Community-powered criminal justice reform | Raj Jayadev

42,885 views ・ 2019-10-12

TED


વિડિઓ ચલાવવા માટે કૃપા કરીને નીચેના અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો.

00:00
Translator: Ivana Korom Reviewer: Krystian Aparta
0
0
7000
Translator: Shail Parekh Reviewer: RONAK PRAJAPATI
00:12
This is my favorite protest shirt.
1
12984
2267
આ મારો પ્રિય વિરોધ શૅટ છૅ.
00:15
It says, "Protect your people."
2
15897
2206
તે કહે છે,તમારા લોકોનુ રક્ષણ કરો.
00:18
We made it in the basement of our community center.
3
18127
2920
અમે તેને અમારા કમ્યુનિટી સેન્ટર ના ભોયરા મા બનાવ્યૂ છે.
00:21
I've worn it at rallies,
4
21420
2324
મે તે રેલીઓમા પહેરી હતી,
00:23
at protests and marches,
5
23768
3032
વિરોધ અને કૂચ પર,
00:26
at candlelight vigils
6
26824
1817
મીણબત્તી ની તકેદારી પર
00:28
with families who have lost loved ones to police violence.
7
28665
3254
એ પરિવારો સાથે કે જેમણે પોલીસ ની હિંસા થી પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે.
00:32
I've seen how this ethic of community organizing
8
32674
3714
મે જોયુ છે,કે કમ્યુનિટી ના આયોજન ની આ નિતીશાસ્ર કેવી છે
00:36
has been able to change arresting practices,
9
36412
2896
ધરપકડ કરવાની રીત મા ફેરફાર કરવામા સક્ષમ છે,
00:39
hold individual officers accountable
10
39332
3102
વ્યક્તિગત અધિકારીઓને જવાબદાર રાખો
00:42
and allow families to feel strong and supported
11
42458
3357
અને તે પરિવારોને મજબૂત અને સપોર્ટેડ લાગે છે
00:45
in the darkest moments of their lives.
12
45839
2169
તેમના જીવનની સૌથી ખરાબ ક્ષણોમાં.
00:49
But when a family would come to our center
13
49022
2690
પરંતુ જ્યારે કુટુંબ અમારા સેન્ટરમાં આવશે
00:51
and say, "My loved one got arrested, what can we do?"
14
51736
4135
અને કહે ,મારા પ્રિય વ્યક્તિની ધરપકડ થઈ ગઈ હવે શુ કરી શકીએ ?
00:55
we didn't know how to translate
15
55895
2016
અમને ભાષાંતર કેવી રીતે કરવું તે ખબર નથી
00:57
the power of community organizing that we saw on the streets
16
57935
3658
કોમ્યુનિટીના પાવર નું આયોજન જે અમે શેરીઓમાં જોયુ
01:01
into the courts.
17
61617
1150
કોર્ટમાં
01:03
We figured we're not lawyers,
18
63652
1672
અમને લાગ્યું કે અમે વકીલો નથી,
01:05
and so that's not our arena to make change.
19
65348
2933
અને તેથી જ પરિવર્તન લાવવાની અમારી જગ્યા નથી.
01:09
And so despite our belief in collective action,
20
69017
3167
અને તેથી સામૂહિક ક્રિયામાં આપણી માન્યતા હોવા છતાં,
01:12
we would allow people that we cared about
21
72208
2992
અમે જે ની સંભાળ રાખીએ છીએ તેવા લોકોને જ મંજૂરી આપીશુ.
01:15
to go to court alone.
22
75224
2023
એકલા કોર્ટમાં જવું.
01:18
Nine out of ten times -- and this is true nationally --
23
78335
4135
૧૦ માંથી ૯ વખત અને આ રાષ્ટ્રીય સ્તરે સાચું છે
01:22
they couldn't afford their own attorney,
24
82494
1916
તે પોતાની અફૉડ કરી શકે તેમ નથી
01:24
and so they'd have a public defender, who is doing heroic work,
25
84434
3873
અને તેથી તેમની પાસે સાર્વજનિક રક્ષક હશે જે બહાદુર કાર્ય કરે છે,
01:28
but was often under-resourced
26
88331
2795
પરંતુ ઘણી વાર તેનું પરિણામ ઓછું હતું
01:31
and stretched bare with too many cases.
27
91150
2729
અને ઘણા બધા કિસ્સાઓ સાથે એકદમ ખેંચાય છે
01:33
They would face prosecutors aiming for high conviction rates,
28
93903
3928
તેઓ વધારે દંડના દરો માટે લક્ષ રાખતા ફરિયાદી પક્ષે નો સામનો કરશે,
01:37
mandatory minimum sentences
29
97855
2373
નાના વાકયો માટે ફરજિયાત
01:40
and racial bias baked into every stage of the process.
