How we experience time and memory through art | Sarah Sze

75,263 views ・ 2019-09-30

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

00:00
I want to start with a question.
0
937
2277
Translator: Shah Devarsh Reviewer: limbachiya deep
હું એક પ્રશ્ન સાથે શરૂ કરવા માગુ છું.
00:03
Where does an artwork begin?
1
3238
1933
એક કલાકાયૅ એ ક્યાંથી શરૂ થાય છે?
00:06
Now sometimes that question is absurd.
2
6119
2976
હવે ક્યારેક તો તે પ્રશ્ન વાહિયાત લાગે છે.
00:09
It can seem deceptively simple,
3
9119
3564
તે ભ્રામકરૂપે સરળ લાગે છે,
00:12
as it was when I asked the question with this piece, "Portable Planetarium,"
4
12707
3690
જેમ કે જ્યારે મેં પ્રશ્ન પૂછ્યો આ ભાગ સાથે, "સુવાહ્ય તારાગૃહ"
00:16
that I made in 2010.
5
16421
1794
તે મેં 2010 કર્યું
00:18
I asked the question:
6
18239
1865
મેં પ્રશ્ન પૂછ્યો:
00:20
"What would it look like to build a planetarium of one's own?"
7
20128
3496
તે કેવું લાગશે કોઈનું પોતાનું એક તારાગૃહ બનાવવું "
00:23
I know you all ask that every morning,
8
23998
1833
હુ જાણુ છુ તમે બધા દરરોજસવારે પૂછો છો
00:25
but I asked myself that question.
9
25855
2327
પરંતુ મેં મારી જાતને તે સવાલ પૂછ્યો.
00:28
And as an artist,
10
28562
1634
અને એ એક કલાકાર તરીકે,
00:30
I was thinking about our effort,
11
30220
2921
હું આપણા પ્રયત્નો વિશે વિચારતો હતો
00:33
our desire, our continual longing that we've had over the years
12
33165
5549
આપણી ઇચ્છા, આપણી સતત ઝંખના કે જે આપણે વર્ષોથી કર્યું છે,
00:38
to make meaning of the world around us
13
38738
2801
આપણી આજુબાજુની દુનિયાને અર્થપૂર્ણ બનાવવા
00:41
through materials.
14
41563
1404
સામગ્રી દ્વારા.
00:43
And for me, to try and find the kind of wonder,
15
43492
3475
અને મારા માટે, પ્રયત્ન કરવા અને શોધવા એ આશ્ચર્યનો પ્રકાર છે,
00:46
but also a kind of futility that lies in that very fragile pursuit,
16
46991
5261
પણ એક પ્રકારની નિરર્થકતા તે ખૂબ જ નાજુક અનુસરણમાં છે,
00:52
is part of my art work.
17
52276
1452
મારી આર્ટ વર્કનો એક ભાગ છે.
00:53
So I bring together the materials I find around me,
18
53752
3492
તેથી જે મને આસપાસ લાગે તે સામગ્રી સાથે લઈ આવુ છું
00:57
I gather them to try and create experiences,
19
57268
3278
હું પ્રયાસ કરવા અને અનુભવો બનાવવા તેમને ભેગા કરુ
01:00
immersive experiences that occupy rooms,
20
60570
3659
ઓરડાઓ અનુભવે છે જે ઓરડાઓ પર કબજો કરે છે,
01:04
that occupy walls, landscapes, buildings.
21
64253
2976
કે દિવાલો,જમીન, ઇમારતો કબજે કરે છે
01:07
But ultimately, I want them to occupy memory.
22
67253
3067
પરંતુ આખરે, હું ઇચ્છું છું કે તેઓ સ્મૃતિ પર કબજો કરે.
01:10
And after I've made a work,
23
70847
2532
અને મેં કામ કર્યા પછી,
01:13
I find that there's usually one memory of that work that burns in my head.
24
73403
4650
મને લાગે છે કે ત્યાં સામાન્ય રીતે એક મેમરી હોય તે કામ જે મારા માથામાં બળે છે
01:18
And this is the memory for me --
25
78077
1540
અને આ મારા માટે યાદશક્તિ છે -
01:19
it was this sudden kind of surprising experience
26
79641
2640
તે આ અચાનક આશ્ચર્યજનક અનુભવનો પ્રકાર હતો.
01:22
of being immersed inside that work of art.
27
82305
3391
કલા કે કામ અંદર ડૂબી રહી.
01:25
And it stayed with me and kind of reoccurred in my work
28
85720
3040
અને તે મારી સાથે રહ્યો અને મારા કામમાં એક પ્રકારનો પુનર્વસન
01:28
about 10 years later.
29
88784
1538
લગભગ 10 વર્ષ પછી.
01:30
But I want to go back to my graduate school studio.
30
90346
3945
મારે સ્નાતકશાળા સ્ટુડિયો પાછા જવાનુ છે
01:34
I think it's interesting, sometimes, when you start a body of work,
31
94315
3437
કેટલીકવાર મને લાગે છે કે રસપ્રદ છે જ્યારે તમે કોઈ મુખ્ય કાર્ય શરૂ કરો છો,
01:37
you need to just completely wipe the plate clean,
32
97776
3011
તમારે ફક્ત સંપૂર્ણ રીતે કરવાની જરૂર છે પ્લેટ સાફ કરો,
01:40
take everything away.
33
100811
1175
બધું દૂર લઈ જાઓ.
