What the US health care system assumes about you | Mitchell Katz

68,793 views ・ 2019-10-24

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

Translator: Jhanvi Parikh Reviewer: Arvind Patil
00:12
A few years ago,
0
12655
1623
થોડા વષોૅ પેહલા,
00:14
I was taking care of a woman who was a victim of violence.
1
14302
3723
હું હિંસાનો ભોગ બનેલી સ્ત્રીની સંભાળ લઈ
રહ્યો હતો.
00:18
I wanted her to be seen in a clinic that specialized in trauma survivors.
2
18654
5172
હું ઈછૅતો હતો કે તેની સારવાર વિષેશ દવાખાના
માં થાય.
00:24
I made the appointment myself because, being the director of the department,
3
24431
4840
મેં અપોઈન્ટમેન્ટ જાતે જ કરી હતી કારન કે
ડિપાટૅમેન્ટના ડિરક્ટર
00:29
I knew if I did it,
4
29295
1462
હોવાને કારણે હું જાહતો હતો
00:30
she would get an appointment right away.
5
30781
2416
કે મેં કયુૅ તો તેણીને જલ્દી અપોઈન્ટમેન્ટ
મળી જશે.
00:33
The clinic was about an hour and a half away from where she lived.
6
33886
3913
દવાખાનું તે જ્યા રહેતી હતી તેનાથી દોઢ કલાક
ની દુરી પર હતુ.પરંતુ
00:37
But she took down the address and agreed to go.
7
37823
3431
તેને સરનામું લીધુ અને જવા માટે સંમત થઈ.
00:42
Unfortunately, she didn't make it to the clinic.
8
42794
3453
દુભૅાગ્યે તેણીએ દવાખાનામાં પ્રવેશ કયૅો નહી
00:47
When I spoke to the psychiatrist, he explained to me
9
47339
4294
જ્યારે મે મનોચિક્તિસક સાથે વાત કરી ત્યારે
તેણે મને સમજાવ્યુ કે
00:51
that trauma survivors are often resistant
10
51657
3366
આઘાતથી બચેલા લોકો તેઓએ જે મુશ્ક્લ સમસ્યા
00:55
to dealing with the difficult issues that they face
11
55047
2827
નો સામનો કયોૅ તેનાથી દૂર રહે છે અને ઘણીવાર
00:57
and often miss appointments.
12
57898
1883
અપોઈન્ટમેન્ટ ભૂલી જાય છે.
01:00
For this reason,
13
60298
1182
આ કારણથી,
01:01
they don't generally allow the doctors to make appointments for the patients.
14
61504
4857
તેઓ સામાન્ય રીતે ડોકટરોને અપોઈન્ટમેન્ટ લે
વાની મંજૂરી આપતા નથી.
01:06
They had made a special exception for me.
15
66892
2658
તેઓેએ ખાસ અપવાદ લીધો હતો મારા માટે.
01:10
When I spoke to my patient,
16
70409
2129
જ્યારે હું મારા દર્દી સાથે વાત કરુ,
01:12
she had a much simpler and less Freudian explanation
17
72562
4045
તેણીએ ખૂબ સરળ અને ઓછી ફ્રોઇડિઅન સમજૂતી
01:16
of why she didn't go to that appointment:
18
76631
2330
આપી કે શા માટે તે એપોઈન્ટમેન્ટ માટે ના
પહોંચી.
01:19
her ride didn't show.
19
79714
1522
તેની સવારી દેખાઈ નહી.
01:22
Now, some of you may be thinking,
20
82996
2147
હવે, તમારામાંથી કેટલાક વિચારી રહ્યાં હશેા,
01:25
"Didn't she have some other way of getting to that clinic appointment?"
21
85167
3718
"શું તેની પાસે કોઈ બીજી રીત નહોતી તે એપો
ઇન્ટમેન્ટ પર જવાની "
01:29
Couldn't she have taken an Uber or called another friend?
22
89347
4255
શું તે ઉબર લઈ ન શકતી હતી કે તેના મિત્રને
કહી ન શકતી હતી?
01:34
If you're thinking that,
23
94327
1440
જો તમે તે વિચારી રહ્યા છો,
01:35
it's probably because you have resources.
24
95791
3004
તે સંભવ છે કારણ કે તમારી પાસે સંસાધનો છે.
01:39
But she didn't have enough money for an Uber,
25
99385
3129
પરંતુ તેની પાસે ઉબર માટે પૂરતા પૈસા ન હતા,
01:42
and she didn't have another friend to call.
26
102538
2645
અને તેની પાસે કોઈ મિત્ર ન હતુ જેને તે
બોલાવે.
01:45
But she did have me,
27
105858
1712
પરંતુ તેની પાસે હું હતો,
01:47
and I was able to get her another appointment,
28
107594
3005
અને હું તેને બીજી એપોઈન્ટમેન્ટ અપાવા
સક્ષમ હતો.
01:50
which she kept without difficulty.
29
110623
2330
જે તેણે કોઈ મુશ્કેલી વિના મળી.