30
100252
3872
અને પ્રક્રિયાના દરેક તબક્કામાં વંશીય પૂર્વગ્રહ સાથે
01:46
And so, facing those odds,
31
106100
2071
અને તેથી તે અવરોધોનો સામનો કરવો,
01:48
stripped away from the power of community,
32
108195
3222
કમ્યુનિટી ની શક્તિ થી જીવી લીધી ઝૂંટવી લીધી ,
01:51
unsure how to navigate the courts,
33
111441
2516
અચોક્કસ અદાલતોની શોધ કેવી રીતે કરવી
01:53
over 90 percent of people that face a criminal charge in this country
34
113981
3798
આ દેશમાં ૯૦ ટકાથી વધારે લોકો ક્રિમિનલ આરોપોનો સામનો કરી રહ્યા છે.
01:57
will take a plea deal.
35
117803
1466
અને તે અરજીનો સોદો કરશે.
02:00
Meaning, they'll never have their fabled day in court
36
120096
3421
એટલે કે તેઓનો ક્યારેય કોર્ટમાં ખરાબ દિવસ નહિ આવે
02:03
that we talk about in television shows and in movies.
37
123541
3333
જેની આપણે ટેલિવિઝન શો અને મુવીઝ માં વાત કરીએ છીએ.
02:07
And this is the untold part of the story of mass incarceration in America --
38
127807
5945
અને આ અમેરિકામાં સામૂહિક અટકાયતની વાર્તાનો ના કહેવાયેલો ભાગ છે
02:13
how we became the largest jailer in the world.
39
133776
3148
કેવી રીતે અમે વિશ્વના સૌથી મોટા જેલર બન્યા.
02:17
Over two million people currently incarcerated in this country.
40
137623
3682
હાલમાં આ દેશમાં બે મિલિયન લોકો અટકાયતમાં છે .
02:21
And projections that say
41
141726
1595
અને અંદાજો કહે છે
02:23
one out of three black men will see the inside of a prison cell
42
143345
4017
ત્રણમાંથી એક કાળો માણસ જેલના સળિયા અંદરથી જોશે.
02:27
at some point in their life on this trajectory.
43
147386
3159
આ માર્ગ પર તેમના જીવનના અમુક સમયે.
02:32
But we have a solution.
44
152546
1533
પણ અમારી પાસે એક ઉપાય છે.
02:34
We decided to be irreverent to this idea
45
154928
3056
અમે આ વિચાર પ્રત્યે અગમ્ય બનવાનું નક્કી કર્યું છે
02:38
that only lawyers can impact the courts.
46
158008
3094
ખાલી વકીલો જ કોટ ને અસર કરી શકે છે.
02:41
And to penetrate the judicial system
47
161587
2403
અને ન્યાય પ્રણાલીમાં પ્રવેશ કરવા માટે
02:44
with the power, intellect and ingenuity of community organizing.
48
164014
5483
કમ્યુનિટીના આયોજનની શક્તિ બુદ્ધિ અને ચાતુર્ય સાથે.
02:50
We call the approach "participatory defense."
49
170569
2934
અમે આ અભિગમને "સહભાગી સંરક્ષણ" કહિએ છીએ
02:54
It's a methodology for families and communities
50
174286
2881
તે કમ્યુનિટી અને પરિવારો માટે એક પદ્ધતિ છે
02:57
whose loved ones are facing charges,
51
177191
2292
તેમના પ્રિયજનો દંડનો સામનો કરી રહ્યા છે,
02:59
and how they could impact the outcome of those cases
52
179507
2803
અને તેઓ કેસોના પરિણામ ઉપર કેવી અસર કરી શકે છે
03:02
and transform the landscape of power in the courts.
53
182334
3398
અને અદાલતમાં શક્તિના લેન્ડસ્કેપ માં પરિવર્તન લાવવું
03:06
How it works is,
54
186859
1166
તે કેવી રીતે કાર્ય કરે છે,
03:08
families whose loved ones are facing criminal charges
55
188049
2730
એવા પરિવારો કે તેમના પ્રિયજનો ક્રિમીનલ આરોપોનો સામનો કરી રહ્યા છે
03:10
will come to a weekly meeting,
56
190803
2135
સપ્તાહિક મિટિંગમાં આવશે,
03:12
and it's half support group,
57
192962
1798
અને તે અડધા સપોર્ટેડ ગ્રુપ છે,
03:14
half strategic planning session.
58
194784
2133
અડધા વ્યૂહાત્મક આયોજન સત્ર
03:17
And they'll build a community
59
197823
1846
અને તેઓ કમ્યુનિટી ઊભી કરશે
03:19
out of what otherwise would be an isolating and lonely experience.