01:42
And this may not look like wiping the plate clean,
34
102010
2611
અને આ દેખાશે નહીં જેવા પ્લેટ સાફ કરવું,
01:44
but for me, it was.
35
104645
1200
પરંતુ મારા માટે, તે હતું
01:46
Because I had studied painting for about 10 years,
36
106208
3798
કારણ કે મેં પેઇન્ટિંગનો અભ્યાસ કર્યો હતો લગભગ 10 વર્ષ માટે,
01:50
and when I went to graduate school,
37
110030
1682
જ્યારે હું સ્નાતકશાળા શાળામા ગયો
01:51
I realized that I had developed skill, but I didn't have a subject.
38
111736
3175
મને સમજાયું કે મેં કુશળતા વિકસાવી છે, પરંતુ એ મારો કોઈ વિષય નહોતો.
01:54
It was like an athletic skill,
39
114935
1507
તે રમતવીર કુશળતા જેવું હતું,
01:56
because I could paint the figure quickly,
40
116466
2046
કારણ કે હું આકૃતિને ઝડપથી રંગી શકું,
01:58
but I didn't know why.
41
118536
1166
પણ મને કેમ ખબર નહોતી.
01:59
I could paint it well, but it didn't have content.
42
119726
2337
હું તેને સારી રીતે રંગીશકુ પણ સામગ્રી નથી
02:02
And so I decided to put all the paints aside for a while,
43
122087
3960
મેં બધા રંગ થોડા સમય એક બાજુ મૂકી દીધા
02:06
and to ask this question, which was:
44
126071
2777
અને આ પ્રશ્ન પૂછવા માટે, જે હતો કે
02:08
"Why and how do objects acquire value for us?"
45
128872
3720
"કેમ અને કેવી રીતે હેતુ છે અમારા માટે મૂલ્ય પ્રાપ્ત કરવાનો? "
02:12
How does a shirt that I know thousands of people wear,
46
132616
5055
મને ખબર છે કે શર્ટ કેવી રીતે કરે છે હજારો લોકો પહેરે છે,
02:17
a shirt like this one,
47
137695
1207
આ શટૅ જેવું જ છે
02:18
how does it somehow feel like it's mine?
48
138926
1913
તે કેવી રીતે લાગે કે તે મારા જેવું છે?
02:20
So I started with that experiment,
49
140863
1627
તેથી મેં તે પ્રયોગથી શરૂઆત કરી
02:22
I decided, by collecting materials that had a certain quality to them.
50
142514
3715
મેં સામગ્રી એકત્રિત કરીને નિર્ણય કર્યો જે તેમની પાસે ચોક્કસ ગુણવત્તા ધરાવે છે.
02:26
They were mass-produced, easily accessible,
51
146253
2650
તેઓ મોટા પ્રમાણમાં ઉત્પાદિત હતા, સરળતાથી સુલભ,
02:28
completely designed for the purpose of their use,
52
148927
3349
તેના ઉપયોગ માટે સંપૂર્ણપણે નકશીકામ કરેલુ
02:32
not for their aesthetic.
53
152300
1303
તેમના સૌંદર્યલક્ષી માટે નથી
02:33
So things like toothpicks, thumbtacks,
54
153627
3450
જેથી ટૂથપીક્સ, ડ્રોઇંગના કાગળ ઉપર ચોટાડવા ની પિન
02:37
pieces of toilet paper,
55
157101
1534
શૌચાલય કાગળના ટુકડા,
02:38
to see if in the way that I put my energy, my hand, my time into them,
56
158659
5021
તે જોવા માટે કે જે રીતે મેં મારી ઊર્જા મારો હાથ, મારો સમય તેમનામાં મૂક્યો
02:43
that the behavior could actually create a kind of value in the work itself.
57
163704
4889
કે વર્તન ખરેખર કામમાં એક પ્રકારનું મૂલ્ય બનાવી શકે છે
02:48
One of the other ideas is, I wanted the work to become live.
58
168617
3270
અન્ય વિચારોમાંથી એક છે, હું ઇચ્છું છું કે કાર્ય જીવંત બને.
02:51
So I wanted to take it off of the pedestal,
59
171911
2108
તેને બેઠકદુર કરવા માંગતીતી
02:54
not have a frame around it,
60
174043
1367
તેની આસપાસ એક છબી ન હોય,
02:55
have the experience not be that you came to something
61
175434
2961
અનુભવ ન હોય કે તમે કંઈક આવ્યા છો
02:58
and told you that it was important,
62
178419
1761
તને કીધું હતું કે તે મહત્વપૂર્ણ છે
03:00
but that you discover that it was in your own time.
63
180204
3285
પરંતુ તમે જાણો છો તે તમારા પોતાના સમયમાં હતો
03:03
So this is like a very, very old idea in sculpture,
64
183513
3868
તો આ ખૂબ જુનાવિચારો જેવા કે શિલ્પ જેવું છે
03:07
which is: How do we breathe life into inanimate materials?
65
187405
4491
જેછે:આપણે નિર્જીવપદાર્થોમાં જીવન કેવીરીતે શ્વાસલે
03:12
And so, I would go to a space like this,
66
192405
2199
અને તેથી, હું એવી જેવી જગ્યા પર જઈશ,
03:14
where there was a wall,
67
194628
1206
જ્યાં એક દીવાલ હોય
03:15
and use the paint itself,
68
195858
2139
અને રંગ નો ઉપયોગ તે સ્વંય કયૉ હોય
03:18
pull the paint out off the wall,
69
198021
1674
રંગ ને દીવાલ ની બહાર ખેંચી શકાય
03:19
the wall paint into space to create a sculpture.
