં એક નજર કરી
13:00
for any new, big, obvious-to-spot particles,
264
780780
2284
કોઈ નવા, મોટા, ઓળખી શકાય એવા સ્પષ્ઠ કણો માટે,
13:03
and we can report that there are none.
265
783088
1950
અને અમે અહેવાલ લખ્યો કે ત્યાં કોઈ નથી.
13:05
We saw a weird-looking alien bump on a distant mountain,
266
785631
2673
અમને વિચિત્ર દેખાતી પરગ્રહી ગાંઠો દુરના પહાડો પર દેખાઈ,
13:08
but once we got closer, we saw it was a rock.
267
788328
2170
પણ જયારે અમે નજીક ગયા અમને એક ખડક દેખાયો.
13:10
But then what do we do? Do we just give up and fly away?
268
790816
2640
પણ પછી અમે શું કરતા? બધું છોડીને ક્યાંક જતા રહેતા?
13:13
Absolutely not;
269
793480
1287
અલબત્તપણે નાં;
13:14
we would be terrible scientists if we did.
270
794791
2305
જો અમે તે કર્યું હોત તો અમે ભયંકર વિજ્ઞાનીકો હોત.
13:17
No, we spend the next couple of decades exploring,
271
797120
3613
ના, અમે બીજા બે દશકા શોધખોળ માં કાઢ્યા,
13:20
mapping out the territory,
272
800757
1480
આ જમીનનો ખૂણો ખૂણો ઓળખાવા,
13:22
sifting through the sand with a fine instrument,
273
802261
2365
બારીક ચારણીથી રેતીને પાર કરવા,
13:24
peeking under every stone,
274
804650
1458
દરેક પથ્થર પર નજર કરવા,
13:26
drilling under the surface.
275
806132
1554
જમીનની નીચે શારકામ કરવામાં.
13:28
New particles can either show up immediately
276
808106
2593
કે નવા કણ તરતજ દેખાય આવશે
13:30
as big, obvious-to-spot bumps,
277
810723
2133
સ્પષ્ઠરીતે ઓળખાય જાય એવી મોટી ગાંઠ,
13:32
or they can only reveal themselves after years of data taking.
278
812880
3941
અથવા વર્ષોની એકઠી માહિતી પછી તે તેમની જાતને ઉઘાડી કરે
13:38
Humanity has just begun its exploration at the LHC at this big high energy,
279
818103
4410
આટલી ઉચી ઉર્જા એ LHCમાં માનવજાતિએ એવું સંશોધન કરવાનું ચાલુ કરી દીધું હતું,
13:42
and we have much searching to do.
280
822537
1791
અને અમારે વધુ સંશોધન કરવાનું બાકી છે.
13:44
But what if, even after 10 or 20 years, we still find no new particles?
281
824352
5825
પણ શું થાય,જો ૧૦ અથવા ૨૦ વર્ષ પછી, અમારી પાસે કોઈ નવો કણનાં હોય?
13:51
We build a bigger machine.
282
831053
1695
અમે મોટા યંત્રો બનાવ્યા.
13:52
(Laughter)
283
832772
1574
(હાસ્ય)
13:54
We search at higher energies.
284
834370
1690
અમે ઉચી ઉર્જાએ શોધ્યું.
13:56
We search at higher energies.
285
836476
1570
અમે ઉચી ઉર્જાએ શોધ્યુ,
13:58
Planning is already underway for a 100-kilometer tunnel
286
838946
3053
આયોજન જમીનનીચે ૧૦૦ કીલોમીટર લાંબા ભોયરા માં જ છે
14:02
that will collide particles at 10 times the energy of the LHC.
287
842612
2976
કે જ્યાં અમે કણોને ૧૦ ગણી ઉર્જાથી LHCમાં અથડાવીએ છીએ.
14:05
We don't decide where nature places new particles.
288
845612
2337
અમે નક્કી નથી કરતા કે કઈ પ્રકૃતિક જગ્યા પર નવા કણને મુકવો
14:08
We only decide to keep exploring.
289
848366
1646
માત્ર સંશોધન ચાલુ રાખવાનું નક્કી કરીએ છીએ
14:10
But what if, even after a 100-kilometer tunnel
290
850036
2558
પણ શું થાય, જો ૧૦૦ કીલોમીટર લાંબુ
14:12
or a 500-kilometer tunnel
291
852618
1860
અથવા ૫૦૦ કિલોમીટર લાંબુ
14:14
or a 10,000-kilometer collider floating in space
292
854502
2841
કે ૧૦,૦૦૦ કિમી લાંબુ ભોયરું અવકાશમાં તરતું હોય
14:17
between the Earth and the Moon,
293
857367
1578
પૃથ્વી અને ચંદ્રની વચ્ચે
14:18
we still find no new particles?
294
858969
3062
છતાં આપણી પાસે કોઈ નવો કણ ના હોત?