60
199693
4240
સિવાય કે જે એકલતાનો અને એકાકી નો અનુભવ કરશે
03:24
And they'll sit in a circle,
61
204755
2310
અને તેઓ સર્કલમાં બેસશે,
03:27
and write the names of their loved ones on a board,
62
207089
2658
અને બોર્ડ પર તેમના પ્રિયજનોના નામ લખો,
03:29
who they're there to support.
63
209771
1849
કે જેઓ તેમને ટેકો આપવા માટે ત્યાં છે.
03:31
And collectively,
64
211644
1210
અને સામૂહિક રીતે,
03:32
the group will find out ways to tangibly and tactfully
65
212878
4136
અને ગ્રુપ કુશળતાપૂર્વક માર્ગ શોધશે
03:37
impact the outcome of that case.
66
217038
1994
અને તે કેસના પરિણામ પર અસર કરે છે.
03:39
They'll review police reports to find out inconsistencies;
67
219569
3921
તેઓ અસંગતતા ઓ શોધવા માટે પોલીસે અહેવાલોની સમીક્ષા કરશે
03:43
they'll find areas that require
68
223514
2157
તેઓને આવશ્યક એવા ક્ષેત્રો મળશે
03:45
more investigation by the defense attorney;
69
225695
2518
સંરક્ષણ એટર્ની દ્વારા વધુ તપાસ,
03:48
and they'll go to court with each other,
70
228237
1919
અને તેઓ એકબીજા સાથે કોર્ટમાં જશે,
03:50
for the emotional support
71
230180
1984
ભાવનાત્મક આધાર માટે
03:52
but also so that the judge knows that the person standing before them
72
232188
4381
પરંતુ તે પણ જેથી ન્યાયાધીશ જાણે કે વ્યક્તિ તેમની સામે પહેલાથી ઉભી છે
03:56
is part of a larger community
73
236593
1693
મોટી કમ્યુનિટી નો એક ભાગ છે
03:58
that is invested in their well-being and success.
74
238310
2879
જે તેમની સુખાકારી અને સફળતામાં રોકવામાં આવે છે
04:02
And the results have been remarkable.
75
242538
1968
અને આ પરિણામો નોંધપાત્ર રહ્યા છે.
04:05
We've seen charges get dismissed,
76
245506
2992
અમે જોયું છે કે ચાર્જ રદ કરવામાં આવે છે,
04:08
sentences significantly reduced,
77
248522
2825
વાક્યોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે,
04:11
acquittals won at trial
78
251371
1871
નિર્દોષ મુકદ્દમો જીતી ગયા
04:14
and, sometimes, it has been literally lifesaving.
79
254561
3267
અને કેટલીકવાર તે સાચુકલી મા જીવન બચાવે છે
04:18
Like in the case of Ramon Vasquez.
80
258450
2334
જેમકે રેમન વાસ્કિઝ ના કિસ્સામાં.
04:21
Father of two, family man, truck driver
81
261235
5525
બે જણ નો પિતા, કુટુંબી માણસ, અને ટ્રકનો ડ્રાઈવર
04:26
and someone who was wrongfully charged with a gang-related murder
82
266784
3247
અનેકો કે તેમની ઉપર ખોટી રીતે ચાર્જીસ લગાવ્યા ગેંગ સંબંધિત હત્યા મા.
04:30
he was totally innocent of,
83
270055
1793
તે ખરેખર નિર્દોષ હતા,
04:31
but was facing a life sentence.
84
271872
2067
પરંતુ આજીવન કેદ નો સામનો કરી રહ્યા હતા.
04:35
Ramon's family came to those meetings
85
275172
2191
રેમનની ફેમિલી તે મિટિંગમાં આવી હતી
04:37
shortly after his arrest and his detention,
86
277387
2888
તેની ધરપકડ અને અટકાયત પછી તરત જ,
04:40
and they worked the model.
87
280299
1667
અને તેઓએ મોડલ નું કામ કર્યું.
04:42
And through their hard work,
88
282268
1516
અને તેમની મહેનત દ્વારા
04:43
they found major contradictions in the case,
89
283808
2571
તેમને આ કેસમાં મોટો વિરોધાભાસ જોવા મળ્યો,
04:47
gaping holes in the investigation.
90
287121
2532
તપાસમાં અંતરાલ છિદ્રો.
04:49
And were able to disprove dangerous assumptions by the detectives.
91
289677
4603
અને અમે શોધ કરતા હો દ્વારા ખતરનાક ધારણાઓને ઠીક કરવામાં સક્ષમ છીએ.
04:54
Like that the red hat that they found when they raided his home
92
294836
3829
જેમ કે લાલ ટોપી જે તેમને મળી ત્યારે તેઓએ તેના ઘરે દરોડા પાડયા હતા
04:58
somehow affiliated him to a gang lifestyle.