70
199719
2596
દીવાલ પર ના રંગ માંથી અવકાશ માં શિલ્પ બનાવાય
03:22
Because I was also interested in this idea
71
202339
2056
કારણ કે મને પણ આ વિચારમાં રસ હતો
03:24
that these terms, "sculpture," "painting," "installation" --
72
204419
3361
કે આ શબ્દો, "શિલ્પ," "રંગકામ","સ્થાપન",
03:27
none of these mattered in the way we actually see the world.
73
207804
2962
આમાંની કોઈ બાબત જે રીતે આપણે ખરેખર વિશ્વને જોતા નથી.
03:30
So I wanted to blur those boundaries,
74
210790
2530
તેથી હું તે સીમાઓને અસ્પષ્ટ કરવા માગતો હતો
03:33
both between mediums that artists talk about,
75
213344
3204
બંને માધ્યમો વચ્ચે જે કલાકારો વિશે વાત કરે છે,
03:36
but also blur the experience of being in life and being in art,
76
216572
3682
પણ જીવનમાં હોવુ અને કલામાં હોવુ એ અનુભવ અસ્પષ્ટ કરે છે
03:40
so that when you are in your everyday,
77
220278
1870
જેથી જ્યારે તમે તમારા રોજિંદામાં હોવ,
03:42
or when you are in one of my works,
78
222172
2281
અથવા જ્યારે તમે મારા કોઈ કામમાં હો ત્યારે
03:44
and you saw, you recognized the everyday,
79
224477
3610
અને તમે જોયું, તમે રોજિંદા ઓળખો છો,
03:48
you could then move that experience into your own life,
80
228111
4262
પછી તમે તે અનુભવને તમારા પોતાના જીવનમાં ખસેડી શકો,
03:52
and perhaps see the art in everyday life.
81
232397
3389
અને કદાચ રોજિંદા જીવનમાં એ કલા જુઓ.
03:56
I was in graduate school in the '90s,
82
236386
1762
હું 90 ના દાયકામાં સ્નાતક શાળામાં હતી
03:58
and my studio just became more and more filled with images,
83
238172
2977
અને મારો સ્ટુડિયો ફક્ત વધુ અને વધુ છબીઓથી ભરેલો બન્યો,
04:01
as did my life.
84
241173
1150
મારા જીવનની જેમ.
04:02
And this confusion of images and objects
85
242347
3373
અને છબીઓ અને હેતુ ની આ મૂંઝવણ
04:05
was really part of the way I was trying to make sense of materials.
86
245744
3920
ખરેખર માર્ગનો એકભાગ હતો હું સામગ્રીનો અર્થપૂર્ણ કરવાનો પ્રયાસ કરીરહ્યો
04:09
And also, I was interested in how this might change
87
249688
2770
અને એ પણ મને રસ હતો કેવી રીતે આ બદલી શકે છે
04:12
the way that we actually experience time.
88
252482
2881
જે રીતે આપણે ખરેખર સમયનો અનુભવ કરીએ છીએ
04:15
If we're experiencing time through materials,
89
255387
2420
જો આપણે સમયનો અનુભવ કરી રહ્યા છીએ સામગ્રી દ્વારા,
04:17
what happens when images and objects become confused in space?
90
257831
4918
શું થાય છે જ્યારે છબીઓ અને હેતુ અવકાશમાં મૂંઝવણમાં મુકાય છે?
04:22
So I started by doing some of these experiments with images.
91
262773
4309
તેથી મેં કેટલાક પ્રયોગો સાથે છબીઓ દ્વારા શરૂઆત કરી
04:27
And if you look back to the 1880s,
92
267106
3757
અને જો તમે 1880 ના દાયકા તરફ નજર નાખો,
04:30
that's when the first photographs started turning into film.
93
270887
3944
કે જ્યારે પ્રથમ ચલચિત્ર છે ફિલ્મમાં ફેરવવા લાગ્યા
04:34
And they were done through studies of animals,
94
274855
5110
અને તે પ્રાણીઓના અભ્યાસ દ્વારા કરવામાં આવ્યા હતા
04:39
the movement of animals.
95
279989
1157
પ્રાણીઓની હિલચાલ.
04:41
So horses in the United States, birds in France.
96
281170
3106
યુનાઇટેડ સ્ટેટ્સમાં ઘોડાઓ, ફ્રાન્સમાં પક્ષીઓ.
04:44
They were these studies of movement
97
284300
1683
તેઓ આ ચળવળઅભ્યાસ માં હતા
04:46
that then slowly, like zoetropes, became film.
98
286007
2480
તે પછી ધીમે ધીમે ઝીઓટ્રોપ નીજેમ, ફિલ્મ બની,
04:48
So I decided, I will take an animal
99
288511
2796
તેથી મેં નક્કી કર્યું, હું પ્રાણી લઈશ
04:51
and I'm going to play with that idea
100
291331
1746
અને હું તે વિચાર સાથે રમવા જઇ રહીતી,
04:53
of how the image is not static for us anymore, it's moving.
101
293101
4518
હવે છબી કેવી રીતે આપણા માટે સ્થિર નથી, તે આગળ વધી રહી છે.
04:57
It's moving in space.