01:53
She wasn't resistant,
30
113650
1687
તે પ્રતિરોધક નહોતી,
01:55
it's just that her ride didn't show.
31
115361
1840
તે ફક્ત તેણીની સવારી બતાવી નથી.
01:58
I wish I could say that this was an isolated incident,
32
118669
3919
હું ઈચ્છું છું કે હું કહી શકું કે આ એક અલગ
ઘટના છે,
02:02
but I know from running the safety net systems
33
122612
3026
પરંતુ હું સલામત ચાલતી સિસ્ટમો જાણુ છું જે
02:05
in San Francisco, Los Angeles, and now New York City,
34
125662
4585
સાન ફ્રાન્સિસ્કો, લોસ એન્જલસ, અને હવે ન્યુ યોર્ક સિટીમાં,
02:11
that health care is built on a middle-class model
35
131181
3598
મધ્યમ સ્તરે આરોગ્ય સંભાળ બાંધવામાં આવે છે
02:14
that often doesn't meet the needs of low-income patients.
36
134803
4283
જે ઘણીવાર ઓછી આવકના દર્દીઓની જરૂરિયાતને
પૂણૅ કરતી નથી.
02:19
That's one of the reasons why it's been so difficult
37
139807
4035
આ બીજુ એક કારણ છે કે ઓબામા કેર
02:23
for us to close the disparity in health care
38
143866
3643
અને એસીએ જેવી યોજના હેઠળ આરોગ્યવીમાના
02:27
that exists along economic lines,
39
147533
3396
વિસ્તરણ છતા આરોગ્ય સંભાળની
02:30
despite the expansion of health insurance
40
150953
3647
અસમાનતાને દૂર કરવી
02:34
under the ACA, or Obamacare.
41
154624
3367
મૂશ્કેલ છે.
02:38
Health care in the United States
42
158908
2333
યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ
02:41
assumes that, besides getting across the large land expanse of Los Angeles,
43
161265
6941
ધારે છે કે લોસ એન્જલસના વિશાળ જમીન વિસ્તરણ
02:49
it also assumes that you can take off from work
44
169390
2832
તે પણ ધારે છે કે તમે કાળજી મેળવવા કામની
02:52
in the middle of the day to get care.
45
172246
2460
વચ્ચેથી પણ રજા લઈ શકો છો.
02:55
One of the patients who came to my East Los Angeles clinic
46
175434
4280
મારા પૂવૅ લોસ એન્જલસ દવાખાનામાં
02:59
on a Thursday afternoon
47
179738
2222
ગુરૂવાર બપોરે આવેલ એક દદૅીને
03:01
presented with partial blindness in both eyes.
48
181984
4770
બંને આંખોમાં આંશિક અંધત્વ હતુ.
03:07
Very concerned, I said to him,
49
187449
2121
ખૂબ ચિંતિત ભાવે, મે તેમને કહ્યું,
03:09
"When did this develop?"
50
189594
1578
આ ક્યારે બન્યુ?
03:11
He said, "Sunday."
51
191952
1632
તેને કહ્યું, "રવિવારે."
03:14
I said, "Sunday?
52
194457
1471
મે કહ્યું, "રવિવારે ?
03:15
Did you think of coming sooner to clinic?"
53
195952
2854
તમે દવાખાને વહેલા આવવાનું વિચાર્યું છે?"
03:19
And he said, "Well, I have to work in order to pay the rent."
54
199326
3187
અને તેણે કહ્યું, "મારે ભાડું ચૂકવવા કામ
કરવુ પડશે."
03:23
A second patient to that same clinic,
55
203598
2663
બીજો દદીૅ તેજ દવાખાનામાં આવ્યો,
03:26
a trucker,
56
206285
1449
જે વાહનચાલક હતો,
03:27
drove three days with a raging infection,
57
207758
3697
જેણે ત્રણ દિવસ ચેપ સાથે વાહન ચલાવ્યું,
03:31
only coming to see me after he had delivered his merchandise.
58
211479
4318
અને માલ વેચ્યા પછી મને મળવા આવ્યો.
03:36
Both patients' care was jeopardized by their delays in seeking care.
59
216487
6342
બંને દદીૅઓનું આરોગ્ય તેમની સંભાળ લેવાના
વલંબથી જોખમમાં મુકાઈ.
03:43
Health care in the United States assumes that you speak English
60
223839
3609
યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ ધારે છે કે તમે અંગ્રેજી બોલો
03:47
or can bring someone with you who can.
61
227472
3124
અથવા અંગ્રેજી બોલનારને તમારી સાથે લાવો.
03:51
In San Francisco, I took care of a patient on the inpatient service
62
231160
4845
સાન ફ્રાન્સિસ્કોમાં,મે એવા દદીૅની સંભાળ
રાખી જે રોગી
03:56
who was from West Africa and spoke a dialect so unusual
63
236029
5130
પશ્ચિમ આફ્રિકાથી આવેલ અને જેની બોલી અસા-
માન્ય હતી
04:01
that we could only find one translator on the telephonic line
64
241183
5558
કે જેના માટે અમે એક જ અનુવાદક શોધી શક્યા
ફોનલાઈન પર
04:06
who could understand him.