14:23
Then perhaps we're doing particle physics wrong.
295
863597
2694
કદાચ અમે કણનું ભૌતિકશાસ્ત્ર ખોટું કરતા હોય.
14:26
(Laughter)
296
866315
1791
(હાસ્ય)
14:28
Perhaps we need to rethink things.
297
868130
1957
કદાચ અમારે વસ્તુઓ ફરીથી વિચારવી પડે.
14:31
Maybe we need more resources, technology, expertise
298
871127
3262
કદાચ અમને વધું સ્ત્રોત, તકનીક, અનુભવની જરૂર છે
14:34
than what we currently have.
299
874413
1508
અમારી પાસે હાલ છે એનાથી વધું.
14:36
We already use artificial intelligence and machine learning techniques
300
876610
3341
અમે કૃત્રિમ બુદ્ધિ અને મશીન ને શીખવાડવાની એ તકનીકો વાપરી ચુક્યા છીએ
14:39
in parts of the LHC,
301
879975
1153
LHC નાં ભાગો માં,
14:41
but imagine designing a particle physics experiment
302
881152
2406
પણ ધારો કોઈ એવો કણ ભૌતિકશાસ્ત્રનો પ્રયોગ કરીએ
14:43
using such sophisticated algorithms
303
883582
1669
આધુનિક ગાણિતીક નિયમો વાપરી
14:45
that it could teach itself to discover a hyperdimensional graviton.
304
885275
3168
કે જે પોતાની જાતને ઉચ્ચપરિમાણમાં ગુરુત્વાકર્ષણની શોધ કરતા શીખવાડે.
14:48
But what if?
305
888467
1157
પણ શું થાય?
14:49
What if the ultimate question:
306
889648
1445
આ અંતિમ સવાલનું શું થાય:
14:51
What if even artificial intelligence can't help us answer our questions?
307
891117
3473
શું થાય જો કૃત્રિમ બુદ્ધિ આ પ્રશ્નનો જવાબ નાં આપી શકે?
14:54
What if these open questions, for centuries,
308
894614
2111
શું થાય જો આ પ્રશ્ન સદીઓ ખુલ્લો રહે,
14:56
are destined to be unanswered for the foreseeable future?
309
896749
2669
નજીકના ભવિષ્યમાટે જવાબ મળવો અઘરો હશે?
14:59
What if the stuff that's bothered me since I was a little kid
310
899442
2929
શું થાય એ પ્રશ્નોનું જે મને નાનપણથી હેરાન કરે છે
15:02
is destined to be unanswered in my lifetime?
311
902395
2523
શું મારી જીંદગી પ્રશ્નનાં ઉકેલ વગર જ પૂરી થઇ જશે?
15:06
Then that ...
312
906395
1156
કે પછી ..
15:08
will be even more fascinating.
313
908282
2094
એથી વધું રસપ્રદ રહેશે.
15:12
We will be forced to think in completely new ways.
314
912144
3225
અમને અલગરીતે વિચારવા માટે નવા રસ્તા શોધવા બળ આપવું પડશે.
15:16
We'll have to go back to our assumptions,
315
916361
2058
અમારે પાછુ વળવું પડશે અમારી ધારણા સુધી,
15:18
and determine if there was a flaw somewhere.
316
918443
2339
અને નક્કી કરવું પડશે જે ખામી વાળું છે.
15:21
And we'll need to encourage more people to join us in studying science
317
921401
3395
અને અમારે વધુ લોકોને વિજ્ઞાન તરફ પ્રોત્સાહન આપવું પડશે.
15:24
since we need fresh eyes on these century-old problems.
318
924820
3062
અમારે નવી નજરની જરૂર છે સદીઓ જુની દુવિધા દુર કરવા.
15:27
I don't have the answers, and I'm still searching for them.
319
927906
3134
મારી પાસે જવાબ નથી, અને હું હજુ શોધી રહ્યો છું.
15:31
But someone -- maybe she's in school right now,
320
931064
2329
પણ કોઈ -- તેણી કદાચ હાલ કોઈ સ્કુલમાં હશે,
15:33
maybe she's not even born yet --
321
933417
1684
કદાચ જન્મી પણ નહિ હોય --
15:35
could eventually guide us to see physics in a completely new way,
322
935783
3133
તે આ ભૌતિકશસ્ત્રને નવી દિશા તરફ દોરી શકે,
15:38
and to point out that perhaps we're just asking the wrong questions.
323
938940
4268
અને દર્શાવી શકે કે કદાચ અમે ખોટા સવાલ પૂછતા હતા
15:44
Which would not be the end of physics,
324
944112
2410
જે ભૌતિકશાસ્ત્રનો અંત ન હતો,
15:46
but a novel beginning.
325
946546
1406
પણ એક નવી શરૂઆત હતી.
15:49
Thank you.
326
949204
1150
આભાર.
15:50
(Applause)
327
950378
2541
(તાળીઓ)
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7