93
298689
3413
કોઈક રીતે તેને ગેંગ લાઈફ સ્ટાઈલ સાથે જોડવામાં આવ્યું
05:03
Through their photos and their records,
94
303149
2849
તેમના ફોટા અને તેમના રેકોર્ડ્સ દ્વારા
05:06
they were able to prove that the red hat was from his son's Little League team
95
306022
4617
તેઓએ સાબિત કરવા સક્ષમ હતા કે લાલ ટોપી તેના પુત્રની નાની લીગ ટીમ ની છે
05:10
that Ramon coached on the weekends.
96
310663
2245
તે રેમોન સપ્તાહના અંતે કોચ હતો.
05:14
And they produced independent information
97
314107
2136
અને તેઓએ સ્વતંત્ર માહિતી ઉત્પન્ન કરી
05:16
that proved that Ramon was on the other side of town
98
316267
2842
તેથી સાબિત થયું કે રેમન નગરની બીજી બાજૂ પર હતો
05:19
at the time of the alleged incident,
99
319133
2349
આક્ષેપ અનુસાર ના બનાવ સમયે,
05:21
through their phone records
100
321506
1397
તેમના ફોન રેકોર્ડ્સ દ્વારા
05:22
and receipts from the stores that they attended.
101
322927
2563
અને જે સ્ટોર્સમાં તેઓ હાજર હતા તેની રસીદો.
05:26
After seven long months of hard work from the family,
102
326593
3643
પરિવાર તરફથી 7 લાંબા મહિનાની મહેનત બાદ,
05:30
Ramon staying strong inside jail,
103
330260
3031
રેમન જેલની અંદર મજબૂત રહ્યો
05:33
they were able to get the charge dismissed.
104
333315
2934
તેઓ ચાર્જ માફ કરવા સક્ષમ હતા
05:37
And they brought Ramon home
105
337053
1659
અને તેઓ રેમન ને ઘરે લાવ્યા
05:38
to live the life that he should have been living all along.
106
338736
3119
જીવન જીવવા માટે કે તે બધા સાથે રહેતો હોવો જોઈએ
05:42
And with each new case,
107
342260
1373
અને દરેક નવા કેસ સાથે,
05:43
the families identified new ways to flex the knowledge of the community
108
343657
4444
પરિવારોએ કમ્યુનિટીના નોલેજની ફ્લેક્સ કરવાની નવી રીતો શોધી કાઢી
05:48
to have impact on the court system.
109
348125
2333
કોર્ટ સિસ્ટમ પર અસર પાડવા.
05:51
We would go to a lot of sentencing hearings.
110
351506
2817
અમે ઘણી સજા સંભળાવી.શું
05:54
And when we would leave the sentencing hearing,
111
354347
2347
અને જ્યારે અમે સજાની સૂનાવણી છોડીશું,
05:56
on the walk back to the parking lot
112
356718
1899
પાર્કિંગની જગ્યા પર પાછળના ભાગે ચાલતા
05:58
after someone's loved one just got sent to prison,
113
358641
3333
કોઇના પ્રિય વ્યક્તિને ફક્ત જેલમાં મોકલવામાં આવ્યા પછી
06:01
the most common refrain we would hear
114
361998
2635
સૌથી સામાન્ય શબ્દ સાંભળીએ છીએ તે
06:04
wasn't so much, "I hate that judge,"
115
364657
3126
હું તે ન્યાયાધીશને ધિક્કારું છું,
06:07
or "I wish we had a new lawyer."
116
367807
2452
અને અમે ઇચ્છીએ કે અમારી પાસે એક નવા વકીલ હોય.
06:11
What they would say was,
117
371268
2119
તેઓ શું કહેતા હતા,
06:13
"I wish they knew him like we know him."
118
373411
2666
હું ઈચ્છું છું કે તેઓ તેને જાણતા હોય જેમ અમે જાણતા હોઈએ.
06:17
And so we developed tools and vehicles
119
377188
2746
અને તેથી અમે સાધનો અને વાહનો વિકસાવ્યા
06:19
for families to tell the fuller story of their loved one
120
379958
3000
પરિવારો અને તેમના પ્રિય લોકો ની સંપૂર્ણ વાર્તા કહેવા માટે
06:22
so they would be understood as more than just a case file.
121
382982
2901
જેથી તેઓ ફક્ત કેસ ફાઈલ કરતાં વધુ સમજી શકે.
06:26
They started making what we call social biography packets,
122
386360
3246
જેને આપણે સામાજિક બાયોગ્રાફી પેકેટ્રસ કહીએ છીએ તે બનાવવાનું શરૂ કર્યું
06:29
which is families making a compilation of photos and certificates and letters
123
389630
4547
જે પરિવાર ફોટા અને પ્રમાણપત્ર અને પત્રોનું સંકલન કરે છે
06:34
that show past challenges and hardships and accomplishments,
124
394201
3729
જે ભૂતકાળના પડકારો અને મુશ્કેલીઓની સિદ્ધિ દર્શાવે છે,
06:37
and future prospects and opportunities.