102
297930
1183
તે અવકાશમાં આગળ વધી રહી
04:59
And so I chose as my character the cheetah,
103
299137
3940
અને તેથી મેં મારા પાત્ર તરીકે ચિતા ને પસંદ કયૉ
05:03
because she is the fastest land-dwelling creature on earth.
104
303101
4000
કારણ કે તે સૌથી ઝડપી છે પૃથ્વી પર જમીન પર નિવાસ કરતું પ્રાણી છે
05:07
And she holds that record,
105
307125
1239
અને તે રેકોર્ડ ધરાવે છે,
05:08
and I want to use her record
106
308388
1975
અને હું તેનો આ રેકોર્ડ વાપરવા માંગું છું
05:10
to actually make it kind of a measuring stick for time.
107
310387
3880
ખરેખર તે સમય માટે એક માપન લાકડી બનાવવા માટે.
05:14
And so this is what she looked like in the sculpture
108
314291
3355
અને તેથી આ તે શિલ્પ જેવું દેખાતું હતું
05:17
as she moved through space.
109
317670
1359
તે જગ્યા થી ખસેડવામાં આવ્યું
05:19
This kind of broken framing of the image in space,
110
319053
3314
અવકાશમાં આ પ્રકારની છબીનું તૂટેલું ફ્રેમિંગ,
05:22
because I had put up notepad paper
111
322391
2754
કારણ કે મેં નોટપેડ પેપર લગાવી દીધું હતું
05:25
and had it actually project on it.
112
325169
2475
અને ખરેખર તેના પર પ્રોજેક્ટ કરાવ્યો હતો.
05:27
Then I did this experiment where you have kind of a race,
113
327668
3163
પછી મેં આ પ્રયોગ કર્યો જ્યાં તમારી પાસે એક પ્રકારની જાતિ છે,
05:30
with these new tools and video that I could play with.
114
330855
2548
આ નવા સાધનો અને વિડિઓ સાથે હું સાથે રમી શકું છુ
05:33
So the falcon moves out in front,
115
333427
1874
તેથી સામે બાજ આગળ વધે છે,
05:35
the cheetah, she comes in second,
116
335325
1824
ચિત્તો તે બીજા સ્થાને આવે છે
05:37
and the rhino is trying to catch up behind.
117
337173
2804
અને ગેંડો પાછળ પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે
05:40
Then another one of the experiments,
118
340001
1746
પછી બીજો એક પ્રયોગ
05:41
I was thinking about how,
119
341771
1213
હું વિચારતી હતી કેવી રીતે
05:43
if we try and remember one thing that happened to us
120
343008
4223
જો આપણે પ્રયત્ન કરીશું અને એક વસ્તુ યાદ રાખીશું જે આપણને થયું છે
05:47
when we were, let's say, 10 years old.
121
347255
2433
જ્યારે અમે હતા ચાલો કહીએ તો દસ વર્ષ ના હતા
05:49
It's very hard to remember even what happened in that year.
122
349712
3674
તે યાદ રાખવું ખૂબ મુશ્કેલ છે તે વર્ષે શું હતું
05:53
And for me, I can think of maybe one, maybe two,
123
353410
2373
અને મારા માટે હું વિચારી શકું છું કદાચ એક અથવા બે
05:55
and that one moment has expanded in my mind
124
355807
5266
અને તે એક ક્ષણ મારા મગજમાં વિસ્તર્યું છે
06:01
to fill that entire year.
125
361097
1421
કે સમગ્ર વર્ષ ભરવા માટે.
06:02
So we don't experience time in minutes and seconds.
126
362542
3175
તેથી આપણે સમયનો મિનિટ અને સેકંડમાં અનુભવ કરતા નથી
06:05
So this is a still of the video that I took,
127
365741
3836
તેથી આ હજુપણ મેં લીધેલી વિડિઓની,
06:09
printed out on a piece of paper,
128
369601
1770
કાગળના ટુકડા ઉપર છપાયેલ છે
06:11
the paper is torn and then the video is projected on top of it.
129
371395
3474
કાગળ ફાટ્યો છે અને પછી વિડિઓ તેની ટોચ પર મૂકવામાં આવે છે.
06:15
And I wanted to play with this idea
130
375323
1705
અને હું આ વિચાર સાથે રમવા માંગતો હતો
06:17
of how, in this kind of complete immersion of images
131
377052
3858
કેવી રીતે આ પ્રકારની સંપૂર્ણ છબીઓ નિમજ્જન છે
06:20
that's enveloped us,
132
380934
1842
કે અમને પરબિડીયું છે,
06:22
how one image can actually grow
133
382800
3897
કેવી રીતે એક છબી ખરેખર વધી શકે છે
06:26
and can haunt us.
134
386721
1608
અને અમને પરેશાન કરી શકે છે.