65
246765
1819
જે તેને સમજી શકે.
04:08
And that translator only worked one afternoon a week.
66
248608
3188
અને જે અનુવાદક અઠવાડિયામાં માત્ર એક બપોરે
કામ કરતો હતો.
04:12
Unfortunately, my patient needed translation services every day.
67
252695
4733
કમનસીબે,મારા દદીૅને દરરોજ અનુવાદક સેવાની
જરૂર હતી.
04:18
Health care in the United States assumes that you are literate.
68
258526
3422
અમેરિકામાં આરોગ્ય સંભાળ ધારે છે કે તમે
શિક્ષિત છો.
04:22
I learned that a patient of mine who spoke English without accent
69
262476
5217
હું જાણું છુ કે મારો દદીૅ જે ઉચ્ચારણ વિના
અંગ્રેજી બોલે છે
04:27
was illiterate,
70
267717
1508
જે અભણ હતુ.
04:29
when he asked me to please sign a social security disability form for him
71
269249
5685
જ્યારે તેણે મને સામાજીક સુરક્ષા અક્ષમ ફોમૅ
પર સહી કરવા
04:34
right away.
72
274958
1316
તરત જ કહ્યું.
04:36
The form needed to go to the office that same day,
73
276298
3293
જે ફોમૅ કાયાૅલયમાં તેજ દિવસે જવુ જરૂરી હતુ
04:39
and I wasn't in clinic,
74
279615
1887
અને હું દવાખાનામાં હાજર ન હતો,
04:41
so trying to help him out,
75
281526
1578
તો, મે તેમની મદદ કરી,
04:43
knowing that he was the sole caretaker of his son,
76
283128
3757
જાણવા છતા કે તે એક જ તેના દીકરાની સાર-
સંભાળ લેનાર હતો,
04:46
I said, "Well, bring the form to my administrative office.
77
286909
4221
મેં કહ્યું,"ફોર્મ મારી વહીવટી કચેરીમાં
લાવજો.
04:51
I'll sign it and I'll fax it in for you."
78
291154
2906
હું તેને સહી કરીને તમારા માટે તેને
ફેક્સ કરીશ.
04:54
He took the two buses to my office,
79
294084
2495
તે બે બસ બદલીને મારી ઓફિસ આવ્યો,
04:56
dropped off the form,
80
296603
2156
ફોમૅ આપવા,
04:58
went back home to take care of his son ...
81
298783
2366
દિકરાની સંભાળ લેવા ઘરે ગયો.....
05:01
I got to the office, and what did I find next to the big "X" on the form?
82
301173
5424
હું કાયાૅલયમાં પહોંચ્યો અને મને શું મળ્યુ
ફોમૅ "X" ની બાજુમાં?
05:06
The word "applicant."
83
306621
1432
એક શબ્દ "અરજદાર."
05:09
He needed to sign the form.
84
309561
1664
તેને ફોર્મ પર સહી કરવાની જરૂર હતી.
05:12
And so now I had to have him take the two buses back to the office
85
312255
3452
તો હવે તેને બે બસ બદલીને ઓફિસ પાછા
આવુ પડશે,
05:15
and sign the form so that we could then fax it in for him.
86
315731
4825
અને ફોર્મ પર સહી કરવી પડશે જેથી પછી અમે તેના માટે તેને ફેક્સ કરી શકીએ.
05:20
It completely changed how I took care of him.
87
320580
2168
તે સંપૂણૅ બદલાઈ ગયુ કે મે
કેવી રીતે કાળજી લીધી
05:22
I made sure that I always went over instructions verbally with him.
88
322772
4959
મેં ખાતરી કરી કે હું હંમેશાં તેને મૌખિક સૂચનાઓ આપૂ.
05:29
It also made me think about all of the patients
89
329096
2850
આ પરથી મને બીજા દદીૅઓનો પણ વિચાર આવ્યો.
05:31
who receive reams and reams of paper
90
331970
3301
જેમને બહુ બધા પેપર આપવામા આવ્યા છે
05:35
spit out by our modern electronic health record systems,
91
335295
4053
જે અમારી ઇલેક્ટ્રોનિક આરોગ્ય રેકોડૅ સિસ્ટ-
મ દૃારા જુદાં પાડ્યા,
05:39
explaining their diagnoses and their treatments,
92
339372
2633
તેમના નિદાન અને તેમની સારવાર વિષે સમજાવુ,
05:42
and wondering how many people actually can understand
93
342029
2922
અને હું આશ્ચર્યમાં પડ્કેયો કે કેટલા લોકો ખરેખર સમજી શકે છે
05:44
what's on those pieces of paper.
94
344975
2195
કાગળના તે ટુકડાઓ પર શું છે?
05:47
Health care in the United States assumes that you have a working telephone
95
347954
4601
યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ ધારે છે કે તમારી પાસે ચાલુ ટેલિફોન છે
05:52
and an accurate address.
96
352579
1607
અને એક સચોટ સરનામું.