125
397954
2600
અને ભાવિ સંભાવનાઓ અને તકો.
06:41
And the social biography [packets] were working so well in the courts,
126
401025
4357
અને સામાજિક જીવન ચરિત્ર અદાલતમાં ખૂબ સારી રીતે કાર્યરત હતી
06:45
that we evolved it into social biography videos.
127
405406
3319
કે અમે તેને સામાજિક જીવન ચરિત્ર વિડિયોઝ માં વિકસિત કર્યું છે.
06:48
Ten-minute mini documentaries,
128
408749
2317
દસ મિનિટ ની નાની ડોક્યુમેન્ટરીસ,
06:51
which were interviews of people in their homes,
129
411090
2700
જે લોકોના ઘરે તેમના ઇન્ટરવ્યૂ હતા,
06:53
and at their churches and at their workplace,
130
413814
2419
અને તેમના ચર્ચો અને તેમના કાર્યસ્થળ પર,
06:56
explaining who the person was in the backdrop of their lives.
131
416257
3233
વ્યક્તિ તેના જીવનની પૃષ્ઠભૂમિમાં હતો તે સમજાવવું
07:00
And it was a way for us to dissolve the walls of the court temporarily.
132
420578
5111
અને તે અમારા માટે કોર્ટની દીવાલોને અસ્થાઈ રૂપે વિસર્જન કરવાનો એક માર્ગ હતો્્
07:06
And through the power of video,
133
426221
2198
અને વિડીયો ના પાવર દ્વારા,
07:08
bring the judge out of the court and into the community,
134
428443
4391
ન્યાયાધીશને કોર્ટની બહાર અને ગમ યુનિટીમાં લાવવા,
07:12
so that they would be able to understand the fuller context of someone's life
135
432858
4230
જેથી તેઓ કોઈના જીવન નો સંપૂર્ણ સંદર્ભ સમજી શકશે
07:17
that they're deciding the fate of.
136
437112
2555
કે તેઓ ભાવિ નક્કી કરી રહ્યા છે.
07:21
One of the first social biography projects that came out of our camp
137
441046
4110
અમારા કેમ્પમાંથી બહાર આવેલા પ્રથમ સામાજિક જીવન ચરિત્ર પ્રોજેક્ટસ માંથી એક
07:25
was by Carnell.
138
445180
1150
કારનેલ દ્વારા હતી.
07:26
He had come to the meetings
139
446665
1293
તે સભાઓમાં આવ્યો હતો
07:27
because he had pled to a low-level drug charge.
140
447982
2579
કારણ કે તેણે નીચા સ્તરે ડ્રગ ચાર્જ નું વચન આપ્યું હતું
07:30
And after years of sobriety,
141
450585
1818
અને શાંત વર્ષો પછી.
07:32
got arrested for this one drug possession charge.
142
452427
2729
આ એક ડ્રગ કબજે કરવાના આરોપસર ધરપકડ કરાઈ.
07:35
But he was facing a five-year prison sentence
143
455180
2326
પરંતુ તે પાંચ વર્ષની જેલની સજા ભોગવી રહ્યો હતો
07:37
because of the sentencing schemes in California.
144
457530
2833
કેલિફોર્નિયામાં સજા આપતી યોજનાઓના કારણે
07:40
We knew him primarily as a dad.
145
460974
2206
અમે તેને મુખ્યત્વે પિતા તરીકે ઓળખતા હતા.
07:43
He'd bring his daughters to the meetings
146
463204
1920
તે તેમની પુત્રીને સભામાં લાવતા
07:45
and then play with them at the park across the street.
147
465148
3088
અને પછી તેમની સાથે શેરીના પાર્કમાં રમવું.
07:48
And he said, "Look, I could do the time,
148
468260
2143
અને તેમને કહ્યું કે જુઓ હું સમય કરી શકું છું
07:50
but if I go in, they're going to take my girls."
149
470427
2885
પરંતુ જો હું અંદર જવું તો તેઓ મારી છોકરીઓને લઈ જશે.
07:54
And so we gave him a camera
150
474927
1737
અને તેથી અમે તેમને કેમેરો આપ્યો
07:56
and said, "Just take pictures of what's like being a father."
151
476688
3265
અને કહ્યું કે ફક્ત પિતા બનવા જેવું છે તેના ચિત્ર લો
08:00
And so he took pictures of making breakfast for his daughters
152
480758
4158
અને તેથી તેણે તેની પુત્રી માટે નાસ્તો બનાવતા ચિત્રો લીધા
08:04
and taking them to school,
153
484940
1516
અને તેમને શાળાએ લઈ જતા,
08:06
taking them to after-school programs and doing homework.