06:29
So I had all of these --
135
389030
1254
તેથી મારી પાસે આ બધા હતા -
06:30
these are three out of, like, 100 experiments I was trying with images
136
390308
4100
આ ત્રણમાંથી છે જેમકે હું100 પ્રયોગો નો છબીઓ સાથે પ્રયાસ કરીતી હતી
06:34
for over about a decade,
137
394432
1206
લગભગ એક દાયકાથી વધુ
06:35
and never showing them,
138
395662
1445
અને તેમને ક્યારેય નહીં બતાવવું
06:37
and I thought, OK, how do I bring this out of the studio, into a public space,
139
397131
5151
અને મેં વિચાર્યું સારુ હુ તેને સ્ટુડિયોની બહાર જાહેર સ્થળે કેવી રીતે લાવીશ,
06:42
but retain this kind of energy of experimentation
140
402306
3153
પરંતુ પ્રયોગની આ પ્રકારની ઊર્જા જાળવી રાખો
06:45
that you see when you go into a laboratory,
141
405483
2336
જ્યારે તમે પ્રયોગશાળામાં જશો ત્યારે તમે જોશો
06:47
you see when you go into a studio,
142
407843
1904
તમે જુઓ છો જ્યારે તમે સ્ટુડિયોમાં જાઓ છો
06:49
and I had this show coming up and I just said,
143
409771
2167
અને મારો કાર્યક્રમ હતો અને મેં હમણાં કહ્યુ
06:51
alright, I'm going to put my desk right in the middle of the room.
144
411962
3179
ઠીક છે, હું મારુ ટેબલ ઓરડા ની મધ્યમાં મુકીશ
06:55
So I brought my desk and I put it in the room,
145
415165
2293
તેથી હુ મારુ ટેબલ લઈ આવી અને તેને ઓરડા મા મુકયુ
06:57
and it actually worked in this kind of very surprising way to me,
146
417482
4009
અને તે ખરેખર કામ કર્યું મને આ પ્રકારની ખૂબ જ આશ્ચર્યજનક રીતે,
07:01
in that it was this kind of flickering, because of the video screens, from afar.
147
421515
5099
તે દૂરથી વિડિઓ સ્ક્રીનને લીધે આ પ્રકારની હડસેલી હતી.
07:06
And it had all of the projectors on it,
148
426638
1828
અને તેના પર તમામ પ્રોજેક્ટર હતો,
07:08
so the projectors were creating the space around it,
149
428490
2532
તેથી પ્રોજેક્ટર તેની આસપાસ ની જગ્યા બનાવતા હતા
07:11
but you were drawn towards the flickering like a flame.
150
431046
3048
પરંતુ તમે તરફ દોરવામાં આવ્યા હતા જ્યોતની જેમ ચળકાટ.
07:14
And then you were enveloped in the piece
151
434443
2063
અને પછી તને ટુકડા પર આવરી લેવામાં આવ્યા હતા
07:16
at the scale that we're all very familiar with,
152
436530
2317
પણે બધાં આ ધોરણ સાથે ખૂબ જ પરિચિત છે.
07:18
which is the scale of being in front of a desk or a sink or a table,
153
438871
5303
જે સામે હોવાનો સ્કેલ છે ડેસ્ક અથવા સિંક અથવા ટેબલનું
07:24
and you are immersed, then, back into this scale,
154
444198
3365
અને પછી તમે પાછા આ ધોરણમાં માં ડુબી ગયા છો
07:27
this one-to-one scale of the body in relation to the image.
155
447587
3936
આ એક થી એક ધોરણ છબી સંબંધમાં મુખ્ય ભાગ છે.
07:31
But on this surface,
156
451547
1753
પરંતુ આ સપાટી પર,
07:33
you had these projections on paper being blown in the wind,
157
453324
4444
તમે કાગળ પર આ અનુમાન લગાવ્યું હતું પવનમાં ફૂંકાયો હતો
07:37
so there was this confusion of what was an image
158
457792
2864
તેથી આ મૂંઝવણ હતી શું એક છબી હતી
07:40
and what was an object.
159
460680
1484
અને હેતુ શું હતું.
07:42
So this is what the work looked like when it went into a larger room,
160
462188
3262
તો આ કામ જેવું લાગયુ જ્યારે તે મોટા ઓરડામાં ગયો,
07:45
and it wasn't until I made this piece
161
465474
1802
અને મેં આ ટુકડો બનાવ્યો તયા સુધી નતુ
07:47
that I realized that I'd effectively made the interior of a planetarium,
162
467300
4999
કે મને સમજાયું કે મેં અસરકારક રીતે તારાગૃહ નો આંતરિક ભાગ બનાવ્યો છે,
07:52
without even realizing that.
163
472323
1938
પણ સમજ્યા વિના.
07:54
And I remembered, as a child, loving going to the planetarium.
164
474285
4530
અને મને યાદ છે, એક બાળક તરીકે, તારાગૃહ પર જવાનું પ્રેમાળ હતું
07:58
And back then, the planetarium,
165
478839
1664
અને તે સમયે,તારાગૃહ,
08:00
there was always not only these amazing images on the ceiling,
166
480527
3463
છત પરની આ આકર્ષક છબીઓ હંમેશા ન હોય
08:04
but you could see the projector itself whizzing and burring,
167
484014
3944
પરંતુ તમે જોઈ શકશો કે પ્રોજેક્ટર જાતે ઘરેલું અને બળી રહ્યું છે,
08:07
and this amazing camera in the middle of the room.
168
487982
3143
અને આ ઓરડાની વચ્ચે આકર્ષક કેમેરો
08:11
And it was that, along with seeing the audience around you looking up,
169
491149
4222
અને તે તે જ હતું, તમારી આજુબાજુ ના પ્રેક્ષકોને ઉપર જોતા સાથે,
08:15
because there was an audience in the round at that time,
170
495395
2777
કારણકે તે સમયે ત્યાં વતૃળ આકાર માં પ્રેક્ષકો હતા
08:18
and seeing them, and experiencing, being part of an audience.