05:54
The proliferation of inexpensive cell phones
97
354781
3351
સસ્તા ટેલિફોનની સેવાના ફેલાવા એ
05:58
has actually helped quite a lot.
98
358156
1855
ખરેખર મદદ કરી છે.
06:00
But still, my patients run out of minutes,
99
360377
3006
પરંતુ હજી પણ મારા દદીૅઓની થોડી મિનિટો
06:03
and their phones get disconnected.
100
363407
2248
સમાપ્ત થતા ફોની લાઈન કપઈ જાય છે.
06:06
Low-income people often have to move around a lot by necessity.
101
366918
4423
ઓછી આવકવાળા લોકોએ ઘણીવાર જરૂરીયાત મુજબ ઘે
રાયેલા રેવુ પડે છે.
06:11
I remember reviewing a chart of a woman with an abnormality on her mammogram.
102
371365
6031
મને યાદ છે કે એક ચાટૅ જે અસામાન્ય
મહિલાનો હતો,
06:17
That chart assiduously documents that three letters were sent to her home,
103
377850
5485
તે ચાટૅ ત્રણવાર એના ઘરે મોકલ્યો,
06:23
asking her to please come in for follow-up.
104
383359
3059
જેમા એ મહિલાએ મલવા જવાનુ હતુ.
06:27
Of course, if the address isn't accurate,
105
387127
2246
અલબત્ત, જો સરનામું સચોટ નથી,
06:29
it doesn't much matter how many letters you send to that same address.
106
389397
4421
તો તમે સરનામા પર કેટલીએ વાર પત્ર મોકલો
વ્યથૅ છે.
06:35
Health care in the United States assumes that you have a steady supply of food.
107
395397
5017
યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ ધારે છે કે તમને સતત ખોરાક મળે છે.
06:41
This is particularly an issue for diabetics.
108
401035
3148
આ ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટેનો
એક મુદો્ છે.
06:44
We give them medications that lower their blood sugar.
109
404591
3192
અમે તેમને દવાઓ આપીએ છીએ જે તેમના બ્લડ સુગરને ઓછું કરે છે.
06:48
On days when they don't have enough food,
110
408388
2606
એ દિવસોમાં જ્યારે તેમની પાસે પૂરતો
ખોરાક ન હોય,
06:51
it puts them at risk for a life-threatening side effect
111
411018
3769
તે તેમને જીવલેણ જોખમ જેવી આડઅસર વાળા રોગો
06:54
of hypoglycemia, or low blood sugar.
112
414811
2975
હાયપોગ્લાયકેમિઆ અથવા ઓછી રક્ત ખાંડ.
06:58
Health care in the United States assumes that you have a home
113
418935
3254
યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ ધારે છે કે તમારી પાસે તમારા ઘરના
07:02
with a refrigerator for your insulin,
114
422213
2477
તમારા રેફ્રિજરેટરમાં ઇન્સ્યુલિન છે,
07:04
a bathroom where you can wash up,
115
424714
2639
બાથરૂમ જ્યાં તમે ધોઈ શકો છો,
07:07
a bed where you can sleep
116
427377
2002
એક પલંગ જ્યાં તમે સૂઈ શકો,
07:09
without worrying about violence while you're resting.
117
429403
4289
હિંસા વિશે ચિંતા કર્યા વગર જ્યારે તમે આરામ કરો છો.
07:14
But what if you don't have that?
118
434385
1673
પરંતુ જો તમારી પાસે તે ન હોય તો?
07:16
What if you live on the street,
119
436692
2236
જો તમારે શેરીમાં રહેવુ પડે તો,
07:18
you live under the freeway,
120
438952
2253
તમે ફ્રીવે હેઠળ રહો છો,
07:21
you live in a congregant shelter,
121
441229
2291
તમે મંડળના આશ્રયમાં રહો છો,
07:23
where every morning you have to leave at 7 or 8am?
122
443544
3925
જ્યા તમારે રોજ સવારે ૭ કે ૮ વાગે જવુ પડે.
07:28
Where do you store your medicines?
123
448029
2074
તમે તમારી દવાઓનો ક્યાં સંગ્રહ કરશો?
07:32
Where do you use the bathroom?
124
452851
1766
તમે બાથરૂમ ક્યા જશો.
07:36
How do you put your legs up if you have congestive heart failure?
125
456209
4180
જો તમને હૃદયની નિષ્ફળતા આવે તો તમે પગ
કેવી રીતે આગળ મુકો.
07:41
Is it any wonder that providing people with health insurance who are homeless
126
461056
6313
શું આશ્ચયૅજનક છે કે ઘરવીહોણા લોકોને વીમો
પૂરો પાડવામા આવે,
07:47
does not erase the huge disparity
127
467393
3032
પરંતુ તે અસમાનતા દૂર થતી નથી
07:50
between the homeless and the housed?
128
470449
2376
ઘરવીહોણા અને ઘરવાળા વચ્ચે?
07:53
Health care in the United States assumes that you prioritize your health care.
129
473862
5565
યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ ધારે છે કે તમે આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપો.