154
486480
2746
તેમને શાળાના કાર્યક્રમ પછી લઈ જવા અને હોમવર્ક કરવું.
08:09
And it became this photo essay
155
489863
2087
અને તે આ ફોટો નિબંધ બની ગયો
08:11
that he turned in to his lawyer who used it at the sentencing hearing.
156
491974
3412
કે તેણે તેના વકીલ સાથે સંપર્ક કર્યો જેનો ઊપયોગ સજા સંભળાવનારી સુનાવણીમા છે
08:16
And that judge, who originally indicated a five-year prison sentence,
157
496077
4198
અને તે ન્યાયાધીશ કે જેમણે મૂળ પાંચ વર્ષની જેલની સજા સૂચવી, હતી
08:20
understood Carnell in a whole new way.
158
500299
2467
સંપૂર્ણ નવી રીતે કારનેલ સમજી.
08:23
And he converted that five-year prison sentence
159
503466
3373
અને તેણે તે પાંચ વર્ષની જેલની સજાને રૂપાંતરિત કરી
08:26
into a six-month outpatient program,
160
506863
3189
છ મહિનાના outpatient પ્રોગ્રામ મા
08:30
so that Carnell could be with his daughters.
161
510076
2563
જેથી કારનેલ તેની પુત્રી સાથે રહી શકે
08:32
His girls would have a father in their life.
162
512663
2111
તેની છોકરીઓને તેમના જીવનમાં પિતા હોત
08:34
And Carnell could get the treatment that he was actually seeking.
163
514798
3683
અને કારનેલ સારવાર મેળવી શકતો હતો જેની તે શોધમાં હતો .
08:39
We have one ceremony of sorts
164
519688
3413
અમારી પાસે એક પ્રકારનો સમારોહ છે
08:43
that we use in participatory defense.
165
523125
2436
જેનો આપણે સહભાગી સંરક્ષણમાં ઉપયોગ કરીએ છીએ.
08:45
And I told you earlier that when families come to the meetings,
166
525585
2985
અને મેં તમને અગાઉ કહ્યું હતું કે જ્યારે પરિવારો મિટિંગમાં આવે છે,
08:48
they write the names of their loved ones on the board.
167
528594
2539
તેઓ બોર્ડ પર તેમના પ્રિયજનોના નામ લખે છે
08:51
Those are names that we all get to know, week in, week out,
168
531157
2786
તે નામો. છે કે આપણે બધા અઠવાડિયામાં અને અઠવાડિયાના અંત સુધી જાણીએ છીએ,
08:53
through the stories of the family,
169
533967
1666
પરિવારની વાર્તા દ્વારા.
08:55
and we're rooting for and praying for and hoping for.
170
535657
3238
અને અમે રૂટ માટે પ્રાર્થના અને આશા રાખીએ છીએ
08:59
And when we win a case,
171
539466
1532
અને જ્યારે અમે કેસ જીત્યો,
09:01
when we get a sentence reduced, or a charge dropped,
172
541022
3936
જ્યારે આપણે એક વાક્ય ગાડીએ છીએ અથવા ચાર્જ પડતો મુકીએ ,છીએ
09:04
or we win an acquittal,
173
544982
2040
અથવા આપણે એક નિર્દોષતા જીતી,
09:07
that person, who's been a name on the board,
174
547046
2499
તે વ્યક્તિ જે બોર્ડ ના નામ પર છે,
09:09
comes to the meeting.
175
549569
1400
મિટિંગમાં આવે છે.
09:11
And when their name comes up,
176
551776
2341
અને જ્યારે તેમનું નામ આવે છે
09:14
they're given an eraser,
177
554141
1833
તેમને ઇરેઝર આપવામાં આવે છે,
09:15
and they walk over to the board
178
555998
2270
અને તેઓ બોર્ડ પર જાય છે
09:18
and they erase their name.
179
558292
1733
અને તેમનું નામ ભૂંસી નાખે છે.
09:20
And it sounds simple, but it is a spiritual experience.
180
560799
3724
અને તે સરળ લાગે છે પરંતુ તે આધ્યાત્મિક અનુભવ છે.
09:25
And people are applauding, and they're crying.
181
565420
3293
અને લોકો પ્રશંસા કરે છે અને તેઓ રડતા હોય છે.
09:29
And for the families that are just starting that journey
182
569277
2626
અને તે પરિવાર માટે કે જેમને પોતાનો પ્રવાસ શરૂ કર્યો છે
09:31
and are sitting in the back of the room,
183
571927
2245
અને રૂમ ની પાછળ બેઠા છે,
09:34
for them to know that there's a finish line,
184
574196
2191
તેમને ખબર છે કે ત્યાં અંતિમ રેખા છે,
09:36
that one day, they too might be able to bring their loved one home,
185
576411
3563
તે એક દિવસ તેઓ તેમના પ્રેમ ને ઘરે લાવવા માટે સક્ષમ હોઈ શકે છે,
09:39
that they could erase the name,
186
579998
2285
કે તેઓ નામ ભૂસી શકે છે,
09:42
is profoundly inspiring.