171
498196
2937
અને તેમને જોતા અને અનુભવી રહ્યા છો. એક પ્રેક્ષક ભાગ હોવું.
08:21
So this is an image from the web that I downloaded
172
501157
3769
તેથી આ મે વેબ પરથી ડાઉનલોડ કરેલ છબી છે
08:24
of people who took images of themselves in the work.
173
504950
3198
એવા લોકોની જેણે કાર્યમાં પોતાની છબી લીધી.
08:28
And I like this image
174
508172
1150
અને મને આ છબી ગમે છે
08:29
because you see how the figures get mixed with the work.
175
509346
3135
કારણ કે તમે જુઓ કે આધાર કેવી રીતે કામ સાથે ભળી જાય છે.
08:32
So you have the shadow of a visitor against the projection,
176
512505
4421
તેથી તમારી પાસે મુલાકાતીની છાયા છે પ્રક્ષેપણ સામે,
08:36
and you also see the projections across a person's shirt.
177
516950
2738
અને તમે વ્યક્તિના શર્ટની આજુબાજુના અંદાજો પણ જોશો.
08:39
So there were these self-portraits made in the work itself,
178
519712
3438
તેથી આ કાર્યમાં જ આ સ્વ-છબી બનાવવામાં આવ્યા હતા
08:43
and then posted,
179
523174
1151
અને પછી પોસ્ટ કર્યું,
08:44
and it felt like a kind of cyclical image-making process.
180
524349
3832
અને તે એક પ્રકારની ચક્રીય છબી બનાવવાની પ્રક્રિયા જેવી લાગ્યું.
08:48
And a kind of an end to that.
181
528205
1729
અને તેનો એક પ્રકારનો અંત.
08:49
But it reminded me and brought me back to the planetarium,
182
529958
3571
પરંતુ તે મને યાદ કરાવી અને મને પાછો લાવ્યો તારાઓ માટે,
08:53
and that interior,
183
533553
1302
અને તે આંતરિક છે.
08:54
and I started to go back to painting.
184
534879
1952
મેં પેઇન્ટિંગ પર પાછા જવાનું શરૂ કર્યું
08:56
And thinking about how a painting is actually, for me,
185
536855
4206
પરંતુ તે મને યાદ કરાવે છે અને મને ફરીથી તારાગૃહ પર લાવ્યા,
09:01
about the interior images that we all have.
186
541085
2834
આંતરિક છબીઓ વિશે કે આપણા બધા પાસે છે.
09:03
There's so many interior images,
187
543943
1745
ત્યાં ઘણી બધી આંતરિક છબીઓ છે,
09:05
and we've become so focused on what's outside our eyes.
188
545712
2976
અને આપણી આંખોની બહાર શુ છે તેના પર એટલું કેન્દ્રિત કરી દીધુ છે
09:09
And how do we store memory in our mind,
189
549204
3497
અને આપણે આપણા મનમાં મેમરી કેવી રીતે સંગ્રહિત કરીએ છીએ,
09:12
how certain images emerge out of nowhere
190
552725
2821
કેવી રીતે ચોક્કસ છબીઓ ક્યાંય બહાર ઉભરી આવે છે
09:15
or can fall apart over time.
191
555570
2048
અથવા સમય જતાં પડી શકે છે.
09:17
And I started to call this series the "Afterimage" series,
192
557642
3476
અને મેં આ શ્રેણી કહેવાનું શરૂ કર્યું " છબી પછીની" શ્રેણી.
09:21
which was a reference to this idea that if we all close our eyes right now,
193
561142
4205
જે આ વિચારનો સંદર્ભ હતો કે જો આપણે હમણાં જ આંખો બંધ કરીએ,
09:25
you can see there's this flickering light that lingers,
194
565371
2579
તમે જોઈ શકો છો કે આ ચમકતી પ્રકાશ છે જે લંબાય છે
09:27
and when we open it again, it lingers again --
195
567974
2143
અને જ્યારે આપણે તેને ફરી ખોલીએ તે ફરી લંબાય છે
09:30
this is happening all the time.
196
570141
1515
આ બધા સમય બની રહ્યું છે.
09:31
And an afterimage is something that a photograph can never replace,
197
571680
5481
અને પછીની વસ્તુ કંઈક છે કે છબી ક્યારેય બદલી શકાતી નથી,
09:37
you never feel that in a photograph.
198
577185
2230
તમે ક્યારેય છબી માં નથી અનુભવતા
09:39
So it really reminds you of the limits of the camera's lens.
199
579439
3667
તેથી તે ખરેખર તમને કેમેરાના લેન્સની મર્યાદાની યાદ અપાવે છે
09:43
So it was this idea of taking the images that were outside of me --
200
583130
3174
તેથી તે છબીઓ લેવાનો આ વિચાર હતો તે મારી બહાર હતા -
09:46
this is my studio --
201
586328
1154
આ મારો સ્ટુડિયો છે -
09:47
and then trying to figure out how they were being represented inside me.
202
587506
4484
અને પછી તે શોધવાનો પ્રયાસ કરી રહ્યો છે તેઓ મારી અંદર કેવી રીતે રજૂ થાય
09:52
So really quickly,
203
592014
1386
તેથી ખરેખર ઝડપથી,
09:53
I'm just going to whiz through how a process might develop
204
593424
4176
હું ફક્ત પ્રક્રિયા કેવી રીતે વિકસિત થઈ શકું છું તેના દ્વારા ઝબૂકવું છું
09:57
for the next piece.