07:59
But what about all of you?
130
479974
1683
પણ તમારા બધાનું શું?
08:02
Let me assume for a moment that you're all taking a medication.
131
482467
4250
એક ક્ષણ માટે ધારો કે તમે બધા દવા લઈ રહ્યા છો.
08:06
Maybe it's for high blood pressure.
132
486741
2233
કદાચ તે હાઈ બ્લડ પ્રેશર માટે છે.
08:08
Maybe it's for diabetes or depression.
133
488998
3188
કદાચ તે ડાયાબિટીસ અથવા ડિપ્રેશન માટે છે.
08:13
What if tonight you had a choice:
134
493272
2441
જો આજની રાતે તમારી પાસે પસંદગી હોત તો:
08:16
you could have your medication but live on the street,
135
496626
4556
તમે તમારી દવા લઈ શકો છો પરંતુ શેરીમાં રહો,
08:22
or you could be housed in your home but not have your medication.
136
502507
5403
અથવા તમે તમારા ઘરમાં રાખી શકો છો પરંતુ તમારી દવા નથી.
08:29
Which would you choose?
137
509879
1497
તમે શું પસંદ કરશો?
08:33
I know which one I would choose.
138
513289
1797
હું જાણું છું કે હું શું પસંદ કરીશ.
08:36
This is just a graphic example of the kinds of choices
139
516538
4096
આ એક સારી રીતે વ્યાખ્યાયિત ઉદાહરણ છે પસંદગીઓના પ્રકારો
08:40
that low-income patients have to make every day.
140
520658
3112
કે જે ઓછી આવકના દર્દીઓ દરરોજ કરવુ પડે.
08:44
So when my doctors shake their heads and say,
141
524418
2926
તેથી જ્યારે મારા ડોકટરો તેમના માથા હલાવે અને કહે,
08:47
"I don't know why that patient didn't keep his follow-up appointments,"
142
527368
4587
"મને ખબર નથી કે તે દર્દી કેમ છે તેને કેમ બીજી એપોઇન્ટમેન્ટ
રાખી નથી,"
08:52
"I don't know why she didn't go for that exam that I ordered,"
143
532549
4893
મને ખબર નથી કે તે કેમ ન ગઈ મે જે પરીક્ષા
આપવાની કીધીતી તે માટે
08:57
I think, well, maybe her ride didn't show,
144
537466
3681
મને લાગે છે કે, સારું, કદાચ તેણીની સવારી
ન બતાવાઈ,
09:01
or maybe he had to work.
145
541171
1769
અથવા કદાચ તેમણે કામ હશે.
09:03
But also, maybe there was something more important that day
146
543509
5857
પણ, કદાચ કંઈક હતું તે દિવસે વધુ મહત્વપૂર્ણ
09:09
than their high blood pressure or a screening colonoscopy.
147
549390
3817
તેમના હાઈ બ્લડ પ્રેશર કરતાં અથવા સ્ક્રિનિંગ કોલોનોસ્કોપી.
09:13
Maybe that patient was dealing with an abusive spouse
148
553873
3401
કદાચ તે દર્દી વ્યવહાર કરતો હતો અપમાનજનક જીવનસાથી સાથે
09:18
or a daughter who is pregnant and drug-addicted
149
558252
3868
અથવા પુત્રી જે ગર્ભવતી છે અને ડ્રગ વ્યસની
09:22
or a son who was kicked out of school.
150
562144
3249
અથવા એક પુત્ર કે જેને શાળામાંથી બહાર કાઢી
મૂકવામાં આવ્યો હતો.
09:25
Or even maybe they were riding their bicycle through an intersection
151
565872
5420
અથવા તો કદાચ તેઓ સવાર હતા એક આંતરછેદ દ્વારા તેમની સાયકલ
09:31
and got hit by a truck,
152
571316
2159
અને એક ટ્રક સાથે અથડાઈ,
09:33
and now they're using a wheelchair and have very limited mobility.
153
573499
4458
અને હવે તેઓ વ્હીલચેરનો ઉપયોગ કરી રહ્યા છે અને ખૂબ જ મર્યાદિત ગતિશીલતા છે.
09:39
Obviously, these things also happen to middle-class people.
154
579619
3558
સ્વાભાવિક છે કે, આ વસ્તુઓ મધ્યમ વગૅના લોકોને પણ થાય છે
09:44
But when they do,
155
584161
1764
પરંતુ જ્યારે તે થાય છે ત્યારે,
09:45
we have resources that enable us to deal with these problems.
156
585949
4383
આપડી પાસે સંસાધનો છે જે આપણને સક્ષમ કરે છે આ સમસ્યાઓનો સામનો કરવા માટે.
09:50
We also have the belief that we will live out our normal lifespans.
157
590838
5227
પરંતુ આપણી માન્યતા પણ છે કે આપણે આપડુ સામાન્ય જીવનકાળ જીવશુ,
09:56
That's not true for low-income people.
158
596678
2281
તે ઓછી આવકવાળા લોકો માટે સાચું નથી.