187
582307
2056
ગંભીર રીતે પ્રેરણાદાયક છે.
09:46
We're training organizations all over the country now
188
586466
2484
અમે સમગ્ર દેશમાં સંસ્થાઓને તાલીમ આપીએ છીએ
09:48
in participatory defense.
189
588974
1748
સહભાગી સંરક્ષણમાં.
09:50
And we have a national network of over 20 cities.
190
590746
2935
અને અમારી પાસે 20 શહેરોનો એક રાષ્ટ્રીય નેટવર્ક છે.
09:54
And it's a church in Pennsylvania,
191
594032
2587
અને તે પેન્સિલવેનિયામાં એક ચર્ચ છે,
09:56
it's a parents' association in Tennessee,
192
596643
3245
તે ટેનેસીમાં માતા-પિતાના સંગઠન છે,
09:59
it's a youth center in Los Angeles.
193
599912
2222
તે લોસ એન્જલિસ યુવા કેન્દ્ર છે.
10:02
And the latest city that we just added to the national network
194
602614
3356
અને તાજેતરનું શહેર કે જે અમે હમણાં જ નેશનલ નેટવર્કમાં ઉમેર્યુંમ
10:05
to grow and deepen this practice
195
605994
2152
આ પ્રથાને વધારવા અને ઊંડાણ માં ઉતારવા
10:08
is Philadelphia.
196
608170
1325
આ ફિલાડેલ્ફિયા છે.
10:10
They literally just started their first weekly participatory defense meeting
197
610066
4145
તેઓ શાબ્દિક રીતે તેમની પ્રથમ સાપ્તાહિક સહભાગી સંરક્ષણ મિટિંગ શરૂ કરી
10:14
last week.
198
614235
1150
ગયા સપ્તાહે.
10:16
And the person that we brought from California to Philadelphia
199
616465
4651
અને જે વ્યક્તિને અમે કેલિફોર્નિયા થી ફિલાડેલ્ફિયા લાવ્યા
10:21
to share their testimony, to inspire them to know what's possible,
200
621140
4175
તેમની જુબાની શેર કરવા માટે, તેમને પ્રેરિત કરવા માટે કે શક્ય શું છે,
10:25
was Ramon Vasquez,
201
625339
1317
રેમોન વાસકેઝ હતા,
10:27
who went from sitting in a jail in Santa Clara County, California,
202
627673
3753
સાંતા ક્લારા ના દેશની જેલમાં બેસીને કેલિફોર્નિયા ગયા હતા
10:31
to inspiring a community about what's possible
203
631450
2230
કમ્યુનિટી ને પ્રેરણા આપવા માટે કે હકિકત શું છે
10:33
through the perseverance of community across the country.
204
633704
3905
સમગ્ર દેશમાં સમુદાયના ખંત દ્વારા.
10:39
And with all the hubs, we still use one metric that we invented.
205
639145
5198
અને તમામ હબ સાથે અને હજી પણ એક મેટ્રિક નો ઉપયોગ કરીએ છીએ જે અમે શોધ્યું હતું
10:44
It's called time saved.
206
644676
1215
તે સમય સાચવવામાં કહેવાય છે.
10:45
It's a saying that we actually still say at weekly meetings.
207
645915
2940
તે કહે છે કે અમે ખરેખર સપ્તાહિક મીટીંગ માં છીએ.
10:48
And what we say when a family comes in a meeting for the first time is:
208
648879
3682
અને અમે શું કહીએ છીએ જ્યારે પરિવાર પહેલીવાર અમારી મીટીંગ માં આવે છે:
10:52
if you do nothing,
209
652585
2302
જો તમે કઈ નહિ કરો,
10:54
the system is designed to give your loved one time served.
210
654911
3210
સિસ્ટમ તમારા પ્રિય વ્યક્તિને સેવા આપવા માટે રચાયેલ છે.
10:58
That's the language the system uses to quantify time of incarceration.
211
658681
4412
તેવી ભાષા છે સિસ્ટમ યુઝ કરે છે બજારના પરિણામ નો ઉપયોગ કરવા.
11:04
But if you engage, if you participate,
212
664070
3737
જો તમે જોડાશો ,અને તમે જો ભાગ લેશો,
11:07
you can turn time served into time saved.
213
667831
3227
તમે સમય બચાવવામાં સમય ચાલુ કરી શકો છો.
11:12
That's them home with you, living the life they should be living.
214
672061
3388
તે તમારી સાથે તમારું ઘર છે જીવન જીવે છે જે તેઓ જીવે છે.