205
597624
1152
આગામી ભાગ માટે.
09:58
So it might start with a sketch,
206
598800
2547
તેથી તે સ્કેચથી શરૂ થઈ શકે છે,
10:01
or an image that's burned in my memory
207
601371
2345
અથવા મારી યાદમાં સળગતી એક છબી
10:03
from the 18th century --
208
603740
1163
18 મી સદીથી -
10:04
it's Piranesi's "Colosseum."
209
604927
2248
તે પિરાનેસી ની"નાટ્યશાળા "
10:07
Or a model the size of a basketball --
210
607830
2366
અથવા બાસ્કેટબ બોલનું કદ મોડેલ -
10:10
I built this around a basketball,
211
610220
1619
મેં આ બાસ્કેટબબોલની આજુબાજુ બનાવી
10:11
the scale's evidenced by the red cup behind it.
212
611863
3111
તેની પાછળના લાલ કપ દ્વારા સ્કેલ પુરાવા મળે છે.
10:14
And that model can be put into a larger piece as a seed,
213
614998
3000
અને તે મોડેલને બીજ તરીકે મોટા ટુકડામાં મૂકી શકાય છે,
10:18
and that seed can grow into a bigger piece.
214
618022
2356
અને તે બીજ મોટા ટુકડામાં વિકસી શકે છે.
10:20
And that piece can fill a very, very large space.
215
620402
3333
અને તે ભાગ ખૂબ, ખૂબ મોટી જગ્યા ભરી શકે છે.
10:24
But it can funnel down into a video that's just made from my iPhone,
216
624077
5379
પરંતુ તે ફક્ત મારા આઇફોનથી બનેલી વિડિઓમાં ગળણી થઈ શકે છે,
10:29
of a puddle outside my studio in a rainy night.
217
629480
3605
વરસાદની રાત્રે મારા સ્ટુડિયોની બહાર એક ખાબોચિયું,
10:34
So this is an afterimage of the painting made in my memory,
218
634457
3987
તે મારી સ્મૃતિમાં બનાવેલી પેઇન્ટિંગની પાછળની રીત છે,
10:38
and even that painting can fade as memory does.
219
638468
3650
અને તે પેઇન્ટિંગ પણ સ્મૃતિની જેમ ઝાંખું થઈ શકે છે.
10:42
So this is the scale of a very small image
220
642142
3548
તો આ એક ખૂબ જ નાની છબીનું માપ છે
10:45
from my sketchbook.
221
645714
1253
મારી સ્કેચબુકમાંથી.
10:46
You can see how it can explode
222
646991
1761
તમે જોઈ શકો છો કેવી રીતે ફુટી શકે છે
10:48
to a subway station that spans three blocks.
223
648776
3000
સબવે સ્ટેશન પર જે ત્રણ બ્લોક્સ પર ફેલાયેલ છે.
10:52
And you could see how going into the subway station
224
652149
2444
અને તમે જોઈ શકશો કે સબવે સ્ટેશનમાં કેવી રીતે જતા
10:54
is like a journey through the pages of a sketchbook,
225
654617
4263
એક સ્કેચબુકના પૃષ્ઠો દ્વારા પ્રવાસ જેવી છે
10:58
and you can see sort of a diary of work writ across a public space,
226
658904
5135
અને તમે સાર્વજનિક જગ્યા પર કાર્ય લખી,ડાયરીના પ્રકારને જોઈ શકો છો,
11:04
and you're turning the pages of 20 years of art work
227
664063
2690
અને તમે 20 વર્ષના કલા કાર્ય નાં પૃષ્ઠોને ફેરવી રહ્યાં છો
11:06
as you move through the subway.
228
666777
2230
તમે સબવે દ્વારા ખસેડવા તરીકે
11:09
But even that sketch actually has a different origin,
229
669031
3635
પરંતુ તે પણ સ્કેચની ખરેખર એક અલગ મૂળ છે,
11:12
it has an origin in a sculpture that climbs a six-story building,
230
672690
6228
તે એક શિલ્પમાં મૂળ છે તે છ માળની ઇમારત પર છે,
11:18
and is scaled to a cat from the year 2002.
231
678942
3183
અને વર્ષ 2002 થી બિલાડી સુધી સ્કેલ કરેલું
11:22
I remember that because I had two black cats at the time.
232
682149
3119
મને યાદ છે કારણ કે મારી પાસે તે સમયે બે કાળી બિલાડીઓ હતી
11:25
And this is an image of a work from Japan
233
685617
2778
અને આ જાપાનના કાર્યની એક છબી છે
11:28
that you can see the afterimage of in the subway.
234
688419
2286
કે તમે સબવેમાં પાછળનો ભાગ જોઈ શકો છો.
11:30
Or a work in Venice,
235
690729
1769
અથવા વેનિસમાં કોઈ કામ,
11:32
where you see the image etched in the wall.
236
692522
2865
જ્યાં તમે દિવાલ પર મૂકેલી છબી જુઓ.
11:35
Or how a sculpture that I did at SFMOMA in 2001,
237
695411
4285
અથવા 2001માંએસ.એફ.એમ.ઓ.એમ.એ. માં મેં કરેલું શિલ્પ કેવી રીતે,
11:39
and created this kind of dynamic line,
238
699720
2468
અને આ પ્રકારની ગતિશીલ લાઇન બનાવી,
11:42
how I stole that to create a dynamic line
239
702212
2929
ગતિશીલ લાઇન બનાવવા માટે મેં તે કેવી રીતે ચોરી કરી
11:45
as you descend down into the subway itself.