09:59
They've seen their friends and relatives die young
159
599578
4128
તેઓએ તેમના મિત્રો અને સબંધીઓને જોયા છે જે યુવાનીમાં મૃત્યુ પામ્યા છે
10:03
of accidents,
160
603730
1409
અકસ્માતના કારણે,
10:05
of violence,
161
605163
1197
હિંસાના કારણે,
10:06
of cancers that should have been diagnosed at an earlier stage.
162
606384
4307
કેન્સર ના કારણે કે જેનુ અગાઉના તબક્કે નિદાન થઈ શકે તેમ હતુ.
10:11
It can lead to a sense of hopelessness,
163
611206
2717
તે નિરાશાની ભાવના તરફ દોરી શકે છે,
10:13
that it doesn't really matter what you do.
164
613947
2284
કે તમે ખરેખર શું કરો છો તેનાથી કોઈ ફરક
પડતો નથી.
10:18
I know I've painted a bleak picture of the care of low-income patients.
165
618128
5116
હું જાણું છું કે મેં એક અસ્પષ્ટ ચિત્ર દોયુૅ છે ઓછી આવકવાળા દર્દીઓની સંભાળ માટે.
10:23
But I want you to know how rewarding I find it
166
623268
3033
પણ હું તમને જણાવા માંગુ છું કે મને કેટલું લાભદાયક લાગે છે
10:26
to work in a safety net system,
167
626325
2458
સલામતી નેટ સિસ્ટમમાં કામ કરવા માટે,
10:28
and my deep belief is that we can make the system responsive
168
628807
4353
અને મારી ઉંડીમાન્યતા છે કે આપણે સિસ્ટમ
પ્રતિભાવશાળી કરીશુ,
10:33
to the needs of low-income patients.
169
633184
2359
જે ઓછી આવકવાળા દદીૅઓની જરૂરિયાત પૂરી કરે.
10:36
The starting point has to be to meet patients where they are,
170
636935
4116
પ્રારંભિક બિંદુ હોવો જોઈએ દર્દીઓ જ્યાં હોય ત્યાં મળવું,
10:41
provide services without obstacles
171
641075
2825
અવરોધ વિના સેવા પ્રદાન કરવી
10:44
and provide patients what they need --
172
644678
2826
અને તેમની જરૂરિયાત પૂરી પાડવી
10:48
not what we think they need.
173
648257
1852
અને તે નહી જે આપણને લાગે છે.
10:51
It's impossible for me to take good care of a patient
174
651625
3883
તે મારા માટે અશક્ય છે દર્દીની સારી કાળજી લેવી
10:55
who is homeless and living on the street.
175
655532
2393
જે બેઘર છે અને શેરીમાં રહે છે.
10:58
The right prescription for a homeless patient is housing.
176
658933
4510
સાચી પ્રિસ્ક્રિપ્શન બેઘર દર્દી માટે ઘર છે.
11:04
In Los Angeles,
177
664474
1814
લોસ એન્જલસમાં,
11:06
we housed 4,700 chronically homeless persons
178
666312
6030
અમે 4,700 ક્રોનિકલી રાખ્યા છે બેઘર વ્યક્તિઓ માટે
11:12
suffering from medical illness, mental illness, addiction.
179
672366
4638
જે તબીબી બીમારીથી પીડિત, માનસિક બીમારી, વ્યસની છે.
11:18
When we housed them, we found that overall health care costs,
180
678060
4615
જ્યારે અમે તેમને રાખ્યા, અમે એકંદરે આરોગ્ય સંભાળ ખર્ચ શોધી કાઢીએ છીએ,
11:22
including the housing,
181
682699
1887
આવાસ સહિત,
11:24
decreased.
182
684610
1157
ઘટાડો થયો.
11:26
That's because they had many fewer hospital visits,
183
686220
4475
કારણ કે તેમની પાસે ઘણી ઓછી હોસ્પિટલ છે મુલાકાત માટે,
11:30
both in the emergency room and on the inpatient service.
184
690719
4396
બંને ઇમર્જન્સી રૂમમાં અને ઇનપેશન્ટ સર્વિસ પર.
11:36
And we gave them back their dignity.
185
696106
2604
અને અમે તેમને તેમનું ગૌરવ પાછું આપ્યું.
11:39
No extra charge for that.
186
699374
1818
તેના માટે કોઈ વધારાનો ચાર્જ નહીં.
11:42
For people who do not have a steady supply of food,
187
702652
4621
અન્નનો સતત પૂરવઠો ન હોય તેવા લોકો માટે,
11:47
especially those who are diabetic,
188
707297
3663
ખાસ કરીને જેઓને ડાયાબિટીસ છે,
11:50
safety net systems are experimenting with a variety of solutions,
189
710984
5409
સલામતી ચોખ્ખી સિસ્ટમો પ્રયોગ કરે વિવિધ ઉકેલો માટે,
11:56
including food pantries at primary care clinics
190
716417
4134
ફૂડ પેન્ટ્રીઝ સહિત પ્રાથમિક સંભાળ ક્લિનિક્સમાં
12:00
and distributing maps of community food banks and soup kitchens.