11:16
So, Carnell, for example, would represent five years of time saved.
215
676166
3852
તેથી કારનેલ ઉદાહરણ તરીકે પાંચ વર્ષના સમયથી બચાવી લેશે
11:21
So when we totaled our time saved numbers
216
681277
2761
જ્યારે અમે અમારા સાચવવાના સમયનો ટોટલ કર્યો
11:24
from all the different participatory defense hubs,
217
684062
2499
તમામ વિવિધ સહભાગી બચાવ હબ માંથી,
11:26
through the work in the meetings and at court
218
686585
2849
મીટીંગ અને કોર્ટમાં કામ દ્વારા
11:29
and making social biography videos and packets,
219
689458
2660
અને સામાજિક બાયોગ્રાફી વિડિયોઝ અને પેકેટો બનાવવા,
11:33
we had 4,218 years of time saved from incarceration.
220
693387
5499
અમે 4218 વર્ષનો સમય કાઢ્યો છે.
11:40
That is parents' and children's lives.
221
700601
3142
તે માતા-પિતા અને બાળકો ના જીવન છે.
11:44
Young people going to college instead of prison.
222
704212
2730
જેલ ની જગ્યાએ યુવાન લોકો કોલેજ પર જાય છે.
11:46
We're ending generational cycles of suffering.
223
706966
3183
અમે વેદનાના પેઢીના ચક્રનો અંત લાવી રહ્યા છીએ.
11:51
And when you consider in my home state of California,
224
711042
4392
અને જ્યારે તમે મારા હોમ સ્ટેટ કેલિફોર્નિયા વિશે વિચારો છો,
11:56
it costs 60,000 dollars to house someone in the California prison system,
225
716430
5202
કેલિફોર્નિયાના જેલની સિસ્ટમમાં કોઈકને ઘરનો 60000 ડોલર ખર્ચ થાય છે,
12:02
that means that these families are saving their states
226
722585
3662
મતલબ કે આ ફેમિલી તેમના રાજ્ય ને બચાવી રહ્યા છે
12:07
a ton of money.
227
727363
1233
એક ટનની મની
12:08
I'm not a mathematician, I haven't done the numbers,
228
728990
2856
હું ગણિતશાસ્ત્રી નથી અને નંબરો ગણ્યા નથી,
12:11
but that is money and resources that could be reallocated
229
731870
3337
પરંતુ તેનાં અને સ્ત્રોતો છે જે ફરીથી ફાળવી શકાય છે
12:15
to mental health services,
230
735231
2285
માનસિક આરોગ્ય સેવાઓ માટે,
12:17
to drug treatment programs, to education.
231
737540
2944
Drug ,સારવાર કાર્યક્રમો શિક્ષણ માટે
12:22
And we're now wearing this shirt in courts
232
742016
3576
અને આ શર્ટ ને અદાલતમાં પહેરીએ છીએ
12:26
all across the country.
233
746593
1404
સમગ્ર દેશમાં બધે
12:28
And people are wearing this shirt
234
748347
1739
અને લોકો આ શર્ટ પહેરે છે
12:30
because they want the immediacy of protecting their people
235
750110
4213
કારણ કે તેઓ તેમના લોકોનું રક્ષણ કરવા માટે સીધો પ્રયાસ કરે છે
12:34
in the courtroom.
236
754347
1150
કોર્ટ રૂમમાં
12:36
But what we're telling them is,
237
756407
1545
પરંતુ અમે તમને શું કહી રહ્યા છે તે
12:37
as practitioners, they're building a new field,
238
757976
3749
વ્યવસાય તરીકે તેઓ એક નવી ફિલ્ડ ઊભી કરી રહ્યા છે
12:41
a new movement
239
761749
1802
નવી ચળવળ,
12:43
that is going to forever change the way justice is understood in this country.
240
763575
4047
જે કાયમ માટે આ દેશમાં સમજાયું છે તે રીતે ચાર્જ કરવામાં આવે છે
12:48
Thank you.
241
768683
1151
આભાર
12:49
(Applause)
242
769858
3554
(અભિવાદન)
આ વેબસાઇટ વિશે

આ સાઈટ તમને અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા YouTube વિડીયોનો પરિચય કરાવશે. તમે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શીખવવામાં આવતા અંગ્રેજી પાઠ જોશો. ત્યાંથી વિડિયો ચલાવવા માટે દરેક વિડિયો પેજ પર પ્રદર્શિત અંગ્રેજી સબટાઈટલ પર ડબલ-ક્લિક કરો. સબટાઈટલ વિડિયો પ્લેબેક સાથે સુમેળમાં સ્ક્રોલ થાય છે. જો તમારી પાસે કોઈ ટિપ્પણીઓ અથવા વિનંતીઓ હોય, તો કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7