240
705165
2952
તમે સબવેમાં નીચે ઉતરી જશો.
11:48
And this merging of mediums is really interesting to me.
241
708141
2627
માધ્યમનુ મર્જ કરવુ ખરેખર રસપ્રદ છે
11:50
So how can you take a line that pulls tension like a sculpture
242
710792
3643
તો તમે કેવી રીતે લીટી લઈ શકો છો જે શિલ્પ જેવા તાણને ખેંચે છે
11:54
and put it into a print?
243
714459
1403
અને તેને પ્રિન્ટમાં મૂકું?
11:55
Or then use line like a drawing in a sculpture
244
715886
2539
અથવા પછી કોઈ શિલ્પમાં રેખાંકનની જેમ લાઇનનો ઉપયોગ કરો
11:58
to create a dramatic perspective?
245
718449
2285
નાટકીય દ્રષ્ટિકોણ બનાવવા માટે?
12:00
Or how can a painting mimic the process of printmaking?
246
720758
3493
અથવા પેઇન્ટિંગ કેવી રીતેપ્રિન્ટમેકિંગ ની પ્રક્રિયાની નકલ કરી શકે છે?
12:05
How can an installation use the camera's lens
247
725013
3160
કેવી રીતે સ્થાપન કરી શકો છો કેમેરાના લેન્સનો ઉપયોગ થી
12:08
to frame a landscape?
248
728197
1755
લેન્ડસ્કેપ ફ્રેમ કરવા માટે?
12:10
How can a painting on string become a moment in Denmark,
249
730308
4992
ડેનમાર્કમાં શબ્દમાળા પરની પેઇન્ટિંગ કેવી રીતે ક્ષણ બની શકે છે
12:15
in the middle of a trek?
250
735324
1878
ટ્રેકની વચ્ચે?
12:18
And how, on the High Line, can you create a piece
251
738180
2421
અને કેવી રીતે, હાઇ લાઇન પર, તમે એક ભાગ બનાવી શકો છો
12:20
that camouflages itself into the nature itself
252
740625
3024
તે સ્વભાવમાં જ છુપાય છે
12:23
and becomes a habitat for the nature around it?
253
743673
3625
અને નિવાસસ્થાન બની જાય છે તેની આસપાસની પ્રકૃતિ માટે?
12:28
And I'll just end with two pieces that I'm making now.
254
748729
3047
અને હવે હું બનાવેલા બે ટુકડાઓ સાથે અંત કરીશ
12:31
This is a piece called "Fallen Sky"
255
751800
1888
આ એક ભાગ છે જેને "ફોલન સ્કાય" કહે છે.
12:33
that's going to be a permanent commission in Hudson Valley,
256
753712
3468
તે હડસન ખીણમાં કાયમી કમિશન બનશે,
12:37
and it's kind of the planetarium finally come down
257
757204
3246
અને તે એક પ્રકારનો તારાગૃહ છેવટે નીચે આવે છે
12:40
and grounding itself in the earth.
258
760474
2270
અને પૃથ્વી પર જ બન્યાના.
12:42
And this is a work from 2013 that's going to be reinstalled,
259
762768
3512
અને આ 2013 નું એક કાર્ય છે જે ફરીથી સ્થાપિત થવાનું છે,
12:46
have a new life in the reopening of MOMA.
260
766304
3674
મોમાના ફરીથી ખોલવામાં નવું જીવન મેળવો.
12:50
And it's a piece that the tool itself is the sculpture.
261
770280
3524
અને તે એક ટુકડો છે જે ટૂલ છે પોતે શિલ્પ છે.
12:53
So the pendulum, as it swings,
262
773828
2698
તેથી લોલક, જેમ તે સ્વિંગ કરે છે
12:56
is used as a tool to create the piece.
263
776550
2876
ટુકડો બનાવવા માટે ટૂલ તરીકે વપરાય છે
12:59
So each of the piles of objects
264
779450
2885
તેથી પદાર્થોના દરેક ખૂંટો
13:02
go right up to one centimeter to the tip of that pendulum.
265
782359
5553
પેન્ડુલમની ટોચ પર એક સેન્ટિમીટર સુધી જમણી બાજુ જાઓ.
13:07
So you have this combination of the lull of that beautiful swing,
266
787936
3935
તેથી તમારી પાસે તે સુંદર સ્વિંગની લુલનું મિશ્રણ છે,
13:11
but also the tension that it constantly could destroy the piece itself.
267
791895
3913
પણ સતત તે તણાવ ભાગ પોતે નાશ કરી શકે છે.
13:16
And so, it doesn't really matter where any of these pieces end up,
268
796474
3262
અને તેથી, તે ખરેખર વાંધો નથી જ્યાં આમાંથી કોઈપણ ટુકડાઓ સમાપ્ત થાય છે,
13:19
because the real point for me
269
799760
2787
કારણ કે મારા માટે વાસ્તવિક બિંદુ
13:22
is that they end up in your memory over time,
270
802571
3054
કે તેઓ અંત સમય જતાં તમારી સ્મૃતિમાં,
13:25
and they generate ideas beyond themselves.
271
805649
3528
અને તેઓ પોતાની બહારના વિચારો ઉત્પન્ન કરે છે.
13:29
Thank you.
272
809817
1151
આભાર.
13:30
(Applause)
273
810992
6620
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7