191
720575
4739
અને સમુદાયના નકશા વિતરણ ફૂડ બેંકો અને સૂપ કિચન.
12:05
And in New York City,
192
725835
1822
અને ન્યુ યોર્ક સિટીમાં,
12:07
we've hired a bunch of enrollers
193
727681
2559
અમે નોંધણી કરનારાઓનું એક ટોળું રાખ્યું છે
12:10
to get our patients into the supplemental nutrition program
194
730264
5217
અમારા દર્દીઓ પ્રવેશ મેળવવા માટે પૂરક પોષણ કાર્યક્રમ
12:15
known as "food stamps" to most people.
195
735505
3373
મોટાભાગના લોકોને "ફૂડ સ્ટેમ્પ્સ" તરીકે
તરીકે ઓળખાય છે.
12:20
When patients and doctors don't understand each other,
196
740671
3637
જ્યારે દર્દીઓ અને ડોકટરો એકબીજાને સમજતા નથી,
12:24
mistakes will occur.
197
744332
1769
ભૂલો થશે.
12:26
For non-English-speaking patients,
198
746717
1948
અંગ્રેજી ના બોલનારા દર્દીઓ માટે,
12:28
translation is as important as a prescription pad.
199
748689
3839
અનુવાદ મહત્વપૂર્ણ છે પ્રિસ્ક્રિપ્શન પેડ તરીકે.
12:33
Perhaps more important.
200
753208
1490
કદાચ વધુ મહત્વપૂર્ણ.
12:35
And, you know, it doesn't cost anything more
201
755274
2869
અને, તમે જાણો છો, વધુ કંઈપણ ખર્ચ નથી
12:38
to put all of the materials at the level of fourth-grade reading,
202
758167
4817
બધી સામગ્રી મૂકવા ચોથા ધોરણના વાંચનના સ્તરે,
12:43
so that everybody can understand what's being said.
203
763008
4097
જેથી દરેક વ્યક્તિ સમજી શકે શું કહેવામાં આવી રહ્યું છે.
12:47
But more than anything else, I think low-income patients
204
767935
3407
પરંતુ કંઈપણ કરતાં વધુ, મને લાગે છે કે ઓછી આવકના દર્દીઓને
12:51
benefit from having a primary care doctor.
205
771366
3759
પ્રાથમિક ડોક્ટરની સંભાળનો વધારે લાભ છે.
12:55
Mind you, I think middle-class people also benefit
206
775680
2626
મને લાગે છે મધ્યમવર્ગીય લોકોને પણ ફાયદો થાય છે
12:58
from having somebody to quarterback their care.
207
778330
2794
કોઈકને સંભાળ કરવા રાખવા માટે.
13:01
But when they don't, they have others who can advocate for them,
208
781631
3131
પરંતુ જ્યારે તેઓ નથી કરતા, ત્યારે તેમની સાથે બીજા સહાયક હોય છે,
13:04
who can get them that disability placard
209
784786
3356
કોણ તેમને તે અપંગતા પ્લેકાર્ડ મેળવી આપે છે
13:08
or make sure the disability application is completed.
210
788166
4036
અથવા ખાતરી કરો કે અપંગતા અરજી પૂર્ણ થાય.
13:12
But low-income people really need a team of people who can help them
211
792739
5302
પરંતુ ઓછી આવકવાળા લોકોને ખરેખર જરૂર છે લોકોની એક ટીમ જે તેમને મદદ કરી શકે
13:18
to access the medical and non-medical services that they need.
212
798065
4670
જે તબીબી અને બિન-તબીબી સેવાઓ મેળવવા માટે તે જરૂરી છે.
13:23
Also, many low-income people are disenfranchised
213
803226
3303
ઉપરાંત, ઘણા ઓછી આવક ધરાવતા લોકોને નામંજૂર છે
13:26
from other community supports,
214
806553
2392
અન્ય સમુદાયના ટેકો આપે તે,
13:28
and they really benefit from the care and continuity provided by primary care.
215
808969
6014
પ્રાથમિક સંભાળ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાથી તેઓ ખરેખર લાભમાં છે.
13:35
A primary care doctor I particularly admire
216
815615
2865
એક પ્રાથમિક ડોક્ટર હું ખાસ કરીને પ્રશંસક છું
13:38
once told me how she believed that her relationship with a patient
217
818504
5074
એકવાર મને કહ્યું કે તે કેવી રીતે માને છે કે એક દર્દી સાથે તેના સંબંધ
13:43
over a decade
218
823602
1487
એક દાયકા ઉપર
13:45
was the only healthy relationship that that patient had in her life.
219
825113
4339
એકમાત્ર સ્વસ્થ સંબંધ હતો કે દર્દી તેના જીવનમાં હતી.
13:50
The good news is, you don't actually have to be a doctor
220
830793
3934
સારા સમાચાર એ છે કે તમારે ખરેખર ડોક્ટર
બનવાની જરૂર નથી.
13:54
to provide that special sauce of care and continuity.
221
834751
4606
સેવા અને સાતત્ય પૂરુ પાડવા માટે.
13:59
This was really brought home to me when one of my own long-term patients
222
839713
4220
આ ખરેખર મારા ઘરે લાવવામાં આવી હતી જ્યારે મારા પોતાના લાંબા ગાળાના દર્દીઓ છે
14:03
died at an outside hospital.
223
843957
2581
બહારની હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા.
14:06
I had to tell the other doctors and nurses in my clinic
224
846887
3737
મારે બીજા ડોકટરોને અને મારા ક્લિનિકમાં નર્સોને કહેવુ હતું
14:10
that he had passed.
225
850648
1378
કે તે મૃત્યુ પામ્યા.
14:12
But I didn't know that in another part of our clinic,
226
852465
4009
પણ મને એ ખબર નહોતી અમારા ક્લિનિકના બીજા ભાગમાં,
14:16
on a different floor,
227
856498
2024
એક અલગ માળે,
14:18
there was a registration clerk
228
858546
2523
ત્યાં રજિસ્ટ્રેશન કારકુન હતો
14:21
who had developed a very special relationship with my patient
229
861093
4015
જેમણે ખૂબ જ ખાસ વિકાસ કર્યો હતો મારા દર્દી સાથે સંબંધનો
14:25
every time he came in for an appointment.
230
865132
2994
દર વખતે તે એપોઇન્ટમેન્ટ માટે આવ્યો હતો.
14:28
When she learned three weeks later that he had died,
231
868849
3686
જ્યારે તેણી ત્રણ અઠવાડિયા પછી ખબર પડી કે તે મરી ગયો હતો,
14:32
she came and found me in my examining room,
232
872559
2740
તેણી આવી અને મને મળી મારા પરીક્ષણ રૂમમાં,
14:35
tears streaming down her cheeks,
233
875323
2927
આંસુઓ તેના ગાલ નીચે વહે છે,
14:38
talking about my patient and the memories that she had of him,
234
878274
5601
મારા દર્દી વિશે વાત અને તેણીની તે યાદો ત ક્લકૅ સાથેની
14:43
the kinds of discussions that they had had about their lives together.
235
883899
4074
તેઓએ જે પ્રકારની ચર્ચાઓ કરી હતી સાથે તેમના જીવન વિશે.
14:50
My patient had a hard life.
236
890072
1871
મારા દર્દીનું જીવન કઠિન હતું.
14:52
He was by his own admission a gangbanger.
237
892705
3076
તે તેના પોતાના પ્રવેશથી ગેંન્ગબેંન્ગર હતો.
14:56
He had spent a substantial amount of time in prison.
238
896234
3617
તેમણે નોંધપાત્ર ખર્ચ કયોૅ હતો સમયનો જેલમાં.
15:00
He suffered from a very serious illness.
239
900893
2806
તે ખૂબ જ ગંભીર બીમારીથી ગ્રસ્ત હતો.
15:04
He was a drug addict.
240
904318
1525
તેને માદક દ્રવ્યોની લત્ત લાગીતી.
15:06
But despite all that, he rarely missed a visit,
241
906530
3098
પરંતુ તે બધુ હોવા છતાં, તે ભાગ્યે જ મુલાકાત ચૂકી જતો,
15:10
and I like to believe that was because he knew at our clinic that he was loved.
242
910692
5481
અને મને તે માનવું ગમે છે કારણ કે તે જાણે છે અમારા ક્લિનિકનો પ્રેમ તેના માટે.
15:17
When our health care systems have the same commitment to low-income patients
243
917793
5361
જ્યારે આપણી આરોગ્ય સંભાળ સિસ્ટમ્સ સમાન છે ઓછી આવકના દર્દીઓ માટે,
15:23
that that man had to us,
244
923178
1897
જેવી તેમને અમારા પ્રત્યે છે,
15:25
two things will happen.
245
925099
1539
બે વસ્તુઓ થશે.
15:27
First, the system will be responsive to the needs of low-income people.
246
927638
4805
પ્રથમ, સિસ્ટમ પ્રતિભાવ આપશે ઓછી આવકવાળા લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને.
15:32
It will speak their language, it will meet their schedules,
247
932467
3971
તે તેમની ભાષા બોલશે, તે તેમના સમયપત્રકને પૂર્ણ કરશે,
15:36
it will fulfill their needs.
248
936462
1918
તે તેમની જરૂરિયાતોને પૂર્ણ કરશે.
15:39
Second, we will be providing the kind of care
249
939169
3945
બીજું, અમે કાળજી પ્રદાન કરીશુ.
15:43
that we went into this profession to do --
250
943138
2800
અમે આ વ્યવસાયમાં ફક્ત બોક્સ
15:45
not just checking the boxes,
251
945962
2809
ચેક કરવા માટે નતા ગયા,
15:48
but really taking care of those we serve.
252
948795
3355
પરંતુ ખરેખર જેની સેવા કરીએ છીએ તેની કાળજી
લેવા ગયા હતા.
15:53
Thank you.
253
953404
1238
આભાર.
15:54
(Applause)
254
954666
4222
(અભિવાદન)
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7